Home Blog Page 63

દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત | Deshi masala guvar fali nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત – Deshi masala guvar fali nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Nisha Jorwal YouTube channel on YouTube ,ખૂબ જ ટેસ્ટી શાક બને છે.  પંજાબી શાક ને ભુલાવી દે તેવું ટેસ્ટી શાક બને છે. મોટા હોય કે નાના બાળકો દરેક ને પસંદ આવે છે. આ શાક ને તમે પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Deshi masala guvar fali nu shaak recipe in gujarati શીખીએ.

દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગુવાર ફલી ૨૫૦ ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી ૩
  • ઝીણા સુધારેલા ટામેટા ૨
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૨-૩
  • તેલ ૧ + ૧ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • ગરમ મસાલો ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • પાણી ૧ કપ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી

દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત

દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગુવાર ને ધોઈ ને સાફ કરી લો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના એક ઇંચ જેટલા ટુકડા કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ગુવાર ફલી ના ટુકડા નાખો. અને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ફરી થી કઢાઇ માં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

હવે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર નાખો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે બધી સામગ્રી ને  સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો.

હવે તેમાં સેકી ને રાખેલી  ગુવાર ફલી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ બે  થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. જેથી મસાલા ગુવાર ફલી સાથે સરસ થી મિક્સ થઈ જાય.

બે થી ત્રણ મિનિટ બાદ શાક માં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે દેશી મસાલા ગુવાર ફલી નું શાક.

હવે દેશી મસાલા ગુવાર ફલી ના શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા ગુવાર ફલી નું શાક ખાવાનો આનંદ માણો.

Deshi masala guvar fali nu shaak recipe in gujarati notes

  • સરસો નું તેલ નો ઉપયોગ કરવા થી શાક ટેસ્ટી બનશે.

Deshi masala guvar fali nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Jorwal ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Deshi masala guvar fali nu shaak recipe in gujarati

દેશી મસાલા ગુવાર ફલી નું શાક - Deshi masala guvar fali nu shaak - દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત - Deshi masala guvar fali nu shaak banavani rit - Deshi masala guvar fali nu shaak recipe in gujarati

દેશી મસાલા ગુવાર ફલી નું શાક | Deshi masala guvar fali nu shaak | દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત | Deshi masala guvar fali nu shaak banavani rit | Deshi masala guvar fali nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દેશીમસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત – Deshi masala guvar fali nu shaak banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી શાક બને છે.  પંજાબી શાક ને ભુલાવી દે તેવું ટેસ્ટીશાક બને છે. મોટા હોય કે નાના બાળકો દરેક ને પસંદ આવે છે.આ શાક ને તમે પરાઠા કે રોટલી સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Deshi masala guvar fali nu shaak recipe in gujarati શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગુવાર ફલી
  • 3 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 કપ પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવાની રીત | Deshi masala guvar fali nu shaak banavani rit | Deshi masala guvar fali nu shaak recipe in gujarati

  • દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગુવાર ને ધોઈ ને સાફ કરી લો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના એક ઇંચ જેટલા ટુકડા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ગુવાર ફલી ના ટુકડા નાખો. અને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ફરી થી કઢાઇ માં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાંસુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી એક થી બે મિનિટસુધી સેકી લ્યો.
  • હવે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડરનાખો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે બધી સામગ્રી ને  સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો.
  • હવે તેમાં સેકી ને રાખેલી  ગુવાર ફલી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ બે  થી ત્રણ મિનિટ સુધીઢાંકી ને ચડાવી લ્યો. જેથી મસાલા ગુવાર ફલી સાથે સરસ થી મિક્સ થઈ જાય.
  • બે થી ત્રણ મિનિટ બાદ શાક માં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવેતૈયાર છે દેશી મસાલા ગુવાર ફલી નું શાક.
  • હવે દેશી મસાલા ગુવાર ફલી ના શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા ગુવાર ફલી નું શાક ખાવાનો આનંદ માણો.

Deshi masala guvar fali nu shaak recipe in gujarati notes

  • સરસોનું તેલ નો ઉપયોગ કરવા થી શાક ટેસ્ટી બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit | gathiya nu shaak recipe gujarati

વાલ નું શાક બનાવવાની રીત | વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak | vaal nu shaak recipe in gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak banavani recipe

શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત | Shahi sandwich mithai banavani rit | Shahi sandwich sweet recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત – Shahi sandwich mithai banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે, If you like the recipe do subscribe  Foods and Flavors YouTube channel on YouTube , અને સરળતાથી આ મીઠાઈ બની જાય છે. એક વાર બનાવ્યા પછી માર્કેટ થી મીઠાઈ લેવાનું ભુલાવી દે તેવી સરસ બને છે. સાથે જોતા જ ખાવાનું મન થાય તેવી સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે Shahi sandwich sweet recipe in gujarati શીખીએ.

શાહી સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી

  • મલાઈ ૨ ચમચી
  • મિલ્ક પાવડર ૪ ચમચી
  • નારિયલ નો ચૂરો ૨ ચમચી
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • કાજુ અને બદામ નો પાવડર
  • બ્રેડ ૪

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ ૧ કપ
  • પાણી ૧ કપ
  • કેસર ના તાતણા ૭-૮
  • યેલો ફુડ કલર ૩ બુંદ

શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત

આજ સૌપ્રથમ આપણે ચાસણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવતા શીખીશું

ચાસણી બનાવવા માટે ની રીત

ચાસણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાસણી ને સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લેશું. સાથે સાથે હલાવતા રેહવું જેથી ખાંડ નીચે ચોંટી ના જાય અને ચાસણી સરસ થી તૈયાર થઈ જાય.

ત્યાર બાદ તેમાં કેસર ના તાતણા નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં યેલો ફુડ કલર નાખી ચાસણી ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. અને ચાસણી ને ઠંડી થવા દયો.

શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવા માટે ની રીત

શાહી સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેહલા બ્રેડ લ્યો. હવે ચાકુ કે કાતર ની મદદ થી તેની કિનારી કાપી લ્યો. ત્યાર બાદ તેના ચાર પીસ કરી લ્યો. આવી રીતે બધી બ્રેડ ના પીસ કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.

હવે એક બાઉલ માં મલાઈ, મિલ્ક પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ હાર્ડ લાગતું હોય તો એક ચમચી જેટલું દૂધ નાખી. મિક્સ કરી લેવી.

ત્યાર બાદ તેમાં એલચી પાવડર અને કાજુ બદામ નો પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે બ્રેડ નો એક પીસ લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી સરસ થી મિશ્રણ લગાવી લ્યો. હવે તેની ઉપર બ્રેડ નો બીજો પીસ રાખી હલ્કા હાથે દબાવી લ્યો.

હવે તેને ચાસણી માં સરસ થી ડૂબાવી દયો. ત્યાર બાદ તેને નારિયલ ના ચૂરા માં સરસ થી કોટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. ત્યાર બાદ તેના ઉપર લાલ ફુડ કલર ને આંગળી વડે ટપકું કરી લ્યો. આવી રીતે બધી શાહી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી શાહી સેન્ડવીચ.

Shahi sandwich sweet recipe in gujarati notes

  • મલાઈ ની જગ્યા એ તમે કેન્ડ્સન્ડ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
  • તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ મિશ્રણ માં નાખી શકો છો.

Shahi sandwich mithai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shahi sandwich sweet recipe in gujarati

શાહી સેન્ડવીચ મીઠાઈ - Shahi sandwich mitahi - શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત - Shahi sandwich mithai banavani rit - Shahi sandwich sweet recipe in gujarati

શાહી સેન્ડવીચ મીઠાઈ | Shahi sandwich mitahi | શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત | Shahi sandwich mithai banavani rit | Shahi sandwich sweet recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે શાહીસેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત – Shahi sandwich mithai banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે,અને સરળતાથી આ મીઠાઈ બની જાય છે. એક વાર બનાવ્યા પછી માર્કેટ થી મીઠાઈ લેવાનું ભુલાવી દે તેવી સરસ બને છે.સાથે જોતા જ ખાવાનું મન થાય તેવી સુંદર દેખાય છે. તો ચાલો આજે આપણે ઘરે Shahi sandwich sweet recipe in gujarati શીખીએ.
3 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

શાહી સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી મલાઈ
  • 4 ચમચી મિલ્ક પાવડર
  • 2 ચમચી નારિયલનો ચૂરો
  • ¼ ચમચી એલચી પાવડર
  • કાજુ અને બદામ નો પાવડર
  • 4 બ્રેડ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • 7-8 કેસરના તાતણા
  • 3 બુંદ યેલો ફુડ કલર

Instructions

શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવાની રીત | Shahi sandwich mithai banavani rit | Shahi sandwich sweet recipe in gujarati

  • આજ સૌપ્રથમ આપણે ચાસણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવતા શીખીશું

ચાસણી બનાવવા માટે ની રીત

  • ચાસણી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેમાં પાણી નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચાસણી ને સાતથી આઠ મિનિટ સુધી ઉકાળી લેશું. સાથે સાથે હલાવતા રેહવું જેથી ખાંડ નીચે ચોંટી ના જાય અને ચાસણી સરસ થી તૈયાર થઈ જાય.
  • ત્યારબાદ તેમાં કેસર ના તાતણા નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં યેલો ફુડ કલર નાખી ચાસણી ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. અને ચાસણી ને ઠંડી થવા દયો.

શાહી સેન્ડવીચ મીઠાઈ બનાવવા માટે ની રીત

  • શાહી સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેહલા બ્રેડ લ્યો. હવે ચાકુ કે કાતર ની મદદ થી તેની કિનારી કાપી લ્યો. ત્યારબાદ તેના ચાર પીસ કરી લ્યો. આવી રીતે બધી બ્રેડ ના પીસ કરી નેએક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે એક બાઉલ માં મલાઈ, મિલ્ક પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ હાર્ડ લાગતું હોય તો એકચમચી જેટલું દૂધ નાખી. મિક્સ કરી લેવી.
  • ત્યારબાદ તેમાં એલચી પાવડર અને કાજુ બદામ નો પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે બ્રેડ નો એક પીસ લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી સરસ થી મિશ્રણ લગાવી લ્યો. હવે તેની ઉપર બ્રેડ નો બીજો પીસ રાખી હલ્કા હાથે દબાવી લ્યો.
  • હવે તેને ચાસણી માં સરસ થી ડૂબાવી દયો. ત્યાર બાદ તેને નારિયલ ના ચૂરા માં સરસ થી કોટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. ત્યાર બાદ તેના ઉપરલાલ ફુડ કલર ને આંગળી વડે ટપકું કરી લ્યો. આવી રીતે બધી શાહી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી શાહી સેન્ડવીચ.

Shahi sandwich sweet recipe in gujarati notes

  • મલાઈની જગ્યા એ તમે કેન્ડ્સન્ડ મિલ્ક નો ઉપયોગ કરી શકો છો.
  • તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ મિશ્રણ માં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત | Aanth flavor ni idli banavani rit | Eight flavor idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત – Aanth flavor ni idli banavani rit શીખીશું. હા તમે બરોબર વાંચ્યું 8 પ્રકારની ઈડલી જે આપણે એક જ ઈડલી ના મિશ્રણ માંથી તૈયાર કરીશું, If you like the recipe do subscribe Fusion Cooking  YouTube channel on YouTube , આ ઈડલી ના રંગ અને સ્વાદ માં એક બીજા થી અલગ અલગ લાગશે એને બનાવી જેટલી સરળ છે ખાવા માં એટલી જ સ્વાદિષ્ટ લાગશે નાના બાળકો હોય કે મોટા બધા ને પસંદ આવશે. જેને તમે અનનપ્રાસ બાદ બનાવી ને ખવડાવી શકો અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને પણ આપી શકો છો અને સવાર સાંજ ના નાસ્તા પણ ખાઈ શકો છો તો ચાલો Eight flavor idli recipe in gujarati શીખીએ.

આઠ ફ્લેવર ની ઇડલી ઈડલી નું મિશ્રણ જરૂર મુજબ

  • રાગી નો લોટ 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ચમચી
  • કેળા નો પલ્પ 1 -2 ચમચી
  • છીણેલી બીટ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી પાલક 1-2 ચમચી
  • છીણેલું ગાજર 1-2 ચમચી
  • અધ કચરા કરેલ વટાણા 1-2 ચમચી
  • છીણેલા બટાકા 1-2 ચમચી

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત

આઠ સ્વાદ વાળી ઇડલીઓ બનાવવા સૌપ્રથમ આઠ વાટકા લ્યો એમાં ઈડલી ના મિશ્રણ માંથી એક એક વાટકા માં એકથી દોઢ કડછી ઈડલી નું મિશ્રણ નાખો હવે સૌથી પહેલા વાટકા માં રાગી નો લોટ નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ઈડલી ના મિશ્રણ જેવું બનાવવા માટે જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

બીજા વાટકા માં છીણેલો ગોળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ત્રીજા વાટકા માં છીણેલું બીટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ચોથા વાટકા માં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી પાલક નાખી મિક્સ કરી લ્યો અને પાંચમા વાટકા માં અધ કચરા પીસેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.

છઠ્ઠા વાટકા માં છીણેલું ગાજર નાખી મિક્સ કરો અને સાતમા વાટકા માં છીણેલા બટાકા નાખી મિક્સ કરો છેલ્લે આઠમા વાટકા માં કેળા નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો આમ બધા મિશ્રણ ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક ઢોકરીયા માં પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડ કે વાટકા ને તેલ થી ગ્રીસ કરી લ્યો. અને બધા માં તૈયાર કરેલ મિશ્રણ નાખી દયો.

 પાણી ઉકળવા લાગે એટલે એમાં મિશ્રણ વાળુ ઈડલી સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી સ્ટેન્ડ બહાર કાઢી ને ઠંડુ થવા દયો ઈડલી ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરી લ્યો ને મજા લ્યો આઠ સ્વાદ વાળી ઇડલીઓ.

Eight flavor idli recipe in gujarati notes

  • આ ઈડલી તમે બાળક જો તીખી સંભાર ના ખાતુ હોય તો મીઠી ચટણી, સોસ કે મોળી દાળ કે દહી સાથે આપી શકો છો

Aanth flavor ni idli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Fusion Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Eight flavor idli recipe in gujarati

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત - Aanth flavor ni idli banavani rit - Eight flavor idli recipe in gujarati

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત | Aanth flavor ni idli banavani rit | Eight flavor idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત – Aanth flavor ni idli banavani rit શીખીશું. હા તમે બરોબર વાંચ્યું 8 પ્રકારની ઈડલી જે આપણે એક જઈડલી ના મિશ્રણ માંથી તૈયાર કરીશું, આ ઈડલી ના રંગ અને સ્વાદ માં એક બીજા થીઅલગ અલગ લાગશે એને બનાવી જેટલી સરળ છે ખાવા માં એટલી જ સ્વાદિષ્ટ લાગશે નાના બાળકોહોય કે મોટા બધા ને પસંદ આવશે. જેને તમે અનનપ્રાસ બાદ બનાવી નેખવડાવી શકો અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને પણ આપી શકો છો અને સવાર સાંજ ના નાસ્તાપણ ખાઈ શકો છો તો ચાલો Eight flavor idli recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 ઈડલી સ્ટેન્ડ
  • 1 કડાઈ / ઢોકરિયું

Ingredients

આઠ ફ્લેવર ની ઈડલી નું મિશ્રણ જરૂર મુજબ

  • 1 ચમચી રાગીનો લોટ
  • 1 ચમચી છીણેલો ગોળ
  • 1-2 ચમચી કેળાનો પલ્પ
  • 1-2 ચમચી છીણેલી બીટ
  • 1-2 ચમચી ઝીણી સુધારેલી પાલક
  • 1-2 ચમચી છીણેલું ગાજર
  • 1-2 ચમચી અધ કચરા કરેલ વટાણા
  • 1-2 ચમચી છીણેલાબટાકા

Instructions

આઠ ફ્લેવર ની ઇડલી બનાવવાની રીત

  • આઠ સ્વાદ વાળી ઇડલીઓ બનાવવા સૌપ્રથમ આઠ વાટકા લ્યો એમાં ઈડલી ના મિશ્રણ માંથી એક એક વાટકા માંએકથી દોઢ કડછી ઈડલી નું મિશ્રણ નાખો હવે સૌથી પહેલા વાટકા માં રાગી નો લોટ નાખી મિક્સકરી લ્યો અને મિશ્રણ ને ઈડલી ના મિશ્રણ જેવું બનાવવા માટે જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણીનાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • બીજાવાટકા માં છીણેલો ગોળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ત્રીજા વાટકા માં છીણેલુંબીટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ચોથા વાટકા માં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી પાલક નાખી મિક્સ કરી લ્યો અનેપાંચમા વાટકા માં અધ કચરા પીસેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.
  • છઠ્ઠા વાટકા માં છીણેલું ગાજર નાખી મિક્સ કરો અને સાતમા વાટકા માં છીણેલા બટાકા નાખી મિક્સ કરો છેલ્લે આઠમા વાટકા માં કેળા નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો આમ બધા મિશ્રણ ને તૈયારકરી લ્યો.
  • હવે ગેસ પર એક ઢોકરીયા માં પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડકે વાટકા ને તેલ થી ગ્રીસ કરી લ્યો. અને બધા માં તૈયાર કરેલ મિશ્રણ નાખી દયો.
  •  પાણી ઉકળવા લાગે એટલે એમાં મિશ્રણવાળુ ઈડલી સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી સ્ટેન્ડ બહાર કાઢી ને ઠંડુ થવા દયો ઈડલી ઠંડી થાયએટલે ડીમોલ્ડ કરી લ્યો ને મજા લ્યો આઠ સ્વાદ વાળી ઇડલીઓ.

Eight flavor idli recipe in gujarati notes

  • આ ઈડલી તમે બાળક જો તીખી સંભાર ના ખાતુ હોય તો મીઠી ચટણી, સોસ કે મોળી દાળ કે દહી સાથે આપી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit | mysore masala dosa recipe in gujarati

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત – Khajur akhrot barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  HomeCookingShow YouTube channel on YouTube , આ બરફી તૈયાર કરવા આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. જેને તમે કોઈ નાના મોટા પ્રસંગ પર અથવા કોઈ નાના મોટા વાર તહેવાર પર બનાવી ને ખાઈ શકો છો ને ખવડાવી શકો છો. જે ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે. તો ચાલો Khajur akhrot barfi recipe in gujarati શીખીએ.

ખજૂર અખરોટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • અખરોટ 2 કપ
  • ખજૂર 400 ગ્રામ
  • એલચી પાઉડર 1 ચમચી
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત

ખજૂર અખરોટ બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી માં અખરોટ નાખી ને ધીમા તાપે શેકી લ્યો. અખરોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અખરોટ ઠંડા થાય એટલે દરદરા પીસી લ્યો અથવા ધસ્તા થી ફૂટી લ્યો અથવા ચાકુ થી કાપી લ્યો.

હવે એક વાટકા માં પા કપ કોર્ન ફ્લોર માં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ખજૂર માંથી બીજ કાઢી ને એના બે ભાગ કરી લ્યો ને ખજૂર ને કડાઈ માં નાખી બે મિનિટ શેકી લ્યો ખજૂર થોડા નરમ થાય એટલે એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ને ખજૂર ને ઉકાળી લ્યો અને ખજૂર બરોબર ચડી જાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવો.

 ખજૂર મેસ થઈ જાય એટલે મિશ્રણ માં બે થી ત્રણ ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મેસ થયેલા ખજૂર માં એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી બરોબર હલાવી ને નાખો અને મિક્સ કરી ને કોર્ન ફ્લોર ને બરોબર ધીમા તાપે હલાવી લ્યો. કોર્ન ફ્લોર પાંચ સાત મિનિટમાં બરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.

ખજૂર અને કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય એટલે એમાં પીસેલા અખરોટ નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો. હવે થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ બરફી નું મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો ને ચાર પાંચ કલાક સેટ થવા દયો.

બરફી ને પાંચ કલાક સેટ થવા દીધા પછી ડીમોલ્ડ કરી ચાકુ થી એમાંથી મનગમતા આકાર ના કટકા કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો ખજૂર અખરોટ બરફી.

Khajur akhrot barfi recipe in gujarati notes

  • અહી બરફી ને ફરાળી બનાવવા એમાં તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ રાજગરા નો લોટ નાખી શકો છો

Khajur akhrot barfi banavani rit | Recipe Video

 જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Khajur akhrot barfi recipe in gujarati

ખજૂર અખરોટ બરફી - Khajur akhrot barfi - ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત - Khajur akhrot barfi banavani rit - Khajur akhrot barfi recipe in gujarati

ખજૂર અખરોટ બરફી | Khajur akhrot barfi | ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત – Khajur akhrot barfi banavani rit શીખીશું, આ બરફી તૈયાર કરવાઆપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. જેને તમેકોઈ નાના મોટા પ્રસંગ પર અથવા કોઈ નાના મોટા વાર તહેવાર પર બનાવી ને ખાઈ શકો છો નેખવડાવી શકો છો. જે ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે.તો ચાલો Khajur akhrot barfi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ખજૂર અખરોટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ અખરોટ
  • 400 ગ્રામ ખજૂર
  • 1 ચમચી એલચીપાઉડર
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ખજૂર અખરોટ બરફી બનાવવાની રીત | Khajur akhrot barfi banavani rit | Khajur akhrot barfi recipe in gujarati

  • ખજૂર અખરોટ બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી માં અખરોટ નાખી ને ધીમા તાપેશેકી લ્યો. અખરોટ શેકાઈને ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અખરોટ ઠંડા થાય એટલે દરદરાપીસી લ્યો અથવા ધસ્તા થી ફૂટી લ્યો અથવા ચાકુ થી કાપી લ્યો.
  • હવે એક વાટકા માં પા કપ કોર્ન ફ્લોર માં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ખજૂર માંથી બીજ કાઢી ને એના બે ભાગ કરી લ્યો ને ખજૂર ને કડાઈ માં નાખી બે મિનિટશેકી લ્યો ખજૂર થોડા નરમ થાય એટલે એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ને ખજૂર નેઉકાળી લ્યો અને ખજૂર બરોબર ચડી જાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવો.
  •  ખજૂર મેસ થઈ જાય એટલે મિશ્રણ માં બેથી ત્રણ ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મેસ થયેલા ખજૂર માં એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી બરોબર હલાવી ને નાખો અને મિક્સ કરી ને કોર્ન ફ્લોરને બરોબર ધીમા તાપે હલાવી લ્યો. કોર્ન ફ્લોર પાંચ સાત મિનિટમાંબરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
  • ખજૂર અને કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય એટલે એમાં પીસેલા અખરોટ નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો. હવે થાળી કે મોલ્ડ ને ઘી થીગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ બરફી નું મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યોને ચાર પાંચ કલાક સેટ થવા દયો.
  • બરફીને પાંચ કલાક સેટ થવા દીધા પછી ડીમોલ્ડ કરી ચાકુ થી એમાંથી મનગમતા આકાર ના કટકા કરીલ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો ખજૂર અખરોટ બરફી.

Khajur akhrot barfi recipe in gujarati notes

  • અહી બરફી ને ફરાળી બનાવવા એમાં તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ રાજગરા નો લોટ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાજુ પાન મીઠાઈ બનાવવાની રીત | Kaju pan mithai banavani rit | Kaju pan mithai recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત – Ghau na lot ni chatpati papdi banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બને છે, If you like the recipe do subscribe Khushi Recipe  YouTube channel on YouTube , સવાર ના કે સાંજ ના સમયે ચાય સાથે આ પાપડી ખાય શકાય છે. એક વાર આ ચટપટી પાપડી બનાવી ને તેને સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આજે આપણે Ghau na lot ni chatpati papdi recipe In gujarati શીખીએ.

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ ૧ બાઉલ
  • તેલ ૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અજમો ૧/૨ ચમચી
  • વરિયાળી ૧/૨ ચમચી
  • જીરું પાવડર ૧/૨ ચમચી
  • આમચૂર પાવડર ૧/૨ ચમચી
  • કસૂરી મેથી ૧ ચમચી
  • તળવા માટે તેલ

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, બને હાથ થી મસળી ને અજમો, થોડી કૂટી ને વરિયાળી, જીરું પાવડર, આમચૂર પાવડર અને બને હાથ થી મસળી ને કસૂરી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને  દસ મિનિટ સુધી રેસ્ટ કરવા દયો.

હવે દસ મિનિટ પછી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. અને લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેને ત્રણ ભાગ માં વેહચી દયો. ત્યાર બાદ તેના સરસ થી લુવા બનાવી લ્યો.

ત્યારબાદ હવે તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાડી સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ કાંટા વારી ચમચી ની મદદ થી તમે હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.

ત્યાર બાદ ધાર વારા ગ્લાસ ની મદદ થી નાની નાની પૂરી તૈયાર કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને કાઢી ને ફરી થી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી પાપડી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પાપડી નાખો. ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી પાપડી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પાપડી તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી ખાવાનો આનંદ માણો.

Ghau na lot ni chatpati papdi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khushi Recipe ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau na lot ni chatpati papdi recipe In gujarati

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી - Ghau na lot ni chatpati papdi - ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત - Ghau na lot ni chatpati papdi banavani rit - Ghau na lot ni chatpati papdi recipe In gujarati

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી | Ghau na lot ni chatpati papdi | ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઘઉંના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત – Ghau na lot ni chatpati papdi banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને ખસ્તા બને છે, સવાર ના કે સાંજ ના સમયે ચાય સાથેઆ પાપડી ખાય શકાય છે. એક વાર આ ચટપટી પાપડી બનાવી ને તેને સ્ટોરપણ કરી શકાય છે. તો ચાલો આજે આપણે Ghau na lot ni chatpati papdi recipe In gujarati શીખીએ.
3.75 from 4 votes
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

ઘઉંના લોટ ની ચટપટી પાપડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 બાઉલ ઘઉંનો લોટ
  • 2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી જીરું પાવડર
  • ½ ચમચી આમચૂર પાવડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • તળવા માટે તેલ

Instructions

ઘઉંના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati

  • ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, બને હાથ થી મસળી ને અજમો, થોડી કૂટી ને વરિયાળી,જીરું પાવડર, આમચૂર પાવડર અને બને હાથ થી મસળીને કસૂરી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકીને  દસ મિનિટ સુધી રેસ્ટકરવા દયો.
  • હવે દસ મિનિટ પછી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. અને લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેને ત્રણ ભાગ માં વેહચી દયો. ત્યાર બાદ તેના સરસ થી લુવા બનાવી લ્યો.
  • ત્યારબાદ હવે તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાડી સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ કાંટા વારી ચમચી ની મદદ થી તમે હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.
  • ત્યારબાદ ધાર વારા ગ્લાસ ની મદદ થી નાની નાની પૂરી તૈયાર કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને કાઢીને ફરી થી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી પાપડી બનાવીને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપાપડી નાખો. ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સરસ થી પાપડી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો. આવી રીતે બધી પાપડી તળી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દૂધી નું નવી રીતે શાક બનાવતા શીખીશું – દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત – Dudhi nu masal paneer shaak banavni rit , If you like the recipe do subscribe Priyanka Kitchen Zone  YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે બનાવામાં પણ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. એક વાર બનાવ્યા પછી બીજી વાર આ શાક જરૂર થી બનાવશો એટલું ટેસ્ટી બને છે .આ શાક ને તમે પરાઠા, રોટલી કે ફૂલચા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે Dudhi nu masal paneer shaak recipe in gujarati શીખીએ.

દૂધી નું મસાલા પનીર શાક બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધી ૧
  • છડિયા દાળ ૧ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
  • લાલ મરચું ૧ ચમચી
  • આદુ ની પેસ્ટ ૧ ચમચી
  • જીરું ૧ ચમચી
  • હિંગ ૧ ચપટી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બેસન ૨ ચમચી
  • ડુંગળી ૨
  • ટામેટા ૨
  • સુખા લાલ મરચાં ૨
  • તેજ પત્તા ૨
  • એલચી ૨
  • જીરું ૧ ચમચી
  • મારી ૭-૮
  • પાણી ૧ ગ્લાસ

વઘાર કરવા માટે ની સામગ્રી

  • તેલ ૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિંગ ૧ ચપટી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ગરમ મસાલો ૧/૨ ચમચી
  • કાજુ ૭-૮
  • મગજ ના બીજ ૧ ચમચી
  • દૂધ ૨ ચમચી
  • કસૂરી મેથી ૧ ચમચી

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત

દૂધી નું મસાલા પનીર શાક બનાવવા માટે સૌથી પહેલા દૂધી ને ધોઈ ને તેને છોલી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે એક મિક્સર જારમાં દૂધી ના ટુકડા અને પલાળી ને રાખેલી છડિય દાળ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, લાલ મરચું પાવડર, આદુ ની પેસ્ટ, જીરું, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખી ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સરસ થી ફેલાવી ને દૂધી નું મિશ્રણ નાખો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક ડબો મૂકો. હવે તે ડબા માં ડુંગળી, ટામેટા, સુખા લાલ મરચા, તેજ પત્તા, એલચી, જીરું, મરી અને એક ગ્લાસ પાણી નાખો. હવે તે ડબા ની ઉપર દૂધી ના મિશ્રણ વાળી થાળી મૂકો. હવે તેને સરસ થી ઢાંકી દયો. સાત થી આઠ મિનિટ સુધી હવે તેને ચડવા દયો.

હવે સાત થી આઠ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. હવે દૂધી ના મિશ્રણ વાળી થાળી નીચે ઉતારી લ્યો. ત્યાર બાદ ડબા ને બાહર કાઢી લ્યો. હવે દૂધી નું  મિશ્રણ ઠંડુ પડે ત્યારે એના ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. એક દમ પનીર જેવા સરસ સોફ્ટ પીસ થશે.

ત્યાર બાદ ડબા માં રાખેલા મસાલા ને ગારણી ની મદદ થી ગાળી લ્યો. પાણી ને એક કટોરા માં ભરી લેવું. તેને શાક બનાવતી વખતે ગ્રેવી માં નાખવા કામ આવશે. ત્યાર બાદ મસાલા ને પીસી ને ગ્રેવી તૈયાર કરી લ્યો.

ત્યાર બાદ એક મિક્સર જાર માં કાજુ, મગજ ના બીજ અને દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે આ વ્હાઇટ ગ્રેવી ને એક કટોરી માં કાઢી લ્યો.

વઘાર કરવા માટે ની રીત

દૂધી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ધાણા પાઉડર, હળદર, મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને  ગરમ મસાલો નાખો. હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં પાણી કટોરી માં કાઢી ને રાખ્યું તું તે બે ચમચી જેટલું પાણી નાખો. અને મસાલા ને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં મસાલા ની ગ્રેવી બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને પણ બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી થોડી મસળી ને નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં કટોરી માં કાઢી ને રાખેલું મસાલા વાળું પાણી નાખો. હવે તેમાં દૂધી ના મિશ્રણ ના ટુકડા નાખો. હવે શાક ને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.

ત્યાર બાદ ઝીણા સુધારેલા લીલાં ધાણા તેમાં નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે ટેસ્ટી અને પનીર ના શાક ને ભુલાવી દે તેવું દૂધી નું શાક. હવે તેને પરાઠા, રોટલી કે કુલ્ચા સાથે ખાવાનો આનંદ માણો.

Dudhi nu masal paneer shaak recipe in gujarati notes

  • દૂધી નું મિશ્રણ થોડુ પાતળું લાગે તો બેસન થોડું વધારે નાખી શકો છો.

Dudhi nu masal paneer shaak banavni rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priyanka Kitchen Zone ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi nu masal paneer shaak recipe in gujarati

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત - Dudhi nu masal paneer shaak banavni rit - Dudhi nu masal paneer shaak recipe in gujarati

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit | Dudhi nu masal paneer shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે દૂધીનું નવી રીતે શાક બનાવતા શીખીશું – દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત – Dudhi nu masal paneer shaak banavni rit ,ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે બનાવામાં પણ સરળ છે.બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. એક વારબનાવ્યા પછી બીજી વાર આ શાક જરૂર થી બનાવશો એટલું ટેસ્ટી બને છે .આ શાક ને તમે પરાઠા, રોટલી કે ફૂલચા સાથે ખાઈ શકો છો.તો ચાલો આજે આપણે Dudhi nu masal paneer shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

દૂધી નું મસાલા પનીર શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 દૂધી
  • 1 કપ છડિયા દાળ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • 1 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી બેસન
  • 2 ડુંગળી
  • 2 ટામેટા
  • 2 સુખા લાલ મરચાં
  • 2 તેજ પત્તા
  • 2 એલચી
  • 1 ચમચી જીરું
  • 7-8 મરી
  • 1 ગ્લાસ પાણી

વઘાર કરવા માટે ની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી ધાણાપાવડર
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 7-8 કાજુ
  • 1 ચમચી મગજના બીજ
  • 2 ચમચી દૂધ
  • 1 ચમચી કસૂરી મેથી

Instructions

દૂધી નું મસાલા પનીર શાક બનાવવાની રીત | Dudhi nu masal paneer shaak banavni rit | Dudhi nu masal paneer shaak recipe in gujarati

  • દૂધી નું મસાલા પનીર શાક બનાવવા માટે સૌથી પહેલા દૂધી ને ધોઈને તેને છોલી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે એક મિક્સર જારમાંદૂધી ના ટુકડા અને પલાળી ને રાખેલી છડિય દાળ નાખો. હવે તેને સરસથી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, લાલ મરચું પાવડર, આદુ ની પેસ્ટ, જીરું, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખી ફરી થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • ત્યારબાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સરસ થી ફેલાવી ને દૂધી નું મિશ્રણ નાખો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચેએક ડબો મૂકો. હવે તે ડબા માં ડુંગળી, ટામેટા,સુખા લાલ મરચા, તેજ પત્તા, એલચી, જીરું, મરી અને એક ગ્લાસપાણી નાખો. હવે તે ડબા ની ઉપર દૂધી ના મિશ્રણ વાળી થાળી મૂકો.હવે તેને સરસ થી ઢાંકી દયો. સાત થી આઠ મિનિટ સુધીહવે તેને ચડવા દયો.
  • હવે સાત થી આઠ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. હવે દૂધી ના મિશ્રણ વાળી થાળી નીચે ઉતારી લ્યો. ત્યારબાદ ડબા ને બાહર કાઢી લ્યો. હવે દૂધી નું  મિશ્રણ ઠંડુ પડે ત્યારે એના ચાકુની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. એક દમ પનીર જેવા સરસ સોફ્ટ પીસથશે.
  • ત્યા રબાદ ડબા માં રાખેલા મસાલા ને ગારણી ની મદદ થી ગાળી લ્યો. પાણી ને એક કટોરા માં ભરી લેવું.તેને શાક બનાવતી વખતે ગ્રેવી માં નાખવા કામ આવશે. ત્યાર બાદ મસાલા ને પીસી ને ગ્રેવી તૈયાર કરી લ્યો.
  • ત્યારબાદ એક મિક્સર જાર માં કાજુ, મગજ ના બીજ અને દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે આ વ્હાઇટ ગ્રેવી ને એક કટોરી માં કાઢી લ્યો.

વઘાર કરવા માટે ની રીત

  • દૂધી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેલ ગરમ થાય એટલે તેમાંજીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યારબાદ તેમાં ધાણા પાઉડર, હળદર, મીઠું,કાશ્મીરી લાલ મરચું પાવડર અને  ગરમ મસાલો નાખો. હવે બધા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં પાણી કટોરી માં કાઢી ને રાખ્યું તું તે બે ચમચી જેટલું પાણી નાખો. અને મસાલા ને સરસ થી બે થીત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં મસાલા ની ગ્રેવી બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેનેપણ બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં કસૂરી મેથી ને હાથ થી થોડી મસળી ને નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં કટોરી માં કાઢી ને રાખેલું મસાલા વાળું પાણી નાખો.હવે તેમાં દૂધી ના મિશ્રણ ના ટુકડા નાખો. હવે શાકને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દયો.

ત્યારબાદ ઝીણા સુધારેલા લીલાં ધાણા તેમાં નાખી. સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.

  • હવેતૈયાર છે ટેસ્ટી અને પનીર ના શાક ને ભુલાવી દે તેવું દૂધી નું શાક. હવે તેને પરાઠા, રોટલી કે કુલ્ચા સાથે ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બેદમી પુરી અને ડુબકી આલુ બનાવવાની રીત | Bedmi puri ane dabki aalu banavani rit

પનીર કુલચા બનાવવાની રીત | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati

લાપસી બનાવવાની રીત| lapsi banavani rit | lapsi recipe in gujarati

મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ગુજરાતી મેથી ખાખરા બનાવવાની રીત – methi khakhra banavani rit શીખીશું, If you like the recipe do subscribe Magic of Indian Rasoi  YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. સાથે ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. અને એક વાર બનાવ્યા પછી દસ થી બાર દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી methi khakhra recipe in gujarati શીખીએ.

મેથી ખાખરા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ ૨ કપ
  • કસૂરી મેથી ૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • તેલ ૧ ચમચી

મેથી ખાખરા બનાવવાની રીત

મેથી ખાખરા બનાવવા માટે સૌથી પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં કસૂરી મેથી હાથ થી મસળી ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે થોડુ થોડુ કરીને પાણી નાખો અને  સરસ થી મીડીયમ ટાઈટ લોટ ગુંથી ને બાંધી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે સાઈડ પર રાખી દયો.

હવે દસ મિનિટ પછી તેમાં બે ત્રણ ટીપાં તેલ નાખી. લોટ ને સરસ થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી નાના નાના લુવા બનાવી લ્યો.

  તેમાંથી એક લુવો લ્યો. તેમાં સુકો લોટ લગાવી પાતળો ખાખરો વણી લ્યો. હવે એક ધાર વરો દબો લઈ ને ખાખરા ઉપર રાખી ને થોડું દબાવી લ્યો. અને એક્સ્ટ્રા ભાગ કાઢી લ્યો. આ રીતે એક સરખી સાઈઝ ના ખાખરા તૈયાર થઈ જાસે. હવે ગેસ પર એક તવી મૂકો હવે તેના ઉપર વણી ને રાખેલ ખાખરો નાખો.

હવે બે ત્રણ ટીપાં તેલ લગાવી બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી દબાવીને ખાખરા ને  સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખો. આવી રીતે બધા જ ખાખરા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે ગુજરાતી મેથી ખાખરા. હવે ખાખરા ઠંડા થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

methi khakhra recipe in gujarati notes

  • ખાખરા ને તેલ ને જગ્યા એ ઘી થી પણ સેકી સકો છો.

 methi khakhra banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi khakhra recipe in gujarati

મેથી ખાખરા - methi khakhra - મેથી ખાખરા બનાવવાની રીત - methi khakhra banavani rit - methi khakhra recipe in gujarati

મેથી ખાખરા | methi khakhra | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ગુજરાતીમેથી ખાખરા બનાવવાનીરીત – methi khakhra banavani rit શીખીશું,ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. સાથે ખૂબ જ ઓછા તેલમાં બની ને તૈયાર થઈ જાય છે. અને એક વાર બનાવ્યા પછી દસ થી બારદિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ગુજરાતી methi khakhra recipe in gujarati શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

મેથી ખાખરા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી કસૂરી મેથી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી તેલ

Instructions

મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati

  • મેથી ખાખરા બનાવવા માટે સૌથી પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં કસૂરી મેથી હાથ થીમસળી ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો.હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવેથોડુ થોડુ કરીને પાણી નાખો અને  સરસ થી મીડીયમ ટાઈટ લોટ ગુંથી નેબાંધી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટેસાઈડ પર રાખી દયો.
  • હવે દસ મિનિટ પછી તેમાં બે ત્રણ ટીપાં તેલ નાખી. લોટ ને સરસ થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી નાના નાનાલુ
      તેમાંથી એક લુવો લ્યો. તેમાં સુકો લોટ લગાવી પાતળો ખાખરોવણી લ્યો. હવે એક ધાર વરો દબો લઈ ને ખાખરા ઉપર રાખી ને થોડુંદબાવી લ્યો. અને એક્સ્ટ્રા ભાગ કાઢી લ્યો. આ રીતે એક સરખી સાઈઝ ના ખાખરા તૈયાર થઈ જાસે. હવે ગેસપર એક તવી મૂકો હવે તેના ઉપર વણી ને રાખેલ ખાખરો નાખો.
    વા બનાવી લ્યો.
  • હવે તૈયાર છે ગુજરાતી મેથી ખાખરા. હવે ખાખરા ઠંડા થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

methi khakhra recipe in gujarati notes

  • ખાખરા ને તેલ ને જગ્યા એ ઘી થી પણ સેકી સકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટમટમ ખમણ બનાવવાની રીત , Tam Tam Khaman banavani rit | Tam Tam Khaman recipe in gujarati

દુધી ની બરફી બનાવવાની રીત | dudhi ni barfi banavani rit | dudhi ni barfi recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati