Home Blog Page 123

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ કોકોનટ બરફી બનાવવાની રીત – coconut barfi banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube આ બરફી બનાવવા તમારે કોઈજ મહેનત નથી અને તમારે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી ને આ બરફી પંદર વીસ મિનિટમાં  બની ને તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો coconut barfi recipe in gujarati – coconut barfi in gujarati શીખીએ.

કોકોનટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • સૂકા નારિયળ નો ભૂકો 1 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • પીસેલી ખાંડ ⅓ કપ
  • દૂધ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ટુટી ફૂટી 3-4 ચમચી / મિક્સ ડ્રાય ફ્રુટ 2 -3 ચમચી
  • ચાંદી ની વરખ
  • ઘી 1-2 ચમચી

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit gujarati ma

ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સૂકા નારિયળ નો પાઉડર લ્યો એમાં મિલ્ક પાઉડર, એલચી નો પાઉડર અને પીસેલી ખાંડ (ખાંડ ની માત્ર વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો) નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ગરમ કરી સાવ ઠંડુ કરેલ દૂધ થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બાંધી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય ને મિશ્રણ નો ભેગુ થઈ જાય ત્યાં સુધી હાથ વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી લ્યો

હવે એક પ્લેટ માં અને હાથ માં ઘી લગાવી લ્યો અને તૈયાર મિશ્રણ નેબ્રોબ્ર દબાવી દબાવી ને  ગોળ, ચોરસ કે ત્રિકોણ આકાર માં લાંબો સિલેન્ડર આકાર આપતા જાઓ આકાર બરોબર આપી દયો એટલે એને સિલ્વર ફોઇલ કે પ્લાસ્ટિક માં બરોબર દબાવી દબાવી પેક કરી લ્યો ને બને બાજુ થી પણ પેક કરો

ત્યારબાદ રોલ ને પ્લેટ ફોર્મ પ્ર થપ થપાવી ને બરોબર સેટ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ફ્રીઝર માં સેટ થવા મૂકો દસ મિનિટ માં રોલ બરોબર સેટ થઇ જસે એટલે એને બહાર કાઢી લ્યો અને એના પર ચાહો તો ચાંદી ની વરખ લગાવી ને ધારદાર ચાકુથી કટકા કરી લ્યો

કટકા કરતી વખતે એક કટકો કરી લીધા બાદ ચાકુ સાફ કરી લેવો ત્યાર બાદ બીજો કટકો કરવો ને ફરી ચાકુ કપડાથી સાફ કરી લ્યો ને ત્રીજો કટકો કરવો આમ કરવાથી કટકા બરોબર આકારમાં કપાશે બધા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને મજા લ્યો ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી

coconut barfi recipe in gujarati notes

  • અહી તમે જો ચોકલેટ પસંદ હોય તો કોકો પાઉડર અથવા ચોકલેટ ચિપ્સ નાખી શકો અથવા ચોકલેટ પીગળાવી ને નાખી શકો જો પિગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા ઓછી કરી નાખવી
  • તમે મિશ્રણ માંથી થોડો ભાગ અલગ કરી એમાં કોઈ ફૂડ કલર નાખી એ મિશ્રણ વચ્ચે મૂકી ઉપર બીજી પડ બનાવી બે કલર વાળી બરફી પણ બનાવી શકો છો
  • તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો

coconut barfi banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

coconut barfi in gujarati |coconut barfi recipe in gujarati

કોકોનટ બરફી બનાવવાની રીત - coconut barfi banavani rit - coconut barfi recipe in gujarati - coconut barfi banavani rit gujarati ma - coconut barfi in gujarati - કોકોનટ બરફી

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati | coconut barfi banavani rit gujarati ma | coconut barfi in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ કોકોનટ બરફી બનાવવાની રીત – coconut barfi banavani rit gujarati ma શીખીશું.આ બરફી બનાવવા તમારે કોઈજ મહેનતનથી અને તમારે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી ને આ બરફી પંદર વીસ મિનિટમાં  બની ને તૈયાર થઈ જાય છે ને ખાવા માંખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો coconut barfi recipe in gujarati – coconut barfi in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 થાળી / મોટો વાટકો
  • 1 સિલ્વર ફોઇલ / પ્લાસ્ટિક રેપ

Ingredients

કોકોનટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સૂકા નારિયળ નો ભૂકો
  • 1 કપ મિલ્ક પાઉડર
  • કપ પીસેલી ખાંડ
  • ¼ કપ દૂધ
  • ¼ એલચી પાઉડર
  • 3-4 ચમચી ટુટી ફૂટી / મિક્સ ડ્રાય ફ્રુટ 2 -3 ચમચી
  • 1-2 ચમચી ઘી
  • ચાંદી ની વરખ

Instructions

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi in gujarati

  • ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સૂકા નારિયળ નો પાઉડર લ્યો એમાં મિલ્ક પાઉડર, એલચી નો પાઉડર અને પીસેલી ખાંડ(ખાંડ ની માત્ર વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો) નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ગરમ કરી સાવ ઠંડુ કરેલ દૂધ થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બાંધી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય ને મિશ્રણ નો ભેગુ થઈ જાય ત્યાં સુધી હાથ વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી લ્યો
  • હવે એક પ્લેટ માં અને હાથ માં ઘી લગાવી લ્યો અને તૈયાર મિશ્રણ નેબ્રોબ્ર દબાવી દબાવી ને  ગોળ, ચોરસ કે ત્રિકોણ આકાર માં લાંબો સિલેન્ડર આકાર આપતા જાઓ આકાર બરોબર આપી દયો એટલે એને સિલ્વર ફોઇલ કે પ્લાસ્ટિક માં બરોબર દબાવી દબાવી પેક કરી લ્યો ને બને બાજુ થી પણ પેક કરો
  • હવે રોલ ને પ્લેટ ફોર્મ  પર થપ થપાવી ને બરોબર સેટકરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ફ્રીઝર માં સેટ થવા મૂકો દસ મિનિટ માં રોલ બરોબરસેટ થઇ જસે એટલે એને બહાર કાઢી લ્યો અને એના પર ચાહો તો ચાંદી ની વરખ લગાવી ને ધારદાર ચાકુથી કટકા કરી લ્યો
  • કટકા કરતી વખતે એક કટકો કરી લીધા બાદ ચાકુ સાફ કરી લેવો ત્યાર બાદ બીજો કટકો કરવો ને ફરી ચાકુ કપડાથી સાફ કરી લ્યો ને ત્રીજો કટકો કરવો આમ કરવાથી કટકા બરોબર આકારમાં કપાશે બધા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને મજા લ્યો ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી

coconut barfi recipe in gujarati notes

  • અહી તમે જો ચોકલેટ પસંદ હોય તો કોકો પાઉડર અથવા ચોકલેટ ચિપ્સ નાખી શકો અથવા ચોકલેટ પીગળાવીને નાખી શકો જો પિગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા ઓછી કરી નાખવી
  • તમે મિશ્રણ માંથી થોડો ભાગ અલગ કરી એમાં કોઈ ફૂડ કલર નાખી એ મિશ્રણ વચ્ચે મૂકી ઉપર બીજી પડ બનાવી બે કલર વાળી બરફી પણ બનાવી શકો છો
  • તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત – ghau na lot ni farsi puri banavani rit શીખીશું. If you like the recipe do subscribe mrudula’s cookbook YouTube channel on YouTube આ પુરી મેંદા ની પુરી કરતા હેલ્થી બને છે અને ખાવા પણ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો ghau ni farsi puri banavani rit – ghau na lot ni farsi puri recipe in gujarati શીખીએ.

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા જરૂરી સામગ્રી | ghau ni farsi puri ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • જીરું 1 ચમચી
  • મરી ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • સૂકી મેથી ના પાન 1-2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ તેલ  1-2 ચમચી + તરવા માટે તેલ

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો  હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો

અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકા કરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો

 ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી તૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં  મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી

ghau na lot ni farsi puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે લોટ માં ઘી અથવા તેલ નું મોં નાખવાથી પુરી અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે
  • પડ વારી પુરી કરવા એમાં ઘઉંના લોટ અને ઘી ની સ્લરી બનાવી લગાવી ફોલ્ડ કરી ને તૈયાર કરી ને તમે પડ વારી ઘઉં ની પૂરી પણ તૈયાર કરી શકો છો
  • પુરી ને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે

ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  mrudula’s cookbook ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau na lot ni farsi puri recipe in gujarati | ઘઉં ના લોટ ની ફરસી પુરી

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત - ghau ni farsi puri banavani rit - ghau na lot ni farsi puri banavani rit - ghau na lot ni farsi puri recipe in gujarati - ઘઉં ના લોટ ની ફરસી પુરી - ghav na lot ni farsi puri - ghau ni farsi puri

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati | ghau na lot ni farsi puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત – ghau na lot ni farsi puri banavani rit શીખીશું. આ પુરી મેંદા ની પુરી કરતા હેલ્થીબને છે અને ખાવા પણ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો ghau ni farsi puri banavani rit – ghau na lot ni farsi puri recipe in gujarati શીખીએ
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા જરૂરીસામગ્રી | ghau ni farsi puri ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મરી
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી સૂકી મેથી ના પાન
  • 1 ચમચી સફેદ તલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી ગરમ તેલ  + તરવા માટે તેલ

Instructions

ઘઉં ના લોટ ની ફરસી પુરી | ghau ni farsi puri | ghav na lot ni farsi puri | ghau ni farsi puri banavani rit

  • ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો  હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી નેલ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર,સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો
  • અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકાકરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
  •  ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજીતૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યારબાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં  મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી

ghau na lot ni farsi puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે લોટ માં ઘી અથવા તેલ નું મોં નાખવાથી પુરી અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે
  • પડ વારી પુરી કરવા એમાં ઘઉંના લોટ અને ઘી ની સ્લરી બનાવી લગાવી ફોલ્ડ કરી ને તૈયાર કરી ને તમેપડ વારી ઘઉં ની પૂરી પણ તૈયાર કરી શકો છો
  • પુરીને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કલાકંદ બનાવવાની રીત – kalakand banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube તહેવાર માં કોઈ પણ તહેવાર હોય મીઠાઈ વગર અધૂરો લાગે ને એમાં પણ જો દિવાળી જેવો મોટો તહેવાર હોય તો તો મીઠાઈ તો ખાસ જોઈએ ને આજ કાલ બધાને ઘરની મીઠાઈ ખાવી ને ખવડાવી ખૂબ પસંદ આવતી હોય છે તો ચાલો એવીજ એક મીઠાઈ જે તમને બજાર માંથી લાવેલ ખૂબ પસંદ આવતી હોય છે એ આજ ઘરે બનાવતા શીખીશું તો ચાલો kalakand recipe in gujarati language શીખીએ.

કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી | kalakand ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ + ½ લીટર
  • ખાંડ ⅓ કપ અથવા 180 ગ્રામ
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી

kalakand banavani rit gujarati ma

કલાકંદ બનાવવા સૌપ્રથમ આપણે દોઢ લીટર દૂધ ને ફાડી લેશું ત્યાર બાદ અડધા લીટર દૂધ ને ઉકળી એમાં ખાંડ નાખી ઓગળી લેશું ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પનીર નાખી ચડાવી ને તૈયાર કરીશું તો ચાલો બનાવીએ કલાકંદ

કલાકંદ માટે પનીર તૈયાર કરવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં દોઢ લીટર દૂધ ગરમ કરવા મૂકો દૂધ ને વચ્ચે વચ્ચે હલાવતા રહી દૂધ ને એક ઉભરો આવે ત્યાં સુધી ચડાવો જેવો દૂધ માં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ બે ચમચી નાખી ધીમે ધીમે હલાવી મિક્સ કરો

ત્યાર બાદ ફરી ગેસ ચાલુ કરી એમાં બીજા એક બે ચમચી લીંબુ નો રસ નાખી હલાવી પનીર ને પાણી અલગ કરી લ્યો પનીર અલગ થાય એટલે એને એક ચારણીમાં કપડું મૂકી એમાં કાઢી લ્યો

હવે એના પર ચાર પાંચ ગ્લાસ ઠંડુ પાણી નાખી ને પનીર ને ધોઇ લ્યો જેથી એમાંથી લીંબુની ખટાશ નીકળી જાય ને પનીર ઠંડુ થઈ જાય

પનીર ઠંડુ થાય એટલે કપડા ને ગોળ ફેરવી એમાંથી પાણી નિતારી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં કે થાળી માં પનીર કાઢી એને હાથ થી મસળી સોફ્ટ બનાવી લ્યો (અહી તમે મિક્સર જાર માં નાખી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી ને પણ પનીર સોફ્ટ કરી શકો છો) અને એક બાજુ મૂકો

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit

ગેસ પર કડાઈ માં અડધો લીટર દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં ખાંડ નાખી ને ઓગળી લ્યો ને ખાંડ બરોબર ઓગળી જાય ને દૂધ ફરી થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં મસળી રાખેલ પનીર નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે બરોબર હલાવતા રહો ને મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ વાસણમાં કાઢી લ્યો ને એક સરખું ફેલાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ છાંટી દયો ને બે ત્રણ કલાક બહાર અથવા ફ્રીઝ માં મૂકી સેટ થવા દયો કલાકંદ બરોબર સેટ થઈ જાય એટલે એના કટકા કરી લ્યો તો તૈયાર છે કલાકંદ

kalakand recipe in gujarati notes

  • દૂધ ને તમે લીંબુના રસ થી કે દહી થી ફાડી શકો છો દૂધ ફાટી જાય પછી બને એટલી ઝડપથી એનું પાણી કાઢી ઠંડુ પાણી નાખી ઠંડુ કરી લેવું જેથી પનીર સોફ્ટ રહે
  • ચાસણી માં બધું પાણી બારી ના નાખવું જો બધું પાણી બારી નાખશો તો કલાકંદ  થોડો કડક બનશે અને જો ચાસણી નું પાણી થોડું રહેવા દેશો તો કલાકંદ સોફ્ટ બનશે

કલાકંદ બનાવવાની રીત | kalakand recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કલાકંદ બનાવવાની રીત - kalakand banavani rit - kalakand recipe in gujarati - કલાકંદ - kalakand banavani rit gujarati ma - kalakand recipe in gujarati language

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati | કલાકંદ | kalakand banavani rit gujarati ma | kalakand recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે કલાકંદ બનાવવાની રીત – kalakand banavani rit gujarati ma શીખીશું. તહેવાર માં કોઈ પણ તહેવાર હોય મીઠાઈ વગર અધૂરો લાગે ને એમાં પણ જો દિવાળી જેવો મોટો તહેવાર હોય તો તો મીઠાઈ તો ખાસ જોઈએ ને આજ કાલ બધાને ઘરની મીઠાઈ ખાવી ને ખવડાવી ખૂબ પસંદ આવતી હોય છે તો ચાલો એવીજ એક મીઠાઈ જે તમને બજાર માંથી લાવેલ ખૂબ પસંદ આવતી હોય છે એ આજ ઘરે બનાવતા શીખીશું તો ચાલો kalakand recipe in gujarati language શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી | kalakand ingredients

  • 2 લીટર ફૂલક્રીમ દૂધ
  • કપ ખાંડ અથવા 180 ગ્રામ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ

Instructions

કલાકંદ |  kalakand banavani rit gujarati ma | kalakand recipe in gujarati language

  • કલાકંદ બનાવવા સૌપ્રથમ આપણે દોઢ લીટર દૂધ ને ફાડી લેશું ત્યાર બાદ અડધા લીટર દૂધ ને ઉકળી એમાં ખાંડ નાખી ઓગળી લેશું ત્યાર બાદ એમાં તૈયાર કરેલ પનીર નાખી ચડાવી ને તૈયાર કરીશું તો ચાલો બનાવીએ કલાકંદ

કલાકંદ માટે પનીર તૈયાર કરવાની રીત

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં દોઢ લીટર દૂધ ગરમ કરવા મૂકો દૂધ ને વચ્ચે વચ્ચે હલાવતા રહી દૂધ નેએક ઉભરો આવે ત્યાં સુધી ચડાવો જેવો દૂધ માં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ બે ચમચી નાખી ધીમે ધીમે હલાવી મિક્સ કરો
  • ત્યારબાદ ફરી ગેસ ચાલુ કરી એમાં બીજા એક બે ચમચી લીંબુ નો રસ નાખી હલાવી પનીર ને પાણી અલગ કરી લ્યો પનીર અલગ થાય એટલે એને એક ચારણીમાં કપડું મૂકી એમાં કાઢી લ્યો હવે એના પરચાર પાંચ ગ્લાસ ઠંડુ પાણી નાખી ને પનીર ને ધોઇ લ્યો જેથી એમાંથી લીંબુની ખટાશ નીકળીજાય ને પનીર ઠંડુ થઈ જાય
  • પનીર ઠંડુ થાય એટલે કપડા ને ગોળ ફેરવી એમાંથી પાણી નિતારી લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં કે થાળી માં પનીર કાઢી એને હાથ થી મસળી સોફ્ટ બનાવી લ્યો (અહી તમે મિક્સર જાર માં નાખી એક બે વખત પ્લસ મોડ માં ફેરવી ને પણ પનીર સોફ્ટ કરી શકો છો) અને એક બાજુ મૂકો

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit

  • ગેસ પર કડાઈ માં અડધો લીટર દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ઉકળી ને અડધું થાય એટલે એમાં ખાંડ નાખી ને ઓગળી લ્યો ને ખાંડ બરોબર ઓગળી જાય ને દૂધ ફરી થોડું ઘટ્ટ થવા લાગે એટલે એમાં મસળી રાખેલ પનીર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે બરોબર હલાવતા રહો ને મિશ્રણ થોડુ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ વાસણમાં કાઢી લ્યો ને એક સરખું ફેલાવી લ્યો ને ઉપર પિસ્તાની કતરણ છાંટી દયો ને બે ત્રણ કલાક બહાર અથવા ફ્રીઝ માં મૂકી સેટ થવા દયો કલાકંદ બરોબર સેટ થઈ જાય એટલે એના કટકા કરી લ્યો તો તૈયાર છે કલાકંદ

kalakand recipe in gujarati notes

  • દૂધને તમે લીંબુના રસ થી કે દહી થી ફાડી શકો છો દૂધ ફાટી જાય પછી બને એટલી ઝડપથી એનુંપાણી કાઢી ઠંડુ પાણી નાખી ઠંડુ કરી લેવું જેથી પનીર સોફ્ટ રહે
  • ચાસણીમાં બધું પાણી બારી ના નાખવું જો બધું પાણી બારી નાખશો તો કલાકંદ  થોડો કડક બનશે અને જો ચાસણી નું પાણી થોડું રહેવા દેશો તો કલાકંદ સોફ્ટ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે નમક પારા બનાવવાની રીત – namak para banavani rit શીખીશું. If you like the recipe do subscribe Ghar Ka Zayka YouTube channel on YouTube  આ નમકપારા ને ખારા શક્કરપારા, ખારી મઠરી, નીમકીન કે પડ વારી પુરી પણ કહેવાય છે જે અલગ અલગ પડ વાળી હોય છે ને ખૂબ ક્રિસ્પી ને સોફ્ટ બને છે જેને પંદર વીસ દિવસ સુંધી બનાવી ને ખાઈ શકાય છે  તો ચાલો પડ વાળા નમકપારા બનાવવાની રીત – namak para recipe in gujarati શીખીએ.

નમક પારા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • તેલ / ઘી 4-5 ચમચી
  • જીરું ½ ચમચી
  • કલોંજી / મંગરોડા/ ડુંગળીના બીજ ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • પાણી ⅓ કપ અથવા જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

નમક પારા ની સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 1-2 ચમચી
  • ઘી 1-2 ચમચી

નમક પારા બનાવવાની રીત | namak para recipe

સૌ પ્રથમ આપણે નમક પારા ની સ્લરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ નમક પારા બનાવતા શીખીશું.

નમક પારા ની સ્લરી બનાવવાની રીત

એક વાટકામાં મેંદા નો લોટ અને ઘી નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો તૈયાર કરી એક બાજુ મૂકો

નમક પારા નો લોટ બાંધવાની રીત |  namak para no lot bandhvani rit

સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો સાથે જીરું, ક્લોંજિ અને તેલ / ઘી નાખી ને હાથ થી મસળી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો( મોણ મુઠી બંધાય એટલું નાખવું )

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા ત્રણ ચાર લુવા બનાવી લ્યો

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | પડ વાળા નમક પારા બનાવવાની રીત

હવે એક લુવો લ્યો એને વેલણ વડે વણી ને પાતળી રોટલી જેમ વણી લ્યો રોટલી સાવ પાતળી વણી લીધા બાદ એના પર તૈયાર કરેલ સ્લરી બરોબર લગાવી લ્યો

ત્યાર બાદ એ રોટલી  ને એક બાજુ થી નો રોલ બનાવી લ્યો અને દબાવી ને બરોબર રોલ બનાવી લ્યો અને આમ બીજા લુવા ને વણી સ્લરી લગાવી ને રોલ બનાવી તૈયાર કરી લ્યો એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો અને હથેળી થી દબાવી ને ચપટા બનાવી લ્યો

હવે ફરી દબાવેલ લુવા ને વેલણ વડે ગોળ પાતળી વણી લ્યો ને એના પર તૈયાર સ્લરી લગાવી એને અડધી ફોલ્ડ કરી એના પર સ્લરી લાગવી ફોલ્ડ કરી ત્રિકોણ કરી લ્યો અને વેલણ વડે થોડી વણી લ્યો ને કાંટા ચમચી વડે કાણા કરી લ્યો આમ બધા જ ત્રિકોણ તૈયાર કરી વણી ને કાણા કરી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ત્રિકોણ નાખી ને ચાર પાંચ મિનિટ ચડી જાય પછી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ધીમા તાપે ગોલ્ડન ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા ત્રિકોણ ને તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો ને ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે પડ વાળા નમકપારા

namak para recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ અથવા મેંદા ઘઉંનો લોટ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • મસાલા માં તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ત્રિકોણ સિવાય ના બીજા તમને ગમતા આકાર પણ આપી શકો છો
  • હમેશા ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય

namak para banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Zayka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

namak para recipe in gujarati

નમક પારા બનાવવાની રીત - namak para banavani rit - namak para recipe in gujarati - પડ વાળા નમક પારા બનાવવાની રીત - namak para recipe

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati | પડ વાળા નમક પારા બનાવવાની રીત | namak para recipe

નમસ્તે મિત્રો આજે આપણે નમક પારા બનાવવાની રીત – namak para banavani rit શીખીશું.  આ નમક પારા ને ખારા શક્કરપારા, ખારી મઠરી, નીમકીન કે પડ વારી પુરી પણ કહેવાય છે જે અલગ અલગ પડ વાળી હોય છે ને ખૂબ ક્રિસ્પીને સોફ્ટ બને છે જેને પંદર વીસ દિવસ સુંધી બનાવી ને ખાઈ શકાય છે  તો ચાલો પડ વાળા નમકપારા બનાવવાની રીત – namak para recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

નમક પારા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • 4-5 ચમચી તેલ / ઘી
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી કલોંજી / મંગરોડા/ ડુંગળીના બીજ
  • ¼ ચમચી અજમો
  • કપ પાણી અથવા જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

નમક પારા ની સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી મેંદાનો લોટ
  • 1-2 ચમચી ઘી 1-2
  • નામક પારા ને તરવા માટે તેલ

Instructions

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit

  • સૌ પ્રથમ આપણે નમક પારા ની સ્લરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ નમક પારા બનાવતા શીખીશું.

નમક પારા ની સ્લરી બનાવવાની રીત

  • એક વાટકા માં મેંદા નો લોટ અને ઘી નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો તૈયાર કરી એક બાજુ મૂકો

નમક પારા નો લોટ બાંધવાની રીત |  namak para no lot bandhvani rit

  • સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો સાથેજીરું, ક્લોંજિ અને તેલ / ઘી નાખી ને હાથથી મસળી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો( મોણ મુઠી બંધાય એટલું નાખવું )
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા ત્રણ ચાર લુવા બનાવી લ્યો

પડ વાળા નમક પારા બનાવવાની રીત

  • હવે એક લુવો લ્યો એને વેલણ વડે વણી ને પાતળી રોટલી જેમ વણી લ્યો રોટલી સાવ પાતળી વણી લીધા બાદ એના પર તૈયાર કરેલ સ્લરી બરોબર લગાવી લ્યો
  • ત્યાર બાદ એ રોટલી  ને એક બાજુ થી નો રોલ બનાવી લ્યોઅને દબાવી ને બરોબર રોલ બનાવી લ્યો અને આમ બીજા લુવા ને વણી સ્લરી લગાવી ને રોલ બનાવી તૈયાર કરી લ્યો એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો અને હથેળી થી દબાવી ને ચપટા બનાવીલ્યો
  • હવે ફરી દબાવેલ લુવા ને વેલણ વડે ગોળ પાતળી વણી લ્યો ને એના પર તૈયાર સ્લરી લગાવી એને અડધી ફોલ્ડ કરી એના પર સ્લરી લાગવી ફોલ્ડ કરી ત્રિકોણ કરી લ્યો અને વેલણ વડે થોડી વણી લ્યોને કાંટા ચમચી વડે કાણા કરી લ્યો આમ બધા જ ત્રિકોણ તૈયાર કરી વણી ને કાણા કરી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ત્રિકોણનાખી ને ચાર પાંચ મિનિટ ચડી જાય પછી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ધીમા તાપે ગોલ્ડન ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા ત્રિકોણ ને તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો નેઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે પડ વાળા નમક પારા

namak para recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ અથવા મેંદા ઘઉંનો લોટ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • મસાલામાં તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ત્રિકોણ સિવાય ના બીજા તમને ગમતા આકાર પણ આપી શકો છો
  • હમેશા ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati | vadodara ni bhakarwadi recipe | ભાખરવડી ની રેસીપી

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit recipe in gujarati

 નમસ્તે મિત્રો આજે આપણે બાલુશાહી બનાવવાની રીત – balushahi banavani rit શીખીશું. If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria  YouTube channel on YouTube આ એક સ્વીટ વાનગી છે અને નાના મોટા પ્રસંગ હોય કે તહેવાર હોય બનાવી ને સર્વ કરી શકો છો અને એક વખત બનાવી ને આઠ દસ દિવસ સુંધી ખાઈ શકાય છે ને તમે એને ખાસ કરી દિવાળી પર પહેલેથી  બનાવી ને તૈયાર કરી રાખી દયો ને દિવાળી પર ઘરના સભ્યો ને કે મહેમાન ને સર્વ કરી શકો છો તો ચાલો balushahi recipe in gujarati ,balushahi in gujarati શીખીએ.

balushahi recipe ingredients

  • મેંદા નો લોટ 2 કપ
  • ખાંડ 500 ગ્રામ
  • ઘી 6-7 ચમચી
  • બેકિંગ સોડા 2 ચપટી
  • ઘી / તેલ તરવા માટે
  • દહી 6-7 ચમચી
  • દૂધ 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 1-2 ચમચી

balushahi banavani rit | balushahi in gujarati

બાલુશાહી બનાવવાની રીત મા આપણે સૌપ્રથમ ચાસણી તૈયાર કરી રાખીશું ત્યાર બાદ મેંદા નો લોટ બાંધી એના ગોલા બનાવી તરી ને ચાસણી માં નાખતા જઈ થોડી વાર પછી કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઠંડી કરવા મૂકીએ

બાલૂશાહી ની ચાસણી બનાવવાની રીત | balushahi ni chasni banavani rit

ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં સવા કપ પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ચાસણી ઉકળવા લાગે એટલે બે ચમચી દૂધ નાખી એમાં રહેલ કચરો કાઢી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરો

બાલૂશાહી નો લોટ બાંધવાની રીત

એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં બે ચપટી બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ને હાથથી  મિક્સ કરી લ્યો લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં દહી નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો

હવે થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેટલો નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને બાંધતી વખતે ઘણો મસળી મસળી ને નથી બાંધવા નો બસ લોટ ભેગો થઈ જાય એમ લોટ બાંધી લ્યો ને અડધા કલાક માટે ઢાંકી ને મૂકી દયો

બાલૂશાહી બનાવવાની રીત | balushahi recipe in gujarati

બાંધેલા લોટ ને અડધા કલાક રાખ્યા પછી એને મસળવા ની જરૂર નથી બસ એના જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં ગોલા બનાવો અને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો આમ બધા ગોલા બનાવી ને વચ્ચે હોલ કરી તૈયાર કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ને ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે અને તૈયાર કરેલ ગોલા નાખી મિડીયમ તાપે નાખો ને બે મિનિટ પછી એને ઉથલાવી નાખો અને થોડો રંગ આવવા લાગે એટલે ગેસ ધીમો કરી તરો ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો 

ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી લ્યો અને તરેલ ગોલા ને તૈયાર નવશેકી ચાસણીમાં નાખી દયો અને બાલૂશાહી ચાસણી માં ડૂબે એટલે  એને ચાસણી માંથી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે બાલૂશાહી

balushahi recipe in gujarati notes

  • ચાસણી હમેશા એક તાર ની બનાવી જેથી બાલૂશાહી ની અંદર સુધી ચાસણી જાય
  • બેકિંગ સોડા ઓપ્શનલ છે એ ઘી નું મોણ વધારે નાખી ને નરમ હાથે લોટ બાંધશો તો પણ બાલૂશાહી ની અંદર સારી જારી બનશે

બાલુશાહી બનાવવાની રીત | balushahi recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

balushahi recipe in gujarati | બાલુશાહી

બાલુશાહી બનાવવાની રીત - balushahi banavani rit - balushahi recipe in gujarati - balushahi in gujarati – બાલુશાહી

બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati | balushahi in gujarati | બાલુશાહી

નમસ્તે મિત્રો આજે આપણે બાલુશાહી બનાવવાની રીત – balushahi banavani rit શીખીશું. આ એક સ્વીટ વાનગી છે અને નાના મોટા પ્રસંગ હોય કે તહેવારહોય બનાવી ને સર્વ કરી શકો છો અને એક વખત બનાવી ને આઠ દસ દિવસ સુંધી ખાઈ શકાય છે નેતમે એને ખાસ કરી દિવાળી પર પહેલેથી  બનાવી ને તૈયાર કરી રાખી દયો ને દિવાળીપર ઘરના સભ્યો ને કે મહેમાન ને સર્વ કરી શકો છો તો ચાલો બાલૂશાહી બનાવવાની રીત શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 45 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

balushahi recipe ingredients

  • 2 કપ મેંદાનો લોટ
  • 500 ગ્રામ ખાંડ
  • 6-7 ચમચી ઘી
  • 2 ચપટી બેકિંગ સોડા
  • 6-7 ચમચી દહી
  • 1-2 ચમચી દૂધ
  • 1-2 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ તરવા માટે

Instructions

balushahi banavani rit | balushahi in gujarati | બાલુશાહી

  • બાલૂશાહી બનાવવા માટે આપણે સૌપ્રથમ ચાસણી તૈયાર કરી રાખીશું ત્યાર બાદ મેંદા નો લોટ બાંધી એના ગોલા બનાવી તરી ને ચાસણી માં નાખતા જઈ થોડી વાર પછી કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઠંડી કરવા મૂકીએ

બાલૂશાહી ની ચાસણી બનાવવાની રીત | balushahi ni chasni banavani rit

  • ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં સવા કપ પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ચાસણી ઉકળવા લાગે એટલે બે ચમચી દૂધનાખી એમાં રહેલ કચરો કાઢી લ્યો અને એક તાર ની ચાસણી તૈયાર કરો

બાલૂશાહી નો લોટ બાંધવાની રીત

  • એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં બે ચપટી બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો ત્યારબાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ને હાથથી  મિક્સ કરી લ્યો લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં દહી નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો
  • હવે થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેટલો નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને બાંધતી વખતે ઘણો મસળી મસળી ને નથી બાંધવા નો બસ લોટ ભેગો થઈ જાય એમ લોટ બાંધી લ્યો ને અડધા કલાક માટે ઢાંકી ને મૂકી દયો

બાલૂશાહી બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને અડધા કલાક રાખ્યા પછી એને મસળવા ની જરૂર નથી બસ એના જે સાઇઝ ની બાલૂશાહી બનાવી હોય એ સાઇઝ માં ગોલા બનાવો અને વચ્ચે આંગળીથી હોલ કરી લ્યો આમ બધા ગોલા બનાવી ને વચ્ચે હોલ કરી તૈયાર કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ને ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે અને તૈયાર કરેલ ગોલા નાખી મિડીયમ તાપે નાખો ને બે મિનિટ પછી એને ઉથલાવી નાખો  અને થોડો રંગ આવવા લાગે એટલે ગેસ ધીમો કરી તરો ને થોડી થોડી વારે ફેરવી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો 
  • ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી લ્યો અને તરેલ ગોલા ને તૈયાર નવશેકી ચાસણીમાં નાખી દયો અને બાલૂશાહી ચાસણી માં ડૂબે એટલે  એને ચાસણી માંથી કાઢી લ્યો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી દેવી તો તૈયાર છે બાલૂશાહી

balushahi recipe in gujarati notes

  • ચાસણી હમેશા એક તાર ની બનાવી જેથી બાલૂશાહી ની અંદર સુધી ચાસણી જાય
  • બેકિંગ સોડા ઓપ્શનલ છે એ ઘી નું મોણ વધારે નાખી ને નરમ હાથે લોટ બાંધશો તો પણ બાલૂશાહી નીઅંદર સારી જારી બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા કાજુ બિસ્કીટ બનાવવાની રીત – kaju biscuit banavani rit શીખીશું. If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  આ કાજુ બિસ્કીટ માં આપણે કોઈ મોંઘા ડ્રાય ફ્રુટ માંથી નથી બનાવવાના પણ મેંદા માંથી બનાવશું અને એને કાજુનો આકાર આપી તરી ને મસાલા છાંટી તૈયાર કરીશું તો ચાલો kaju biscuit recipe in gujarati શીખીએ.

કાજુ બિસ્કીટ નો લોટ બાંધવા માટેની સામગ્રી | kaju biscuit ingredients in gujarati

  • મેંદા નો લોટ 1 ¼ કપ
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • ઘી / તેલ ⅓ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી ⅔ કપ અથવા જરૂર મુજબ
  • તરવા માટે તેલ

મસાલા માટેની સામગ્રી

  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¾ ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી

કાજુ બિસ્કીટ બનાવવાની રીત

કાજુ બિસ્કીટ બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ વણી ને એના કટકા કરી લેશું અને મિડીયમ તાપે તરી ને તૈયાર કરીશું એને કાજુ તરાય છે ત્યાં સુંધી માં એના પર છાંટવા નો મસાલો બનાવી તૈયાર કરી લેસું અને કાજુ તરી લીધા બાદ એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દઈશું તો ચાલો મસાલા બિસ્કીટ બનાવવાની રીત શીખીએ.

મસાલો બનાવવાની રીત | kaju biscuit no masalo banavani rit

એક વાટકામાં સંચળ, મીઠું સ્વાદ મુજબ , મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર લઈ મિક્સ કરી લ્યો

કાજુ બિસ્કીટ નો લોટ બાંધવાની રીત | kaju biscuit no lot bandhvani rit

સૌપ્રથમ મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી / તેલ નાખી હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી રહેવા દયો

દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો અને બે ત્રણ ભાગ કરી લુવા બનાવી લ્યો ને એક ભાગ ને વેલણ વડે એક સરખા ભરેલા પરોઠા જેટલી જાડી વણી લ્યો

ત્યાર બાદ ગોળ કુકી કટર થી એક બાજુથી અર્ધ ગોળ કાજુના આકારમાં એક બાજુથી કાપી લ્યો ને એક થાળી માં કાઢી લ્યો આમ બધા લુવા વણી ને કાજુ આકારમાં કાપી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવી ને ગોલ્ડન તરી લ્યો બિસ્કીટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો

આમ બીજા તૈયાર કરેલ કાજુના કટકા ને પણ ધીમા તાપે તરી લ્યો અને બધા કાજુ તૈયાર થઈ જાય એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી મિક્સ કરી લ્યો તો તૈયાર છે મસાલા કાજુ બિસ્કીટ

 kaju biscuit recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ કે મલ્ટી ગ્રેંઈન લોટ પણ વાપરી શકો છો
  • મસાલા માં મસાલા તમે તમારી પસંદ મુજબ ના પંજાબી, સાઉથ ઈન્ડિયન, ઇટાલિયન તૈયાર કરી નાખી શકો છો

kaju biscuit banavani rit | મસાલા કાજુ બિસ્કીટ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kaju biscuit recipe in gujarati

કાજુ બિસ્કીટ બનાવવાની રીત - kaju biscuit banavani rit - kaju biscuit recipe in gujarati - મસાલા કાજુ બિસ્કીટ બનાવવાની રીત - કાજુ બિસ્કીટ

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati | મસાલા કાજુ બિસ્કીટ બનાવવાની રીત | કાજુ બિસ્કીટ

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા કાજુ બિસ્કીટ બનાવવાની રીત – kaju biscuit banavani rit શીખીશું. આ કાજુ બિસ્કીટ માં આપણે કોઈ મોંઘાડ્રાય ફ્રુટ માંથી નથી બનાવવાના પણ મેંદા માંથી બનાવશું અને એને કાજુનો આકાર આપી તરીને મસાલા છાંટી તૈયાર કરીશું તો ચાલો kaju biscuit recipe in gujarati શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાજુ બિસ્કીટ નો લોટ બાંધવા માટેની સામગ્રી | kaju biscuit ingredients in gujarati

  • 1 ¼ કપ મેંદાનો લોટ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી અજમો
  • કપ ઘી / તેલ
  • કપ પાણી અથવા જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

મસાલા માટેની સામગ્રી

  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર
  • ¾ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી આમચૂર પાઉડર

Instructions

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | કાજુ બિસ્કીટ

  • કાજુ બિસ્કીટ બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ વણી ને એના કટકા કરી લેશું અને મિડીયમ તાપે તરી ને તૈયાર કરીશું એને કાજુ તરાય છે ત્યાં સુંધી માં એનાપર છાંટવા નો મસાલો બનાવી તૈયાર કરી લેસું અને કાજુ તરી લીધા બાદ એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દઈશું તો ચાલો મસાલા બિસ્કીટ બનાવવાની રીત શીખીએ

મસાલો બનાવવાની રીત | kaju biscuit no masalo banavani rit

  • એક વાટકામાં સંચળ, મીઠું સ્વાદમુજબ , મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર,આમચૂર પાઉડર લઈ મિક્સ કરી લ્યો

કાજુ બિસ્કીટ નો લોટ બાંધવાની રીત | kaju biscuit no lot bandhvani rit

  • સૌપ્રથમ મેંદા ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી / તેલ નાખી હાથ વડે બરોબર મસળીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ત્યારબાદ ઢાંકી ને દસ પંદર મિનિટ સુધી રહેવા દયો
  • દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો અને બે ત્રણ ભાગ કરી લુવા બનાવી લ્યો ને એક ભાગ ને વેલણ વડે એક સરખા ભરેલા પરોઠા જેટલી જાડી વણી લ્યો
  • ત્યારબાદ ગોળ કુકી કટર થી એક બાજુથી અર્ધ ગોળ કાજુના આકારમાં એક બાજુથી કાપી લ્યો ને એકથાળી માં કાઢી લ્યો આમ બધા લુવા વણી ને કાજુ આકારમાં કાપી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે ગરમ થાય એટલે એમાં કાજુ ના કટકા નાખી ને ધીમા તાપે થોડી થોડી વારે હલાવી ને ગોલ્ડન તરી લ્યો બિસ્કીટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો
  • આમ બીજા તૈયાર કરેલ કાજુના કટકા ને પણ ધીમા તાપે તરી લ્યો અને બધા કાજુ તૈયાર થઈ જાય એટલે એના પર તૈયાર કરેલ મસાલો છાંટી મિક્સ કરી લ્યો તો તૈયાર છે મસાલા કાજુ બિસ્કીટ

 kaju biscuit recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ કે મલ્ટી ગ્રેંઈન લોટ પણ વાપરી શકો છો
  • મસાલામાં મસાલા તમે તમારી પસંદ મુજબ ના પંજાબી, સાઉથ ઈન્ડિયન, ઇટાલિયન તૈયાર કરી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત – nagarvel na pan no mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking With Smita  YouTube channel on YouTube ભોજન ને પચાવવા માટે મુખવાસ ઘણો મદદરૂપ થાય છે  અને આજ કલ તો બજારમાં અલગ અલગ સ્વાદ અને સુગંધ વાળા અને રંગબેરંગી વાળા મુખવાસ મળે છે પણ એ બધા માં પાન ના ફ્લેવર્સ વાળો મુખવાસ બધા ને ખૂબ પસંદ આવતો હોય છે તો આ દિવાળી ના કે ઘરમાં નાના મોટા પ્રસંગ હોય ખૂબ સરળ પાન નો મુખવાસ ઘરે બનાવવાની રીત pan mukhwas recipe in gujarati – paan mukhwas recipe gujarati – paan mukhwas banavani rit શીખીએ.

nagarvel na pan no mukhwas ingredients | paan mukhwas ingredients

  • કાચી વરિયાળી ¼ કપ
  • ધાણાદાળ ¼ કપ
  • સફેદ તલ ¼ કપ
  • મગતરી બીજ 4-5 ચમચી
  • કાજુના ટુકડા 5-6 ચમચી
  • બદામ ના કટકા 5-6 ચમચી
  • ખારેક પાઉડર ¼ કપ
  • ખારેક ના ટુકડા ¼ કપ
  • રંગબેરંગી મીઠી વરિયાળી 5-6 ચમચી
  • મિક્સ ડ્રાય ટુટી ફૂટી 5-6 ચમચી
  • સૂકા નાગરવેલનાં પાન ઝીણા સમારેલા ¼ કપ
  • સૂકું નારિયળ છીણેલું 5-6 ચમચી
  • સૂકું નારિયળ પાઉડર 4-5 ચમચી
  • કાશ્મીરી મસાલો ½ ચમચી
  • ગુલકંદ ¼ કપ ( ઓપ્શનલ છે)

pan mukhwas recipe in gujarati | પાન નો મુખવાસ બનાવવાની રીત

નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા સૌપ્રથમ નાગરવેલ ના વીસ થી પચીસ પાન ને પંદર વીસ મિનિટ પાણી માં બોળી રાખો ત્યાર બાદ પાન ને બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે એની દાડી કાપી અલગ કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવી ને સૂકવી દયો

( અહી તમે પાન ના ટુકડા માં અડધી ચમચી ચૂનો એક ચમચીમાં પલાળી અને એક ચમચી કાંથો એક ચમચીમાં પલાળી ને પાન ના કટકા સાથે બરોબર મિક્સ કરી ને સૂકવી ને પણ વાપરી શકો છો અથવા તો આજ કાલ બજારમાં તૈયાર પાન ના સૂકા પાન પણ મળે છે એ પણ વાપરી શકો છો )

હવે બધી જ સામગ્રી ને સાફ કરી લેવા જેથી એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય અને ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સૌથી પહેલા કાચી વરિયાળી ને શેકી લ્યો વરિયાળી નો રંગ થોડો અલગ થાય અથવા શેકવા ની સુગંધ આવે ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો

ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો

4 ) ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો

હવે મગતરી ના બીજ ને બે મિનિટ શેકી લ્યો અને કાઢી લ્યો અને ખજૂરના ટુકડા બે મિનિટ શેકી લ્યો અને નારિયળ છીણેલું એક મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો. બધી શેકેલ વસ્તુ ને બિલકુલ ઠંડી થવા દયો

બધી શેકેલ સામગ્રી સાવ ઠંડી થાય એટલે બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો એમાં ખજૂર પીસેલી, નારિયળ પાઉડર, મીઠી વરિયાળી, ટુટી ફૂટી, સૂકવેલા નાગરવેલ ના પાન ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કાશ્મીરી મસાલો નાંખી મિક્સ કરો અને જો તમને ગુલકંદ નાખવું હોય તો એ નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાન મુખવાસ

pan mukhwas recipe in gujarati Notes

  • અહી તમે તમારી પસંદ ની સામગ્રી વધુ ઓછી માત્રામાં કરી શકો છો
  • ગુલકંદ ઓપ્શનલ છે જો તમે ગુલકંદ નાખો છો તો ખારેક નો પાઉડર ની માત્ર અડધી કરી નાખવી અને ગુલકંદ ના કારણે તમારો મુખવાસ થોડો ભીનો બનશે એને ગુલકંદ વગર નો મુખવાસ કોરો બનશે
  • અહી જો તમને શેકેલ કે સ્વીટ સોપારી નાખવી હોય તો એ પણ નાખી શકો છો

pan no mukhwas banavani rit | paan mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત  | nagarvel na pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

pan mukhwas recipe in gujarati - પાન નો મુખવાસ બનાવવાની રીત - pan no mukhwas banavani rit - paan mukhwas recipe gujarati - paan mukhwas banavani rit - nagarvel na pan no mukhwas banavani rit - નાગરવેલ ના પાન નો મુખવાસ - પાન નો મુખવાસ - pan no mukhwas

pan mukhwas recipe in gujarati | પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati | paan mukhwas banavani rit | nagarvel na pan no mukhwas banavani rit | નાગરવેલ ના પાન નો મુખવાસ | પાન નો મુખવાસ | pan no mukhwas

નમસ્તે મિત્રો આજે આપણે નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત – nagarvel na pan no mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking WithSmita  YouTube channel on YouTube ભોજન ને પચાવવા માટે મુખવાસ ઘણો મદદરૂપ થાય છે  અને આજ કલ તો બજારમાં અલગ અલગ સ્વાદઅને સુગંધ વાળા અને રંગબેરંગી વાળા મુખવાસ મળે છે પણ એ બધા માં પાન ના ફ્લેવર્સ વાળોમુખવાસ બધા ને ખૂબ પસંદ આવતો હોય છે તો આ દિવાળી ના કે ઘરમાં નાના મોટા પ્રસંગ હોયખૂબ સરળ પાન નો મુખવાસ ઘરે બનાવવાની રીત pan mukhwas recipe in gujarati – paan mukhwas recipe gujarati – paan mukhwas banavani rit શીખીએ
4.50 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

pan mukhwas ingredients | paan mukhwas ingredients

  • ¼ કપ કાચી વરિયાળી
  • ¼ કપ ધાણા દાળ
  • ¼ કપ સફેદતલ
  • 4-5 ચમચી મગતરી બીજ
  • 5-6 ચમચી કાજુના ટુકડા
  • 5-6 ચમચી બદામના કટકા
  • ¼ કપ ખારેક પાઉડર
  • ¼ કપ ખારેકના ટુકડા
  • 5-6 ચમચી રંગબેરંગી મીઠી વરિયાળી
  • 5-6 ચમચી મિક્સડ્રાય ટુટી ફૂટી
  • ¼ કપ સૂકા નાગરવેલનાં પાન ઝીણા સમારેલા
  • 5-6 ચમચી સૂકું નારિયળ છીણેલું
  • 4-5 ચમચી સૂકું નારિયળ પાઉડર
  • ½ ચમચી કાશ્મીરી મસાલો
  • ¼ કપ ગુલકંદ ( ઓપ્શનલ છે)

Instructions

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas banavani rit paan mukhwas recipe gujarati

  •  નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા સૌપ્રથમ નાગરવેલ ના વીસ થી પચીસ પાન ને પંદર વીસ મિનિટ પાણી માં બોળીરાખો ત્યાર બાદ પાન ને બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે એની દાડીકાપી અલગ કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવીને સૂકવી દયો
  •  ( અહી તમે પાન ના ટુકડા માં અડધી ચમચીચૂનો એક ચમચીમાં પલાળી અને એક ચમચી કાંથો એક ચમચીમાં પલાળી ને પાન ના કટકા સાથે બરોબરમિક્સ કરી ને સૂકવી ને પણ વાપરી શકો છો અથવા તો આજ કાલ બજારમાં તૈયાર પાન ના સૂકા પાનપણ મળે છે એ પણ વાપરી શકો છો )
  •  હવે બધી જ સામગ્રી ને સાફ કરી લેવાજેથી એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય અને ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સૌથી પહેલા કાચીવરિયાળી ને શેકી લ્યો વરિયાળી નો રંગ થોડો અલગ થાય અથવા શેકવા ની સુગંધ આવે ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો
  •  ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમાતાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટશેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો
  •  હવે મગતરી ના બીજ ને બે મિનિટ શેકીલ્યો અને કાઢી લ્યો અને ખજૂરના ટુકડા બે મિનિટ શેકી લ્યો અને નારિયળ છીણેલું એક મિનિટશેકી લ્યો ને કાઢી લ્યો. બધી શેકેલ વસ્તુ ને બિલકુલ ઠંડી થવા દયો
  • બધી શેકેલ સામગ્રી સાવ ઠંડી થાય એટલે બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો એમાં ખજૂર પીસેલી, નારિયળ પાઉડર, મીઠી વરિયાળી, ટુટી ફૂટી, સૂકવેલાનાગરવેલ ના પાન ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કાશ્મીરી મસાલોનાંખી મિક્સ કરો અને જો તમને ગુલકંદ નાખવું હોય તો એ નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાન મુખવાસ

pan mukhwas recipe in gujarati Notes

  • અહી તમે તમારી પસંદ ની સામગ્રી વધુ ઓછી માત્રામાં કરી શકો છો
  • ગુલકંદ ઓપ્શનલ છે જો તમે ગુલકંદ નાખો છો તો ખારેક નો પાઉડર ની માત્ર અડધી કરી નાખવી અને ગુલકંદના કારણે તમારો મુખવાસ થોડો ભીનો બનશે એને ગુલકંદ વગર નો મુખવાસ કોરો બનશે
  • અહી જો તમને શેકેલ કે સ્વીટ સોપારી નાખવી હોય તો એ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.