Recipe in Gujarati ની ટીમ દ્વારા આપના માટે ઘરે સરળતાથી બનાવી શકાય તેવા ગુજરાતી નાસ્તા, સૂપ, કોકટેલ, પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ફ્યુઝન વાનગીઓ અને બીજી અનેક નવીન વાનગીઓ બનાવવાની સરળ રેસીપી ગુજરાતી મા લાવવાનો પ્રયાસ કરેલ છે
મિત્રો આજ ની આપણી કુલ્ફી બધા ને પસંદ આવે એ મેંગો ના પલ્પ અને દહીં થી બનાવશું જેમ આપણે ખાંડ નો ઉપયોગ નહીં કરીએ છતાં સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી કુલ્ફી બની ને તૈયાર થશે. તો ચાલો Mango lassi kulfi – મેંગો લસ્સી કુલ્ફી બનાવવાની રીત શીખીએ.
Ingredients
સુધારેલ પાકેલ આંબા 1 કપ
દહીં 1 કપ
પાણી ¼ કપ
એલચી પાવડર ¼ ચમચી
કેસર ના તાંતણા 10- 15
મધ 4- 5 ચમચી
Mango lassi kulfi banavani recipe
મેંગો લસ્સી કુલ્ફી બનાવવા સૌપ્રથમ પાકેલા આંબા ને પાણી માં અડધા કલાક થી એક કલાક પલાળી મુકો. એક કલાક પછી પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી કટકા કરી લ્યો. હવે સુધારેલા કટકા ને મિક્સર જાર માં નાખો સાથે દહીં, મધ, એલચી પાઉડર, કેસર ના તાંતણા અને પાણી નાખી ઢાંકણ બંધ કરી લ્યો.
હવે બધા મિશ્રણ સ્મૂથ પીસી લ્યો અને તૈયાર મિશ્રણ માં તમે બરફ ના કટકા નાખી લસ્સી તરીકે પી શકો છો અથવા કુલ્ફી મોલ્ડ માં નાખો અને વચ્ચે સ્ટીક મૂકી સિલ્વર ફોઇલ થી પેક કરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક અથવા આખી રાત જમાવા મૂકો. બીજા દિવસે મોલ્ડ માંથી ડી મોલ્ડ કરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો લસ્સી કુલ્ફી.
Kulfi recipe notes
અહીં તમે મધ ની જગ્યાએ સુગર ફ્રી, ગોળ કે સાકર પણ વાપરી શકો છો.
દહીં ફ્રેશ અને મલાઈ વાળું હસે તો કુલ્ફી સ્મુથ બનશે.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મેંગો લસ્સી કુલ્ફી બનાવવાની રેસીપી
Mango lassi kulfi banavani recipe
મિત્રો આજ ની આપણી કુલ્ફી બધા ને પસંદ આવે એ મેંગો નાપલ્પ અને દહીં થી બનાવશું જેમ આપણે ખાંડ નો ઉપયોગ નહીં કરીએ છતાં સ્વાદિષ્ટ ની સાથેહેલ્થી કુલ્ફી બની ને તૈયાર થશે. તો ચાલો Mango lassi kulfi – મેંગો લસ્સી કુલ્ફી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Resting time: 9 hourshours
Total Time: 9 hourshours20 minutesminutes
Servings: 5નંગ
Equipment
1 મિક્સર જાર
1 કુલ્ફી મોલ્ડ
Ingredients
1 કપસુધારેલ પાકેલ આંબા
1 કપદહીં
¼ કપપાણી
¼ ચમચીએલચી પાવડર
10-15કેસર ના તાંતણા
4-5 ચમચીમધ
Instructions
Mango lassi kulfi banavani recipe
મેંગો લસ્સી કુલ્ફી બનાવવા સૌપ્રથમ પાકેલા આંબા ને પાણી માં અડધા કલાક થી એક કલાક પલાળી મુકો. એક કલાક પછી પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી કટકા કરી લ્યો. હવે સુધારેલા કટકા ને મિક્સર જાર માં નાખો સાથે દહીં, મધ, એલચી પાઉડર, કેસર ના તાંતણા અને પાણી નાખી ઢાંકણ બંધ કરી લ્યો.
હવે બધા મિશ્રણ સ્મૂથ પીસી લ્યો અને તૈયાર મિશ્રણ માં તમે બરફ ના કટકા નાખી લસ્સી તરીકે પી શકો છો અથવા કુલ્ફી મોલ્ડ માં નાખો અને વચ્ચે સ્ટીક મૂકી સિલ્વર ફોઇલ થી પેક કરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક અથવા આખી રાત જમાવા મૂકો. બીજા દિવસે મોલ્ડ માંથી ડી મોલ્ડ કરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો લસ્સી કુલ્ફી.
Notes
અહીં તમે મધ ની જગ્યાએ સુગર ફ્રી, ગોળ કે સાકર પણ વાપરી શકો છો.
દહીં ફ્રેશ અને મલાઈ વાળું હસે તો કુલ્ફી સ્મુથ બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
અત્યારે દરેક ઘરે તરબૂચ તો આવતા જ હશે કેમ કે બધા ને આ ઉકળતી ગરમી માં ઠંડુ ઠંડુ તરબૂચ ખૂબ પસંદ આવે છે ત્યારે તરબૂચ ની જાડી છાલ આપણે એમજ ફેકી દેતા હોઈએ છીએ પણ આજ આપણે એ છાલ ના ઉપયોગ કરી શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદ આવશે અને વેસ્ટ માંથી બેસ્ટ વાનગી Tarbuch ni chaal nu shaak – તરબૂચ ની છાલ નું શાક બનાવતા શીખીશું.
Ingredients
તેલ/ રાઈ નું તેલ 5 ચમચી
હિંગ ½ ચમચી
સૂકા લાલ મરચા 3 નંગ
રાઈ 1 ચમચી
વરિયાળી 2 ચમચી
જીરું 1 ચમચી
કલોંજી ½ ચમચી
આદુ પેસ્ટ 1 ચમચી
લસણ ની પેસ્ટ 2 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
લીલું મરચું સુધારેલ 2- 3
હળદર ½ ચમચી
લાલ મરચા પાઉડર 1- 2 ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
તરબૂચની છાલ ના કટકા 3 કપ
તરબૂચનો રસ ¾ કપ
આમચુર પાઉડર 1 ચમચી
કસૂરી મેથી 1 ચમચી
લીલા ધાણા સુધારેલા 4- 6 ચમચી
મીઠું સ્વાદ મુજબ
Tarbuch ni chaal nu shaak banavani rit
તરબૂચ ની છાલ નું શાક બનાવવા સૌપ્રથમ તરબૂચ માંથી લાલ ભાગ અલગ કરી લ્યો ત્યાર બાદ લીલા રંગ ની છાલ ઉતારી લ્યો અને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો તૈયાર કરેલ કટકા ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ / રાઈ નું તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરુ, વરિયાળી, કલોજી સૂકા લાલ મરચા નાખી શેકો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ નાખી બને ને શેકી લેવા ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેવી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ તરબૂચ ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં તરબૂચ ના જ્યુસ નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચળી જાય એટલે એમાં આમચૂર પાઉડર, હાથ થી મસળી સૂકી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વ કરો. તો તૈયાર છે તરબૂચ ની છાલ નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
તરબૂચ ની છાલ નું શાક બનાવવાની રીત
Tarbuch ni chaal nu shaak banavani rit
અત્યારે દરેક ઘરે તરબૂચ તો આવતા જ હશે કેમ કે બધા ને આઉકળતી ગરમી માં ઠંડુ ઠંડુ તરબૂચ ખૂબ પસંદ આવે છે ત્યારે તરબૂચ ની જાડી છાલ આપણે એમજફેકી દેતા હોઈએ છીએ પણ આજ આપણે એ છાલ ના ઉપયોગ કરી શાક બનાવશું જે બધા ને ખૂબ પસંદઆવશે અને વેસ્ટ માંથી બેસ્ટ વાનગી Tarbuch ni chaal nu shaak – તરબૂચ ની છાલ નું શાક બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
5 ચમચીતેલ/ રાઈ નું તેલ
½ચમચીહિંગ
3 નંગસૂકા લાલ મરચા
1ચમચીરાઈ
2ચમચીવરિયાળી
1ચમચીજીરું
½ચમચીકલોંજી
1ચમચીઆદુ પેસ્ટ
2ચમચીલસણ ની પેસ્ટ
1કપઝીણી સુધારેલી ડુંગળી
2-3લીલું મરચું સુધારેલ
½ચમચીહળદર
1-2ચમચીલાલ મરચા પાઉડર
1ચમચીધાણા જીરું પાઉડર
3કપતરબૂચની છાલ ના કટકા
¾કપતરબૂચનો રસ
1ચમચીઆમચુર પાઉડર
1ચમચીકસૂરી મેથી
4-6ચમચીલીલા ધાણા સુધારેલા
મીઠું સ્વાદ મુજબ
Instructions
Tarbuch ni chaal nu shaak banavani rit
તરબૂચ ની છાલ નું શાક બનાવવા સૌપ્રથમ તરબૂચ માંથી લાલ ભાગ અલગ કરી લ્યો ત્યાર બાદ લીલા રંગ ની છાલ ઉતારી લ્યો અને મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો તૈયાર કરેલ કટકા ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં તેલ / રાઈ નું તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરુ, વરિયાળી, કલોજી સૂકા લાલ મરચા નાખી શેકો ત્યાર બાદ હિંગ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં આદુ ની પેસ્ટ, લસણ ની પેસ્ટ નાખી બને ને શેકી લેવા ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેવી ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ તરબૂચ ના કટકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં તરબૂચ ના જ્યુસ નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. શાક બરોબર ચળી જાય એટલે એમાં આમચૂર પાઉડર, હાથ થી મસળી સૂકી મેથી અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને સર્વ કરો. તો તૈયાર છે તરબૂચ ની છાલ નું શાક.
Notes
શાક માં ખટાસ અને મીઠાસ હસે તો શાક ખૂબ ટેસ્ટી લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉનાળા માં ઘણી વખત ગરમી ન કારણે રસોડા માં ઘણી વખત રહેવું નથી હોતું પણ કંઈક ટેસ્ટી પણ ખાવું હોય છે ત્યારે સવાર કે સાંજ ના નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં આપી શકાય એવા મકાઈ ના પરોઠા બનાવવાની રીત શીખીશું. તો ચાલો Cheese Corn Paratha – ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
ઘઉંનો લોટ 2 કપ
સ્વીટ કોર્ન 2 ½ કપ
ઝીણા સમારેલા લીલા મરચા 3- 4
લસણની કણી 6- 7
હિંગ ¼ ચમચી
ચીલી ફ્લેક્સ 1 ચમચી
સફેદ તલ 2 ચમચી
ઇટાલિયન સીઝનીંગ 1 ચમચી
લીલા ધાણા સુધારેલા 3- 4 ચમચી
મરી પાઉડર ¼ ચમચી
તેલ / ઘી જરૂર મુજબ
પ્રોસેસ ચીઝ ¼ કપ
મોઝેરેલા ચીઝ ¼ કપ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
Cheese Corn Paratha banavani recipe
ચીઝ કોર્ન પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ચીલી ફ્લેક્સ, સફેદ તલ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
હવે મકાઈ ના દાણા અલગ કરી લ્યો ત્યાર બાદ ચોપર માં લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, મકાઈના દાણા નાખી ચોપ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચૉપ કરેલ મકાઈ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સીઝનિંગ અને થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક બે વખત હલાવી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી થોડી વાણી રોટલી બનાવી લ્યો હવે તૈયાર સ્ટફિંગ વચ્ચે મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ થી હલકા હાથે વણી લઈ ગરમ કરવા મુકેલી તવી પર મૂકી બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચીઝ કોર્ન પરોઠા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રેસીપી
Cheese Corn Paratha banavani recipe
ઉનાળા માં ઘણી વખત ગરમી ન કારણે રસોડા માં ઘણી વખત રહેવુંનથી હોતું પણ કંઈક ટેસ્ટી પણ ખાવું હોય છે ત્યારે સવાર કે સાંજ ના નાસ્તા માં અથવાબાળકો ને ટિફિન માં આપી શકાય એવા મકાઈ ના પરોઠા બનાવવાની રીત શીખીશું. તો ચાલો Cheese Corn Paratha – ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રીત શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 8નંગ
Equipment
1 કથરોટ
1 પાટલો વેલણ
1 તવી
1 કડાઈ
Ingredients
2 કપઘઉંનો લોટ
2 ½ કપસ્વીટ કોર્ન
3- 4ઝીણા સમારેલા લીલા મરચા
6- 7લસણની કણી
¼ ચમચીહિંગ
1ચમચીચીલી ફ્લેક્સ
2ચમચીસફેદ તલ
1ચમચીઇટાલિયન સીઝનીંગ
3-4ચમચીલીલા ધાણા સુધારેલા
¼ચમચીમરી પાઉડર
તેલ / ઘી જરૂર મુજબ
¼ કપપ્રોસેસ ચીઝ
¼ કપમોઝેરેલા ચીઝ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
Instructions
Cheese Corn Paratha banavani recipe
ચીઝ કોર્ન પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, એક ચમચી ચીલી ફ્લેક્સ, સફેદ તલ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
હવે મકાઈ ના દાણા અલગ કરી લ્યો ત્યાર બાદ ચોપર માં લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, મકાઈના દાણા નાખી ચોપ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચૉપ કરેલ મકાઈ નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ, ઇટાલિયન સીઝનિંગ અને થોડું મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. વચ્ચે એક બે વખત હલાવી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને પ્રોસેસ ચીઝ, મોઝરેલા ચીઝ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર સ્ટફિંગ ને એક બાજુ મૂકો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવો લ્યો અને ત્યાર બાદ કોરા લોટ થી થોડી વાણી રોટલી બનાવી લ્યો હવે તૈયાર સ્ટફિંગ વચ્ચે મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો અને ફરી કોરા લોટ થી હલકા હાથે વણી લઈ ગરમ કરવા મુકેલી તવી પર મૂકી બને બાજુ થોડો થોડો શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી લગાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી શેકી તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચીઝ કોર્ન પરોઠા.
Notes
અહીં તીખાશ તમારી કે બાળકો ની પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
ચીઝ પણ તમે તમારી પસંદ નું નાખી શકો છો અને વધુ ઓછું પણ કરી શકો છો.
તૈયાર કરેલ મકાઈ નું સ્ટફિંગ તમે પહેલેથી તૈયાર કરી ફ્રીઝ માં મૂકી ને પણ વાપરી શકો છો.
જો લસણ ન ખાતા હો તો ન નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આપડે બનાવીશું માત્ર 10 જ સેકન્ડ માં બની જતું લીંબુ નું શરબત હવે તમે વિચારતા હશો કે 10 સેક માં શરબત કેવી રીતે બનાવી શકાય તો એના માટેની જ એક મસ્ત રેસીપી બનાવાતા શીખીશું Limbu sharbat nu premix – લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવાતા શીખીશું અને જો પ્રીમિકસ રેડી હશે તો બાળકો થી લઈ અને મોટા માત્ર 10 સેકન્ડ માં જાતેજ બનાવી શકશે. તો ચાલો પ્રીમિકસ બનાવતા શીખીએ.
Ingredients
લીંબુ નો રસ 1 કપ
ખાંડ 3 કપ
મીઠું 1 ચમચી
ફુદીના ના પાંદ
તુલસી ના બીજ ( basil seeds )
બરફ ના ટુકડા
એક દમ ઠંડું પાણી
Limbu sharbat nu premix banavani recipe
લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ લીંબુ નો રસ થાય એટલા લીંબુ 10-15 લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને વચે થી કટકા કરી અને સ્કિવઝર ની મદદ થી 1 કપ ભરાય એટલો લીબું નો રસ કાઢી લેશું .
ત્યાર બાદ એક મોટી થાળી લેશું અને ગરણી વડે થાળી માં બધો લીંબુનો રસ ગાળી લેશું . લીંબુ નો રસ એટલા માટે ગાળીશું જો તેમાં કોઈ લીંબુ ના બીજ રઈ ગયા હોય તો તે બીજ નીકળી જાય . હવે જે કપ ભરી ને લીંબુ નો રસ કાઢ્યો હતો તેજ વાટકી નું માપ લઈ અને 3 કપ ખાંડ ને લીંબુ ના રસ માંજ થાળી માં નાખી દેશું . જો તમારા ઘરમાં મીઠાસ વધારે પસંદ હોય તો તમે 4 કપ જેવી ખાંડ પણ લઈ શકો છો .
હવે આપડે ખાંડ અને લીંબુ ના રસ ને એક દમ સારી રીતે મિક્સ કરીશું . આ લીંબુ નું પ્રીમિકસ બનાવવા માટે ગેસ ચાલુ કરવાની કે તડકા ની પણ જરૂર નઈ પડે . હવે આ મિશ્રણ ને આપડે 3 મોટી થાળી માં ડિવાઇડ કરી લેશું જેથી આપડું પ્રીમિકસ ઝડપ થી ડ્રાય થઈ જશે . જો એક જ થાળી માં બધું મિશ્રણ રાખશું તો પ્રીમિકસ ડ્રાય થાવા માં ટાઈમ લાગે છે .
ત્યાર બાદ આપડે તેને ઘરમાં જ કોઈ પણ પંખા નીચે જ ડ્રાય કરવા મૂકીશું જે રૂમ માં પંખો વધારે ચાલતો હોય તે રૂમ માં તમે પંખા નીચે આ મિશ્રણ ને ડ્રાય કરવા મૂકવાનું છે . અને ત્યાર બાદ 7-8 કલાક થઈ જાય એટલે ચમચી ની મદદ થી આપડે એક થી 2 વખત મિશ્રણ ને સારી રીતે ઉપર નીચે કરી અને હલાવી લેશું નહીંતર એવું થશે લીબું નો રસ ઉપર બેસી જશે અને ખાંડ નીચે રઈ જશે વળી પાછું સાંજે એક વખત મિક્સ કરવાનું અને ત્યાર બાદ સવારે ફરીથી એક વખત મિક્સ કરી અને 3 દિવસ સતત આ રીતે પંખા નીચે રેવા દેશું જો પંખો ચાલુ બંધ ચાલુ બંધ થતો હોય તો 4 દિવસ પણ લાગી શકે છે
હવે 3 દિવસ બાદ લીંબુ નો રસ ખાંડ સાથે એક દમ સારી રીતે મિક્સ થઈ અને એક દમ ડ્રાય થઈ ગયો છે. ત્યાર બાદ તવીથા ની મદદ થી બધું મિશ્રણ કાઢી લેશું . લીંબુ નો ટેક્ઝચર એક દમ સાકર જેવો લાગશે . જો તમને સેજ પણ ભેજ વાળુ લાગતું હોય તો તમે તેને હજી વધારે 1 દિવસ પંખા નીચે રાખી દેશું .અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું અને તેમાં લીંબુ વાળુ મિશ્રણ નાખી તેમાં ½ ચમચી મીઠું નાખી અને સારી રીતે પાવડર તૈયાર કરી લેશું . .
તો તૈયાર કરેલા પ્રીમિકસ ને એક કાંચ ની એયર ટાઈટ બરણી માં ભરી દેશું અને આખા વર્ષ માટે બારે જ રાખી અને ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકીશુ .
તો તૈયાર છે આપડું લીંબુ ના સરબત નું પ્રીમિકસ જેને તમને જ્યારે પણ પીવું હોય ત્યારે ગ્લાસ માં તકમારિયા પલાડી અને લીંબુ વાળુ પ્રીમિકસ 1 ચમચી કે જરૂર મુજબ નાખી ઉપર થી થોડા ફુદીના ના પાંદ નાખી અને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવાની રેસીપી
Limbu sharbat nu premix banavani recipe
આપડે બનાવીશું માત્ર 10 જ સેકન્ડ માંબની જતું લીંબુ નું શરબત હવે તમે વિચારતા હશો કે 10 સેક માં શરબતકેવી રીતે બનાવી શકાય તો એના માટેની જ એક મસ્ત રેસીપી બનાવાતા શીખીશું Limbu sharbat nu premix – લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવાતા શીખીશુંઅને જો પ્રીમિકસ રેડી હશે તો બાળકો થી લઈ અને મોટા માત્ર 10 સેકન્ડ માં જાતેજબનાવી શકશે . તો ચાલો પ્રીમિકસ બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Resting time: 3 daysdays
Total Time: 3 daysdays10 minutesminutes
Servings: 1કિલો
Equipment
1 મિક્ષ્ચર જાર
1 તવીથો
1 મોટી ડીશ
Ingredients
1કપલીંબુ નો રસ
3કપખાંડ
1ચમચીમીઠું
ફુદીના ના પાંદ
તુલસી ના બીજ
બરફ ના ટુકડા
એક દમ ઠંડું પાણી
Instructions
Limbu sharbat nu premix banavani recipe
લીંબુ શરબત નું પ્રીમિકસ બનાવવા માટે સૌ પ્રથમ 1 કપ લીંબુ નો રસ થાય એટલા લીંબુ 10-15 લેશું તેને સારી રીતે પાણી માં ધોઈ અને વચે થી કટકા કરી અને સ્કિવઝર ની મદદ થી 1 કપ ભરાય એટલો લીબું નો રસ કાઢી લેશું .
ત્યાર બાદ એક મોટી થાળી લેશું અને ગરણી વડે થાળી માં બધો લીંબુનો રસ ગાળી લેશું . લીંબુ નો રસ એટલા માટે ગાળીશું જો તેમાં કોઈ લીંબુ ના બીજ રઈ ગયા હોય તો તે બીજ નીકળી જાય . હવે જે કપ ભરી ને લીંબુ નો રસ કાઢ્યો હતો તેજ વાટકી નું માપ લઈ અને 3 કપ ખાંડ ને લીંબુ ના રસ માંજ થાળી માં નાખી દેશું . જો તમારા ઘરમાં મીઠાસ વધારે પસંદ હોય તો તમે 4 કપ જેવી ખાંડ પણ લઈ શકો છો .
હવે આપડે ખાંડ અને લીંબુ ના રસ ને એક દમ સારી રીતે મિક્સ કરીશું . આ લીંબુ નું પ્રીમિકસ બનાવવા માટે ગેસ ચાલુ કરવાની કે તડકા ની પણ જરૂર નઈ પડે . હવે આ મિશ્રણ ને આપડે 3 મોટી થાળી માં ડિવાઇડ કરી લેશું જેથી આપડું પ્રીમિકસ ઝડપ થી ડ્રાય થઈ જશે . જો એક જ થાળી માં બધું મિશ્રણ રાખશું તો પ્રીમિકસ ડ્રાય થાવા માં ટાઈમ લાગે છે .
ત્યાર બાદ આપડે તેને ઘરમાં જ કોઈ પણ પંખા નીચે જ ડ્રાય કરવા મૂકીશું જે રૂમ માં પંખો વધારે ચાલતો હોય તે રૂમ માં તમે પંખા નીચે આ મિશ્રણ ને ડ્રાય કરવા મૂકવાનું છે . અને ત્યાર બાદ 7-8 કલાક થઈ જાય એટલે ચમચી ની મદદ થી આપડે એક થી 2 વખત મિશ્રણ ને સારી રીતે ઉપર નીચે કરી અને હલાવી લેશું નહીંતર એવું થશે લીબું નો રસ ઉપર બેસી જશે અને ખાંડ નીચે રઈ જશે વળી પાછું સાંજે એક વખત મિક્સ કરવાનું અને ત્યાર બાદ સવારે ફરીથી એક વખત મિક્સ કરી અને 3 દિવસ સતત આ રીતે પંખા નીચે રેવા દેશું જો પંખો ચાલુ બંધ ચાલુ બંધ થતો હોય તો 4 દિવસ પણ લાગી શકે છે
હવે 3 દિવસ બાદ લીંબુ નો રસ ખાંડ સાથે એક દમ સારી રીતે મિક્સ થઈ અને એક દમ ડ્રાય થઈ ગયો છે. ત્યાર બાદ તવીથા ની મદદ થી બધું મિશ્રણ કાઢી લેશું . લીંબુ નો ટેક્ઝચર એક દમ સાકર જેવો લાગશે . જો તમને સેજ પણ ભેજ વાળુ લાગતું હોય તો તમે તેને હજી વધારે 1 દિવસ પંખા નીચે રાખી દેશું .અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું અને તેમાં લીંબુ વાળુ મિશ્રણ નાખી તેમાં ½ ચમચી મીઠું નાખી અને સારી રીતે પાવડર તૈયાર કરી લેશું . .
તો તૈયાર કરેલા પ્રીમિકસ ને એક કાંચ ની એયર ટાઈટ બરણી માં ભરી દેશું અને આખા વર્ષ માટે બારે જ રાખી અને ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકીશુ .
તો તૈયાર છે આપડું લીંબુ ના સરબત નું પ્રીમિકસ જેને તમને જ્યારે પણ પીવું હોય ત્યારે ગ્લાસ માં તકમારિયા પલાડી અને લીંબુ વાળુ પ્રીમિકસ 1 ચમચી કે જરૂર મુજબ નાખી ઉપર થી થોડા ફુદીના ના પાંદ નાખી અને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આજે આપણે Moth chat – મોઠ ચાટ બનાવવાની રીત શીખીશું. આ મોઠ ચાર્ટ માં સારી માત્રા માં પ્રોટીન રહેલ હોવાની સાથે હેલ્થી પણ છે જે મોઢા ના સ્વાદ માં ખૂબ વધારે છે. જે લોકો ડાયટ પર હોય એ લોકો પણ આ ચાર્ટ બનાવી ખાઈ શકે છે.
Ingredients
મોઠ – 2 કપ
પાણી – 3 કપ
હળદર ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
સંચળ 1 ½ ચમચી
ચાર્ટ મસાલો 1 ½ ચમચી
શેકી અને વાટેલું જીરુ ½ ચમચી
બાફેલા બટાકા 1 ના ઝીણા કટકા
ઝીણી સુધારેલી કાકડી ¼ કપ
લીલા ધાણા સુધારેલા 2 – 4 ચમચી
દાડમ ના દાણા 2 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
લીંબુ નો રસ 1 ચમચી
ઝીણા સમારેલા ટામેટા ¼ કપ
ઝીણા સમારેલા લીલા મરચા 2- 3
કાકડી ની લાંબી કે ગોળ સ્લાઈસ જરૂર મુજબ
આમચુર ચટણી
આમચૂર પાઉડર ½ કપ
મીઠું સ્વાદ મુજબ
સંચળ ½ ચમચી
ખાંડ ½ કપ
લાલ મરચા નો પાઉડર – 1 ચમચી
શેકેલા જીરાનો પાઉડર – 1 ચમચી
પાણી 1 ½ કપ
Moth chat banavani rit
મોઠ ચાટ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાડી લેશું ત્યાર બાદ ભીના કપડામાં બાંધી બે દિવસ મૂકી રાખીશું ત્યાર બાદ ફણગાવેલા મોઠ ને બાફી લઈ ઠંડા કરી ચટણી અને બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ચાર્ટ તૈયાર કરીશું.
મોઠ ને ફણગાવવાની રીત
દાલ મોઠ ચાર્ટ બનાવવા સૌપ્રથમ મોઠ ને બે ત્રણ પાણી થી પલાડી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા દસ બાર કલાક પલાળી મુકો. બાર કલાક પછી મોઠ નું પાણી નિતારી લ્યો અને એક ભીના કપડાં માં બાંધી ડબ્બા માં ભરી આખી રાત અને એક દિવસ મૂકી રાખો અથવા પંદર થી વીસ કલાક પેક કરી એક બાજુ મૂકી દયો. પંદર થી વીસ કલાક પછી મોઠ અંકુરિત થઈ જશે.
આમચૂર ચટણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ, ખાંડ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ન રહે એમ હલાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી પાંચ દસ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ચટણી ને ઠંડી થવા દયો.
મોઠ બાફવાની રીત
હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ફણગાવેલા મોઠ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી મોઠ ને ચારણી માં કાઢી નિતારી ઠંડા થવા દયો.
બાફેલા મોઠ ને એક તપેલી માં નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, કાકડી, ટમેટા, દાડમ દાણા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ અને જરૂર મુજબ તૈયાર કરેલ આમચૂર ચટણી નાખી બરોબર મિક્સ કરી સર્વ કરો મોઠ ચાર્ટ. તમે આ ચાર્ટ ને કાકડી ની લાંબી અથવા ગોળ સ્લાઈસ પર મૂકી ને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે મોઠ ચાટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મોઠ ચાટ બનાવવાની રીત
Moth chat banavani rit
આજે આપણે Moth chat – મોઠ ચાટ બનાવવાની રીત શીખીશું. આ મોઠ ચાર્ટ માં સારીમાત્રા માં પ્રોટીન રહેલ હોવાની સાથે હેલ્થી પણ છે જે મોઢા ના સ્વાદ માં ખૂબ વધારેછે. જે લોકો ડાયટ પર હોય એ લોકો પણ આ ચાર્ટ બનાવી ખાઈ શકે છે.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Resting time: 2 daysdays
Total Time: 2 daysdays40 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 કપડું
1 તપેલી
Ingredients
2કપમોઠ
3કપપાણી
½ ચમચીહળદર
મીઠું સ્વાદ મુજબ
1 ½ ચમચીસંચળ
1 ½ ચમચીચાર્ટ મસાલો
½ ચમચીશેકી અને વાટેલું જીરુ
1બાફેલા બટાકા ના ઝીણા કટકા
¼કપઝીણી સુધારેલી કાકડી
2 – 4 ચમચીલીલા ધાણા સુધારેલા
2ચમચીદાડમ ના દાણા
1ચમચીલીંબુ નો રસ
¼કપઝીણી સુધારેલી ડુંગળી
¼કપઝીણા સમારેલા ટામેટા
2- 3ઝીણા સમારેલા લીલા મરચા
કાકડી ની લાંબી કે ગોળ સ્લાઈસ જરૂર મુજબ
આમચુર ચટણી
½ કપઆમચૂર પાઉડર
મીઠું સ્વાદ મુજબ
½ ચમચીસંચળ
½ કપખાંડ
1ચમચીલાલ મરચા નો પાઉડર
1ચમચીશેકેલા જીરાનો પાઉડર
1 ½ કપપાણી
Instructions
Moth chat banavani rit
મોઠ ચાટ બનાવવા સૌપ્રથમ આપણે મોઠ ને પલાડી લેશું ત્યાર બાદ ભીના કપડામાં બાંધી બે દિવસ મૂકી રાખીશું ત્યાર બાદ ફણગાવેલા મોઠ ને બાફી લઈ ઠંડા કરી ચટણી અને બીજી બધી સામગ્રી નાખી મિક્સ કરી ચાર્ટ તૈયાર કરીશું.
મોઠ ને ફણગાવવાની રીત
દાલ મોઠ ચાર્ટ બનાવવા સૌપ્રથમ મોઠ ને બે ત્રણ પાણી થી પલાડી લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી આખી રાત અથવા દસ બાર કલાક પલાળી મુકો. બાર કલાક પછી મોઠ નું પાણી નિતારી લ્યો અને એક ભીના કપડાં માં બાંધી ડબ્બા માં ભરી આખી રાત અને એક દિવસ મૂકી રાખો અથવા પંદર થી વીસ કલાક પેક કરી એક બાજુ મૂકી દયો. પંદર થી વીસ કલાક પછી મોઠ અંકુરિત થઈ જશે.
આમચૂર ચટણી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સંચળ, ખાંડ, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગાંઠા ન રહે એમ હલાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી પાંચ દસ મિનિટ હલાવતા રહી ચડાવી લ્યો અને દસ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર ચટણી ને ઠંડી થવા દયો.
મોઠ બાફવાની રીત
હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ફણગાવેલા મોઠ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી મોઠ ને ચારણી માં કાઢી નિતારી ઠંડા થવા દયો.
બાફેલા મોઠ ને એક તપેલી માં નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, કાકડી, ટમેટા, દાડમ દાણા, બાફેલા બટાકા ના કટકા, ચાર્ટ મસાલો, સંચળ, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ અને જરૂર મુજબ તૈયાર કરેલ આમચૂર ચટણી નાખી બરોબર મિક્સ કરી સર્વ કરો મોઠ ચાર્ટ. તમે આ ચાર્ટ ને કાકડી ની લાંબી અથવા ગોળ સ્લાઈસ પર મૂકી ને પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે મોઠ ચાટ.
Notes
અહીં તમે તીખાશ અને બીજી બધી સામગ્રી તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મિત્રો આજે આપડે બેસન અને ગોળ માંથી બનતી બરફી બનાવીશું . ઈ પણ ખાંડ નો ઉપયોગ કર્યા વગર જ અને એકદમ ઓછા ઇન્ગ્રિડિયન્ટ સાથે અને એક દમ ઓછા ટાઈમ માં બની જતી બજાર જેવી જ Besan ane gol ni barfi – બેસન અને ગોળ ની બરફી આપડે ઘરે બનાવીશું .
Gol barfi Ingredients
દેશી ઘી ½ કપ
બેસન 1 કપ
એલચી પાવડર ચપટી
જીણો સમારેલો ગોળ ½ કપ
તલ ગાર્નિશ કરવા માટે
બદામ ની કતરણ ગાર્નિસ કરવા માટે
Besan ane gol ni barfi banavani rit
બેસન અને ગોળ ની બરફી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ઘી ½ કપ નાખી અને ઘી ને થોડું ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ બેસન નાખી અને ગેસ ને સાવ ધીમો કરી દેશું ત્યાર બાદ બેસન અને ઘી ને સતત હલાવતા રહેશું . ઇયા એક વાત નું ખાસ ધ્યાન રાખશું કે ગેસ ધીમો હોવો જરૂરી છે જો ગેસ ફૂલ હશે તો બેસન બળી જશે .બેસન ને ચારણી માં ચારી ને લેવો જેથી તેમાં કોઈ પણ ગાંઠા રઈ ગયા હોય તો નીકળી જશે
10-15 મિનિટ સુધી બેસન ને શેકવાનું છે. બેસન ને જેમ જેમ હલાવતા જઇશું તેમ તેમ થોડી વાર પછી બેસન ઘી માં બરાબર સેકાઈ જશે અને બેસન નો ટેક્ઝચર પણ ધીમે ધીમે અલગ થતો જશે અને છેલે 15 મિનિટ બાદ બેસન માંથી ઘી પણ અલગ થવા લાગશે જયારે બેસન માંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે તેમાં ચપટી એલચી પાવડર નાખી દેશું અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું. જો તમારા ઘરમાં એલચી ના ખવાતી હોય તો તમે એલચી ને સ્કીપ પણ કરી શકો છો . એલચી નાખવાથી બરફી નો સ્વાદ ખુબજ સારો લાગે છે. એલચી નાખ્યા બાદ તેને પણ 1-2 મિનિટ સુધી સેકી લેશું.
હવે 15-17 મિનિટ પછી બેસન નો કલર ચેન્જ થઈ જશે. ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેમાં ½ કપ થી થોડો વધારે જીણો સમારેલો ગોળ નાખી દેશું . બેસન અને કડાઈ ગરમ હોવાના કારણકે આપડો ગોળ તેમાં સારી રીતે ઓગળી જશે . ગોળ નાખ્યા બાદ આપડે તેને સતત હલાવતા રહેવાનું છે જયાર સુધી આપડો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવીશું .
ત્યારબાદ ગોડ ઓગળી ગયા બાદ ઘરમાં રહેલી કોઈ પણ નાની થાળી લેશું અને તેની ચારે બાજુ ઘી લગાવી અને સારી રીતે તેને ઘી વડે ગ્રીસ કરી લેશું ગ્રીસ કરી લીધા બાદ આપડે બરફી વાળા મિશ્રણ ને થાળી માં નાખી અને લાકડા ના ચમચા ની મદદ થી કે પછી વાટકી ની મદદ થી પણ સારી રીતે બરફી ને થાળી માં ફેલાવી લેશું . ત્યાર બાદ તેના પર થોડા સફેદ તલ અને બદામ ની ઝીણી ઝીણી કતરણ નાખી અને ફરીથી વાટકી વડે હલકા હાથે દબાવી લેશું .
હવે બરફી ને 2 મિનિટ સુધી થોડીજ ઠંડી થવા દેશું . અને ત્યાર બાદ તમને જે સાઇઝ ના ટુકડા ગમે તે સાઇઝ ના કટકા કરી લેશું . અને ત્યાર બાદ તેને અડધો કલાક માટે ઠંડા થવા દેશું .જો તમને તલ ના ગમતા હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો .
તો તૈયાર છે આપડી મસ્ત 15-20 મિનિટ માં બની જતી ગોળ ની બરફી જેને તમે સર્વિંગ પ્લેટ માં લઈ અને સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Besan ane gol ni barfi banavani rit
મિત્રો આજે આપડે બેસન અને ગોળ માંથી બનતી બરફી બનાવીશું . ઈ પણ ખાંડ નો ઉપયોગ કર્યા વગર જ અને એકદમ ઓછા ઇન્ગ્રિડિયન્ટ સાથે અને એક દમઓછા ટાઈમ માં બની જતી બજાર જેવી જ Besan ane gol ni barfi – બેસન અને ગોળ ની બરફી આપડે ઘરે બનાવીશું .
No ratings yet
Prep Time: 5 minutesminutes
Cook Time: 15 minutesminutes
Resting time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 નાની થાળી
1 વાટકી
Ingredients
Gol barfi Ingredients
½ કપદેશી ઘી
1 કપબેસન
એલચી પાવડર ચપટી
½ કપજીણો સમારેલો ગોળ
તલ ગાર્નિશ કરવા માટે
બદામ ની કતરણ ગાર્નિસ કરવા માટે
Instructions
Besan ane gol ni barfi banavani rit
બેસન અને ગોળ ની બરફી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ઘી ½ કપ નાખી અને ઘી ને થોડું ગરમ થવા દેશું ઘી ગરમ થાય એટલે તેમાં 1 કપ બેસન નાખી અને ગેસ ને સાવ ધીમો કરી દેશું ત્યાર બાદ બેસન અને ઘી ને સતત હલાવતા રહેશું . ઇયા એક વાત નું ખાસ ધ્યાન રાખશું કે ગેસ ધીમો હોવો જરૂરી છે જો ગેસ ફૂલ હશે તો બેસન બળી જશે .બેસન ને ચારણી માં ચારી ને લેવો જેથી તેમાં કોઈ પણ ગાંઠા રઈ ગયા હોય તો નીકળી જશે
10-15 મિનિટ સુધી બેસન ને શેકવાનું છે. બેસન ને જેમ જેમ હલાવતા જઇશું તેમ તેમ થોડી વાર પછી બેસન ઘી માં બરાબર સેકાઈ જશે અને બેસન નો ટેક્ઝચર પણ ધીમે ધીમે અલગ થતો જશે અને છેલે 15 મિનિટ બાદ બેસન માંથી ઘી પણ અલગ થવા લાગશે જયારે બેસન માંથી ઘી છૂટું પડવા લાગે ત્યારે તેમાં ચપટી એલચી પાવડર નાખી દેશું અને ફરીથી બધું બરાબર મિક્સ કરી લેશું. જો તમારા ઘરમાં એલચી ના ખવાતી હોય તો તમે એલચી ને સ્કીપ પણ કરી શકો છો . એલચી નાખવાથી બરફી નો સ્વાદ ખુબજ સારો લાગે છે. એલચી નાખ્યા બાદ તેને પણ 1-2 મિનિટ સુધી સેકી લેશું.
હવે 15-17 મિનિટ પછી બેસન નો કલર ચેન્જ થઈ જશે. ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેમાં ½ કપ થી થોડો વધારે જીણો સમારેલો ગોળ નાખી દેશું . બેસન અને કડાઈ ગરમ હોવાના કારણકે આપડો ગોળ તેમાં સારી રીતે ઓગળી જશે . ગોળ નાખ્યા બાદ આપડે તેને સતત હલાવતા રહેવાનું છે જયાર સુધી આપડો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવીશું .
ત્યારબાદ ગોડ ઓગળી ગયા બાદ ઘરમાં રહેલી કોઈ પણ નાની થાળી લેશું અને તેની ચારે બાજુ ઘી લગાવી અને સારી રીતે તેને ઘી વડે ગ્રીસ કરી લેશું ગ્રીસ કરી લીધા બાદ આપડે બરફી વાળા મિશ્રણ ને થાળી માં નાખી અને લાકડા ના ચમચા ની મદદ થી કે પછી વાટકી ની મદદ થી પણ સારી રીતે બરફી ને થાળી માં ફેલાવી લેશું . ત્યાર બાદ તેના પર થોડા સફેદ તલ અને બદામ ની ઝીણી ઝીણી કતરણ નાખી અને ફરીથી વાટકી વડે હલકા હાથે દબાવી લેશું .
હવે બરફી ને 2 મિનિટ સુધી થોડીજ ઠંડી થવા દેશું . અને ત્યાર બાદ તમને જે સાઇઝ ના ટુકડા ગમે તે સાઇઝ ના કટકા કરી લેશું . અને ત્યાર બાદ તેને અડધો કલાક માટે ઠંડા થવા દેશું .જો તમને તલ ના ગમતા હોય તો તમે તેને સ્કિપ પણ કરી શકો છો .
તો તૈયાર છે આપડી મસ્ત 15-20 મિનિટ માં બની જતી ગોળ ની બરફી જેને તમે સર્વિંગ પ્લેટ માં લઈ અને સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ગરમી સિઝન આવે એટલે કેરી પણ આવે અને કેરી આવે એટલે અથાણાં ની સીઝન પણ આવે એવું કહી શકાય અને અથાણાં તો બધાં ના ઘરમાં બનતા જ હોય છે . તો ચાલે આજે આપડે તડકા છાયા ની ઝંઝટ વગર અને ઈ પણ ખાંડ વાપર્યાં વગર એક વખત તૈયાર કરી અને 12 મહિના સુધી ખાઈ શકીએ એવું katki keri nu athanu – કટકી કેરી નું અથાણું બનાવાતા શીખીશું
katki keri pickle Ingredients
અથાણાં માટે ની કાચી કેરી 1 કિલો ગ્રામ / રાજા પુરી કેરી
ગોળ જીણો સમારેલો 700 ગ્રામ
મીઠું 1.5 ચમચી
હળદર પાવડર 1 ચમચી
લાલ મરચું પાવડર 1.5 ચમચી
તજ નો 1 ટુકડો
લવિંગ 5-6 નંગ
એલચી 3 નંગ
શેકેલું જીરું 1 ચમચી
katki keri nu athanu banavani recipe
કટકી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 1 કિલો જેવી કાચી રાજા પુરી કે પછી અથાણાં માટે ની કાચી કેરી લેશું . અને ત્યાર બાદ તેને સારી રીતે પાણી માં ધોઈ છાલ ઉતારી અને ડ્રાય કરી લીધા બાદ નાના કે મીડીયમ સાઈઝ ના કેરી કટકા કરી અને બાઉલ માં કાઢી લેશું . કેરી ના કટકા તમે તમારી પસંદ મુજબ ના કરી શકો છો.
ત્યાર બાદ કેરી ના ટુકડા કરશું તેમાં છાલ અને ગોટલી કાઢી નાખીશું ત્યાર બાદ તૈયાર કરેલા કટકા નો વજન કરશું અને ગોળ પણ તેટલાં જ પ્રમાણ માં આપડે લેશું. બધી કેરી ના જીણા જીણા કટકા થઈ ગયા બાદ એક બાઉલ માં કાઢી લેશું અને ત્યાર બાદ તેમાં મીઠું ⅕ ચમચી, તમે મીઠું 2 ચમચી પણ લઈ સકો છો પરંતુ ગોળ માં પણ મીઠું હોય છે તેથી ધ્યાન રાખવું કે મીઠું વધી ના જાય ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . વધારે નથી પલાડવાનું માત્ર 5 મિનિટ જેવું પલાડીશું.
હવે 5 મિનિટ થાય ત્યાર સુધી માં આપડે ગોળ ને જીણો સમારી અને તૈયાર કરી લેશું 5 મિનિટ બાદ તૈયાર કરેલ 700 ગ્રામ ગોળ ને કેરી માં નાખી દેશું . કારણકે કેરી નું વજન 700 ગ્રામ છે એટલે ગોળ નું વજન પણ સરખું જ રાખશું. જો તમારે અથાણાં નો રસો થોડો વધારે જોઈતો હોય તો તમે સરખા ભાગ નો ગોળ લેવો નહીંતર તમે ગોળ ઓછો પણ નાખી સકો છો . ખમણેલો ગોળ હસે તો આપડે જે 5 મિનિટ કેરી ને રાખી હતી તેમાંથી પણ પાણી છૂટું થશે જેથી આપડો ગોડ પણ તરત જ ઓગળી જશે.
ત્યાર બાદ ગોળ નાખી ને હાથે થી સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . 5 મિનિટ બાદ ગ્રેવી જેવું ગોળ નું પણ પાણી અને કેરી નું પણ પાણી છૂટું થશે . ગોળ પીગળી જાય એટલે ગેસ પર એક કડાઈ માં તૈયાર મિશ્રણ ને ટ્રાન્સફર કરી અને મીડિયમ તાપે 10-12 મિનિટ જેવું ચડવા દેશું. 10-12 મિનિટ બાદ આપડે કાચી કેરી લીધી છે તે પણ સોફ્ટ થઈ જશે અને તેની સાથે આપડે ગોળ ની 1 તાર ચાસણી પણ કરવાની છે જેથી આપડે આખા વર્ષ સુધી તેને સ્ટોર કરી શકીશું.
હવે 10-12 મિનિટ બાદ ચેક કરી લેશું જો 1 તાર ના થયો હોય તો વધુ 2-3 મિનિટ જેવું ચડાવી 3 મિનિટ બાદ ચેક કરશું નાની ડીશ કે વાટકી માં મિશ્રણ નાખી અને કેરી ને ચમચી વડે કટ કરી જોશું જો કેરી બરાબર કપાઈ જાય તેનો મતલબ કે કેરી ચડી ગઈ છે ત્યાર બાદ ચાસણી ચેક કરવા માટે ડીશ માં થોડો રસો નાખી અને 2 આંગળી વચ્ચે ચેક કરી ને જોઈ લેશું જો એક તાર થાય તો આપડી ચાસણી પણ તૈયાર છે. ગેસ બંધ કરી અને મિશ્રણ ને સાઇડ માં ઠંડું થવા દેશું.
ત્યાર બાદ ખંડણી ઘસતા માં 1 નાનો તજ નો ટુકડો , 3 એલચી , 4-5 લવિંગ લઈ અને અધકચરું ખાંડી લેશું અને ત્યાર બાદ તેમાં જીરું શેકેલું 1 ચમચી નાખી અને ફરીથી થોડું ખાંડી લેશું હવે મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે ખાંડેલા મસાલા તેમાં નાખી અને બરાબર મિક્સ કરી અને એક દમ ઠંડું થવા દેશું.
મિશ્રણ 1 કલાક બાદ ઠંડુ થઈ ગયા પછી 1.5 ચમચી જેવું લાલ મરચું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું . જો ગરમ મિશ્રણ માં લાલ મરચું નાખીશું તો અથાણું કાળુ પડી જશે જેથી અથાણું ઠંડું થઈ ગયા બાદ જ લાલ મરચું પાવડર ઉમેરીશું . તીખાશ તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો . અથાણું તૈયાર થઈ ગયું છે તેને કાંચ ની બરણી માં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો પેક કરી ને ફ્રીઝ માં મૂકી દેશું.
તો તૈયાર છે આપડું 20 મિનિટ માં બની જતું કટકી ગોળ કેરી નું અથાણું જેને તમે થેપલા , પરોઠા કે રોટલી સાથે ખાઈ શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કટકી કેરી નું અથાણું બનાવવાની રેસીપી
katki keri nu athanu banavani recipe
ગરમી સિઝન આવે એટલે કેરી પણ આવે અને કેરી આવે એટલે અથાણાં ની સીઝન પણ આવે એવું કહી શકાયઅને અથાણાં તો બધાં ના ઘરમાં બનતા જ હોય છે . તો ચાલે આજે આપડેતડકા છાયા ની ઝંઝટ વગર અને ઈ પણ ખાંડ વાપર્યાં વગર એક વખત તૈયાર કરી અને 12મહિના સુધી ખાઈ શકીએ એવું katki keri nu athanu – કટકી કેરી નું અથાણું બનાવાતા શીખીશું
1 from 1 vote
Prep Time: 22 minutesminutes
Resting time: 1 hourhour
Total Time: 1 hourhour22 minutesminutes
Servings: 1.5કિલો
Equipment
1 કડાઈ
1 બાઉલ
Ingredients
katki keri pickle Ingredients
1કિલો ગ્રામઅથાણાં માટે ની કાચી કેરી / રાજા પુરી કેરી
700 ગ્રામગોળ જીણો સમારેલો
1.5 ચમચીમીઠું
1ચમચીહળદર પાવડર
1.5 ચમચીલાલ મરચું પાવડર
1તજ નો ટુકડો
5-6નંગલવિંગ
3નંગએલચી
1ચમચીશેકેલું જીરું
Instructions
katki keri nu athanu banavani recipe
કટકી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ 1 કિલો જેવી કાચી રાજા પુરી કે પછી અથાણાં માટે ની કાચી કેરી લેશું . અને ત્યાર બાદ તેને સારી રીતે પાણી માં ધોઈ છાલ ઉતારી અને ડ્રાય કરી લીધા બાદ નાના કે મીડીયમ સાઈઝ ના કેરી કટકા કરી અને બાઉલ માં કાઢી લેશું . કેરી ના કટકા તમે તમારી પસંદ મુજબ ના કરી શકો છો.
ત્યાર બાદ કેરી ના ટુકડા કરશું તેમાં છાલ અને ગોટલી કાઢી નાખીશું ત્યાર બાદ તૈયાર કરેલા કટકા નો વજન કરશું અને ગોળ પણ તેટલાં જ પ્રમાણ માં આપડે લેશું. બધી કેરી ના જીણા જીણા કટકા થઈ ગયા બાદ એક બાઉલ માં કાઢી લેશું અને ત્યાર બાદ તેમાં મીઠું ⅕ ચમચી, તમે મીઠું 2 ચમચી પણ લઈ સકો છો પરંતુ ગોળ માં પણ મીઠું હોય છે તેથી ધ્યાન રાખવું કે મીઠું વધી ના જાય ત્યાર બાદ તેમાં હળદર પાવડર 1 ચમચી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . વધારે નથી પલાડવાનું માત્ર 5 મિનિટ જેવું પલાડીશું .
હવે 5 મિનિટ થાય ત્યાર સુધી માં આપડે ગોળ ને જીણો સમારી અને તૈયાર કરી લેશું 5 મિનિટ બાદ તૈયાર કરેલ 700 ગ્રામ ગોળ ને કેરી માં નાખી દેશું . કારણકે કેરી નું વજન 700 ગ્રામ છે એટલે ગોળ નું વજન પણ સરખું જ રાખશું. જો તમારે અથાણાં નો રસો થોડો વધારે જોઈતો હોય તો તમે સરખા ભાગ નો ગોળ લેવો નહીંતર તમે ગોળ ઓછો પણ નાખી સકો છો . ખમણેલો ગોળ હસે તો આપડે જે 5 મિનિટ કેરી ને રાખી હતી તેમાંથી પણ પાણી છૂટું થશે જેથી આપડો ગોડ પણ તરત જ ઓગળી જશે .
ત્યાર બાદ ગોળ નાખી ને હાથે થી સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી રેવા દેશું . 5 મિનિટ બાદ ગ્રેવી જેવું ગોળ નું પણ પાણી અને કેરી નું પણ પાણી છૂટું થશે . ગોળ પીગળી જાય એટલે ગેસ પર એક કડાઈ માં તૈયાર મિશ્રણ ને ટ્રાન્સફર કરી અને મીડિયમ તાપે 10-12 મિનિટ જેવું ચડવા દેશું. 10-12 મિનિટ બાદ આપડે કાચી કેરી લીધી છે તે પણ સોફ્ટ થઈ જશે અને તેની સાથે આપડે ગોળ ની 1 તાર ચાસણી પણ કરવાની છે જેથી આપડે આખા વર્ષ સુધી તેને સ્ટોર કરી શકીશું.
હવે 10-12 મિનિટ બાદ ચેક કરી લેશું જો 1 તાર ના થયો હોય તો વધુ 2-3 મિનિટ જેવું ચડાવી 3 મિનિટ બાદ ચેક કરશું નાની ડીશ કે વાટકી માં મિશ્રણ નાખી અને કેરી ને ચમચી વડે કટ કરી જોશું જો કેરી બરાબર કપાઈ જાય તેનો મતલબ કે કેરી ચડી ગઈ છે ત્યાર બાદ ચાસણી ચેક કરવા માટે ડીશ માં થોડો રસો નાખી અને 2 આંગળી વચ્ચે ચેક કરી ને જોઈ લેશું જો એક તાર થાય તો આપડી ચાસણી પણ તૈયાર છે . ગેસ બંધ કરી અને મિશ્રણ ને સાઇડ માં ઠંડું થવા દેશું .
ત્યાર બાદ ખંડણી ઘસતા માં 1 નાનો તજ નો ટુકડો , 3 એલચી , 4-5 લવિંગ લઈ અને અધકચરું ખાંડી લેશું અને ત્યાર બાદ તેમાં જીરું શેકેલું 1 ચમચી નાખી અને ફરીથી થોડું ખાંડી લેશું હવે મિશ્રણ હલકું ગરમ હોય ત્યારે ખાંડેલા મસાલા તેમાં નાખી અને બરાબર મિક્સ કરી અને એક દમ ઠંડું થવા દેશું .
મિશ્રણ 1 કલાક બાદ ઠંડુ થઈ ગયા પછી 1.5 ચમચી જેવું લાલ મરચું નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું . જો ગરમ મિશ્રણ માં લાલ મરચું નાખીશું તો અથાણું કાળુ પડી જશે જેથી અથાણું ઠંડું થઈ ગયા બાદ જ લાલ મરચું પાવડર ઉમેરીશું . તીખાશ તમે તમારી જરૂર મુજબ નાખી શકો છો . અથાણું તૈયાર થઈ ગયું છે તેને કાંચ ની બરણી માં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરવું હોય તો પેક કરી ને ફ્રીઝ માં મૂકી દેશું .
તો તૈયાર છે આપડું 20 મિનિટ માં બની જતું કટકી ગોળ કેરી નું અથાણું જેને તમે થેપલા , પરોઠા કે રોટલી સાથે ખાઈ શકો છો .