Home Blog Page 133

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe She Cooks YouTube channel on YouTube આજે આપણે ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત – તિરંગા ઢોકળા બનાવવાની રીત – Tiranga dhokla banavani rit શીખીશું. સૌ ને 15 મી ઓગષ્ટ ની દરેક ને શુભ કામનાઓ આપીએ છીએ આજ આપણે ત્રિરંગા ઢોકળા બનાવશું આ ઢોકળા ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Tiranga dhokla recipe in gujarati શીખીએ.

તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 ½ કપ
  • દહી ¾ કપ
  • ખાંડ 1 ચમચી
  • તેલ 4 ચમચી
  • ગાજર જ્યુસ ⅛ કપ
  • પાલક જ્યુસ ⅛ કપ
  • બેકિંગ સોડા ¾ ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 1-2
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

તિરંગા ઢોકળા બનાવવાની રીત

ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો

હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણી ના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો

વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એક ભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો

હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો

હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળી કે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો

સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલે એને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો

હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘાર ને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા

Tiranga dhokla recipe in gujarati notes

  • આ ઢોકળા તમે ઈડલી ના ખીરા માંથી પણ તૈયાર કરી શકો છો ગાજર કે પાલક ની જગ્યાએ તમે ફૂડ કલર પણ નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકાય

Tiranga dhokla banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર She Cooks ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tiranga dhokla recipe in gujarati

તિરંગા ઢોકળા બનાવવાની રીત - Tiranga dhokla banavani rit - Tiranga dhokla recipe in gujarati - ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | Tiranga dhokla recipe in gujarati | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

આજે આપણે ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત – તિરંગા ઢોકળા બનાવવાની રીત – Tiranga dhokla banavani rit શીખીશું. સૌ ને 15 મી ઓગષ્ટ ની દરેક ને શુભ કામનાઓ આપીએ છીએ આજઆપણે ત્રિરંગા ઢોકળા બનાવશું આ ઢોકળા ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો તો ચાલો Tiranga dhokla recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરોયું

Ingredients

તિરંગા ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | tiranga dhokla recipe ingredients

  • 1 ½ કપ સોજી
  • ¾ કપ દહી
  • 1 ચમચી ખાંડ
  • 4 ચમચી તેલ
  • કપ ગાજર જ્યુસ
  • કપ પાલક જ્યુસ
  • ¾ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

તિરંગા ઢોકળા બનાવવાની રીત | Tiranga dhokla banavani rit | ત્રિરંગા ઢોકળા બનાવવાની રીત

  • ત્રિરંગા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલ સોજી નાખો સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ અને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો અને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
  • બે ત્રણ ગાજર લ્યો અને સાફ કરી કટકા કરી મિક્સર જાર માં પા કપ પાણી નાખી પીસી લ્યો ને ત્યારબાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ પાલક ધોઇ સાફ કરી લ્યો ને મિક્સર જારમાં લઈ પીસી લ્યોને એને પણ ગરણી થી ગાળી લ્યો
  • હવે એક થાળી કે ડબ્બા ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ગેસ પર ઢોકરીયા માં પાણીના બે ત્રણ ગ્લાસ નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો
  • વીસ મિનિટ પછી એમાં અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે એકભાગ લ્યો એમાં ⅛ કપ ગાજર નો જ્યુસ અને¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ લ્યો
  • હવે એક ગ્રીસ કરેલ થાળી કે ડબ્બો તૈયાર કરેલ હતો એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને થાળી કે ડબ્બો ને ઢોકરીયા માં કાંઠો મૂકી એમાં તૈયાર કરેલ થાળી મૂકી ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા મૂકો
  • હવે બીજા ભાગ માં ⅛ કપ પાણી અને ¼ ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને તૈયાર મિક્સર ને ઢોકરીયા માં રાખેલ થાળીકે ડબ્બા માં નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
  • સાત મિનિટ પછી ત્રીજા ભાગ માં ⅛ કપ પાલક જ્યુસ અને ¼ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ને ઢોકરીયું ખોલી એમાં તૈયાર કરેલ મિશ્રણનાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી ઢોકરીયા માંથી ઢોકળા કાઢી લ્યો ને ઠંડા થવા દયો ઢોકળા સાવ ઠંડા થાય એટલેએને ડી મોલ્ડ કરી લ્યો એના કટકા કરી લ્યો
  • હવે વઘારિયાં માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખીને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારને કટકા કરેલ ઢોકળા પર નાખી દયો તો તૈયાર છે ત્રિરંગા ઢોકળા

Tiranga dhokla recipe in gujarati notes

  • આ ઢોકળા તમે ઈડલી ના ખીરા માંથી પણ તૈયાર કરી શકો છો ગાજર કે પાલક ની જગ્યાએ તમે ફૂડ કલર પણ નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Simplestyle Cooking  YouTube channel on YouTube  આજે  sattu na parotha banavani rit batao એવી રીક્વેસ્ટ કરેલ તો આજ સત્તુ ના પરોઠા બનાવવાની રીત શીખીશું. જે બિહાર ના ખૂબ પ્રખ્યાત પરોઠા છે જે શેકેલ ચણાદાળ માંથી અથવા દાડિયા ને છાલ સાથે પીસી ને તૈયાર કરવા માં આવે છે અને  પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો  sattu na parotha recipe in gujarati language – sattu paratha recipe in gujarati શીખીએ.

સત્તુ ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • તેલ 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

પરોઠા નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • સત્તુ 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લસણ પેસ્ટ 2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2
  • અજમો ½ ચમચી
  • મંગ્રોલા / ક્લોંજિ ½ ચમચી
  • આચાર મસાલો 2 ચમચી
  • લીંબુનો રસ 2 ચમચી
  • સરસો તેલ / રાઈ નું તેલ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

sattu na parotha banavani rit gujarati ma

સૌ પ્રથમ આપણે સત્તું ના પરોઠા નો લોટ બાંધવા ની રીત શીખીશું ત્યારબાદ સત્તું ના પરોઠા નું પૂરણ બનાવવાની રીત શીખીશું

સત્તુ ના પરોઠા નો લોટ બાંધવા ની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડી થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લો ને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો

પરોઠા નું પૂરણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં સત્તુ લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લસણ પેસ્ટ, આદુ પેસ્ટ, ઝીણા સમારેલા લીલાં મરચાં, હાથ થી મસળી ને અજમો, મંગ્રોલા / ક્લોંજિ, આચાર મસાલો, લીંબુનો રસ, સરસો તેલ / રાઈ નું તેલ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથથી બરોબર મસળી લ્યો ને પૂરણ તૈયાર કરી લ્યો

સત્તું ના પરોઠા બનાવવાની રીત

લોટ ને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરો લોટ લઈ  અને વાટકા જેવો આકાર આપો અને ત્યાર બાદ એમાં જે પ્રમાણે સમાય એ પ્રમાણે એક બે ચમચી તૈયાર કરેલ પૂરણ નાખી દબાવી ને બંધ કરી લ્યો ને પાછો ગોળ લુવો તૈયાર કરી લ્યો

હવે લુવા ને હાથ વડે થોડો દબાવી ચપટો કરી લ્યો ને કોરો લોટ લઈ હલકા હાથે એક સરખો મિડીયમ જાડી વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરોઠો નાખી ને એક બાજુ થોડો શેકો ત્યાર બાદ તવિથાં થી ઉથલાવી બીજી બાજુ થોડો શેકો હવે બને બાજુ તેલ કે ઘી લગાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો

આમ બીજા પરોઠા માટે પણ લોટ માં પૂરણ ભરી હલકા હાથે વણી શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકી લ્યો ને તૈયાર પરોઠા ને દહી અથાણાં કે ટમેટા રીંગણ ના ચોખા, રીંગણ બટકા ના ચોખા કે પછી ટમેટા ના ચોખા સાથે સર્વ કરો  સત્તું ના પરોઠા

Sattu na parotha recipe in gujarati notes

  • સત્તું નો લોટ ના મળે તો તમે દાડિયા ને ફોતરા સાથે મિક્સ માં ઝીણો પીસી ને પણ તૈયાર કરી શકો છો
  • Sattu na parotha – સત્તું ના પરોઠા ના પરોઠા નો લોટ નરમ બાંધવો જેથી એમાં નાખેલ પૂરણ બહાર ના નીકળી ને લોટ માં તમે અજમો કે કલોંજી નાખી શકો છો
  • સત્તું ના પરોઠા ના પૂરણ માં કોઈ પણ અથાણાં નો મસાલો અથવા અથાણાં નું તેલ અને રાઈ નું તેલ નાખવાથી પરોઠા નો સ્વાદ ખૂબ સારો આવે છે

sattu na parotha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Simplestyle Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sattu na parotha recipe in gujarati

સત્તુ ના પરોઠા બનાવવાની રીત - sattu na parotha banavani rit - sattu paratha recipe in gujarati - સત્તુ ના પરોઠા - sattu paratha recipe

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati | સત્તુ ના પરોઠા | sattu paratha recipe

આજે  sattu na parotha banavani rit batao એવી રીક્વેસ્ટ કરેલ તો આજ સત્તુ ના પરોઠા બનાવવાની રીત શીખીશું. જે બિહાર ના ખૂબ પ્રખ્યાત પરોઠા છે જે શેકેલચણાદાળ માંથી અથવા દાડિયા ને છાલ સાથે પીસી ને તૈયાર કરવા માં આવે છે અને  પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છેને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો sattu na parotha recipe in gujarati language શીખીએ.
4.58 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

સત્તું ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સત્તુંના પરોઠા નું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ સત્તું 
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી લસણ પેસ્ટ
  • 1 ચમચી આદુપેસ્ટ
  • 2 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • ½ ચમચી અજમો
  • ચમચી ½ મંગ્રોલા / ક્લોંજિ
  • 2 ચમચી આચાર મસાલો
  • 1 ચમચી સરસો તેલ / રાઈ નું તેલ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

સત્તુ નાપરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

  • સૌપ્રથમ આપણે સત્તું ના પરોઠા નો લોટ બાંધવા ની રીત શીખીશું ત્યારબાદ સત્તું ના પરોઠાનું પૂરણ બનાવવાની રીત શીખીશું

સત્તુંના પરોઠા નો લોટ બાંધવા ની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી હાથથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડી થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લોને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો

સત્તુંના પરોઠા નું પૂરણ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં સત્તુ લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લસણ પેસ્ટ, આદુ પેસ્ટ,ઝીણા સમારેલા લીલાં મરચાં, હાથ થી મસળી ને અજમો,મંગ્રોલા / ક્લોંજિ, આચારમસાલો, લીંબુનો રસ, સરસો તેલ / રાઈ નું તેલ, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠુંનાખી હાથથી બરોબર મસળી લ્યો ને પૂરણ તૈયાર કરી લ્યો

સત્તુંના પરોઠા બનાવવાની રીત

  • લોટને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અનેએક લુવો લઈ કોરો લોટ લઈ  અને વાટકા જેવો આકાર આપો અને ત્યારબાદ એમાં જે પ્રમાણે સમાય એ પ્રમાણે એક બે ચમચી તૈયાર કરેલ પૂરણ નાખી દબાવી ને બંધકરી લ્યો ને પાછો ગોળ લુવો તૈયાર કરી લ્યો
  • હવે લુવા ને હાથ વડે થોડો દબાવી ચપટો કરી લ્યો ને કોરો લોટ લઈ હલકા હાથે એક સરખો મિડીયમજાડી વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એમાં વનેલ પરોઠોનાખી ને એક બાજુ થોડો શેકો ત્યાર બાદ તવિથાં થી ઉથલાવી બીજી બાજુ થોડો શેકો હવે બનેબાજુ તેલ કે ઘી લગાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો
  • આમ બીજાપરોઠા માટે પણ લોટ માં પૂરણ ભરી હલકા હાથે વણી શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકીલ્યો ને તૈયાર પરોઠા ને દહી અથાણાં કે ટમેટા રીંગણ ના ચોખા, રીંગણ બટકા ના ચોખા કે પછીટમેટા ના ચોખા સાથે સર્વ કરો  સત્તું ના પરોઠા

Sattu na parotha recipe in gujarati notes

  • સત્તુંનો લોટ ના મળે તો તમે દાડિયા ને ફોતરા સાથે મિક્સ માં ઝીણો પીસી ને પણ તૈયાર કરી શકોછો
  • સત્તુંના પરોઠા ના પરોઠા નો લોટ નરમ બાંધવો જેથી એમાં નાખેલ પૂરણ બહાર ના નીકળી ને લોટ માંતમે અજમો કે કલોંજી નાખી શકો છો
  • સત્તુંના પરોઠા ના પૂરણ માં કોઈ પણ અથાણાં નો મસાલો અથવા અથાણાં નું તેલ અને રાઈ નું તેલનાખવાથી પરોઠા નો સ્વાદ ખૂબ સારો આવે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Too Good Recipes YouTube channel on YouTube  આજે આપણે સિંગ પાક – સિંગપાક બનાવવાની રીત – sing pak banavani rit શીખીશું. જે તમે પ્રસાદ માં વ્રત ઉપવાસમાં કે પ્રવાસમાં તૈયાર કરી દસ પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને માત્ર બે સામગ્રી થી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો sing pak recipe in gujarati – sing pak banavani recipe શીખીએ.

સિંગપાક બનાવવા જરૂરી સામગ્રી | sing pak recipe ingredients in gujarati

  • સીંગદાણા 500 ગ્રામ
  • ખાંડ 250 ગ્રામ
  • ઘી 1-2 ચમચી
  • પાણી ⅓  કપ
  • એલચી પાઉડર ¼  ચમચી
  • ગાર્નિશ માટે કાજુ કતરણ પિસ્તા કતરણ, બદામ કતરણ 4-5 ચમચી

સિંગપાક બનાવવાની રીત | sing pak recipe in gujarati

સિંગપાક બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણા ને સાફ કરી ખરાબ દાણા કાઢી નાખો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સીંગદાણા ને હલાવતા દસ થી પંદર મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ પર થી ઉતરી ઠંડા થવા મૂકો

સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી ને એના ફોતરા  કાઢી ને સાફ કરી લ્યો (અહી તમે બજારમાં તૈયાર શેકેલ સીંગદાણા મળે છે એ પણ વાપરી શકો છો ) હવે થોડા થોડા સીંગદાણા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત પીસી લ્યો

મિક્સર ને લગાતાર ના હલવો નહિતર દાણા માંથી તેલ અલગ થઈ જશે એટલે મિક્સર રોકી રોકી ને હલવો ને દાણા ને પીસી લ્યો હવે સાફ ચારણી થી પીસેલા દાણા ને ચારી લ્યો ને આખા કે અડધા બચેલ દાણા ફરી પીસી પાઉડર બનાવી લ્યો અને ચાળી લ્યો જેથી કોઈ આખો દાણા ના રહે

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી ( જેટલી ખાંડ હોય એનાથી અડધી માત્રા માં નાખવું એનાથી વધારે નહિ) નાખી ને ધીમા તાપે હલાવતા રહી ખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી એક તાર ની ચાસણી આશરે પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી ને તૈયાર થઈ જશે

હવે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી નાખો ને ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહી ને મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં બે ચમચી ઘી નાખી મિક્સ કરી ત્યાં સુંધી ચડાવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

હવે એક એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી દયો ને ઉપર કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને અડધો કલાક ઠંડો થવા મૂકો ત્યાર બાદ ધાર વાળા ચાકુ થી કટકા કરી લ્યો ને તાવિથા વડે કાઢી લ્યો ને પ્રસાદ મા ઉપયોગ માં લ્યો કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને મજા લ્યો સિંગપાક

Sing pak recipe in gujarati notes | Sing pak banavani recipe notes

  • સીંગદાણા ને ધીમા તાપે શેક્સો તો સીંગ બરોબર અંદર સુંધી ચડશે અને દાણા પર કાળા કે બ્રાઉન ધબ્બા નહિ પડે
  • ચાસણી ને એક તાર જ બનાવી નહિતર સિંગપાક કડક બની જસે જો તમને લાગે કે ચાસણી વધારે કડક બની ગઈ છે તો એમાં બે ત્રણ ચમચી દૂધ કે પાણી નાખી દેવું

Sing pak banavani rit video | સિંગ પાક ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Too Good Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સિંગ પાક બનાવવાની રીત |sing pak banavani recipe

સિંગપાક બનાવવાની રીત - સિંગ પાક બનાવવાની રીત - Sing pak banavani rit - Sing pak recipe in gujarati - Sing pak banavani recipe - સિંગ પાક ની રેસીપી

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati | સિંગ પાક બનાવવાની રીત | sing pak banavani recipe

આજે આપણે સિંગ પાક – સિંગપાક બનાવવાની રીત – sing pak banavani rit શીખીશું. જે તમે પ્રસાદ માં વ્રત ઉપવાસમાં કે પ્રવાસમાં તૈયાર કરી દસ પંદર દિવસ સુધી સાચવી શકાય છે અને માત્ર બે સામગ્રી થી તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો sing pak recipe in gujarati – sing pak banavani recipe શીખીએ
4.06 from 17 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સિંગપાક બનાવવા જરૂરી સામગ્રી | sing pak recipe ingredients in gujarati

  • 500 ગ્રામ સીંગદાણા
  • 250 ગ્રામ ખાંડ
  • 1-2 ચમચી ઘી
  • ⅓  કપ પાણી
  • ¼  ચમચી એલચી પાઉડર
  • 4-5 ચમચી ગાર્નિશ માટે કાજુ કતરણ પિસ્તા કતરણ, બદામ કતરણ

Instructions

સિંગપાક બનાવવાની રીત | Sing pak banavani rit | Sing pak recipe in gujarati | સિંગ પાક બનાવવાની રીત

  • સિંગપાક બનાવવા માટે સૌ પ્રથમ સીંગદાણા ને સાફ કરી ખરાબ દાણા કાઢી નાખો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સીંગદાણા ને હલાવતા દસ થી પંદર મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ પરથી ઉતરી ઠંડા થવા મૂકો
  • સીંગદાણા ઠંડા થાય એટલે હાથ થી મસળી ને એના ફોતરા  કાઢી ને સાફ કરી લ્યો (અહી તમે બજારમાં તૈયાર શેકેલ સીંગદાણા મળે છે એ પણ વાપરી શકો છો ) હવે થોડા થોડા સીંગદાણા મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત પીસીલ્યો
  • મિક્સરને લગાતાર ના હલવો નહિતર દાણા માંથી તેલ અલગ થઈ જશે એટલે મિક્સર રોકી રોકી ને હલવોને દાણા ને પીસી લ્યો હવે સાફ ચારણી થી પીસેલા દાણા ને ચારી લ્યો ને આખા કે અડધા બચેલ દાણા ફરી પીસી પાઉડર બનાવી લ્યો અને ચાળી લ્યો જેથી કોઈ આખો દાણા ના રહે
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી ( જેટલી ખાંડ હોય એનાથી અડધી માત્રા માં નાખવું એનાથી વધારે નહિ) નાખી ને ધીમા તાપે હલાવતા રહી ખાંડ ને ઓગળી ને એક તાર ની ચાસણી બનાવી એક તારની ચાસણી આશરે પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી ને તૈયાર થઈ જશે
  • હવે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી નાખો ને ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહી ને મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં બે ચમચી ઘી નાખી મિક્સ કરી ત્યાં સુંધી ચડાવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે એક એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી દયોને ઉપર કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને અડધો કલાક ઠંડો થવા મૂકો ત્યાર બાદ ધાર વાળાચાકુ થી કટકા કરી લ્યો ને તાવિથા વડે કાઢી લ્યો ને પ્રસાદ મા ઉપયોગ માં લ્યો કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને મજા લ્યો સિંગપાક

Sing pak recipe in gujarati notes | Sing pak banavani recipe notes

  • સીંગદાણાને ધીમા તાપે શેક્સો તો સીંગ બરોબર અંદર સુંધી ચડશે અને દાણા પર કાળા કે બ્રાઉન ધબ્બા નહિ પડે
  • ચાસણીને એક તાર જ બનાવી નહિતર સિંગપાક કડક બની જસે જો તમને લાગે કે ચાસણી વધારે કડક બનીગઈ છે તો એમાં બે ત્રણ ચમચી દૂધ કે પાણી નાખી દેવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chatpate snacks YouTube channel on YouTube  આજે આપણે ખાટા વડા બનાવવાની રીત – khatta vada banavani rit શીખીશું. આ વડા ને દેસાઈ વડા, ઘારવડા, કે જુવાર વડા તરીકે ઓળખાય છે આ વડા ઠંડા પણ ખૂબ ટેસ્ટી લાગે છે એટલે વધારે પડતા સાતમ કે તેરસ ના કે પછી કાળી ચૌદસ ના બનાવવામાં આવે છે અને બહાર પણ બે ત્રણ દિવસ સાચવી શકાય છે જે બનાવવા ખૂબ સરળ છે તો ચાલો ખાટાવડા બનાવવાની રીત – khata vada banavani rit – khata vada recipe in gujarati શીખીએ.

ખાટા વડા બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર નો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ ½ કપ
  • અડદ નો લોટ 2-3 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • દહી ½ કપ
  • આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ઇનો ¼ ચમચી (ઓપ્શનલ છે)
  • ગરમ તેલ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી (ઓપ્શનલ છે)

ખાટા વડા બનાવવાની રીત

ખાટા વડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ અને અડદ નો લોટ ચાળી લ્યો (અડદ નો લોટ ના હોય તો નહિ નાખો તો ચાલશે અથવા મિક્સર માં પીસી ને તૈયાર કરી શકો છો)

હવે એમાં મેથી દાણા અને દહી નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને તૈયાર મિશ્રણ ને સાત થી આઠ કલાક અથવા આખી રાત આથો આપવા મૂકો

આઠ કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા ધાણા સુધારેલ ને ગરમ તેલ નાખી બરોબર પાંચ સાત મિનિટ મિકસ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એક વાટકામાં પાણી ભરી લ્યો હવે હાથ ને પાણી વાળા કરી તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના વડા તેલ માં નાખતા જાઓ

એક વખત માં કડાઈમાં સમાય એટલા વડા નાખો ને એક બે મિનિટ માં વડા ઉપર આવી જાય એટલે ઝારાથી થોડી થોડી વારે ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને તરાય ગયેલ વડા ને કાઢી લ્યો

ત્યાર બાદ મિશ્રણ માંથી બીજા વડા પણ પાણી વાળા હાથ કરી ને તેલ માં નાખી તરી લ્યો આમ બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ કે ઠંડા વડા સોસ ચટણી કે દહી સાથે સર્વ કરો ખાટા વડા

 Khata vada recipe in gujarati notes

  • ખાટા વડા માં જો તમે આથો બરોબર આપશો તો ઇનો કે બેકિંગ સોડા નાખવા ની જરૂર નહિ રહે પણ જો આથો ના આવેલ હોય તો ઇનો કે સોડા નાખવા
  • દહી કે છાસ હમેશા ખાટી વાપરવી જો ખાટા ના હોય તો લીંબુ નો રસ નાખી શકો છો

khatta vada banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chatpate snacks  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ખાટાવડા બનાવવાની રીત | khata vada banavani rit

ખાટા વડા બનાવવાની રીત - khata vada recipe in gujarati - khatta vada banavani rit - khata vada banavani rit - ખાટાવડા બનાવવાની રીત - khata vada recipe - ખાટા વડા - khata vada

ખાટા વડા બનાવવાની રીત | khata vada banavani rit | khata vada recipe in gujarati | khatta vada banavani rit | ખાટાવડા બનાવવાની રીત

આજે આપણે ખાટા વડા બનાવવાની રીત – khatta vada banavani rit શીખીશું. આ વડા ને દેસાઈ વડા,ઘારવડા, કે જુવાર વડા તરીકે ઓળખાય છે આ વડા ઠંડાપણ ખૂબ ટેસ્ટી લાગે છે એટલે વધારે પડતા સાતમ કે તેરસ ના કે પછી કાળી ચૌદસ ના બનાવવામાંઆવે છે અને બહાર પણ બે ત્રણ દિવસ સાચવી શકાય છે જે બનાવવા ખૂબ સરળ છે તો ચાલો ખાટાવડા બનાવવાની રીત – khata vada banavanirit – khata vada recipe in gujarati શીખીએ
5 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
fermentation time: 8 hours
Total Time: 8 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ’

Equipment

  • 1 કડાઈ

Ingredients

ખાટાવડા બનાવવા જરૂરી સામગ્રી | khata vada ingredients in gujarati

  • 1 કપ જુવારનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી અડદનો લોટ
  • 1 ચમચી મેથી દાણા 1 ચમચી
  • ½ કપ દહી
  • 2 ચમચી આદુમરચા ની પેસ્ટ
  • ચમચી હળદર ¼ ચમચી
  • ¼ ચમચી ઇનો (ઓપ્શનલ છે)
  • 1 ચમચી ગરમતેલ
  • 2-3 ચમચી લીલાધાણા સુધારેલા(ઓપ્શનલ છે)
  • પાણીજરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ખાટા વડાબનાવવાની રીત | Khata vada banavanirit | Khatta vada banavani rit

  • ખાટાવડા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટઅને અડદ નો લોટ ચાળી લ્યો (અડદ નો લોટ ના હોય તો નહિ નાખો તો ચાલશે અથવા મિક્સર માં પીસી ને તૈયાર કરીશકો છો)
  • હવે એમાં મેથી દાણા અને દહી નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુંપાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને તૈયાર મિશ્રણ ને સાત થી આઠ કલાક અથવા આખી રાતઆથો આપવા મૂકો
  • આઠ કલાકપછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા ધાણા સુધારેલ ને ગરમ તેલ નાખી બરોબર પાંચસાત મિનિટ મિકસ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી લ્યો અને એક વાટકામાંપાણી ભરી લ્યો હવે હાથ ને પાણી વાળા કરી તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના વડા તેલ માંનાખતા જાઓ
  • એક વખતમાં કડાઈમાં સમાય એટલા વડા નાખો ને એક બે મિનિટ માં વડા ઉપર આવી જાય એટલે ઝારાથી થોડીથોડી વારે ફેરવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને તરાય ગયેલ વડા ને કાઢી લ્યો
  • ત્યારબાદ મિશ્રણ માંથી બીજા વડા પણ પાણી વાળા હાથ કરી ને તેલ માં નાખી તરી લ્યો આમ બધા વડાને તરી ને તૈયાર કરી લ્યો ને ગરમ કે ઠંડા વડા સોસ ચટણી કે દહી સાથે સર્વ કરો ખાટા વડા

 Khatavada recipe in gujarati notes

  • ખાટાવડા માં જો તમે આથો બરોબર આપશો તો ઇનો કે બેકિંગ સોડા નાખવા ની જરૂર નહિ રહે પણ જોઆથો ના આવેલ હોય તો ઇનો કે સોડા નાખવા
  • દહીકે છાસ હમેશા ખાટી વાપરવી જો ખાટા ના હોય તો લીંબુ નો રસ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube  આજે આપણે સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત – સોજીના ઢોકળા બનાવવાની રીત – Soji na dhokla banavani rit gujarati ma શીખીશું. આ એક ઇન્સ્ટન ઢોકળા છે જે તમે માત્ર એક કલાકમાં તૈયાર કરી શકો છો અને સવાર સાંજ ના નાસ્તામાં કે પછી ટિફિન માં તૈયાર કરી આપી શકો છો તો ચાલો સોજી ના ઢોકળા બનાવવાની રીત – Soji na dhokla recipe in gujarati શીખીએ.

સોજી ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 ½ કપ
  • ખાટું દહી 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા મરચા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • તેલ 2 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ઇનો 1 ½ ચમચી / બેકિંગ સોડા ½ ચમચી

સોજીના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મીઠા લીમડાના પાન 10-12
  • લીલી ચટણી માટેની સામગ્રી
  • લીલા  ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન 10-12
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • લસણ ની કણી 5-6 ( ઓપ્શનલ છે)
  • જીરું 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સર જારમાં અડધો કપ દહી માં લીલા મરચા અને આદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ  એક વાસણમાં સોજી લ્યોત્યાર બાદ એમાં ખાટું દહી નાખો અને આદુ મરચા પિસેલ દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી થાળી ને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અડધા કલાક પછી સોજી ના મિશ્રણ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ બીજા બે ચમચી પાણી અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ મિશ્રણ ના બે ભાગ કરી લ્યો ને એક ભાગ માં પોણી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો હવે ઢોકરિંયા માં કાંઠો મૂકી એમાં ગ્રીસ કરેલ થાળી મૂકી એમાં ઇનો મિક્સ કરેલ મિશ્રણ નાખો ઉપર થી ચપટી લાલ મરચાનો પાઉડર અને ચપટી મરી પાઉડર છાંટી ઢાંકી ને પંદર મિનિટ ચડાવી લ્યોઅને બહાર કાઢી લ્યો

આમ બીજી થાળી ને પણ ગ્રીસ કરી લ્યો ને ઇનો નાખી મિશ્રણ તૈયાર કરી ગ્રીસ વાળી થાળી માં નાખી ચડાવી લ્યો બને થાળી ને થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો

સોજી ના ઢોકળા નો વઘાર બનાવવાની રીત

હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને સફેદ તલ નાખી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને કટકા કરેલ સોજી ના ઢોકળા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા પણ છાંટી દયો ને લીલી ચટણી સાથે સર્વ કરો સોજી ના ઢોકળા

ઢોકળા માટેની લીલી ચટણી બનાવવાની રીત

એક મિક્સર જાર માં લીલા  ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લસણ ની કણી ( ઓપ્શનલ છે), જીરું, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ચાર પાંચ ચમચી પાણી નાખી ને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Soji na dhokla recipe in gujarati notes

  • ઢોકળા માટે દહી ખાટું લેવું જે ખાટું દહીં ના હોય તો અડધું લીંબુ નીચોવી નાખવું જેથી ઢોકળા નો સ્વાદ સારો આવશે
  • ઓછામાં ઓછાં અડધો કલાક સોજી ને પલાળી રાખવી જેથી ઢોકળા સોફ્ટ બનશે
  • અહી તમે દહી ની જગ્યાએ ઘાટી છાસ પણ વાપરી શકો છો

Soji na dhokla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji na dhokla recipe in gujarati

સોજી ના ઢોકળા - સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત - સોજી ના ઢોકળા બનાવવાની રીત - સોજીના ઢોકળા બનાવવાની રીત - soji na dhokla - soji na dhokla recipe in gujarati - soji na dhokla banavani rit gujarati ma

સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | સોજીના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla recipe in gujarati

આજે આપણે સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત – સોજીના ઢોકળા બનાવવાની રીત – Soji na dhokla banavani rit gujarati ma શીખીશું. આ એક ઇન્સ્ટન ઢોકળાછે જે તમે માત્ર એક કલાકમાં તૈયાર કરી શકો છો અને સવાર સાંજ ના નાસ્તામાં કે પછી ટિફિનમાં તૈયાર કરી આપી શકો છો તો ચાલો સોજી ના ઢોકળા બનાવવાની રીત – Sojina dhokla recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું

Ingredients

સોજી ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી | Soji na dhokla ingredients

  • 1 ½ કપ સોજી
  • 1 ½ કપ ખાટું દહી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 2 ચમચી તેલ 2
  • ½ ચમચી ખાંડ ½ ચમચી
  • 1 ½ ચમચી ઇનો / બેકિંગ સોડા ½ ચમચી

સોજીના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 લીલામરચા સુધારેલા
  • 10-12 મીઠાલીમડાના પાન

લીલી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા  ધાણા સુધારેલા
  • 10-12 ફુદીનાના પાન
  • 3-4 લીલામરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 5-6 લસણની કણી ( ઓપ્શનલછે)
  • 1 ચમચી જીરું 1
  • ½ ચમચી ખાંડ
  • લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

સોજી ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | Sojina dhokla banavani rit gujarati ma | સોજીના ઢોકળા બનાવવાની રીત | Sojina dhokla recipe in gujarati

  • સૌ પ્રથમ મિક્સર જારમાં અડધો કપ દહી માં લીલા મરચા અનેઆદુ નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ  એક વાસણમાં સોજી લ્યોત્યાર બાદ એમાંખાટું દહી નાખો અને આદુ મરચા પિસેલ દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવેએમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે એમાં મીઠું અને ખાંડ નાખો ને સાથે બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો  અને મિશ્રણ ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી થાળીને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો અડધા કલાક પછી સોજી ના મિશ્રણ ને મિક્સ કરી લ્યોત્યાર બાદ જરૂર મુજબ બીજા બે ચમચી પાણી અને ને ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે મિશ્રણ ના બે ભાગ કરી લ્યો ને એક ભાગ માં પોણી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી મિક્સકરી લ્યો હવે ઢોકરિંયા માં કાંઠો મૂકી એમાં ગ્રીસ કરેલ થાળી મૂકી એમાં ઇનો મિક્સ કરેલમિશ્રણ નાખો ઉપર થી ચપટી લાલ મરચાનો પાઉડર અને ચપટી મરી પાઉડર છાંટી ઢાંકી ને પંદરમિનિટ ચડાવી લ્યોઅને બહાર કાઢી લ્યો
  • આમ બીજીથાળી ને પણ ગ્રીસ કરી લ્યો ને ઇનો નાખી મિશ્રણ તૈયાર કરી ગ્રીસ વાળી થાળી માં નાખીચડાવી લ્યો બને થાળી ને થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ ચાકુ થી કટકા કરી લ્યો

સોજીના ઢોકળા નો વઘાર બનાવવાની રીત

  • હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવો ત્યાર બાદએમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા અને સફેદ તલ નાખી વઘાર તૈયાર કરો ને તૈયાર વઘાર ને કટકાકરેલ સોજી ના ઢોકળા પર નાખો સાથે લીલા ધાણા સુધારેલા પણ છાંટી દયો ને લીલી ચટણી સાથેસર્વ કરો સોજી ના ઢોકળા

ઢોકળા માટેની લીલી ચટણી બનાવવાની રીત

  • એક મિક્સરજાર માં લીલા  ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, લસણ ની કણી ( ઓપ્શનલછે), જીરું, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ચાર પાંચ ચમચી પાણી નાખીને પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Soji na dhokla recipe in gujarati notes

  • ઢોકળામાટે દહી ખાટું લેવું જે ખાટું દહીં ના હોય તો અડધું લીંબુ નીચોવી નાખવું જેથી ઢોકળાનો સ્વાદ સારો આવશે
  • ઓછામાંઓછાં અડધો કલાક સોજી ને પલાળી રાખવી જેથી ઢોકળા સોફ્ટ બનશે
  • અહી તમે દહી ની જગ્યાએ ઘાટી છાસ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Soni kitchens YouTube channel on YouTube  આજે આપણે કેસર પેંડા બનાવવાની રીત – kesar peda banavani rit શીખીશું. રક્ષાબંધન પર દરેક બેન પોતાના ભાઈ ને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવા પેંડા જરૂર ખવરાવે પણ જો એ પેંડા બેને પોતે પોતાના હાથે બનાવેલ હોય તો ભાઈ માટે એની મીઠાસ કઈક અલગ જ લાગે છે તો આજ આપણે બજારમાં મળતા કેસર પેંડા – kesar peda recipe in gujarati  – kesar penda recipe in gujarati ઘરે બનાવવાની સરળ રીત શીખીએ.

કેસર પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ  1 લીટર
  • ખાંડ ¼ કપ
  • ઘી 2 ચમચી
  • કેસરના તાંતણા 20-25
  • પાણી 4-5 ચમચી
  • પીળો ફૂડ કલર 1 ચપટી

પેંડા ગાર્નિશ માટેની સામગ્રી

  • પિસ્તા કતરણ જરૂર મુજબ
  • કેસરના તાંતણા 10-12

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda recipe in gujarati

કેસર પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને દૂધ ને ઘટ્ટ થવા દયો

દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને સાઈડ માં જે દૂધ ચોંટે એને ચમચા થી ઉખાડી ને દૂધ માં નાખી દયો (અહીં  તમને બીજું કામ હોય તો ધીમા તાપે દૂધ ને ઉકાળો )

દૂધ ઉકળી ને પા ભાગ નું બચે એટલે ગેસ ધીમો કરી ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને પીળો ફૂડ કલર નાખી મિક્સ કરો ને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી ને ચડાવી લ્યો

મિશ્રણ કડાઈ મૂકે એટલે એમાં એક બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરો ને મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુધી શેકી લ્યો જેવું મિશ્રણ કડાઈ મૂકે એટલે એક થાળી માં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો

પેંડા નું મિશ્રણ રૂમ ટેમરેચર પર આવે એટલે દસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ને દસ મિનિટ પછી પેંડા નું મિશ્રણ કાઢી હાથમાં ઘી લગાવી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના ગોલા બનાવી હથેળી વચ્ચે દાબાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ ને કેસરના તાંતણા મૂકતા જાઓ

આમ બધા મિશ્રણ માંથી ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને એના પર પિસ્તા કતરણ ને કેસરના તાંતણા મૂકી દયો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે કેસર પેંડા

Kesar peda recipe in gujarati notes

  • કડાઈમાં ત્રણ ચાર ચમચી પાણી નાખવા થી દૂધ જલ્દી થી તરીયા માં ચોંટે નહિ
  • આ પેંડા તમે મિલ્ક પાઉડર થી પણ તૈયાર કરી શકો છો અથવા માવા માંથી પણ તૈયાર કરી શકો છો
  • પેંડા માટે દૂધ ને ફૂલ કે ધીમા તાપે ઉકાળી શકી છો પણ દૂધ ઉકળે ત્યાર હલાવતા રહેવું જેથી તરીયા માં ચોંટે નહિ
  • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • ફૂડ કલર નાખ્યા વગર પણ તમે પેંડા બનાવી શકો છો માત્ર થોડો રંગ અલગ આવશે

kesar peda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchens ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kesar peda recipe | kesar penda recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત - kesar peda banavani rit - kesar peda recipe in gujarati - kesar penda banavani rit - kesar penda recipe in gujarati - કેસર પેંડા - kesar peda - kesar peda recipe

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati | kesar peda recipe | kesar penda banavani rit | kesar penda recipe in gujarati

આપણે કેસર પેંડા બનાવવાની રીત – kesar peda banavani rit શીખીશું. રક્ષાબંધન પર દરેક બેનપોતાના ભાઈ ને રાખડી બાંધી મોઢું મીઠું કરાવવા પેંડા જરૂર ખવરાવે પણ જો એ પેંડા બેનેપોતે પોતાના હાથે બનાવેલ હોય તો ભાઈ માટે એની મીઠાસ કઈક અલગ જ લાગે છે તો આજ આપણે બજારમાં મળતા કેસર પેંડા – kesar peda recipe in gujarati  – kesar penda recipe in gujarati ઘરે બનાવવાનીસરળ રીત શીખીએ
3.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

કેસર પેંડા બનાવવા જરૂરી સામગ્રી | kesar peda ingredients

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ 
  • ¼ કપ ખાંડ
  • 2 ચમચી ઘી
  • 4-5 ચમચી પાણી
  • 1 ચપટી પીળો ફૂડ કલર
  • 20-25 કેસર ના તાંતણા

પેંડા ગાર્નિશ માટેની સામગ્રી

  • 10-12 કેસરના તાંતણા
  • પિસ્તા કતરણ જરૂર મુજબ

Instructions

કેસર પેંડા બનાવવાની રીત | Kesar peda banavanirit | Kesar peda recipe in gujarati 

  • કેસર પેંડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ફૂલ તાપે હલાવતા રહો ને દૂધ ને ઘટ્ટ થવા દયો
  • દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને સાઈડ માં જે દૂધ ચોંટે એને ચમચા થી ઉખાડી ને દૂધ માં નાખી દયો (અહીં  તમને બીજુંકામ હોય તો ધીમા તાપે દૂધ ને ઉકાળો )
  • દૂધ ઉકળી ને પા ભાગ નું બચે એટલે ગેસ ધીમો કરી ને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં કેસરના તાંતણા અને પીળો ફૂડ કલર નાખી મિક્સ કરો ને દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવી ને ચડાવી લ્યો
  • મિશ્રણ કડાઈ મૂકે એટલે એમાં એક બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરો ને મિશ્રણ કડાઈ મૂકે ત્યાં સુધી શેકી લ્યો જેવું મિશ્રણ કડાઈ મૂકે એટલે એક થાળી માં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો
  • પેંડાનું મિશ્રણ રૂમ ટેમરેચર પર આવે એટલે દસ મિનિટ ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ને દસ મિનિટ પછી પેંડા નું મિશ્રણ કાઢી હાથમાં ઘી લગાવી બરોબર મસળી લ્યો ને જે સાઇઝ ના પેંડા બનાવવા હોય એ સાઇઝ ના ગોલા બનાવી હથેળી વચ્ચે દાબાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ ને કેસરના તાંતણા મૂકતા જાઓ
  • આમ બધા મિશ્રણ માંથી ગોલા બનાવી હથેળી વચ્ચે દબાવી ને એના પર પિસ્તા કતરણ ને કેસરના તાંતણા મૂકી દયો અને ડબ્બા માં ભરી લ્યો તો તૈયાર છે કેસર પેંડા

Kesar peda recipe in gujarati  notes | kesar penda recipe in gujarati notes

  • કડાઈ માં ત્રણ ચાર ચમચી પાણી નાખવા થી દૂધ જલ્દી થી તરીયા માં ચોંટે નહિ
  • આ પેંડા તમે મિલ્ક પાઉડર થી પણ તૈયાર કરી શકો છો અથવા માવા માંથી પણ તૈયાર કરી શકો છો
  • પેંડા માટે દૂધ ને ફૂલ કે ધીમા તાપે ઉકાળી શકી છો પણ દૂધ ઉકળે ત્યાર હલાવતા રહેવું જેથી તરીયામાં ચોંટે નહિ
  • ખાંડની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • ફૂડ કલર નાખ્યા વગર પણ તમે પેંડા બનાવી શકો છો માત્ર થોડો રંગ અલગ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોળ વાળી ખીર બનાવવાની રીત | Gol ni kheer recipe in gujarati | Rice kheer with jaggery recipe in gujarati

ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Trusha Bhimani YouTube channel on YouTube આજે આપણે ખાખરા પીઝા બનાવવાની રીત – khakhra pizza banavani rit શીખીશું પીઝા બધાને ખુબ પસંદ આવતા હોય છે એને પીઝા જો હેલ્થી રીતે બનાવેલ હોય તો પછી તો કોઈ એને ખાવાની ના ન પાડી શકે આજ આપણે એવા જ હેલ્થી khakhra pizza recipe in gujarati શીખીએ.

ખાખરા માટે લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન 10-15
  • લીલા મરચા સુધારેલા 4-5
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • લસણ ની કણી 4-5 ( ઓપ્શનલ છે)
  • દાડિયા દાળ 2 ચમચી
  • દહી 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • શેકેલ જીરું 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

ખાખરા પીઝા ના ટોપિંગ માટેની સામગ્રી

  • ખાખરા
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ટમેટા સોસ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ (ઓપ્શનલ છે)
  • ઝીણા સુધારેલ ટમેટા ¼ કપ
  • મસાલા સીંગદાણા ¼ કપ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • ઝીણા સુધારેલ કેપ્સીકમ ¼ કપ
  • ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
  • ઇટાલિયન સઝનિંગ / મિક્સ હર્બસ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ

સૌ પ્રથમ આપણે ખાખરા પીઝા માટેની લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ ખાખરા પીઝા બનાવતા શીખીશું.

ખાખરા પીઝા માટેની લીલી ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી ને સુધારી લ્યો ત્યાર બાદ ફુદીના ના પાન સાફ કરી ધોઇ લેવા અને લીલા મરચા ને પણ ધોઇ ને સુધારી લેવા

હવે મિક્સર જારમાં લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, દાડિયા દાળ, દહી, આદુનો ટુકડો, લસણ ની કણી, લીંબુ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી લ્યો ને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી પીસીને સમૂથ ચટણી તૈયાર કરી લ્યો ને તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો

ખાખરા પીઝા બનાવવાની રીત

સૌ પ્રથમ તમારી પસંદ ના સ્વાદ વાળો ખાખરો લ્યો એમાં એક ચમચી લીલી ચટણી અને એક ચમચી સોસ નાખી હળવા હાથે ચમચી થી મિક્સ કરી આખા ખાખરા પર લગાવી લ્યો હવે એના પર ઝીણા સમારેલા કેપ્સીકમ, ડુંગળી અને ટમેટા છાંટો

ત્યાર બાદ એના પર મસાલા સીંગદાણા, ઝીણી સેવ છાંટી દયો હવે એના પર ચીઝ ને છીણીને નાખો અને એના પર ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન સઝનિંગ / મિક્સ હર્બસ  અને લીલા ધાણા સુધારેલા છાંટી ને તૈયાર કરી લ્યો આમ તમને તમારી જરૂર મુજબ પીઝા બનાવી ને તૈયાર કરી મજા ખાખરા પીઝા

Khakhra pizza recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના ખાખરા લઈ શકો છો ને તમારી પસંદ ટોપીગ નાખી શકો છો તમે લીલા , લાલ કે પીળા કેપ્સીકમ, બાફેલા બટાકા ના કટકા કે પછી ગાજર કે બીજા તમારી પસંદ ના શાકભાજી ઝીણા સમારેલા નાખી શકો છો
  • તમે તૈયાર ખાખરા ને કડાઈ માં મૂકી એક બે મિનિટ ગરમ કરી ચીઝ મેલ્ટ કરી ને પણ ખાઈ શકો છો
  • અહી ચીઝ તમે અરી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો

ખાખરા પીઝા રેસીપી | khakhra pizza banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Trusha Bhimani ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khakhra pizza recipe in gujarati

ખાખરા પીઝા બનાવવાની રીત - khakhra pizza - khakhra pizza recipe in gujarati - khakhra pizza recipe - khakhra pizza banavani rit - ખાખરા પીઝા

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati | khakhra pizza recipe | ખાખરા પીઝા

આજે આપણે ખાખરા પીઝા બનાવવાની રીત – khakhra pizza banavani rit શીખીશું પીઝા બધાને ખુબ પસંદ આવતા હોય છે એને પીઝા જો હેલ્થી રીતે બનાવેલ હોય તો પછી તો કોઈ એને ખાવાની ના ન પાડી શકે આજ આપણે એવા જ હેલ્થી khakhra pizza recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 પ્લેટ

Ingredients

ખાખરા માટે લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 10-15 ફુદીનાના પાન
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 4-5 લસણની કણી ( ઓપ્શનલછે)
  • 2 ચમચી દાડિયાદાળ
  • 2 ચમચી દહી
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ જીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

ખાખરા પીઝા ના ટોપિંગ માટેની સામગ્રી

  • ખાખરા
  • કપ લીલી ચટણી જરૂર મુજબ
  • ટમેટા સોસ જરૂર મુજબ
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી (ઓપ્શનલ છે)
  • ¼ કપ ઝીણા સુધારેલ ટમેટા
  • ¼ કપ ઝીણાસુધારેલ કેપ્સીકમ
  • ¼ કપ મસાલા સીંગદાણા
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 ચમચી ઇટાલિયન સીઝ્નીંગ/ મિક્સ હર્બસ1-2
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • પ્રોસેસ ચીઝ જરૂર મુજબ

Instructions

ખાખરા પીઝા બનાવવાની રીત| Khakhra pizza banavani rit | Khakhra pizza recipe in gujarati

  • સૌ પ્રથમ આપણે ખાખરા પીઝા માટેની લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ ખાખરાપીઝા બનાવતા શીખીશું.

ખાખરા પીઝા માટેની લીલી ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી ને સુધારી લ્યો ત્યાર બાદ ફુદીનાના પાન સાફ કરી ધોઇ લેવા અને લીલા મરચા ને પણ ધોઇ ને સુધારી લેવા
  • હવે મિક્સર જારમાં લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, દાડિયા દાળ, દહી, આદુનો ટુકડો,લસણ ની કણી, લીંબુ, ખાંડઅને સ્વાદ મુજબ મીઠું નાખી ઘટ્ટ પીસી લ્યો ને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી પીસીને સમૂથ ચટણી તૈયાર કરી લ્યો ને તૈયાર ચટણી ને એક વાટકામાં કાઢી લ્યો

ખાખરા પીઝા બનાવવાની રીત

  • સૌ પ્રથમ તમારી પસંદ ના સ્વાદ વાળો ખાખરો લ્યો એમાં એક ચમચી લીલી ચટણી અને એક ચમચી સોસ નાખી હળવા હાથે ચમચી થી મિક્સ કરી આખા ખાખરા પર લગાવી લ્યો હવે એના પર ઝીણા સમારેલા કેપ્સીકમ, ડુંગળી અને ટમેટા છાંટો
  • ત્યારબાદ એના પર મસાલા સીંગદાણા, ઝીણી સેવ છાંટી દયો હવે એના પર ચીઝ ને છીણીને નાખો અને એના પર ચીલી ફ્લેક્સઅને ઇટાલિયન સઝનિંગ / મિક્સ હર્બસ  અને લીલા ધાણા સુધારેલા છાંટી નેતૈયાર કરી લ્યો આમ તમને તમારી જરૂર મુજબ પીઝા બનાવી ને તૈયાર કરી મજા ખાખરા પીઝા

Khakhra pizza recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના ખાખરા લઈ શકો છો ને તમારી પસંદ ટોપીગ નાખી શકો છો તમે લીલા , લાલ કે પીળા કેપ્સીકમ,બાફેલા બટાકા ના કટકા કે પછી ગાજર કે બીજા તમારી પસંદ ના શાકભાજી ઝીણા સમારેલા નાખી શકો છો
  • તમે તૈયાર ખાખરા ને કડાઈ માં મૂકી એક બે મિનિટ ગરમ કરી ચીઝ મેલ્ટ કરી ને પણ ખાઈ શકો છો
  • અહી ચીઝ તમે અરી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Makai na vada | મકાઈના વડા બનાવવાની રીત

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.