Home Blog Page 158

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત – Bhavnagari gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા એકદમ પોચા ને ક્રિસ્પી લાગે છે ને મીઠી બુંદી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે માત્ર પરફેક્ટ માપ અને લોટ ને બરોબર મસળીને તમે બહાર કરતા પણ સ્વાદિષ્ટ ગાંઠિયા ઘરે બનાવી શકો છો તો ચાલો Bhavnagari gathiya recipe in gujarati શીખીએ.

ભાવનગરી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | Bhavnagari gathiya recipe ingredients

  • બેસન 2 કપ
  • તેલ ½ કપ
  • પાણી ¾ કપ +1 ચમચી
  • અધકચરા વાટેલા મરી 1 ½ ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ⅙ ચમચી / બે ચપટી
  • બેકિંગ સોડા / ખારો પાપડ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત 

ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન ને ચારી લ્યો ત્યાર બાદ હાથથી મસળીને અજમો નાખો ને મરી દરદરા કરેલ, હિંગ , સોડા ને મીઠું નાખી એક બાજુ મૂકો

હવે વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને હિંગ ને સોડા પર નાખી દયો ને ચમચા થી મિક્સ કરો કેમ કે તેલ ગરમ છે તો હાથ બરી જસે ને તેલ થોડુ ઠંડુ થાય ત્યાર બાદ હાથ થી મસળી લ્યો બધી સામગ્રી

હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી ને મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી બીજું નાખી હલાવતા રહો દસ બાર મિનિટ સુંધી અથવા લોટ નો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી હલાવતા રહો આમ ગાંઠિયા માટે લોટ ને ફેટવો ખૂબ જરૂરી છે ના લોટ કઠણ જોઈએ ના સાવ ઢીલો

ત્યારબાદ લોટ ને એક બાજુ મૂકો ને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો  ને સેવ મેકરમાં સેવ બનાવવા ની સૌથી મોટા કાણા વાળી જારી મૂકી ને તેલ થી ગ્રીસ કરી ને તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ સેવ મેકર માં તૈયાર કરેલ લોટ  નાખી બંધ કરો

તેલ ગરમ થઇ જય એટલે સેવ મેકર ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા બનાવો ને એક બાજુ બરોબર ચડી જાય પછી બીજી બાજુ ઉથલાવી ને તરી લ્યો બને બાજુ તરી લીધા બાદ ઝારા ની મદદ થી કાઢી લ્યો

સેવ મેકર થી બીજા ગાંઠિયા પાડો ને તરી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ ઠંડા થવા દયો ને બિલકુલ ઠંડા થાય એટલે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા

Bhavnagari gathiya recipe in gujarati notes

  • માપ બરોબર હસે ને લોટ ને મસડસો તો સોફ્ટ ને કિસ્પી ગાંઠિયા બનશે
  • જો સેવ મેકર માં હોય તો કાણા વાળા ઝારા ને તેલ વાળો કરી એના પર તૈયાર લોટ ને બીજી એક બે ચમચી પાણી નાખી થોડો વધારે નરમ કરી લોટ ઝારા પર લઈ હાથ થી દબાવી ને પણ ગાંઠિયા તૈયાર કરી શકો છો
  • અથવા પ્લાસ્ટિકની થેલી માં તૈયાર લોટ લઈ એક બાજુ નાનું કાણું કરી એનાથી પણ ગાંઠિયા બનાવી શકો છો

Bhavnagari gathiya recipe | Bhavnagari gathiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bhavnagari gathiya recipe in gujarati

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત - bhavnagari gathiya recipe - bhavnagari gathiya recipe in gujarati -bhavnagari gathiya banavani rit

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit | bhavnagari gathiya recipe in gujarati

આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત – bhavnagari gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા એકદમ પોચા ને ક્રિસ્પી લાગે છે ને મીઠી બુંદી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે માત્ર પરફેક્ટ માપ અને લોટ ને બરોબર મસળીને તમે બહાર કરતા પણ સ્વાદિષ્ટ ગાંઠિયા ઘરે બનાવી શકો છો તો ચાલો bhavnagari gathiya recipe in gujarati શીખીએ
5 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સંચો / મશીન /સેવ મેકર

Ingredients

ભાવનગરી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | bhavnagari gathiya recipe ingredients

  • 2 કપ બેસન
  • ½ કપ તેલ
  • ¾ કપ પાણી +1 ચમચી
  • 1 ½ ચમચી અધકચરા વાટેલા મરી
  • 1 ચમચી અજમો
  • ચમચી હિંગ / બે ચપટી
  • ¼ ચમચી ખારો પાપડ / બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit

  • ભાવનગરી ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન ને ચારી લ્યો ત્યાર બાદ હાથથી મસળીને અજમો નાખો ને મરી દરદરા કરેલ, હિંગ , સોડા ને મીઠું નાખી એક બાજુ મૂકો
  • હવે વઘારિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને હિંગ ને સોડા પર નાખી દયો ને ચમચા થી મિક્સ કરો કેમ કે તેલ ગરમ છે તો હાથ બરી જસે ને તેલ થોડુ ઠંડુ થાય ત્યારબાદ હાથ થી મસળી લ્યો બધી સામગ્રી
  • હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી ને મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી બીજું નાખી હલાવતા રહો દસ બાર મિનિટ સુંધી અથવા લોટ નો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી હલાવતા રહો આમ ગાંઠિયા માટે લોટ ને ફેટવો ખૂબ જરૂરી છે ના લોટ કઠણ જોઈએ ના સાવ ઢીલો
  • હવે લોટ ને એક બાજુ મૂકો ને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો  ને સેવ મેકરમાં સેવ બનાવવા ની સૌથી મોટા કાણા વાળી જારી મૂકી ને તેલ થી ગ્રીસકરી ને તૈયાર કરી લ્યો ને ત્યાર બાદ સેવ મેકર માં તૈયાર કરેલ લોટ  નાખી બંધ કરો
  • તેલ ગરમ થઇ જય એટલે સેવ મેકર ને ગોળ ગોળ ફેરવી ગાંઠિયા બનાવો ને એક બાજુ બરોબર ચડી જાય પછી બીજી બાજુ ઉથલાવી ને તરી લ્યો બને બાજુ તરી લીધા બાદ ઝારા ની મદદ થી કાઢી લ્યો
  • સેવ મેકર થી બીજા ગાંઠિયા પાડો ને તરી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો ને ત્યાર બાદઠંડા થવા દયો ને બિલકુલ ઠંડા થાય એટલે એક એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા

bhavnagari gathiya recipe in gujarati notes

  • માપ બરોબર હસે ને લોટ ને મસડસો તો સોફ્ટ ને કિસ્પી ગાંઠિયા બનશે
  • જો સેવમેકર માં હોય તો કાણા વાળા ઝારા ને તેલ વાળો કરી એના પર તૈયાર લોટ ને બીજી એક બે ચમચી પાણી નાખી થોડો વધારે નરમ કરી લોટ ઝારા પર લઈ હાથ થી દબાવી ને પણ ગાંઠિયા તૈયાર કરી શકો છો
  • અથવા પ્લાસ્ટિકની થેલી માં તૈયાર લોટ લઈ એક બાજુ નાનું કાણું કરી એનાથી પણ ગાંઠિયા બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સ્વાદિષ્ટ દૂધ પાક બનાવવાની રીત | doodh pak recipe in gujarati language

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube  આજે આપણે દૂધ પાક બનાવવાની રીત – દૂધ પાક બનાવવાની રેસીપી – દૂધ પાક ની રેસીપી શીખીશું. દૂધ પાક ને માતાજી ના પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે  ને નાના મોટા સૌ ને દૂધ પાક ને પુરી ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો doodh pak recipe in gujarati language, gujarati doodh pak banavani rit batao શીખીએ.

દૂધ પાક બનાવવા જરૂરી સામગ્રી | doodh pak recipe ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 4-5 કપ
  • ચોખા 2-3 ચમચી
  • ખાંડ ½ કપ
  • પિસ્તાની કતરણ 2-3 ચમચી
  • ચારવલી 2-3 ચમચી
  • બદામની કતરણ 2-3 ચમચી
  • કાજુ ના કટકા 1-2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી

દૂધ પાક બનાવવાની રીત | Doodh pak recipe in gujarati language

દૂધ પાક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બે ત્રણ ચમચી ચોખા સાફ કરી એક બે વખત પાણીથી ધોઈ ચોખા ને એક કપ પાણી માં અડધો કલાક પલાળી મુકો

 ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં મીડીયમ તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં ચોખા નું પાણી નિતારી નીતારેલ ચોખા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ચોખા ને દૂધમાં  દસ પંદર મિનિટ ચડાવો

દસ મિનિટ પછી ચોખા ના એક બે દાણા કાઢી ને ચેક કરો જો ચોખાનો દાણો દબાઈ જાય તો ચડી ગયા નહિતર બીજી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ચેક કરી લ્યો જો દાણો ચડી ગયો હોય તો એમાં ખાંડ , પિસ્તાની કતરણ, બદામની કતરણ, ચારવલી, કાજુના કટકા ને એલચી પાઉડર નાખી મિક્સ કરી પછી દસ પંદર મિનિટ ચડાવી લ્યો

દસ પંદર મિનિટ પછી બધું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી સાથે સર્વ કરો દૂધ પાક

Doodh pak recipe gujarati notes

  • દૂધ પાક બનાવવા ફૂલ ક્રીમ દૂધ વાપરશો તો દૂધ સારું ઘટ્ટ થશે
  • અહી તમે કેસરના 8-10 તાંતણા દૂધમાં પલાળી ને પણ નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ મધ કે સુગર ફ્રી કે ખજૂર પાઉડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધ સાથે ગોળ નો ઉપયોગ બને ત્યાં સુંધી ટાળવો
  • દૂધ પાક માં ચોખા એક બે ચમચી જ લેવા નહિતર દૂધ પાક ની જગ્યાએ ખીર બની જશે

દૂધ પાક બનાવવાની રેસીપી | દૂધ પાક ની રેસીપી | doodh pak banavani recipe

If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

doodh pak recipe gujarati | gujarati doodh pak banavani rit

દૂધ પાક બનાવવાની રીત - doodh pak recipe in gujarati language - દૂધ પાક બનાવવાની રેસીપી - દૂધ પાક ની રેસીપી - doodh pak banavani recipe - doodh pak recipe gujarati - gujarati doodh pak banavani rit

દૂધ પાક બનાવવાની રીત | doodh pak recipe in gujarati language | doodh pak banavani recipe | gujarati doodh pak banavani rit

આજે આપણે દૂધ પાક બનાવવાની રીત – દૂધ પાક બનાવવાની રેસીપી – દૂધ પાક ની રેસીપી શીખીશું. દૂધ પાક ને માતાજી ના પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે  ને નાના મોટા સૌ ને દૂધ પાક ને પુરી ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો doodh pak recipe in gujarati language, gujarati doodh pak banavani rit batao શીખીએ
3 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી તપેલી

Ingredients

દૂધ પાક બનાવવા જરૂરી સામગ્રી | doodh pak recipe ingredients

  • 4-5 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 2-3 ચમચી ચોખા
  • ½ કપ ખાંડ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 2-3 ચમચી ચારવલી
  • 2-3 ચમચી બદામની કતરણ
  • 1-2 ચમચી કાજુ ના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions

દૂધ પાક બનાવવાની રીત|  દૂધ પાક ની રેસીપી | દૂધ પાક બનાવવાની રેસીપી | doodh pak recipe in gujarati language | gujarati doodh pak banavani rit

  • દૂધ પાક બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બે ત્રણ ચમચી ચોખા સાફ કરી એક બે વખત પાણીથી ધોઈ ચોખાને એક કપ પાણી માં અડધો કલાક પલાળી મુકો
  •  ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં મીડીયમ તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં ચોખા નું પાણી નિતારી નીતારેલ ચોખા નાખી મિક્સ કરો ને ધીમા તાપે ચોખા ને દૂધમાં  દસ પંદર મિનિટ ચડાવો
  • દસ મિનિટ પછી ચોખા ના એક બે દાણા કાઢી ને ચેક કરો જો ચોખાનો દાણો દબાઈ જાય તો ચડી ગયા નહિતર બીજી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ચેક કરી લ્યો જો દાણો ચડી ગયો હોય તો એમાં ખાંડ , પિસ્તાની કતરણ,બદામની કતરણ, ચારવલી, કાજુનાકટકા ને એલચી પાઉડર નાખી મિક્સ કરી પછી દસ પંદર મિનિટ ચડાવી લ્યો
  • દસ પંદર મિનિટ પછી બધું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ પુરી સાથે સર્વ કરો દૂધ પાક

doodh pak recipe gujarati notes

  • દૂધ પાક બનાવવા ફૂલ ક્રીમ દૂધ વાપરશો તો દૂધ સારું ઘટ્ટ થશે
  • અહી તમે કેસરના8-10 તાંતણા દૂધમાં પલાળી ને પણ નાખી શકો છો
  • ખાંડની જગ્યાએ મધ કે સુગર ફ્રી કે ખજૂર પાઉડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધ સાથે ગોળ નો ઉપયોગ બને ત્યાં સુંધી ટાળવો
  • દૂધ પાક માં ચોખા એક બે ચમચી જ લેવા નહિતર દૂધ પાક ની જગ્યાએ ખીર બની જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો કેક બનાવવાની રીત | mango cake banavani rit |mango cake recipe in gujarati

રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit | rabdi malpua recipe in gujarati | malpua recipe in gujarati

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

ગુંદાનું શાક બનાવવાની રીત રેસીપી | Gunda nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe BingeCravings YouTube channel on YouTube  આજે આપણે ગુંદાનું શાક બનાવવાની રીત – ગુંદાનું શાક બનાવવાની રેસીપી શીખીશું. તમે ગુંદા નું અથાણું, ભરેલા ગુંદા નું અથાણું, ભરેલા ગુંદા નું શાક તો બનાવ્યું જ હસે ને હવે તો ગુંદા ની સીજન પુરી થવા આવી ને બસ થોડો સમય જ મળસે પછી આવતા વર્ષે મળસે તો આજ આપણે ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતું ગુંદા નું શાક બનાવવાની રીત – gunda nu shaak banavani rit – gunda nu shaak recipe in gujarati શીખીએ.

ગુંદાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | Gunda nu shaak recipe ingredients

  • ગુંદા 250 ગ્રામ
  • કેરી નો પલ્પ / આમચૂર પાઉડર 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું ½ ચમચી

ગુંદાનું શાક બનાવવાની રીત | Gunda nu shaak recipe in gujarati

ગુંદા નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને ધોઈને સાફ કરી લો ત્યાર બાદ કપડા થી કોરા કરી લેવા ને પાણી સાવ સૂકવી નાખવું હવે ગુંદા ને ટોપલી થી અલગ કરી હથેળી થી કે નાના ઘસતા થી થોડું દબાવી ને તોડી લ્યો ને એના બે ભાગ કરી નાખો ને હાથ પર મીઠું લગાવી ચાકુ કે લાકડી ની મદદ થી ગુંદા ના ઠારિયા અલગ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને  તેમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ બધા સૂકા મસાલા જેમ કે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, વરિયાળી પાઉડર નાખી એક મિનિટ શેકો

હવે એમાં સાફ કરેલા ગુંદા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી ચમચાથી બરોબર હલાવી લ્યો ને પાછા ત્રણ ચાર મિનિટ ચડાવો ચાર મિનિટ પછી ગુંદા ને દબાવી ચેક કરો જો ગુંદા તૂટી જતાં હોય તો ગુંદા ચડી ગયા છે

ત્યારબાદ હવે એમાં કેરીનો પલ્પ કે છુંદો નાખો અથવા આમચૂર પાઉડર નાખી મિક્સ કરી ફરી થી સાત આઠ મિનિટ શેકી લ્યો ગુંદા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

Gunda nu shaak recipe in gujarati notes

  • ગુંદા ને સાફ કરવા માટે મીઠા નો ઉપયોગ કરશો તો ચિકાસ નહિ લાગે ને જો મીઠું વાપરી ને સાફ કરો તો સાફ કર્યા પચી છેલ્લે કોરા કપડાથી વધારાના મીઠા ને દુર કરજો નહિતર શાક ખારું લાગશે ને જો મીઠું સાફ ના કરો તો શાક બનાવતી વખતે મીઠું ઓછું નાખવું
  • સાફ કરેલા ગુંદા ને એક બે દિવસ તડકામાં સૂકવી ને બાર મહિના સુધી સાચવી શકાય છે ને જ્યારે શાક બનાવવું હોય ત્યારે વાપરી શકાય છે
  • તમે પહેલાં તેલમાં ગુંદા હળદર મીઠું નાખી મિક્સ કરી શેકી ને ચડાવી લ્યો ને પછી બીજા મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ગુંદા ના શાકમાં ખટાસ નાખવી ખૂબ જરૂરી છે ખટાસ થી એમાં રહેલ ચિકાસ ઓછી થશે
  • અહી તમે શેકતી વખતે બે ત્રણ ચમચી બેસન નાખી દેશો તો ભરેલા ગુંદા જેવોજ ટેસ્ટ આવશે

ગુંદાનું શાક બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BingeCravings ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gunda nu shaak banavani rit

ગુંદાનું શાક બનાવવાની રીત - ગુંદાનું શાક બનાવવાની રેસીપી - gunda nu shaak banavani rit - gunda nu shaak recipe in gujarati

ગુંદાનું શાક બનાવવાની રીત | ગુંદાનું શાક બનાવવાની રેસીપી | gunda nu shaak banavani rit | gunda nu shaak recipe in gujarati

 આજે આપણે ગુંદાનું શાક બનાવવાની રીત – ગુંદાનું શાક બનાવવાની રેસીપી શીખીશું. તમે ગુંદા નું અથાણું,ભરેલા ગુંદા નું અથાણું, ભરેલા ગુંદા નું શાક તો બનાવ્યું જ હસે ને હવે તો ગુંદા ની સીજન પુરી થવા આવી ને બસ થોડો સમય જ મળસે પછી આવતા વર્ષે મળસે તો આજ આપણે ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થતું ગુંદા નું શાક બનાવવાની રીત- gunda nu shaak banavani rit – gunda nu shaak recipe in gujarati શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુંદાનું શાક બનાવવા જરૂરી સામગ્રી | Gundanu shaak recipe ingredients

  • 250 ગ્રામ ગુંદા
  • 3-4 ચમચી કેરીનો પલ્પ / આમચૂર પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ½ જીરું જીરું

Instructions

ગુંદાનું શાક બનાવવાની રીત |ગુંદાનું શાક બનાવવાની રેસીપી | gunda nu shaak banavani rit| gunda nu shaak recipe in gujarati

  • ગુંદાનું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને ધોઈને સાફ કરી લો ત્યાર બાદ કપડા થી કોરા કરી લેવાને પાણી સાવ સૂકવી નાખવું હવે ગુંદા ને ટોપલી થી અલગ કરી હથેળી થી કે નાના ઘસતા થી થોડું દબાવી ને તોડી લ્યો ને એના બે ભાગ કરી નાખો ને હાથ પર મીઠું લગાવી ચાકુ કે લાકડીની મદદ થી ગુંદા ના ઠારિયા અલગ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને  તેમાં જીરું ને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ બધા સૂકા મસાલા જેમ કે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,વરિયાળી પાઉડર નાખી એક મિનિટ શેકો
  • હવે એમાં સાફ કરેલા ગુંદા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી ચમચાથી બરોબર હલાવી લ્યો ને પાછા ત્રણ ચાર મિનિટ ચડાવોચાર મિનિટ પછી ગુંદા ને દબાવી ચેક કરો જો ગુંદા તૂટી જતાં હોય તો ગુંદા ચડી ગયા છે
  • ત્યારબાદ હવે એમાં કેરીનો પલ્પ કે છુંદો નાખો અથવા આમચૂર પાઉડર નાખી મિક્સ કરી ફરી થી સાત આઠ મિનિટશેકી લ્યો ગુંદા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

Gunda nu shaak recipe in gujarati notes

  • ગુંદાને સાફ કરવા માટે મીઠા નો ઉપયોગ કરશો તો ચિકાસ નહિ લાગે ને જો મીઠું વાપરી ને સાફ કરોતો સાફ કર્યા પચી છેલ્લે કોરા કપડાથી વધારાના મીઠા ને દુર કરજો નહિતર શાક ખારું લાગશેને જો મીઠું સાફ ના કરો તો શાક બનાવતી વખતે મીઠું ઓછું નાખવું
  • સાફ કરેલા ગુંદા ને એક બે દિવસ તડકામાં સૂકવી ને બાર મહિના સુધી સાચવી શકાય છે ને જ્યારેશાક બનાવવું હોય ત્યારે વાપરી શકાય છે
  • તમે પહેલાં તેલમાં ગુંદા હળદર મીઠું નાખી મિક્સ કરી શેકી ને ચડાવી લ્યો ને પછી બીજા મસાલા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ગુંદાના શાકમાં ખટાસ નાખવી ખૂબ જરૂરી છે ખટાસ થી એમાં રહેલ ચિકાસ ઓછી થશે
  • અહી તમે શેકતી વખતે બે ત્રણ ચમચી બેસન નાખી દેશો તો ભરેલા ગુંદા જેવોજ ટેસ્ટ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | ગુવાર ઢોકળી બનાવવાની રીત | guvar dhokli nu shaak gujarati recipe | guvar dhokli nu shaak banavani rit | guvar dhokli shaak recipe

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | guvar dhokli nu shaak banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube  આજે આપણે ગોવાર ઢોકળી બનાવવાની રીત – ગુવાર ઢોકળી નું શાક ની રેસીપી – guvar dhokli shaak recipe શીખીશું. ઉનાળો આવતાં જ લીલા શાકભાજી ખુબ ઓછા આવતા હોય છે પણ અમુક શાક છે જે માત્ર ઉનાળામાં જ મળતા હોય છે એમનું એક શાક છે ગોવાર છે આ શાક અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ ગુજરાતમાં ને રાજસ્થાનમાં એમાં લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે જેથી એક સંપૂર્ણ ભોજન બની જાય છે જે તમે કોઈપણ રોટલી કે રોટલા વગર એકલું ખાઈ શકો છો તો ચાલો ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત – guvar dhokli nu shaak banavani rit – guvar dhokli nu shaak gujarati recipe શીખીએ.

ઢોકળી બનાવવા માટેની સામગ્રી  | Dhokli recipe ingredients

  • ઘઉંનો લોટ ¼ કપ
  • બેસન ¾ કપ
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 1-2 ચમચી

ગુવાર ઢોકળી નું શાક બનાવવા માટેની સામગ્રી | guvar dhokli nu shaak recipe ingredients

  • ગોવાર 150 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગોળ 3-4 ચમચી / ખાંડ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | guvar dhokli nu shaak banavani rit

સૌ પ્રથમ આપને ઢોકળી બનાવવાની રીત ત્યાર પછી ગોવાર નું શાક બનાવવાની રીત શીખીશું

ઢોકળી બનાવવા માટેની રીત | Dhokli banavani rit | Dhokli recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો સાથે બેસન નો લોટ પણ ચારી ને લ્યો હવે એમાં લાલ મરચાનો પાવડર,ધાણા જીરું પાઉડર, હળદર, જરૂર મુજબ મીઠું,એક ચમચી તેલ, બેકિંગ સોડા નાખી મિક્સ કરો

 ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ મિડિયમ નરમ લોટ બાંધી લ્યો ને છેલ્લે એક ચમચી તેલ નાખી મિક્સ કરો

હવે બાંધેલા લોટ ને નાની નાની ગોળ થેપલી, લાંબી લંબગોળ કે નાના નાના મુઠીયા બનાવી ને તૈયાર કરી લ્યો ને તૈયાર ઢોકળી ને એક બાજુ મૂકો

ગોવાર નું શાક બનાવવાની રીત  | Guvar nu shaak banavani rit

સૌ પ્રથમ ગોવાર ને ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના હાથ થી કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ને હિંગ નાખો રાઈ તતડે એટલે એમાં અજમો નાખો ત્યાર બાદ કટકા કરેલ ગોવાર નાખી ને ચમચાથી મિક્સ કરો હવે એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં તૈયાર કરેલી ઢોકળી નાખો ને દોઢ થી બે કપ જેટલું પાણી નાખો ને મિક્સ કરી લ્યો

ઢોકળી નાખ્યા બાદ કુકરનું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થવા દયો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખી ને કુકર માંથી હવા નીકળવા દેવી કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ચમચાથી મિક્સ કરો ને ફરી ગેસ ચાલુ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને ગરમ ગરમ ઉપર થી એક ચમચી ઘી નાખી સર્વ કરો

Guvar dhokli shaak recipe notes

  • ગોવારના શાકમાં અજમો નાખવાથી સ્વાદ ખુબ સારો લાગે છે અને ગેસ ની તકલીફ થતી નથી
  • ઢોકળી સાવ પાતળી કે ખુબ જાડી ના કરવી
  • ગોવાર હમેશા હાથ થી બિટવો કેમ કે ચાકુથી સુધારવા થી કડવો થઈ જાય છે

ગુવાર ઢોકળી બનાવવાની રીત | ગુવાર ઢોકળી નું શાક ની રેસીપી | Guvar dhokli nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

guvar dhokli nu shaak gujarati recipe | guvar dhokli shaak recipe

guvar dhokli nu shaak gujarati recipe - guvar dhokli nu shaak banavani rit - guvar dhokli shaak recipe - ગુવાર ઢોકળી નું શાક ની રેસીપી - ગુવાર ઢોકળી બનાવવાની રીત - ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | guvar dhokli nu shaak gujarati recipe | guvar dhokli nu shaak banavani rit | guvar dhokli shaak recipe | ગુવાર ઢોકળી નું શાક ની રેસીપી | ગુવાર ઢોકળી બનાવવાની રીત

આજે આપણે ગોવાર ઢોકળી બનાવવાની રીત – ગુવાર ઢોકળી નું શાક ની રેસીપી – guvar dhokli shaak recipe શીખીશું. ઉનાળો આવતાં જ લીલા શાકભાજી ખુબ ઓછા આવતા હોય છે પણ અમુક શાક છે જે માત્ર ઉનાળામાં જ મળતા હોય છે એમનું એક શાક છે ગોવાર છે આ શાક અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પણ ગુજરાતમાં ને રાજસ્થાનમાં એમાં લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે જેથી એક સંપૂર્ણ ભોજન બની જાય છે જે તમેકોઈપણ રોટલી કે રોટલા વગર એકલું ખાઈ શકો છો તો ચાલો ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત – guvar dhokli nu shaak banavani rit – guvar dhokli nu shaak gujarati recipe શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

ઢોકળી બનાવવા માટેની સામગ્રી  | dhokli recipe ingredients

  • ¼ કપ ઘઉંનો લોટ
  • ¾ કપ બેસન
  • 2 ચમચી લાલમરચાનો પાઉડર 2
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1-2 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ગુવાર ઢોકળી નું શાક બનાવવા માટેની સામગ્રી | guvar dhokli nu shaak recipe ingredients

  • 150 ગ્રામ ગોવાર
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 3-4 ચમચી ગોળ / ખાંડ 2-3 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ગુવાર ઢોકળી બનાવવાની રીત | ગુવાર ઢોકળી નુંશાક ની રેસીપી | guvar dhokli nu shaak banavani rit

  • સૌ પ્રથમ આપને ઢોકળી બનાવવાની રીત ત્યાર બાદ ગુવાર નું શાક બનાવતા શીખીસું

ઢોકળી બનાવવા માટેની રીત | dhokli banavani rit | dhokli recipe in gujarati

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો સાથે બેસન નો લોટ પણ ચારી ને લ્યો હવે એમાં લાલ મરચાનો પાવડર,ધાણા જીરું પાઉડર, હળદર, જરૂર મુજબમીઠું,એક ચમચી તેલ, બેકિંગ સોડા નાખી મિક્સ કરો
  •  ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણીનાખતા જઈ મિડિયમ નરમ લોટ બાંધી લ્યો ને છેલ્લે એક ચમચી તેલ નાખી મિક્સ કરો
  • હવે બાંધેલા લોટ ને નાની નાની ગોળ થેપલી, લાંબી લંબગોળ કે નાના નાના મુઠીયા બનાવી ને તૈયાર કરી લ્યો ને તૈયાર ઢોકળીને એક બાજુ મૂકો

ગોવારનું શાક બનાવવાની રીત  | guvar nu shaak banavani rit

  • સૌ પ્રથમ ગોવાર ને ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના હાથ થી કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું ને હિંગ નાખો રાઈ તતડે એટલે એમાં અજમો નાખો ત્યાર બાદ કટકા કરેલ ગોવાર નાખી ને ચમચાથી મિક્સ કરો હવે એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને પાંચ મિનિટ શેકો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં તૈયાર કરેલી ઢોકળી નાખો ને દોઢ થી બે કપ જેટલું પાણી નાખો ને મિક્સ કરી લ્યો
  • ઢોકળી નાખ્યા બાદ કુકરનું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે થી ત્રણ સીટી થવા દયો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી નાખી ને કુકર માંથી હવા નીકળવા દેવી કુકર માંથી બધી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ચમચાથી મિક્સ કરો ને ફરી ગેસ ચાલુ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને ગરમ ગરમ ઉપર થી એક ચમચી ઘી નાખી સર્વ કરો

guvar dhokli shaak recipe notes

  • ગોવારના શાકમાં અજમો નાખવાથી સ્વાદ ખુબ સારો લાગે છે અને ગેસ ની તકલીફ થતી નથી
  • ઢોકળી સાવ પાતળી કે ખુબ જાડી ના કરવી
  • ગોવાર હમેશા હાથ થી બિટવો કેમ કે ચાકુથી સુધારવા થી કડવો થઈ જાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda recipe in gujarati

આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit gujarati ma | aloo puri recipe in gujarati |puri batata nu shaak banavani rit

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookQueen YouTube channel on YouTube લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન how to make bhinda nu shaak માટે આજે આપણે ભરેલા ભીંડા બનાવવાની રીત – ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત – Bharela bhinda nu shaak banavani rit શીખીશું. ભીંડા નું શાક ઘણા ને ખૂબ ભાવતું હોય તો ઘણાને બિલકુલ ન ભાવે પણ આજ આપણે જેને ભીંડા નથી ભાવતા એ પણ એક વાર તો ચોક્કસ ખાય એવા એકદમ ટેસ્ટી ભરેલા ભીંડા બનાવશું જે તમે રોટલી, પરોઠા કે દાળ ભાત રોટલી સાથે મજા લઈ શકો છો તો ચાલો ભરેલાં ભીંડા નું શાક બનાવવાની રીત Bharela bhinda recipe in gujarati , Bharela bhinda nu shaak recipe શીખીએ.

ભરેલા ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | Bharela bhinda nu shaak recipe ingredients

  • ભીંડા 250 ગ્રામ
  • બેસન 3-4 ચમચા
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી અથવા લીંબુનો રસ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 4-5 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | ભરેલા ભીંડા બનાવવાની રીત

ભરેલાં ભીંડા બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો જેથી કરી ભીંડામાં ચિકાસ ના આવે હવે એના ઉપર નીચેના ભાગે ચાકુ થી કાપી નાખો ને વચ્ચે લાંબો ઊભો ચિરો પાડો આમ બધા ભીંડા ની ઉપર ની ટોપી ને નીચે ના ભાગ ની એજીશ કાઢી ઊભા લાંબા કાપા પડી તૈયાર કરી એક બાજુ મૂકો

હવે મસાલો બનાવવા એક વાટકામાં બેસન લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મીઠું નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખો ને ફરી થી બધા મસાલા મિક્સ કરી તો તૈયાર છે સ્ટફિંગ નો મસાલો

હવે ભીંડા માં જ્યાં ઊભા લાંબા કાપા કરેલ છે એમાં તૈયાર મસાલો બરોબર રીતે ભરી લ્યો બધા જ ભીંડા ભરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ભીંડા ને એમાં મૂકતા જાઓ બધા ભીંડા મૂકી દીધા બાદ ઢાંકી ને ચાર મિનિટ ધીમા તાપે ચડાવો

ચાર મિનિટ પછી ચમચા થી બધા ભીંડાને ઉથલાવી લ્યો ને ફરી ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી પાછા ભીંડા ને ઉથલાવી લ્યો ને એના પર બચેલો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને પાછા પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ભીંડા ને ચેક કરો જો ચડી ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલાં ભીંડા

 Bharela bhinda recipe in gujarati notes

  • ભીંડા હમેશા મીડીયમ સાઇજના લેવા
  • બેસન ને ત્રણ ચાર મિનિટ શેકીને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • મસાલામાં જો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ ને કસુરી મેથી નાખવાથી મસાલો ખૂબ ટેસ્ટી લાગશે
  • જો તમારા પાસે આમચૂર પાઉડર ના હોય તો લીંબુ નો રસ નાખવો નહિતર ભીંડા ચડ્યા પછી પણ અંદરથી ચીકણા લાગશે
  • ભરેલા ભીંડા ને ચારણીમાં મૂકી કડાઈમાં પાણી ને કાંઠો મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ તેલમાં રાઈ, જીરું ને હિંગ ને ચમચી તલ નાખી વઘાર તૈયાર કરી બાફેલા ભીંડા નાખી શેકી ને પણ તૈયાર કરી શકો છો ભરેલાં ભીંડા

Bharela bhinda nu shaak banavani rit | Bharela bhinda nu shaak recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookQueen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bharela bhinda recipe in gujarati

ભરેલા ભીંડા બનાવવાની રીત - ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત - bharela bhinda nu shaak banavani rit - bharela bhinda recipe in gujarati - bharela bhinda nu shaak recipe - how to make bhinda batata nu shaak

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | Bharela bhinda nu shaak banavani rit | Bharela bhinda recipe in gujarati

લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન how to make bhinda nu shaak માટે આજે આપણે ભરેલા ભીંડા બનાવવાની રીત – ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત – bharela bhinda nu shaak banavani rit શીખીશું. ભીંડા નું શાક ઘણા ને ખૂબ ભાવતું હોય તો ઘણાને બિલકુલ ન ભાવે પણ આજ આપણે જેનેભીંડા નથી ભાવતા એ પણ એક વાર તો ચોક્કસ ખાય એવા એકદમ ટેસ્ટી ભરેલા ભીંડા બનાવશું જેતમે રોટલી, પરોઠા કે દાળ ભાત રોટલી સાથે મજા લઈ શકો છો તો ચાલો ભરેલાં ભીંડા નું શાક બનાવવાની રીત bharela bhinda recipe in gujarati , bharela bhinda nu shaak recipe શીખીએ
4.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પહોળી કડાઈ

Ingredients

ભરેલા ભીંડા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela bhinda nu shaak recipe ingredients

  • 250 ગ્રામ ભીંડા
  • 3-4 ચમચા બેસન
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ 1 ચમચી
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી તેલ
  • ¼ ચમચી ગરમ મસાલો

Instructions

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | ભરેલાભીંડા બનાવવાની રીત  |  Bharela bhinda nu shaak banavani rit | Bharela bhinda nu shaak recipe

  • ભરેલાં ભીંડા બનાવવા સૌપ્રથમ ભીંડા ને પાણીમાં બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો જેથી કરી ભીંડામાં ચિકાસ ના આવે હવે એના ઉપર નીચેના ભાગે ચાકુ થી કાપી નાખો ને વચ્ચે લાંબો ઊભો ચિરો પાડો આમ બધા ભીંડા ની ઉપર ની ટોપી ને નીચે ના ભાગ ની એજીશ કાઢી ઊભા લાંબા કાપા પડી તૈયાર કરી એક બાજુ મૂકો
  • હવે મસાલો બનાવવા એક વાટકામાં બેસન લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નેસ્વાદ મીઠું નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખો ને ફરી થી બધા મસાલા મિક્સ કરી તો તૈયાર છે સ્ટફિંગ નો મસાલો
  • હવે ભીંડા માં જ્યાં ઊભા લાંબા કાપા કરેલ છે એમાં તૈયાર મસાલો બરોબર રીતે ભરી લ્યો બધાજ ભીંડા ભરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને ભીંડા ને એમાં મૂકતા જાઓ બધા ભીંડા મૂકી દીધા બાદ ઢાંકી ને ચાર મિનિટ ધીમા તાપે ચડાવો
  • ચાર મિનિટ પછી ચમચા થી બધા ભીંડાને ઉથલાવી લ્યો ને ફરી ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવો ત્રણ મિનિટ પછી પાછા ભીંડા ને ઉથલાવી લ્યો ને એના પર બચેલો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને પાછા પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ભીંડા ને ચેક કરો જો ચડી ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલાં ભીંડા

 bharela bhinda recipe in gujarati notes

  • ભીંડા હમેશા મીડીયમ સાઇજના લેવા
  • બેસનને ત્રણ ચાર મિનિટ શેકીને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • મસાલા માંજો તમે લસણ ખાતા હો તો લસણની પેસ્ટ ને કસુરી મેથી નાખવાથી મસાલો ખૂબ ટેસ્ટી લાગશે
  • જો તમારા પાસે આમચૂર પાઉડર ના હોય તો લીંબુ નો રસ નાખવો નહિતર ભીંડા ચડ્યા પછી પણ અંદરથી ચીકણા લાગશે
  • ભરેલા ભીંડા ને ચારણીમાં મૂકી કડાઈમાં પાણી ને કાંઠો મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો ત્યારબાદ તેલમાં રાઈ, જીરું ને હિંગ ને ચમચી તલ નાખી વઘાર તૈયાર કરી બાફેલા ભીંડા નાખી શેકી ને પણ તૈયાર કરી શકો છો ભરેલાં ભીંડા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube  આજે આપણે લીલા મરચાનું અથાણું બનાવવાની રીત – lila marcha nu athanu banavani recipe – lila marcha nu athanu gujarati ma – lila marcha nu athanu banavani rit batao શીખીશું. મહિના સુંધી સાચવી શકાય ને ખાઈ શકાય એવું લીલા મરચાનું અથાણું જે બનાવવું ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે ને ઘરમાં કોઈ શાક કે અથાણાં ના હોય તો રોટલી થેપલા કે પરાઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો lila marcha nu athanu recipe in gujarati language શીખીએ.

લીલા મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | lila marcha nu athanu recipe ingredients

  • લીલા મરચા 250 ગ્રામ
  • રાઈ કુરિયા 4-5 ચમચા
  • મેથી કુરિયા 1 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર 1 /2 ચમચી
  • મીઠું 3 ચમચી / સ્વાદ મુજબ
  • લીંબુનો રસ 3-4 ચમચી

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu gujarati ma

લીલા મરચાનું અથાણું બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો જો તમે વઢવાણી મરચા લેસો તો ખૂબ ટેસ્ટી લાગશે પણ એ મરચા ના મળે તો કોઈ પણ મિડીયમ તીખા મરચા લેવા અથવા થોડા જાડા આવે એ મરચા લેવા. મરચા ને પાણીમાં ધોઇ લ્યો ને કપડામાં કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો

મરચા સાવ કોરા થાય એટલે એને દાડી થી અલગ કરી લ્યો ને ચાકુ થી લાંબો ઊભો ચિરો કરી લ્યો અને જો મરચા લાંબા હોય તો અડધે થી કાપી શકો છો ને કાપા કરેલ મરચા એક બાજુ મૂકો

હવે એક થાળીમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, હળદર, અજમો, જીરું ને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ત્રણ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો

હવે કાપા કરેલ મરચામાં તૈયાર કરેલ મસાલો હાથથી ભરી લ્યો ને ભરેલા મરચા બરણીમાં મૂકતા જાઓ બધા મરચા ભરાઈ જાય એટલે બચેલો મસાલો જારમાં નાખી દયો ને ઉપરથી બે ચમચી લીંબુનો રસ નાખી  ઢાંકણ બંધ કરી મિક્સ કરો

તૈયાર અથાણું એક દિવસ એમજ બહાર રહેવા દયો ને દિવસના એક બે વાર બરણીને હલાવી મિક્સ કરો ને એક દિવસ પછી મજા લ્યો લીલા મરચાનું અથાણું

lila marcha nu athanu banavani rit notes

  • અહી જો તમારા પાસે રાઈના કુરિયા ને મેથીના કુરિયા ના હોય તો રાઈ ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને મેથી દાણા ને પણ એમજ મિક્સર જારમાં લઇ પીસી લ્યો તો તૈયાર છે રાઈના કુરિયા ને મેથીના કુરિયા
  • લીંબુ નો રસ નાખવા થી અથાણું તીખું ખાટું લાગશે
  • એક દિવસ બહાર રાખ્યા પછી તમે એને બહાર રાખશો તો મરચા ગરી જસે ને સાવ પોચા લાગશે ને જો તમે એને ફ્રીઝ માં મૂકી દેશો તો મરચામાં રહેલો ક્રનચ સારો આવશે

lila marcha nu athanu banavani recipe | lila marcha nu athanu banavani rit batao

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lila marcha nu athanu recipe in gujarati language

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત - lila marcha nu athanu banavani recipe - lila marcha nu athanu gujarati ma - lila marcha nu athanu banavani rit batao - lila marcha nu athanu recipe in gujarati language

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati

આજે આપણે લીલા મરચાનું અથાણું બનાવવાની રીત – lila marcha nu athanu banavani recipe – lila marcha nu athanu gujarati ma – lila marcha nu athanu banavani rit batao શીખીશું. મહિના સુંધી સાચવી શકાયને ખાઈ શકાય એવું લીલા મરચાનું અથાણું જે બનાવવું ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટીલાગે છે ને ઘરમાં કોઈ શાક કે અથાણાં ના હોય તો રોટલી થેપલા કે પરાઠા સાથે ખૂબ ટેસ્ટીલાગે છે તો ચાલો lila marcha nu athanu recipe in gujarati language શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Resting Time: 1 day
Total Time: 1 day 10 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 થાળી
  • 1 કાંચની જાર

Ingredients

લીલા મરચાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | lila marcha nu athanu recipe ingredients

  • 250 ગ્રામ લીલા મરચા
  • 4-5 ચમચા રાઈકુરિયા
  • 1 ચમચી મેથીકુરિયા
  • 2 ચમચી વરિયાળી
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 3 ચમચી મીઠું / સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીંબુનો રસ

Instructions

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત- lila marcha nu athanu gujarati ma – lila marcha nu athanu recipe in gujarati language

  • લીલા મરચાનું અથાણું બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો જો તમે વઢવાણી મરચા લેસો તો ખૂબ ટેસ્ટી લાગશે પણ એ મરચા ના મળે તો કોઈ પણ મિડીયમ તીખા મરચા લેવા અથવા થોડા જાડા આવે એ મરચા લેવા. મરચા ને પાણીમાં ધોઇ લ્યો ને કપડામાં કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો
  • મરચા સાવ કોરા થાય એટલે એને દાડી થી અલગ કરી લ્યો ને ચાકુ થી લાંબો ઊભો ચિરો કરી લ્યો અને જો મરચા લાંબા હોય તો અડધે થી કાપી શકો છો ને કાપા કરેલ મરચા એક બાજુ મૂકો
  • હવે એક થાળીમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, હળદર,અજમો, જીરું ને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બે ત્રણ ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરવો
  • હવે કાપા કરેલ મરચામાં તૈયાર કરેલ મસાલો હાથથી ભરી લ્યો ને ભરેલા મરચા બરણીમાં મૂકતા જાઓ બધા મરચા ભરાઈ જાય એટલે બચેલો મસાલો જારમાં નાખી દયો ને ઉપરથી બે ચમચી લીંબુનો રસ નાખી  ઢાંકણ બંધ કરી મિક્સ કરો
  • તૈયાર અથાણું એક દિવસ એમજ બહાર રહેવા દયો ને દિવસના એક બે વાર બરણીને હલાવી મિક્સ કરો નેએક દિવસ પછી મજા લ્યો લીલા મરચાનું અથાણું

lila marcha nu athanu banavani rit notes

  • અહી જો તમારા પાસે રાઈના કુરિયા ને મેથીના કુરિયા ના હોય તો રાઈ ને મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને મેથી દાણા ને પણ એમજ મિક્સર જારમાં લઇ પીસી લ્યો તો તૈયાર છે રાઈના કુરિયાને મેથીના કુરિયા
  • લીંબુનો રસ નાખવા થી અથાણું તીખું ખાટું લાગશે
  • એક દિવસ બહાર રાખ્યા પછી તમે એને બહાર રાખશો તો મરચા ગરી જસે ને સાવ પોચા લાગશે ને જો તમે એને ફ્રીઝ માં મૂકી દેશો તો મરચામાં રહેલો ક્રનચ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak

કાજુ કરી બનાવવાની રીત | kaju kari recipe in gujarati | kaju curry recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Yum Curry  YouTube channel on YouTube  આજે આપણે જુદા જુદા વાક્યો કાજુ કરી બનાવવાની રીત – કાજુ કરી રેસીપી – કાજુ કરી બનાવવાની રીત – કાજુ કરી નું શાક ની રેસીપી – કાજુ કરી પંજાબી શાક રેસીપી થી શોધે છે તે શીખીશું. એમ કહી શકાય કે આજ આપણે પોકેટ ફાડ શાક ની રેસિપી લઈને આવ્યા છીએ કેમ કે કાજુ નું નામ આવતાં જ બધા એમજ કહસે કે આવડા મોંઘા કાજુ નું શાક બનાવાય ? પણ જો હોટલ કે ઢાબા પર જઈને ઓડર કરશો એના કરતા તો સસ્તું ને એટલા માં તમે પોતે ને તમારા ઘરે આવેલ મહેમાનને પણ જમાડી શકો છો ને ખુશ કરી શકો છો તો ચાલો બનાવીએ kaju curry recipe in gujarati, kaju kari banavani rit gujarati ma, kaju kari recipe in gujarati, kaju kari shaak banavani rit.

કાજુ કરી બનાવવા જરૂરી સામગ્રી | kaju curry recipe ingredients

  • કાજુ ½ કપ + 10-15
  • તેલ 4-5 ચમચી અથવા ઘી
  • તજનો ટુકડો 1
  • તમાલપત્ર 1-2
  • એલચી 1-2
  • સ્ટાર ફૂલ / બાદિયાણું  1
  • સૂકા લાલ મરચા 3-4
  • મરી 1-2
  • આદુ લસણ પેસ્ટ અથવા કટકા 4-5 ચમચી
  • એલચી 1-2
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ડુંગરી 2-3 ઝીણી સુધારેલ
  • ટમેટા 3-4 સુધારેલ
  • જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ક્રીમ 2-3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

કાજુ કરી રેસીપી | કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી નું શાક ની રેસીપી | kaju curry recipe in gujarati

સ્વાદિષ્ટ કાજુ કરી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં દસ પંદર કાજુ ને ગરમ પાણીમાં પલાળી મુકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, તમાલપત્ર, તજનો ટુકડો, સ્ટાર ફૂલ,એલચી, મરી, ટમેટા નાખી ધીમા તાપે દસ મિનિટ સુધી ચડવા દો

દસ મિનિટ પછી ગેસ બંધ કરી સામગ્રી ને ઠંડી થવા દેવી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો ને એમાંથી તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને જે દસ પંદર કાજુ પલળ્યાતા એનું પાણી કાઢી ને નાખી દયો મિક્સર જારમાં ને સામગ્રી ને ઝીણી પીસી લ્યો ને પીસેલા પેસ્ટ ને ઝીણી ચારણી થી ચારી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો એમાં ત્રણ ચાર ચમચા તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે  એમાં અડધો કપ કાજુ ના આખા કે અડધા કટકા ને તરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો

હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું રાખી બીજું તેલ કઢી લ્યો ને ફરી ગેસ ચાલુ કરી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, નાખી ને શેકો એક મિનિટ ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ડુંગરી ગોલ્ડન થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકો

ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં પીસી ને તૈયાર કરેલ પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ ઢાંકણ ખોલી બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો ને એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી ક્રશ કરી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો હવે અડધો કપ પાણી નાખી મિક્સ કરો

 ત્યાર બાદ એમાં  ક્રીમ નાખી મિક્સ કરો ને ઢાંકી ને ફરી થી બે ત્રણ મિનિટ ચડાવો હવે ઢાંકણ ખોલી ગ્રેવી ને  મિક્સ કરો ને એમાં કાજુ ના શેકેલા ટુકડા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડવા દયો  બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ લીલા ધાણા સુધારેલા નાખી સર્વ કરો કાજુ કરી

kaju kari recipe in gujarati notes | kaju kari shaak banavani rit notes

  • તેલ ની જગ્યાએ ઘી કે માખણ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • કાજુ ની માત્રા વધુ ઓછી માત્રામાં કરી શકો છો ને ગ્રેવી માં કાજુ ની જગ્યાએ મગતરી માં બીજ વાપરી શકાય
  • જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો સીધા ટમેટા શેકી કાજુ સાથે પીસી ને લઈ શકો છો
  • ગ્રેવી હમેશા થોડી ઘાટી રાખવી જેથી કાજુ ઉપર રહે નહિતર કાજુ અલગ ને ગ્રેવી અલગ થઈ જશે

કાજુ કરી પંજાબી શાક | kaju kari shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum Curry ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kaju curry recipe in gujarati | kaju kari recipe in gujarati| kaju kari banavani rit gujarati ma

કાજુ કરી નું શાક - કાજુ કરી રેસીપી - કાજુ કરી બનાવવાની રીત - કાજુ કરી નું શાક ની રેસીપી - કાજુ કરી પંજાબી શાક - kaju curry recipe in gujarati - kaju kari recipe in gujarati - kaju kari banavani rit gujarati ma - kaju kari shaak banavani rit

કાજુ કરી બનાવવાની રીત | kaju kari recipe in gujarati | kaju curry recipe in gujarati | kaju kari shaak banavani rit | kaju kari banavani rit gujarati ma

 આજે આપણે જુદા જુદા વાક્યો કાજુ કરી બનાવવાની રીત – કાજુ કરી રેસીપી – કાજુ કરી બનાવવાની રીત – કાજુ કરી નું શાક ની રેસીપી – કાજુ કરી પંજાબી શાક રેસીપી થી શોધે છે તે શીખીશું. એમ કહી શકાય કે આજ આપણે પોકેટ ફાડ શાક ની રેસિપી લઈને આવ્યા છીએ કેમ કે કાજુનું નામ આવતાં જ બધા એમજ કહસે કે આવડા મોંઘા કાજુ નું શાક બનાવાય ? પણ જો હોટલ કે ઢાબા પર જઈને ઓડર કરશો એના કરતા તો સસ્તું ને એટલા માં તમે પોતેને તમારા ઘરે આવેલ મહેમાનને પણ જમાડી શકો છો ને ખુશ કરી શકો છો તો ચાલો બનાવીએ kaju curry recipe in gujarati,kaju kari banavani rit gujarati ma, kaju kari recipe in gujarati, kaju kari shaak banavani rit.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિકસર જાર

Ingredients

કાજુ કરી બનાવવા જરૂરી સામગ્રી | kaju curry recipe ingredients

  • 4-5 ચમચી તેલ અથવા ઘી
  • 1 તજનો ટુકડો
  • 1-2 તમાલપત્ર
  • 1-2 એલચી
  • 1 સ્ટાર ફૂલ / બાદિયાણું 
  • 3-4 સૂકા લાલ મરચા
  • 1-2 મરી
  • 4-5 ચમચી આદુ લસણ પેસ્ટ અથવા કટકા
  • 1-2 એલચી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2-2 ઝીણી સુધારેલ ડુંગરી
  • 3-4 ટમેટા સુધારેલ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

કાજુ કરી બનાવવાની રીત| kaju curry recipe in gujarati | kaju kari banavani rit gujarati ma

  • કાજુ કરી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં દસ પંદર કાજુ ને ગરમ પાણીમાં પલાળી મુકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, તમાલપત્ર, તજનો ટુકડો, સ્ટાર ફૂલ,એલચી,મરી, ટમેટા નાખી ધીમા તાપે દસ મિનિટ સુધી ચડવાદો
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી સામગ્રી ને ઠંડી થવા દેવી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખોને એમાંથી તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને જે દસ પંદર કાજુ પલળ્યાતા એનું પાણી કાઢીને નાખી દયો મિક્સર જારમાં ને સામગ્રી ને ઝીણી પીસી લ્યો ને પીસેલા પેસ્ટ ને ઝીણી ચારણીથી ચારી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો એમાં ત્રણ ચાર ચમચા તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે  એમાં અડધો કપ કાજુ ના આખા કે અડધા કટકા ને તરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું રાખી બીજું તેલ કઢી લ્યો ને ફરી ગેસ ચાલુ કરી તેલને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા,નાખી ને શેકો એક મિનિટ ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ડુંગરી ગોલ્ડન થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકો
  • ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં પીસી ને તૈયાર કરેલ પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવાદો ત્યાર બાદ ઢાંકણ ખોલી બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો ને એમાં ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી ક્રશ કરી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો હવે અડધો કપ પાણી નાખી મિક્સ કરો
  •  ત્યાર બાદ એમાં  ક્રીમ નાખી મિક્સ કરો ને ઢાંકી નેફરી થી બે ત્રણ મિનિટ ચડાવો હવે ઢાંકણ ખોલી ગ્રેવી ને  મિક્સ કરો ને એમાં કાજુ ના શેકેલાટુકડા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડવા દયો  બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમલીલા ધાણા સુધારેલા નાખી સર્વ કરો કાજુ કરી

kaju kari recipe in gujarati notes | kaju kari shaak banavani rit notes

  • તેલ ની જગ્યાએ ઘી કે માખણ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • કાજુની માત્રા વધુ ઓછી માત્રામાં કરી શકો છો ને ગ્રેવી માં કાજુ ની જગ્યાએ મગતરી માં બીજવાપરી શકાય
  • જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો સીધા ટમેટા શેકી કાજુ સાથે પીસી ને લઈ શકો છો
  • ગ્રેવીહ મેશા થોડી ઘાટી રાખવી જેથી કાજુ ઉપર રહે નહિતર કાજુ અલગ ને ગ્રેવી અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala banavani rit | Paneer butter masala recipe in Gujarati

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit