HomeNastaરાગી ની ઈડલી બનાવવાની રીત | ragi ni idli banavani rit |...

રાગી ની ઈડલી બનાવવાની રીત | ragi ni idli banavani rit | ragi n idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રાગી ની ઈડલી બનાવવાની રીત – ragi ni idli banavani rit શીખીશું. રાગી ને ફિંગર મિલન અને હિન્દી માં રાગી ને નાચની તરીકે પણ ઓળખાય છે, If you like the recipe do subscribe Skinny Recipes  YouTube channel on YouTube , રાગી એક સારો એવો વિટામિન b 12, આયર્ન અને કેલ્શિયમ મળી રહે છે. અને હિમોગ્લોબીન, ડાઈબીટિસ જેવા રોગોમાં ઘણી લાભકારી હોય છે. આ રાગી ઈડલી ના મિશ્રણ માંથી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમ અને અપ્પમ પણ બનાવી ને તૈયાર કરી શકો છો. સાદી ઈડલી અને વેજીટેબલ ઈડલી બને ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય છે તો ચાલો રાગી ઈડલી બનાવવાની રીત – ragi ni idli recipe in gujarati શીખીએ.

રાગી ની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • રાગી 1 કપ
  • બ્રાઉન ચોખા / ચોખા ½ કપ
  • અડદ દાળ ½  કપ
  • મેથી દાણા 1 ચમચી
  • પૌવા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

રાગી ની ઈડલી બનાવવાની રીત

રાગી ની ઈડલી બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરેલ રાગી, અડદ દાળ, ચોખા અને મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજા ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ત્રણ ચાર કલાક પલાળી મૂકો. સાથે બીજા વાસણમાં સાફ કરેલ પૌવા ને પણ એક વખત ધોઇ નાખો ને એક કપ પાણી નાખી અડધો કલાક પલાળી મૂકો.

રાગી ને દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી એક વખત સાફ પાણી થી ધોઈ લ્યો ને પાણી નિતારી નાખો. પૌવા નું પાણી પણ નિતારી નાખો.

હવે બધી સામગ્રી ને મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠી અને જરૂર મુજબ નું પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો. આમ બધી સામગ્રી ને બરોબર પીસી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને બાર કલાક અથવા આખી રાત આથો આવવા મૂકી દયો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ  ને તેલ થી ગ્રીસ કરી લ્યો. બાર કલાક પછી જો આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ઈડલી સ્ટેન્ડ માં નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.

વીસ મિનિટ પછી સ્ટેન્ડ ને બહાર કાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી ને સંભાર કે ચટણી સાથે સર્વ કરો રાગી ઈડલી.

ragi ni idli recipe in gujarati notes

  • અહી તમે રાગી, ચોખા અને અડદ દાળ ને પીસી ને પણ પલાળી ને આથો આવવા મૂકી શકો છો.
  • આ મિશ્રણ માંથી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમ કે અપ્પમ પણ બનાવી શકો છો.

ragi ni idli banavani rit | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ragi ni idli recipe in gujarati

રાગી ની ઈડલી બનાવવાની રીત - ragi n idli banavani rit - ragi ni idli recipe in gujarati

રાગી ની ઈડલી બનાવવાની રીત | ragi ni idli banavani rit | ragi n idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રાગી ની ઈડલી બનાવવાની રીત – ragi ni idli banavani rit શીખીશું. રાગી ને ફિંગર મિલન અને હિન્દી માં રાગી ને નાચની તરીકે પણ ઓળખાય છે, રાગી એક સારો એવો વિટામિન b 12,આયર્ન અને કેલ્શિયમ મળી રહે છે. અને હિમોગ્લોબીન,ડાઈબીટિસ જેવા રોગોમાં ઘણી લાભકારી હોય છે. આ રાગીઈડલી ના મિશ્રણ માંથી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમઅને અપ્પમ પણ બનાવી ને તૈયાર કરી શકો છો. સાદી ઈડલી અને વેજીટેબલઈડલી બને ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય છે તો ચાલો રાગી ઈડલી બનાવવાની રીત – ragi ni idli recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
shocking / fermentation time: 1 day 4 hours
Total Time: 1 day 4 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઈડલી સ્ટેન્ડ

Ingredients

રાગી ની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાગી
  • ½ કપ બ્રાઉન ચોખા / ચોખા
  • ½ કપ અડદ દાળ
  • 1 ચમચી મેથી દાણા
  • ¼ કપ પૌવા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

રાગી ની ઈડલી બનાવવાની રીત | ragini idli banavani rit | ragi n idli recipe in gujarati

  • રાગી ની ઈડલી બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરેલ રાગી, અડદ દાળ, ચોખા અને મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એમાં બીજા ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ત્રણ ચાર કલાક પલાળી મૂકો.સાથે બીજા વાસણમાં સાફ કરેલ પૌવા ને પણ એક વખત ધોઇ નાખો ને એક કપ પાણીનાખી અડધો કલાક પલાળી મૂકો.
  • રાગી ને દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી એક વખત સાફ પાણી થી ધોઈ લ્યો ને પાણી નિતારી નાખો. પૌવા નું પાણી પણ નિતારી નાખો.
  • હવે બધી સામગ્રી ને મિક્સર જારમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠી અને જરૂર મુજબ નું પાણી નાખીને સ્મુથ પીસી લ્યો. આમ બધી સામગ્રી ને બરોબર પીસી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને બાર કલાક અથવા આખી રાત આથો આવવા મૂકી દયો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ  ને તેલ થી ગ્રીસ કરી લ્યો.બાર કલાક પછી જો આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો.તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ ઈડલી સ્ટેન્ડ માં નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.
  • વીસ મિનિટ પછી સ્ટેન્ડ ને બહાર કાઢી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ ડી મોલ્ડ કરી ને સંભારકે ચટણી સાથે સર્વ કરો રાગી ઈડલી.

ragi ni idli recipe in gujarati notes

  • અહી તમે રાગી, ચોખા અને અડદદાળ ને પીસી ને પણ પલાળી ને આથો આવવા મૂકી શકો છો.
  • આ મિશ્રણ માંથી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમ કે અપ્પમ પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઈડલી બર્ગર બનાવવાની રીત | Idli burger banavani rit | Idli burger recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit | besan bateta na gathiya recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular