Home Blog Page 97

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી મેથી ની પુરી બનાવવાની રીત – bajra methi ni puri banavani rit શીખીશું. If you like the recipe do subscribe Magic of Indian Rasoi  YouTube channel on YouTube આ પુરી ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને હેલ્થી પણ હોય છે જે તમે સવાર ના નાસ્તા માં બનાવી શકો છો ને સાથે જો ઇચ્છતા હો તો આવેલ મહેમાન ને ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત – bajra methi puri recipe in gujarati શીખીએ.

બાજરી મેથી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | bajra methi puri ingredients in gujarati

  • ઘઉંનો લોટ ½ કપ
  • બાજરા નો લોટ 1 કપ
  • ઝીણી સુધારેલી મેથી ½ કપ
  • અજમો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત

બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળી માં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો

બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક  સાથે મજા લ્યો બાજરા મેથી પુરી

bajra methi puri recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો અને ખાલી બાજરા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • અહી જો તમે લસણ ખાતા હો તો એકાદ ચમચી લીલું લસણ ઝીણું સુધારી નાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરી એક એક બનાવી ને પણ તરી શકો છો
  • જો તમારે વધારે તેલ વાળુ ના ખાવું હોય તો તવી પર શેકી ને પણ બનાવી શકો છો

bajra methi ni puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત | bajra methi puri recipe in gujarati

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત - bajra methi ni puri banavani rit - bajra methi puri recipe - bajra methi puri recipe in gujarati - બાજરી મેથી ની પૂરી - bajra methi ni puri - બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi puri recipe in gujarati | બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી મેથી ની પુરી બનાવવાની રીત – bajra methi ni puri banavani rit શીખીશું.આ પુરી ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને હેલ્થી પણ હોય છે જે તમે સવાર ના નાસ્તા માં બનાવી શકો છો ને સાથે જો ઇચ્છતા હો તો આવેલ મહેમાન ને ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત – bajra methi puri recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

બાજરી મેથી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | bajra methi puri ingredients in gujarati

  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 કપ બાજરા નો લોટ
  • ½ કપ ઝીણી સુધારેલી મેથી
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી સફેદ તલ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

બાજરી મેથી ની પુરી | bajra methi ni puri | bajra methi puri recipe | બાજરી મેથી ની પૂરી | બાજરા મેથી ની પૂરી

  • બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યારબાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ નેએક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળીમાં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો
  • બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક  સાથે મજા લ્યો બાજરા મેથી પુરી

bajra methi puri recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો અને ખાલી બાજરા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • અહી જો તમે લસણ ખાતા હો તો એકાદ ચમચી લીલું લસણ ઝીણું સુધારી નાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરી એક એક બનાવી ને પણ તરી શકો છો
  • જો તમારે વધારે તેલ વાળુ ના ખાવું હોય તો તવી પર શેકી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit | sindhi koki recipe in gujarati

વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati

મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati

ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત – દહીંની તીખારી બનાવવાની રીત – kathiyawadi dahi tikhari recipe – dahi tikhari banavani rit શીખીશું. If you like the recipe do subscribe   Food Forever YouTube channel on YouTube આ દહીં તિખારી ને તમે તડકા વાળુ દહી કે પછી વઘારેલ દહી પણ કહી શકો ને જો કોઈ શાક ના સુજે કે ઘરમાં કોઈ શાક ના હોય તો આ રીતે દહી ને વઘારી ને ખીચડી, ભાત કે રોટલી રોટલા સાથે ખાઈ શકાય છે તો ચાલો dahi tikhari recipe in gujarati – dahi tikhari ni recipe – dahi tikhari kathiyawadi – dahi tikhari banavani recipe શીખીએ.

દહીંની તીખારી બનાવવા જરૂરી સામગ્રી

  • મોરું દહી 2 કપ
  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • સૂકા લાલ મરચા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નાની
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe | dahi tikhari recipe in gujarati

દહીં તિખારી બનાવવા માટે સૌ પ્રથમ મોરુ અને ઘટ્ટ દહીં લ્યો એને બરોબર ઝેની વડે વલોવી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સાથે મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને બરોબર શેકી ને ગોલ્ડન કરી લ્યો  ડુંગળી ચડવા આવે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરો ને એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં દહી નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો

દહી ને મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ સાવ ધીમો કરી હલવતા રહી ઉકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ને બરોબર ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દહીં તિખારી

dahi tikhari recipe in gujarati notes

  • અહી તમે ડુંગળી ની જગ્યાએ ખાલી લસણ નો પેસ્ટ સાથે પણ આ તિખારી બનાવી શકો છો
  • દહી નાખતી વખતે ગેસ બંધ અથવા સાવ ધીમો રાખવો નહિતર દહી માંથી પાણી અલગ અલગ થઈ જશે

dahi tikhari banavani rit | dahi tikhari ni recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 દહીંની તીખારી બનાવવાની રીત | dahi tikhari kathiyawadi | dahi tikhari banavani recipe

દહીંની તીખારી - કાઠીયાવાડી દહીં તિખારી - kathiyawadi dahi tikhari - kathiyawadi dahi tikhari recipe - dahi tikhari - dahi tikhari recipe - dahi tikhari recipe in gujarati - dahi tikhari banavani rit - dahi tikhari kathiyawadi - dahi tikhari banavani recipe - dahi tikhari ni recipe - કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત - દહીંની તીખારી બનાવવાની રીત

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe | dahi tikhari recipe in gujarati | dahi tikhari banavani rit | dahi tikhari kathiyawadi |dahi tikhari banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત – દહીંની તીખારી બનાવવાની રીત – kathiyawadi dahi tikhari recipe -dahi tikhari banavani rit શીખીશું. આ દહીં તિખારી ને તમે તડકા વાળુ દહી કે પછી વઘારેલ દહી પણ કહી શકો ને જો કોઈ શાક ના સુજે કે ઘરમાં કોઈ શાક ના હોય તો આ રીતે દહી ને વઘારી ને ખીચડી, ભાત કે રોટલી રોટલા સાથે ખાઈ શકાય છેતો ચાલો dahi tikhari recipe in gujarati – dahi tikhari ni recipe – dahi tikhari kathiyawadi – dahi tikhari banavani recipe શીખીએ
4.63 from 8 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દહીંની તીખારી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મોરું દહી
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી નાની
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી લીલાધાણા સુધારેલા

Instructions

દહીંની તીખારી | કાઠીયાવાડી દહીં તિખારી  | kathiyawadi dahi tikhari | kathiyawadi dahi tikhari recipe | dahi tikhari | dahi tikhari recipe | dahi tikhari kathiyawadi | dahi tikhari ni recipe

  • દહીં તિખારી બનાવવા માટે સૌ પ્રથમ મોરુ અને ઘટ્ટ દહીં લ્યો એને બરોબર ઝેની વડે વલોવી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સાથે મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને બરોબર શેકી ને ગોલ્ડન કરી લ્યો  ડુંગળી ચડવા આવે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરોને એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં દહી નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો
  • દહીને મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ સાવ ધીમો કરી હલવતા રહી ઉકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ને બરોબર ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દહીં તિખારી

dahi tikhari recipe in gujarati notes

  • અહી તમે ડુંગળી ની જગ્યાએ ખાલી લસણ નો પેસ્ટ સાથે પણ આ તિખારી બનાવી શકો છો
  • દહી નાખતી વખતે ગેસ બંધ અથવા સાવ ધીમો રાખવો નહિતર દહી માંથી પાણી અલગ અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit | valor papdi nu shaak gujarati recipe

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત – valor papdi nu shaak gujarati recipe શીખીશું. If you like the recipe do subscribe  FoodFood YouTube channel on YouTube પાપડી ને વાલોર સેમ કે વાલ પણ કહેવાય છે આ શાક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબ ટેસ્ટી ને હેલ્થી હોય છે શિયાળા માં ખુબ સારી વાલોળ આવે છે જેને એકલી અથવા ગાજર, રીંગણ, કે પછી મિક્સ શાક કે ઊંધિયા માં નાખી ખાવા માં આવે છે આજ આપણે એનું સિમ્પલ શાક બનાવશું જે બધા ને પસંદ આવશે તો ચાલો પાપડી નું શાક બનાવવાની રીત – papdi nu shaak banavani rit – પાપડીનું શાક બનાવવાની રીત – papdi nu shaak gujarati recipe શીખીએ.

પાપડી વાલોળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પાપડી વાલોળ 250 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | valor papdi nu shaak gujarati recipe

પાપડી નું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢી એના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહો તો આખી પણ સુધારી શકો છો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો

પાપડી ને  બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

પાંચ  મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ  પાપડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક

papdi nu shaak notes

  • જો કોઈ પાપડી પાકેલ હોય તો એના બીજ કાઢી લઈ શાક માં નાખી દયો એના ફોતરા ના નાખવા નહિતર ચવડા લાગશે
  • તમે એમાં બે ચપટી ખાંડ નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો પાપડી બરોબર ચડે નહિ તો એમાં બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો

papdi nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FoodFood  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાપડીનું શાક બનાવવાની રીત | papdi nu shaak gujarati recipe

papdi nu shaak - papdi nu shaak gujarati - valor papdi nu shaak - valor papdi nu shaak gujarati - પાપડી વાલોળ નું શાક - પાપડીનું શાક - પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત - papdi nu shaak banavani rit - papdi nu shaak gujarati recipe - valor papdi nu shaak gujarati recipe

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit | papdi nu shaak gujarati recipe | valor papdi nu shaak gujarati recipe

નમસ્તે મિત્રો આજે આપણે પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત – valor papdi nu shaak gujarati recipe શીખીશું. પાપડી ને વાલોર સેમ કે વાલ પણ કહેવાય છે આ શાક ખૂબ ઝડપથીતૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબ ટેસ્ટી ને હેલ્થી હોય છે શિયાળા માં ખુબ સારી વાલોળઆવે છે જેને એકલી અથવા ગાજર, રીંગણ, કે પછી મિક્સશાક કે ઊંધિયા માં નાખી ખાવા માં આવે છે આજ આપણે એનું સિમ્પલ શાક બનાવશું જે બધા નેપસંદ આવશે તો ચાલો પાપડી નું શાક બનાવવાની રીત – papdi nu shaak banavani rit – પાપડીનું શાક બનાવવાની રીત – papdi nu shaak gujarati recipe શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાપડી વાલોળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 250 ગ્રામ પાપડી વાલોળ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

papdi nu shaak | papdi nu shaak gujarati | valor papdi nu shaak | valor papdi nu shaak gujarati | પાપડી વાલોળ નું શાક | પાપડીનું શાક

  • પાપડીનું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢીએના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહોતો આખી પણ સુધારી શકો છો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો
  • પાપડીને  બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • પાંચ  મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ  પાપડીબરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક

papdi nu shaak notes

  • જો કોઈ પાપડી પાકેલ હોય તો એના બીજ કાઢી લઈ શાક માં નાખી દયો એના ફોતરા ના નાખવા નહિતર ચવડા લાગશે
  • તમે એમાં બે ચપટી ખાંડ નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો પાપડી બરોબર ચડે નહિ તો એમાં બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાલમ પાક બનાવવાની રીત – salam pak banavani rit શીખીશું. If you like the recipe do subscribe  kitchen kraft recipes YouTube channel on YouTube શિયાળો એટલે સેહત બનાવવાની ઋતુ ને શિયાળો આવતા જ લોકો અલગ અલગ પ્રકારના વસાણાં યુત્ત વાનગીઓ ખાતા હોય છે ને સ્વાસ્થ્ય બનાવતા હોય છે આજ એક એવીજ વસાણાં યુક્ત વાનગી બનાવશું તો ચાલો સાલમ પાક ની રીત – salam pak recipe in gujarati શીખીએ.

salam pak ingredients | salam pak recipe ingredients in gujarati

  • મોરો માવો 250 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • દૂધ 250 ગ્રામ
  • ખાંડ 250 ગ્રામ
  • પિસ્તા 25 ગ્રામ
  • કાજુ 25 ગ્રામ
  • બદામ 25 ગ્રામ
  • ખજૂર 100 ગ્રામ
  • સૂકી ખારેક 50 ગ્રામ
  • અંજીર 50 ગ્રામ
  • મખાના 10 ગ્રામ
  • મગતરી ના બીજ 50 ગ્રામ
  • શિંગોડા 50 ગ્રામ
  • સફેદ પીપર 5 ગ્રામ
  • કાળી પીપર 5 ગ્રામ
  • મરી પાઉડર 5 ગ્રામ
  • સફેદ મરી પાઉડર 5 ગ્રામ
  • પીપર પાઉડર 3 ગ્રામ
  • જાવેંત્રી 3 ગ્રામ
  • જાયફળ ½
  • ખસખસ 5 ગ્રામ
  • ગંઠોડા પાઉડર 15 ગ્રામ
  • સૂંઠ પાઉડર 15 ગ્રામ
  • ગોખરુ પાઉડર 10 ગ્રામ
  • પામજા સાલમ 5 ગ્રામ

સાલમ પાક બનાવવાની રીત | Salam pak banavani rit

સાલમ પાક બનાવવા માટે સૌ પ્રથમ બધા વસાણાં ને સાફ કરી લ્યો અને જે પાઉડર છે એને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, મગતરી બીજ અને પિસ્તા ને પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો અને સૂકી ખારેક ને પીસી ને એક વાસણમાં કાઢી લ્યો

 ત્યાર બાદ મખાના ને પીસી એક વાટકા માં કાઢી લ્યો અને જાવેંત્રિ અને જાયફળ ને પીસી ને અલગ વાટકા માં કાઢી લ્યો અને છેલ્લે ખજૂર અને અંજીર ને પણ પીસી લ્યો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં દોઢ સો ગ્રામ ઘી ગરમ કરવા મૂકો ઘી માં સાથે ફૂલ ક્રીમ વાળુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ઘી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી ને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ખજૂર અંજીર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પીસી રાખેલ ખારેક અને શિંગોડા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાત થી આઠ મિનિટ ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને બરોબર શેકી લ્યો

મિશ્રણ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં મખાના પીસેલા નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં સફેદ પીપર, કાળી પીપર, મરી પાઉડર, સફેદ મરી પાઉડર, પીપર પાઉડર, ખસખસ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ગોખરુ પાઉડર,પામજા સાલમ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ને ઘટ્ટ થવા દયો (જો તમને કોઈ મસાલા ના મળે તો એ તમે સ્કીપ કરી શકશો )

મિશ્રણ ને પાંચ મિનિટ શેકી લીધા બાદ છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો ને માવા ને આઠ થી દસ મિનિટ ચડાવી લ્યો ને જો તમે મિશ્રણ માં ચમચો ઊભો રાખો તો ઊભો રહે એટલે સુંધી હલાવી ને શેકી લેવું

છેલ્લે એમાં બાકી રહેલ ઘી માંથી 50 ગ્રામ ઘી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે ગેસ બંધ કરી એમાં જાવેંત્રી પાઉડર અને જાયફળ નો પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો

તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર બાકી રહેલ 50 ગ્રામ ઘી નાખી ફેલાવી દયો સાથે પિસ્તા , કાજુ બદામ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચાકુ થી કાપા પાડી લ્યો ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ કલાક જમાવી લ્યો ત્રણ કલાક બાદ થાળી ને ફ્રીઝ માંથી કાઢી લઈ પીસ કરી લ્યો ને પીસ અલગ કાઢી ને મજા લ્યો સાલમ પાક

salam pak recipe in gujarati notes

  • અહી જે વસાણાં પાઉડર નો ઉપયોગ કરેલ છે તે પાઉડર મળે તો પાઉડર અથવા જો આખા મળે તો સાફ કરી ઘરે પાઉડર બનાવી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની માત્રા તમે વધારી પણ શકો છો
  • દરેક સામગ્રી ને નાખ્યા બાદ ઓછામાં ઓછાં  બે ત્રણ મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
  • ખાંડ ની જગ્યાએ ગોળ નો પાઉડર મળે છે એ પણ નાખી શકો છો

સાલમ પાક ની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kitchen kraft recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Salam pak recipe in gujarati

સાલમ પાક બનાવવાની રીત - સાલમ પાક ની રીત - salam pak banavani rit - salam pak recipe in gujarati - salam pak recipe - salam pak

સાલમ પાક બનાવવાની રીત | સાલમ પાક ની રીત | salam pak banavani rit | salam pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાલમ પાક બનાવવાની રીત – salam pak banavani rit શીખીશું. શિયાળો એટલે સેહત બનાવવાની ઋતુ નેશિયાળો આવતા જ લોકો અલગ અલગ પ્રકારના વસાણાં યુત્ત વાનગીઓ ખાતા હોય છે ને સ્વાસ્થ્ય બનાવતા હોય છે આજ એક એવીજ વસાણાં યુક્ત વાનગી બનાવશું તો ચાલો સાલમ પાક ની રીત – salam pak recipe in gujarati શીખીએ
4 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

salam pak ingredients | salam pak recipe ingredients in gujarati

  • 250 ગ્રામ મોરો માવો
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ દૂધ
  • 250 ગ્રામ ખાંડ
  • 25 ગ્રામ પિસ્તા
  • 25 ગ્રામ કાજુ
  • 25 ગ્રામ બદામ
  • 100 ગ્રામ ખજૂર
  • 50 ગ્રામ સૂકી ખારેક
  • 50 ગ્રામ અંજીર
  • 10 ગ્રામ મખાના
  • 50 ગ્રામ મગતરીના બીજ
  • 50 ગ્રામ શિંગોડા
  • 5 ગ્રામ સફેદ પીપર
  • 5 ગ્રામ કાળી પીપર
  • 5 ગ્રામ મરી પાઉડર
  • 5 ગ્રામ સફેદ મરી પાઉડર
  • 3 ગ્રામ પીપર પાઉડર
  • ગ્રામ જાવેંત્રી
  • ½ જાયફળ
  • 5 ગ્રામ ખસખસ
  • 15 ગ્રામ ગંઠોડા પાઉડર
  • 15 ગ્રામ સૂંઠ પાઉડર
  • 10 ગ્રામ ગોખરુ પાઉડર
  • 5 ગ્રામ પામજા સાલમ

Instructions

સાલમ પાક | સાલમ પાક ની રીત | salam pak | salam pak recipe

  • સાલમ પાક બનાવવા માટે સૌ પ્રથમ બધા વસાણાં ને સાફ કરી લ્યો અને જે પાઉડર છે એને ચારણી થી ચાળી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં કાજુ, બદામ, મગતરી બીજ અને પિસ્તા ને પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો અને સૂકી ખારેક ને પીસી ને એક વાસણમાં કાઢી લ્યો
  •  ત્યાર બાદ મખાના ને પીસી એક વાટકામાં કાઢી લ્યો અને જાવેંત્રિ અને જાયફળ ને પીસી ને અલગ વાટકા માં કાઢી લ્યો અને છેલ્લે ખજૂર અને અંજીર ને પણ પીસી લ્યો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં દોઢ સો ગ્રામ ઘી ગરમ કરવા મૂકો ઘી માં સાથે ફૂલ ક્રીમવાળુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને દૂધ ઘી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી નેખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ખજૂર અંજીર ની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ખજૂર અંજીર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પીસી રાખેલ ખારેક અને શિંગોડા નો લોટનાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાત થી આઠ મિનિટ ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને બરોબર શેકી લ્યો
  • મિશ્રણ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં મખાના પીસેલા નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં સફેદ પીપર, કાળી પીપર, મરી પાઉડર, સફેદ મરીપાઉડર, પીપર પાઉડર, ખસખસ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ગોખરુપાઉડર,પામજા સાલમ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી નેઘટ્ટ થવા દયો (જો તમને કોઈ મસાલા ના મળે તો એ તમે સ્કીપ કરી શકશો)
  • મિશ્રણ ને પાંચ મિનિટ શેકી લીધા બાદ છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો ને માવા ને આઠ થી દસ મિનિટ ચડાવી લ્યો ને જો તમે મિશ્રણ માં ચમચો ઊભો રાખો તો ઊભો રહે એટલે સુંધી હલાવી ને શેકી લેવું
  • છેલ્લે એમાં બાકી રહેલ ઘી માંથી 50ગ્રામ ઘી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે ગેસ બંધ કરી એમાં જાવેંત્રી પાઉડર અને જાયફળ નો પાઉડર નાખી ને મિક્સ કરી લ્યો
  • તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર બાકી રહેલ 50 ગ્રામ ઘી નાખી ફેલાવી દયો સાથે પિસ્તા , કાજુ બદામ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ચાકુ થી કાપા પાડી લ્યો ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ કલાક જમાવી લ્યો ત્રણ કલાક બાદ થાળી ને ફ્રીઝ માંથી કાઢી લઈ પીસ કરી લ્યો ને પીસ અલગ કાઢી ને મજા લ્યો સાલમ પાક

salam pak recipe in gujarati notes

  • અહી જે વસાણાં પાઉડર નો ઉપયોગ કરેલ છે તે પાઉડર મળે તો પાઉડર અથવા જો આખા મળે તો સાફ કરી ઘરે પાઉડર બનાવી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની માત્રા તમે વધારી પણ શકો છો
  • દરેક સામગ્રી ને નાખ્યા બાદ ઓછામાં ઓછાં  બે ત્રણ મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
  • ખાંડ ની જગ્યાએ ગોળ નો પાઉડર મળે છે એ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit| aadu pak recipe in gujarati

gajar no halvo banavani rit |ગાજર નો હલવો બનાવવાની રીત | gajar halva recipe in gujarati

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંધી કોકી બનાવવાની રીત – sindhi koki banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking with Siddhi  YouTube channel on YouTube આ કોકી એક પ્રકારના પરોઠા જેવા જ લાગે છે પણ અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી લાગે છે ને એમાં પડતી સામગ્રી આપણે ઘણી વખત પરોઠા માં વાપરતા હોઈએ છીએ તો ચાલો sindhi koki recipe in gujarati શીખીએ.

સિંધી કોકી બનાવવા જરૂરી સામગ્રી | sindhi koki Ingredients in gujarati

  • ઘઉંનો લોટ 2 કપ
  • બેસન 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 4-5 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સૂકી મેથી 2 ચમચી
  • આમચૂર પાઉડર / સૂકા દાડમ દાણા ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit

સિંધી કોકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી  હાથથી મસળી ને નાખો સાથે આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં બે ત્રણ ચમચી ઘી  અને ઝીણી સુધારેલ ડુંગળી નાખો ફરીથી મિક્સ કરી લ્યો  ને ઢાંકી ને પંદર વીસ મિનિટ રહેવા દયો વીસ મિનિટ પછી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધો લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની કોકી બનાવી હોય એ સાઇઝ નો લુવો લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ લુવો મૂકી એક મિનિટ શેકી લ્યો ને ઉથલાવી બીજી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી કોકી ને વણી લ્યો અને કાણા કરી લ્યો ને એમાં વણેલ કોકી નાખી ધીમા તાપે શેકી લ્યો

એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો બને બાજુ થોડી થોડી શેકી લીધા બાદ ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો ને માખણ સાથે સર્વ કરો આમ બીજી કોકી ને તૈયાર કરી લ્યો અને ચટણી , દહી કે ચા સાથે સર્વ કરો સિંધી કોકી

sindhi koki in gujarati notes

  • અહી તમે આ કોકી ને મલ્ટી ગ્રેઇન લોટ માંથી તૈયાર કરી શકો છો
  • મસાલા તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો

sindhi koki recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking with Siddhi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sindhi koki recipe in gujarati

સિંધી કોકી - sindhi koki recipe - sindhi koki - સિંધી કોકી બનાવવાની રીત - sindhi koki recipe in gujarati - sindhi koki banavani rit - sindhi koki in gujarati

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki recipe in gujarati | sindhi koki banavani rit | sindhi koki in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંધી કોકી બનાવવાની રીત – sindhi koki banavani rit શીખીશું. આ કોકીએક પ્રકારના પરોઠા જેવા જ લાગે છે પણ અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી લાગે છે નેએમાં પડતી સામગ્રી આપણે ઘણી વખત પરોઠા માં વાપરતા હોઈએ છીએ તો ચાલો sindhi koki recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

સિંધી કોકી બનાવવા જરૂરી સામગ્રી | sindhi koki Ingredients in gujarati

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી બેસન
  • ½ ચમચી અજમો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 4-5 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી સૂકી મેથી
  • ½ ચમચી આમચૂર પાઉડર / સૂકા દાડમ દાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

સિંધી કોકી | sindhi koki recipe | sindhi koki

  • સિંધી કોકી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં હાથથી મસળી અજમો, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, મેથી  હાથથી મસળી ને નાખો સાથે આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં બે ત્રણ ચમચી ઘી  અને ઝીણી સુધારેલ ડુંગળી નાખો ફરીથીમિક્સ કરી લ્યો  ને ઢાંકીને પંદર વીસ મિનિટ રહેવા દયો વીસ મિનિટ પછી લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ થોડુંથોડુ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધો લ્યો અને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની કોકી બનાવી હોય એ સાઇઝ નો લુવો લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ લુવો મૂકી એક મિનિટ શેકી લ્યો ને ઉથલાવી બીજી એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી કોકી ને વણી લ્યો અને કાણા કરી લ્યો ને એમાં વણેલ કોકી નાખી ધીમા તાપે શેકી લ્યો
  • એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો બને બાજુ થોડી થોડી શેકી લીધા બાદ ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો ને માખણ સાથે સર્વ કરો આમ બીજી કોકી ને તૈયાર કરી લ્યો અને ચટણી , દહી કે ચા સાથે સર્વ કરો સિંધી કોકી

sindhi koki in gujarati notes

  • અહી તમે આ કોકી ને મલ્ટી ગ્રેઇન લોટ માંથી તૈયાર કરી શકો છો
  • મસાલા તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી લાડવા બનાવવાની રીત | farali ladoo banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી લાડવા બનાવવાની રીત – farali ladoo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Nish Shreyaa Kitchen YouTube channel on YouTube આ લાડવા તમે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો જે તમને એનર્જી આપશે અને તમે એક વખત તૈયાર કરી આઠ દસ દિવસ આરામથી ખાઈ શકો છો તો ચાલો ફરાળી લાડુ બનાવવાની રીત – farali ladoo recipe in gujarati – farali ladu banavani rit શીખીએ.

ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati

  • રાજગરા નો લોટ / શિંગડા નો લોટ / સાવ નો લોટ 1 કપ
  • ઘી ¼ કપ +2 ચમચી
  • ખાવા નો ગુંદ 2 ચમચી
  • છીણેલું નારિયેળ ⅓ કપ
  • બદામ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પીસેલી ખાંડ  ½ કપ
  • ખજૂર ના કટકા 2-3 ચમચી
  • કાજુ , બદામ, પિસ્તા ની કતરણ 5-6 ચમચી
  • દૂધ 2-3 ચમચી

ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત

ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો

 હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અને એમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબર શેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચી પાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા, ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા

farali ladoo recipe in gujarati notes

  • અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
  • અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છો તો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે

farali ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nish Shreyaa Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali ladoo recipe in gujarati | farali ladu banavani rit

ફરાળી લાડવા - ફરાળી લાડુ - farali ladoo - farali ladoo recipe - farali ladu - ફરાળી લાડવા - ફરાળી લાડવા બનાવવાની રીત - ફરાળી લાડુ બનાવવાની રીત - farali ladoo banavani rit - farali ladoo recipe in gujarati - farali ladu banavani rit

ફરાળી લાડવા | ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત | farali ladoo banavani rit | farali ladoo recipe in gujarati | farali ladu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી લાડવા બનાવવાની રીત – farali ladoo banavani rit શીખીશું. આ લાડવા તમે વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો જે તમને એનર્જી આપશે અનેતમે એક વખત તૈયાર કરી આઠ દસ દિવસ આરામથી ખાઈ શકો છો તો ચાલો ફરાળી લાડુ બનાવવાની રીત – farali ladoo recipe in gujarati – farali ladu banavani rit શીખીએ
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati

  • 1 કપ રાજગરા નો લોટ / શિંગડા નો લોટ/ સાવ નો લોટ
  • ¼ કપ ઘી +2 ચમચી
  • 2 ચમચી ખાવાનો ગુંદ
  • કપ છીણેલું નારિયેળ
  • ¼ કપ બદામ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ 
  • 2-3 ચમચી ખજૂરના કટકા
  • 5-6 ચમચી કાજુ , બદામ, પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી દૂધ

Instructions

ફરાળી લાડવા | ફરાળી લાડુ | farali ladoo | farali ladoo recipe | farali ladu

  • ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો
  •  હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અનેએમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબરશેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચીપાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા,ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા

farali ladoo recipe in gujarati notes

  • અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
  • અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છોતો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બે પ્રકારે આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારના આમળા નો મુખવાસ બનાવવાની રીત – amla no mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe Being Woman with Bhavna  YouTube channel on YouTube  આ મુખવાસ ખૂબ જ ગુણકારી હોય છે ને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે શિયાળો શરૂ થાય એટલે બજાર માં સારા એવા આમળા મળતા હોય છે જેનો મોરબો, પાચક ગોળી, અથાણાં એમ અલગ અલગ રીતે લોકો સાંચવી ને બાર મહિના સુધી ખાતા હોય છે તો આજ આપણે amla no mukhwas recipe in gujarati શીખીએ.

આમળા નો મુખવાસ બનાવવા માટેની સામગ્રી

  • આમળા 1 કિલો
  • સંચળ 2 ચમચી
  • આદુ 100 ગ્રામ
  • મરી પાઉડર 1 ½ ચમચી
  • મીઠું 1 ½ ચમચી
  • લીંબુ નો રસ 2
  • શેકેલ અજમો 1 ચમચી (ઓપ્શનલ છે)

તલ આમળા નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | tal aamla no mukhwash

  • આમળા મુખવાસ 250 ગ્રામ
  • સફેદ તલ 500 ગ્રામ
  • લીંબુનો રસ 2
  • હળદર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું ½ ચમચી

આમળા નો મુખવાસ બનાવવાની રીત

આમળા નો મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને કોરા કરી લ્યો અને આદુ ને પણ ધોઇ સાફ કરી કોરા કરી છોલી લ્યો  ત્યાર બાદ છીણી વડે પહેલા આમળા ને છીણી લો અને આમળા છીણી લીધા બાદ આદુ ને છીણી લ્યો બને સામગ્રી ને છીણી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો

હવે છીણેલા આમળા આદુ માં સંચળ, મરી પાઉડર, મીઠું, મસળી ને અજમો અને બે મોટા લીંબુનો રસ નીચોવી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક રાત એમજ રહેવા દયો અને સવારે ફરી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ તડકા માં સાફ કપડા પર નાખી ફેલાવીને  બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા ઘર માં સાફ કપડા પર ફેલાવી ને ચાર પાંચ દિવસ સૂકવી લ્યો આમળા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આમળા મુખવાસ

તલ આમળા નો મુખવાસ | tal aamla no mukhwash banavani rit

તલ આમળા નો મુખવાસ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બે લીંબુ નો રસ , હળદર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સફેદ તેલ ને સાફ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ લીંબુ હળદર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાફ કપડા પર ફેલાવી ચાર પાંચ કલાક સૂકવી લ્યો

જ્યારે તલ બરોબર સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈ માં નાખી ધીમા તાપે તલ ને હલાવતા રહી શેકી લ્યો તલ આઠ દસ મિનિટ માં શેકાઈ જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઠંડા થવા દયો

હવે એક વાસણમાં શેકેલ તલ અને સૂકવેલા આમળા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે તલ આમળા નો મુખવાસ

amla no mukhwas recipe in gujarati notes

  • આમળા ના મુખવાસ માં તમે માત્ર મીઠું અથવા સંચળ નાખી ને સૂકવી તૈયાર કરી શકો છો
  • તમે આમળા ના મુખવાસ ને બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી ખાઈ શકો છો
  • એક સાથે ઘણી માત્રા માં તલ આમળા નો મુખવાસ ના બનાવો હોય તો થોડા થોડા તલ  સાથે થોડી થોડી માત્રા માં મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો

amla no mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Being Woman with Bhavna ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amla no mukhwas recipe in gujarati

આમળા નો મુખવાસ - amla no mukhwas - amla no mukhwas recipe - આમળા નો મુખવાસ બનાવવાની રીત - amla no mukhwas banavani rit - amla no mukhwas recipe in gujarati

બે પ્રકારે આમળા નો મુખવાસ | આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit | amla no mukhwas recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારના આમળા નો મુખવાસ બનાવવાની રીત – amla no mukhwas banavani rit શીખીશું. આ મુખવાસ ખૂબ જ ગુણકારી હોય છે ને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે શિયાળોશરૂ થાય એટલે બજાર માં સારા એવા આમળા મળતા હોય છે જેનો મોરબો, પાચક ગોળી, અથાણાં એમ અલગ અલગ રીતે લોકો સાંચવી ને બારમહિના સુધી ખાતા હોય છે તો આજ આપણે amla no mukhwas recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
drying time: 3 days
Total Time: 3 days 40 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કડાઈ

Ingredients

આમળાનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કિલો આમળા
  • 100 ગ્રામ આદુ
  • 2 ચમચી સંચળ
  • 1 ½ ચમચી મરી પાઉડર
  • 1 ½ ચમચી મીઠું
  • 2 લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ અજમો (ઓપ્શનલ છે)

તલ આમળાનો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | tal aamla no mukhwash

  • 250 ગ્રામ આમળા મુખવાસ
  • 500 ગ્રામ સફેદ તલ
  • 2 લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું

Instructions

આમળા નો મુખવાસ | amla no mukhwas | amla no mukhwas recipe

  • આમળાનો મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને કોરા કરી લ્યો અને આદુ ને પણ ધોઇ સાફ કરી કોરા કરી છોલી લ્યો  ત્યાર બાદ છીણી વડે પહેલા આમળા ને છીણી લો અને આમળા છીણી લીધા બાદ આદુ ને છીણી લ્યો બને સામગ્રી ને છીણી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો
  • હવે છીણેલા આમળા આદુ માં સંચળ, મરી પાઉડર, મીઠું, મસળી ને અજમોઅને બે મોટા લીંબુનો રસ નીચોવી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને એક રાત એમજ રહેવા દયો અને સવારે ફરી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ તડકા માં સાફ કપડા પર નાખી ફેલાવીને  બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા ઘરમાં સાફ કપડા પર ફેલાવી ને ચાર પાંચ દિવસ સૂકવી લ્યો આમળા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધીસૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આમળા મુખવાસ

તલ આમળાનો મુખવાસ | tal aamla no mukhwash banavani rit

  • તલ આમળાનો મુખવાસ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બે લીંબુ નો રસ , હળદર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સફેદ તેલ ને સાફકરી લ્યો અને એમાં તૈયાર કરેલ લીંબુ હળદર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો નેસાફ કપડા પર ફેલાવી ચાર પાંચ કલાક સૂકવી લ્યો
  • તલ બરોબર સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈ માં નાખી ધીમા તાપે તલ ને હલાવતા રહી શેકી લ્યો તલ આઠ દસ મિનિટ માં શેકાઈ જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઠંડા થવા દયો
  • હવે એક વાસણમાં શેકેલ તલ અને સૂકવેલા આમળા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે તલ આમળા નોમુખવાસ

amla no mukhwas recipe in gujarati notes

  • આમળા ના મુખવાસ માં તમે માત્ર મીઠું અથવા સંચળ નાખી ને સૂકવી તૈયાર કરી શકો છો
  • તમે આમળા ના મુખવાસ ને બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી ખાઈ શકો છો
  • એક સાથે ઘણી માત્રા માં તલ આમળા નો મુખવાસ ના બનાવો હોય તો થોડા થોડા તલ  સાથે થોડી થોડી માત્રા માં મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | flower paratha recipe in gujarati

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati

સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | Soji na dhokla recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.