નમસ્તે મિત્રો આજે આપણે હાજમોલા ટી શીખીશું. આ એક બનારસ ની પ્રખ્યાત ટી છે. જે ખૂબ જ સરસ લાગે છે. આ ટી તમે ચોમાસા માં બનાવેલા ગરમ ગરમ ભજીયા, પકોડા કે ચાર્ટ સાથે સર્વ કરી શકો છો આ ટી બનાવવા ખૂબ ઓછી સામગ્રી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો Hajmola Tea banavani rit શીખીએ.
હાજમોલા ટી બનાવવા જરૂરી સામગ્રી
ચા ભૂકી 1-2 ચમચી
હાજમોલા ગોલી 6-7
આદુ ના કટકા 1-2
મધ 2 ચમચી
લીંબુ નો રસ 1-2 ચમચી
પાણી 3 કપ
Hajmola Tea banavani rit
હાજમોલા ટી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા ભૂકી અને આદુના કટકા નાખો અને ચા ભૂકી સાથે ઉકાળો. ચા ઉકળે ત્યાં સુંધી માં હાજમોલા ની ગોળી ને ખંડણી માં નાખી ધસ્તા થી ફૂટી હાજમોલા પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
હવે સર્વિંગ ગ્લાસ માં એક ચમચી પીસેલા હાજમોલા પાઉડર નાખો ત્યાર બાદ એમાં મધ અને એક ચમચી લીંબુનો રસ ( અહી તમે ફુદીના ના પાંદ પણ નાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી ગ્લાસ તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
ચા ઉકળવા લાગે ત્યાર બાદ એક તપેલી માં ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલી ચા ને તૈયાર કરેલ ગ્લાસ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ભજીયા કે પકોડા સાથે ગરમ ગરમ મજા લ્યો હાજમોલા ટી.
Hajmola Tea NOTES
અહી હાજમોલા પાઉડર તમારી પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
લીંબુની ખટાસ અને મધ ની / ખાંડની મીઠાસ પણ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
અહી તમે ફ્રેશ ફુદીના ના પાંદ ને તોડી ને પણ નાખી શકો છો.
જો તમને ચા ભૂકી ની કડવાહટ ના ગમતી હોય તો ચા ભૂકી અડધી થી એક ચમચી નાખવી.
હાજમોલા ટી બનાવવાની રીત
Video Credit : Youtube/ JOOS Food
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર JOOS Food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
નમસ્તે મિત્રો આજે આપણે હાજમોલા ટી શીખીશું. આ એક બનારસની પ્રખ્યાત ટી છે. જે ખૂબ જ સરસ લાગે છે. આ ટી તમે ચોમાસામાં બનાવેલા ગરમ ગરમ ભજીયા, પકોડા કે ચાર્ટસાથે સર્વ કરી શકો છો આ ટી બનાવવા ખૂબ ઓછી સામગ્રી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈજાય છે તો ચાલો Hajmola Tea banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 2કપ
Equipment
1 તપેલી
1 ગરણી
Ingredients
હાજમોલા ટી બનાવવા જરૂરી સામગ્રી
1-2 ચમચીચા ભૂકી
6-7હાજમોલા ગોલી
1-2 આદુ ના કટકા
2ચમચીમધ
1-2 ચમચીલીંબુ નો રસ
3 કપપાણી
Instructions
Hajmola Tea banavani rit
હાજમોલા ટી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચા ભૂકી અને આદુના કટકા નાખો અને ચા ભૂકી સાથે ઉકાળો. ચા ઉકળે ત્યાં સુંધી માં હાજમોલા ની ગોળી ને ખંડણી માં નાખી ધસ્તા થી ફૂટી હાજમોલા પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
હવે સર્વિંગ ગ્લાસ માં એક ચમચી પીસેલા હાજમોલા પાઉડર નાખો ત્યાર બાદ એમાં મધ અને એક ચમચી લીંબુનો રસ ( અહી તમે ફુદીના ના પાંદ પણ નાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી ગ્લાસ તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
ચા ઉકળવા લાગે ત્યાર બાદ એક તપેલી માં ગરણી વડે ગાળી લ્યો અને ગાળેલી ચા ને તૈયાર કરેલ ગ્લાસ માં નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ભજીયા કે પકોડા સાથે ગરમ ગરમ મજા લ્યો હાજમોલા ટી.
Hajmola Tea NOTES
અહી હાજમોલા પાઉડર તમારી પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
લીંબુની ખટાસ અને મધ ની / ખાંડની મીઠાસ પણ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
અહી તમે ફ્રેશ ફુદીના ના પાંદ ને તોડી ને પણ નાખી શકો છો.
જો તમને ચા ભૂકી ની કડવાહટ ના ગમતી હોય તો ચા ભૂકી અડધી થી એક ચમચી નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચણાદાળ સમોસા એ અમદાવાદ ના નવતાડ માં ખૂબ પ્રખ્યાત છે આ સમોસમાં ચણાની દાળ માંથી સ્ટફિંગ બનાવવામાં આવે છે અત્યાર સુંધી આપણે આલું મટર, આલું પ્યાજ, ચાઇનીઝ સમોસા તો ઘણી વખત બનાવ્યા છે અને બહાર પણ મજા લીધી છે પણ આજ ના આપણા સમોસા થોડા અલગ સ્વાદ અને ટેસ્ટ ના બનાવી તૈયાર કરીશું જે ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો chana ni dal na samosa banavani rit શીખીએ.
ચણા ની દાળ ના સમોસા નો લોટ બાંધવા માટેની સામગ્રી
મેંદા નો લોટ 1 કપ
ઘઉંનો લોટ ¼ કપ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
તેલ જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
ચણા ની દાળ ½ કપ
તેલ 2-3 ચમચી
જીરું ¼ ચમચી
હિંગ ⅛ ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1
આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
હળદર ¼ ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
ખાંડ 1 ચમચી
ફુદીના ના પાંદ 5-7
લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
લીંબુનો રસ 1-2 ચમચી
મેંદા નો લોટ 2 ચમચી
પાણી જરૂર મુજબ
તેલ જરૂર મુજબ
ચણા ની દાળ ના સમોસા બનાવવાની રીત
ચણાદાળ સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા ની દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાડી મૂકો.
દાળ પલળે ત્યાં સુંધી માં એક કથરોટ માં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ લગાવી મસળી ને ઢાંકી એક બાજુ મૂકો.
અડધા કલાક પછી ચણા ની દાળ નુંપાની નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કુકર માં એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં નિતરેલી ચણા દાળ, સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકરમાંથી હવા નીકળી જાય એટલે ફરી ચણા દાળ ને ચારણી માં નિતારી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો અને ત્યાર બાદ હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી અડધી શેકી લીધા બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
ડુંગળી મસાલા સાથે બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને નીતારેલી ચણા દાળ નાખો અને ને ચાર મિનિટ બરોબર શેકી લ્યો. દાળ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ, ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર પુરણ ને ઠંડુ થવા દયો.
હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના સમોસા બનાવવા ના હોય એ સાઇઝ ના લઈ વેલણ વડે વણી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ ચાકુથી વચ્ચે કાપો કરી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ એની કાપા વાળી સાઈડ પર પાણી લગાવી ( અહી તમે પાણી ની જગ્યાએ મેંદા ના લોટ માં પાણી નાખી સ્લરી બનાવી એ પણ લગાવી શકો છો )કોન નો આકાર આપો અને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પુરણ ભરી ફરી ઉપર ની બાજુ પાણી લગાવી પેક કરી ત્રિકોણ આકાર નો સમોસા ને તૈયાર કરી લ્યો.
આમ બધા જ સમોસા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ સમોસા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલા સમોસા કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા સમોસા તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો ચણા ની દાળ ના સમોસા.
chana dal samosa NOTES
ચણા દાળ સાવ ગરી જાય એટલે નથી બળવાની માત્ર ચડાવી લેવાની છે એટલે પુરણ માટે ચણા દાળ ને તમે તપેલી માં પણ બાફી બે તૈયાર કરી શકો છો.
પુરણ ને તમે શેકવાની જગ્યાએ બધી સામગ્રી કાચી નાખી ને પણ બનાવી શકો છો.
સમોસા એકલો મેંદા નો અથવા એકલા ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકો છો અથવા બને મિક્સ કરી ને પણ બનાવી શકો છો.
chana ni dal na samosa banavani rit
Video Credit : Youtube/ Yum
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
chana dal samosa recipe
chana ni dal na samosa banavani rit
ચણાદાળ સમોસા એ અમદાવાદ ના નવતાડ માં ખૂબ પ્રખ્યાત છેઆ સમોસમાં ચણાની દાળ માંથી સ્ટફિંગ બનાવવામાં આવે છે અત્યાર સુંધી આપણે આલું મટર, આલું પ્યાજ, ચાઇનીઝ સમોસા તો ઘણી વખત બનાવ્યા છે અનેબહાર પણ મજા લીધી છે પણ આજ ના આપણા સમોસા થોડા અલગ સ્વાદ અને ટેસ્ટ ના બનાવી તૈયારકરીશું જે ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો chana ni dal na samosa banavani rit શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 30 minutesminutes
Total Time: 1 hourhour20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 કુકર
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
1કપમેંદા નો લોટ
¼કપઘઉંનો લોટ
મીઠું સ્વાદ મુજબ
પાણી જરૂર મુજબ
તેલ જરૂર મુજબ
પુરણ બનાવવા માટેની સામગ્રી
½ કપચણા ની દાળ
2-3ચમચીતેલ
¼ચમચીજીરું
⅛ચમચીહિંગ
1ઝીણી સુધારેલી ડુંગળી
1ચમચીઆદુ મરચાની પેસ્ટ
¼ચમચીહળદર
1ચમચીધાણા જીરું પાઉડર
1ચમચીખાંડ
5-7ફુદીના ના પાંદ
4-5ચમચીલીલા ધાણા સુધારેલા
1-2ચમચીલીંબુનો રસ
2ચમચીમેંદા નો લોટ
પાણી જરૂર મુજબ
તેલ જરૂર મુજબ
Instructions
chana ni dal na samosa banavani rit
ચણાદાળ સમોસા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા ની દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધા થી એક કલાક પલાડી મૂકો.
દાળ પલળે ત્યાં સુંધી માં એક કથરોટ માં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ લગાવી મસળી ને ઢાંકી એક બાજુ મૂકો.
અડધા કલાક પછી ચણા ની દાળ નુંપાની નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કુકર માં એક થી દોઢ ગ્લાસ પાણી નાખી એમાં નિતરેલી ચણા દાળ, સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે એક સીટી વગાડી લ્યો અને ગેસ બંધ કરી કુકર ની હવા નીકળવા દયો. કુકરમાંથી હવા નીકળી જાય એટલે ફરી ચણા દાળ ને ચારણી માં નિતારી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો અને ત્યાર બાદ હિંગ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી અડધી શેકી લીધા બાદ એમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
ડુંગળી મસાલા સાથે બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને નીતારેલી ચણા દાળ નાખો અને ને ચાર મિનિટ બરોબર શેકી લ્યો. દાળ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ, ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર પુરણ ને ઠંડુ થવા દયો.
હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના સમોસા બનાવવા ના હોય એ સાઇઝ ના લઈ વેલણ વડે વણી રોટલી બનાવી લ્યો અને ત્યાર બાદ ચાકુથી વચ્ચે કાપો કરી બે ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ એની કાપા વાળી સાઈડ પર પાણી લગાવી ( અહી તમે પાણી ની જગ્યાએ મેંદા ના લોટ માં પાણી નાખી સ્લરી બનાવી એ પણ લગાવી શકો છો )કોન નો આકાર આપો અને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પુરણ ભરી ફરી ઉપર ની બાજુ પાણી લગાવી પેક કરી ત્રિકોણ આકાર નો સમોસા ને તૈયાર કરી લ્યો.
આમ બધા જ સમોસા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ સમોસા નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલા સમોસા કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા સમોસા તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે સર્વ કરો ચણાદાળ સમોસા.
chana dal samosa NOTES
ચણા દાળ સાવ ગરી જાય એટલે નથી બળવાની માત્ર ચડાવી લેવાની છે એટલે પુરણ માટે ચણા દાળ ને તમે તપેલી માં પણ બાફી બે તૈયાર કરી શકો છો.
પુરણ ને તમે શેકવાની જગ્યાએ બધી સામગ્રી કાચી નાખી ને પણ બનાવી શકો છો.
સમોસા એકલો મેંદા નો અથવા એકલા ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકો છો અથવા બને મિક્સ કરી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આ એક પ્રકારનો રાજસ્થાની નાસ્તો છે અને સાંજ ન નાસ્તામાં બનાવી ને ખાઈ શકાય છે. અને પાપડ શેકી અને બીજી સામગ્રી સાથે લઈ જઈ પ્રવાસમાં પણ મજા લઇ શકાય છે જે મોઢાના સ્વાદને ખૂબ સારો કરી નાખશે અને નાના મોટા દરેક ને પસંદ આવશે તો ચાલો Papad chur banavani rit શીખીએ.
પાપડ ચૂર બનાવવા જરૂરી સામગ્રી
અડદ ના પાપડ 5-6
ઘી 1-2 ચમચી
શેકેલ સીંગદાણા ¼ ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1
લીલા મરચા સુધારેલા 1-2
ઝીણી સુધારેલી કાકડી 1
ઝીણા સમારેલા ટામેટા 1
સંચળ ¼ ચમચી
ઝીણા સમારેલા લીલાં ધાણા ¼ ચમચી
ચાર્ટ મસાલો ½ ચમચી
શેકેલ જીરું પાઉડર ½ ચમચી
લાલ મરચાનો પાઉડર ½ ચમચી
ઝીણી સેવ ½ કપ
લીંબુનો રસ 1-2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાપડ ચૂર બનાવવાની રીત
પાપડ ચૂર બનાવવા સૌપ્રથમ ગેસ પર તવી પર ઘી લગાવી એમાં એક એક કરી બધા પાપડ ને બને બાજુથી બરોબર શેકી લ્યો. આમ બધા પાપડ ને શેકી એક બાજુ મૂકો.
ત્યાર બાદ ડુંગળી, કાકડી , લીલા મરચા ને ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં નાખો અને ત્યાર બાદ ટમેટા ના બીજ અલગ કરી એના પણ ઝીણા સુધારી ડુંગળી સાથે નાખો. પા ચમચી ઘી કડાઈમાં ગરમ કરી એમાં શેકેલ સીંગદાણા ને ફરી શેકી ઠંડા કરી લ્યો.
લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને એને પણ ડુંગળી સાથે લીંબુનો રસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઘી માં શેકેલ સીંગદાણા ને શેકી એને પણ બીજી સામગ્રી સાથે નાખી દયો.
હવે એના પર શેકી રાખેલ પાપડ ને તોડી ને નાખો અને એના પર શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ, પા કપ સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
તૈયાર પાપડ ચૂર ને પ્લેટ માં સર્વ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા, સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો પાપડ ચૂર.
Papad chur NOTES
અહી તમને પસંદ હોય એવા શાક સાથે ફ્રુટ પણ નાખી શકો છો.
બાળકો માટે બનાવતા હો તો પાપડ તીખા ના હોય એવા અને મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
આ એક પ્રકારનો રાજસ્થાની નાસ્તો છે અને સાંજ ન નાસ્તામાંબનાવી ને ખાઈ શકાય છે. અને પાપડ શેકી અને બીજી સામગ્રી સાથે લઈ જઈ પ્રવાસમાં પણ મજા લઇ શકાય છે જેમોઢાના સ્વાદને ખૂબ સારો કરી નાખશે અને નાના મોટા દરેક ને પસંદ આવશે તો ચાલો Papad chur banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 તવી
1 કડાઈ
Ingredients
પાપડ ચૂર બનાવવા જરૂરી સામગ્રી
5-6અડદ ના પાપડ
1-2 ચમચીઘી
¼ચમચીશેકેલ સીંગદાણા
1ઝીણી સુધારેલી ડુંગળી
1-2લીલા મરચા સુધારેલા
1ઝીણી સુધારેલી કાકડી
1ઝીણા સમારેલા ટામેટા
¼ચમચીસંચળ
¼ચમચીઝીણા સમારેલા લીલાં ધાણા
½ચમચીચાર્ટ મસાલો
½ચમચીશેકેલ જીરું પાઉડર
½ચમચીલાલ મરચાનો પાઉડર
½કપઝીણી સેવ
1-2ચમચીલીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
Instructions
Papad chur banavani rit
પાપડ ચૂર બનાવવા સૌપ્રથમ ગેસ પર તવી પર ઘી લગાવી એમાં એક એક કરી બધા પાપડ ને બને બાજુથી બરોબર શેકી લ્યો. આમ બધા પાપડ ને શેકી એક બાજુ મૂકો.
ત્યાર બાદ ડુંગળી, કાકડી , લીલા મરચા ને ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં નાખો અને ત્યાર બાદ ટમેટા ના બીજ અલગ કરી એના પણ ઝીણા સુધારી ડુંગળી સાથે નાખો. પા ચમચી ઘી કડાઈમાં ગરમ કરી એમાં શેકેલ સીંગદાણા ને ફરી શેકી ઠંડા કરી લ્યો.
લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને પાણી નિતારી લ્યો અને એને પણ ડુંગળી સાથે લીંબુનો રસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઘી માં શેકેલ સીંગદાણા ને શેકી એને પણ બીજી સામગ્રી સાથે નાખી દયો.
હવે એના પર શેકી રાખેલ પાપડ ને તોડી ને નાખો અને એના પર શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ, પા કપ સેવ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
તૈયાર પાપડ ચૂર ને પ્લેટ માં સર્વ કરી ઉપર થી લીલા ધાણા સુધારેલા, સેવ થી ગાર્નિશ કરી મજા લ્યો પાપડ ચૂર.
Papad chur NOTES
અહી તમને પસંદ હોય એવા શાક સાથે ફ્રુટ પણ નાખી શકો છો.
બાળકો માટે બનાવતા હો તો પાપડ તીખા ના હોય એવા અને મરચા નું પ્રમાણ ઓછું રાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રીંગ ભજીયા એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બને છે અને જે મરચા માંથી બનાવશું એ મરચામાં પણ તીખાશ ઓછી હોય છે જેથી નાના થી લઇ મોટા દરેક ખાઈ શકે છે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો Lila marcha na ring bhajiya banavani rit શીખીએ.
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
બેસન જરૂર મુજબ
લીલા મોરા મરચા 250 ગ્રામ
હિંગ ⅛ ચમચી
લીંબુનો રસ 1-2 ચમચી
હળદર 2-3 ચપટી
આદુની પેસ્ટ 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
તરવા માટે તેલ
Lila marcha na ring bhajiya banavani rit
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા સૌપ્રથમ મોરા હોય એવા મરચા લ્યો અને એને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો અને ચાકુથી ગોળ ગોળ રીંગ જેવા કાપી ને કટકા કરી લ્યો. આમ બધા મરચાના કટકા કરી એક વાસણમાં નાખો.
હવે એમાં હિંગ, હળદર, આદુ ની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એમાં થોડો થોડો કરી બેસન ના લોટ નું મરચા પર કોટીંગ થાય એમ નાખી મરચાનો બરોબર કોટીંગ કરી લ્યો અને જો જરૂર લાગે તો એક થી બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં મરચા ની એક એક રીંગ ને ગરમ તેલ માં નાખતા જાઓ અને આમ એક સાથે જેટલા કડાઈમાં સમાય નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ઝારા થી કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા મરચા ના ભજીયા ને તરી લ્યો અને ગરમ ગરમ ભજીયા ને સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલા મરચાના રીંગ ભજીયા.
Ring bhajiya NOTES
અહી તમે જો તીખા મરચા પસંદ હોય તો તીખા મરચાની રીંગ કરી ને પણ આ ભજીયા બનાવી શકો છો.
આ રીંગ ભજીયા એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી બને છે અનેજે મરચા માંથી બનાવશું એ મરચામાં પણ તીખાશ ઓછી હોય છે જેથી નાના થી લઇ મોટા દરેક ખાઈશકે છે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો Lila marcha na ring bhajiya banavani rit શીખીએ.3
3.20 from 5 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી
બેસન જરૂર મુજબ
250 ગ્રામલીલા મોરા મરચા
⅛ચમચીહિંગ
1-2ચમચીલીંબુનો રસ
2-3 ચપટીહળદર
1ચમચીઆદુની પેસ્ટ
મીઠું સ્વાદ મુજબ
તરવા માટે તેલ
Instructions
Lila marcha na ring bhajiya banavani rit
લીલા મરચાના રીંગ ભજીયા બનાવવા સૌપ્રથમ મોરા હોય એવા મરચા લ્યો અને એને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી લ્યો અને ચાકુથી ગોળ ગોળ રીંગ જેવા કાપી ને કટકા કરી લ્યો. આમ બધા મરચાના કટકા કરી એક વાસણમાં નાખો.
હવે એમાં હિંગ, હળદર, આદુ ની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાં બાદ એમાં થોડો થોડો કરી બેસન ના લોટ નું મરચા પર કોટીંગ થાય એમ નાખી મરચાનો બરોબર કોટીંગ કરી લ્યો અને જો જરૂર લાગે તો એક થી બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં મરચા ની એક એક રીંગ ને ગરમ તેલ માં નાખતા જાઓ અને આમ એક સાથે જેટલા કડાઈમાં સમાય નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને ઝારા થી કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા મરચા ના ભજીયા ને તરી લ્યો અને ગરમ ગરમ ભજીયા ને સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલા મરચાના રીંગ ભજીયા.
Ring bhajiya NOTES
અહી તમે જો તીખા મરચા પસંદ હોય તો તીખા મરચાની રીંગ કરી ને પણ આ ભજીયા બનાવી શકો છો.
જે મરચાનો રંગ આછો લીલો હસે એ મરચા મોરા હસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આજ કાલ લગ્ન પ્રસંગ માં જીરા રાઈસ -દાળ ની જગ્યાએ ઘણી જગ્યાએ પુલાવ કઢી જોવા મળે છે અને ઘણા ઘરોમાં પણ અઠવાડિયે દસ દિવસે કઢી પુલાવ બનતા હોય છે પણ ખૂબ ઓછી મહેનતે આ રીતે કઢી પુલાવ બનાવશો તો વારંવાર બનાવવાનું કહશે તો ચાલો Kadhi pulao banavani rit શીખીએ.
પુલાવ માટેની સામગ્રી
માખણ/ ઘી 1-2 ચમચી
લવિંગ 3-4
તજ નો ટુકડો 1
એલચી 1-2
કાજુ ના કટકા 10-12
કીસમીસ 1-2 ચમચી
વટાણા ¼ કપ
ગાજર ના કટકા ¼ k
ફણસી ના કટકા ¼ કપ
ફુલાવર ના કટકા ¼ કપ
બ્રોકલી ¼ કપ
આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
બાસમતી ચોખા 1 કપ
મીઠું સ્વાદ મુજબ
ખાંડ 1 ચમચી
પાણી 2 કપ
કઢી બનાવવા માટેની સામગ્રી
દહી 1 કપ
બેસન 1-2 ચમચી
પાણી 1 ½ + ¼ કપ
ખાંડ 1 ચમચી
ઘી 1-2 ચમચી
જીરું ¼ ચમચી
તજ નો ટુકડો 1
લવિંગ 1-2
એલચી 1
મેથી દાણા ¼ ચમચી
હિંગ ¼ ચમચી
સૂકા લાલ મરચા 1-2
મીઠા લીમડા ના પાંદ 5-7
આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
મીઠું સ્વાદ મુજબ
Kadhi pulao banavani rit
કઢી પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે પુલાવ ની તૈયાર કરી પુલાવ નો વઘાર કરી પુલાવ ને ચડાવા મુકીશું ત્યાર બાદ કઢી ની તૈયારી કરી કઢી બનાવીશું. તો ચાલો કઢી પુલાવ બનાવીએ.
પુલાવ બનાવવાની રીત
પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી ચોખાનું પાણી નિતારી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ માખણ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, તજ નો ટુકડો અને એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
હવે એમાં કાજુના કટકા અને કીસમીસ નાખી એક બે મિનિટ શકો ત્યાર બાદ એમાં ફુલાવર ના કટકા, બ્રોકલી ના કટકા, વટાણા, ગાજરના કટકા, ફણસી અને આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. હવે એમાં નિતારેલ બાસમતી ચોખા , ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે બે કપ પાણી નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી ચેક કરી લ્યો જો પાણી હોય તો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો તો તૈયાર છે પુલાવ.
કઢી બનાવવાની રીત
એક વાસણમાં દહીં લ્યો એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી, મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને સાથે મીઠા લીમડા ના પાંદ અને આદુ મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
પાણી ને ઉકળવા દયો અને પાણી ઉકળે એટલે એમાં બેસન દહી વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કઢી ઉકળવા લાગે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો.
કઢી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનિટ સુંધી કઢી ને ઉકળવા દયો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ કઢી ની મજા પુલાવ સાથે લ્યો અને ગરમ ગરમ સર્વ કરો કઢી પુલાવ.
Kadhi pulao NOTES
અહીં શાક તમને પસંદ હોય એ અથવા જે ઘરમાં હોય એ નાખી શકો છો.
કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
જ્યાં સુંધી કઢી ના ઉકળે ત્યાં સુંધી હલાવતા રહેવી નહિતર કઢી ફાટી જશે.
આજ કાલ લગ્ન પ્રસંગ માં જીરા રાઈસ -દાળ ની જગ્યાએ ઘણી જગ્યાએ પુલાવ કઢી જોવા મળે છે અને ઘણા ઘરોમાં પણ અઠવાડિયેદસ દિવસે કઢી પુલાવ બનતા હોય છે પણ ખૂબ ઓછી મહેનતે આ રીતે કઢી પુલાવ બનાવશો તો વારંવારબનાવવાનું કહશે તો ચાલો Kadhi pulao banavani rit શીખીએ.
3 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 40 minutesminutes
Total Time: 1 hourhour
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
પુલાવ માટેની સામગ્રી
1-2 ચમચીમાખણ/ ઘી
3-4લવિંગ
1તજ નો ટુકડો
1-2એલચી
10-12કાજુ ના કટકા
1-2ચમચીકીસમીસ
½કપવટાણા
¼કપગાજર ના કટકા
¼કપફણસી ના કટકા
¼કપફુલાવર ના કટકા
¼કપબ્રોકલી
1ચમચીઆદુ મરચાની પેસ્ટ
1કપબાસમતી ચોખા
મીઠું સ્વાદ મુજબ
1ચમચીખાંડ
2કપપાણી
કઢી બનાવવા માટેની સામગ્રી
1કપદહી
1-2ચમચીબેસન
1 ½ + ¼કપપાણી
1ચમચીખાંડ
1-2ચમચીઘી
¼ચમચીજીરું
1તજ નો ટુકડો
1-2લવિંગ
1એલચી
¼ચમચીમેથી દાણા
¼ચમચીહિંગ
1-2સૂકા લાલ મરચા
5-7મીઠા લીમડા ના પાંદ
1ચમચીઆદુ મરચા ની પેસ્ટ
3-4ચમચીલીલા ધાણા સુધારેલા
મીઠું સ્વાદ મુજબ
Instructions
Kadhi pulao banavani rit
કઢી પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે પુલાવ ની તૈયાર કરી પુલાવ નો વઘાર કરી પુલાવ ને ચડાવા મુકીશું ત્યાર બાદ કઢી ની તૈયારી કરી કઢી બનાવીશું. તો ચાલો કઢી પુલાવ બનાવીએ.
પુલાવ બનાવવાની રીત
પુલાવ બનાવવા સૌપ્રથમ આપણે બાસમતી ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી ચોખાનું પાણી નિતારી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી/ માખણ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં લવિંગ, તજ નો ટુકડો અને એલચી નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો.
હવે એમાં કાજુના કટકા અને કીસમીસ નાખી એક બે મિનિટ શકો ત્યાર બાદ એમાં ફુલાવર ના કટકા, બ્રોકલી ના કટકા, વટાણા, ગાજરના કટકા, ફણસી અને આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. હવે એમાં નિતારેલ બાસમતી ચોખા , ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
હવે બે કપ પાણી નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને ઢાંકી ને ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો. પંદર મિનિટ પછી ચેક કરી લ્યો જો પાણી હોય તો બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી એક બાજુ મૂકો તો તૈયાર છે પુલાવ.
કઢી બનાવવાની રીત
એક વાસણમાં દહીં લ્યો એમાં બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી, મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો અને સાથે મીઠા લીમડા ના પાંદ અને આદુ મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
પાણી ને ઉકળવા દયો અને પાણી ઉકળે એટલે એમાં બેસન દહી વાળું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને કઢી ઉકળવા લાગે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો.
કઢી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનિટ સુંધી કઢી ને ઉકળવા દયો ત્યાર બાદ લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ કઢી ની મજા પુલાવ સાથે લ્યો અને ગરમ ગરમ સર્વ કરો કઢી પુલાવ.
Kadhi pulao NOTES
અહીં શાક તમને પસંદ હોય એ અથવા જે ઘરમાં હોય એ નાખી શકો છો.
કઢી માં ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.
જ્યાં સુંધી કઢી ના ઉકળે ત્યાં સુંધી હલાવતા રહેવી નહિતર કઢી ફાટી જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
અત્યાર સુધી આપણે અલગ અલગ સ્વાદ ના અલગ લગ સ્ટફિંગ વાળા પરોઠા તો ઘણા બનાવેલા છે આજ ફરી આપણે એક નવા સ્વાદ વાળો પરોઠા ને બનાવતા શીખીશું જેને સોસ, ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકો છો અને નાસ્તામાં , ટિફિન કે પ્રવાસ માં મજા લઇ શકો છો તો ચાલો Garlic Laccha Parotha banavani rit શીખીએ.
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
ઘઉંનો લોટ 1 કપ
મેંદા નો લોટ 1 કપ
લસણ ની 15-20 કણી નો પેસ્ટ
ઘી / માખણ 4-5 ચમચી
લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
ચીલી ફ્લેક્સ 1-2 ચમચી
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
Garlic Laccha Parotha banavani rit
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી લ્યો અને ખંડણી માં નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે વઘરીયા માં ઘી / માખણ ને ગરમ કરવા મૂકો અને એમાં લસણની પેસ્ટ નાખી લસણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો અને બીજા વાસણા કાઢી ઠંડા થવા દયો.
બીજા એક વાસણમાં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ દસ મિનિટ મૂકો.
દસ minit pachhi ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ કે સાઇઝ માં પરોઠા બનાવવાના હોયવાએ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને હવે લૂવાને કોરા લોટ ની મદદથી વણી રોટલી બનાવી લ્યો. વણેલી રોટલી પર ઘી માં શેકેલ લસણ લગાવો એના પર ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા છાંટો ત્યાર બાદ થોડો કોરો લોટ છાંટી લ્યો.
રોટલી ની બરોબર વચ્ચે થી કાપો કરી એક બાજુથી રોલ બનાવી ફરી લુવો બનાવી લ્યો અથવા ત્રિકોણ વાળી લ્યો. આમ બધા લુવા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં કોરા લોટ વડે પરોઠા ને વણી લ્યો. હવે ગરમ તવી પર વણેલા પરોઠાને નાખો અને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ બરોબર શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વાણી અને શેકી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગાર્લિક લચ્છા પરોઠા.
Laccha Parotha NOTES
અહી તમે શેકી રાખેલ લસણ માં ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને પણ પરોઠા તૈયાર કરી શકો છો.
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવાની રીત
Video Credit : Youtube/Kabita’s Kitchen
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Garlic Laccha Parotha recipe
Garlic Laccha Parotha banavani rit
અત્યાર સુધી આપણે અલગ અલગ સ્વાદ ના અલગ લગ સ્ટફિંગ વાળાપરોઠા તો ઘણા બનાવેલા છે આજ ફરી આપણે એક નવા સ્વાદ વાળો પરોઠા ને બનાવતા શીખીશું જેનેસોસ, ચટણી કે અથાણાં સાથે સર્વ કરી શકોછો અને નાસ્તામાં , ટિફિન કે પ્રવાસ માં મજા લઇ શકોછો તો ચાલો Garlic Laccha Parotha banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 પાટલો વેલણ
1 તવી
Ingredients
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
1 કપઘઉંનો લોટ
1 કપમેંદા નો લોટ
15-20 લસણ ની કણી નો પેસ્ટ
4-5 ચમચીઘી / માખણ
4-5 ચમચીલીલા ધાણા સુધારેલા
1-2ચમચીચીલી ફ્લેક્સ
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
Instructions
Garlic Laccha Parotha banavani rit
ગાર્લિક લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી લ્યો અને ખંડણી માં નાખી ધાસ્તા થી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે વઘરીયા માં ઘી / માખણ ને ગરમ કરવા મૂકો અને એમાં લસણની પેસ્ટ નાખી લસણ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો અને બીજા વાસણા કાઢી ઠંડા થવા દયો.
બીજા એક વાસણમાં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ને ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો અને ત્યાર બાદ એક ચમચી તેલ નાખી મસળી લ્યો અને ત્યાર બાદ ઢાંકી એક બાજુ દસ મિનિટ મૂકો.
દસ મિનીટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ કે સાઇઝ માં પરોઠા બનાવવાના હોયવાએ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને હવે લૂવાને કોરા લોટ ની મદદથી વણી રોટલી બનાવી લ્યો. વણેલી રોટલી પર ઘી માં શેકેલ લસણ લગાવો એના પર ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા છાંટો ત્યાર બાદ થોડો કોરો લોટ છાંટી લ્યો.
રોટલી ની બરોબર વચ્ચે થી કાપો કરી એક બાજુથી રોલ બનાવી ફરી લુવો બનાવી લ્યો અથવા ત્રિકોણ વાળી લ્યો. આમ બધા લુવા તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધીમાં કોરા લોટ વડે પરોઠા ને વણી લ્યો. હવે ગરમ તવી પર વણેલા પરોઠાને નાખો અને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો,
ત્યાર બાદ તેલ કે ઘી લગાવી બને બાજુ બરોબર શેકી લ્યો. આમ એક એક કરી બધા પરોઠા વાણી અને શેકી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો ગાર્લિક લચ્છા પરોઠા.
Laccha Parotha NOTES
અહી તમે શેકી રાખેલ લસણ માં ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને પણ પરોઠા તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત શીખીશું. જેવું કે તમે નામ વાંચ્યું એમ આ એક ઇટાલિયન વાનગી છે જેમાં રાઈસ અને સોસ બને નો સમાવેશ થઈ જાય છે અને એક સંપૂર્ણ પેટ ભરાઈ જાય એવી વાનગી છે તો ચાલો Italian Rice with souce banavani rit શીખીએ.
રાઈસ માટેની સામગ્રી
બાફેલા રાઈસ 1 ½ કપ
માખણ 1-2 ચમચી
લાલ, પીળા, લીલા કેપ્સિકમ સુધારેલ 1 કપ
બેબીકોર્ન ના કટકા ¼ કપ
બ્રોકલી0ના કટકા ¼ કપ
મકાઈ ના દાણા 3-4 ચમચી
પીઝા સોસ 1 ચમચી
સોસ / ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
માખણ 1-2 ચમચી
મેંદા નો લોટ 1 -2 ચમચી
મિલ્ક 100 એમ. એલ.
લાલ, પીળા, લીલા કેપ્સિકમ ½ કપ
બેબીકોર્ન ના કટકા ¼ કપ
મકાઈ ના દાણા 4-5 ચમચી
બ્રોકલી ના કટકા ¼ કપ
પીઝા સોસ 2-3 ચમચી
પ્રોસેસ ચીઝ 1-2 ક્યૂબ
Italian Rice with souce banavani rit
ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવા સૌપ્રથમ રાઈસ તૈયાર કરીશું ત્યાર બાદ સોસ બનાવી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરીશું.
રાઈસ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં બેબી કોર્ન કટકા અને બ્રોકલી ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ મકાઈ ના દાણા, લાલ, લીલા, અને પીળા કેપ્સીકમ સુધારેલ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં પીઝા સોસ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલ રાઈસ નાખી મિક્સ કરી લ્યો અને રાઈસ તૈયાર કરી લ્યો.
સોસ / ગ્રેવી બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં માખણ ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં લાલ, લીલા અને પીળા કેપ્સીકમ સુધારેલ, બ્રોકલી, બેબી કોર્ન અને મકાઈના દાણા નાખી બે ચાર મિનિટ ફૂલ તાપે શેકી લ્યો. અને શેકેલ શાક ને બીજા વાસણમાં કાઢી લ્યો.
એક કડાઈ માં ફરી એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો માખણ ગરમ થાય એટલે એમાં મેંદા નો લોટ નાખી ધીમા તાપે મેંદા ના લોટ ને શેકી લ્યો. મેંદાનો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં થોડું થોડું કરી દૂધ નાખી મિક્સ કરતા જાઓ આમ બધું દૂધ બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો.
એમાં શેકી રાખેલ શાક નાખો સાથે પીઝા સોસ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં છીણેલું પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાંચ સાત ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
તૈયાર રાઈસ ને એક મોટા વાટકા માં નાખી દબાવી ને પ્લેટ માં ઊંધો કરી ને મૂકો અને એની ફરતે તૈયાર કરેલ સોસ/ ગ્રેવી નાખી ને ગરમ ગરમ સર્વ કરો ઇટાલિયન રાઈસ વિથ સોસ.
Italian Rice with souce NOTES
અહી તમે મેંદા ના લોટ ના સોસ ની જગ્યાએ ક્રીમ પણ વાપરી શકો છો.
શાક માં તમારા પાસે હોય એ ઝીણા ઝીણા કટકા કરી ને વાપરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાનીરીત શીખીશું. જેવું કે તમે નામ વાંચ્યું એમ આએક ઇટાલિયન વાનગી છે જેમાં રાઈસ અને સોસ બને નો સમાવેશ થઈ જાય છે અને એક સંપૂર્ણ પેટભરાઈ જાય એવી વાનગી છે તો ચાલો Italian Rice with souce banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
રાઈસ માટેની સામગ્રી
1 ½ કપબાફેલા રાઈસ
1-2 ચમચીમાખણ
1 કપલાલ, પીળા, લીલા કેપ્સિકમ સુધારેલ
¼ કપબેબીકોર્ન ના કટકા
¼ કપબ્રોકલી0ના કટકા
3-4 ચમચીમકાઈ ના દાણા
1ચમચીપીઝા સોસ
સોસ / ગ્રેવી બનાવવા માટેની સામગ્રી
1-2ચમચીમાખણ
1-2ચમચીમેંદા નો લોટ
100 એમ. એલ.મિલ્ક
½ કપલાલ, પીળા, લીલા કેપ્સિકમ
¼કપબેબીકોર્ન ના કટકા
4-5 ચમચીમકાઈ ના દાણા
¼કપબ્રોકલી ના કટકા
2-3 ચમચીપીઝા સોસ
1-2 ક્યૂબપ્રોસેસ ચીઝ
Instructions
ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવા સૌપ્રથમ રાઈસ તૈયાર કરીશું ત્યાર બાદ સોસ બનાવી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરીશું