મિત્રો કાંજી ને એક સુપર પીણું માનવામાં આવે છે જે પેટ માટે પ્રોબઈઓટિક્સ, પાચન સુધારનાર, માનવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી લાગે છે જે ગરમી અને ઠંડી બને માં બનાવી Beet gajar ni kanji – બીટ ગાજર ની કાંજી સેવન કરી શકાય છે.
Ingredients list
ગાજર 1 ના કટકા
બીટ 3-4 ના કટકા
મરી ¾ ચમચી
તલ 1 ચમચી
પીળી સરસો ¼ ચમચી
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
Beet gajar ni kanji banavani recipe
બીટ ગાજર ની કાંજી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ચાકુથી મિડીયમ લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઇ ચાકુથી અડધા ભાગ માં કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મૂકો.
હવે મિક્સર જારમાં મરી, સફેદ તલ, પીળી સરસો, હળદર, લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને સુધારેલ ગાજર અને બીટ ઉપર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બધી સામગ્રી ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી દયો અને ઉપર પાણી નાખી ઢાંકણ બરોબર બંધ કરી જ્યાં પ્રકાશ ન જાય એવી જગ્યાએ ત્રણ દિવસ મૂકી દયો . ત્રીજા દિવસે બરણી પર નાના ફુગ્ગા જોવા મળે એટલે ગરણી વડે ગાળી લ્યો અને મજા લ્યો બીટ ગાજર ની કાંજી.
Kanji recipe notes
તમે ખાલી ગાજર માંથી પણ કાંજી બનાવી તૈયાર કરી શકો છો.
જો તમને કાળા ગાજર મળે તો એમાંથી બનાવશો તો વધારે સારી કહેવાય.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બીટ ગાજર ની કાંજી બનાવવાની રેસીપી
Beet gajar ni kanji banavani recipe
મિત્રો કાંજી ને એક સુપર પીણું માનવામાં આવે છે જે પેટમાટે પ્રોબઈઓટિક્સ, પાચન સુધારનાર, માનવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી લાગે છે જે ગરમી અને ઠંડીબને માં બનાવી Beet gajar ni kanji – બીટ ગાજર ની કાંજી સેવન કરી શકાય છે.
5 from 1 vote
Prep Time: 20 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 3ગ્લાસ
Equipment
1 કાંચ ની બરણી
1 તપેલી
Ingredients
Ingredients list
1ગાજર ના કટકા
3-4બીટ ના કટકા
¾ચમચીમરી
1ચમચીતલ
¼ચમચીપીળી સરસો
¼ચમચીહળદર
¼ચમચીલાલ મરચાનો પાઉડર
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
Instructions
Beet gajar ni kanji banavani recipe
બીટ ગાજર ની કાંજી બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ચાકુથી મિડીયમ લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ બીટ ને ધોઇ સાફ કરી છોલી લ્યો અને ફરી ધોઇ ચાકુથી અડધા ભાગ માં કાપી કટકા કરી લ્યો અને એક વાસણમાં મૂકો.
હવે મિક્સર જારમાં મરી, સફેદ તલ, પીળી સરસો, હળદર, લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી પાઉડર બનાવી લ્યો તૈયાર પાઉડર ને સુધારેલ ગાજર અને બીટ ઉપર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે બધી સામગ્રી ને સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી દયો અને ઉપર પાણી નાખી ઢાંકણ બરોબર બંધ કરી જ્યાં પ્રકાશ ન જાય એવી જગ્યાએ ત્રણ દિવસ મૂકી દયો . ત્રીજા દિવસે બરણી પર નાના ફુગ્ગા જોવા મળે એટલે ગરણી વડે ગાળી લ્યો અને મજા લ્યો બીટ ગાજર ની કાંજી.
Kanji recipe notes
તમે ખાલી ગાજર માંથી પણ કાંજી બનાવી તૈયાર કરી શકો છો.
જો તમને કાળા ગાજર મળે તો એમાંથી બનાવશો તો વધારે સારી કહેવાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણ ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે અને એમાં પણ શિયાળા માં મળતા લીલા લસણ ખાવું ખૂબ ગુણકારી માનવામાં આવે છે અત્યાર સુંધી આપણે લીલા લસણ માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ આજ આપણે લીલા લસણ માંથી Lila lasan nu lasaniyu – લીલા લસણ નું લાસણીયુ શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે. તો ચાલો લીલા લસણનું લસણિયું બનાવવાની રીત શીખીએ.
Ingredient list
લીલું લસણ 150 ગ્રામ
ઘી 1-2 ચમચી
સીંગતેલ તેલ / તેલ 5-6 ચમચી
જીરું 1 ચમચી
હિંગ ¼ ચમચી
તમાલપત્ર 1
તજ નો ટુકડો 1 નાનો
લવિંગ 2-3
બાદિયણા / સ્ટાર ફૂલ 1
આદુ ½ ઇંચ
લીલા મરચા 3-4
ટમેટા પ્યુરી 3 નંગ
હળદર ½ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
સીંગદાણા અધ કચરા પીસેલા 2 ચમચી
કાજુ ના કટકા 2-3 ચમચી
પાપડી ગાંઠીયા 50 ગ્રામ
દહીં 1-2 ચમચી
ગોળ ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
Lila lasan nu lasaniyu banavani rit
લીલા લસણ નું લાસણીયુ બનાવવા સૌપ્રથમ લસણ ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ લસણ ને સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો. હવે મિક્સર જાર માં લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં સીંગતેલ અને ઘી ને ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં લસણ ના પાંદ નાખો અને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
હવે ગેસ ધીમો કરી ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બને ને પણ શેકી લ્યો. આદુ મરચા ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર. ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નો ભૂકો, કાજુના કટકા અને પાપડી ગાંઠિયા ને ક્રશ કરી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં દહી નાખી મિક્સ કરી તેલ અલગ થાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને શાક નો ગેસ બંધ કરી એક બે ચમચી લીલી લસણ નાખી મિક્સ કરી ઢાંકી ને મૂકો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણનું લસણિયું.
Shaak recipe notes
તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા કે સેવ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા લસણ નું લાસણીયુ બનાવવાની રીત
Lila lasan nu lasaniyu banavani rit
લસણ ને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે અનેએમાં પણ શિયાળા માં મળતા લીલા લસણ ખાવું ખૂબ ગુણકારી માનવામાં આવે છે અત્યાર સુંધીઆપણે લીલા લસણ માંથી ઘણી વાનગીઓ બનાવી હસે પણ આજ આપણે લીલા લસણ માંથી Lila lasan nu lasaniyu – લીલા લસણ નું લાસણીયુ શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે. તો ચાલો લીલાલસણનું લસણિયું બનાવવાની રીત શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
Ingredient list
150 ગ્રામલીલું લસણ
1-2 ચમચીઘી
5-6 ચમચીસીંગતેલ તેલ / તેલ
1ચમચીજીરું
¼ચમચીહિંગ
1તમાલપત્ર
1તજ નો ટુકડો નાનો
2-3લવિંગ
1બાદિયણા / સ્ટાર ફૂલ
½ ઇંચઆદુ
3-4લીલા મરચા
3 નંગટમેટા પ્યુરી
½ચમચીહળદર
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીધાણા જીરું પાઉડર
½ચમચીગરમ મસાલો
2ચમચીસીંગદાણા અધ કચરા પીસેલા
2-3ચમચીકાજુ ના કટકા
50 ગ્રામપાપડી ગાંઠીયા
1-2ચમચીદહીં
½ચમચીગોળ
મીઠું સ્વાદ મુજબ
Instructions
Lila lasan nu lasaniyu banavani rit
લીલા લસણ નું લાસણીયુ બનાવવા સૌપ્રથમ લસણ ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ લસણ ને સાવ ઝીણું ઝીણું સુધારી લ્યો. હવે મિક્સર જાર માં લીલા મરચા અને આદુ નાખી પીસી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં સીંગતેલ અને ઘી ને ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ નાખી શેકી લેવા ત્યાર બાદ એમાં લસણ ના પાંદ નાખો અને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો.
હવે ગેસ ધીમો કરી ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી બને ને પણ શેકી લ્યો. આદુ મરચા ની પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ઢાંકી ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર. ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો.
મસાલા શેકાઈ જાય એટલે એમાં સીંગદાણા નો ભૂકો, કાજુના કટકા અને પાપડી ગાંઠિયા ને ક્રશ કરી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં દહી નાખી મિક્સ કરી તેલ અલગ થાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો અને શાક નો ગેસ બંધ કરી એક બે ચમચી લીલી લસણ નાખી મિક્સ કરી ઢાંકી ને મૂકો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે લીલા લસણનું લસણિયું.
Shaak recipe notes
તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયા કે સેવ નો ઉપયોગ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બાજરા ને શિયાળા નું સુપર ફુડ માનવામાં આવે છે એમાં સારી માત્રામાં આયરન, મેંગનેસિયમ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. જો તમે બાજરા ના રોટલી, રોટલા, મુઠીયા કે રાબ બનાવી લીધી છે તો આજ આપણે બાજરા માંથી એક હેલ્થી અને ટેસ્ટી વાનગી Bajra ni idli – બાજરા ની ઈડલી બનાવતા શીખીશું. આ બાજરા ઈડલી ને તમે ચટણી, સંભાર સાથે કે પછી વઘારી ને મજા લઇ શકો છો.
Ingredients list
બાજરો 1 ½ કપ
ઈડલી ચોખા / ચોખા 1 કપ
અડદ દાળ ½ કપ
મેથી દાણા ¼ ચમચી
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ પાણી જરૂર મુજબ
Bajra ni idli banavani rit
બાજરા ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા ને સાફ કરી એક તપેલી માં લ્યો ત્યાર બાદ એમાં ખીચડી ના ચોખા અથવા ઈડલી ચોખા નાખો સાથે અડદ ની દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે ત્રણ પાણીથી બધી સામગ્રી ને ધોઇ સાફ કરી લ્યો. હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી મુકો.
છ કલાક પછી પાણી નિતારી બાજરા, ચોખા અને દાળ ને થોડી થોડી મિક્સ જાર માં નાખી પીસી લ્યો . પીસવા માટે જરૂર પડે તો બે ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી પીસી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો આમ બધા જ પલાળેલા ધાન ને પીસી ને તૈયાર કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ધોઇ સાફ કરો મેથી ના દાણા નાખી મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક આથો આવવા ગરમ જગ્યાએ મૂકી દયો.
બાર કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં આથો આવેલા મિશ્રણ ને નાખતા જાઓ. હવે ઈડલી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો અને થોડું ઠંડું થાય એટલે ચમચા થી ઈડલી અલગ કરી કાઢી લ્યો અને ફરી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી મિશ્રણ નાખી ઈડલી ચડવા મૂકો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ઈડલી.
Idli recipe notes
અહી તમે આથો આવવા આખી રાત પણ ગરમ જગ્યાએ મૂકી આથો આવવા મૂકી શકો છો. શિયાળા માં આથો આવવા માં વાર પણ લાગી શકે છે.
તમે ઈડલી ને બાફતી વખતે એમાં પા ચમચી ઈનો નાખી મિક્સ કરી ઈડલી બનાવશો તો ઈડલી વધારે સોફ્ટ બનશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બાજરા ની ઈડલી બનાવવાની રીત
Bajra ni idli banavani rit
બાજરા ને શિયાળા નું સુપર ફુડ માનવામાં આવે છે એમાં સારીમાત્રામાં આયરન, મેંગનેસિયમ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબસારું માનવામાં આવે છે. જો તમે બાજરા ના રોટલી, રોટલા, મુઠીયા કે રાબ બનાવી લીધી છે તો આજ આપણે બાજરામાંથી એક હેલ્થી અને ટેસ્ટી વાનગી Bajrani idli – બાજરાની ઈડલી બનાવતા શીખીશું. આ બાજરા ઈડલી નેતમે ચટણી, સંભાર સાથે કે પછી વઘારી ને મજા લઇ શકો છો.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
fermentation time: 10 hourshours
Total Time: 10 hourshours40 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 તપેલી
1 મિક્સર
1 ઈડલી સ્ટેન્ડ
Ingredients
Ingredients list
1 ½ કપબાજરો
1 કપઈડલી ચોખા / ચોખા
½ કપઅડદ દાળ
¼ ચમચીમેથી દાણા
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
પાણી જરૂર મુજબ
Instructions
Bajra ni idli banavani rit
બાજરા ની ઈડલી બનાવવા સૌપ્રથમ બાજરા ને સાફ કરી એક તપેલી માં લ્યો ત્યાર બાદ એમાં ખીચડી ના ચોખા અથવા ઈડલી ચોખા નાખો સાથે અડદ ની દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે ત્રણ પાણીથી બધી સામગ્રી ને ધોઇ સાફ કરી લ્યો. હવે ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ થી છ કલાક પલાળી મુકો.
છ કલાક પછી પાણી નિતારી બાજરા, ચોખા અને દાળ ને થોડી થોડી મિક્સ જાર માં નાખી પીસી લ્યો . પીસવા માટે જરૂર પડે તો બે ચાર ચમચી અથવા જરૂર મુજબ પાણી નાખી પીસી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો આમ બધા જ પલાળેલા ધાન ને પીસી ને તૈયાર કરી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ધોઇ સાફ કરો મેથી ના દાણા નાખી મિક્સ કરી ઢાંકી દસ થી બાર કલાક આથો આવવા ગરમ જગ્યાએ મૂકી દયો.
બાર કલાક પછી આથો બરોબર આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર ઢોકરિયા માં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં આથો આવેલા મિશ્રણ ને નાખતા જાઓ. હવે ઈડલી સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો.
પંદર મિનિટ પછી સ્ટેન્ડ બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દયો અને થોડું ઠંડું થાય એટલે ચમચા થી ઈડલી અલગ કરી કાઢી લ્યો અને ફરી સ્ટેન્ડ માં તેલ લગાવી ઈડલી મિશ્રણ નાખી ઈડલી ચડવા મૂકો. આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ઈડલી ને ચટણી અને સંભાર સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ઈડલી.
Idli recipe notes
અહી તમે આથો આવવા આખી રાત પણ ગરમ જગ્યાએ મૂકી આથો આવવા મૂકી શકો છો. શિયાળા માં આથો આવવા માં વાર પણ લાગી શકે છે.
તમે ઈડલી ને બાફતી વખતે એમાં પા ચમચી ઈનો નાખી મિક્સ કરી ઈડલી બનાવશો તો ઈડલી વધારે સોફ્ટ બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
અત્યાર સુંધી આપણે ગોળ માંથી અને ખાંડ માંથી અલગ અલગ ઘણી ચીક્કી મકરસંક્રાંતિ પર બનાવી ને મજા લીધી છે પણ આ વખતે થોડી અલગ અને નાના મોટા બધા ને પસંદ હોય એવી ચોકલેટ માંથી Chocolate sing chikki banavani rit – ચોકલેટ સિંગ ચીક્કી બનાવી તૈયાર કરી તહેવાર નો આંદન વધારી શકો છો.
Ingredients list
ડાર્ક ચોકલેટ 200 ગ્રામ
સીંગદાણા 1 કપ
ઘી 1 ચમચી
Chocolate sing chikki banavani rit
ચોકલેટ સિંગ ચીક્કી બનાવવા સૌપ્રથમ એક પ્લેટ પર બટર પેપર અથવા સિલ્વર ફોઈલ મૂકી તૈયાર કરી રાખો. હવે સીંગદાણા સાફ કરી કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા જઈ શેકો સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય અને સીંગદાણા શેકાઈ ને ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી સીંગદાણા ને બીજા મોટા વાસણમાં કાઢી ફેલાવી ને ઠંડી કરવા મૂકો.
શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ થી મસળી મસળી ફોતરા કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા અને ફોતરા ને ઝારા નો મદદ થી અલગ કરી લ્યો. હવે ડાર્ક ચોકલેટ લઈ એના ચાકુથી ઝીણા ઝીણા કટકા કરી એક નાના વાસણમાં નાખો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોકલેટ વાળું નાનું વાસણ મૂકી હલાવતા રહી ચોકલેટ ને પીગળાવી લ્યો.
ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ચોકલેટ વાળું વાસણ બહાર કાઢી એમાં શેકેલ સીંગદાણા નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ચોકલેટ અને દાણા બરોબર મિક્સ થઈ જાય એટલે બટર પેપર કે સિલ્વર ફોઇલ પર એક સરખું ફેલાવી દયો અને ફ્રીઝ માં બે ચાર મિનિટ મૂકો.
ચાર મિનિટ પછી ચીક્કી બહાર કાઢી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ સેટ થવા મૂકો. સાત મિનિટ પછી ફ્રીઝ માંથી બહાર કાઢી ડીમોલ્ડ કરી ચાકુથી ફરી કાપા પર કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ સિંગ ચીક્કી.
Chikki recipe notes
સીંગદાણા ને તમે થોડા મીઠા સાથે પણ શેકી શકો છો.
તમે ખારી સિંગ અથવા બજાર માં શેકેલ તૈયાર સીંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
ચોકલેટ ચીક્કી ને તમે ફ્રિજર માં પણ સેટ કરી શકો છો તો એ ઝડપથી સેટ થશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોકલેટ સિંગ ચીક્કી બનાવવાની રીત
Chocolate sing chikki banavani rit
અત્યાર સુંધી આપણે ગોળ માંથી અને ખાંડ માંથી અલગ અલગ ઘણીચીક્કી મકરસંક્રાંતિ પર બનાવી ને મજા લીધી છે પણ આ વખતે થોડી અલગ અને નાના મોટા બધાને પસંદ હોય એવી ચોકલેટ માંથી Chocolate sing chikki banavani rit – ચોકલેટ સિંગ ચીક્કી બનાવી તૈયાર કરી તહેવાર નો આંદન વધારી શકો છો.
5 from 2 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 8નંગ
Equipment
1 કડાઈ
Ingredients
Ingredients list
200ગ્રામડાર્ક ચોકલેટ
1કપસીંગદાણા
1ચમચીઘી
Instructions
Chocolate sing chikki banavani rit
ચોકલેટ સિંગ ચીક્કી બનાવવા સૌપ્રથમ એક પ્લેટ પર બટર પેપર અથવા સિલ્વર ફોઈલ મૂકી તૈયાર કરી રાખો. હવે સીંગદાણા સાફ કરી કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા જઈ શેકો સીંગદાણા ને ધીમા તાપે હલાવતા રહી શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય અને સીંગદાણા શેકાઈ ને ફૂટવા લાગે એટલે ગેસ બંધ કરી સીંગદાણા ને બીજા મોટા વાસણમાં કાઢી ફેલાવી ને ઠંડી કરવા મૂકો.
શેકેલ સીંગદાણા ઠંડા થાય એટલે એને હાથ થી મસળી મસળી ફોતરા કાઢી લ્યો ત્યાર બાદ સીંગદાણા અને ફોતરા ને ઝારા નો મદદ થી અલગ કરી લ્યો. હવે ડાર્ક ચોકલેટ લઈ એના ચાકુથી ઝીણા ઝીણા કટકા કરી એક નાના વાસણમાં નાખો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે એટલે એમાં ચોકલેટ વાળું નાનું વાસણ મૂકી હલાવતા રહી ચોકલેટ ને પીગળાવી લ્યો.
ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ચોકલેટ વાળું વાસણ બહાર કાઢી એમાં શેકેલ સીંગદાણા નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ચોકલેટ અને દાણા બરોબર મિક્સ થઈ જાય એટલે બટર પેપર કે સિલ્વર ફોઇલ પર એક સરખું ફેલાવી દયો અને ફ્રીઝ માં બે ચાર મિનિટ મૂકો.
ચાર મિનિટ પછી ચીક્કી બહાર કાઢી ચાકુથી કાપા કરી લ્યો અને ત્યાર બાદ ફરી પાંચ સાત મિનિટ સેટ થવા મૂકો. સાત મિનિટ પછી ફ્રીઝ માંથી બહાર કાઢી ડીમોલ્ડ કરી ચાકુથી ફરી કાપા પર કાપી કટકા કરી લ્યો. અને ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી મજા લ્યો. તો તૈયાર છે ચોકલેટ સિંગ ચીક્કી.
Chikki recipe notes
સીંગદાણા ને તમે થોડા મીઠા સાથે પણ શેકી શકો છો.
તમે ખારી સિંગ અથવા બજાર માં શેકેલ તૈયાર સીંગદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
ચોકલેટ ચીક્કી ને તમે ફ્રિજર માં પણ સેટ કરી શકો છો તો એ ઝડપથી સેટ થશે.
સીંગદાણા ને તમે અધ કચરા પણ પીસી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
અત્યાર સુંધી આપણે મૂળા ખાવા ના ઘણા ફાયદા સાંભળ્યા છે અને મૂળા માંથી વિવિધ વાનગીઓ પણ બનાવી છે પણ આજ આપણે મૂળા જેવો જ સ્વાદ અને ફાયદા આપે એવી Mogri ringna nu shaak – મોગરી રીંગણા નું શાક તૈયાર કરીશું જેને રોટલી, રોટલા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients list
મોગરી 150 ગ્રામ
રીંગણા 200 ગ્રામ
તેલ 2-3 ચમચી
રાઈ 1 ચમચી
લસણ 8-10 કણી
લીલા મરચા 3-4
હળદર ½ ચમચી
ઝીણું સમારેલા / પેસ્ટ ટમેટા 1-2
લાલ મરચાનો પાઉડર 2 ½ ચમચી
ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
દહીં ¼ કપ
ચણા નો લોટ 1-2 ચમચી
પાણી જરૂર મુજબ
મીઠું સ્વાદ મુજબ
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
Mogri ringna nu shaak banavani rit
મોગરી રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મોગરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો અને રીંગણા ને ધોઇ સાફ કરી પાણી માં લાંબા સુધારી લ્યો. અને લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવી સાથે ટમેટા સાવ ઝીણા સમારી લેવા અથવા પેસ્ટ બનાવી લેવી.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લીલા મરચા લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો. હવે એમાં પાણી નિતારી સુધારેલ રીંગણા નાખો અને રીંગણા ને તેલ માં બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં સુધારેલ મોગરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે ઢાંકણ ઢાંકી રીંગણા અને મોગરી બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. શાક ચડવા આવે એટલે એમાં બે ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લેવા. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા ને બરોબર ચડાવી લ્યો.
ટમેટા ચડી જાય એટલે એમાં દહી માં ચણા નો લોટ, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ શાક માં નાખો સાથે પા કપ થી ઓછું પાણી નાખી મિક્સ કરી શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ શાક ને સર્વ કરી દયો. તો તૈયાર છે મોગરી રીંગણા નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત
Mogri ringna nu shaak banavani rit
અત્યાર સુંધી આપણે મૂળા ખાવા ના ઘણા ફાયદા સાંભળ્યા છેઅને મૂળા માંથી વિવિધ વાનગીઓ પણ બનાવી છે પણ આજ આપણે મૂળા જેવો જ સ્વાદ અને ફાયદા આપેએવી Mogri ringna nu shaak – મોગરી રીંગણા નું શાક તૈયાર કરીશું જેને રોટલી, રોટલા સાથેખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો મોગરી રીંગણા નું શાક બનાવવાની રીત શીખીએ.
2.50 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
Ingredients list
150 ગ્રામમોગરી
200ગ્રામરીંગણા
2-3 ચમચીતેલ
1ચમચીરાઈ
8-10 કણીલસણ
3-4લીલા મરચા
½ચમચીહળદર
1-2ઝીણું સમારેલા / પેસ્ટ ટમેટા
2½ચમચીલાલ મરચાનો પાઉડર
1½ચમચીધાણા જીરું પાઉડર
¼ કપદહીં
1-2ચમચીચણા નો લોટ
પાણી જરૂર મુજબ
મીઠું સ્વાદ મુજબ
3-4 ચમચીલીલા ધાણા સુધારેલા
Instructions
Mogri ringna nu shaak banavani rit
મોગરી રીંગણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી હોય એવી મોગરી ને ધોઇ સાફ કરી દાડી વાળો ભાગ અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો અને રીંગણા ને ધોઇ સાફ કરી પાણી માં લાંબા સુધારી લ્યો. અને લસણ અને મરચા ની પેસ્ટ બનાવી તૈયાર કરી લેવી સાથે ટમેટા સાવ ઝીણા સમારી લેવા અથવા પેસ્ટ બનાવી લેવી.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર અને લીલા મરચા લસણ ની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો. હવે એમાં પાણી નિતારી સુધારેલ રીંગણા નાખો અને રીંગણા ને તેલ માં બે ચાર મિનિટ શેકી લ્યો. ચાર મિનિટ પછી એમાં સુધારેલ મોગરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે ઢાંકણ ઢાંકી રીંગણા અને મોગરી બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો અને વચ્ચે એક થી બે વખત હલાવી લેવું. શાક ચડવા આવે એટલે એમાં બે ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી શેકી લેવા. હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ઢાંકી ટમેટા ને બરોબર ચડાવી લ્યો.
ટમેટા ચડી જાય એટલે એમાં દહી માં ચણા નો લોટ, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ શાક માં નાખો સાથે પા કપ થી ઓછું પાણી નાખી મિક્સ કરી શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. શાક માંથી તેલ અલગ થાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી ગરમ ગરમ શાક ને સર્વ કરી દયો. તો તૈયાર છે મોગરી રીંગણા નું શાક.
Shaak recipe notes
પાકલ અને બીજ વાળી મોગરી ના નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મિત્રો આજે એક મહારાષ્ટ્રીયન નાસ્તા માટેની વાનગી છે જે લગ્ન પ્રસંગ માં ખૂબ સર્વ થતી હોય છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને નાની મોટી પાર્ટી કે પ્રવાસ કે ટિફિન માં Kothmir kali banavani rit – કોથમીર કલી બનાવી ને આપી શકાય છે . તો ચાલો કોથમીર કલી બનાવવાની રીત શીખીએ.
લોટ બાંધવાની સામગ્રી
ઘઉંનો લોટ 1 ½ કપ
અજમો ¼ ચમચી
સ્વાદ મુજબ મીઠું
તેલ 3-4 ચમચી
પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
તેલ 1-2 ચમચી
હિંગ ¼ ચમચી
લીલા મરચા સુધારેલા 2-3
બાફેલા બટાકા 1-2
લીલા ધાણા સુધારેલા 1 કપ
સેવ 1 કપ
કસૂરી મેથી ½ ચમચી
લાલ મરચાનો પાઉડર ½ ચમચી
ચાર્ટ મસાલો ½ ચમચી
ખજૂર આંબલી નો પલ્પ 1-2 ચમચી
આખા ધાણા 2 ચમચી
જીરું 1 ચમચી
વરિયાળી 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
તરવા માટે તેલ
ટમેટા સોસ જરૂર મુજબ
સેવ જરૂર મુજબ
લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Kothmir kali banavani rit
કોથમીર કલી બનાવવા સૌપ્રથમ ઉપર નું પળ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટ માં ચાળી ને લેશું એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
હવે સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને દર્દરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ , પીસેલા મસાલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, બાફેલા બટાકા મેસ કરી નાખો અને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણી સેવ, કસૂરી મેથી મસળી ને નાખો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, આંબલી ખજૂર નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ત્યારબાદ હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ રોટલી જેમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ રોટલી ના વચ્ચેથી બે ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ ની કાપેલી સાઈડ પર તૈયાર કરેલ સ્ટફિંગ ને લાંબી લાઈન માં મૂકો અને બીજી બધી બાજુ પાણી વાળો બ્રશ કે આંગળી લાગવી સ્ટફિંગ મુકેલ એની બને બાજુ ને અંદર ની સાઈડ ફોલ્ડ કરી એ બાજુથી ટાઈટ ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો.
આમ બધા જ લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ મૂકી રોલ બનાવતા જાઓ. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લેવા. હવે ચાકુથી વચ્ચે થી કાપી અને કે સાઈડ પેક છે એ બાજુથી પણ કાપી ને કટકા કરી લ્યો.
હવે એક વાટકા માં લીલા ધાણા. ચાર્ટ મસાલો અને સેવ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોસ લઈ મૂકો. હવે કાપેલા રોલ ને બને બાજુ ને પહેલા સોસ માં ડીપ કરી ત્યાર બાદ સેવ ધાણા માં બોળી લ્યો. આમ એક એક કરી બધા રોલ ને ડીપ કરી તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કલી.
Kothmir kali recipe notes
અહીં તમે મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
જો તમને રોલ ના બનાવવા હોય તો બે એક સાઇઝ ની રોટલી બનાવી લઈ એક રોટલી પર સ્ટફિંગ નું પાતળું પળ લગાવી એના પર બીજી રોટલી મૂકી હલકા હાથે થોડી વણી લઈ એના ચોરસ કાપી કટકા કરી લ્યો મેંદા ની સલરી માં બોડી તરી લ્યો અથવા તવી પર શેકી લ્યો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કોથમીર કલી બનાવવાની રીત
Kothmir kali banavani rit
મિત્રો આજે એક મહારાષ્ટ્રીયન નાસ્તા માટેની વાનગી છે જેલગ્ન પ્રસંગ માં ખૂબ સર્વ થતી હોય છે. જે બનાવી ખૂબ જસરળ છે અને નાની મોટી પાર્ટી કે પ્રવાસ કે ટિફિન માં Kothmir kali banavani rit – કોથમીર કલી બનાવી ને આપી શકાય છે . તો ચાલો કોથમીર કલી બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 5રોલ
Equipment
1 કડાઈ
1 કથરોટ
1 મિક્સર
Ingredients
લોટ બાંધવા ની સામગ્રી
1 ½ કપઘઉંનો લોટ
¼ચમચીઅજમો
સ્વાદ મુજબ મીઠું
3-4 ચમચીતેલ
પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
1-2 ચમચીતેલ
¼ચમચીહિંગ
2-3લીલા મરચા સુધારેલા
1-2બાફેલા બટાકા
1કપલીલા ધાણા સુધારેલા
1કપસેવ
½ચમચીકસૂરી મેથી
½ચમચીલાલ મરચાનો પાઉડર
½ચમચીચાર્ટ મસાલો
1-2ચમચીખજૂર આંબલી નો પલ્પ
2ચમચીઆખા ધાણા
1ચમચીજીરું
1ચમચીવરિયાળી
મીઠું સ્વાદ મુજબ
તરવા માટે તેલ
ટમેટા સોસ જરૂર મુજબ
સેવ જરૂર મુજબ
લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
Instructions
Kothmir kali banavani rit
કોથમીર કલી બનાવવા સૌપ્રથમ ઉપર નું પળ બનાવવા સૌપ્રથમ ઘઉંનો લોટ કથરોટ માં ચાળી ને લેશું એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને એક ચમચી તેલ નાખી મસળી લઈ ઢાંકી એક બાજુ મૂકો.
હવે સ્ટફિંગ બનાવવા મિક્સર જારમાં આખા ધાણા, જીરું અને વરિયાળી ને દર્દરા પીસી એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ , પીસેલા મસાલા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, બાફેલા બટાકા મેસ કરી નાખો અને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણી સેવ, કસૂરી મેથી મસળી ને નાખો, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, આંબલી ખજૂર નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ત્યારબાદ હવે બાંધેલા લોટ માંથી એક લુવો લઈ રોટલી જેમ પાતળી વણી લ્યો અને ત્યાર બાદ રોટલી ના વચ્ચેથી બે ભાગ કરી લ્યો અને ત્યાર બાદ એક ભાગ ની કાપેલી સાઈડ પર તૈયાર કરેલ સ્ટફિંગ ને લાંબી લાઈન માં મૂકો અને બીજી બધી બાજુ પાણી વાળો બ્રશ કે આંગળી લાગવી સ્ટફિંગ મુકેલ એની બને બાજુ ને અંદર ની સાઈડ ફોલ્ડ કરી એ બાજુથી ટાઈટ ગોળ ગોળ ફેરવતા જઈ રોલ બનાવી લ્યો.
આમ બધા જ લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ મૂકી રોલ બનાવતા જાઓ. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોલ નાખો અને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો. આમ બધા રોલ ને તરી ને તૈયાર કરી લેવા. હવે ચાકુથી વચ્ચે થી કાપી અને કે સાઈડ પેક છે એ બાજુથી પણ કાપી ને કટકા કરી લ્યો.
હવે એક વાટકા માં લીલા ધાણા. ચાર્ટ મસાલો અને સેવ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાટકા માં સોસ લઈ મૂકો. હવે કાપેલા રોલ ને બને બાજુ ને પહેલા સોસ માં ડીપ કરી ત્યાર બાદ સેવ ધાણા માં બોળી લ્યો. આમ એક એક કરી બધા રોલ ને ડીપ કરી તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે કોથમીર કલી.
Kothmir kali recipe notes
અહીં તમે મેંદા ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
જો તમને રોલ ના બનાવવા હોય તો બે એક સાઇઝ ની રોટલી બનાવી લઈ એક રોટલી પર સ્ટફિંગ નું પાતળું પળ લગાવી એના પર બીજી રોટલી મૂકી હલકા હાથે થોડી વણી લઈ એના ચોરસ કાપી કટકા કરી લ્યો મેંદા ની સલરી માં બોડી તરી લ્યો અથવા તવી પર શેકી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આ એક સુરત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમ્યાન મળતા લીલા લસણ માંથી Lila lasan nu kachu – લીલા લસણ નું કાચું બનાવવામાં આવે છે. જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે જેને રોટલી , પરોઠા, જુવાર અને બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકાય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો લીલા લસણ નું કાચું બનાવવાની રીત શીખીએ.
Ingredients list
કાચું લીલું લસણ ના પાંદ ઝીણા સમારેલા 1 કપ
બાફેલા બટાકા ની પેસ્ટ 1 કપ
તીખા લીલા મરચા 3-4
આદુનો ટુકડો ½ ઇંચ
લીલા લસણ ની આગળ ની કણી 2 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
ધાણા જીરું પાઉડર ½ ચમચી
ફ્રેશ મલાઈ ¼ કપ
દૂધ ¼ કપ
તેલ / સીંગતેલ 5-6 ચમચી
મીઠું સ્વાદ મુજબ
Lila lasan nu kachu banavani rit
લીલા લસણ નું કાચું બનાવવા સૌપ્રથમ કુકર મા બે ત્રણ બટાકા ધોઇ સાફ કરી નાખો સાથે એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ બાફી લ્યો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા કાઢી છાલ ઉતારી મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો
હવે કાચી લસણ નું કણી ધોઇ સાફ કરી લઈ મૂળિયાં અલગ કરી ઉપર ના એક બે પાંદ નીકાળી સાફ કરી લેશું. આમ બધું લસણ સાફ કરી લીધા બાદ ફરી થી એક વખત બરોબર ધોઇ સાફ કરી કોરા કરી લ્યો.
ત્યારબાદ હવે ચાકુથી લસણ નો આગળ નો કણીઓ અલગ કરી નાખી બાકી માં લસણ અને પાંદ ને સાવ ઝીણા ઝીણા સમારી લ્યો. આમ બધું લસણ ઝીણું સમારી લઈ એક વાસણમાં મૂકો.
હવે મિક્સર જારમાં બે ત્રણ લીલા મરચા , આદુ ના કટકા , લીલા લસણ ને સફેદ કણી નાખી પેસ્ટ બનાવી લ્યો. હવે સુધારેલ લીલા લસણ ના પાંદ, પીસી ને તૈયાર કરેલ પેસ્ટ અને પા કપ તેલ નાખી હાથ થી મસળી મસળી ને પાંચ મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ એમાં મેસ કરેલ બટાકા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ફ્રેશ મલાઈ અને દૂધ થોડું થોડું નાખી મસળી મિક્સ કરો.
બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કાચુ ને ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણ નું કાચું.
kachu recipe notes
અહીં તમે સીંગતેલ નો ઉપયોગ કરશો તો કાચું નો સ્વાદ સારો લાગશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલા લસણ નું કાચું બનાવવાની રીત
Lila lasan nu kachu banavani rit
આ એક સુરત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમ્યાનમળતા લીલા લસણ માંથી Lila lasannu kachu – લીલા લસણ નું કાચું બનાવવામાં આવે છે. જે ખાવા માંખૂબ ટેસ્ટી લાગે છે જેને રોટલી , પરોઠા, જુવાર અને બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકાય છે જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે.
4 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 ચાકુ
1 પાટલો
1 બાઉલ
Ingredients
Ingredients list
1કપકાચું લીલું લસણ ના પાંદ ઝીણા સમારેલા
1કપબાફેલા બટાકા ની પેસ્ટ
3-4તીખા લીલા મરચા
½ઇંચઆદુનો ટુકડો
1ચમચીલીલા લસણ ની આગળ ની કણી
½ચમચીગરમ મસાલો
½ચમચીધાણા જીરું પાઉડર
¼કપફ્રેશ મલાઈ
¼કપદૂધ
5-6 ચમચીતેલ / સીંગતેલ
મીઠું સ્વાદ મુજબ
Instructions
Lila lasan nu kachu banavani rit
લીલા લસણ નું કાચું બનાવવા સૌપ્રથમ કુકર મા બે ત્રણ બટાકા ધોઇ સાફ કરી નાખો સાથે એક ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ બાફી લ્યો અને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બટાકા કાઢી છાલ ઉતારી મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો
હવે કાચી લસણ નું કણી ધોઇ સાફ કરી લઈ મૂળિયાં અલગ કરી ઉપર ના એક બે પાંદ નીકાળી સાફ કરી લેશું. આમ બધું લસણ સાફ કરી લીધા બાદ ફરી થી એક વખત બરોબર ધોઇ સાફ કરી કોરા કરી લ્યો.
ત્યારબાદ હવે ચાકુથી લસણ નો આગળ નો કણીઓ અલગ કરી નાખી બાકી માં લસણ અને પાંદ ને સાવ ઝીણા ઝીણા સમારી લ્યો. આમ બધું લસણ ઝીણું સમારી લઈ એક વાસણમાં મૂકો.
હવે મિક્સર જારમાં બે ત્રણ લીલા મરચા , આદુ ના કટકા , લીલા લસણ ને સફેદ કણી નાખી પેસ્ટ બનાવી લ્યો. હવે સુધારેલ લીલા લસણ ના પાંદ, પીસી ને તૈયાર કરેલ પેસ્ટ અને પા કપ તેલ નાખી હાથ થી મસળી મસળી ને પાંચ મિનિટ મિક્સ કરો. ત્યાર બાદ એમાં મેસ કરેલ બટાકા, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, ફ્રેશ મલાઈ અને દૂધ થોડું થોડું નાખી મસળી મિક્સ કરો.
બધી સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તૈયાર કાચુ ને ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે લીલા લસણ નું કાચું.
Kachu recipe notes