નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Udupi-Recipes YouTube channel on YouTube આજે આપણે લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત – lila nariyal ni chatni banavani rit શીખીશું. આ ચટણી ઢોસા, ઈડલી અને ઉત્તપમ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે આ ચટણી ઘણા લાંબા સમય માટે સાચવી શકાતી નથી એટલે એટલી માત્રા માં બનાવી જેટલી માત્રા માં જોઈએ અને સાચવી જ હોય તો એક દિવસ ફ્રીઝ માં સાચવી શકશો તો lila nariyal ni chatni recipe in gujarati – green coconut chutney recipe in gujarati શીખીએ.
green coconut chutney ingredients
લીલું નારિયળ છીણેલું 1 કપ
લીલા ધાણા સુધારેલા ¼ કપ
તેલ 1 ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
આદુનો ટુકડો 1 ઇંચ
આંબલી નો પલ્પ 1 ચમચી
શેકેલ સીંગદાણા 2-3 ચમચી
દાડિયા દાળ 2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
જરૂર મુજબ પાણી
નારિયેળ ની ચટણી ના વઘાર માટેની સામગ્રી
તેલ 2-3 ચમચી
રાઈ ½ ચમચી
અડદ દાળ ½ ચમચી
મીઠા લીમડાના પાન 5-7
સુકા લાલ મરચા 1-2
લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત
લીલી નારિયળ ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પાણી નીતરવા મૂકો હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી ને એક બે મિનિટ શેકી લ્યો
હવે શેકેલ ધાણા મરચાં ને ઠંડા થવા દેવા મરચા ને ધાણા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે લીલું નારિયળ છીણેલું, આદુનો ટુકડો, શેકેલ સીંગદાણા, દાડિયા દાળ , આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લ્યો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ને સમૂથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
લીલા નારિયેળ ની ચટણી નો વઘાર કરવાની રીત
ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ દાળ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને પીસેલી ચટણી માં નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે લીલી નારિયળ ની ચટણી
lila nariyal ni chatni recipe in gujarati notes
અહી તમે ખટાસ માટે આંબલી ની જગ્યાએ લીંબુ અથવા દહી નો ઉપયોગ કરી શકો છો
સીંગદાણા કે દાડિયા દાળ માંથી ગમે તે એક નો ઉપયોગ કરી ને પણ ચટણી તૈયાર કરી શકો છો અને વ્રત માં વાપરવી હોય તો દાડિયા દાળ અને અડદ દાળ ના નાખવી
લીલા ધાણા સાથે થોડા ફુદીના ના પાન પણ પીસવા સમયે નાખી શકો છો
લીલા નારિયેળ ની ચટણી | lila nariyal ni chatni banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Udupi-Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
lila nariyal ni chatni banavani recipe
લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત | green coconut chutney recipe in gujarati | લીલા નારિયેળ ની ચટણી | lila nariyal ni chatni | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati
આપણે લીલા નારિયેળ ની ચટણી બનાવવાની રીત – lila nariyal ni chatni banavani rit શીખીશું. આ ચટણી ઢોસા,ઈડલી અને ઉત્તપમ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે આ ચટણી ઘણા લાંબા સમય માટેસાચવી શકાતી નથી એટલે એટલી માત્રા માં બનાવી જેટલી માત્રા માં જોઈએ અને સાચવી જ હોય તો એક દિવસ ફ્રીઝમાં સાચવી શકશો તો lila nariyal ni chatni recipe in gujarati – green coconut chutney recipe in gujarati શીખીએ
3.77 from 13 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 વઘારિયું
Ingredients
lila nariyal ni chatni ingredients | green coconut chutney ingredients
1 કપલીલું નારિયળ છીણેલું
¼ કપલીલા ધાણા સુધારેલા
2-3લીલા મરચા સુધારેલા
1 ચમચીતેલ
1 ઇંચઆદુનો ટુકડો
1ચમચીઆંબલીનો પલ્પ
2-3 ચમચીશેકેલ સીંગદાણા
2ચમચીદાડિયા દાળ
મીઠું સ્વાદ મુજબ
જરૂર મુજબ પાણી
નારિયેળ ની ચટણી ના વઘાર માટેની સામગ્રી
2-3ચમચીતેલ
½ચમચીરાઈ
½ ચમચીઅડદ દાળ
5-7મીઠા લીમડાના પાન
1-2સુકા લાલ મરચા
Instructions
લીલા નારિયેળની ચટણી બનાવવાની રીત | lila nariyal ni chatni banavani rit | lila nariyal ni chatni recipe in gujarati
લીલી નારિયળ ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને પાણી નીતરવા મૂકો હવે ગેસ પર એક કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ લીલા મરચા સુધારેલા ને લીલા ધાણા સુધારેલા નાખી ને એક બે મિનિટ શેકી લ્યો
હવે શેકેલ ધાણા મરચાં ને ઠંડા થવા દેવા મરચા ને ધાણા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે લીલું નારિયળ છીણેલું, આદુનો ટુકડો, શેકેલ સીંગદાણા, દાડિયાદાળ , આંબલી નો પલ્પ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લ્યો ને જરૂર મુજબ પા કપ પાણી નાખી ને સમૂથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો
લીલા નારિયેળ ની ચટણી નો વઘાર કરવાની રીત
ગેસ પર વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને અડદ દાળ નાખી તતડાવો ત્યારબાદ ગેસ બંધ કરી એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યોને તૈયાર વઘાર ને પીસેલી ચટણી માં નાખી મિક્સ કરી લ્યો યો તૈયાર છે લીલી નારિયળ ની ચટણી
lila nariyal ni chatni recipe in gujarati notes
અહી તમે ખટાસ માટે આંબલી ની જગ્યાએ લીંબુ અથવા દહી નો ઉપયોગ કરી શકો છો
સીંગદાણા કે દાડિયા દાળ માંથી ગમે તે એક નો ઉપયોગકરી ને પણ ચટણી તૈયાર કરી શકો છો અને વ્રત માં વાપરવી હોય તો દાડિયા દાળ અને અડદ દાળના નાખવી
લીલા ધાણા સાથે થોડા ફુદીના ના પાન પણ પીસવા સમયે નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube આજે આપણે મલાઈ ઘેવર અને ઘેવર બનાવવાની રીત – Ghevar banavani rit – malai ghewar banavani rit શીખીશું ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે શ્રાવણ માસ આવતા જ બધા ને યાદ આવવા લાગે છે કેમ કે શ્રાવણ આવતા જ તહેવારો ચાલુ થઈ જાય છે ને ઘરો માં અલગ અલગ મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ જાય પણ ઘેવર હમેશા બજાર માંથી લાવતા હોઈએ પણ આજ ઘરે જ મલાઈ ઘેવર બનાવવાની રીત – Malai Ghevar recipe in gujarati – Ghevar recipe in gujarati શીખીએ.
ઘેવર નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
ઘી 4 ચમચી
બરફના ટુકડા
ઠંડુ દૂધ ½ કપ
મેંદા નો લોટ 200 ગ્રામ આશરે 1 ½ કપ
બેસન 1 ચમચી
લીંબુનો રસ 1 ચમચી
ઠંડુ પાણી 3 કપ
ઘેવર ની ચાસણી માટેની સામગ્રી
ખાંડ 2 કપ
પાણી 2 કપ
કેસરના તાંતણા 15-20
એલચી પાઉડર ¼ ચમચી
ગાર્નિશ માટેની સામગ્રી
બદામ ની કતરણ જરૂર મુજબ
કાજુની કતરણ જરૂર મુજબ
પિસ્તાની કતરણ જરૂર મુજબ
ગુલાબની પાંખડીઓ જરૂર મુજબ
જો ચાંદી ની વરખ વાપરતા હો તો એ ગાર્નિશ માટે વાપરી શકો
મલાઈ ઘેવર બનાવવા માટેની સામગ્રી
માવો 200 ગ્રામ
દૂધ ½ કપ
કેસરના તાંતણા 8-10
ખાંડ ½ કપ
ઘેવર બનાવવાની રીત
સૌપ્રથમ આપણે ઘેવર નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ ઘેવર ની ચાસણી બનાવવાતા શીખીશું ત્યારબાદ સાદો ઘેવર બનાવવાની રીત અને મલાઈ ઘેવર બનાવવાની રીત malai ghewar banavani rit શીખીશું
ઘેવર નું મિશ્રણ બનાવવાની રીત
ઘેવર બનાવવા સૌપ્રથમ નાના મિક્સર જારમાં બરફના ત્રણ ચાર ટુકડા ને ત્રણ ચાર ચમચી ઘી નાખી ને એક બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ ચમચી થી ફરી એક વખત મિક્સ કરી ને એક મિનિટ પીસી લ્યો
હવે એમાં અડધો કપ ઠંડુ દૂધ નાખી બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ એમાં ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી બે ચમચી મેંદા નો લોટ નાખી બે મિનિટ પીસી લ્યો
હવે તૈયાર મિશ્રણ મોટા જાર માં નાખી દયો જેથી બીજી સામગ્રી ને બરોબર પીસી શકો હવે મોટા જાર માં બીજી બે ત્રણ ચમચી મેંદો નાખી પીસી લ્યો એક મિનિટ અને હવે એમાં એક કપ ઠંડુ પાણી નાખો ને સાથે બીજી બે ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો
ત્યારબાદ હવે એમાં બાકી રહેલ મેંદા નાખી ઠંડુ પાણી નાખી પીસી લ્યો આમ આશરે 200 ગ્રામ લોટ અને ત્રણ કપ ઠંડુ પાણી નાખતા જઈ ને પીસી લ્યો ને એક પાતળું મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે એમાં છેલ્લે એક ચમચી બેસન ને લીંબુ નો રસ નાખી એક વખત બરોબર પીસી લ્યો હવે એક મોટા વાસણમાં બરફના ટુકડા નાખી વચ્ચે બીજું વાસણ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને રાખવું આમ મિશ્રણ ને ઠંડુ જ રહે એ વાત ધ્યાન માં રાખવી
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં અડધે સુધી તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચમચા થી બરોબર વચ્ચે મિશ્રણ નાખતા જાઓ એક ચમચો મિશ્રણ નાખી એમાં ફુગ્ગા ઓછા થાય પછી બીજો ચમચો મિશ્રણ નાખવું
આમ પાંચ છ ચમચા મિશ્રણ થોડી થોડી વારે નાખી ગોલ્ડન તરી લ્યો ઘેવર ગોલ્ડન થાય એટલે ચાકુ થી કિનારી અલગ કરી લ્યો ને ચમચી થી વચ્ચેથી ઉપાડી ચારણી માં મૂકો જેથી વધારા નું ઘી / તેલ નીકળી જાય આમ બીજા ઘેવર ને પણ થોડું થોડું મિશ્રણ બરોબર વચ્ચે નાખી ગોલ્ડન તરી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ
ઘેવર ની ચાસણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાંખી ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ને ખાંડ ઓગળી ને ઉકાળો ચાસણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં પા ચમચી લીંબુ નો રસ નાખી એમાં રહેલ ખરાબો નીકળી જાય
ખરબો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ને સાત મિનિટ પછી ચેક કરી લ્યો જો એક તાર બને તો ગેસ બંધ કરી નાખો નહિતર એક તાર સુંધી ચડાવી લ્યો ને ચાસણી તૈયાર કરી લ્યો અને ચાસણી ને નવસેકી ગરમ થાય ત્યાં સુધી ઠંડી કરી લેવી
સાદો ઘેવર બનાવવાની રીત
ઘેવર લ્યો એના પર તમારા સ્વાદ મુજબ નવશેકી ચાસણી ચમચાથી નાખો ને એના પર કાજુની કતરણ, પિસ્તા કતરણ, બદામ કતરણ, ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરીને તૈયાર કરી લ્યો તો તૈયાર છે સાદો ઘેવર
મલાઈ ઘેવર બનાવવાની રીત | malai ghewar banavani rit
ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો લ્યો એમાં દૂધ નાખી ને મિક્સ કરી લ્યો ને ગરમ થવા દયો ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને ખાંડ નાખી ને ઉકળી લ્યો ને એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો
ઘેવર લ્યો એના પર નવશેકી ચાસણી ને ચમચા થી નાખો એના પર તૈયાર કરેલ મલાઈ રબડી નાખો ને એના પર પિસ્તા ની કતરણ, કાજુની કતરણ, બદામ ની કતરણ અને ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરી મજા લ્યો મલાઈ ઘેવર
Ghevar recipe in gujarati notes
ઘેવર નું મિશ્રણ હમેશા ઠંડા પાણી કે ઠંડા દૂધ થી જ તૈયાર કરવું અને મિશ્રણ ને પાતળું રાખવું ને મિશ્રણ ને ઠંડુ રહે એનું ધ્યાન રાખવું અને હમેશા ફૂલ તાપે ફૂલ ગરમ ઘી / તેલ માં જ તરવા
ચાસણી ને એક તાર ની બનાવી ને નવશેકી ગરમ હોય ત્યારે ઘેવર પર નાખવી
જો તમે ઘણા ઘેવર બનાવેલ હોય તો બધા ચાસણીમાં ના નાખતા એમજ તરેલાં મૂકી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે ચાસણી કે રબડી નાખી ને તૈયાર કરી શકો છો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghevar recipe in gujarati
ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati | ઘેવર | malai ghewar banavani rit | Malai Ghevar recipe in gujarati
આજે આપણે મલાઈ ઘેવર અને ઘેવર બનાવવાની રીત – Ghevar banavani rit – malai ghewar banavani rit શીખીશું ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે શ્રાવણમાસ આવતા જ બધા ને યાદ આવવા લાગે છે કેમ કે શ્રાવણ આવતા જ તહેવારો ચાલુ થઈ જાય છે નેઘરો માં અલગ અલગ મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ જાય પણ ઘેવર હમેશા બજાર માંથી લાવતા હોઈએ પણ આજ ઘરે જ મલાઈ ઘેવર બનાવવાની રીત – Malai Ghevar recipe ingujarati – Ghevarrecipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 જાડા તળિયાવાળી તપેલી
1 કડાઈ
Ingredients
ઘેવરનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
4 ચમચીઘી
બરફ ના ટુકડા
½ કપઠંડુ દૂધ
200ગ્રામ મેંદાનો લોટ / આશરે1 ½ કપ
1ચમચીબેસન
1ચમચીલીંબુનો રસ
3કપઠંડુ પાણી
ઘેવરની ચાસણી માટેની સામગ્રી
2 કપખાંડ
2 કપપાણી 2 કપ
15-20 કેસરના તાંતણા
¼ચમચીએલચી પાઉડર
ગાર્નિશ માટેની સામગ્રી
બદામની કતરણ જરૂર મુજબ
કાજુની કતરણ જરૂર મુજબ
પિસ્તાની કતરણ જરૂર મુજબ
ગુલાબની પાંખડીઓ જરૂર મુજબ
જો ચાંદીની વરખ વાપરતા હો તો એ ગાર્નિશ માટે વાપરી શકો
મલાઈ ઘેવર બનાવવા માટેની સામગ્રી | malai ghewar ingredients
200ગ્રામ માવો ગ્રામ
½ કપદૂધ
8-10કેસરના તાંતણા
કપખાંડ ½ કપ
Instructions
Ghevar banavani rit | Ghevar recipe in gujarati | ઘેવર બનાવવાની રીત| malai ghewar banavani rit | malai ghewar recipe in gujarati
સૌ પ્રથમ આપણે ઘેવર નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ ઘેવર ની ચાસણીબનાવવાતા શીખીશું ત્યારબાદ સાદો ઘેવર બનાવવાની રીત અને મલાઈ ઘેવર બનાવવાની રીત malai ghewar banavani rit શીખીશું
ઘેવરનું મિશ્રણ બનાવવાની રીત
ઘેવર બનાવવા સૌપ્રથમ નાના મિક્સર જારમાં બરફના ત્રણ ચાર ટુકડા ને ત્રણ ચાર ચમચી ઘી નાખીને એક બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ ચમચી થી ફરી એક વખત મિક્સ કરી નેએક મિનિટ પીસી લ્યો
હવે એમાં અડધો કપ ઠંડુ દૂધ નાખી બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ એમાં ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી બે ચમચી મેંદા નો લોટ નાખી બે મિનિટ પીસી લ્યો
હવે તૈયાર મિશ્રણ મોટા જાર માં નાખી દયો જેથી બીજી સામગ્રી ને બરોબર પીસી શકો હવે મોટાજાર માં બીજી બે ત્રણ ચમચી મેંદો નાખી પીસી લ્યો એક મિનિટ અને હવે એમાં એક કપ ઠંડુ પાણી નાખો ને સાથે બીજી બે ચમચી મેંદાનો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો
હવે એમાં બાકી રહેલ મેંદા નાખી ઠંડુ પાણી નાખી પીસી લ્યો આમ આશરે 200 ગ્રામ લોટ અને ત્રણ કપ ઠંડુપાણી નાખતા જઈ ને પીસી લ્યો ને એક પાતળું મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે એમાં છેલ્લે એક ચમચી બેસન ને લીંબુ નો રસ નાખી એક વખત બરોબર પીસી લ્યો હવે એક મોટાવાસણમાં બરફના ટુકડા નાખી વચ્ચે બીજું વાસણ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને રાખવુંઆમ મિશ્રણ ને ઠંડુ જ રહે એ વાત ધ્યાન માં રાખવી
હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં અડધે સુધી તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચમચા થી બરોબર વચ્ચે મિશ્રણ નાખતા જાઓ એક ચમચો મિશ્રણ નાખી એમાં ફુગ્ગાઓછા થાય પછી બીજો ચમચો મિશ્રણ નાખવું
આમ પાંચ છ ચમચા મિશ્રણ થોડી થોડી વારે નાખી ગોલ્ડન તરી લ્યો ઘેવર ગોલ્ડન થાય એટલે ચાકુ થી કિનારી અલગ કરી લ્યો ને ચમચી થી વચ્ચેથી ઉપાડી ચારણી માં મૂકો જેથી વધારા નું ઘી / તેલ નીકળી જાય આમ બીજા ઘેવરને પણ થોડું થોડું મિશ્રણ બરોબર વચ્ચે નાખી ગોલ્ડન તરી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ
ઘેવરની ચાસણી બનાવવાની રીત | gheravar ni chasni banavani rit
ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાંખી ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ને ખાંડ ઓગળીને ઉકાળો ચાસણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં પા ચમચી લીંબુ નો રસ નાખીએમાં રહેલ ખરાબો નીકળી જાય
ખરબો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ને સાત મિનિટ પછી ચેક કરી લ્યો જો એક તાર બને તોગેસ બંધ કરી નાખો નહિતર એક તાર સુંધી ચડાવી લ્યો ને ચાસણી તૈયાર કરી લ્યો અને ચાસણીને નવસેકી ગરમ થાય ત્યાં સુધી ઠંડી કરી લેવી
સાદો ઘેવર બનાવવાની રીત
ઘેવર લ્યો એના પર તમારા સ્વાદ મુજબ નવશેકી ચાસણી ચમચાથી નાખો ને એના પર કાજુની કતરણ, પિસ્તા કતરણ, બદામ કતરણ, ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરીને તૈયાર કરી લ્યો તો તૈયાર છે સાદો ઘેવર
મલાઈ ઘેવર બનાવવાની રીત | malai ghewar banavani rit
ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો લ્યો એમાં દૂધ નાખી ને મિક્સ કરી લ્યો ને ગરમ થવા દયો ત્યારબાદ એમાં કેસરના તાંતણા અને ખાંડ નાખી ને ઉકળી લ્યો ને એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો
ઘેવર લ્યો એના પર નવશેકી ચાસણી ને ચમચા થી નાખો એના પર તૈયાર કરેલ મલાઈ રબડી નાખો ને એનાપર પિસ્તા ની કતરણ, કાજુની કતરણ, બદામ ની કતરણ અને ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરી મજા લ્યો મલાઈ ઘેવર
Ghevar recipe in gujarati notes
ઘેવરનું મિશ્રણ હમેશા ઠંડા પાણી કે ઠંડા દૂધ થી જ તૈયાર કરવું અને મિશ્રણ ને પાતળું રાખવુંને મિશ્રણ ને ઠંડુ રહે એનું ધ્યાન રાખવું અને હમેશા ફૂલ તાપે ફૂલ ગરમ ઘી / તેલ માં જ તરવા
ચાસણીને એક તાર ની બનાવી ને નવશેકી ગરમ હોય ત્યારે ઘેવર પર નાખવી
જો તમે ઘણા ઘેવર બનાવેલ હોય તો બધા ચાસણીમાં ના નાખતા એમજ તરેલાં મૂકી દયો ને જ્યારે ખાવાહોય ત્યારે ચાસણી કે રબડી નાખી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Everyday Cooking YouTube channel on YouTube The Everyday Cooking આજે આપણે મકાઈના વડા બનાવવાની રીત – Makai na vada banavani rit શીખીશું. વરસતા વરસાદ ગરમ ગરમ ભજીયા, વડા , પકોડા સાથે ગરમ ચા મળે તો તો ખૂબ મજા આવી જાય અને વડા જો ખુ ઓછી મહેનતે ને સ્વાદિષ્ટ બને તો કહેવું જ શું તો આજ મકાઈ ના વડા આપણે ખૂબ ઓછી મહેનતે શીખીશું સ્વાદિષ્ટ મકાઈ વડા બનાવવાની રીત – Makai vada recipe in gujarati language શીખીએ.
મકાઈના વડા બનાવવા જરૂરી સામગ્રી | makai vada ingredients
મકાઈ 2
ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
ઝીણા સમારેલા લીલાં મરચાં 3-4
લીલા ધાણા સુધારેલા ¼ કપ
આદુ છીણેલું 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તરવા માટે તેલ
મકાઈના વડા બનાવવાની રીત | Makai vada recipe in gujarati language
મકાઈ વડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો એમાંથી એના દાણા કાઢી લ્યો કાઢેલા મકાઈના દાણા ને મિક્સર જારમાં નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી ને દર્દરા પીસી લ્યો
પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા, લીલા ધાણા સુધારેલા અને આદુ ની પેસ્ટ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ને ફરી હાથ થી મસળી લ્યો ને ચેક કરી લ્યો કે મિશ્રણ ને કોઈ આકાર આપીએ તો બરોબર આપી શકાય મિશ્રણ બરોબર તૈયાર કરી લ્યો
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી લ્યો ને તૈયાર કરેલ મકાઈ ના મિશ્રણ માંથી નાની નાની સાઇઝ ના ગોલા બનાવી ને હથેળી માં થોડા થોડા દબાવી ને વડા બનાવો ને તૈયાર વડા ને તેલ માં નાખતા જાઓ
બે મિનિટ એક બાજુ વડા ને તરી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા વડા તૈયાર કરી તરવા નાખો આમ બધા વડા તૈયાર કરતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો ચટણી કે ચા સાથે મકાઈ વડા
Makai vada recipe in gujarati language notes
અહીં વડા ને બઇડિંગ જેટલું જ પાણી નાખવું એનાથી વધારે નહિ નહિતર વડા ને તેલ માં નાખતા જ તૂટી જસે
આ વડા ને તમે તવી પર શેકી ને કે પછી ગોળ જ રાખી અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકો છો
તમે અપ્પમ પાત્ર માં ગોળ બનાવી ને કરો તો વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી બંધ કરી ને શેકી ને પણ તૈયાર કરી શકો છો
મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Everyday Cooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Makai vada recipe in gujarati | Makai na vada gujarati recipe
મકાઈના વડા બનાવવાની રીત | Makai vada recipe in gujarati language | Makai na vada banavani rit | Makai vada recipe in gujarati | Makai na vada gujarati recipe
આજે આપણે મકાઈના વડા બનાવવાની રીત – Makai na vada banavani rit શીખીશું.વરસતા વરસાદ ગરમ ગરમ ભજીયા, વડા , પકોડા સાથે ગરમ ચા મળે તો તો ખૂબ મજા આવી જાય અને વડા જો ખુ ઓછી મહેનતે નેસ્વાદિષ્ટ બને તો કહેવું જ શું તો આજ મકાઈ ના વડા આપણે ખૂબ ઓછી મહેનતે શીખીશું સ્વાદિષ્ટમકાઈ વડા બનાવવાની રીત – Makai vada recipe in gujarati language શીખીએ
4.43 from 7 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
મકાઈના વડા બનાવવા જરૂરી સામગ્રી | maka ivada ingredients
2મકાઈ
½ કપઝીણી સુધારેલી ડુંગળી
3-4 કપઝીણાસમારેલા લીલાં મરચાં
¼ કપલીલા ધાણા સુધારેલા
1ચમચીઆદુ છીણે
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
તરવા માટે તેલ
Instructions
મકાઈ નાવડા | મકાઈ વડા | મકાઈનાવડા બનાવવાની રીત | Makai na vada banavani rit | Makai vada recipe ingujarati | Makai na vada gujarati recipe
મકાઈ વડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો એમાંથી એના દાણા કાઢી લ્યો કાઢેલામકાઈના દાણા ને મિક્સર જારમાં નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી ને દર્દરા પીસી લ્યો
પીસેલી મકાઈ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા,લીલા ધાણા સુધારેલા અને આદુ ની પેસ્ટ નાખી હાથ થી મસળી ને બરોબર મિક્સકરી લ્યો
હવે એમાં બે ત્રણ ચમચી પાણી નાખી ને ફરી હાથ થી મસળી લ્યો ને ચેક કરી લ્યો કે મિશ્રણ નેકોઈ આકાર આપીએ તો બરોબર આપી શકાય મિશ્રણ બરોબર તૈયાર કરી લ્યો
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી લ્યો નેતૈયાર કરેલ મકાઈ ના મિશ્રણ માંથી નાની નાની સાઇઝ ના ગોલા બનાવી ને હથેળી માં થોડા થોડાદબાવી ને વડા બનાવો ને તૈયાર વડા ને તેલ માં નાખતા જાઓ
બે મિનિટએક બાજુ વડા ને તરી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યોને ગોલ્ડન તરી લીધા બાદ ઝારા થી કાઢી બીજા વડા તૈયાર કરી તરવા નાખો આમ બધા વડા તૈયારકરતા જઈ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો ચટણી કે ચા સાથે મકાઈ વડા
Makai vada recipe in gujarati language notes
અહીંવડા ને બઇડિંગ જેટલું જ પાણી નાખવું એનાથી વધારે નહિ નહિતર વડા ને તેલ માં નાખતા જતૂટી જસે
આ વડાને તમે તવી પર શેકી ને કે પછી ગોળ જ રાખી અપ્પમ પાત્ર માં પણ શેકી ને તૈયાર કરી શકોછો
તમેઅપ્પમ પાત્ર માં ગોળ બનાવી ને કરો તો વચ્ચે ચીઝ ક્યૂબ મૂકી બંધ કરી ને શેકી ને પણ તૈયારકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kashyap’s Kitchen YouTube channel on YouTube આજે આપણે ગોળ વાળી ખીર બનાવવાની રીત – Gol ni kheer banavani rit – ગોળ ની ખીર બનાવવાની રીત શીખીશું. ઘણા લોકો ખાંડ ખાવી ઓછી પસંદ કરતા હોય છે પણ દૂધ માંથી બનતી વાનગી માં જો ગોળ નાખીએ તો દૂધ ફાટી જવાની બીક હોય છે એવીજ એક વાનગી ખીર છે આજ આપણે ખીર માં ગોળ નો ઉપયોગ કરી ને બનાવશું ને દૂધ ફાટસે પણ નહિ ને ખૂબ ટેસ્ટી ખીર તૈયાર થશે તો ચાલો rice Kheer with jaggery recipe in gujarati – Gol ni kheer recipe in gujarati શીખીએ.
rice kheer with jaggery recipe ingredients
ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
ચોખા ¼ કપ
ગોળ ½ કપ
પાણી ¼ કપ
એલચી પાઉડર ¼ ચમચી
ગાર્નિશ માટે શેકેલ ડ્રાય ફ્રુટ
ગોળ વાળી ખીર બનાવવાની રીત | Rice kheer with jaggery recipe in gujarati
ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા
હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજા વાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો
હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારે હલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો
ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે ને ખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદ એમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
હવે ખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાં ચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો
ખીર સાવ ઠંડી થાય ને ગોળ નું પાણી પણ સાવ ઠંડુ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું બને સાવ ઠંડા થાય એટલે ખીર માં ગોળ નું પાણી નાખી બરોબર મિક્સ કરી (અહી તમે શેકેલ ડ્રાય ફ્રુટ તમારી પસંદ ના નાખી ને મિક્સ કરી શકો છો) લ્યો ને તૈયાર છે ખીર જેને શેકેલ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો ગોળ વારી ખીર
Gol ni kheer recipe in gujarati notes
ખીર તમે બાસમતી ચોખા માંથી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને ચોખા ને હમેશા પંદર વીસ મિનિટ પલાળી લેવા જેથી ઝપાટે ચડી જસે
ખીર માં ગોળ જ્યારે ખીર સાવ ઠંડી થાય પછી જ મિક્સ કરવા નહિતર દૂધ ફાટી જસે
ખરી માં ડ્રાય ફ્રુટ ને હમેશા એક ચમચી ઘી માં શેકી ને ઠંડા કરી ને જ નાખવા તો ખૂબ ટેસ્ટી લાગે છે
ગોળ ની ખીર બનાવવાની રીત | Gol ni kheer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kashyap’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોળ વાળી ખીર બનાવવાની રીત | rice kheer with jiggery | rice kheer with jaggery recipe in gujarati | Gol ni kheer recipe in gujarati | ગોળ ની ખીર બનાવવાની રીત | Gol ni kheer banavani rit
આજે આપણે ગોળ વારી ખીર બનાવવાની રીત – Gol ni kheer banavani rit – ગોળ ની ખીર બનાવવાની રીત શીખીશું. ઘણા લોકો ખાંડ ખાવીઓછી પસંદ કરતા હોય છે પણ દૂધ માંથી બનતી વાનગી માં જો ગોળ નાખીએ તો દૂધ ફાટી જવાની બીક હોય છે એવીજ એક વાનગીખીર છે આજ આપણે ખીર માં ગોળ નો ઉપયોગ કરી ને બનાવશું ને દૂધ ફાટસે પણ નહિ ને ખૂબ ટેસ્ટીખીર તૈયાર થશે તો ચાલો rice Kheer with jaggery recipe in gujarati- Gol ni kheer recipe in gujarati શીખીએ
4 from 7 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
resting time: 20 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
rice kheer with jaggery recipe ingredients
1 કિલોફૂલ ક્રીમ દૂધ
¼ કપચોખા
½ કપગોળ કપ
¼કપપાણી કપ
¼ ચમચીએલચી પાઉડર
શેકેલ ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે
Instructions
ગોળ વાળી ખીર બનાવવાની રીત- rice kheer with jaggery recipe in gujarati – gol ni kheer banavani rit – Golni kheer recipe in gujarati
ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા
હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતારહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજાવાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો
હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવેએટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારેહલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો
ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે નેખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદએમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
હવેખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાંચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટપછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો
Gol ni kheer recipe in gujarati notes
ખીર તમે બાસમતી ચોખા માંથી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને ચોખા ને હમેશા પંદર વીસ મિનિટપલાળી લેવા જેથી ઝપાટે ચડી જસે
ખીરમાં ગોળ જ્યારે ખીર સાવ ઠંડી થાય પછી જ મિક્સ કરવા નહિતર દૂધ ફાટી જસે
ખરીમાં ડ્રાય ફ્રુટ ને હમેશા એક ચમચી ઘી માં શેકી ને ઠંડા કરી ને જ નાખવા તો ખૂબ ટેસ્ટીલાગે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube આજે આપણે મોતીચુર લાડુ બનાવવાની રીત – Motichoor ladoo banavani rit શીખીશું મોતિચૂર લાડવા આપણે હમેશા બજાર માંથી મંગાવી ને જ ખાવાની મજા લેતા હોઈએ છીએ અને નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવતા હોય છે પણ થોડા મોંઘા હોવાથી ઓછા લાવવા પસંદ કરતા હોઈએ પણ આજ ઓછા ખર્ચા માં અને થોડી મહેનત કરીને ઘરે જ બજાર કરતા પણ સારા Motichoor ladoo recipe in gujarati – Motichur laddu recipe in gujarati શીખીએ.
મોતીચુર લાડુ ની બુંદી માટેની સામગ્રી
બેસન 2 કપ આશરે 300 ગ્રામ
પાણી 2 કપ આશરે 300 એમ. એલ.
પીળો / કેસરી ફૂડ કલર 2 ચપટી
ઘી / તેલ તરવા માટે
લાડવા ની ચાસણી માટેની સામગ્રી
ખાંડ 1 કપ
પાણી 1 ½ કપ
એલચી પાઉડર
પીળો / કેસરી ફૂડ કલર 2 ચપટી
કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ 4-5 ચમચી
મોતીચુર લાડુ બનાવવાની રીત
સૌપ્રથમ આપણે મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ મોતિચૂર લાડવા બનાવવાની રીત શીખીશું
મોતિચૂર લાડવા ની બુંદી બનાવવાની રીત
મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ મિક્સ કરી ગાંઠા ના રહે એમ હલાવતા રહી પહેલા એક કપ પાણી નાખો ત્યાર બાદ બીજો એક કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે એમાં જો તમને ફૂડ કલર નાખવો હોય તો બે ચપટી ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક પહોળી કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો
હવે કડાઈ થી થોડો ઊંચાઈ એ હાથ રહે એ માટે ઊંચો ડબ્બો કે વાસણ રાખો હવે ઘી કે તેલ ગરમ થાય એટલે વાટકી થી ઝારા માં મિશ્રણ નાખી ને ઝારા માં નાખી થપ થાપાવી ને નાખો ને એક મિનિટ બુંદી ને તરી લ્યો ને ત્યાર બાદ ગરણી થી કાઢી ને બીજી ઝીણી ગરણી માં નાખતા જાઓ જેથી વધારાનું ઘી /તેલ નીકળી જાય
આમ થોડી થોડી કરી ને બુંદી નું મિશ્રણ નાખતા જઈ એક મિનિટ તરી લઈ ને ગરણી માં કાઢતા જાઓ ને બધી જ બુંદી તૈયાર કરી લ્યો બધી બુંદી તૈયાર કરી લેવી
મોતિચૂર લાડવા ની ચાસણી બનાવવાની રીત
હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ નાખો ને એમાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો અને ખાંડ ને ઓગળી લ્યો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી તોડી ને એ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યોચાસણી ને ફૂલ તાપે જ ઉકાળો ને ચાસણી થોડી ચિકાસ પકડે એટલે ગેસ ધીમો કરી નાખો
મોતિચૂર લાડવા બનાવવાની રીત
હવે તૈયાર ચાસણી માં તરી રાખેલ બુંદી નાખો ને બરોબર મિક્સ કરી ગેસ ને ફૂલ તાપે કરી ને બુંદી ચાસણી સોસી લે ત્યાં સુંધી હલાવતા રહો ચાસણી સોંસાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ને દસ પંદર મિનિટ ઢાંકી ને મૂકી દેવા
પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને દસ મિનિટ ઠંડુ થવા દેવું ત્યાર બાદ એના એક સાઇઝ ના લાડવા બનાવી લેવા અને લાડવા પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે મોતિચૂર લાડવા
Motichoor ladoo recipe in gujarati notes
લાડવા તમે ઘી કે તેલ માંથી બનાવી શકો છો બસ તેલ માં કોઈ પ્રકારની સુગંધ ના હોય એનું ધ્યાન રાખવું એટલે કે સીંગતેલ કે રાઈ ના તેલ જેવા સુગંધ વાળા તેલ માં ના તરવા
મોતિચૂર લાડવા બનાવવા માટે મિશ્રણ પાતળું રાખવું નહિતર ઝારા માંથી નીકળશે નહિ ને બુંદી બનશે નહિ
ચાસણી માં કોઈ તાર નથી કરવા ના બસ થોડી ચિકાસ પકડે એટલી જ ચડવા ની છે
બુંદી ને ચાસણી માં નાખી ને ચાસણી બરોબર અંદર સુંધી પહોંચે એટલે દસ પંદર મિનિટ ઢાંકી ને રાખવી
Motichoor ladoo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Motichoor ladoo recipe in gujarati
મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati | Motichur laddu recipe in gujarati | મોતી ચુર ના લાડુ બનાવવાની રીત
આજે આપણે મોતીચુર લાડુ બનાવવાની રીત – Motichoor ladoo banavani rit શીખીશું મોતિચૂર લાડવા આપણે હમેશા બજાર માંથી મંગાવી ને જ ખાવાની મજા લેતા હોઈએ છીએ અને નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવતા હોય છે પણ થોડા મોંઘા હોવાથીઓછા લાવવા પસંદ કરતા હોઈએ પણ આજ ઓછા ખર્ચા માં અને થોડી મહેનત કરીને ઘરે જ બજાર કરતાપણ સારા Motichoor ladoo recipe in gujarati – Motichur laddu recipe in gujarati શીખીએ
4.84 from 6 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 5વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મોતિચૂર લાડવા નો ઝારો
1 ઝીણી ગરણી
Ingredients
મોતીચુર લાડુ ની બુંદી માટેની સામગ્રી | Motichoor ladoo boondi ingredients
300 ગ્રામબેસન 2 કપ આશરે
300 એમ. એલ.પાણી 2 કપ આશરે
2ચપટીપીળો / કેસરી ફૂડ કલર
ઘી / તેલ તરવા માટે
મોતિચૂર લાડવા ની ચાસણી માટેની સામગ્રી | Motichoor ladoo chasani ingredients
1કપખાંડ
1 ½કપપાણી
2ચપટીપીળો / કેસરી ફૂડ કલર
4-5 ચમચીકાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ
એલચી પાઉડર
Instructions
મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati | મોતી ચુર ના લાડુ બનાવવાની રીત
મોતિચૂર લાડવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાંથોડુ થોડુ પાણી નાખતા જઈ મિક્સ કરી ગાંઠા ના રહે એમ હલાવતા રહી પહેલા એક કપ પાણી નાખો ત્યાર બાદ બીજો એક કપ પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે એમાં જો તમને ફૂડ કલર નાખવો હોય તો બે ચપટી ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક પહોળી કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો
હવે કડાઈ થી થોડો ઊંચાઈ એ હાથ રહે એ માટે ઊંચો ડબ્બો કે વાસણ રાખો હવે ઘી કે તેલ ગરમ થાયએટલે વાટકી થી ઝારા માં મિશ્રણ નાખી ને ઝારા માં નાખી થપ થાપાવી ને નાખો ને એક મિનિટ બુંદી ને તરી લ્યો ને ત્યાર બાદ ગરણી થી કાઢી ને બીજી ઝીણી ગરણી માં નાખતા જાઓ જેથી વધારાનું ઘી /તેલ નીકળી જાય
આમ થોડી થોડી કરી ને બુંદી નું મિશ્રણ નાખતા જઈ એક મિનિટ તરી લઈ ને ગરણી માં કાઢતા જાઓ ને બધીજ બુંદી તૈયાર કરી લ્યો બધી બુંદી તૈયાર કરી લેવી
મોતિચૂર લાડવા ની ચાસણી બનાવવાની રીત
હવે ગેસ પર બીજી કડાઈમાં ખાંડ નાખો ને એમાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો અને ખાંડ નેઓગળી લ્યો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી તોડી ને એ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યોચાસણીને ફૂલ તાપે જ ઉકાળો ને ચાસણી થોડી ચિકાસ પકડે એટલે ગેસ ધીમો કરી નાખો
મોતિચૂર લાડવા બનાવવાની રીત
હવે તૈયાર ચાસણી માં તરી રાખેલ બુંદી નાખો ને બરોબર મિક્સ કરી ગેસ ને ફૂલ તાપે કરી ને બુંદી ચાસણી સોસી લે ત્યાં સુંધી હલાવતા રહો ચાસણી સોંસાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખી ને દસપંદર મિનિટ ઢાંકી ને મૂકી દેવા
પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને દસ મિનિટ ઠંડુ થવા દેવું ત્યાર બાદ એના એક સાઇઝ ના લાડવા બનાવી લેવા અને લાડવા પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે મોતિચૂર લાડવા
Motichoor ladoo recipe in gujarati notes
લાડવા તમે ઘી કે તેલ માંથી બનાવી શકો છો બસ તેલ માં કોઈ પ્રકારની સુગંધ ના હોય એનું ધ્યાન રાખવું એટલે કે સીંગતેલ કે રાઈ ના તેલ જેવા સુગંધ વાળા તેલ માં ના તરવા
મોતિચૂર લાડવા બનાવવા માટે મિશ્રણ પાતળું રાખવું નહિતર ઝારા માંથી નીકળશે નહિ ને બુંદી બનશે નહિ
ચાસણીમાં કોઈ તાર નથી કરવા ના બસ થોડી ચિકાસ પકડે એટલી જ ચડવા ની છે
બુંદીને ચાસણી માં નાખી ને ચાસણી બરોબર અંદર સુંધી પહોંચે એટલે દસ પંદર મિનિટ ઢાંકી ને રાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube આજે આપણે મખાના ની ખીર બનાવવાની રીત – makhana ni kheer banavani rit શીખીશું. આ ખીર સ્વાદિષ્ટ તો લાગે છે સાથે ઘણી પોસ્ટિક અને વ્રત ઉપવાસમાં ખૂબ ગુણકારી કહેવાય છે જે નાના બાળકો અને મોટા દરેક ને ખૂબ પસંદ આવતી હોય છે તો makhana kheer recipe in gujarati શીખીએ.
મખાના ની ખીર બનાવવા જરૂરી સામગ્રી
મખાના 2 કપ
દૂધ 4-5 કપ
ઘી 3-4 ચમચી
કાજુના કટકા 4-5 ચમચી
બદામ કટકા 4-5 ચમચી
પિસ્તા કટકા 4-5 ચમચી
ચારવડી 2-3 ચમચી
કીસમીસ 2-3 ચમચી
કેસરના તાંતણા 10-12
એલચી પાઉડર ¼ ચમચી
ખાંડ ⅓ કપ
મખાના ની ખીર બનાવવાની રીત
મખાના ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો એમાં મખાના નાખી ને હલાવી ને બરોબર શેકી લ્યો મખાના શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય એટલે ¼ કપ એક બાજુ મૂકી બાકીના મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લેવા
હવે જેમાં મખાના શેકેલ એજ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ( બદામ ને બે કલાક પલાડી ને એની છાલ ઉતારી ને પણ વાપરી શકો છો અને છાલ સાથે પણ વાપરી શકો છો), પિસ્તા ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
હવે ગેસ પર એજ કડાઈમાં દૂધ નાખો ને દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગ નું રહે એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ ને ચાર્વલી, કીસમીસ નાખી મિક્સ કરો સાથે પીસી રાખેલ મખાના નાખી મિક્સ કરી લ્યો
મખાના નાખી દૂધ ને ફરી ઉકાળો ને હલાવતા રહો જેથી દૂધ તરિયામાં ચોંટે નહિઅને આજુ બાજુ દૂધ ચોટેલ હોય એને ચમચા થી ઉખાડી ને દૂધમાં નાખતા જાવું દૂધ ઉકળી ને અડધી માત્રા માં રહે એટલે એમાં ખાંડ (અહી તમે ગોળ કે બીજી મીઠાસ નો ઉપયોગ પણ કરી શકો છો)ને એલચી પાઉડર નાખી મિક્સ કરો ને ખાંડ ઓગળી લ્યો
ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ઠંડી થવા દેવી મખાના ખીર ઠંડી થાય એટલે ફરી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી તપેલી કે વાસણમાં કાઢી ને ફ્રીઝ માં ઠંડી થવા દયો ને ખીર ઠંડી થાય એટલે સર્વ કરતી વખતે એમાં જે શેકેલ મખાના રાખેલ હતા એ નાખી ને ઠંડી ઠંડી સર્વ કરો મખાના ખીર
makhana kheer recipe in gujarati notes
મખાના ને હમેશા વાપરતા પહેલા શેકી લેવા જેથી એ ક્રિસ્પી લાગશે
તમે મિક્સર માં ના પીસવા હોય તો ખંડણી ધસ્તા થી પણ ખાંડી શકો છો
ડ્રાય ફ્રુટ માં તમે હમેશા ઘી માં શેકી ને અથવા એમજ શેકી ને નાખવા થી એના ટેસ્ટ માં ખૂબ સારા લાગે છે
ખાંડ ની જગ્યાએ તમે ગોળ કે પછી પીસેલા ખજૂર કે અંજીર કે મધ કે કંડેશ મિલ્ક નાખી ને પણ તૈયાર કરી શકો છો
makhana ni kheer banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મખાના ની ખીર | makhana kheer recipe
મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana kheer recipe in gujarati | મખાના ની ખીર | makhana ni kheer
આજે આપણે મખાના ની ખીર બનાવવાની રીત – makhana ni kheer banavani rit શીખીશું. આ ખીર સ્વાદિષ્ટ તો લાગે છે સાથે ઘણી પોસ્ટિક અને વ્રત ઉપવાસમાં ખૂબ ગુણકારી કહેવાય છે જે નાના બાળકો અને મોટા દરેક ને ખૂબ પસંદઆવતી હોય છે તો makhana kheer recipe in gujarati શીખીએ
મખાના ની ખીર બનાવવાની રીત | makhana ni kheer banavani rit | makhana kheer recipe in gujarati
મખાના ખીર બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો એમાં મખાના નાખી ને હલાવીને બરોબર શેકી લ્યો મખાના શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય એટલે ¼ કપ એક બાજુમૂકી બાકીના મિક્સર જારમાં નાખી ને અધ કચરા પીસી લેવા
હવે જેમાં મખાના શેકેલ એજ કડાઈમાં બીજી એક બે ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ના કટકા, બદામ ના કટકા ( બદામ ને બે કલાક પલાડી ને એની છાલ ઉતારી ને પણ વાપરી શકો છો અને છાલ સાથે પણવાપરી શકો છો), પિસ્તા ના કટકા નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકીલ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
હવે ગેસ પર એજ કડાઈમાં દૂધ નાખો ને દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઊકળવા લાગે એટલે એમાં કેસરના તાંતણા નાખી ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગ નું રહે એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ નેચાર્વલી, કીસમીસ નાખી મિક્સ કરો સાથે પીસી રાખેલ મખાના નાખી મિક્સ કરી લ્યો
મખાના નાખી દૂધ ને ફરી ઉકાળો ને હલાવતા રહો જેથી દૂધતરિયામાં ચોંટે નહિઅને આજુ બાજુ દૂધ ચોટેલ હોય એને ચમચા થી ઉખાડી ને દૂધમાં નાખતા જાવુંદૂધ ઉકળી ને અડધી માત્રા માં રહે એટલે એમાં ખાંડ (અહી તમે ગોળકે બીજી મીઠાસ નો ઉપયોગ પણ કરી શકો છો)ને એલચી પાઉડર નાખી મિક્સકરો ને ખાંડ ઓગળી લ્યો
ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ને ઠંડી થવા દેવી મખાના ખીર ઠંડી થાય એટલે ફરી બરોબર મિક્સકરી લ્યો ને બીજી તપેલી કે વાસણમાં કાઢી ને ફ્રીઝ માં ઠંડી થવા દયો ને ખીર ઠંડી થાયએટલે સર્વ કરતી વખતે એમાં જે શેકેલ મખાના રાખેલ હતા એ નાખી ને ઠંડી ઠંડી સર્વ કરો મખાના ખીર
makhana kheer recipe in gujarati notes
મખાનાને હમેશા વાપરતા પહેલા શેકી લેવા જેથી એ ક્રિસ્પી લાગશે
તમે મિક્સર માં ના પીસવા હોય તો ખંડણી ધસ્તા થી પણ ખાંડી શકો છો
ડ્રાયફ્રુટ માં તમે હમેશા ઘી માં શેકી ને અથવા એમજ શેકી ને નાખવા થી એના ટેસ્ટ માં ખૂબ સારાલાગે છે
ખાંડની જગ્યાએ તમે ગોળ કે પછી પીસેલા ખજૂર કે અંજીર કે મધ કે કંડેશ મિલ્ક નાખી ને પણ તૈયારકરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube આજે આપણે શક્કરિયા નું શાક બનાવવાની રીત – shakkariya nu shaak banavani rit શીખીશું. આ શાક વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે અને વ્રત વગર પણ બનાવી ને ખાઈ શકાય છે જે બનાવવું ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો shakkariya nu shaak recipe in gujarati ma શીખીએ.
શક્કરિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
શક્કરિયા ½ કિલો
ઘી 3-4 ચમચી
જીરું 1 ચમચી
આદુ મરચા પેસ્ટ 1 ચમચી
મીઠા લીમડાના પાન 7-8
લાલ મરચાનો પાઉડર ½ ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
શેકેલ સીંગદાણા ભૂકો 3-4 ચમચી
લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
ફરાળી મીઠું સ્વાદ મુજબ
શક્કરિયા નું શાક બનાવવાની રીત
શક્કરિયા નું શાક બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને પાણીથી બરોબર ઘસી ને ધોઇ લેવા ત્યાર બાદ મોટા મોટા કટકા કરી કૂકરમાં નાખો ને એક બે ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર મૂકી બે સીટી ફૂલ તાપે ત્યાર બાદ પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ શક્કરિયા કાઢી ને છોલી લ્યો ને ગોળ કે લાંબા કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, આદુ મરચા પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે એમાં કટકા કરેલ શક્કરિયા નાખી બરોબર મિક્સ કરો
ને પાંચ મિનિટ ઢાંકી ને મિડીયમ તાપે શેકી. લ્યો શક્કરિયા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લ્યો
મસાલા સાથે બરોબર શેકી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ફરાળી રોટલી, સાવ કે પછી દહી સાથે ગરમ ગરમ સર્વ કરો શક્કરિયા નું શાક
shakkariya nu shaak recipe in gujarati notes
શક્કરિયા હમેશા મિડીયમ લેવા ના ઘણા જાડા ના ઘણા પાતળા લેવા કેમ કે નહિતર એમાં રેસા વધારે હસે
અહી તમે લીંબુનો રસ અને ખાંડ પણ નાખી ને મિક્સ કરી શકો છો
જો લાલ મરચાનો પાઉડર વ્રત માં ના ખાતા હો તો મરી પાઉડર પણ નાખી શકો છો
sakariya nu shaak recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
shakkariya nu shaak recipe in gujarati
શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati | shakkariya nu shaak recipe gujarati ma
આજે આપણે શક્કરિયા નું શાક બનાવવાની રીત – shakkariya nu shaak banavani rit શીખીશું. આ શાક વ્રત ઉપવાસમાં ખાઈ શકાય છે અને વ્રત વગર પણ બનાવી નેખાઈ શકાય છે જે બનાવવું ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો shakkariya nu shaak recipe in gujarati ma શીખીએ
શક્કરિયા નું શાક | શક્કરિયા નું શાક બનાવવાની રીત | sakariya nu shaak recipe | shakkariya nu shaak banavani rit
શક્કરિયા નું શાક બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને પાણીથી બરોબર ઘસી ને ધોઇ લેવા ત્યાર બાદ મોટા મોટાકટકા કરી કૂકરમાં નાખો ને એક બે ગ્લાસ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર મૂકીબે સીટી ફૂલ તાપે ત્યાર બાદ પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલ શક્કરિયા કાઢી ને છોલી લ્યો ને ગોળ કે લાંબા કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, આદુ મરચા પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે એમાં કટકા કરેલ શક્કરિયા નાખી બરોબર મિક્સ કરો
ને પાંચ મિનિટ ઢાંકી ને મિડીયમ તાપે શેકી. લ્યો શક્કરિયા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ મસાલા સાથે શેકી લ્યો
મસાલા સાથે બરોબર શેકી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ફરાળીરોટલી, સાવ કે પછી દહીસાથે ગરમ ગરમ સર્વ કરો શક્કરિયા નું શાક
shakkariya nu shaak recipe in gujarati notes
શક્કરિયા હમેશા મિડીયમ લેવા ના ઘણા જાડા ના ઘણા પાતળા લેવા કેમ કે નહિતર એમાં રેસા વધારે હસે
અહી તમે લીંબુનો રસ અને ખાંડ પણ નાખી ને મિક્સ કરી શકો છો
જો લાલ મરચાનો પાઉડર વ્રત માં ના ખાતા હો તો મરી પાઉડર પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી