HomePanjabiછોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit

છોલે નું નામે આવતાં જ આપને પંજાબ નો ખ્યાલ આવે પરંતુ પંજાબ સિવાય પણ દેશ વિદેશમાં પણ છોલે નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય છે ને છુટ્ટી નો દિવસ હોય કે કોઈ તહેવાર કે પ્રસંગ હોય છોલે બનાવવા નો સૌથી પહેલા વિચાર આવે છોલે, ને તમે ભટુંરા કે રોટી ,નાન, કુલચા કે રાઈસ સાથે પીરસી સકાય છે તો ચાલો આપણે શીખીએ છોલે ભટુરે બનાવવાની રીત રેસીપી, chole bhature banavani rit, chole bhature recipe in Gujarati.

છોલે ભટુરે બનાવવા જરૂરી સામગ્રી

chole ingredients | છોલે બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૨૫૦ ગ્રામ કાબુલી ચણા
  • ૨-૩  ડુંગરી પેસ્ટ
  • ૩-૪ ટામેટા પેસ્ટ
  • ૮-૧૦ લસણ ની પેસ્ટ
  • ૧-૨ લીલા મરચા જીના સમારેલા
  • ૧ ચમચી આદુ પેસ્ટ
  • ૨-૩ ચમચી સુકેલાં દાડમના દાણા ની પેસ્ટ
  • ૧ ચમચી જીરૂ
  • ૧ ચમચી ધાણા જીરું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચી લાલ મરચા નો પાવડર
  • પા ચમચી હળદર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી કસુરી મેથી
  • ૪-૫ મરી
  • ૧ ચમચી અજમો
  • ૧ નાનો ટુકડો તજ
  • ૧-૨ તમાલપત્ર
  • ૩-૪ લવિંગ
  • ૧-૨ નાની એલચી
  • ૧ મોટી એલચી
  • ૩-૪ ચમચી તેલ
  • ૧-૨ ચમચી ચા ભૂકી/ ટી બેગ
  • ૨-૩ ચમચી લીલા ઘણા જીના સુધારેલા
  • જરૂર મુજબ પાણી

ભટુરા બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૨ કપ મેંદો
  • અડધો કપ દહીં
  • ૨ ચમચી બેકિંગ પાવડર
  • ૧ ચમચી બેકિંગ સોડા
  • ૧ ચમચી પીસેલી ખાંડ
  • ૨ ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Chole bhature banavani rit

કાબુલી ચણા ને સૌ પ્રથમ સાફ કરી પાણી થી બરોબર ધોઈ ને ૫-૭ કલાક પલળવા મૂકો અથવા આખી રાત પલાળી રાખો

એક વાસણમાં ૨-૩ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં ૨-૩ ચમચી ચા ભૂકી નાખી ૫-૭ મિનિટ ઉકાળો ને ચા નું પાણી તૈયાર કરો

હવે ગેસ પર એક કૂકરમાં પલાળેલા કાબુલી ચણા લ્યો તેમાં ૧ ચમચી અજમો,૧ નાનો ટુકડો તજ,૧-૨ તમાલપત્ર,૪-૫ મરી,૩-૪ લવિંગ,૧-૨ નાની એલચી ૧ ચમચી લસણ ની પેસ્ટ ને ચા નું ગારેલ પાણી નાખો ને ચણા ડૂબે એટલું જરૂર લાગે તો પાણી નાખો

ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી બંધ કરો ને ૨૦-૨૫ મિનિટ મીડીયમ તાપે ૪-૫ સીટી થાય ત્યાં સુંધી ચડાવો

પછી ભટુંરા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદો લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ઘી નાખી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદ એમાં દહીં ને  જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધો ને બાંધેલા લોટ ને અડધો કલાક કે કલાક એક બાજુ ભીનું કપડું ઢાંકી ને એક બાજુ મૂકી દયો

હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નો પેસ્ટ નાખી મીડીયમ તાપે શેકો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લસણ ની પેસ્ટ, લીલા મરચા ના કટકા, ને આદુની પેસ્ટ નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ટામેટા ની પેસ્ટ નાખી તેલ છૂટે ત્યાં સુધી ચડાવો

ત્યાર બાદ ગ્રેવી માં લાલ મરચા નો પાવડર,ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણમાં બાફેલા કાબુલી ચણા નાખી મિક્સ કરો ને ૫-૭ મિનિટ ચડાવો.

જો જરૂર લાગે તો એક કપ પાણી નાખી સકો છો ને મિક્સ કરી લેવું ગ્રેવી ખદખદવા લાગે એટલે એમાં કસૂરી મેથી, ગરમ મસાલો ને લીલા ધાણા ઉમેરી બરોબર મિક્સ કરો ને ૨-૩ મિનિટ ચડાવો તો તૈયાર છે અમૃતસરી છોલે.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો ને તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ ને મસળી લ્યો ને તેના લોયા બનાવી લ્યો ને લોયા પર તેલ લગાડી ને પૂરી બનાવી લ્યો ને તેલ માં તરી લ્યો આમ બધીજ પુરી બનાવી લ્યો  તૈયાર છે ભટુંરા.

chole bhature recipe notes

  • છોલે ભટુંરાની સાથે લીંબુ મીઠા વાળી ડુંગરી ને તરેલા લીલા મરચા સાથે વધારે ટેસ્ટી લાગે છે
  • Chole – છોલે ભટુંરે નો રંગ સારો લાવવા એને બાફતી વખતે ચા ભૂકી નું પાણી ઉકાળી ને ગાળી ને નાખવા થી રંગ સારો આવે છે

છોલે ભટુરે બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર your food lab  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chole bhature recipe in Gujarati

છોલે ભટુરે બનાવવાની રીત રેસીપી - chole bhature recipe in gujarati - chole bhature banavani rit

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit | chole bhature recipe in Gujarati

છોલે નું નામ આવતાં જ બધાના મોઢામાં પાણી આવી જાય છે તેથીજ અમે આપના માટે સરળ છોલે ભટુરે બનાવવાની રીત રેસીપી લાવ્યા છીએ,chole bhature banavani rit, chole bhature recipe in Gujarati
4.50 from 4 votes
Prep Time: 15 minutes
Cook Time: 1 hour
Resting time: 6 hours
Total Time: 7 hours 15 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કૂકર
  • 1 કડાઈ

Ingredients

છોલે બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ કાબુલી ચણા
  • 2-3   ડુંગરી પેસ્ટ
  • 3-4 ટામેટા પેસ્ટ
  • 8-10 લસણ ની પેસ્ટ
  • 1-2 જીણા સમારેલા લીલા મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી ચમચી જીરૂ
  • 2-3 ચમચી સુકેલાં દાડમના દાણા ની પેસ્ટ
  • પા ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • 1 ચમચી લાલ મરચા નો પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી અજમો
  • 1 નાનો ટુકડો તજ
  • 1-2 તમાલપત્ર
  • 4-5 મરી
  • 3-4 લવિંગ
  • 1-2 નાની એલચી
  • 1 મોટી એલચી
  • 3-4 ચમચી તેલ
  • 1-2 ચમચી ચા ભૂકી/ ટી બેગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી લીલા ઘણા જીના સુધારેલા
  • જરૂર મુજબ પાણી

ભટુરા બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદો
  • ½ કપ દહીં
  • 2 ચમચી બેકિંગ પાવડર
  • 1 ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 2 ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit | chole bhature recipe in Gujarati

  • કાબુલી ચણા ને સૌ પ્રથમ સાફ કરી પાણી થી બરોબર ધોઈ ને ૫-૭ કલાક પલળવા મૂકો અથવા આખી રાત પલાળી રાખો
  • એક વાસણમાં ૨-૩ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં ૨-૩ ચમચી ચા ભૂકી નાખી ૫-૭ મિનિટ ઉકાળો ને ચા નું પાણીતૈયાર કરો
  • હવે ગેસ પર એક કૂકરમાં પલાળેલા કાબુલી ચણા લ્યો તેમાં ૧ ચમચી અજમો,૧ નાનો ટુકડો તજ,૧-૨ તમાલપત્ર,૪-૫ મરી,૩-૪ લવિંગ,૧-૨ નાની એલચી ૧ ચમચી લસણની પેસ્ટ ને ચા નું ગારેલ પાણી નાખો ને ચણા ડૂબે એટલું જરૂર લાગે તો પાણી નાખો ને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી બંધ કરો ને ૨૦-૨૫ મિનિટ મીડીયમ તાપે ૪-૫ સીટી થાય ત્યાં સુંધી ચડાવો
  • હવે ભટુંરા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં મેંદો લ્યો તેમાં સ્વાદ મુજબમીઠું બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ને ઘી નાખી બરોબર મિક્સ કરો ને ત્યાર બાદએમાં દહીં ને  જરૂર મુજબપાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધો ને બાંધેલા લોટ ને અડધો કલાક કે કલાક એક બાજુ ભીનુંકપડું ઢાંકી ને એક બાજુ મૂકી દયો
  • હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીનો પેસ્ટ નાખી મીડીયમ તાપે શેકો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લસણ ની પેસ્ટ, લીલા મરચા ના કટકા, ને આદુની પેસ્ટ નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટામેટા ની પેસ્ટ નાખી તેલ છૂટે ત્યાં સુધી ચડાવો
  • હવે ગ્રેવી માં લાલ મરચા નો પાવડર,ધાણા જીરુંનો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણમાં બાફેલાકાબુલી ચણા નાખી મિક્સ કરો ને ૫-૭ મિનિટ ચડાવો જો જરૂર લાગે તોએક કપ પાણી નાખી સકો છો ને મિક્સ કરી લેવું ગ્રેવી ખદખદવા લાગે એટલે એમાં કસૂરી મેથી,ગરમ મસાલો ને લીલા ધાણા ઉમેરી બરોબર મિક્સ કરો ને ૨-૩ મિનિટ ચડાવો તો તૈયાર છે અમૃતસરી છોલે.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો ને તેલ ગરમ થાય ત્યાં સુધી લોટને મસળી લ્યો ને તેના લોયા બનાવી લ્યો ને લોયા પર તેલ લગાડી ને પૂરી બનાવી લ્યો નેતેલ માં તરી લ્યો આમ બધીજ પુરી બનાવી લ્યો તૈયાર છે ભટુંરા.

chole bhature recipe notes

  • છોલે ભટુંરાની સાથે લીંબુ મીઠા વાળી ડુંગરી ને તરેલા લીલા મરચા સાથે વધારે ટેસ્ટી લાગે છે
  • છોલે ભટુંરે નો રંગ સારો લાવવા એને બાફતી વખતે ચા ભૂકી નું પાણી ઉકાળી ને ગાળી ને નાખવા થી રંગ સારો આવે છે

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | Dal tadka with jeera rice recipe

પાલક પનીર બનાવવાની રીત | Palak paneer recipe in Gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular