HomePanjabiશાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit recipe in gujarati

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Pooja’s Homestyle Cooking  YouTube channel on YouTube  આજે આપણે શાહી પનીર બનાવવાની રીત – શાહી પનીર વાનગી – શાહી પનીર રેસીપી શીખીશું. પનીરમાં ખૂબ સારી માત્રામાં વિટામિન રહેલા છે સાથે સાથે તેમાંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ લાગતી હોય છે પનીર માંથી મીઠાઈઓ ને અલગ અલગ પ્રકારના શાક બનતા હોય છે એમાનું એક શાક છે શાહી પનીર જે આપને જ્યારે પણ બહાર જમવા જતા હોય ત્યારે ઓડર કરતા હોઈએ છીએ આજ ખૂબ જડપથી એજ શાહી પનીરનું  શાક ઘરે બનવવાની રીત shahi paneer banavani rit, shahi paneer recipe , shahi paneer recipe in gujarati શીખીએ.

શાહી પનીર બનાવવા જરૂરી સામગ્રી | shahi paneer recipe ingredients in gujarati

  • પનીર 200 ગ્રામ
  •  ડુંગરી 1-2
  • ટમેટા 2-3
  • કાજુ ½  કપ
  • લસણ ની કણી 4-5
  • આદુનો ટુકડો 1 નાનો
  • લીલું મરચું 1
  • ઘી 1 ચમચી
  • તેલ 3 ચમચી
  • જીરું ½ ચમચી
  • તમાલપત્ર 1-2
  • લવિંગ 1-2
  • તજનો ટુકડો 1 નાનો
  • મરી 2-3
  • મોટી એલચી 1
  • એલચી 1
  • દહી 2 ચમચી
  • મલાઈ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit

શાહી પનીર બનાવવા સૌપ્રથમ કાજુ ને એક ગ્લાસ પાણીમાં અડધા થી એક કલાક પહેલા પલળવા મૂકો

હવે મિક્સર જારમાં પહેલા ડુંગરી ને મિક્સર જરમાં લ્યો સાથે એક લીલું મરચું, લસણ ની ચર પાંચ કણી ને આદુનો ટુકડો નાખી પેસ્ટ બનાવી લઈ એક વાસણમાં કાઢી લ્યો

ત્યાર બાદ ટમેટા ની પીસી ને પીસ બનાવી એક વાસણમાં કાઢી લ્યો અને કાજુ પલળી ગયા હોય એટલે એનું પાણી નિતારી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી સમૂથ પેસ્ટ બનાવી લ્યો

 હવે પનીર લ્યો એના મીડીયમ સાઇઝ ના ચોરસ , ત્રિકોણ કે લાંબા  ટુકડા કરી લ્યો ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં પનીર ના ટુકડા ને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો શેકેલા કટકા એક વાસણમાં કાઢી લ્યો (તમને શેક્યા વગર પનીર ભાવતું હોય તો એમજ ટુકડા કરી ને પણ નાખી શકાય)

હવે એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ. મરી, તજનો ટુકડો, એલચી મોટી એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ લસણ ને ડુંગરી વડી પેસ્ટ નાખી ને ડિગ્રી ની કચાસ દૂર થાય ત્યાં સુધી એટલે કે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગરી ગોલ્ડન થાય એટલે તેમાં કાજુ ની પેસ્ટ નાખી ને બે ત્રણ મિનિટ શેકવી ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખવી ને મિક્સ કરવી ને બીજા મસાલા હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકો

ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં મોરૂ દહી ને મલાઈ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલા પનીરના ટુકડા નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો

હવે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરો ને લીલા ધાણા સુધારેલા ને કસુરી મેથી હાથે થી ક્રશ કરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રોટલી, પરાઠા, નાન, કૂલચા કે જીરા રાઈસ સાથે સર્વ કરો શાહી પનીર

shahi paneer recipe notes

  • અહી તમે ડુંગરી ,લસણ, ટમેટા, આદુ ને કાજુ ને એક સાથે પીસી ને પેસ્ટ બનાવી ને પણ વાપરી શકો છો
  • જો એક સાથે પેસ્ટ બનાવો તો શેકતી વખતે ધ્યાન રાખવું કે બધી સામગ્રી બરોબર શેકાઈ નહિતર ગ્રેવી નો સ્વાદ સારો નહિ લાગે
  • તમે ટમેટા કાજુ ને ડુંગરી ને અલગ થી તેલમાં ખડા મસાલા સાથે શેકી ને પણ ગ્રેવી બનાવી શકો છો

shahi paneer recipe | શાહી પનીર રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Pooja’s Homestyle Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શાહી પનીર વાનગી | shahi paneer recipe in gujarati

શાહી પનીર બનાવવાની રીત - શાહી પનીર વાનગી - શાહી પનીર રેસીપી - shahi paneer recipe - shahi paneer recipe in gujarati - shahi paneer banavani rit

શાહી પનીર બનાવવાની રીત | શાહી પનીર વાનગી | શાહી પનીર રેસીપી | shahi paneer recipe in gujarati | shahi paneer banavani rit

આજે આપણે શાહી પનીર બનાવવાની રીત – શાહી પનીર વાનગી – શાહી પનીર રેસીપી શીખીશું. પનીરમાં ખૂબ સારી માત્રામાં વિટામિન રહેલા છે સાથે સાથે તેમાંથી બનતી વાનગીઓ સ્વાદિષ્ટ લાગતી હોય છે પનીર માંથી મીઠાઈઓ ને અલગ અલગ પ્રકારના શાક બનતા હોય છે એમાનુંએક શાક છે શાહી પનીર જે આપને જ્યારે પણ બહાર જમવા જતા હોય ત્યારે ઓડર કરતા હોઈએ છીએ આજ ખૂબ જડપથી એજ શાહી પનીરનું  શાક ઘરે બનવવાની રીત shahi paneer banavani rit, shahi paneer recipe , shahi paneer recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time 20 mins
Cook Time 20 mins
Resting time 1 hr
Total Time 1 hr 40 mins
Course Panjabi Sabji
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર

Ingredients
  

શાહી પનીર બનાવવા જરૂરી સામગ્રી | shahi paneer recipe ingredients in gujarati

  • 200 ગ્રામ પનીર
  • 1-2  ડુંગરી
  • 2-3 ટમેટા
  • ½  કપ કાજુ
  • 4-5 લસણ ની કણી
  • 1 નાનો આદુનો ટુકડો
  • 1 લીલું મરચું
  • 1 ચમચી ઘી
  • 3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1-2 તમાલપત્ર
  • 1-2 લવિંગ
  • 1 નાનો તજનો ટુકડો
  • 2-3 મરી
  • 1 મોટી એલચી
  • 1 એલચી
  • 2 ચમચી દહી
  • 1 ચમચી મલાઈ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • 3-4 ચમચી તેલ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી કસુરી મેથી

Instructions
 

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer recipe in gujarati | shahi paneer banavani rit

  • શાહી પનીર બનાવવા સૌપ્રથમ કાજુ ને એક ગ્લાસ પાણીમાં અડધા થી એક કલાક પહેલા પલળવા મૂકો
  • હવે મિક્સર જારમાં પહેલા ડુંગરી ને મિક્સર જરમાં લ્યો સાથે એક લીલું મરચું, લસણ ની ચર પાંચ કણી ને આદુનો ટુકડો નાખી પેસ્ટ બનાવી લઈ એક વાસણમાં કાઢી લ્યો
  • ત્યારબાદ ટમેટા ની પીસી ને પીસ બનાવી એક વાસણમાં કાઢી લ્યો અને કાજુ પલળી ગયા હોય એટલે એનું પાણી નિતારી પીસી લ્યો ને જરૂર લાગે તો બે ત્રણ ચમચી પાણી નાખી સમૂથ પેસ્ટ બનાવી લ્યો
  •  હવે પનીર લ્યો એના મીડીયમ સાઇઝ નાચોરસ , ત્રિકોણ કે લાંબા  ટુકડા કરી લ્યો ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં પનીર ના ટુકડા ને બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો શેકેલા કટકા એક વાસણમાં કાઢી લ્યો (તમને શેક્યા વગર પનીર ભાવતું હોય તો એમજ ટુકડા કરી ને પણ નાખી શકાય)
  • હવે એજ કડાઈમાં તેલ નાખી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ. મરી, તજનો ટુકડો,એલચી મોટી એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ લસણને ડુંગરી વડી પેસ્ટ નાખી ને ડિગ્રી ની કચાસ દૂર થાય ત્યાં સુધી એટલે કે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ડુંગરી ગોલ્ડન થાય એટલે તેમાં કાજુ ની પેસ્ટ નાખી ને બે ત્રણ મિનિટ શેકવી ત્યાર બાદ એમાં ટમેટાની પેસ્ટ નાખવી ને મિક્સ કરવી ને બીજા મસાલા હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ હલાવતા રહી શેકો
  • ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં મોરૂ દહી ને મલાઈ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલા પનીરના ટુકડા નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો
  • હવે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટપછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરો ને લીલા ધાણા સુધારેલા ને કસુરી મેથી હાથે થી ક્રશકરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રોટલી, પરાઠા, નાન, કૂલચા કે જીરા રાઈસ સાથે સર્વ કરો શાહી પનીર

shahi paneer recipe notes

  • અહી તમે ડુંગરી ,લસણ, ટમેટા, આદુ ને કાજુ ને એકસાથે પીસી ને પેસ્ટ બનાવી ને પણ વાપરી શકો છો
  • જો એક સાથે પેસ્ટ બનાવો તો શેકતી વખતે ધ્યાન રાખવું કે બધી સામગ્રી બરોબર શેકાઈ નહિતર ગ્રેવીનો સ્વાદ સારો નહિ લાગે
  • તમે ટમેટા કાજુ ને ડુંગરી ને અલગ થી તેલમાં ખડા મસાલા સાથે શેકી ને પણ ગ્રેવી બનાવી શકોછો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાજુ મસાલા બનાવવાની રીત | કાજુ મસાલા નું શાક | kaju masala banavani rit | kaju masala recipe in gujarati

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala banavani rit | Paneer butter masala recipe in Gujarati

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular