Home Blog Page 122

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાચા કેળાનું શાક બનાવવાની રીત – kacha kela nu shaak banavani rit શીખીશું. આ શાક ને તમે રોટલી પરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો, If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube , ઘર ના બધા એક વખત ખાધા પછી બીજી વાત ચોક્કસ બનાવવાનું કહશે તો ચાલો કાચા કેળા ની સબ્જી – kacha kela nu shaak gujarati recipe – kacha kela nu shaak recipe in gujarati શીખીએ.

કાચા કેળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કાચા કેળા 3-4
  • આખા ધાણા 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 3-4
  • જીરું 1 ચમચી
  • મરી 3-4
  • તજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • એલચી 1-2
  • લસણ ની કણી 7-8
  • આદુ નો ટુકડો 1 ઇચ
  • ડુંગળી 1-2
  • ટમેટા 1-2 (ઓપ્શનલ છે)
  • હળદર ½ +½  ચમચી
  • શેકેલ બેસન 1-2 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • તમાલપત્ર 1
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મેથી પાઉડર 1 ચમચી
  • પાણી ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

કાચા કેળાનું શાક બનાવવાની રીત

કાચા કેળા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, રાઈ ,સૂકા લાલ મરચા, જીરું, મરી , તજ નો ટુકડો, મોટી એલચી, એલચી નાખી પાંચ દસ મિનિટ ઉકાળવું,

ત્યાર બાદ ગેસ બંધ કરી મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુ નો ટુકડો, ડુંગળી  અને ટમેટા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો

હવે કેળા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી મિડીયમ સાઇઝ કટકા કરી લ્યો ને કટકા પર તૈયાર કરેલ પેસ્ટ ની બે ચમચી, શેકેલ બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી કેળા ને બરોબર મિક્સ કરી કોટીગ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ વાળા કેળા નાખી બધી બાજુ થી બરોબર શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને એજ તેલ માં મેથી દાણા અને તમાલપત્ર ના પાન નાખી શેકો,

ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પેસ્ટ નાંખી ને એક મિનિટ શેકી લ્યો સાથે લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેથી હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ બે કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી ગ્રેવી ને ઉકળવા દયો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં શેકી રાખેલ કેળા નાખો ને મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો કેળા નું શાક

kacha kela nu shaak recipe in gujarati Notes

  • અહી કેળા કાચા કે પાકા બને લઈ શકો છો
  • કોટીંગ માટેના મિશ્રણ માં બેસન ચોક્કસ નાખજો તો કોટીંગ સારી થશે
  • ગ્રેવી પિસ્તી વખતે બે ચાર ચમચી નારિયળ ની છીણ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે

kacha kela nu shaak banavani rit | Recipe Vide

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાચા કેળા નું શાક બનાવવાની રીત | kacha kela nu shaak recipe in gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત - kacha kela nu shaak gujarati recipe - કાચા કેળા નું શાક બનાવવાની રીત - kacha kela nu shaak recipe - kacha kela nu shaak banavani rit - kacha kela nu shaak recipe in gujarati - કાચા કેળાનું શાક - kacha kela nu shaak - કેળા નું શાક - kacha kela nu shaak - kela nu shaak - kacha kela nu shaak recipe

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak gujarati recipe | કાચા કેળા નું શાક બનાવવાની રીત | kacha kela nu shaak recipe | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાચા કેળાનું શાક બનાવવાની રીત – kacha kela nu shaak banavani rit શીખીશું. આ શાક ને તમે રોટલીપરોઠા કે ભાત સાથે સર્વ કરી શકો છો, ઘર ના બધા એક વખત ખાધા પછી બીજી વાત ચોક્કસ બનાવવાનું કહશે તો ચાલો કાચા કેળા ની સબ્જી – kacha kela nu shaak gujarati recipe – kacha kela nu shaak recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચા કેળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 કાચા કેળા
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી રાઈ
  • 3-4 સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરું
  • 3-4 મરી
  • 1 તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 1-2 એલચી
  • 7-8 લસણની કણી
  • 1 ઇચ આદુનો ટુકડો
  • 1-2 ડુંગળી
  • 1-2 ટમેટા (ઓપ્શનલ છે)
  • 1 ચમચી હળદર
  • 1-2 ચમચી શેકેલ બેસન
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી મેથી દાણા
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી મેથી પાઉડર
  • ½ કપ પાણી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

કાચા કેળાનું શાક | kacha kela nu shaak | કાચા કેળા નું શાક |  kacha kela nu shaak | kacha kela nu shaak recipe

  • કાચા કેળા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો એમાં આખા ધાણા, રાઈ ,સૂકા લાલ મરચા, જીરું,મરી , તજ નો ટુકડો, મોટી એલચી, એલચી નાખી પાંચ દસ મિનિટ ઉકાળવું,
  • ત્યારબાદ ગેસ બંધ કરી મસાલા ને થોડા ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે લસણ ની કણી, આદુ નો ટુકડો, ડુંગળી  અને ટમેટા નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
  • હવે કેળા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી મિડીયમ સાઇઝ કટકા કરી લ્યો ને કટકા પર તૈયાર કરેલ પેસ્ટ ની બે ચમચી, શેકેલ બેસન, સ્વાદમુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી કેળા ને બરોબર મિક્સ કરી કોટીગ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કોટીંગ વાળા કેળા નાખી બધી બાજુ થી બરોબર શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને એજ તેલ માં મેથી દાણા અને તમાલ પત્રના પાન નાખી શેકો,
  • ત્યારબાદ એમાં તૈયાર કરેલ પેસ્ટ નાંખી ને એક મિનિટ શેકી લ્યો સાથે લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેથી હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ બે કપ પાણી નાખો ને બરોબર મિક્સ કરી ગ્રેવી ને ઉકળવા દયો ગ્રેવી ઉકળવા લાગે એટલેએમાં શેકી રાખેલ કેળા નાખો ને મિક્સ કરી ધીમા તાપે ચડવા દયો ને ગ્રેવી ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવો ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે સર્વ કરો કેળા નું શાક

kacha kela nu shaak recipe in gujarati Notes

  • અહી કેળા કાચા કે પાકા બને લઈ શકો છો
  • કોટીંગ માટેના મિશ્રણ માં બેસન ચોક્કસ નાખજો તો કોટીંગ સારી થશે
  • ગ્રેવી પિસ્તી વખતે બે ચાર ચમચી નારિયળ ની છીણ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe gujarati

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tomato ni chutney banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આ ચટણી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમ અને રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો ને એક થી બે દિવસ જો બચે તો સાચવી શકો છો તો ચાલો સીંગદાણાની ચટણી બનાવવાની રીત – singdana ni chutney recipe in gujarati શીખીએ.

સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા ¼ કપ
  • આદુ નો ટુકડો 2 ઇંચ નો
  • સૂકા લાલ મરચા 4-5
  • હિંગ ¼ ચમચી
  • સુધારેલ ટમેટા ½ કપ
  • આંબલી નો નાનો ટુકડો 1 -2 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1+2 ચમચી

ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney

સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો

હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો

હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે  મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો

હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો

ચટણી નો વઘાર કરવાની રીત

ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી માં નાખી દયો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી

singdana ni chutney recipe in gujarati notes

  • અહી તમે ઈચ્છો તો લીલું નારિયળ છીણી ને નાખી શકો છો
  • જો તમે લસણ ડુંગળી ખાતા હો તો ટમેટા સાથે વઘાર માં નાખી શકો છો

singdana ni chutney banavani rit | સીંગદાણાની ચટણી બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

singdana ni chutney recipe in gujarati

સીંગદાણા ની ચટણી - સીંગદાણાની ચટણી - singdana ni chutney - singdana ni chutney recipe - સીંગદાણા ની ચટણી બનાવવાની રીત - singdana ni chutney banavani rit - singdana ni chutney recipe in gujarati - સીંગદાણાની ચટણી બનાવવાની રીત

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe in gujarati | સીંગદાણાની ચટણી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચટણી બનાવવાની રીત – singdana ni chutney banavani rit શીખીશું, આ ચટણી તમે ઈડલી, ઢોસા, ઉત્તપમઅને રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો ને એક થી બે દિવસ જો બચે તો સાચવી શકો છો તો ચાલો સીંગદાણાની ચટણી બનાવવાની રીત – singdana ni chutney recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સીંગદાણા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સીંગદાણા
  • 2 ઇંચ નો આદુનો ટુકડો
  • 4-5 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • ½ કપ સુધારેલ ટમેટા
  • 1-2 ઇંચ આંબલીનો નાનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચી તેલ ચમચી

ચટણીના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 5-7 મીઠા લીમડાના પાન

Instructions

સીંગદાણા ની ચટણી | સીંગદાણાની ચટણી | singdana ni chutney | singdana ni chutney recipe

  • સીંગદાણા ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી ધીમા તાપે ગેસ પર કડાઈ માં શેકી લ્યો સીંગદાણા બરોબર શેકી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો અથવા મિક્સર જારમાં નાખી ઠંડા થવા દયો
  • હવે એજ કડાઈ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને આદુ નો ટુકડો નાખી બરોબર શેકી એને પણ મિક્સર જાર માં નાખી દયો અથવા સીંગદાણા સાથે થાળી માં નાખો
  • હવે એજ કડાઈ માં પાછા એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ટમેટા, આંબલી અને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ટમેટા ગરી જાય એટલે  મિક્સર જાર માં કે થાળી માં નાખી ઠંડા કરી લ્યો
  • હવે બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને પીસવા જરૂર લાગે તો થોડું પાણી નાખવું ને પીસી ને ચટણી તૈયાર કરો અને એક વાસણમાં કાઢી લ્યો

ચટણીનો વઘાર કરવાની રીત

  • ગેસ પર વઘારીયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણીમાં નાખી દયો તો તૈયાર છે સીંગદાણા ની ચટણી

singdana ni chutney recipe in gujarati notes

  • અહી તમે ઈચ્છો તો લીલું નારિયળ છીણી ને નાખી શકો છો
  • જો તમેલસણ ડુંગળી ખાતા હો તો ટમેટા સાથે વઘાર માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે માખણ બનાવવાની રીત – Makhan banavani rit શીખીશું. બજાર માં મળતા માખણ કરતા પણ સ્વાદિષ્ટ માખણ ઘરે ખૂબ ઓછી મહેનતે તૈયાર કરી મનગમતી વાનગી બનાવી ને મજા લઇ શકાય છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube, અને મનગમતા સ્વાદ માં બનાવી શકાય છે તો ચાલો જાણીએ Makhan banavani recipe – Makhan recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

માખણ બનાવવા જરૂરી સામગ્રી | Makhan recipe ingredients in gujarati

  • મલાઈ 10-15 દિવસની
  • દહી 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • જો ગરમી હોય તો બરફ ના ટુકડા
  • ઘણું ઠંડુ હોય તો ગરમ પાણી

માખણ બનાવવાની રીત | Makhan banavani rit

માખણ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ વાળુ દૂધ ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો ત્યાર બાદ એના પર જામેલ મલાઈ એક વાસણમાં કાઢી લ્યો.

આમ રોજ દૂધ ગરમ કરી ઠંડુ કરી મલાઈ કાઢી લ્યો  ( દૂધ ઠંડુ થાય પછી ફ્રીઝ માં મૂકી દેવાથી મલાઈ સારી એવી બને છે ) ને ફ્રીઝ માં મૂકતા જાઓ આમ  15-20 દિવસ ની મલાઈ જમાં કરી લ્યો

 ( અથવા નવશેકું હોય ત્યારે અડધી ચમચી દહીં કે છશ નાખી જમાવી લ્યો  ને ત્યાર બાદ એના પર આવેલા  મલાઈ ને એક વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકતા જાઓ વીસ દિવસ પછી બહાર કાઢી ઠંડક ઓછી થાય ઓછી બ્લેન્ડર વડે મિક્સ કરી માખણ અલગ કરી લ્યો )

પંદર વીસ દિવસ પછી મલાઈ બહાર કઢી ઠંડક કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં દહી નું મેરવાણ નાખી ઢાંકી ને છ સાત કલાક જમાવા મૂકો ( અથવા મલાઈ ની ઠંડક નીકળે એટલે નવશેકી ગરમ કરી એમાં દહી નાખી ઢાંકી ને છ સાત કલાક મૂકી દયો )

મલાઈ બરોબર જામી જાય એટલે  મિક્સર જાર માં કે બ્લેન્ડર વડે મલાઈ માં થોડુ પાણી નાખી પીસી લ્યો ને માખણ અલગ થાય ત્યાં સુંધી જેરી લ્યો અને માખણ અલગ થાય એટલે એને અલગ કાઢી લ્યો ને ઠંડા પાણી થી ધોઈ ને માખણ માં રહેલા છાસ ને અલગ કરી લ્યો ને એમાં ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી ડબ્બા માં ભરી લ્યો  અને મજા લ્યો માખણ

Makhan recipe in gujarati notes

જો તમે કાચી મલાઈ ને જમાવી માખણ બનાવશો તો અલગ સ્વાદ આવશે અને પાંચ સાત દિવસ પછી એમાં અલગ પ્રકારની સુંગંધ આવશે

જ્યારે મલાઈ ને થોડી ગરમ કરી અથવા ગરમ દૂધ ને ઠંડુ કરી દહી નાખી એની મલાઈ માંથી માખણ બનાવશો એનો સ્વાદ ખૂબ સારો આવશે ને એ લાંબો સમય સાચવી શકો છો

 જો ગાય ના દૂધ માંથી બનાવશો તો થોડું પીળું માખણ બનશે અને જો ભેંસ ના દૂધ માંથી બનાવશો તો સફેદ માખણ બનશે

જો તમે સફેદ માખણ ને પીળો રંગ આપવા માંગતા હો તો બ્લેન્ડર ફેરવતી વખતે એમાં એક ને ચપટી હળદર નાખી શકો છો ને સાથે બે ત્રણ ચપટી મીઠું નાંખી ને તૈયાર કરશો તો માખણ અમૂલ જેવું જ બનશે.

Makhan banavani recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makhan recipe in gujarati

માખણ - makhan - makhan recipe - માખણ બનાવવાની રીત - makhan banavani rit - makhan recipe in gujarati - makhan banavani recipe

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati | Makhan banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે માખણ બનાવવાની રીત – Makhan banavani rit શીખીશું. બજાર માં મળતા માખણ કરતા પણ સ્વાદિષ્ટ માખણ ઘરે ખૂબ ઓછી મહેનતે તૈયાર કરી મનગમતીવાનગી બનાવી ને મજા લઇ શકાય છે, અને મનગમતા સ્વાદ માં બનાવી શકાયછે તો ચાલો જાણીએ Makhan banavani recipe – Makhan recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 10 minutes
Servings: 12 વ્યક્તિ

Equipment

  • 1 બ્લેન્ડર
  • 1 મિક્સર
  • 1  મોટું વાસણ

Ingredients

માખણ બનાવવા જરૂરી સામગ્રી | Makhan recipe ingredients in gujarati

  • 10-15 મલાઈ દિવસની
  • 2-3 ચમચી દહી
  • પાણી જરૂર મુજબ
  • જો ગરમી હોય તો બરફ ના ટુકડા
  • ઘણું ઠંડુ હોય તો ગરમ પાણી

Instructions

માખણ | Makhan | Makhan recipe

  • માખણ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ વાળુ દૂધ ગરમ કરી ઊકળે એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો ત્યારબાદ એના પર જામેલ મલાઈ એક વાસણમાં કાઢી લ્યો.
  • આમ રોજ દૂધ ગરમ કરી ઠંડુ કરી મલાઈ કાઢી લ્યો  ( દૂધ ઠંડુ થાય પછી ફ્રીઝ માં મૂકી દેવાથી મલાઈ સારી એવી બને છે ) ને ફ્રીઝ માં મૂકતા જાઓ આમ  15-20 દિવસ ની મલાઈ જમાં કરી લ્યો
  •  ( અથવા નવશેકું હોય ત્યારે અડધી ચમચી દહીં કે છશ નાખી જમાવી લ્યો  ને ત્યાર બાદ એના પર આવેલા મલાઈ ને એક વાસણમાં કાઢી ફ્રીઝ માં મૂકતા જાઓ વીસ દિવસ પછી બહારકાઢી ઠંડક ઓછી થાય ઓછી બ્લેન્ડર વડે મિક્સ કરી માખણ અલગ કરી લ્યો )
  • પંદર વીસ દિવસ પછી મલાઈ બહાર કઢી ઠંડક કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં દહી નું મેરવાણ નાખી ઢાંકી ને છ સાત કલાક જમાવા મૂકો ( અથવા મલાઈ ની ઠંડક નીકળે એટલે નવશેકી ગરમ કરી એમાં દહી નાખી ઢાંકી ને છ સાત કલાક મૂકી દયો )
  • મલાઈ બરોબર જામી જાય એટલે  મિક્સર જાર માં કે બ્લેન્ડર વડે મલાઈમાં થોડુ પાણી નાખી પીસી લ્યો ને માખણ અલગ થાય ત્યાં સુંધી જેરી લ્યો અને માખણ અલગ થાય એટલે એને અલગ કાઢી લ્યો ને ઠંડા પાણી થી ધોઈ ને માખણ માં રહેલા છાસ ને અલગ કરીલ્યો ને એમાં ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી ડબ્બા માં ભરી લ્યો  અને મજા લ્યો માખણ

Makhan recipe in gujarati notes

  • જો તમે કાચી મલાઈ ને જમાવી માખણ બનાવશો તો અલગ સ્વાદ આવશે અને પાંચ સાત દિવસ પછી એમાં અલગ પ્રકારની સુંગંધ આવશે
  • જ્યારે મલાઈ ને થોડી ગરમ કરી અથવા ગરમ દૂધ ને ઠંડુ કરી દહી નાખી એની મલાઈ માંથી માખણ બનાવશો એનો સ્વાદ ખૂબ સારો આવશે ને એ લાંબો સમય સાચવી શકો છો
  •  જો ગાય ના દૂધ માંથી બનાવશો તો થોડુંપીળું માખણ બનશે અને જો ભેંસ ના દૂધ માંથી બનાવશો તો સફેદ માખણ બનશે
  • જો તમે સફેદ માખણ ને પીળો રંગ આપવા માંગતા હો તો બ્લેન્ડર ફેરવતી વખતે એમાં એક ને ચપટી હળદર નાખી શકો છો ને સાથે બે ત્રણ ચપટી મીઠું નાંખી ને તૈયાર કરશો તો માખણ અમૂલ જેવું જ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak recipe in gujarati

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit | bajri na lot na dhebra recipe in gujarati

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu banavani rit

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક મેથી નું શાક બનાવવાની રીત – palak methi nu shaak banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી બને છે ને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન ને મિનરલ્સ રહેલા છે. If you like the recipe do subscribe MasalaSpice YouTube channel on YouTube,  આ શાક તમે રોટલી, પરોઠા, નાન, કુલચા કે રોટલા સાથે ખાઈ શકો છો  તો ચાલો palak methi nu shaak banavani recipe – palak methi nu shaak recipe in gujarati  શીખીએ.

પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak methi nu shaak ingredients in gujarati

  • પાલક 2 ઝૂડી
  • મેથી 1 ઝૂડી
  • અડદ દાળ ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે)
  • આદુ કટકો ½ ઇંચ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી

  •  ઘી 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2

શાક ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી 1-2 ચમચી
  • ડુંગળી ની કતરણ
  • આદુ ની કતરણ

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak banavani rit

પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ  અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.

ત્યાર બાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો

હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખી કુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.

ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો

હવે બીજા વઘારીયા માં ઘી  ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલ મરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક

palak methi shaak notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
  • શાક ને મેસર વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘી માં સારો સ્વાદ આવશે

palak methi nu shaak recipe | palak methi nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasalaSpice ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

palak methi nu shaak recipe in gujarati | palak methi shaak gujarati recipe

પાલક મેથી નું શાક - palak methi nu shaak - palak methi nu shaak recipe - palak methi shaak gujarati - પાલક મેથી નું શાક બનાવવાની રીત - palak methi nu shaak banavani rit - palak methi nu shaak banavani recipe - palak methi nu shaak recipe in gujarati - palak methi shaak gujarati recipe

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak banavani rit | palak methi nu shaak banavani recipe | palak methi nu shaak recipe in gujarati | palak methi shaak gujarati recipe

નમસ્તે મિત્રો આજે આપણે પાલક મેથી નું શાક બનાવવાની રીત – palak methi nu shaak banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખુબજ ટેસ્ટી બને છે ને એમાં ભરપૂર માત્રા માં પ્રોટીન ને મિનરલ્સ રહેલા છે. આ શાક તમે રોટલી, પરોઠા, નાન, કુલચા કે રોટલા સાથેખાઈ શકો છો  તો ચાલો palak methi nu shaak banavani recipe – palak methi nu shaak recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

પાલક મેથી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | palak methi nu shaak ingredients in gujarati

  • 2 ઝૂડી પાલક
  • 1 ઝૂડી મેથી
  • ¼ કપ અડદ દાળ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 5-7 લસણ ની કણી(ઓપ્શનલ છે)
  • ½ ઇંચ આદુ કટકો
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

પાલક મેથી ના શાક ના વઘાર માટેની સામગ્રી

  • 4-5 ચમચી  ઘી
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા

શાક ગાર્નિશ માટેની સામગ્રી

  • 1-2 ચમચી ઘી
  • ડુંગળી ની કતરણ
  • આદુ ની કતરણ

Instructions

પાલક મેથી નું શાક | palak methi nu shaak | palak methi nu shaak recipe | palak methi shaak gujarati

  • પાલક મેથી નું શાક બનાવવા સૌપ્રથમ  અડદ દાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને ગ્લાસ એક પાણી નાખી એક થી બે કલાક પલાળી મૂકો.
  • ત્યારબાદ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ સાવ ઝીણી ઝીણી સુધારી કુકર મા નાખો અને ત્યાર બાદ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ઝીણી સુધારી કુકર માં નાખી દયો
  • હવે અડદ દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદુ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું અને એક કપ પાણી નાંખીકુકર બંધ કરી મિડીયમ તાપે છ સાત સીટી વગાડી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં હિંગ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક નાખી ને બરોબર મિક્સ કરી ધીમા તાપે આઠ દસ મિનિટ સુધી ચડવા દયો અને ગેસ બંધ કરી નાખો
  • હવે બીજા વઘારીયા માં ઘી  ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાંસૂકા લાલ મરચા ને શેકી કાઢી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી ની સ્લાઈસ નાખી શેકો ને ગોલ્ડનથાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને શાક માં નાખો અને ઉપર થી આદુ ની કતરણ અને તરી રાખેલમરચા થી ગાર્નિશ કરી સર્વ કરો પાલક મેથી નું શાક

palak methi shaak notes

  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો
  • શાક ને મેસર વડે અથવા બ્લેન્ડર વડે મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકો છો પણ ઘી માં સારો સ્વાદ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungri ni kadhi banavani rit | lili dungri ni kadhi recipe gujarati

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | cha no masalo recipe in gujarati

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટનું ખીચું બનાવવાની રીત – makai na lot nu khichu banavani rit શીખીશું. આ ખીચું ને મકાઈ નું સાજા પણ કહેવાય છે, If you like the recipe do subscribe krishna Panchal  YouTube channel on YouTube જે ખીચા જેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત – makai khichu recipe in gujarati શીખીએ.

મકાઈ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ નો લોટ 2 કપ
  • પાણી 2 ½ ગ્લાસ /  5-6 કપ
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • પાપડ ખાર / બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ

ખીચું ગાર્નિશ માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • તલ નું તેલ જરૂર મુજબ
  • આચાર મસાલો

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe

મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ, આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો

મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.

ધ્યાન  રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો

ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈ ના લોટનું ખીચું

makai nu khichu recipe notes

  • અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
  • લોટ માં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
  • અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે

મકાઈ ના લોટ નું ખીચું બનાવવાની રીત | makai na lot nu khichu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર krishna Panchal ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

makai khichu recipe in gujarati

મકાઈ નું ખીચું - મકાઈ ના લોટ નું ખીચું - makai nu khichu - makai nu khichu recipe - makai na lot nu khichu - મકાઈ નું ખીચું બનાવવાની રીત - makai nu khichu recipe - makai khichu recipe in gujarati - મકાઈ નું ખીચું બનાવવાની રીત

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai khichu recipe in gujarati | મકાઈ નું ખીચું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટનું ખીચું બનાવવાનીરીત – makai na lot nu khichu banavani rit શીખીશું. આ ખીચું ને મકાઈ નુંસાજા પણ કહેવાય છે, જે ખીચાજેમ જ બાફી ને તૈયાર કરવા માં આવે છે આ એક ગ્લુટેન ફ્રી વાનગી છે જે સ્વાદ માં તો ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો મકાઈ નું ખીચું બનાવવાની રીત – makai khichu recipe in gujarati શીખીએ
5 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

makai na lot nu khichu Ingredients in gujarati

  • 2 કપ મકાઈનો લોટ
  • 2 ½ ગ્લાસ પાણી /  5-6 કપ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી પાપડ ખાર / બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

ખીચું ગાર્નિશ માટેની સામગ્રી

  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • તલ નું તેલ જરૂર મુજબ
  • આચાર મસાલો

Instructions

મકાઈ નું ખીચું | મકાઈ ના લોટ નું ખીચું | makai nu khichu | makai nu khichu recipe | makai na lot nu khichu

  • મકાઈ નું ખીચું બનાવવા સૌપ્રથમ મકાઈ નો લોટ ચાળી ને એક બાજુ મૂકો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીલા મરચા સુધારેલા અથવા પેસ્ટ,આદુ પેસ્ટ, જીરું, અજમો નાખી મિક્સ કરી લ્યો
  • મસાલા સાથે પાણી ઊકળવા લાગે એટલે એમાં પાપડ ખાર/ બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ ને ધીમો કરી એમાં ચાળી રાખેલ મકાઈ નો લોટ નાખતા જઈ બરોબર હલાવતા જાઓ.
  • ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે બધો લોટ બરોબર મિક્સ કરી લીધા બાદ ધીમા તાપે ધમકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી ઢાંકણ ખોલી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ઢાંકી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ખીચું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • ત્યારબાદ ગરમ ગરમ ખીચું લાલ મરચાનો પાઉડર અને તલ ના તેલ અથવા આચાર મસાલા સાથે સર્વ કરો મકાઈના લોટનું ખીચું

makai nu khichu recipe notes

  • અહી પાણી ઉકડાવતી વખતે એમાં બે ચાર ચમચી તેલ નાખી દેશો તો સ્વાદ સારો આવશે અને ગાંઠા પણ નહિ પડે
  • લોટમાં ગાંઠા ના પડે એ માટે કડાઈ માં એક ગ્લાસ જ પાણી ઉકાળી મસાલા નાખો બાકી ના પાણી માં લોટ નાખી એક તપેલી માં અલગ થી મિક્સ કરી પાણી ઉકળે પછી નાખી મિક્સ કરશો તો ગાંઠા નહિ પડે
  • અહી તમે લીલું લસણ પણ નાખી શકો છો એનાથી પણ ખૂબ સારો સ્વાદ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit | sindhi koki recipe in gujarati

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani

નમસ્તે મિત્રો આજે આપણે લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત – lasan nu pani for pani puri  – lasan nu pani banavani rit શીખીશું. પાણી પૂરી તો બધા ને પસંદ આવતી જ હોય છે એમાં પણ અલગ અલગ પ્રકારના સ્વાદ વાળા પાણી તો ખૂબ જ પસંદ આવતા હોય છે. If you like the recipe do subscribe  Simplify ur COOKING YouTube channel on YouTube , આજ આપણે એના એમાં લસણ નું પાણી બનાવવાની રીત – lasan nu panupuri nu pani banavani rit – lasan nu panupuri nu pani recipe in gujarati  શીખીએ.

lasan nu pani banava jaruri samgri

  • આંબલી ½ કપ
  • લસણ ની કણી 8-10
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાન ½ કપ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • લીંબુ ના ફૂલ 1 ચમચી / લીંબુ નો રસ
  • સંચળ 2 ચમચી
  • શેકેલ જીરું નો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ખારી બુંદી 3-4 ચમચી

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu pani banavani rit

લસણ વાળુ પાણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો અને પાણી ગરમ થાય એટલે એક વાટકા માં લસણ ની કણી નાખો ને એમાં અડધો કપ ગરમ પાણી નાખી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો ને બાકી ના ગરમ પાણી માં આંબલી ના કચિકા કાઢી આંબલી ને નાખો અને ઢાંકી દસ મિનિટ પલાળી લ્યો

આંબલી પલાળી ને નરમ થાય એટલે  હાથ થી કે મિક્સર જાર માં નાખી પીસી ને એનો પલ્પ ગાળી ને કાઢી લ્યો ને પલ્પ કાઢવા પાણી જરૂર પડે તો નાખવું

હવે મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, લીંબુના ફૂલ / લીંબુનો રસ, સંચળ, શેકેલ જીરું, મરી પાઉડર અને ગરમ પાણી માં નાખેલ લસણ ની કણી કાઢી એ પણ નાખો

 ( અહી પાણી ફેંકવું નહિ પીસવા માં વાપરી લેવું) અને પીસી લ્યો અને પીસવા માટે જરૂર પડે તો લસણ જેમાં મુકેલ હતા એ પાણી નાખી સ્મુથ પેસ્ટ તૈયાર કરી લ્યો

હવે એક મોટા વાસણમાં એક લીટર ઠંડા પાણી માં તૈયાર પલ્પ અને ત્રણ ચાર ચમચા આંબલી નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચેક કરી લ્યો.

જો મીઠા ની જરૂર લાગે તો મીઠું  અથવા સંચળ નાખી ટેસ્ટ ને બરોબર કરી લ્યો અને ખારી બુંદી નાખી ઠંડુ ઠન્ડુ સર્વ કરો લસણ વાળુ પાણી

lasan nu pani recipe in gujarati notes

  • લસણ ને ગરમ પાણી માં ધમકી ને મૂકવાથી એમાં રહેલ લસણ ની તીખાશ ને કચાસ દૂર થઈ જશે
  • અહી તમે લીંબુના ફૂલ કે લીંબુ નો રસ નાખી શકો છો
  • લસણ વાળો પેસ્ટ પિસતી વખતે એમાં બરફ ના ટુકડા નાખી દેશો તો પેસ્ટ કાળો નહિ થાય

લસણ નું પાણી બનાવવાની રીત | lasan nu pani for pani puri

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Simplify ur COOKING ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lasan nu panupuri nu pani banavani rit | lasan nu panupuri nu pani recipe in gujarati

lasan nu pani - લસણ નું પાણી - લસણ નું પાણી બનાવવાની રીત - લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત - lasan nu panupuri nu pani banavani rit - lasan nu panupuri nu pani recipe in gujarati - lasan nu pani for pani puri - lasan nu pani banavani rit

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit | lasan nu panupuri nu pani recipe in gujarati | lasan nu pani for pani puri | lasan nu pani banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત – lasan nu pani for pani puri  – lasan nu pani banavani rit શીખીશું. પાણી પૂરી તો બધા ને પસંદ આવતી જ હોય છે એમાં પણ અલગ અલગ પ્રકારના સ્વાદ વાળા પાણી તો ખૂબ જ પસંદ આવતા હોયછે. આજ આપણે એના એમાંલસણનું પાણી બનાવવાની રીત – lasan nu panupuri nu pani banavani rit – lasan nu panupuri nu pani recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

lasan nu pani banava jaruri samgri | lasan nu panupuri nu pani ingredients

  • ½ કપ આંબલી
  • 8-10 લસણ ની કણી
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ફુદીના ના પાન
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લીંબુના ફૂલ / લીંબુ નો રસ
  • 2 ચમચી સંચળ
  • 1 ચમચી શેકેલ જીરું નો પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ગરમ પાણી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 3-4 ચમચી ખારી બુંદી

Instructions

lasan nu pani | લસણ નું પાણી | લસણ નું પાણી બનાવવાની રીત

  • લસણ વાળુ પાણી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો અને પાણી ગરમ થાય એટલે એક વાટકા માં લસણ ની કણી નાખો ને એમાં અડધો કપ ગરમ પાણી નાખી ઢાંકી દસ મિનિટ એક બાજુમૂકો ને બાકી ના ગરમ પાણી માં આંબલી ના કચિકા કાઢી આંબલી ને નાખો અને ઢાંકી દસ મિનિટ પલાળી લ્યો
  • આંબલી પલાળી ને નરમ થાય એટલે  હાથ થી કે મિક્સર જાર માં નાખી પીસીને એનો પલ્પ ગાળી ને કાઢી લ્યો ને પલ્પ કાઢવા પાણી જરૂર પડે તો નાખવું
  • હવે મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, લીંબુના ફૂલ / લીંબુનો રસ, સંચળ,શેકેલ જીરું, મરી પાઉડર અને ગરમ પાણી માં નાખેલ લસણ ની કણી કાઢી એ પણ નાખો
  •  ( અહી પાણી ફેંકવું નહિ પીસવા માં વાપરી લેવું) અને પીસી લ્યો અને પીસવા માટે જરૂર પડે તો લસણ જેમાં મુકેલ હતા એ પાણી નાખી સ્મુથ પેસ્ટ તૈયાર કરી લ્યો
  • હવે એક મોટા વાસણમાં એક લીટર ઠંડા પાણી માં તૈયાર પલ્પ અને ત્રણ ચાર ચમચા આંબલી નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચેક કરી લ્યો.
  • જો મીઠાની જરૂર લાગે તો મીઠું  અથવા સંચળ નાખી ટેસ્ટ ને બરોબર કરીલ્યો અને ખારી બુંદી નાખી ઠંડુ ઠન્ડુ સર્વ કરો લસણ વાળુ પાણી

lasan nu panupuri nu pani recipe in gujarati notes

  • લસણને ગરમ પાણી માં ધમકી ને મૂકવાથી એમાં રહેલ લસણ ની તીખાશ ને કચાસ દૂર થઈ જશે
  • અહી તમે લીંબુના ફૂલ કે લીંબુ નો રસ નાખી શકો છો
  • લસણ વાળો પેસ્ટ પિસતી વખતે એમાં બરફ ના ટુકડા નાખી દેશો તો પેસ્ટ કાળો નહિ થાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તરીને પફ બનાવવાની રીત | Tari ne puff banavani rit gujarati ma

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungri ni kadhi banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make lili dungari ni kadhi ? તો આજ લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત – lili dungri ni kadhi banavani rit શીખીશું.If you like the recipe do subscribe Komal Kitchen  YouTube channel on YouTube, કઢી એક એવી વાનગી છે જે શિયાળા માં શરીર ને અંદર થી ખૂબ ગરમ રાખવા માં મદદ કરે છે ને કઢી અલગ અલગ પ્રકારની બનાવી ને તમે રોજ નું એક અલગ સ્વાદ ને શાક સાથે તૈયાર કરી સર્વ કરી શકો છો તો આજ આપણે એક એવા જ નવા શાક સાથે કઢી બનાવતા શીખીશું તો ચાલો lili dungari ni kadhi banavani rit – lili dungri ni kadhi recipe in gujarati શીખીએ.

લીલી ડુંગળી ની કઢી બનાવવા જરૂરી સામગ્રી | lili dungri ni kadhi ingredients

  • દહી 1 કપ
  • લીલી ડુંગળી 250 ગ્રામ
  • બેસન 3 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઘી / તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 2-3 કપ

ડુંગળી ની કઢી ના બીજા વઘાર માટેની સામગ્રી

  • સૂકા લાલ મરચા 1-2
  • જીરું 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½  ચમચી

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungari ni kadhi banavani rit

લીલી ડુંગળી ની કઢી બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને છોલી સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એનો સફેદ ભાગ અલગ ને લીલા પાંદડા અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને સાથે લીલા મરચા મોટા સુધારી એક બાજુ મૂકો અને દહી ને જેરી એમાં બેસન સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં પાણી નાખી ફરી જેણી થી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખી શેકી લ્યો.

ત્યાર બાદ એમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ બે ચમચી અલગ કાઢી બાકી નો નાખો ને મિક્સ કરી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં બેસન છાસ નું મસાલા વાળુ મિશ્રણ નાખો ને ફૂલ તાપે હલાવતા રહો જ્યાં સુંધી એમાં ઉભરો ના આવે

જેવો કઢી માં ઉભરો આવે ગેસ ધીમો કરી નાખી ને દસ પંદર મિનિટ કઢી ને ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો કઢી દસ મિનિટ ઉકળી જાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા નાખી મિક્સ કરી ઉકળવા દયો કઢી વીસેક મિનિટ ઉકળે અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો

ડુંગળી ની કઢી ના બીજા વઘાર ની રીત

ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને તૈયાર વઘાર ને કઢી માં નાખી ને મિક્સ કરી લ્યો ને છેલ્લે લીલા ધાણા અને લીલી ડુંગળી ના પંદાડા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો લીલી ડુંગળી ની કઢી

lili dungri ni kadhi recipe notes

  • કોઈ પણ કઢી ને બનાવતી વખતે ધ્યાન રાખવું કે જેવું બેસન છાસ નું મિશ્રણ કડાઈ માં નાખો છો એવું એને ફૂલ તાપે હલાવતા રહો મિક્સ કરતા રહેવું જ્યાં સુંધી એ ફૂલ ગરમ થઇ જાય કે એક ઉભરો આવે ત્યાં સુધી તો તમારી કઢી ક્યારે ફાટશે નહિ

lili dungri ni kadhi banavani rit | lili dungri ni kadhi recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Komal Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili dungri ni kadhi recipe in gujarati

લીલી ડુંગળી ની કઢી - lili dungari ni kadhi - lili dungri ni kadhi - lili dungri ni kadhi recipe - લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત - lili dungari ni kadhi banavani rit - lili dungri ni kadhi banavani rit - lili dungri ni kadhi recipe in gujarati

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungari ni kadhi banavani rit | lili dungri ni kadhi banavani rit | lili dungri ni kadhi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make lili dungari ni kadhi ? તો આજ લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત – lili dungri ni kadhi banavani rit શીખીશું. કઢી એક એવી વાનગી છેજે શિયાળા માં શરીર ને અંદર થી ખૂબ ગરમ રાખવા માં મદદ કરે છે ને કઢી અલગ અલગ પ્રકારનીબનાવી ને તમે રોજ નું એક અલગ સ્વાદ ને શાક સાથે તૈયાર કરી સર્વ કરી શકો છો તો આજ આપણેએક એવા જ નવા શાક સાથે કઢી બનાવતા શીખીશું તો ચાલો lili dungari nikadhi banavani rit – lili dungri ni kadhi recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

lili dungri ni kadhi ingredients

  • 250 ગ્રામ લીલી ડુંગળી
  • 1 કપ દહી
  • 3 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • ¼ ચમચી મેથી દાણા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી ઘી / તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 કપ પાણી

ડુંગળી ની કઢી ના બીજા વઘાર માટેની સામગ્રી

  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી કાશ્મીરીલાલ મરચાનો પાઉડર

Instructions

લીલી ડુંગળી ની કઢી | lili dungari ni kadhi | lili dungri ni kadhi | lili dungri ni kadhi recipe

  • લીલી ડુંગળી ની કઢી બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને છોલી સાફ કરી બે પાણી થી ધોઇ લ્યો ત્યારબાદ એનો સફેદ ભાગ અલગ ને લીલા પાંદડા અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને સાથે લીલામરચા મોટા સુધારી એક બાજુ મૂકો અને દહી ને જેરી એમાં બેસન સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં પાણી નાખી ફરી જેણી થી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી/ તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા નાખી શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ બે ચમચી અલગ કાઢી બાકી નો નાખો ને મિક્સ કરી શેકીલ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં બેસન છાસ નું મસાલા વાળુ મિશ્રણ નાખો ને ફૂલ તાપેહલાવતા રહો જ્યાં સુંધી એમાં ઉભરો ના આવે
  • જેવો કઢી માં ઉભરો આવે ગેસ ધીમો કરી નાખી ને દસ પંદર મિનિટ કઢી ને ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો કઢી દસ મિનિટ ઉકળી જાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા નાખી મિક્સ કરી ઉકળવા દયો કઢી વીસેક મિનિટ ઉકળે અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો

ડુંગળી ની કઢી ના બીજા વઘાર ની રીત

  • ગેસ પર વઘારિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકા લાલ મરચા અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને તૈયાર વઘાર ને કઢી માં નાખી ને મિક્સ કરી લ્યો ને છેલ્લે લીલા ધાણા અને લીલી ડુંગળી ના પંદાડા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો લીલી ડુંગળી ની કઢી

lili dungri ni kadhi recipe notes

  • કોઈ પણ કઢી ને બનાવતી વખતે ધ્યાન રાખવું કે જેવું બેસન છાસ નું મિશ્રણ કડાઈ માં નાખો છો એવું એને ફૂલ તાપે હલાવતા રહો મિક્સ કરતા રહેવું જ્યાં સુંધી એ ફૂલ ગરમ થઇ જાય કે એક ઉભરો આવે ત્યાં સુધી તો તમારી કઢી ક્યારે ફાટશે નહિ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફણસીનું શાક બનાવવાની રીત | fansi nu shaak gujarati | fansi nu shaak banavani rit

ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tameta batata nu shaak banavani rit | tameta batata nu shaak recipe in gujarati

પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.