Home Blog Page 124

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઉંબાડિયું બનાવવાની રીત – ubadiyu banavani rit શીખીશું. ઉંબાડિયું વલસાડ નું ખૂબ પ્રખ્યાત છે If you like the recipe do subscribe Viraj Naik Recipes  YouTube channel on YouTube  જે એક ખાસ પ્રકારની ચટણી ના કારણે ખૂબ ટેસ્ટી લાગે છે ને વધારે ભઠ્ઠા માં બનતુ હોય છે પણ આજ આપણે ઘરે ગેસ પર બનાવવાની રીત શીખીશું જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી બનશે તો ચાલો umbadiyu – gujarati ubadiyu recipe – ubadiyu recipe in gujarati language શીખીએ.

ઉંબાડિયું બનાવવા જરૂરી સામગ્રી | umbadiyu Ingredients in gujarati

  • શક્કરિયા 1
  • બટાકા 5-6
  • રતાળુ 300 ગ્રામ
  • પાપડી 500 ગ્રામ
  • સીંગદાણા નો ભૂકો 1 કપ
  • સફેદ તલ 2-3 ચમચી
  • અજમો 2 ચમચી
  • ધણા જીરું પાઉડર 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સીંગતેલ / તેલ ¼ કપ

મસાલા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલું લસણ સુધારેલ 1 કપ
  • આદુ ટુકડા ¼
  • લીલા મરચા સુધારેલા 10-12
  • લસણ ની કણી 10-12
  • જીરું 1 ચમચી
  • લીલી હળદર ના કટકા ½ કપ
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu recipe gujarati  

ઉંબાડિયું બનાવવા સૌપ્રથમ આપણે એના મસાલો માટે ની સામગ્રી સાફ કરી ધોઈ ને નિતારી મિક્સર માં અધ કચરી પીસી તૈયાર કરી લેશું

ત્યાર બાદ શાક ને ધોઇ કોરા કરી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મુકવા અને મસાલો શાક માં ભરી ને કે મિક્સ કરી ને કુકર, કડાઈ કે માટલામાં પેક કરી ચડાવી લેશું

અહી પારંપરિક ઉંબાડિયું માં કલર, કંબોઈ, પિલવાન નાખવા માં આવે છે પણ એ ના હોય તો તમે ફુદીનો, મીઠા લીમડાના પાન, સરગવો, પાન કોબી,પાલક, ચિલ જેવા છોડ ને ધોઇ કોરા કરી નાખી શકો છો

મસાલા ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, તીખા લીલા મરચા, લસણ ની કણી, આદુ ના કટકા, લીલી હળદર ના કટકા, જીરું, લીંબુનો રસ અને મીઠું નાખી અધ કચરા પીસી ને પેસ્ટ તૈયાર કરી લેસુ (પીસવા જરૂર પડે તો એક બે ચમચી પાણી વાપરવું )

હવે શાક ને ધોઇ કોરા કરી લ્યો એમાં રતાળુ ને ભીના કપડા થી સાફ કરવો કેમ કે જો રતાળુ ધોઈએ તો એમાં ચિકાસ થઈ જાય છે અને સાફ કરી લીધા બાદ છોલી કટકા કરી લ્યો.

ત્યાર બાદ શક્કરિયા ને મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી લ્યો ને ત્યાર બાદ બટાકાના કટકા કરી લ્યો અથવા ભરવા માટે ચીરા કરીએ એમ પ્લસ વાળા કાપા કરી લ્યો ને પાપડી વાલોળ ને ધોઇ કોરી કરી સાફ કરી એક બાજુ મૂકો

ubadiyu banavani rit

ઉંબાડિયું બનાવવા તૈયાર કરેલ મસાલા ચટણી ને એક વાસણમાં કાઢી એમાં સફેદ તલ, સીંગદાણા નો ભૂકો, અજમો, ધાણા જીરું પાઉડર, તેલ નાખી મિક્સ કરી ચેક કરો મીઠા ની જરૂર હોય તો મીઠું નાખો (અહી મીઠું થોડું આગળ પડતું નાખવી જેથી બધા શાક સાથે મિક્સ થઈ ચડે તો શાક માં મીઠું બરોબર થાય)

હવે બટાકા ના ચીરા માં મસાલો ભરી લ્યો ને બીજા શાક ને મસાલા સાથે હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો  હવે એક માટલું અથવા કુકર મા નીચે ફુદીનો, સરગવાના પાન, મીઠા લીમડાની દાડી, ચિલ, પાલક નું એક પડ બનાવો એના પર મસાલા મિક્સ શાક નાખો ને ફરી ઉપર ફુદીનો, સરગવો, મીઠો લીમડો, ચિલ, પાલક મૂકો પેક કરો જો માટલા માં મૂકો તો ઢાંકણ ને બાંધેલા લોટ થી સિલ કરો ને જો કુકર માં મૂકો તો સીટી ને રીંગ કાઢી ગેસ પર ધીમા તાપે એક થી દોઢ કલાક ચડવા દયો

દોઢ કલાક પછી ગેસ બંધ કરી ને ખોલી ને ઉપરના પાંદ હટાવી ને શાક બહાર કાઢી લ્યો ને  પહેલા તૈયાર કેરલ ચટણી કે પછી લસણ વાળી છાસ સાથે સર્વ કરો ઉંબાડિયું

ubadiyu recipe in gujarati notes | umbadiyu recipe

  • મસાલા ની પેસ્ટ થોડી વધારે બનાવી એને પણ શાક સાથે સર્વ કરી શકાય છે
  • તમે ઇચ્છો તો બટકા, રતાળુ ને શક્કરિયા ને ચાકુ થી કાપા કરી મસાલો ભરી ને પણ કરી શકો છો ને એના કટકા કરી મસાલા સાથે મિક્સ કરી ને પણ બનાવી શકો છો

ubadiyu banavani rit | gujarati ubadiyu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ubadiyu in gujarati language | ubadiyu recipe in gujarati | umbadiyu

ઉંબાડિયું - umbadiyu - umbadiyu recipe - umbadiyu dish recipe - ubadiyu in gujarati - ઉંબાડિયું બનાવવાની રીત - gujarati ubadiyu recipe - ubadiyu recipe gujarati - ubadiyu recipe in gujarati - ubadiyu banavani rit - ubadiyu in gujarati language

ઉંબાડિયું બનાવવાની રીત | gujarati ubadiyu recipe | ubadiyu recipe gujarati | ubadiyu recipe in gujarati | ubadiyu banavani rit | ubadiyu in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે ઉંબાડિયું બનાવવાની રીત – ubadiyu banavani rit શીખીશું. ઉંબાડિયું વલસાડ નું ખૂબ પ્રખ્યાત છે જે એક ખાસ પ્રકારની ચટણી ના કારણે ખૂબ ટેસ્ટી લાગે છે ને વધારે ભઠ્ઠા માં બનતુ હોય છે પણ આજ આપણે ઘરે ગેસ પર બનાવવાની રીત શીખીશું જે સ્વાદમાં ખૂબ ટેસ્ટી બનશે તો ચાલો gujarati ubadiyu recipe – ubadiyu recipe in gujarati language શીખીએ
3.50 from 6 votes
Prep Time: 30 minutes
Cook Time: 1 hour 30 minutes
Total Time: 2 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કુકર/કડાઈ / માટલું

Ingredients

ઉંબાડિયું બનાવવા જરૂરી સામગ્રી | ubadiyu Ingredients in gujarati

  • 1 શક્કરિયા
  • 5-6 બટાકા
  • 300 ગ્રામ રતાળુ
  • 500 ગ્રામ પાપડી
  • 1 કપ સીંગદાણાનો ભૂકો
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2 ચમચી અજમો
  • 2 ચમચી ધણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ સીંગતેલ / તેલ

મસાલા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ લીલું લસણ સુધારેલ
  • 10-12 લીલા મરચા સુધારેલા
  • ¼ આદુ ટુકડા
  • 10-12 લસણની કણી
  • ½ કપ લીલી હળદર ના કટકા
  • 1 ચમચી જીરું
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઉંબાડિયું | umbadiyu | umbadiyu recipe | umbadiyu dish recipe | ubadiyu in gujarati

  • ઉંબાડિયું બનાવવા સૌપ્રથમ આપણે એના મસાલો માટે ની સામગ્રી સાફ કરી ધોઈ ને નિતારી મિક્સર માં અધકચરી પીસી તૈયાર કરી લેશું
  • ત્યારબાદ શાક ને ધોઇ કોરા કરી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મુકવા અને મસાલો શાકમાં ભરી ને કે મિક્સ કરી ને કુકર, કડાઈ કે માટલામાં પેક કરી ચડાવી લેશું
  • અહી પારંપરિક ઉંબાડિયું માં કલર, કંબોઈ, પિલવાન નાખવા માં આવે છે પણ એ ના હોય તો તમે ફુદીનો,મીઠા લીમડાના પાન, સરગવો, પાન કોબી,પાલક, ચિલ જેવા છોડ નેધોઇ કોરા કરી નાખી શકો છો

મસાલા ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, લીલું લસણ સુધારેલ, તીખા લીલા મરચા, લસણ ની કણી, આદુ ના કટકા, લીલીહળદર ના કટકા, જીરું, લીંબુનો રસ અને મીઠુંનાખી અધ કચરા પીસી ને પેસ્ટ તૈયાર કરી લેસુ (પીસવા જરૂર પડે તોએક બે ચમચી પાણી વાપરવું )
  • હવે શાક ને ધોઇ કોરા કરી લ્યો એમાં રતાળુ ને ભીના કપડા થી સાફ કરવો કેમ કે જો રતાળુ ધોઈ એતો એમાં ચિકાસ થઈ જાય છે અને સાફ કરી લીધા બાદ છોલી કટકા કરી લ્યો.
  • ત્યારબાદ શક્કરિયા ને મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી લ્યો ને ત્યાર બાદ બટાકાના કટકા કરી લ્યો અથવા ભરવા માટે ચીરા કરીએ એમ પ્લસ વાળા કાપા કરી લ્યો ને પાપડી વાલોળ ને ધોઇ કોરી કરી સાફ કરી એક બાજુ મૂકો

ubadiyu banavani rit

  • તૈયાર કરેલ મસાલા ચટણી ને એક વાસણમાં કાઢી એમાં સફેદ તલ, સીંગદાણા નો ભૂકો, અજમો, ધાણા જીરું પાઉડર, તેલ નાખીમિક્સ કરી ચેક કરો મીઠા ની જરૂર હોય તો મીઠું નાખો (અહી મીઠુંથોડું આગળ પડતું નાખવી જેથી બધા શાક સાથે મિક્સ થઈ ચડે તો શાક માં મીઠું બરોબર થાય)
  • હવે બટાકા ના ચીરા માં મસાલો ભરી લ્યો ને બીજા શાક ને મસાલા સાથે હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો  હવે એક માટલું અથવા કુકર મા નીચે ફુદીનો, સરગવાના પાન, મીઠા લીમડાની દાડી,ચિલ, પાલક નું એક પડ બનાવો એના પર મસાલા મિક્સ શાક નાખો ને ફરી ઉપર ફુદીનો, સરગવો, મીઠો લીમડો, ચિલ, પાલક મૂકો પેક કરો જો માટલામાં મૂકો તો ઢાંકણ ને બાંધેલા લોટ થી સિલ કરો ને જો કુકર માં મૂકો તો સીટી ને રીંગ કાઢી ગેસ પર ધીમા તાપે એક થી દોઢ કલાક ચડવા દયો
  • દોઢ કલાક પછી ગેસ બંધ કરી ને ખોલી ને ઉપરના પાંદ હટાવી ને શાક બહાર કાઢી લ્યો ને  પહેલા તૈયાર કેરલ ચટણી કે પછી લસણ વાળી છાસ સાથે સર્વ કરો ઉંબાડિયું

ubadiyu recipe in gujarati notes

  • મસાલાની પેસ્ટ થોડી વધારે બનાવી એને પણ શાક સાથે સર્વ કરી શકાય છે
  • તમે ઇચ્છો તો બટકા, રતાળુ ને શક્કરિયા ને ચાકુ થી કાપા કરી મસાલો ભરી ને પણ કરી શકો છો ને એના કટકા કરી મસાલા સાથે મિક્સ કરી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit | amla nu athanu recipe in gujarati

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujaarti

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak banavani rit | dungri tameta nu shaak recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બ્રોકલી સૂપ બનાવવાની રીત – Broccoli nu soup banavani rit શીખીશું. આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ત્યાં અલગ અલગ પ્રકારના સૂપ ચોક્ક્સ પીતા હોઈએ. If you like the recipe do subscribe Masala Munchies  YouTube channel on YouTube કેમ કે આપણે ઘરે વધારે એક ટમેટા નો સૂપ બનાવી પીતા હોઈએ એટલે બહાર નીકળી ત્યાર અલગ અલગ સૂપ પીવા ગેમ એમાં નો એક સૂપ છે બ્રોકલી નો જે બ્રોકોલી આલ્મન્ડ સૂપ જે બહાર ખૂબ ટેસ્ટી ને ક્રીમી લાગે છે તો આજ ઘરે એજ ક્રીમી બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત – Broccoli nu soup recipe in gujarati – Broccoli badam soup banavani rit  શીખીએ.

બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રોકલી 500 ગ્રામ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લસણ ની કણી 1-2
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઓલિવ ઓઈલ / તેલ 1-2 ચમચી
  • કોર્ન ફ્લોર 1-2 ચમચી
  • દૂધ ½ કપ ( ઓપ્શનલ છે)
  • ક્રીમ 2-3 ચમચી
  • બદામ ઝીણા સુધારેલા 10-12
  • બાદમ ની કતરણ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બ્રોકલી સૂપ બનાવવાની રીત

બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાત હોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળી ને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થી દસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકી ને ચડવા દયો

દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો

હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો

સૂપ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલી બદામ સૂપ

Broccoli soup recipe in gujarati notes

  • અહી તમે દૂધ ની જગ્યા બદામ નું દૂધ પણ નાખી શકો છો બદામ ને ચાર પાંચ કલાક પાણી માં પલાળી એના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ ગરમ પાણી માં બદામ ને ચડાવી લ્યો ને ત્યાર બાદ પીસી ને બદામ નું દૂધ તૈયાર કરી શકો છો
  • ક્રીમ ની જગ્યાએ કાજુ ની પેસ્ટ નાખી ને પણ ક્રીમી બનાવી શકો છો

બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત | Broccoli badam soup banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Munchies ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Broccoli nu soup banavani rit | Broccoli nu soup recipe in gujarati

બ્રોકલી સૂપ - Broccoli nu soup - broccoli nu soup recipe - બ્રોકલી બદામ સૂપ - Broccoli badam soup - બ્રોકલી સૂપ બનાવવાની રીત - broccoli nu soup banavani rit - broccoli nu soup recipe in gujarati - બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત - Broccoli badam soup banavani rit

બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit | broccoli nu soup recipe in gujarati | બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત | Broccoli badam soup banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બ્રોકલી સૂપ બનાવવાની રીત – Broccoli nu soup banavani rit શીખીશું. આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ત્યાં અલગ અલગ પ્રકારના સૂપ ચોક્ક્સ પીતા હોઈએ.કેમ કે આપણે ઘરે વધારે એક ટમેટા નો સૂપ બનાવી પીતા હોઈએ એટલે બહાર નીકળી ત્યાર અલગ અલગ સૂપપીવા ગેમ એમાં નો એક સૂપ છે બ્રોકલી નો જે બ્રોકોલી આલ્મન્ડ સૂપ જે બહાર ખૂબ ટેસ્ટીને ક્રીમી લાગે છે તો આજ ઘરે એજ ક્રીમી બ્રોકલી બદામ સૂપ બનાવવાની રીત – Broccoli nu soup recipe in gujarati – Broccoli badam soup banavani rit  શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

બ્રોકલી સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બ્રોકલી
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 લસણની કણી
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી ઓલિવ ઓઈલ / તેલ
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • ½ કપ દૂધ ( ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી ક્રીમ
  • 10-12 બદામ ઝીણા સુધારેલા
  • 2-3 ચમચી બાદમની કતરણ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

બ્રોકલી સૂપ | broccoli nu soup | broccoli nu soup recipe | બ્રોકલી બદામ સૂપ | Broccoli badam soup

  • બ્રોકલી સૂપ બનાવવા બ્રોકલી ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ સુધી પલાળી રાખો જેથી એમાં કોઈ. કચરો કે જીવાતહોય તો નીકળી જાય ત્યારબાદ ચાકુ થી એની દાડી ને ફૂલ ને અલગ અલગ કરી લ્યો ને ડુંગળીને બદામ ને સુધારી લ્યો અને વાટકા માં કોર્ન ફ્લોર માં ચાર પાંચ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી અને સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં બ્રોકલી ની દાડી નાખી ને સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ બરોબર શેકી ને ચડાવી લ્યો
  • ત્યારબાદ એમાં મરી પાઉડર અને બદામ ના કટકા નાખો ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બ્રોકલી ના ફૂલ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને આઠ થીદસ મિનિટ ફૂલ તાપે ચડાવી લ્યો સાત મિનિટ પછી એક વખત હલાવી લ્યો ને ફરી ધમકી ને ચડવા દયો
  • દસ મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી માં બ્રોકલી ને ચાળી લઈ પાણી અલગ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી સ્મુથ પીસી લ્યો ને અલગ કરેલ પાણી નાખી બરોબર પીસી લ્યો
  • હવે ગેસ પર ફરી એક કડાઈ માં પીસેલું મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો અને એમાં કોર્ન ફ્લોર વાળુ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ પાણી અને દૂધ નાખી મિક્સ કરી લ્યો અને ઉકળવા દયો સૂપ ઉકળવા લાગે એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો
  • સૂપઉ કળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સૂપ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો બ્રોકલીબદામ સૂપ

Broccoli soup recipe in gujarati notes

  • અહી તમે દૂધ ની જગ્યા બદામ નું દૂધ પણ નાખી શકો છો બદામ ને ચાર પાંચ કલાક પાણી માં પલાળી એના ફોતરા કાઢી નાખો ત્યાર બાદ ગરમ પાણી માં બદામ ને ચડાવી લ્યો ને ત્યાર બાદ પીસીને બદામ નું દૂધ તૈયાર કરી શકો છો
  • ક્રીમની જગ્યાએ કાજુ ની પેસ્ટ નાખી ને પણ ક્રીમી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હોટ ચોકલેટ બનાવવાની રીત – hot chocolate banavani rit શીખીશું. બાળકો ને દૂધ પીવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube પણ બાળકો ને ચોકલેટ ખૂબ પસંદ હોય છે તો આજ આપણે બાળકો ને દૂધ માં ચોકલેટ નાખી પિવડાવશું જેથી બાળકો કઈ પણ આના કાની વગર ખુશીથી દૂધ પી જસે તો ચાલો હોટ ચોકલેટ મિલ્ક બનાવવા ની રીત – hot chocolate recipe in gujarati શીખીએ.

હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 250 એમ. એલ.
  • કોફી ¼ ચમચી (ઓપ્શનલ છે)
  • કોકો પાઉડર 1 ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • કોર્ન ફ્લોર ½ ચમચી
  • ડાર્ક ચોકલેટ ¼ કપ
  • પાણી. 2-3 ચમચી

હોટ ચોકલેટ બનાવવાની રીત

હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ઉકાળો

હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.

કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો

ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો  હોટ ચોકલેટ મિલ્ક

hot chocolate recipe in gujarati notes

  • અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
  • હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો

hot chocolate banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

hot chocolate recipe in gujarati

hot chocolate recipe - હોટ ચોકલેટ - hot chocolate - હોટ ચોકલેટ બનાવવાની રીત - hot chocolate banavani rit - hot chocolate recipe in gujarati

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હોટ ચોકલેટ બનાવવાની રીત – hot chocolate banavani rit શીખીશું. બાળકો ને દૂધ પીવડાવવુંખૂબ મુશ્કેલ હોય છે ણ બાળકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે તો આજ આપણે બાળકો ને દૂધ માં ચોકલેટ નાખી પિવડાવશું જેથીબાળકો કઈ પણ આના કાની વગર ખુશીથી દૂધ પી જસે તો ચાલો હોટ ચોકલેટ મિલ્ક બનાવવા ની રીત- hot chocolate recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી કોફી (ઓપ્શનલ છે)
  • 1 ½ ચમચી કોકો પાઉડર
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી કોર્ન ફ્લોર
  • ¼ કપ ડાર્ક ચોકલેટ
  • 2-3 ચમચી પાણી.

Instructions

હોટ ચોકલેટ | hot chocolate | hot chocolate recipe |

  • હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નેગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સકરી બીજી બે ચાર મિનિટ ઉકાળો
  • હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુમૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.
  • કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો
  • ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો  હોટ ચોકલેટ મિલ્ક

hot chocolate recipe in gujarati notes

  • અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
  • હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શું હું હોટ ચોકલેટ બનાવવા માટે પાણીનો ઉપયોગ કરી શકું? (Can I use water instead of milk?)

તમે પાણીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમને Creamy Hot Chocolate ભાવતી હોય તો દૂધ (Milk) નો ઉપયોગ કરવો જ શ્રેષ્ઠ છે. પાણીનો ઉપયોગ કરવાથી ચોકલેટનો સ્વાદ ઓછો થઈ જશે અને તે પતલી બનશે. રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ મેળવવા માટે Full Fat Milk વાપરવાની સલાહ આપવામાં આવે છે.

મારી હોટ ચોકલેટ ઘટ્ટ કેમ નથી બનતી? (How to make thick Hot Chocolate?)

જો તમારી હોટ ચોકલેટ પાતળી લાગતી હોય, તો તમે તેમાં ૧ નાની ચમચી Corn Flour (કોર્ન ફ્લોર) ની પેસ્ટ બનાવીને ઉમેરી શકો છો. આનાથી તે એકદમ Thick and Creamy Cafe Style બનશે. તમે થોડું ફ્રેશ ક્રીમ (Fresh Cream) પણ ઉમેરી શકો છો.

શું હું કોકો પાવડર વગર હોટ ચોકલેટ બનાવી શકું? (Hot Chocolate without Cocoa Powder)

હા, જો તમારી પાસે Cocoa Powder ન હોય, તો તમે ફક્ત સારી ગુણવત્તાવાળી Dark Chocolate Bar અથવા Chocolate Chips નો ઉપયોગ કરીને પણ આ ડ્રીંક બનાવી શકો છો. જોકે, કોકો પાવડર ઉમેરવાથી કલર અને સ્વાદ વધારે સારો આવે છે.

શું વધેલી હોટ ચોકલેટને સ્ટોર કરી શકાય? (Storage Instructions)

હા, તમે વધેલી હોટ ચોકલેટને ફ્રીજમાં ૨-૩ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પીવી હોય ત્યારે તેને ફરીથી ગરમ (Reheat) કરી લો. ગરમ કરતી વખતે તેને સતત હલાવતા રહેવું જેથી તે નીચે ચોંટી ન જાય.

આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આમળાનું અથાણું બનાવવાની રીત – amla nu athanu banavani rit શીખીશું. If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે તો આજ આપણે આમળા નું અથાણું બનાવવાની રીત – amla nu athanu recipe in gujarati શીખીએ.

આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | amla nu athanu Ingredients

  • આમળા 10-12
  • રાઈ 2 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • તેલ ¼ ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

આમળાનું અથાણું બનાવવાની રીત

આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો

દસ મિનિટ માં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.

ત્યારે બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો

હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો

આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળા નું અથાણું

amla nu athanu recipe in gujarati notes

  • અહી તમે અથાણાં ને ખાટું મીઠું બનાવવા માંગતા હો તો છીણેલો ગોળ પણ નાખી શકો છો.

આમળા નું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amla nu athanu recipe in gujarati

આમળા નું અથાણું - આમળાનું અથાણું - amla nu athanu - amla nu athanu recipe - આમળાનું અથાણું બનાવવાની રીત - amla nu athanu banavani rit - amla nu athanu recipe in gujarati - આમળા નું અથાણું બનાવવાની રીત

આમળાનું અથાણું બનાવવાની રીત | amla nu athanu banavani rit | amla nu athanu recipe in gujarati | આમળા નું અથાણું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે આમળાનું અથાણું બનાવવાની રીત – amla nu athanu banavani rit શીખીશું. આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ગણાય છે અને શિયાળા માં સારી માત્રા આમળા બજારમાં મળતા હોય છે અને આમળા માંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવવામાં આવે છે તેમજ જ્યુસ, અથાણાં બનાવવામાં આવે છે તો આજ આપણે આમળા નું અથાણું બનાવવાની રીત – amla nu athanu recipe in gujarati શીખીએ
3.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આમળા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | amla nu athanu Ingredients

  • 10-12 આમળા
  • 2 ચમચી રાઈ
  • 1 ચમચી મેથી દાણા
  • 1 ચમચી કાચી વરિયાળી
  • ¼ ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

આમળા નું અથાણું | આમળાનું અથાણું | amla nu athanu | amla nu athanu recipe

  • આમળાનું અથાણું બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં ગ્લાસ એક પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકી એમાં સાફ કરેલ આમળા નાખી ને ઢાંકી દસ બાર મિનિટ ચડાવી લ્યો
  • દસ મિનિટમાં આમળા ચડી જાય એટલે બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે એની ચીરી કાઢી લઈ એક બાજુ મૂકો હવે ગેસ પર કડાઈ માં રાઈ, મેથી દાણા અને વરિયાળી નાખી ધીમા તાપે બે ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
  • ત્યારબાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી મિક્સર જારમાં પીસી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં બાફી રાખેલ આમળા ની ચિર નાખી પાંચ સાત મિનિટ શેકી લ્યો
  • આમળા શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી જાર માં કાઢી મજા લ્યો આમળાનું અથાણું

amla nu athanu recipe in gujarati notes

  • અહી તમે અથાણાં ને ખાટું મીઠું બનાવવા માંગતા હો તો છીણેલો ગોળ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તરીને પફ બનાવવાની રીત | Tari ne puff banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે તરીને પફ બનાવવાની રીત – Tari ne puff banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Khana Khazana with Anu YouTube channel on YouTube પફ નાના મોટા બધા ને ખૂબ પસંદ હોય છે પણ ઘણા લોકો ને બહાર ના પફ ખૂબ પસંદ હોય છે પણ એમાં વાપરતા ડાલડા ઘી નો ઉપયોગ થતો હોવાથી પસંદ નથી કરતા ને પફ બનાવવા માટે ઓવેન નો ઉપયોગ થતો હોવાથી પણ ઘણા ઘરે બનાવવાનું ટાળે છે પણ આજ આપણે ઓવેન વગર તરી ને પફ તૈયાર કરીશું તો ચાલો Fried puff recipe in gujarati શીખીએ.

પફ નું પડ બનાવવા લોટ બાંધવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • ઘી 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

પફ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 5-7
  • બાફેલા વટાણા ½ કપ
  • તેલ / ઘી 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • આખા ધાણા ½ ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ઓપ્શનલ છે જો ના નાખવી હોય તો ના નાખો)
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 3-4 ચમચી
  • ઘી 2-3 ચમચી

તરી ને પફ બનાવવાની રીત

પફ બનાવવા સૌપ્રથમ આપણે એનો લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકા વટાણા માંથી એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને છેલ્લે પફ તૈયાર કરી એને તરી ને તૈયાર કરીશું 

પફ બનાવવા માટે લોટ બાંધવાની રીત

લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બને થાય થી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો

પફ નું સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ માટે બટાકા ને કુકર માં એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઠંડા કરી બાફી લ્યો ત્યાર બાદ કુકર ની હવા નીકળવા દયો અને બટેકા કાઢી છોલી ને થોડા મેસ કરી લ્યો અને વટાણા ને તપેલી માં ગ્લાસ એક પાણી ને ચપટી સોડા નાખી દસ મિનિટ બાફી ને નિતારી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને અધ કચરા ધાણા નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખી શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો લ્યો

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે એમાં બાફેલા બટેકા અને લીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ મીઠું નાખો ને ફરી મસાલા ને થોડા મેસ કરી મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો

પફ માટેની સ્લરી બનાવવાની રીત

એક વાટકામાં ચાળેલ મેંદા નો લોટ અને ઘી નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો

તરીને પફ બનાવવાની રીત | tari ne puff banavani rit

બાંધેલા લોટ ના એક સરખા દસ બાર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ સાથે એક એક લુવા ને સાવ પાતળી રોટલી વણી ને એક બાજુ મૂકો બધી રોટલી વણી તૈયાર કતી લ્યો હવે એક રોટલી લ્યો એના પર તૈયાર સ્લરી એક સરખી લગાવો ને એકાદ ચમચી કોરો લોટ છાંટો એના પર બીજી રોટલી મૂકો

બીજી રોટલી પર પણ સ્લરી લાગવી કોરો લોટ છાંટી ને ત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી અને કોરો લોટ છાંટી ને રોટલી મૂકતા જાઓ છેલ્લે રાખેલ રોટલી પર સ્લરી લગાવી કોરો લોટ છાંટો એક બાજુથી ટાઈટ રોલ વળતા જઈ રોલ બનાવી લ્યો ને એમાંથી ચાકુથી એક સરખા બે ઇંચ ના કટકા કરી લ્યો

કટકા ને હથેળી વચ્ચે મૂકી દબાવી ને લુવો બનાવી લ્યો ને ફરી એક એક લુવા ને રોટલી જેમ મિડીયમ સાઇઝ ની વણી લ્યો ત્યાર બાદ એના ચારે બાજુ કાપી ચોરસ બનાવી લ્યો ને હવે વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ પાણી લગાવી આંગળી થી દબાવી પેક કરી લ્યો આમ બધા લુવા વણી કાપી સ્ટફિંગ ભરી ને પાણી લગાવી પેક કરી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર પફ એક વખત માં સમાય એટલા નાખી બે ચાર મિનિટ એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી ને બીજા પફ તરવા નાખો આમ બધા પફ તૈયાર કરી લ્યો ને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો પફ

Fried puff recipe in gujarati notes

  • અહી તમે પ્રી હિટ કરેલ કડાઈ માં કાંઠો મૂકી એના પર પફ ને ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકી ઉપર દૂધ ખાંડ નું મિશ્રણ લગાવી કડાઈ ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
  • પફ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ નાખી શકો છો
  • તમે આ રીતે ખારી પણ તરી ને કે બેક કરી ને તૈયાર કરી શકો છો

Tari ne puff banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Khazana with Anu ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fried puff recipe in gujarati | Tari ne puff banavani rit

તરી ને પફ બનાવવાની રીત - Fried puff recipe - તરીને પફ બનાવવાની રીત - Tari ne puff banavani rit - Fried puff recipe in gujarati

તરીને પફ બનાવવાની રીત | Tari ne puff banavani rit | Fried puff recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે તરીને પફ બનાવવાની રીત – Tari ne puff banavani rit gujarati ma શીખીશું. પફ નાનામોટા બધા ને ખૂબ પસંદ હોય છે પણ ઘણા લોકો ને બહાર ના પફ ખૂબ પસંદ હોય છે પણ એમાં વાપરતાડાલડા ઘી નો ઉપયોગ થતો હોવાથી પસંદ નથી કરતા ને પફ બનાવવા માટે ઓવેન નો ઉપયોગ થતો હોવાથીપણ ઘણા ઘરે બનાવવાનું ટાળે છે પણ આજ આપણે ઓવેન વગર તરી ને પફ તૈયાર કરીશું તો ચાલો Fried puff recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પફ નું પડ બનાવવા લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 4-5 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

પફ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 5-7 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • 2-3 ચમચી તેલ / ઘી
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • ચમચી આખા ધાણા ½ ચમચી
  • ½ ચમચી આદુ પેસ્ટ ½ ચમચી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે જો ના નાખવી હોય તો ના નાખો)
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું

સ્લરી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી મેંદાનો લોટ
  • 2-3 ચમચી ઘી

Instructions

તરી ને પફ | puff recipe | તરીને પફ બનાવવાની રીત| Fried puff recipe

  • પફ બનાવવા સૌપ્રથમ આપણે એનો લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકા વટાણા માંથી એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને છેલ્લે પફ તૈયાર કરી એને તરી ને તૈયાર કરીશું 

પફ બનાવવા માટે લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બને થાય થી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો

પફ નું સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ માટે બટાકા ને કુકર માં એક સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઠંડા કરી બાફી લ્યો ત્યાર બાદ કુકર ની હવા નીકળવા દયો અને બટેકા કાઢી છોલી ને થોડા મેસ કરી લ્યો અને વટાણા ને તપેલી માં ગ્લાસ એક પાણી ને ચપટી સોડા નાખી દસ મિનિટ બાફીને નિતારી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને અધ કચરા ધાણા નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા અને આદુ ની પેસ્ટ નાખી શેકી લ્યો આદુ શેકાઈ જાય એટલે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકો લ્યો
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી અડધી મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જય એટલે એમાં બાફેલા બટેકા અનેલીલા વટાણા નાખી મિક્સ કરી લ્યો ને જરૂર મુજબ મીઠું નાખો ને ફરી મસાલા ને થોડા મેસ કરી મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો ને ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો

પફ ની સ્લરી બનાવવાની રીત

  • એક વાટકામાં ચાળેલ મેંદા નો લોટ અને ઘી નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો

તરીને પફ બનાવવાની રીત | tari ne puff banavani rit

  • બાંધેલા લોટ ના એક સરખા દસ બાર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ સાથે એક એક લુવા ને સાવ પાતળી રોટલી વણી ને એક બાજુ મૂકો બધી રોટલી વણી તૈયાર કતી લ્યો હવે એક રોટલી લ્યો એના પર તૈયાર સ્લરી એક સરખી લગાવો ને એકાદ ચમચી કોરો લોટ છાંટો એના પર બીજી રોટલી મૂકો
  • બીજી રોટલી પર પણ સ્લરી લાગવી કોરો લોટ છાંટી ને ત્રીજી રોટલી મૂકો આમ એક ઉપર એક સ્લરી અને કોરો લોટ છાંટી ને રોટલી મૂકતા જાઓ છેલ્લે રાખેલ રોટલી પર સ્લરી લગાવી કોરો લોટ છાંટો એક બાજુથી ટાઈટ રોલ વળતા જઈ રોલ બનાવી લ્યો ને એમાંથી ચાકુથી એક સરખા બે ઇંચ ના કટકા કરી લ્યો
  • કટકાને હથેળી વચ્ચે મૂકી દબાવી ને લુવો બનાવી લ્યો ને ફરી એક એક લુવા ને રોટલી જેમ મિડીયમ સાઇઝ ની વણી લ્યો ત્યાર બાદ એના ચારે બાજુ કાપી ચોરસ બનાવી લ્યો ને હવે વચ્ચે તૈયાર સ્ટફિંગ મૂકી બધી બાજુ પાણી લગાવી આંગળી થી દબાવી પેક કરી લ્યો આમ બધા લુવા વણી કાપી સ્ટફિંગ ભરી ને પાણી લગાવી પેક કરી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર પફ એક વખત માં સમાય એટલા નાખી બે ચાર મિનિટ એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી ને બીજા પફ તરવા નાખો આમ બધા પફ તૈયાર કરી લ્યો ને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો પફ

Fried puff recipe in gujarati notes

  • અહી તમે પ્રી હિટ કરેલ કડાઈ માં કાંઠો મૂકી એના પર પફ ને ગ્રીસ કરેલ પ્લેટ માં મૂકી ઉપર દૂધ ખાંડ નું મિશ્રણ લગાવી કડાઈ ધીમા તાપે ત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
  • પફ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ નાખી શકો છો
  • તમે આ રીતે ખારી પણ તરી ને કે બેક કરી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ભીંડા ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe

નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા ની કઢી બનાવવાની રીત – bhinda ni kadhi banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube  તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવો ભીંડા નું શાક જે એકદમ સ્વાદિષ્ટ લાગશે ને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે અને રોટલી, રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો તો ચાલો bhinda ni kadhi gujarati recipe – bhinda ni kadhi recipe in gujarati શીખીએ.

ભીંડા શેકવા માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • ભીંડા 150 ગ્રામ
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી

ભીંડા ની કઢી માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • બેસન 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • ઘી / તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • ડુંગળી 1 સુધારેલ
  • સૂકા લાલ મરચા 1-2
  • પાણી 3 કપ

bhinda ni kadhi gujarati recipe

ભીંડા ની કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કઢી ને વઘરીશું ને જ્યાં સુંધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી કડાઈ માં ભીંડા ને તેલ માં મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ છેલ્લે કાઢી ને ભીંડા ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું

ભીંડા ની કઢી બનાવવાની રીત

કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો  એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચા સુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો

ભીંડા શેકવાની રીત

ભીંડા ને ધોઇ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મિડીયમ કટકા કરી લ્યો ને ગેસ પર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો

જયારે ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો

હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો

bhinda ni kadhi recipe in gujarati notes

  • કઢી માં એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું જેથી છાસ કે દહી ફાટી ના જાય
  • જો તમને કઢી માં મીઠાસ પસંદ હોય તો ગોળ એકાદ બે ચમચી નાખી શકો છો
  • ભીંડા ની ચિકાસ દૂર કરવા એક બે ટીપાં લીંબુનો રસ અથવા પા ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરશો તો ચિકાસ ઝડપથી ઓછી થઈ જસે

bhinda ni kadhi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bhinda ni kadhi recipe in gujarati

bhinda ni kadhi gujarati - bhinda ni kadhi recipe - bhinda ni kadhi recipe - ભીંડા ની કઢી - ભીંડાની ની કઢી બનાવવાની રીત - bhinda ni kadhi banavani rit - bhinda ni kadhi gujarati recipe - bhinda ni kadhi recipe in gujarati

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ભીંડા ની કઢી બનાવવાની રીત – bhinda ni kadhi banavani rit શીખીશું.  તમે હમેશા એક પ્રકારના ભીંડા ના શાક ખાઈ કંટાળી ગયા હો તો આ નવી રીતે બનાવોભીંડા નું શાક જે એકદમ સ્વાદિષ્ટ લાગશે ને બીજી વખત ચોક્કસ બનાવવાનું મન થશે અને રોટલી,રોટલા, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરી શકશો તો ચાલો bhinda ni kadhi gujarati recipe – bhinda ni kadhi recipein gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભીંડા શેકવા માટેની સામગ્રી

  • 150 ગ્રામ ભીંડા
  • 1-2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર

ભીંડા ની કઢી માટેની સામગ્રી | bhinda ni kadhi ingredients

  • 1 ½ કપ દહીં
  • 2-3 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • 3-4 ચમચી ઘી / તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી મેથી દાણા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ડુંગળી સુધારેલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 3 કપ પાણી

Instructions

bhinda ni kadhi gujarati | bhinda ni kadhi recipe | ભીંડા ની કઢી | bhinda kadhi

  • ભીંડા કઢી બનાવવા સૌપ્રથમ આપણે કઢી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ કઢી ને વઘરીશું ને જ્યાં સુંધી કાઢી માં એક ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહીશું ત્યાર બાદગેસ ધીમો કરી બીજી કડાઈ માં ભીંડા ને તેલ માં મસાલા સાથે શેકી લેશું ત્યાર બાદ છેલ્લે કઢી ને ભીંડા ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું

ભીંડા ની કઢી બનાવવાની રીત

  • કઢી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો  એમાં ચાળી રાખેલ બેસન, મીઠું સ્વાદ મુજબ, હળદર નાખી એને ઝેની વડે મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,મેથી દાણા નાખી તતડાવો ત્યાર બાદ હિંગ, લીલા મરચાસુધારેલા, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા તો નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમ બેસન વાળુ મિશ્રણ નાખી મિક્સ કરી લ્યો ને ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો ત્યાર બાદ ગેસ ધીમો કરી કાઢી ને ઉકળવા દયો

ભીંડા શેકવાની રીત

  • ભીંડાને ધોઇ સાફ કરી લઈ કોરા કરી લ્યો ત્યાર બાદ એના નાના કે મિડીયમ કટકા કરી લ્યો ને ગેસપર બીજી કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ગોળ સુધારેલ ભીંડા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિડીયમ તાપે હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો
  • ભીંડા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને કઢી પણ બરોબર ઉકળી જાય એટલે એનો પણ ગેસ બંધ કરી નાખો
  • હવે કઢી માં શેકી રાખેલ ભીંડા નાખો ને મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો

bhinda ni kadhi recipe in gujarati notes

  • કઢીમાં એક વખત ઉભરો ના આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહેવું જેથી છાસ કે દહી ફાટી ના જાય
  • જો તમને કઢી માં મીઠાસ પસંદ હોય તો ગોળ એકાદ બે ચમચી નાખી શકો છો
  • ભીંડાની ચિકાસ દૂર કરવા એક બે ટીપાં લીંબુનો રસ અથવા પા ચમચી આમચૂર પાઉડર નાખી મિક્સ કરશો તો ચિકાસ ઝડપથી ઓછી થઈ જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu banavani rit

જુવાર નો રોટલો બનાવવાની રીત | jowar no rotlo banavani rit | jowar no rotlo recipe in gujarati

ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | dungri bataka nu shaak banavani rit | dungri bataka nu shaak recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

નમસ્તે નમસ્તે મિત્રો આજે આપણે માણાવદર નો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત – kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે If you like the recipe do subscribe Ayushi Sholet’s Kitchen  YouTube channel on YouTube  એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં  વગેરે બનતા હોય છે પણ આજ આપને એક મીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત – kuvar pak banavani rit શીખીએ.

કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients

  • એલોવેરા  3-4
  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • ખાંડ 1 કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 3-4 ચમચી

કુવાર પાક બનાવવાની રીત  | kuvar pak recipe in gujarati

એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકી રાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યો ને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા

હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો

ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો

પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને રોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક

kuvar pak recipe in gujarati notes

  • અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધ માં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
  • અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય

kuvar pak recipe | kuvarPak Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ayushi Sholet’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kuvar pak banavani rit

કુવાર પાક - kuvar pak recipe - kuvar pak - કુવાર પાક બનાવવાની રીત - kuvar pak recipe in gujarati - kuvar pak banavani rit

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે માણાવદરનો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત – kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં  વગેરે બનતા હોય છે પણ આજ આપને એકમીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત – kuvar pak banavani rit શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients

  • 3-4 એલોવેરા 
  • 1 ½ લીટર ફૂલક્રીમ દૂધ
  • 1 કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાવડર
  • 3-4 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ

Instructions

કુવાર પાક| kuvar pak recipe | kuvar pak

  • એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકીરાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યોને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા
  • હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધુંથાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો
  • ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો
  • પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો નેરોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક

kuvar pak recipe in gujarati notes

  • અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધમાં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
  • અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati

હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | halwasan recipe in gujarati

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.