HomeNastaબચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda

બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda

હેલ્લો ફ્રેન્ડ કેમ છો ? ઘણી વખત આપણે બધા માટે જમવાનું બનાવીએ પણ અમુક ને ખાવું ના હોય એટલે ના પાડી દે અને જમવાનું બચી જાય , If you like the recipe do subscribe HomeCookingShow  YouTube channel on YouTube , એમાં પણ ભાત તો અવાર નવાર બચે છે ત્યારે બચેલા ભાત માંથી હર વખતે શું બનવું એ દરેક ને સમસ્યા હોય છે તો આજ આપણે એમની એ સમસ્યા ને થોડી દૂર કરીએ અને બધા ને પસંદ આવે એવા સ્વાદિષ્ટ બચેલા ભાત ના પકોડા બનાવવાની રીત – Bachela bhat na pakoda banavani rit sશીખીએ.

Advertisements

ભાત ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • બચેલા ભાત 2 કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી
  • મીઠા લીમડા ના પાન સુધારેલ 8-10
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • હળદર ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • બેસન ½ કપ
  • ચોખા નો લોટ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Bachela bhat na pakoda banavani rit

બચેલા ભાત ના પકોડા બનાવવા સૌપ્રથમ બચેલા ભાત ને એક વાસણમાં લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો, જીરું પાઉડર, હિંગ, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

Advertisements

હવે એમાં ચાળી ને બેસન, ચોખાનો લોટ અને એક બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી એમાંથી મનગમતા આકાર ના પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.  હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પકોડા નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. પકોડા ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને ત્યાર બાદ બીજા પકોડા ને નાખી ને તરી લ્યો આમ બધા પકોડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો બચેલા ભાત ના પકોડા.

Advertisements

bhaat pakoda recipe notes

  • ચોખા નો લોટ ના હોય તો ના નાખો તો ચાલે.
  • અહી મસાલા માં ચાર્ટ મસાલો પણ નાખી શકો છો.

બચેલા ભાત ના પકોડા બનાવવાની રીત

Video Credit : Youtube/ HomeCookingShow

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Advertisements

Bachela bhat pakoda recipe

બચેલા ભાત ના પકોડા - Bachela bhat na pakoda - બચેલા ભાત ના પકોડા બનાવવાની રીત - Bachela bhat na pakoda banavani rit

બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda

હેલ્લો ફ્રેન્ડ કેમ છો ? ઘણી વખત આપણે બધામાટે જમવાનું બનાવીએ પણ અમુક ને ખાવું ના હોય એટલે ના પાડી દે અને જમવાનું બચી જાય, એમાં પણ ભાત તો અવાર નવાર બચે છે ત્યારે બચેલા ભાત માંથી હર વખતે શું બનવુંએ દરેક ને સમસ્યા હોય છે તો આજ આપણે એમની એ સમસ્યા ને થોડી દૂર કરીએ અને બધા ને પસંદઆવે એવા સ્વાદિષ્ટ બચેલા ભાત ના પકોડા બનાવવાની રીત – Bachela bhat na pakoda banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભાતના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બચેલા ભાત
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 8-10 મીઠા લીમડા ના પાન સુધારેલ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હિંગ
  • ½ કપ બેસન
  • 2 ચમચી ચોખાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda

  • બચેલા ભાત ના પકોડા બનાવવા સૌપ્રથમ બચેલા ભાત ને એક વાસણમાં લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ,લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં હળદર, કાશ્મીરી લાલ મરચાનો, જીરું પાઉડર, હિંગ, ગરમ મસાલો,મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં ચાળી ને બેસન, ચોખાનો લોટ અને એક બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદહાથ માં તેલ લગાવી એમાંથી મનગમતા આકાર ના પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.  હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પકોડા નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. પકોડા ગોલ્ડન થાય એટલે કાઢીલ્યો અને ત્યાર બાદ બીજા પકોડા ને નાખી ને તરી લ્યો આમ બધા પકોડા તરી તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો બચેલા ભાત ના પકોડા.

bhaat pakoda recipe notes

  • ચોખાનો લોટ ના હોય તો ના નાખો તો ચાલે.
  • અહી મસાલા માં ચાર્ટ મસાલો પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular