HomePanjabiપનીર ટીક્કા મસાલા બનાવવાની રીત | paneer tikka masala banavani rit recipe

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત | paneer tikka masala banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kanak’s Kitchen  YouTube channel on YouTube  આજે આપણે પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત – paneer tikka masala banavani rit શીખીશું. પનીર નું નામ આવતાં જ આપણે પંજાબી શાક ને વાનગીઓ યાદ આવે કેમ કે વધારે પડતું પનીર પંજાબી વાનગીઓ બનાવવા વપરાય છે આજ આપણે એવું જ એક પંજાબી શાક પનીર ટીકા મસાલા બનાવવાની રીત paneer tikka masala recipe in gujarati શીખીએ.

પનીર ટીક્કા મસાલા બનાવવા જરૂરી સામગ્રી | paneer tikka masala recipe ingredients

પનીરને કોટીંગ કરવા માટેની સામગ્રી | paneer ne coating krva jaruri samgri

  • પનીર 250 ગ્રામ
  • ડુંગરી 1
  • કેપ્સીકમ 1
  • ટિંગાડેલું દહી 1 કપ
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 2 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • શેકેલો બેસન 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પનીર ટીકા ની ગ્રેવી માટેની સામગ્રી | paneer tika gravy ingredients

  • તેલ 2-3 ચમચી
  • તજ નો ટુકડો 1 નાનો
  • લવિંગ 2-3
  • એલચી 1-2
  • આખા  સૂકા ધાણા અઘ્ધ કચરા કરેલ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • બ્રાઉન ડુંગરી પેસ્ટ ½ કપ
  • ટમેટા 4 ની  પ્યુરી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ફ્રેશ ક્રીમ 4-5 ચમચી/ મોરું દહી 4-5 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

પનીર ને કોટિંગ કરવા ની રીત | paneer coating karvani rit

સૌ પ્રથમ પનીર લ્યો એના એક સરખા ટુકડા કરી લ્યો ને ડુંગરી ના પણ મોટા મોટા ટુકડા કરી લ્યો ને કેપ્સીકમ ના પણ મોટા મોટા ટુકડા કરી લ્યો

હવે એક મોટી તપેલી માં ટિંગાડેલું દહી લ્યો એમાં આદુ લસણ ની પેસ્ટ, હાથથી મસડેલો અજમો, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાઉડર, મરી પાઉડર, હળદર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, કસુરી મેથી, લીલા ધાણા સુધારેલા, લીંબુ નો રસ ,શેકેલા બેસન નો લોટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં તેલ નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં પનીર ના ટુકડા , ડુંગરી ના કટકા ને કેપ્સીકમ ના કટકા નાખી હળવે હાથે બધા ને બરોબર મિક્સ કરો ને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

અડધા કલાક બાદ ફરી એક વાર મિક્સ કરો ને એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો ને એમાં મેરિનેટ કરેલ પનીર ,કેપ્સીકમ ને ડુંગરી નાખી ને બધી બાજુ થી મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો

પનીર ટીકા મસાલા ની ગ્રેવી બનાવવાની રીત | paneer tikka masala ni grevi banavani rit

એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં આદુ લસણી ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકો હવે એમાં બ્રાઉન ડુંગરી પેસ્ટ નાંખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો

હવે એમાં ટમેટા ની પ્યુરી ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ગ્રેવી ને બરોબર મિક્સ કરો ને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુંધી શેકી લેવી હવે એમાં ગરમ મસાલો , કસુરી મેથી ને ક્રીમ (ક્રીમ ની જગ્યાએ દહી પણ નાખી શકો છો ) નાખી મિક્સ કરો ને એમાં શેકી રાખેલ પનીર , કેપ્સીકમ ને ડુંગરી નાખી  હલકા હાથે ચમચા થી મિક્સ કરો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો

ગ્રેવી માં પનીર , ડુંગરી ને કેપ્સીકમ નાખ્યા બાદ એક મિનિટ જ ચડાવવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

 paneer tikka masala recipe notes

  • બ્રાઉન ડુંગરી પેસ્ટ  બનાવવા માટે પાંચ છ ડુંગરી ને છોલી ને લાંબી જીની સુધારી લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ચમચી તેલ કડાઈમાં ગરમ કરી એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ધીમા તાપે શેકવા દયો જ્યાં સુંધી ડુંગરી બ્રાઉન થાય ત્યાં સુધી ત્યાર બાદ ઠંડી કરી પીસી લ્યો તૈયાર બ્રાઉન ડુંગરી પેસ્ટ
  • તમે સાદી ડુંગરી ની પેસ્ટ પણ વાપરી શકો છો
  • બેસન હમેશા શેકીને જ નાખવો

paneer tikka masala banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kanak’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer tikka masala recipe in gujarati | પનીર ટીકા મસાલા બનાવવાની રીત

પનીર ટીકા મસાલા - પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત - paneer tikka masala recipe in gujarati - paneer tikka masala banavani rit

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત | paneer tikka masala recipe in gujarati |- paneer tikka masala banavani rit

 આજે આપણે પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત – paneer tikka masala banavani rit શીખીશું. પનીર નું નામ આવતાં જ આપણે પંજાબી શાક ને વાનગીઓ યાદ આવે કેમ કે વધારે પડતું પનીર પંજાબી વાનગીઓ બનાવવા વપરાય છે આજ આપણે એવું જ એક પંજાબી શાક પનીર ટિક્કા મસાલાબનાવવાની રીત paneer tikka masala recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time 10 mins
Cook Time 20 mins
Resting time 30 mins
Total Time 1 hr
Course Panjabi Sabji
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પનીરને કોટીંગ કરવા માટેની સામગ્રી | paneer ne coating krva jaruri samgri

  • 250 ગ્રામ પનીર
  • 1 ડુંગરી
  • 1 કેપ્સીકમ
  • 1 કપ ટિંગાડેલું દહી
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 2 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી શેકેલો બેસન
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

પનીરટીકા ની ગ્રેવી માટેની સામગ્રી | paneer tika gravy ingredients

  • 2-3 ચમચી તેલ
  • તજ નો ટુકડો 1 નાનો
  • 2-3 લવિંગ
  • 1-2 એલચી
  • 1 ચમચી આખા  સૂકા ધાણા અઘ્ધ કચરા કરેલ
  • 1 ચમચી જીરું
  • ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ કપ બ્રાઉન ડુંગરી પેસ્ટ
  • 4 ટમેટા ની  પ્યુરી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 4-5 ચમચી ફ્રેશ ક્રીમ /મોરું દહી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત- paneer tikka masala recipe in gujarati – paneer tikka masala banavani rit

  • સૌ પ્રથમ આપણે પનીર ને કોટિંગ કરતા શીખીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવવાની રીત શીખીશું

પનીર ને કોટિંગ કરવા ની રીત – paneer coating karvani rit

  • સૌ પ્રથમ પનીર લ્યો એના એક સરખા ટુકડા કરી લ્યો ને ડુંગરી ના પણ મોટા મોટા ટુકડા કરી લ્યો ને કેપ્સીકમ ના પણ મોટા મોટા ટુકડા કરી લ્યો
  • હવે એક મોટી તપેલી માં ટિંગાડેલું દહી લ્યો એમાં આદુ લસણ ની પેસ્ટ, હાથથી મસડેલો અજમો,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાઉડર,મરી પાઉડર, હળદર, ગરમ મસાલો,ચાર્ટ મસાલો, કસુરી મેથી, લીલા ધાણા સુધારેલા, લીંબુ નો રસ ,શેકેલા બેસન નો લોટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બધું બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં તેલ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં પનીર ના ટુકડા , ડુંગરી ના કટકા ને કેપ્સીકમ ના કટકા નાખી હળવે હાથે બધા ને બરોબર મિક્સ કરોને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
  • અડધા કલાક બાદ ફરી એક વાર મિક્સ કરો ને એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરો ને એમાંમેરિનેટ કરેલ પનીર ,કેપ્સીકમ ને ડુંગરી નાખી ને બધી બાજુ થી મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો

પનીર ટીકા મસાલા ની ગ્રેવી બનાવવાની રીત | paneer tikka masala ni gravy banavani rit

  • એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તજ નો ટુકડો, લવિંગ, એલચી નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં આદુ લસણી ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકો હવે એમાં બ્રાઉન ડુંગરી પેસ્ટ નાંખી મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી શેકી લ્યો
  • હવે એમાં ટમેટા ની પ્યુરી ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ગ્રેવી ને બરોબર મિક્સ કરો ને ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુંધી શેકી લેવી હવે એમાં ગરમ મસાલો , કસુરી મેથી ને ક્રીમ (ક્રીમ ની જગ્યાએ દહી પણ નાખી શકોછો ) નાખી મિક્સ કરો ને એમાં શેકી રાખેલ પનીર , કેપ્સીકમ ને ડુંગરી નાખી  હલકા હાથે ચમચા થી મિક્સ કરો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો
  • ગ્રેવીમાં પનીર , ડુંગરી ને કેપ્સીકમ નાખ્યા બાદ એક મિનિટ જ ચડાવવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

paneer tikka masala recipe in gujarati notes

  • બ્રાઉન ડુંગરી પેસ્ટ  બનાવવા માટે પાંચ છ ડુંગરી ને છોલી ને લાંબી જીની સુધારી લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ચમચી તેલ કડાઈમાં ગરમ કરી એમાં સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને ધીમા તાપે શેકવા દયો જ્યાં સુંધી ડુંગરી બ્રાઉન થાય ત્યાં સુધી ત્યાર બાદ ઠંડી કરી પીસી લ્યો તૈયાર બ્રાઉન ડુંગરી પેસ્ટ
  • તમે સાદી ડુંગરી ની પેસ્ટ પણ વાપરી શકો છો
  • બેસન હમેશા શેકીને જ નાખવો

Notes

 
 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular