HomeGujaratiમસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai...

મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા તુરઇ બનાવવાની રીત – Masala turai banavani rit શીખીશું. તુરીયા ને ઘણા લોકો ગિસોડાં પણ કહેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, If you like the recipe do subscribe  Nikita’s Kitchen Recipes YouTube channel on YouTube , અને પચવા માં સરળ હોવાના કારણે લોકો બીમાર વ્યક્તિ ને વધારે આપવાનું કહેતા હોય છે પણ આજ આપણે એજ તુરીયા ને એક અલગ જ સ્વાદ નું તૈયાર કરી બધા ને પસંદ આવે એવું શાક બનાવવાની રીત શીખીશું. તો ચાલો Masala turai recipe in gujarati શીખીએ.

મસાલા તુરઇ બનાવવા જરૂરી સામગ્રી

  • તુરીયા / ગિસોડા 2-3
  • તેલ 2  +1 ચમચી
  • સીંગદાણા ½ કપ
  • સૂકું નારિયળ છીણેલું 5-6 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ +½  ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • પાણી ½ + 1  કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા તુરઇ બનાવવાની રીત

મસાલા તુરઇ બનાવવા સૌપ્રથમ કાચા તુરીયા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એમાં ઊભી પ્લસ ની જેમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો એમાં સીંગદાણા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલું સૂકું નારિયળ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો હવે ઠંડા થયેલ સીંગદાણા અને નારિયળ ના છીણ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી ને પીસી લ્યો.

હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ તુરીયા નાખો સાથે પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને બે  મિનિટ હલાવતા રહો તુરીયા ને શેકો ત્યાર બાદ બે ચાર મિનિટ માટે ઢાંકી ને તુરિયને શેકી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર ચડી જાય શેકેલ તુરીયા ને બીજા વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો.

ત્યારબાદ એજ કડાઈમાં એકાદ ચમચી તેલ નાખી ગરમ.કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી શેકી લ્યો અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી એક મિનિટ શેકી ને મિક્સ કરી અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ તુરીયા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા તુરઇ.

Masala turai recipe in gujarati notes

  • તુરીયા વાપરતા પહેલા એક વખત નાનો ટુકડો ખાઈ ને  ચેક કરી લેવા કેમ કે ક્યારેક તુરીયા કડવા પણ હોય છે.
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રા કરી શકો છો.

Masala turai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala turai recipe in gujarati

મસાલા તુરઇ બનાવવાની રીત - Masala turai banavani rit - Masala turai recipe in gujarati

મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા તુરઇ બનાવવાની રીત – Masala turai banavani rit શીખીશું. તુરીયા ને ઘણા લોકો ગિસોડાં પણ કહેતા હોય છેજે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, અને પચવા માં સરળ હોવાના કારણે લોકો બીમારવ્યક્તિ ને વધારે આપવાનું કહેતા હોય છે પણ આજ આપણે એજ તુરીયા ને એક અલગ જ સ્વાદ નુંતૈયાર કરી બધા ને પસંદ આવે એવું શાક બનાવવાની રીત શીખીશું. તોચાલો Masala turai recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course Gujarati Shaak, shaak, shaak banavani rit, shaak recipe in gujarati, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

મસાલા તુરઇ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 તુરીયા / ગિસોડા
  • 3 ચમચી તેલ
  • ½ કપ સીંગ દાણા
  • 5-6 ચમચી સૂકું નારિયળ છીણેલું
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • કપ પાણી
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

મસાલા તુરઇ | Masala turai | Masala turai recipe

  • મસાલા તુરઇ બનાવવા સૌપ્રથમ કાચા તુરીયા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એમાં ઊભી પ્લસ ની જેમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો એમાં સીંગદાણા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલું સૂકું નારિયળ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો હવે ઠંડા થયેલ સીંગદાણા અને નારિયળના છીણ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી ને પીસી લ્યો.
  • હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ તુરીયા નાખો સાથે પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને બે  મિનિટ હલાવતા રહો તુરીયા ને શેકો ત્યાર બાદ બે ચાર મિનિટ માટે ઢાંકી ને તુરિયનેશેકી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર ચડી જાય શેકેલ તુરીયાને બીજા વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો.
  • ત્યારબાદ એજ કડાઈમાં એકાદ ચમચી તેલ નાખી ગરમ.કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાંઆદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણાનો ભૂકો નાખી મિક્સ કરી શેકી લ્યો અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી એક મિનિટ શેકી ને મિક્સ કરી અને ત્યાર બાદ એમાંશેકી રાખેલ તુરીયા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સકરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા તુરઇ.

Masala turai recipe in gujarati notes

  • તુરીયા વાપરતા પહેલા એક વખત નાનો ટુકડો ખાઈ ને  ચેક કરી લેવા કેમ કે ક્યારેક તુરીયા કડવા પણ હોય છે.
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોટલી નો મસાલા મુખવાસ | Gotli no masala mukhvas banavani rit

કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular