Home Blog Page 69

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori  roti

 અત્યાર સુંધી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મેંદા ના લોટ ની તંદુરી રોટી મંગાવી ખૂબ મજા લીધી છે અને ઘરે નથી બનાવતા કેમ કે આપણે તંદુરી રોટી તો તંદુર માં બને ને ઘેર તંદૂર નથી હોતા, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube પણ આજ આપણે તંદુર વગર અને મેંદા વગર તંદુરી રોટી બનાવતા શીખીશું. જે ખૂબ સરળ રીતે બની ને તૈયાર થઈ જશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે તો ચાલો ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત – Ghau na lot ni tandoori roti banavani rit શીખીએ.

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • દહી ½ કપ
  • ઘઉંનો લોટ 2 કપ
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • કલોંજી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • માખણ / ઘી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું ¼ ચમચી

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં વચ્ચે જગ્યા બનાવી દહી નાખો અને એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ સાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બંધો ને તૈયાર કરી લ્યો.

એમાં એક બે ચમચી તેલ નાખી ને હલકા હાથે પાંચ સાત મિનિટ મસળી લ્યો. હવે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો. તવી મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો બનાવી લ્યો અને કોરા લોટ થી થોડી રોટલી વણી લ્યો.

વણેલી રોટલી ને ઉપાડી લ્યો અને પાટલા પર કલોંજી અને લીલા ધાણા સુધારેલા મૂકો ત્યાર બાદ વણેલી રોટલી મૂકો અને વેલણ વડે વણી લ્યો. હવે ઉપર ના ભાગ માં પાણી લગાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકો. હવે એક બે મિનિટ રોટી ને ચડવા દયો ત્યાર બાદ તવી ને હેન્ડલ થી પકડી ઉથલાવી ને ઉપર ની બાજુ ગોલ્ડન શેકી લ્યો.

બને બાજુ રોટી બરોબર શેકાઈ જાય એટલે તવીથા થી ઉખાડી લ્યો અને ઉપર માખણ કે ઘી લગાવી લ્યો આમ બધી તંદુરી રોટી બનાવી ને તૈયાર કરતા જાઓ અને શેકાતા જાઓ. તો તૈયાર છે ઘઉંના લોટની તંદુરી રોટી.

tandoori roti recipe notes

  • તમારા પાસે યિસ્ટ નાખી ને પણ નાન માટેનો લોટ બાંધી શકો છો.

Ghau na lot ni tandoori roti banavani rit

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

Ghau na lot ni tandoori roti recipe gujarati

ઘઉંના લોટની તંદુરી રોટી - Ghau na lot ni tandoori roti - ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત - Ghau na lot ni tandoori roti banavani rit

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori roti

અત્યાર સુંધી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મેંદા નાલોટ ની તંદુરી રોટી મંગાવી ખૂબ મજા લીધી છે અને ઘરે નથી બનાવતા કેમ કે આપણે તંદુરીરોટી તો તંદુર માં બને ને ઘેર તંદૂર નથી હોતા, પણ આજ આપણેતંદુર વગર અને મેંદા વગર તંદુરી રોટી બનાવતા શીખીશું. જે ખૂબ સરળ રીતે બની ને તૈયાર થઈ જશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે તો ચાલો ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત – Ghau na lot ni tandoori roti banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કથરોટ

Ingredients

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહી
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ
  • કલોંજી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • માખણ / ઘી
  • પાણી જરૂર મુજબ
  • ¼ ચમચી મીઠું

Instructions

Ghau na lot nitandoori roti banavani rit

  • ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંવચ્ચે જગ્યા બનાવી દહી નાખો અને એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરીલ્યો અને ત્યાર બાદ લોટ સાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટબંધો ને તૈયાર કરી લ્યો.
  • એમાં એક બે ચમચી તેલ નાખી ને હલકા હાથે પાંચ સાત મિનિટ મસળી લ્યો. હવે બાંધેલા લોટ ને ઢાંકી નેપાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો.તવી મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો બનાવી લ્યોઅને કોરા લોટ થી થોડી રોટલી વણી લ્યો.
  • વણેલી રોટલી ને ઉપાડી લ્યો અને પાટલા પર કલોંજી અને લીલા ધાણા સુધારેલા મૂકો ત્યાર બાદ વણેલી રોટલી મૂકો અને વેલણ વડે વણી લ્યો. હવે ઉપર ના ભાગ માં પાણી લગાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકો.હવે એક બે મિનિટ રોટી ને ચડવા દયો ત્યાર બાદ તવી ને હેન્ડલ થી પકડી ઉથલાવીને ઉપર ની બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • બને બાજુ રોટી બરોબર શેકાઈ જાય એટલે તવીથા થી ઉખાડી લ્યો અને ઉપર માખણ કે ઘી લગાવી લ્યો આમ બધી તંદુરી રોટી બનાવી ને તૈયાર કરતા જાઓ અને શેકાતા જાઓ. તો તૈયાર છે ઘઉંના લોટની તંદુરી રોટી.

tandoori roti recipe notes

  • તમારા પાસે યિસ્ટ નાખી ને પણ નાન માટેનો લોટ બાંધી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વાલ નું ખાટું | Vaal nu khatu

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

વાલ નું ખાટું | Vaal nu khatu

મિત્રો આજે આપણે ગુજરાતની એક પ્રખ્યાત વાનગી બનાવતા શીખીશું જેનું નામ છે વાલ નું ખાટું. ઘણા લોકો આ વાલ નું ખાટું ને વાલ ની દાળ પણ કહે છે , If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube , જે રોટલી, રોટલા અને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ઉનાળા માં કોઈ શાક ના મળતા હોય ત્યારે એક વખત ચોક્કસ આ ખાટું બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો વાલ નું ખાટું બનાવવાની રીત – Vaal nu khatu banavani rit શીખીએ

વાલ નું ખાટું બનાવવા જરૂરી સામગ્રી

  • સફેદ વાલ 1 કપ
  • તુવેર દાળ ½ કપ
  • રાઈ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • સૂકા લાલ મરચા 1-2
  • હળદર ¼ ચમચી
  • લીલા મરચા લસણ આદુની પેસ્ટ 2-3 ચમચી
  • છીણેલો ગોળ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • આંબલી નો પલ્પ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વાલ નું ખાટું બનાવવાની રીત

વાલ નું ખાટું બનાવવા સૌપ્રથમ એક વાસણમાં  સફેદ વાલ અને તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી વાલ  અને તુવેર દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખો સાથે બે કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો.

પાંચ સીટી પછી ગેસ બંધ કરી નાખો. અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને હિંગ નાખી તતડાવી લ્યો. મસાલા બરોબર તતડી જાય એટલે  બાફી રાખેલ દાળ નાખો સાથે જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

દાળ ઉકળવા લાગે એટલે એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલી પલ્પ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી દાળ ને ઉકાળી લ્યો. દાળ બરોબર ઉકાળી લીધા બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો વાલ નું ખાટું.

Vaal nu khatu recipe notess

  • આંબલી ની જગ્યાએ લીંબુ વાપરી શકાય છે.
  • આ દાળ ને ચોખા સાથે ખૂબ સારી લાગે છે.

Vaal nu khatu banavani rit

Video Credit : Youtube/ Viraj Naik Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Vaal nu khatu recipe in gujarati

વાલ નું ખાટું - Vaal nu khatu - વાલ નું ખાટું બનાવવાની રીત - Vaal nu khatu banavani rit - Vaal nu khatu recipe in gujarati

વાલ નું ખાટું | Vaal nu khatu

 મિત્રો આજે આપણે ગુજરાતની એક પ્રખ્યાત વાનગી બનાવતા શીખીશું જેનું નામ છે વાલનું ખાટું. ઘણા લોકો આ વાલ નું ખાટું ને વાલ ની દાળ પણ કહે છે, જે રોટલી, રોટલા અને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ઉનાળા માં કોઈ શાક ના મળતા હોય ત્યારેએક વખત ચોક્કસ આ ખાટું બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો વાલ નું ખાટું બનાવવાની રીત – Vaal nu khatu banavani rit શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

વાલનું ખાટું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સફેદ વાલ
  • ½ કપ તુવેર દાળ
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી મેથી દાણા
  • ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી લીલા મરચા લસણ આદુની પેસ્ટ
  • 2 ચમચી છીણેલો ગોળ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી આંબલી નો પલ્પ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

વાલ નું ખાટું | Vaal nu khatu

  • વાલ નું ખાટું બનાવવા સૌપ્રથમ એક વાસણમાં  સફેદ વાલ અને તુવેર દાળ લ્યો એનેબે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો.અડધા કલાક પછી વાલ  અને તુવેર દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પાચમચી હળદર નાખો સાથે બે કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો.
  • પાંચ સીટી પછી ગેસ બંધ કરી નાખો. અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા, સૂકા લાલ મરચા, મીઠાલીમડા ના પાન અને હિંગ નાખી તતડાવી લ્યો. મસાલા બરોબર તતડી જાયએટલે  બાફી રાખેલ દાળનાખો સાથે જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • દાળ ઉકળવા લાગે એટલે એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલીપલ્પ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી દાળ ને ઉકાળી લ્યો. દાળ બરોબર ઉકાળી લીધા બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો વાલ નું ખાટું.

Vaal nu khatu recipe notess

  • આંબલી ની જગ્યાએ લીંબુ વાપરી શકાય છે.
  • આ દાળને ચોખા સાથે ખૂબ સારી લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી નો દૂધ વાળો હલવો | Soji no dudh valo halvo

નમસ્તે મિત્રો ઘર માં નાનો મોટો પ્રસંગ હોય અને મીઠાઈ બનાવી હોય તો સોજી નો હલાવો ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે , If you like the recipe do subscribe   Rita Arora Recipes YouTube channel on YouTube , અથવા નાની પૂજા હોય એમાં પ્રસાદી માં પણ ભગવાન ને ભોગ લાગવા માટે પણ તમે સોજી નો હલવો તૈયાર કરી શકો છો. આ હલવો ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો સોજી નો દૂધ વાળો હલવો બનાવવાની રીત – Soji no dudh valo halvo banavani rit શીખીએ.

સોજી નો દૂધ વાળો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી 1 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 ¼ કપ
  • ખાંડ 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • ઘી ½ કપ
  • બેસન 1-2 ચમચી
  • સૂકા નારિયળ ની કતરણ 2-3 ચમચી
  • ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ
  • પાણી 4 ½ કપ

સોજી નો દૂધ વાળો હલવો બનાવવાની રીત

સોજી નો દૂધ વાળો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. અને ઢાંકી એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર મૂકી ને ખાંડ ને ઓગળી લ્યો અને ઉકાળી લ્યો.

ખાંડ નું પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ બે મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી નાખો. હવે બીજી કડાઈ માંથી બે ચાર ચમચી ઘી નાખી એમાં ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ધીમા તાપે શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. હવે સૂકા નારિયળ ની કતરણ નાખી એને પણ થોડી શેકી લ્યો. અને શેકેલ નારિયળ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો.

હવે એજ કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલી સોજી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિડીયમ તાપે હલાવતા રહો સોજી અડધી શેકાઈ જાય એટલે એમાં બેસન અને બાકી રહેલ ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સોજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહો.

સોજી શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ખાંડ ની ચાસણી નાખો અને ગેસ ને ધીમો કરી દસ બાર મિનિટ ચડાવી લ્યો . હલવો ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને નારિયળ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી હલવો બરોબર મિક્સ કરી મજા લ્યો સોજીનો દૂધ વાળો હલવો.

Soji no dudh valo halvo banavani rit

Video Credit : Youtube/ Rita Arora Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji no dudh valo halvo recipe

સોજી નો દૂધ વાળો હલવો - Soji no dudh valo halvo - સોજી નો દૂધ વાળો હલવો બનાવવાની રીત - Soji no dudh valo halvo banavani rit

સોજી નો દૂધ વાળો હલવો | Soji no dudh valo halvo

નમસ્તે મિત્રો ઘર માં નાનો મોટો પ્રસંગ હોય અને મીઠાઈબનાવી હોય તો સોજી નો હલાવો ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ,અથવા નાની પૂજા હોય એમાં પ્રસાદીમાં પણ ભગવાન ને ભોગ લાગવા માટે પણ તમે સોજી નો હલવો તૈયાર કરી શકો છો. આ હલવો ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો સોજી નો દૂધ વાળો હલવો બનાવવાની રીત – Soji no dudh valo halvo banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી નો દૂધ વાળો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઝીણી સોજી
  • કપ ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ½ કપ ઘી
  • 1-2 ચમચી બેસન
  • 2-3 ચમચી સૂકા નારિયળ ની કતરણ
  • ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ
  • કપ પાણી

Instructions

Soji no dudh valo halvo banavani rit

  • સોજી નો દૂધ વાળો હલવો બનાવવા સૌપ્રથમ સોજી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં દૂધ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. અને ઢાંકી એક બાજુ મૂકો. હવે બીજા વાસણમાં ખાંડ લ્યોએમાં પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર મૂકી ને ખાંડ ને ઓગળી લ્યો અનેઉકાળી લ્યો.
  • ખાંડ નું પાણી ઉકળવા લાગે એટલે એમાં એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ બે મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી નાખો. હવે બીજી કડાઈ માંથી બે ચાર ચમચી ઘી નાખી એમાં ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ધીમાતાપે શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢીલ્યો. હવે સૂકા નારિયળ ની કતરણ નાખી એને પણ થોડી શેકી લ્યો.અને શેકેલ નારિયળ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો.
  • હવે એજ કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલી સોજી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિડીયમ તાપે હલાવતા રહો સોજી અડધી શેકાઈ જાય એટલે એમાં બેસન અને બાકી રહેલ ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સોજી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી હલાવતા રહો.
  • સોજી શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ખાંડ ની ચાસણી નાખો અને ગેસ ને ધીમો કરી દસ બાર મિનિટ ચડાવી લ્યો . હલવો ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ ડ્રાય ફ્રુટ અને નારિયળ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી હલવો બરોબર મિક્સ કરી મજા લ્યો સોજીનો દૂધ વાળો હલવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાકા ગુંદા નું ભરેલું શાક | Paka gunda nu bharelu shaak

મિત્રો, અત્યાર સુંધી આપણે કાચા ગુંદા માંથી જ અથાણાં, શાક અને સંભારા બનાવી ને મજા લીધી છે , Please subscribe Food se Fitness Gujarati YouTube channel If you like the recipe , આજ આપણે પાકી ગયેલા અને થોડા મીઠાસ પકડી ગયેલા હોવાથી આપણે એનો ઉપયોગ નથી કરતા પણ આજ આપણે એમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલું શાક બનાવી તૈયાર કરીશું. તો. ચાલો પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત – Paka gunda nu bharelu shaak banavani rit શીખીએ.

પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ¼ કપ
  • પાકા ગુંદા 250 ગ્રામ
  • સીંગદાણા નો ભૂકો 2-3 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ + ½ ચમચી
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી

પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત

પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ પાકા ગુંદા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરા કરી લ્યો. ગુંદા ને કોરા કરી લીધા બાદ મોઢા ના ભાગથી દબાવી ને તોડી લ્યો અને એમાં રહેલ બીજ ને કાઢી ને અલગ કરી લ્યો. આમ બધા પાકા ગુંદા માંથી બીજ કાઢી અલગ કરી લ્યો.

 ગેસ પર એક કડાઈમાં બેસન ને નાખી ધીમા તાપે હલાવતા રહો અને બેસન ને બે ત્રણ મિનિટ માટે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડો કરી લ્યો.

બેસન ઠંડા થાય ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા ભૂકો, એક ચમચી સફેદ તલ, હિંગ ¼ ચમચી, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા, એક્ક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મસાલો તૈયાર કરી લ્યો.

હવે બીજ કાઢેલા પાકા ગુંદા માં બરોબર ભરી નાખો અને પેક કરી લ્યો આમ બધા જ પાકા ગુંદા ને મસાલા થી ભરી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા પાકા ગુંદા નાખી ગેસ ધીમો કરી નાખો અને થોડી થોડી વારે હલાવી લ્યો. પાંચ સાત મિનિટ ધીમા તાપે હલાવી ને ગુંદા ને ચડાવી લેવા.

સાત મિનિટ પછી બચેલા મસાલા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દયો અને પાંચ સાત મિનિટ રહેવા દયો. પાંચ મિનિટ પછી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાકા ગુંદા નું ભરેલું શાક.

gunda nu bharelu shaak recipe notes

  • જો બેસન ના વાપરવો હોય તો સેવ ને પીસી ને પણ વાપરી શકો છો.

Paka gunda nu bharelu shaak banavani rit

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paka gunda nu bharelu shaak recipe in gujarati

પાકા ગુંદા નું ભરેલું શાક - Paka gunda nu bharelu shaak - પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત - Paka gunda nu bharelu shaak banavani rit - Paka gunda nu bharelu shaak recipe in gujarati

પાકા ગુંદા નું ભરેલું શાક | Paka gunda nu bharelu shaak

નમસ્તે મિત્રો, અત્યાર સુંધી આપણેકાચા ગુંદા માંથી જ અથાણાં, શાક અને સંભારા બનાવી ને મજા લીધીછે , આજ આપણે પાકી ગયેલાઅને થોડા મીઠાસ પકડી ગયેલા હોવાથી આપણે એનો ઉપયોગ નથી કરતા પણ આજ આપણે એમાંથી ખૂબ જસ્વાદિષ્ટ ભરેલું શાક બનાવી તૈયાર કરીશું. તો. ચાલો પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત – Paka gunda nu bharelu shaak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ બેસન
  • 250 ગ્રામ પાકા ગુંદા
  • 2-3 ચમચી સીંગદાણા નો ભૂકો
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું

Instructions

Paka gunda nu bharelu shaak

  • પાકા ગુંદા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ પાકા ગુંદા ને ધોઇ સાફ કરી લ્યો અને કપડા થી કોરાકરી લ્યો. ગુંદા ને કોરાકરી લીધા બાદ મોઢા ના ભાગથી દબાવી ને તોડી લ્યો અને એમાં રહેલ બીજ ને કાઢી ને અલગ કરીલ્યો. આમ બધા પાકા ગુંદા માંથી બીજ કાઢી અલગ કરી લ્યો.
  •  ગેસ પર એક કડાઈમાં બેસન ને નાખી ધીમાતાપે હલાવતા રહો અને બેસન ને બે ત્રણ મિનિટ માટે શેકી લ્યો. બેસન શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડો કરી લ્યો.
  • બેસન ઠંડા થાય ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા ભૂકો, એક ચમચી સફેદ તલ, હિંગ ¼ ચમચી, લાલ મરચાનો પાઉડર,હળદર, ધાણા જીરું પાઉડર, ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલા,એક્ક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને મસાલો તૈયાર કરી લ્યો.
  • હવે બીજ કાઢેલા પાકા ગુંદા માં બરોબર ભરી નાખો અને પેક કરી લ્યો આમ બધા જ પાકા ગુંદા ને મસાલા થી ભરી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ભરેલા પાકા ગુંદા નાખી ગેસ ધીમો કરી નાખોઅને થોડી થોડી વારે હલાવી લ્યો. પાંચ સાત મિનિટ ધીમા તાપે હલાવીને ગુંદા ને ચડાવી લેવા.
  • સાત મિનિટ પછી બચેલા મસાલા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દયો અને પાંચ સાત મિનિટ રહેવા દયો. પાંચ મિનિટ પછીગરમ ગરમ શાક ને સર્વ કરો પાકા ગુંદા નું ભરેલું શાક.

gunda nu bharelu shaak recipe notes

  • જો બેસનના વાપરવો હોય તો સેવ ને પીસી ને પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બચેલી રોટલી ના સમોસા | Bacheli rotli na samosa

નમસ્તે મિત્રો ઘણી વખત રોટલી ઘણી બચી જાય છે અને એમાંથી શું બનાવવું એ નથી સૂઝતું તો આજ આપણે બચેલી રોટલી માંથી સૌને પસંદ આવતા સમોસા બનાવશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube ,  જે નાના મોટા દરેક ને પસંદ આવશે અને બીજી વખત જાણી જોઈ ને રોટલી બનાચવશે જેથી બીજી વાર સમોસા બનાવી શકાય . તો ચાલો Bacheli rotli na samosa banavani rit – બચેલી રોટલી ના સમોસા બનાવવાની રીત શીખીએ.

બચેલી રોટલી ના સમોસા બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • બચેલી રોટલી 4-5
  • બાફેલા બટાકા 2-3
  • બાફેલા વટાણા ¼ કપ
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મેંદા નો લોટ 3 ચમચી
  • પાણી જરૂર મુજબ

Bacheli rotli na samosa banavani rit

બચેલી રોટલી માંથી સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, આદુ મરચાની પેસ્ટ, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ માટેનો બટાકા વટાણા નો મસાલો તૈયાર છે.

હવે એક વાટકા માં મેંદા નો  લોટ લ્યો અને પાંચ સાત ચમચી પાણી નાખી ઘટ્ટ સ્લરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ બચેલી રોટલી ના બે ભાગ માં કાપી ને તૈયાર કરી લ્યો.

એક અડધી રોટલી લ્યો અને એની વચ્ચે મેંદાની તૈયાર કરેલ સલરી લગાવી ત્રિકોણ બનાવો અને રોટલી ની બને કિનારી પર પણ મેંદાની સ્લરી લાગવો અને સમોસા માટેનો ત્રિકોણ આકાર આપી દયો. આમ બધી રોટલી માંથી ત્રિકોણ આકાર આપી ને સમોસા માટેના ત્રિકોણ બનાવી લ્યો.

તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરી મેંદા નો સ્લરી લગાવી પેક કરી લ્યો આમ બધા ત્રિકોણ માં સ્ટફિંગ ભરી સ્લરી લગાવી પેક કરી લ્યો હવે તૈયાર સમોસા જે સાઈડ થી પેક કરેલ હતા ત્યાં તૈયાર સ્લરી લગાવી દેવું જેથી સમોસા તરતી વખતે ખુલી ના જાય અને સ્લરી થોડી સુકાવા દેવા જેથી ખૂલે નહિ.

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખી ને ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચારણી સાથે મજા લ્યો બચેલી રોટલી માંથી સમોસા.

Bacheli rotli na samosa recipe notes

  • સમોસા ને સ્લરી થી પેક કરી થોડી વાર એમજ રહેવા દેવા જેથી સ્લરી થી સમોસા બરોબર પેક થઈ જાય અને તરતી વખતે ખૂલે નહિ.

બચેલી રોટલી ના સમોસા બનાવવાની રીત

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bacheli rotli na samosa recipe

Bacheli rotli na samosa - બચેલી રોટલી ના સમોસા - Bacheli rotli na samosa banavani rit - બચેલી રોટલી ના સમોસા બનાવવાની રીત

બચેલી રોટલી ના સમોસા | Bacheli rotli na samosa

નમસ્તે મિત્રો ઘણી વખત રોટલી ઘણી બચી જાય છે અને એમાંથીશું બનાવવું એ નથી સૂઝતું તો આજ આપણે બચેલી રોટલી માંથી સૌને પસંદ આવતા સમોસા બનાવશું , જે નાના મોટા દરેક ને પસંદ આવશે અનેબીજી વખત જાણી જોઈ ને રોટલી બનાચવશે જેથી બીજી વાર સમોસા બનાવી શકાય . તો ચાલો Bachelirotli na samosa banavanirit – બચેલી રોટલી ના સમોસા બનાવવાની રીત શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બચેલી રોટલી ના સમોસા બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 બચેલી રોટલી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 બાફેલા બટાકા
  • ¼ કપ બાફેલા વટાણા
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચી મેંદાનો લોટ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bacheli rotli na samosa banavani rit

  • બચેલી રોટલી માંથી સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા, બાફેલા વટાણા, આદુ મરચાની પેસ્ટ, ચાર્ટ મસાલો, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ માટેનો બટાકા વટાણા નો મસાલો તૈયાર છે.
  • હવે એક વાટકા માં મેંદા નો  લોટ લ્યો અને પાંચ સાત ચમચી પાણીનાખી ઘટ્ટ સ્લરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ બચેલી રોટલી ના બેભાગ માં કાપી ને તૈયાર કરી લ્યો.
  • એક અડધી રોટલી લ્યો અને એની વચ્ચે મેંદાની તૈયાર કરેલ સલરી લગાવી ત્રિકોણ બનાવો અને રોટલી નીબને કિનારી પર પણ મેંદાની સ્લરી લાગવો અને સમોસા માટેનો ત્રિકોણ આકાર આપી દયો. આમ બધી રોટલી માંથી ત્રિકોણ આકાર આપી ને સમોસા માટેના ત્રિકોણ બનાવી લ્યો.
  • તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ફરી મેંદા નો સ્લરી લગાવી પેક કરી લ્યો આમ બધા ત્રિકોણ માં સ્ટફિંગ ભરી સ્લરી લગાવી પેક કરી લ્યો હવે તૈયાર સમોસા જે સાઈડ થી પેક કરેલ હતા ત્યાં તૈયાર સ્લરી લગાવી દેવું જેથી સમોસા તરતી વખતે ખુલી ના જાય અને સ્લરી થોડી સુકાવા દેવા જેથી ખૂલે નહિ.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ સમોસા નાખીને ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો. આમ બધા સમોસા તરી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચારણી સાથે મજા લ્યો બચેલી રોટલી માંથી સમોસા.

Bacheli rotli na samosa recipe notes

  • સમોસા ને સ્લરી થી પેક કરી થોડી વાર એમજ રહેવા દેવા જેથી સ્લરી થી સમોસા બરોબર પેક થઈ જાય અને તરતી વખતે ખૂલે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરા રોટી બનાવવાની રીત | Fara roti banavani rit

ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | bhakri pizza recipe in gujarati

ડ્રાય કચોરી બનાવવાની રીત | dry kachori banavani rit | dry kachori recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

પાવભાજી નો મસાલો | pav bhaji no masalo

હેલ્લો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને આજ આપણે મુંબઈ ની પ્રખ્યાત પાઉંભાજી માટેનો મસાલો એટલે શીખીશું, If you like the recipe do subscribe  Viraj Naik Recipes YouTube channel on YouTube , એવું નથી કે બજાર માં પાઉંભાજી મસાલો નથી મળતા પણ આજ કાલ ભેળસેળ પણ એટલી જ આવતી હોય છે મસાલા માં ત્યારે ઘણા ઘરો માં ઘર ના બનેલા મસાલા વાપરવા પસંદ કરતા હોય છે ત્યારે બધા ની મનપસંદ પાઉંભાજી માટેનો મસાલો ઘરે બનાવતા શખીશું અને પાઉંભાજી ના સ્વાદ માં વધારો કરીશું તો ચાલો પાવભાજી નો મસાલો બનાવવાની રીત – pav bhaji no masalo banavani rit શીખીએ.

પાવભાજી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • આખા ધાણા ¼ કપ
  • જીરું 3-4 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તમાલપત્ર ના પાંદ 2
  • તજ નો ટુકડો 1
  • સ્ટાર ફૂલ 2-3
  • લવિંગ 7-8
  • મરી 1 ચમચી
  • મોટી એલચી 1
  • મેથી દાણા 1 ચમચી
  • સૂકા મેથી પાંદ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 8-10
  • હળદર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સૂઠ પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી

pav bhaji no masalo banavani rit

પાવભાજી નો મસાલો બનાવવા સૌપ્રથમ મસાલા માટે જણાવેલી બધી સામગ્રી સાફ કરી ભેગી કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો. ગરમ થતી કડાઈમાં સૌથી પહેલા આખા ધાણા, જીરું, વરિયાળી નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને શકો. મસાલા શેકાઈ જવાની સુગંધ આવવા લાગે અને થોડો કલર બદલવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.

એક ગરમ કડાઈ માં તમાલપત્ર ના કટકા કરી નાખો સાથે તજ ના ટુકડા ના કટકા કરી નાખો અને ત્યાર બાદ એમાં સ્ટાર ફૂલ, લવિંગ, મરી, મોટી એલચી અને મેથી દાણા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શકો. બે મિનિટ માં મસાલા શેકવાની સુંગધ આવે અને મેથી દાણા નો રંગ થોડો બદલવા લાગે એટલે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો.

એજ ગરમ કડાઈ ને ધીમા તાપે ફરીથી ગેસ પર મૂકો અને એમાં સૂકા લાલ મરચા નાખો અને હલાવતા રહી એક મિનિટ  શેકી લ્યો. અડધી મિનિટ પછી એમાં સૂકા મેથી માં પાંદ નાખી હલાવો અને એક મિનિટ સુધી શેકો એક મિનિટ પછી શેકેલ મસાલા બીજા વાસણમાં કાઢી લ્યો.

આમ બધા મસાલા શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. શેકેલ મસાલા બધા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો અને એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર અને સંચળ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને પાઉંભાજી બનાવવા માટે ઉપયોગ માં લ્યો પાઉંભાજી મસાલો.

pav bhaji masala recipe notes

  • દરેક મસાલા ને શેકાવવાનો સમય અલગ અલગ લાગે છે એટલે બધા ને અલગ અલગ શેકવા.

પાવભાજી નો મસાલો બનાવવાની રીત

Video Credit : Youtube/ Viraj Naik Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pav bhaji masala recipe in gujarati

પાવભાજી નો મસાલો - pav bhaji no masalo - પાવભાજી નો મસાલો બનાવવાની રીત - pav bhaji no masalo banavani rit - pav bhaji masala recipe in gujarati

પાવભાજી નો મસાલો | pav bhaji no masalo | પાવભાજી નો મસાલો બનાવવાની રીત

હેલ્લો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને આજ આપણે મુંબઈ નીપ્રખ્યાત પાઉંભાજી માટેનો મસાલો એટલે શીખીશું, એવું નથીકે બજાર માં પાઉંભાજી મસાલો નથી મળતા પણ આજ કાલ ભેળસેળ પણ એટલી જ આવતી હોય છે મસાલામાં ત્યારે ઘણા ઘરો માં ઘર ના બનેલા મસાલા વાપરવા પસંદ કરતા હોય છે ત્યારે બધા ની મનપસંદ પાઉંભાજી માટેનો મસાલો ઘરે બનાવતા શખીશું અને પાઉંભાજી ના સ્વાદ માં વધારો કરીશું તોચાલો પાવભાજી નો મસાલો બનાવવાનીરીત – pav bhaji no masalo banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 60 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

પાવભાજી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ આખા ધાણા
  • 3-4 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 2 તમાલ પત્રના પાંદ
  • 1 તજ નો ટુકડો
  • 2-3 સ્ટાર ફૂલ
  • 7-8 લવિંગ 
  • 1 ચમચી મરી
  • 1 મોટી એલચી
  • 1 ચમચી મેથી દાણા
  • 1 ચમચી સૂકા મેથી પાંદ
  • 8-10 સૂકા લાલ મરચા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી સૂઠ પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર

Instructions

પાવભાજી નો મસાલો બનાવવાની રીત | pav bhaji no masalo banavani rit

  • પાવભાજી નો મસાલો બનાવવા સૌપ્રથમ મસાલા માટે જણાવેલી બધી સામગ્રી સાફ કરીભેગી કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો. ગરમથતી કડાઈમાં સૌથી પહેલા આખા ધાણા, જીરું, વરિયાળી નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને શકો. મસાલાશેકાઈ જવાની સુગંધ આવવા લાગે અને થોડો કલર બદલવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
  • એક ગરમ કડાઈ માં તમાલપત્ર ના કટકા કરી નાખો સાથે તજ ના ટુકડા ના કટકા કરી નાખો અને ત્યાર બાદ એમાં સ્ટાર ફૂલ, લવિંગ, મરી, મોટી એલચી અને મેથીદાણા નાખી ધીમા તાપે હલાવતા રહો અને શકો. બે મિનિટ માં મસાલાશેકવાની સુંગધ આવે અને મેથી દાણા નો રંગ થોડો બદલવા લાગે એટલે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • એજ ગરમ કડાઈ ને ધીમા તાપે ફરીથી ગેસ પર મૂકો અને એમાં સૂકા લાલ મરચા નાખો અને હલાવતા રહી એકમિનિટ  શેકી લ્યો. અડધી મિનિટ પછી એમાં સૂકા મેથી માં પાંદ નાખી હલાવો અને એક મિનિટ સુધી શેકોએક મિનિટ પછી શેકેલ મસાલા બીજા વાસણમાં કાઢી લ્યો.
  • આમ બધા મસાલા શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થવા દયો. શેકેલ મસાલા બધા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો અને એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર અને સંચળ નાખી મિક્સરજાર નું ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અનેપાઉંભાજી બનાવવા માટે ઉપયોગ માં લ્યો પાઉંભાજી મસાલો.

pav bhaji masala recipe notes

  • દરેકમસાલા ને શેકાવવાનો સમય અલગ અલગ લાગે છે એટલે બધા ને અલગ અલગ શેકવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit

મિત્રો ભારત દેશ એ વિભિન્નતા માં એકતા નો દેશ છે એમ એના દરેક રાજ્ય ના દરેક ગામડા અને શહેર માં વાનગીઓ, ફરસાણ અને મીઠાઈ પણ અલગ અલગ પ્રખ્યાત છે , If you like the recipe do subscribe Aarti Madan  YouTube channel on YouTube , અને દેશ માં મીઠાઈ ના પ્રેમીઓ એટલા જ  શોખ થી ખાવા વાળા છે જેમને ગમે એટલી મીઠાઈ ખવડાવો ઓછી પડે. આજ ની આપણી મીઠાઈ દરેક ને પસંદ આવે એવી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી છે તો ચાલો મલાઈ લાડુ બનાવવાની રીત – Malai ladoo banavani rit શીખીએ.

મલાઈ લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • પનીર 250 ગ્રામ
  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • મિલ્ક પાઉડર 125 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • કેવડા જળ 3-4 ટીપાં
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે જરૂર મુજબ
  • કેસર ના તાંતણા જરૂર મુજબ

Malai ladoo banavani rit

મલાઈ લાડુ બનાવવા સૌપ્રથમ પનીર ને ઝીણી છીણી વડે કડાઈ માં છીણી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો પનીર અને દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી લ્યો અને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો અને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.

હવે પાંચ મિનિટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બીજી આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ફરીથી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર, કેવડા જળ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરો લ્યો. મિશ્રણ નવશેકું થાય એટલે એમાંથી લાડુ બનાવી લ્યો અને ઉપર કેસર ના તાંતણા અને પિસ્તા ની કતરણ મૂકી થોડી દબાવી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મલાઈ લાડુ.

Malai ladoo recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • પનીર ફ્રેશ લેવું જેથી લાડુ સોફ્ટ બને.

 મલાઈ લાડુ બનાવવાની રીત

Video Credit : Youtube/ Aarti Madan

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Malai ladoo recipe in gujarati

મલાઈ લાડુ - Malai ladoo - મલાઈ લાડુ બનાવવાની રીત - Malai ladoo banavani rit - Malai ladoo recipe in gujarati

મલાઈ લાડુ | Malai ladoo | મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit

મિત્રો ભારત દેશ એ વિભિન્નતા માં એકતા નો દેશ છે એમ એનાદરેક રાજ્ય ના દરેક ગામડા અને શહેર માં વાનગીઓ, ફરસાણ અને મીઠાઈપણ અલગ અલગ પ્રખ્યાત છે , અને દેશ માં મીઠાઈ ના પ્રેમીઓ એટલા જ  શોખ થી ખાવા વાળા છે જેમને ગમે એટલી મીઠાઈ ખવડાવો ઓછી પડે. આજ ની આપણી મીઠાઈ દરેક ને પસંદ આવે એવીઅને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી છે તો ચાલો મલાઈ લાડુ બનાવવાની રીત – Malai ladoo banavani rit શીખીએ.
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

મલાઈ લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ પનીર
  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 125 ગ્રામ મિલ્ક પાઉડર
  • ½ કપ ખાંડ
  • 3-4 ટીપાં કેવડા જળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • પિસ્તાની કતરણ ગાર્નિશ માટે જરૂર મુજબ
  • કેસરના તાંતણા જરૂર મુજબ

Instructions

મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit

  • મલાઈ લાડુ બનાવવા સૌપ્રથમ પનીર ને ઝીણી છીણી વડે કડાઈ માં છીણી લ્યો ત્યાર બાદ એમાં ફૂલક્રીમ દૂધ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો પનીર અને દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલેગેસ ચાલુ કરી લ્યો અને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો અને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • હવે પાંચ મિનિટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બીજી આઠ દસ મિનિટ ચડાવી લ્યો અને દસ મિનિટ પછી એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ફરીથી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં એલચી પાઉડર,કેવડા જળ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુકરો લ્યો. મિશ્રણ નવશેકુંથાય એટલે એમાંથી લાડુ બનાવી લ્યો અને ઉપર કેસર ના તાંતણા અને પિસ્તા ની કતરણ મૂકી થોડી દબાવી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મલાઈ લાડુ.

Malai ladoo recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • પનીરફ્રેશ લેવું જેથી લાડુ સોફ્ટ બને.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી