નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મોદક. મોદક એ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ છે આમ તો ગણપતિ બાપા ને બધા જ પ્રકારના લાડવા બહુ જ ભાવે છે પરંતુ મોદક તેમની વધુ પ્રિય છે તો ચાલો બાપ્પા નું નામ લઈ શીખીએ મોદક બનાવવાની રીત , modak recipe in gujarati, modak banavani rit.
મોદક બનાવવા જરૂરી સામગ્રી
2 કપ ચોખા નો લોટ
2 કપ છીણેલું નારિયેળ
1 કપ છીણેલો ગોળ
3-4 ચમચી ઘી
½ ચમચી એલચી પાવડર
½ ચમચી મીઠું
2 કપ પાણી
Modak recipe in gujarati
મોદક બનાવવાની રીત મા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરો
ગરમ થાય એટલે તેમાં છીણેલું નારિયેળ નાખી શેકો નારીયલ માંથી સુગંધ આવે એટલે તેમાં ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી બરોબર મિક્સ કરી ૫ થી ૭ મિનિટ શેકો
મિશ્રણ શેકાય જાય એટલે તેમાં અડધી ચમચી એલચીનો ભૂકો નાખી મિશ્રણ હલાવી એકબાજુ ઠંડુ થવા મૂકી દો
ઠંડા મિશ્રણ ના નાના નાના લાડુ બનાવી લો
હવે ગેસ પર એક કડાઈમાં ૨ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી ઘી અને અડધી ચમચી મીઠું નાખી ઉકાળો
પાણી ઉકળે એટલે તેમાં ચારેય ચોખાનો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો , ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી ૮-૧૦ મિનિટ એક બાજુ મૂકી દો
૧૦ મિનિટ બાદ આ મિશ્રણને બીજા વાસણમાં કાઢી હાથ વડે મિક્સ કરતા જઈ નરમ લોટ બાંધી લો લોટ બાંધતી વખતે જો જરૂર જણાય તો થોડું નવશેકું પાણી ઉમેરી શકો છો
લોટ બરોબર બંધાઈ જાય એટલે તેના નાના નાના લૂઆ કરી હથેળીથી દાબી હાથ વડે ફેલાવી ને નાની રોટલી જેવું બનાવી લો
ત્યારબાદ તેમાં વચ્ચે નારિયેળ ગોળ ના લાડુ મૂકી હાથ વડે મોદક નો આકાર આપી મોદક બનાવી લો
અથવા તો મોદક મોલ્ડમાં તૈયાર લોટને બધી બાજુ લગાડી વચ્ચે નારીયલ ગોળમાં લાડુ મૂકી બંધ કરી મોદક બનાવી લો
બધા મોદક તૈયાર કરી લ્યો ને એક બાજુ મૂકી દો
હવે ગેસ પર એક ઢોકળિયામાં પાણી ગરમ મૂકો ઉપર જાળીવાળી ડીસ રાખી તેના પર તૈયાર કરેલા મોદક મૂકી દો
ત્યાર બાદ ઢાંકણ ઢાંકી આઠ થી દસ મિનિટ મોદક ને બાફી લો , દસ મિનિટ બાદ તૈયાર મોદક કાઢી લેવા
અને ઉપરથી થોડું થોડું ઘી મૂકો રેડી દયો તૈયાર છે મોદક
NOTES
મોદક ની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની કરી સકો છો
modak banavani rit | મોદક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર hebbars kitchen ને Subscribe કરજો
ગણપતિ બાપ્પા મોરીયા… નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ચોકલેટ મોદક બનાવવાની રીત. મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપા જરૂરથી યાદ આવે છે ભાદરવા મહિનાની ચોથના આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ આપણે ગણપતિ બાપા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે આપણે ચોકલેટ માંથી અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા શીખીશું તો ચાલો શીખીએ ચોકલેટ મોદક રેસીપી, chocolate modak recipe in gujarati,Chocolate modak banavani rit.
ચોકલેટ મોદક બનાવવા જરૂરી સામગ્રી
મોદક બનાવવા જરૂરી ચોકલેટ
200 ગ્રામ ડાર્ક ચોકલેટ
300 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
ડાર્ક ચોકલેટ પિગડેલી
8-10 બદામ શેકેલા
રસમલાઈ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી
4-5 પીસ્તા
8-10 તાંતણા કેસર
1-2 ટીપા પીળો કલર
ચપટી એલચી પાવડર
2-3 ટીપા રસમલાઈ એસેન્સ( ઓપ્શનલ)
પાન મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી
2-3 ચમચી પાન મિક્સ મુખવાસ
1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
1 ચમચી ગુલકંદ
1-2 ચમચી ટુટી ફૂટી
1-2 ટીપા રોઝ એસેન્સ
1-2 ટીપા ગ્રીન કલર
રોઝ ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી
2-3 શેકેલી બદામ ની કતરણ
1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
1-2 ટીપા રોઝ એસેન્સ
2-3 ચમચી ગુલકંદ
1-2 ટીપા લાલ કલર
chocolate modak recipe in gujarati
પિગડેલી ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ફૂલ ગરમ થાય એટલે તેના પર છીણેલી અથવા કટકા કરેલી ડાર્ક ચોકલેટ બીજા વાસણ લઈ તે વાસણ ને ગેસ પર મૂકેલ વાસણ પર મૂકી ચોકલેટને હલાવતા રહી પિગળાવી લો ચોકલેટ બરોબર પીગળી જાય એટલે બરોબર મિક્સ કરો અને પીગળેલી ચોકલેટને એક બાજુ થોડી ઠંડી થવા મૂકી દો
હવે તે જ ગરમ પાણી ઉપર વ્હાઈટ ચોકલેટ છીણીને અથવા કટકા કરીને એક વાસણમાં લ્યો ને તે વાસણ ને ગરમ પાણી પર મૂકો વ્હાઈટ ચોકલેટ બરોબર પીગળી જાય એટલે તેને પણ નીચે ઉતારી બરોબર હલાવી મિક્સ કરી લો અને એક બાજુ મૂકો
મોદક બનાવતા સમયે જો ચોકલેટ ઘટ્ટ થાય કે જામી જાય તો ફરી ગરમ પાણી પર મૂકી પીગળાવી લેવી
આ પીગડેલી ડાર્ક ચોકલેટ તથા વાઈટ ચોકલેટ આપણે મોદક બનાવવા ઉપયોગમાં લઈશું
ડાર્ક ચોકલેટ મોદક અને વાઈટ ચોકલેટ મોદક બનાવવાની રીત – chocolate modak recipe in gujarati
સૌપ્રથમ ડાર્ક ચોકલેટમાં ના મોદક બનાવવા પીગળેલી ડાર્ક ચોકલેટ લઈ તેને મોદક આકાર ના સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડમાં ચમચી એક નાખી વચ્ચે શેકેલી એક બે બદામ મૂકી ઉપરથી ફરીથી પીગળેલી ડાર્ક ચોકલેટ નાખી થપથપાવી ને ભરી લો ભરેલું સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ ફ્રીજ માં મૂકી પંદરથી વીસ મિનિટ સેટ થવા દો શેઠ થયેલી ચોકલેટ મોદક ને ડીમોલ્ડ કરી લો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ મોદક
જો વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ ના મોદક બનાવવા હોય તો પહેલા મોલ્ડ માં પિગડેલી ડાર્ક ચોકલેટ નાખી વચ્ચે શેકલી બદામ મૂકી ઉપર પીગળેલ વ્હાઈટ ચોકલેટ નાખી થપથપાવી ને ભરી લ્યો ને મોલ્ડ ને 15-20 મિનિટ ફ્રીજરમાં મૂકી સેટ કરો ત્યાર બાદ ડીમોલ્ડ કરી લ્યો તૈયાર છે બ્લેક વ્હાઈટ ચોકલેટ મોદક
રોઝ ચોકલેટ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પિગળેલી વાઈટ ચોકલેટમાં એક બે ટીપાં લાલ રંગ, એક બે બુંદ રોઝ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો
હવે એક નાનકડાં વાસણમાં બદામના કટકા, નારિયેળનું છીણ ,ગુલકંદ બધું બરોબર મિક્સ કરી તેની નાની નાની લાડુડી બનાવી ફિલીંગ તૈયાર કરી લો
હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ લઈ તેમાં પ્રથમ 1 ચમચી રોજ વ્હાઈટ ચોકલેટ નાખો વચ્ચે તૈયાર કરેલ ફિલીંગ રાખો ઉપરથી ફરીથી રોજ વાઈટ ચોકલેટ નાખી મોદક ને થપથપાવી તૈયાર કરી લો આ મોદક ને સેટ કરવા પંદરથી વીસ મિનિટ ફ્રિજમાં મુકી દો સેટ થયેલા મોદક ને ડી મોલ્ડ કરી લો તો તૈયાર છે રોજ ચોકલેટ મોદક
રસમલાઈ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પિગડેલી વાઈફ ચોકલેટમાં થોડા પિસ્તા ના કટકા, થોડા તાંતણા કેસર, 1-2 ટીપાં પીળા કલરના અને એક બે ટીપાં રસમલાઈ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો અથવા તો એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો,
તૈયાર મિશ્રણને મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ માં નાખી વચ્ચે વચ્ચે કેસર અને પિસ્તા નાખી થપથપાવી ભરી લ્યો ને તૈયાર મોલ્ડ ને ફ્રીજરમાં પંદરથી વીસ મિનિટ સેટ દયો સેટ થયેલ મોદક ને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે રસ મલાઈ મોદક
પાન મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પીગળેલી વાઈટ ચોકલેટમાં એકથી બે નાગરવેલ ના પાન ના ઝીણા કટકા કરી ઉમેરો ત્યારબાદ તેમાં એક બે ટીપાં ગ્રીન કલર ,1-2 ટીપાં રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લો
તેના ફિલીંગ માટે એક નાના વાસણમાં મિક્સ મુખવાસ, નારિયેળનું છીણ, ટુટીફુટી અને ગુલકંદ લઈ બરોબર મિક્સ કરી તેની નાની નાની લાડુડી બનાવી લો
હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ પ્રથમ તેમાં પાન વ્હાઈટ ચોકલેટ નાખો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ફિલીંગ લાડુ મૂકો ઉપરથી પાનવાળા ફ્લેવર વાળી ચોકલેટ નાખી થપથપાવી સેટ કરો ત્યારબાદ મોલ્ડ ને દસથી પંદર મિનિટ ફ્રીઝરમાં મૂકી સેટ થવા દયો ત્યારબાદ તેને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે પાન મોદક
Modak recipe notes
મોદક ડી મોલ્ડ કર્યા પછી પ્રસાદ માં મૂકતા પહેલાં ફ્રીજમાં મુકવા જેથી પીગળી ના જાય
મોદકની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની મૂકી સકો છો
મોદક મોલ્ડ ને થપથપાવી ને ભરવા થી ચોકલેટ ની સાઈનિંગ/ ચમક સારી આવે છે
જો મોદક મોલ્ડ નો ઉપયોગ કરો તો મોલ્ડ ના ઓપનર /સ્કૃ ને બંધ કર્યા બાદ તેમાં પિગડેલી ચોકલેટ નાખવી
ચોકલેટ મોદક બનાવવાની રીત | Chocolate modak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aparna’s Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Chocolate modak banavani rit
ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | Chocolate modak banavani rit
આજે આપણે ચોકલેટ માંથી અલગ અલગ ફ્લેવર અને અલગ-અલગ રંગના મોદક બનાવતા શીખીશું તો ચાલો શીખીએ ચોકલેટ મોદક રેસીપી, chocolate modak recipe in gujarati, Chocolate modak banavani rit.
4.67 from 3 votes
Prep Time: 30 minutesminutes
Cook Time: 10 minutesminutes
cooling time: 20 minutesminutes
Total Time: 1 hourhour
Servings: 4વ્યક્તિ
Equipment
1 બાઉલ
1 મોદક મોલ્ડ
1 સિલિકોન મોદક મોલ્ડ
Ingredients
મોદક બનાવવા જરૂરી ચોકલેટ
200 ગ્રામ ડાર્ક ચોકલેટ
300 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
ડાર્ક ચોકલેટ પિગડેલી
8-10શેકેલા બદામ
રસમલાઈ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી
4-5 પીસ્તા
8-10 કેસર તાંતણા
1-2 ટીપા પીળો કલર
ચપટી એલચી પાવડર
2-3 ટીપા રસમલાઈ એસેન્સ( ઓપ્શનલ)
પાન મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી
2-3 ચમચી પાન મિક્સ મુખવાસ
1-2ચમચી સૂકું નારિયેળ નું છીણ
1ચમચી ગુલકંદ
1-2ચમચી ટુટી ફૂટી
1-2ટીપા રોઝ એસેન્સ
1-2ગ્રીન કલર
રોઝ ચોકલેટ મોદક બનાવવા માટે જરૂરી સામગ્રી
વ્હાઈટ ચોકલેટ પિગડેલી
2-3 શેકેલી બદામ ની કતરણ
1-2 ચમચી સૂકું નારિયેળ નું છીણ
1-2 ટીપા રોઝ એસેન્સ
2-3 ચમચી ગુલકંદ
1-2 ટીપા લાલ કલર
Instructions
ચોકલેટ મોદક બનાવવાની રીત – chocolate modak recipe in gujarati – Chocolate modak banavani rit
પિગડેલી ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ મૂકો પાણી ફૂલ ગરમ થાય એટલે તેના પર છીણેલી અથવા કટકા કરેલી ડાર્ક ચોકલેટ બીજા વાસણ લઈ તે વાસણ ને ગેસ પર મૂકેલ વાસણ પર મૂકી ચોકલેટને હલાવતા રહી પિગળાવી લો ચોકલેટ બરોબર પીગળી જાય એટલે બરોબર મિક્સ કરો અને પીગળેલી ચોકલેટને એક બાજુ થોડી ઠંડી થવા મૂકી દો
હવે તે જ ગરમ પાણી ઉપર વ્હાઈટ ચોકલેટ છીણીને અથવા કટકા કરીને એક વાસણમાં લ્યો ને તે વાસણ ને ગરમ પાણી પર મૂકો વ્હાઈટ ચોકલેટ બરોબર પીગળી જાય એટલે તેને પણ નીચે ઉતારી બરોબર હલાવી મિક્સ કરી લો અને એક બાજુ મૂકો
મોદક બનાવતા સમયે જો ચોકલેટ ઘટ્ટ થાય કે જામી જાય તો ફરી ગરમ પાણી પર મૂકી પીગળાવી લેવી
આ પીગડેલી ડાર્ક ચોકલેટ તથા વાઈટ ચોકલેટ આપણે મોદક બનાવવા ઉપયોગમાં લઈશું
ડાર્ક ચોકલેટ મોદક અને વાઈટ ચોકલેટ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ ડાર્ક ચોકલેટમાં ના મોદક બનાવવા પીગળેલી ડાર્ક ચોકલેટ લઈ તેને મોદક આકાર ના સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડમાં ચમચી એક નાખી વચ્ચે શેકેલી એક બે બદામ મૂકી ઉપરથી ફરીથી પીગળેલી ડાર્ક ચોકલેટ નાખી થપથપાવી ને ભરીલો
ભરેલું સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ ફ્રીજમાં મૂકી પંદરથી વીસ મિનિટ સેટ થવા દો શેઠ થયેલી ચોકલેટ મોદક ને ડીમોલ્ડ કરી લો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ મોદક
જો વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ ના મોદકબનાવવા હોય તો પહેલા મોલ્ડ માં પિગડેલી ડાર્ક ચોકલેટ નાખી વચ્ચે શેકલી બદામ મૂકી ઉપર પીગળેલ વ્હાઈટ ચોકલેટ નાખી થપથપાવી ને ભરી લ્યો ને મોલ્ડ ને 15-20 મિનિટ ફ્રીજરમાં મૂકી સેટ કરો ત્યાર બાદ ડીમોલ્ડ કરી લ્યો તૈયાર છે બ્લેક એન્ડ વ્હાઈટ ચોકલેટ મોદક
રોઝ ચોકલેટ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પિગળેલી વાઈટ ચોકલેટમાં એક બે ટીપાંલાલ રંગ, એક બે બુંદ રોઝ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો
હવે એક નાનકડાં વાસણમાં બદામના કટકા, નારિયેળનું છીણ ,ગુલકંદ બધું બરોબર મિક્સકરી તેની નાની નાની લાડુડી બનાવી ફિલીંગ તૈયાર કરી લો
હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ લઈ તેમાં પ્રથમ 1 ચમચી રોજ વ્હાઈટ ચોકલેટ નાખો વચ્ચે તૈયાર કરેલ ફિલીંગ રાખો ઉપરથી ફરીથી રોજ વાઈટ ચોકલેટ નાખી મોદક ને થપથપાવી તૈયાર કરી લો
આ મોદક નેસેટ કરવા પંદરથી વીસ મિનિટ ફ્રિજમાં મુકી દો સેટ થયેલા મોદક ને ડી મોલ્ડ કરી લો તોતૈયાર છે રોજ ચોકલેટ મોદક
રસમલાઈ મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પિગડેલી વાઈફ ચોકલેટમાં થોડા પિસ્તાના કટકા, થોડા તાંતણા કેસર, 1-2 ટીપાં પીળા કલરના અને એક બે ટીપાં રસમલાઈ એસેન્સ નાખી બરોબર મિક્સ કરો અથવા તો એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો,
તૈયાર મિશ્રણને મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ માં નાખી વચ્ચે વચ્ચે કેસર અને પિસ્તા નાખી થપથપાવી ભરી લ્યો ને તૈયાર મોલ્ડ ને ફ્રીજરમાં પંદરથી વીસ મિનિટ સેટદયો સેટ થયેલ મોદક ને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે રસ મલાઈ મોદક
પાન મોદક બનાવવાની રીત
સૌપ્રથમ પીગળેલી વાઈટ ચોકલેટમાં એકથી બે નાગરવેલના પાન ના ઝીણા કટકા કરી ઉમેરો ત્યારબાદ તેમાં એક બે ટીપાં ગ્રીન કલર ,1-2 ટીપાં રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લો
તેના ફિલીંગ માટે એક નાના વાસણમાં મિક્સ મુખવાસ, નારિયેળનું છીણ, ટુટીફુટી અને ગુલકંદલઈ બરોબર મિક્સ કરી તેની નાની નાની લાડુડી બનાવી લો
હવે મોદક સિલિકોન મોલ્ડ અથવા મોદક મોલ્ડ પ્રથમ તેમાં પાન વ્હાઈટ ચોકલેટ નાખો ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ફિલીંગ લાડુ મૂકો ઉપરથી પાનવાળાફ્લેવર વાળી ચોકલેટ નાખી થપથપાવી સેટ કરો
ત્યારબાદ મોલ્ડ ને દસથી પંદર મિનિટ ફ્રીઝરમાં મૂકી સેટ થવા દયો ત્યારબાદ તેને ડીમોલ્ડ કરી લ્યો તો તૈયાર છે પાન મોદક
chocolate modak recipe in gujarati notes
મોદક ડી મોલ્ડ કર્યા પછી પ્રસાદ માં મૂકતા પહેલાં ફ્રીજમાં મુકવા જેથી પીગળી ના જાય
મોદકની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની મૂકી સકો છો
મોદકની અંદર ની ફિલીંગ તમે તમારી પસંદ ની મૂકી સકો છો
મોદક મોલ્ડ ને થપથપાવી ને ભરવા થી ચોકલેટ ની સાઈનિંગ/ ચમક સારી આવે છે
Notes
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજ આપણે શીખીશું લચ્છા પરોઠા બનાવવાની રીત ( lachha paratha banavani rit ). પરાઠામાં પણ અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ જેમ કે સ્ટફ પરાઠા, સાદા પરાઠા. આપણે જ્યારે પણ બારે જમવાનું વિચારીએ તો સૌ પ્રથમ આપણે પંજાબી જમવા નું વિચારીએ ને વિવિધ પ્રકારના પંજાબી શાક નો ઓર્ડર સાથે અલગ અલગ પ્રકારના નાન, કુલ્ચા, પરાઠા,રોટલી સાથે અથવા તો અલગ અલગ રાઈસ સાથે ઓર્ડર કરતા હોઈએ છીએ પરંતુ પંજાબી શાક ઘરે બનાવી લઈએ છીએ પણ સાથે જ્યારે પરાઠા, નાન કે કુલ્ચા બનાવવા ની વાત આવે તો બધા ને તંદુર ના હોવા થી કેમ બનશે એવો વિચાર આવે . તો આજ આપણે તંદૂર વગર ઘરે જ તવી પર બનાવતા શીખીશું લચ્છા પરાઠા. આ લચ્છાં પરાઠા ઘઉં ના લોટ માંથી કે મેંદા ના લોટ માંથી બને છે ને આપણે આજ ઘઉં ના લોટ માંથી બનાવેલા લચ્છા પરાઠા બનાવીશું, lachha paratha recipe in gujarati.
લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
૨ કપ ઘઉં નો લોટ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ ઘી
જરૂર મુજબ પાણી
lachha paratha recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ લ્યો
તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને લોટ બાંધ્યા પછી છેલ્લે ૧ ચમચી ઘી લગાડી ઢાંકણ ઢાંકી બંધ કરી લોટ ને ૧૦ મિનિટ એક બાજુ મૂકી દયો
ત્યાર બાદ લોટ માંથી સરખા લુવા બનાવી લ્યો , હવે એક લુવા ને લ્યો ને તેની પાતળી રોટલી બનાવી લ્યો
ત્યાર બાદ એ રોટલી પર એક ચમચી ઘી લઈ રાખી રોટલી માં બરોબર લગાડી લ્યો ને ઉપર કોરો લોટ છાંટો
હવે રોટલી ની એક બાજુ થી ઝિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ, હવે તૈયાર થયેલા લાંબા પટ્ટા ને ફરી થી ગોળ વાળી ને લુવો બનાવી લ્યો
અથવા તો પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરો લોટ છાંટી ને ચાકુ વડે લાંબા કટકા કરી લ્યો ને કટકા ભેગા કરી ગોળ લુવો બનાવી લ્યો
તૈયાર લુવા ને ૧૦ મિનિટ ફ્રજમાં મૂકો, ૧૦ મિનિટ પછી લુવા ને કાઢી તેની સેજ જાડી રોટલી બનાવી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો , તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ પરાઠા ની નીચે ની બાજુ પર પાણી વાળા હાથ કરી પરાઠા પર લગાવો બધી બાજુ
હવે પરાઠા ને તવી પર મૂકો ને હાથ વડે સેજ દબાવી ને એક બાજુ ૨-૩ મિનિટ ચડાવો હવે તવી ને હેન્ડલ વડે કે પકડ વડે ગેસ પર ઉંધી કરી ઉપર ની બાજુ ચડવી લ્યો
પરાઠા બરોબર ચડી જાય એટલે તેને તવી પર થી ઉતરી લ્યો ને ઉપર ઘી અથવા માખણ લગાવી ને ગરમ ગરમ પંજાબી શાક સાથે પીરસો
આમ બધા જ લચ્છા પરાઠા તૈયાર કરી લ્યો
NOTES
પરાઠા ના લોટ ને રેસ્ટ આપવા થી તે વધારે ક્રિસ્પી બને છે
ફ્રીઝ માં મુકવા થી માખણ /ઘી જામી જાય છે ને જ્યારે પરાઠા ને ચડવી છીએ ત્યારે ઘી પીગળે છે જેથી પડ અલગ સારી રીતે છૂટા પડે છે
તવી નોન સ્ટીક ના વાપરી પરંતુ હમેશા લોખંડ વાળી કે કૂકરમાં બનાવવી
lachha paratha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
લચ્છા પરોઠા બનાવવાની રીત
લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit
લચ્છા પરોઠા બનાવવાની રીત – lachha paratha recipe in gujarati – lachha paratha banavani rit
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ લ્યો
તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને લોટ બાંધ્યા પછી છેલ્લે ૧ ચમચી ઘી લગાડી ઢાંકણ ઢાંકી બંધકરી લોટ ને ૧૦ મિનિટ એક બાજુ મૂકી દયો
ત્યાર બાદ લોટ માંથી સરખા લુવા બનાવી લ્યો, હવે એક લુવા ને લ્યો ને તેની પાતળી રોટલી બનાવી લ્યો
ત્યાર બાદ એ રોટલી પર એક ચમચી ઘી લઈ રાખી રોટલીમાં બરોબર લગાડી લ્યો ને ઉપર કોરો લોટ છાંટો
હવે રોટલી ની એક બાજુ થી ઝિક જેક જેમ ફોલ્ડ કરતા જાઓ, હવે તૈયાર થયેલા લાંબા પટ્ટા ને ફરી થી ગોળ વાળી ને લુવો બનાવી લ્યો
અથવા તો પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરો લોટ છાંટી ને ચાકુ વડે લાંબા કટકા કરી લ્યો ને કટકા ભેગા કરી ગોળ લુવો બનાવી લ્યો
તૈયાર લુવા ને ૧૦ મિનિટ ફ્રજમાં મૂકો, ૧૦ મિનિટ પછી લુવા ને કાઢી તેની સેજ જાડી રોટલી બનાવી લ્યો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો , તવી ગરમ થાય એટલેતૈયાર કરેલ પરાઠા ની નીચે ની બાજુ પર પાણી વાળા હાથ કરી પરાઠા પર લગાવો બધી બાજુ
હવે પરાઠા ને તવી પર મૂકો ને હાથ વડે સેજ દબાવીને એક બાજુ ૨-૩ મિનિટ ચડાવો હવે તવી ને હેન્ડ લવડે કે પકડ વડે ગેસ પર ઉંધી કરી ઉપર ની બાજુ ચડવી લ્યો
પરાઠા બરોબર ચડી જાય એટલે તેને તવી પર થી ઉતરી લ્યો ને ઉપર ઘી અથવા માખણ લગાવી ને ગરમ ગરમ પંજાબી શાક સાથે પીરસો
આમ બધા જ લચ્છા પરાઠા તૈયાર કરી લ્યો
Notes
પરાઠા ના લોટ ને રેસ્ટ આપવા થી તે વધારે ક્રિસ્પી બને છેફ્રીઝ માં મુકવા થી માખણ /ઘી જામી જાય છે ને જ્યારે પરાઠા ને ચડવી છીએ ત્યારે ઘી પીગળે છે જેથી પડ અલગ સારી રીતે છૂટા પડે છેતવી નોન સ્ટીક ના વાપરી પરંતુ હમેશા લોખંડ વાળી કે કૂકરમાં બનાવવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નાસ્તા મા જયારે સેવ ઉસળ નું નામ આવે એટલે વડોદરા નું નામ આવે અને Sev Usal એ વડોદરાનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને વડોદરા નું મહાકાલી સેવ ઉસળ ખુબજ પ્રચલિત છે તેમજ ઉસળ એ પ્રોટીનથી ભરપૂર નાસ્તો છે. તો ચાલો સેવ ઉસળ બનાવવાની રીત શીખીએ, mahakali sev usal banavani rit, vadodara mahakali sev usal recipe in gujarati.
સેવ ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
ટોટલ સેવ – ૧૦૦-૧૫૦ ગ્રામ
૮-૯ નંગ પાઉં
સર્વ કરવા માટે ૧-૨ નંગ લીલી ડુંગળી સુધારેલી
૧ લીંબુ નો રસ
ઉસળ માટે જરૂરી સામગ્રી :-
સફેદ વટાણા ૧ કપ
તેલ ૪-૫ ચમચા
૩-૪ ડુંગળી ની પેસ્ટ
આદુ લસણ ની પેસ્ટ ૨ ચમચા
સેવ ઉસળ નો ગરમ મસાલો ૧ ચમચી
હળદર પાઉડર ૧/૨ ચમચી
લીલી ડુંગળી સુધારેલી ૨-૩ નંગ
લાલ મરચું પાઉડર ૧ ચમચી
ધાણજીરૂ પાઉડર ૧ ચમચી
૨ નંગ ટામેટા ની પેસ્ટ
મીઠું ૧/૨ ચમચી
ઉસળ ની તરી બનાવવા જરૂરી સામગ્રી :-
તેલ ૪-૫ ચમચા
આદુ લસણ ની પેસ્ટ ૨ ચમચા
ડુંગળી ની પેસ્ટ ૧ ચમચો
લાલ મરચું પાઉડર ૧ ચમચી
તીખું લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી
હળદર પાઉડર ૧/૨ ચમચી
મીઠું ૧/૨ ચમચી
સેવ ઉસળ નો ગરમ મસાલો ૧/૨ ચમચી
ટામેટા ની પેસ્ટ ૨ ચમચી
સેવ તરી ની તૈયારી માટે સામગ્રી :-
જાડી સેવ ૫૦ ગ્રામ
લીલી ડુંગળી સુધારેલી ૧ નંગ
૧/૨ ચમચી સેવ ઉસળ નો ગરમ મસાલો
તરી ૨ ચમચી
૧/૨ લીંબુ નો રસ
Sev usal recipe in gujarati
સૌપ્રથમ એક તપેલીમાં ૧ કપ સફેદ વટાણા લઈ લો. વટાણાને વ્યવસ્થિત ધોઈ લો અને તેમાં પાણી નાખી સાતથી આઠ કલાક પલાળવા માટે મૂકી દો.
સાતથી આઠ કલાક પછી વટાણા પલડી જાય એટલે એક કૂકરમાં વટાણા લઈ તેમાં સ્વાદમુજબ મીઠુ ઉમેરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફો પછી ઉસળ બનાવવાની તૈયારી કરવી.
ઉસળ બનાવવાની રીત:-
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળીની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.
પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર છે હવે આપણે તરી ની તૈયારી કરશું.
તરી બનાવવાની રીત:-
તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી શેકો.
પછી તેમાં લાલ મરચું પાવડર અને દીકુ લાલ મરચું પાવડર હળદર પાવડર સેવ ઉસળ ગરમ મસાલો, મીઠું અને ૧-૨ ચમચી પાણી નાખી મિક્સ કરો, પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દ,તરી તૈયાર છે.
સેવ તરી ની રીત:-
એક બાઉલમાં સેવ લઈ તેમાં સુધારેલી લીલી ડુંગળી, સેવ ઉસળ નો ગરમ મસાલો, તૈયાર કરેલી તરી બે ચમચી અને એક ચમચી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી ને એક પ્લેટ માં લો.સેવ તરી તૈયાર છે.
સર્વ કરવા માટે એક નાના બાઉલમાં ઉસળ લઈ તેમાં સેવ અને લીલી ડુંગળી ભભરાવો.
NOTES
જો ચીઝ પસંદ હોય તો તમે સેવ તરી અને ઉસળ માં ચીઝ છીણી ને ભભરાવી સકો છો. તેનાથી સ્વાદ માં વધારો થાય છે.
sev usal banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirali Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સેવ ઉસળ બનાવવાની રીત
સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati
સેવ ઉસળ નું નામ આવે એટલે વડોદરા નું નામ આવે અને વડોદરાનું મહાકાલી સેવ ઉસળ ખુબજ પ્રચલિત છે, તો ચાલો સેવ ઉસળ બનાવવાની રીત શીખીએ,sev usal banavani rit, sev usal recipe in gujarati, mahakali sev usal banavani rit, vadodara mahakali sev usal recipe in gujarati.
3.72 from 7 votes
Prep Time: 15 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 8 hourshours
Total Time: 8 hourshours45 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
સેવ ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
100-150ગ્રામટોટલ સેવ
8-9 નંગ ૮-૯પાઉં
1-2 નંગસર્વ કરવા માટે લીલી ડુંગળી સુધારેલી
1 લીંબુ નો રસ
ઉસળ માટે જરૂરી સામગ્રી
1કપસફેદ વટાણા
4-5ચમચાતેલ
3-4 ડુંગળી ની પેસ્ટ
2ચમચાઆદુ લસણ ની પેસ્ટ
1સેવ ઉસળ નો ગરમ મસાલો
½ચમચીહળદર પાઉડર
2-3 નંગલીલી ડુંગળી સુધારેલી
1ચમચીલાલ મરચું પાઉડર
1ચમચીધાણજીરૂ પાઉડર
2 નંગ ટામેટા ની પેસ્ટ
½ ચમચીમીઠું
સેવ ઉસળ ની તરી બનાવવા જરૂરી સામગ્રી
૪-૫ચમચાતેલ
2ચમચાઆદુ લસણ ની પેસ્ટ ૨
1ચમચાડુંગળી ની પેસ્ટ ૧ ચમચો
1ચમચીલાલ મરચું પાઉડર ૧ ચમચી
½ ચમચીતીખું લાલ મરચું પાઉડર ૧/૨
½ચમચીહળદર પાઉડર ૧/૨ ચમચી
½ચમચીમીઠું ૧/૨ ચમચી
½ચમચીસેવ ઉસળ નો ગરમ મસાલો
૨ ચમચીટામેટા ની પેસ્ટ
સેવ તરી ની તૈયારી માટે સામગ્રી
50ગ્રામજાડી સેવ
1 નંગલીલી ડુંગળી સુધારેલી
½ચમચી સેવ ઉસળ નો ગરમ મસાલો
2ચમચીતરી
½ લીંબુ નો રસ
Instructions
સેવ ઉસળ બનાવવાની રીત – sev usal banavani rit – sev usal recipe in gujarati – mahakali sev usal banavani rit
સૌપ્રથમ એક તપેલીમાં ૧ કપ સફેદ વટાણા લઈ લો. વટાણાને વ્યવસ્થિત ધોઈ લો અને તેમાં પાણી નાખી સાતથી આઠ કલાક પલાળવા માટે મૂકી દો.
સાત થી આઠ કલાક પછી વટાણા પલડી જાય એટલે એક કૂકરમાં વટાણા લઈ તેમાં સ્વાદ મુજબ મીઠુ ઉમેરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફો પછી ઉસળ બનાવવાની તૈયારી કરવી.
ઉસળ બનાવવાની રીત
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળી ની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળ નો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.
પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાખી બરાબર મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. ઉસળ તૈયાર છે હવે આપણે તરી ની તૈયારી કરશું.
તરી બનાવવાની રીત
તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખી ધીમા તાપે શેકો, પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી શેકો.
પછી તેમાં લાલ મરચું પાવડર અને દીકુ લાલ મરચું પાવડર હળદર પાવડર સેવ ઉસળ ગરમ મસાલો, મીઠું અને ૧-૨ ચમચી પાણી નાખી મિક્સ કરો, પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને ઢાંકી ને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દ,તરી તૈયાર છે.
સેવ તરી બનાવવાની રીત
એક બાઉલમાં સેવ લઈ તેમાં સુધારેલી લીલી ડુંગળી, સેવ ઉસળ નો ગરમ મસાલો, તૈયાર કરેલી તરી બે ચમચી અને એક ચમચી લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી ને એક પ્લેટ માં લો.સેવ તરી તૈયાર છે.
સર્વ કરવા માટે એક નાના બાઉલમાં ઉસળ લઈ તેમાં સેવ અને લીલી ડુંગળી ભભરાવો.
હવે એક પ્લેટમાં સેવ ઉસળ નો બાઉલ, પાવ અને સેવ તરી ની પ્લેટ મૂકી પીરસો.
sev usal recipe notes
જો ચીઝ પસંદ હોય તો તમે સેવ તરી અને સેવ ઉસળ માં ચીઝ છીણી ને ભભરાવી સકો છો. તેનાથી સ્વાદ માં વધારો થાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મૈસુબ અથવા મૈસૂક પાક એ સાઉથ ઇન્ડિયન મીઠાઈ છે. મુખ્યત્વે મૈસુર શહેરમાં શોધાયેલી કે મેસૂર શહેરમાંથી આવેલી મીઠાઈ છે. મૈસૂર પાક એ માવા વગર બનતું હોવાથી તેને ખૂબ લાંબા સમય સુધી સાચવી શકો છો. તેમજ આજકાલ બજારમાં બદામ વાળો અને અલગ અલગ ડ્રાય ફ્રુટ માંથી બનતા પાક પણ મળી આવે છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો આજે બનાવતા શીખીએ મેસુબ બનાવવાની રીત – મૈસુક બનાવવાની રીત , mesub recipe in gujarati , mesuk pak banavani rit, mesuk recipe in gujarati
મેસુબ બનાવવા જરૂરી સામગ્રી
બેસન ૧ કપ
ઘી ૧.૨૫ કપ
ખાંડ ૧ કપ
પાણી ૧/૨ કપ
એલચી પાવડર ૨ ચમચી
પિસ્તા ની કતરણ ૧ ચમચો
બદામ ની કતરણ ૧ ચમચો
મૈસુક બનાવવાની રીત | Mesuk banavani rit
સૌ પ્રથમ એક કડાઈ માં ૧ કપ બેસન લો, બેસન ને પહેલા ચારણી થી ચાળી લેવો જેથી તેમાં ગાંઠો ન રહે.
બેસનને કડાઈમાં લઈ કોરો શેકી લેવો, બેસન સહેજ ગોલ્ડન રંગનો થાય એટલો જ શેકવો, શેકેલો બેસન સ્વાદ વધારે છે, બેસન શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવો.
હવે એક કડાઈમાં ખાંડ લો અને અડધો કપ જેટલું પાણી ઉમેરો સાથે સાથે બીજી એક કઢાઈ માં ઘી લો.
ઘી વાળી કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો, ઘી ગરમ ધુમાડા નીકળે એટલું ગરમ થાય એટલું ગરમ કરવાનું છે.
જે કડાઈમાં ખાંડ અને પાણી લીધું હોય તેને બીજા ગેસ પર એક તારી (એક તાર થાય એવી) ચાસણી થાય એટલી ચાસણી કરવા માટે મૂકો, આશરે ચાર મિનિટ જેટલો સમય ચાસણી બનાવા લાગશે.
ઘી ગરમ કરવું અને ચાસણી તૈયાર કરવી એ બંને પ્રક્રિયા સાથે સાથે થવી જોઈએ.
હવે જો ચાસણી થઈ ગઈ હોય તો ગેસ ધીમો કરી તેમાં થોડો થોડો કરી શેકેલા બેસનનો લોટ ઉમેરો. બેસનને ચાસણીમાં વ્યવસ્થિત મિક્સ કરો જેથી બેસન કોરો ના રહી જાય.
બેસન ચાસણીમાં વ્યવસ્થિત મિક્સ થઇ જાય પછી તેને એક મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં એક એક કડછી ગરમ ઘી નાખતા જવું અને હલાવતા જવું. લગભગ બધું ઘી ઉમેરી જાય પછી બેસન અને ચાસણી વાળા મિશ્રણમાં થી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો.
એક થાળીમાં એલચીનો પાવડર છાંટી એના ઉપર મેસૂબ/મૈસૂક નાખી દેવો અને ઉપરથી એલચી પિસ્તા અને બદામની કતરણ છાંટી દો.
મિશ્રણ સેજ ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી દો. મેસુબ પૂરો ઠંડો થઈ જાય એટલે તેને પીરસો.
Mesub recipe in gujarati
જો તમને આ Sheetal’s Kitchen – Gujarati નો Mysore pak recipe નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો
મેસુબ બનાવવાની રીત – મૈસુક બનાવવાની રીત – mesub recipe in gujarati – mesuk recipe – mesuk pak banavani rit – Mesuk banavani rit
સૌ પ્રથમ એક કડાઈ માં ૧ કપ બેસન લો, બેસન ને પહેલા ચારણી થી ચાળી લેવો જેથી તેમાં ગાંઠો ન રહે.
બેસનને કડાઈમાં લઈ કોરો શેકી લેવો, બેસન સહેજ ગોલ્ડન રંગનો થાય એટલો જ શેકવો, શેકેલો બેસન સ્વાદ વધારે છે, બેસન શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવો.
હવે એક કડાઈમાં ખાંડ લો અને અડધો કપ જેટલું પાણી ઉમેરો સાથે સાથે બીજી એક કઢાઈ માં ઘી લો.
ઘી વાળી કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવામૂકો, ઘી ગરમ ધુમાડા નીકળે એટલું ગરમ થાય એટલું ગરમ કરવાનું છે.
જે કડાઈમાં ખાંડ અને પાણી લીધું હોય તેને બીજા ગેસ પર એક તારી (એક તાર થાય એવી) ચાસણી થાય એટલી ચાસણી કરવા માટે મૂકો, આશરે ચાર મિનિટ જેટલો સમય ચાસણી બનાવા લાગશે.
ઘી ગરમ કરવું અને ચાસણી તૈયાર કરવી એ બંને પ્રક્રિયા સાથે સાથે થવી જોઈએ.
હવે જો ચાસણી થઈ ગઈ હોય તો ગેસ ધીમો કરી તેમાં થોડો થોડો કરી શેકેલા બેસનનો લોટ ઉમેરો. બેસનને ચાસણીમાં વ્યવસ્થિત મિક્સ કરો જેથી બેસન કોરો ના રહી જાય.
બેસન ચાસણીમાં વ્યવસ્થિત મિક્સ થઇ જાય પછી તેને એક મિનિટ સુધી હલાવતા રહો. હવે તેમાં એક એક કડછી ગરમ ઘીનાખતા જવું અને હલાવતા જવું. લગભગ બધું ઘી ઉમેરી જાય પછી બેસન અને ચાસણી વાળા મિશ્રણમાં થી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો.
એક થાળીમાં એલચીનો પાવડર છાંટી એના ઉપર મેસૂબ/મૈસૂક નાખી દેવો અને ઉપરથી એલચી પિસ્તા અને બદામની કતરણ છાંટીદો.
મિશ્રણ સેજ ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી દો, મેસુબપૂરો ઠંડો થઈ જાય એટલે તેને પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
રગડો એ ભારતમાં ખવાતો સૌથી લોકપ્રિય નાસ્તો છે. રગડો ચટપટો અને ટેસ્ટી લાગે છે, અને પ્રોટીનથી ભરપૂર હોય છે તો ચાલો આજ રગડા પાવ બનાવવાની રીત શીખીએ, ragda pav banavani rit, ragda pav recipe in gujarati.
રગડા પાવ બનાવવા જરૂરી સામગ્રી
રગડા ના વટાણા બાફવા માટે જરૂરી સામગ્રી :-
૧/૨ કપ વટાણા
મીઠું સ્વાદ મુજબ
૧/૪ ચમચી હળદર પાઉડર
૨ બટેટા
રગડા પાવ ના વઘાર માટે જરૂરી સામગ્રી :-
૧/૪ ચમચી હિંગ
૧ ચમચો આદુ મરચા લસણ ની પેસ્ટ
૩ ચમચા આંબલી નો રસ
૧ ચમચી ધાણાજીરું પાવડર
૨ ચમચા તેલ
૧/૨ ચમચી હળદર પાઉડર
૧ ચમચી લાલ મરચું પાઉડર
મીઠું સ્વાદાનુસાર
૧/૪ ચમચી ગરમ મસાલો
રગડો સર્વ કરવા માટે જરૂરી સામગ્રી :-
૨ નંગ પાવ/બ્રેડ
ખજૂર આમલીની ચટણી
લસણ ની ચટણી
૧ ડુંગળી સુધારેલી
૧ ટામેટું સુધારેલ
૩-૪ ચમચા ઝીણી સેવ
૨ ચમચા મસાલા સિંગ
૧ ચમચી લીલા ધાણા સમારેલા
Ragda pav recipe in gujarati
રગડા બાફવા માટે ની રીત:-
સૌ પ્રથમ વટાણા ને ધોઈ ૮-૧૦ કલાક પહેલા પલાળી દો.
વટાણા પલળી જાય એટલે તેને એક કુકર માં વટાણા , સ્વાદ મુજબ મીઠું, હળદર , બટેટાં નાખી ૪ ગણું પાણી નાખી બાફવા મૂકો. બફાઈ જાય એટલે બટેટા ને એક અલગ બાઉલ માં કાઢી લો.
રગડા ના વઘાર માટે ની રીત :-
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો અને પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં આંબલી નો રસ નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખી સાંતળો. હવે તેમાં હળદર પાઉડર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાઉડર અને મીઠું અને બાફેલા બટેટા ને છૂંદી ને નાખો અને હલાવી લો. હવે જો રગડા માં પાણી ઓછું લાગે તો વધારે પાણી ઉમેરીને અને ગરમ મસાલો નાખી ને બરાબર હલાવો.રગડો તૈયાર છે, તો ચાલો તેને સર્વ કમ કરવું એ જોઈએ.
રગડો સર્વ કરવાની રીત :-
રગડો સર્વ કરવા માટે એક પ્લેટ માં સૌ પ્રથમ પાઓ/ બ્રેડ ના ટુકડા કરીને લો.
હવે તેના ઉપર જરૂર મુજબ રગડો રેડો. તેના પર ખજૂર આમલીની ચટણી અને લસણ ની ચટણી, ડૂંગળી, ટામેટું, સેવ , મસાલા સિંગ, અને ધાણા નાખી સર્વ કરો. તમે ચટણી ની માત્રા તમારા સ્વાદ મુજબ લઈ સકો છો.
તો તૈયાર છે ટેસ્ટી રગડા પાવ.
Ragda pav banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitch Cook ને Subscribe કરજો
રગડા પાવ બનાવવાની રીત – ragdapav banavani rit – ragda pavrecipe in gujarati
રગડા બાફવા માટે ની રીત
સૌ પ્રથમ વટાણા ને ધોઈ૮-૧૦ કલાક પહેલા પલાળી દો.
વટાણા પલળી જાય એટલે તેનેએક કુકર માં વટાણા , સ્વાદ મુજબ મીઠું,હળદર , બટેટાં નાખી ૪ ગણું પાણી નાખી બાફવા મૂકો. બફાઈ જાય એટલે બટેટા ને એક અલગ બાઉલમાં કાઢી લો.
રગડા ના વઘાર માટે ની રીત
એક કડાઈમાં તેલ ગરમ કરવામૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો અને પછી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખીસાંતળો. પછી તેમાં આંબલી નો રસ નાખી બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલા વટાણા નાખીસાંતળો.
હવે તેમાં હળદર પાઉડર, ધાણાજીરું પાવડર, લાલ મરચું પાઉડર અને મીઠું અને બાફેલા બટેટા નેછૂંદી ને નાખો અને હલાવી લો. હવે જો રગડા માં પાણી ઓછું લાગે તો વધારે પાણીઉમેરીને અને ગરમ મસાલો નાખી ને બરાબર હલાવો.રગડો તૈયાર છે, તો ચાલો તેને સર્વ કમ કરવું એ જોઈએ.
રગડો સર્વ કરવાની રીત
રગડો સર્વ કરવા માટે એકપ્લેટ માં સૌ પ્રથમ પાઓ/ બ્રેડ ના ટુકડા કરીને લો.
હવે તેના ઉપર જરૂર મુજબરગડો રેડો. તેના પર ખજૂર આમલીની ચટણી અને લસણ ની ચટણી, ડૂંગળી, ટામેટું, સેવ , મસાલા સિંગ, અને ધાણા નાખી સર્વ કરો.તમે ચટણી ની માત્રા તમારા સ્વાદ મુજબ લઈ સકો છો.
તો તૈયાર છે ટેસ્ટી રગડા પાવ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે મીઠા શક્કરપારા બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે અને ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે તો ચાલો જોઈએ મીઠા શક્કરપારા બનાવવાની રેસીપી, mitha shakarpara banavani rit, mitha shakarpara recipe in gujarati,sweet shakarpara recipe gujarati.
મીઠા શક્કરપારા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે
પા કપ ખાંડ
પા કપ ઘી
૧ ચમચી વરિયાળી
પા કપ દૂધ/ પાણી
પા ચમચી મરી પાવડર
૨ કપ મેંદો
૨-૩ ચપટી મીઠું
તરવા માટે તેલ
Mitha shakarpara banavani rit
મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.
હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડ વાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠું ને વરિયાળી( ઓપેશનલ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડો મેંદો (વધારે ઓછો કરી સકો) નાંખી હલાવતા જઈ ને નરમ લોટ બાંધી .
ત્યારબાદ બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.
મીઠા શક્કરપારા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Mitha shakarpara recipe in gujarati
mitha shakarpara banavani rit
ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે તેવા મીઠા શક્કરપારા – mitha shakarpara banavani rit shikhishu je khub swadisht abne che ane ghar na badha ne pasand aavshe
મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈમાં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.
હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડવાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠુંને વરિયાળી( ઓપેશન લ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડોમેંદો (વધારે ઓછો કરીસકો) નાંખી હલાવતા જઈને નરમ લોટ બાંધી .
હવે બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી