Home Blog Page 121

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajri na lot na muthiya

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – bajri na lot na muthiya banavani rit શીખીશું. આ bajri na muthiya સવારના નાસ્તા માં કે સાંજ ના હલકા ફૂલ્કા નાસ્તામાં બનાવી શકો છો, If you like the recipe do subscribe Bay Leaf Hindi  YouTube channel on YouTube , જે ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસમાં  સાથે લઈ જઈ શકો છો તો ચાલો બાજરા ના મુઠીયા બનાવવાની રીત – bajra na lot na muthiya – bajra muthiya recipe in gujarati – bajra muthiya recipe શીખીએ.

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું ગાજર ¼ કપ
  • બાજરા નો લોટ 1 ¼ કપ
  • મેથી ઝીણી સુધારેલી ½ કપ
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી ¼ કપ (ઓપ્શનલ છે )
  • ઝીણી સુધારેલ લીલા ધાણા ¼ કપ
  • આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સફેદ તલ 1 +1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2 +2 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na muthiya

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતરવા મૂકો,

ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને ગાજર ને છીણી ને તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું ગાજર, મેથી ઝીણી સુધારેલી, ઝીણી સુધારેલી લીલી ડુંગળી(ઓપ્શનલ છે ), ઝીણી સુધારેલ લીલા ધાણા, આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, મસળી ને અજમો, સફેદ તલ 1 ચમચી, બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી મુકો ચારણી ને કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકળવા મૂકો

હવે બાંધેલા લોટ માંથી બે ત્રણ સરખા ભાગ કરી લાંબા સિલેન્ડર આકાર આપી ગ્રીસ કરેલ થાળી કે ચારણી માં મૂકો ને એને ઢોકરિયા માં મૂકી ઢાંકી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ થાળી કે ચારણી બહાર કાઢી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો તો તૈયાર છે બાજરા ના મુઠીયા

bajra muthiya recipe In gujarati notes

  • અહી તમે બાજરા સાથે બીજા લોટ જેવાકે મકાઈ, ચોખા વગેરે પણ નાખી શકો છો
  • માત્ર બાજરા મેથી માંથી પણ મુઠીયા બનાવી શકો છો
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા

bajri na lot na muthiya banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bay Leaf Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bajra na lot na muthiya | bajra muthiya recipe

બાજરી ના લોટ ના મુઠીયા - bajri na muthiya - bajri na lot na muthiya - bajra na lot na muthiya - bajra muthiya recipe – બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત - bajri na lot na muthiya banavani rit - bajra na lot na muthiya banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit | bajra na lot na muthiya banavani rit | bajra muthiya recipe

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – bajri na lot na muthiya banavani rit શીખીશું. આ bajri na muthiya સવારના નાસ્તામાં કે સાંજ ના હલકા ફૂલ્કા નાસ્તામાં બનાવી શકો છો, જે ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસમાં  સાથે લઈ જઈ શકો છો તો ચાલો બાજરા ના મુઠીયા બનાવવાની રીત – bajra na lot na muthiya – bajra muthiya recipe in gujarati – bajra muthiya recipe શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરિયું
  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ બાજરાનો લોટ
  • ¼ કપ છીણેલું ગાજર
  • ½ કપ મેથી ઝીણી સુધારેલી
  • ¼ કપ ઝીણી સુધારેલી લીલી ડુંગળી (ઓપ્શનલ છે )
  • ¼ કપ ઝીણી સુધારેલ લીલા ધાણા
  • 1 ચમચી આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી બેકિંગસોડા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • 4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajrina lot na muthiya | bajra na lot na muthiya | bajra muthiya recipe

  • બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી બે ત્રણપાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતરવા મૂકો અને ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને ગાજર ને છીણી ને તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો
  • હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું ગાજર, મેથી ઝીણી સુધારેલી,ઝીણી સુધારેલી લીલી ડુંગળી(ઓપ્શનલ છે), ઝીણી સુધારેલ લીલા ધાણા, આદુ લસણ લીલા મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનોપાઉડર, હળદર, મસળી ને અજમો, સફેદ તલ 1 ચમચી, બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠુંઅને ને ચમચી નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી મુકોચારણી ને કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણીનાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકળવા મૂકો
  • હવે બાંધેલા લોટ માંથી બે ત્રણ સરખા ભાગ કરી લાંબા સિલેન્ડર આકાર આપી ગ્રીસ કરેલ થાળી કે ચારણી માં મૂકો ને એને ઢોકરિયા માં મૂકી ઢાંકી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ થાળીકે ચારણી બહાર કાઢી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો તો તૈયાર છે બાજરા ના મુઠીયા

bajra muthiya recipe In gujarati notes

  • અહી તમે બાજરા સાથે બીજા લોટ જેવાકે મકાઈ, ચોખા વગેરે પણ નાખી શકો છો
  • માત્ર બાજરા મેથી માંથી પણ મુઠીયા બનાવી શકો છો
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube , આ મુરબ્બો તમે બાર મહિના સુંધી સાચવી ને ખાઈ શકો છો આમળા માં ભરપૂર માત્ર માં વિટામિન્સ રહેલા હોય છે એટલે એ ગમે એમ ખાઈ શક્ય છે ઘણા ને આમળા તૂરા લાગતા હોય છે એટલે ખાતા નથી તો આજ એમના માટે અલગ રીત થી તૂરા ના લાગે એમ આમળા ખાવા નો વિકલ્પ લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • ખડી સાકર / સાકાર 750 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • આમળા 1 કિલો
  • મીઠું 2-3 + 2 ચમચી

આમળા નો મુરબ્બો બનાવવાની રીત

આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી એમાં એક બે ચમચી મીઠું નાખી અને આમળા ડૂબે એટલું પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ હાથ થી ઘસી ને ધોઇ લ્યો ને બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો

હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અથવા આમળા ડૂબે એટલું પાણી લ્યો એમાં બે ત્રણ ચમચી મીઠું નાખો ને મિક્સ કરી લ્યો અને હવે ધોઇ ને સાફ કરેલ આમળા માંથી એક આમળા ને લ્યો ને કાટા ચમચી થી આખા આમળા માં કાણા કરો ને કાણા કરેલ આમદો મીઠા વાળા પાણી માં નાખો આમ એક એક આમળા પ્ર કાંટા ચમચી થી કાણા કરી મીઠા વાળા પાણી માં નાખતા જાઓ

બધા આમળા પાણી માં બરોબર દુબે એટલું પાણી નાખવું ત્યાર બાદ ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે મીઠા વાળા પાણી માંથી કાઢી બીજા સાફ પાણી થી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો અને જો મોટી મોટી સાકાર હોય તો સાકાર ને ધાસ્તા થી ફૂટી લ્યો

હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં આમળા સાકાર અને પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે એકાદ કલાક ચડવા દયો ને વચ્ચે દસ દસ મિનિટ ઢાંકણ ખોલી મિક્સ કરતા જાઓ આમ એક કલાક પછી આમળા અંદર સુંધી બરોબર ચડી જસે

એકાદ કલાક આમળા ને ઢાંકી ને ચડાવ્યા પછી ધીમા તાપે આમળા ને ખુલ્લા અડધો કલાક આઠ ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવો ચાસણી ઘટ્ટ થઈ ને ચિકાસ પડતી થાય એટલે ગેસ બંધ કરી આમળા અને ચાસણી ને બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા નો મુરબ્બો

amla no murabbo recipe in gujarati notes

  • આમળા ને કાંટા ચમચી કે ટૂથ પિક થી કાણા પાડી ને ઉકળવા જેથી ધીમા તાપે ચડાવા થી અંદર સુધી મીઠાસ પહોંચે
  • તમે ઇચ્છો તો પા ચમચી એલચી પાઉડર પણ નાખી શકો છો

amla no murabbo banavani rit | amla no murabbo recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo recipe in gujarati

આમળા નો મુરબ્બો - આમળાનો નો મુરબ્બો - amla no murabbo - આમળા નો મુરબ્બો બનાવવાની રીત - amla no murabbo banavani rit - amla no murabbo recipe in gujarati - amla no murabbo recipe

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati | amla no murabbo recipe

નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું, આ મુરબ્બો તમે બાર મહિના સુંધી સાચવી ને ખાઈ શકો છો આમળા માં ભરપૂર માત્ર માં વિટામિન્સ રહેલા હોય છે એટલે એ ગમે એમ ખાઈ શક્ય છે ઘણા ને આમળા તૂરા લાગતા હોય છે એટલે ખાતા નથી તો આજ એમના માટે અલગ રીત થી તૂરા ના લાગે એમ આમળા ખાવા નો વિકલ્પ લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 1 hour 30 minutes
Total Time: 1 hour 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો આમળા 1
  • 750 ગ્રામ ખડી સાકર / સાકાર
  • 2-3 મીઠું + 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

Instructions

આમળા નો મુરબ્બો | આમળાનો નો મુરબ્બો | amla no murabbo | amla no murabbo recipe

  • આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી એમાં એક બેચમચી મીઠું નાખી અને આમળા ડૂબે એટલું પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ હાથ થી ઘસી ને ધોઇ લ્યો ને બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અથવા આમળા ડૂબે એટલું પાણી લ્યો એમાં બે ત્રણ ચમચી મીઠું નાખો ને મિક્સ કરી લ્યો અને હવે ધોઇ ને સાફ કરેલ આમળા માંથી એક આમળા ને લ્યો ને કાટા ચમચી થી આખા આમળા માં કાણા કરો ને કાણા કરેલ આમદો મીઠા વાળા પાણી માં નાખો આમ એક એક આમળા પ્ર કાંટા ચમચી થી કાણા કરી મીઠા વાળા પાણી માં નાખતા જાઓ
  • બધા આમળા પાણી માં બરોબર દુબે એટલું પાણી નાખવું ત્યાર બાદ ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે મીઠા વાળા પાણી માંથી કાઢી બીજા સાફ પાણી થી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો અને જો મોટી મોટી સાકાર હોય તો સાકાર ને ધાસ્તા થી ફૂટી લ્યો
  • હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં આમળા સાકાર અને પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે એકાદ કલાક ચડવા દયો ને વચ્ચે દસ દસ મિનિટ ઢાંકણ ખોલી મિક્સ કરતા જાઓ આમ એક કલાક પછી આમળા અંદર સુંધી બરોબર ચડી જસે
  • એકાદ કલાક આમળા ને ઢાંકી ને ચડાવ્યા પછી ધીમા તાપે આમળા ને ખુલ્લા અડધો કલાક આઠ ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવો ચાસણી ઘટ્ટ થઈ ને ચિકાસ પડતી થાય એટલે ગેસ બંધ કરી આમળા અને ચાસણી ને બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા નો મુરબ્બો

amla no murabbo recipe in gujarati notes

  • આમળા ને કાંટા ચમચી કે ટૂથ પિક થી કાણા પાડી ને ઉકળવા જેથી ધીમા તાપે ચડાવા થી અંદર સુધી મીઠાસ પહોંચે
  • તમે ઇચ્છો તો પા ચમચી એલચી પાઉડર પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki banavani rit શીખીશું., If you like the recipe do subscribe Poonam’s Kitchen  YouTube channel on YouTube , ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતી ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ, કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ, માવા વાળી, ગોળ વાળી, ખાંડ વાળી માંથી  અલગ અલગ પ્રકાર ની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કી એક બીજાથી  અલગ જ સ્વાદ લાગે છે તો આજ આપણે મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki recipe in gujarati શીખીએ.

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી |  ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  • બદામ ¾ કપ
  • કાજુ ¾ કપ
  • પિસ્તા 3-4 ચમચી
  • પમકીન બીજ 3-4 ચમચી
  • ઝીણો સમારેલો ગોળ 1 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 1-2 ચમચી

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવા ટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા ના પણ કટકા કરી લ્યો  અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કે તેલ લગાવી લ્યો

હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,

ત્યાર બાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો

હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,

ગોળ નો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો

ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવી ને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી

dry fruit chikki recipe in gujarati notes

  • ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી,  તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળ નું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
  • ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
  • બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામ થી ઉખાડી શકશો
  • પ્લેટ ફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો

ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dry fruit chikki banavani rit

ડ્રાયફ્રુટ ચીકી - ડ્રાય ફ્રુટ ચીકી - dry fruit chikki recipe - dry fruit chikki - ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત - ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત - dry fruit chikki recipe in gujarati - dry fruit chikki banavani rit

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati | dry fruit chikki banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki banavani rit શીખીશું, ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતી ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ,કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ,માવા વાળી, ગોળ વાળી, ખાંડવાળી માંથી  અલગ અલગ પ્રકારની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કી એક બીજાથી  અલગ જ સ્વાદ લાગે છે તો આજ આપણે મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી|  ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit chikki ingredients

  • ¾ કપ બદામ
  • ¾ કપ કાજુ
  • 3-4 ચમચી પિસ્તા
  • 3-4 ચમચી પમકીન બીજ
  • 1 કપ ઝીણો સમારેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ઘી

Instructions

ડ્રાયફ્રુટ ચીકી | ડ્રાય ફ્રુટ ચીકી | dry fruit chikki recipe | dry fruit chikki

  • ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવાટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા નાપણ કટકા કરી લ્યો  અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કેતેલ લગાવી લ્યો
  • હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,
  • ગોળનો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવીને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી

dry fruit chikki recipe in gujarati notes

  • ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી,  તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળનું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
  • ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
  • બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામથી ઉખાડી શકશો
  • પ્લેટફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા ની કઢી બનાવવાની રીત – fafda ni kadhi banavani rit – fafda ni chutney recipe – fafda ni kadhi recipe શીખીશું. આ ચટણી આમ તો ફાફડા, ખમણ અને મેથી ના ગોટા સાથે સર્વ કરવા માં આવે છે, If you like the recipe do subscribe Hindi Sindhi Food YouTube channel on YouTube , તો ચાલો જાણીએ ફાફડા ની ચટણી બનાવવાની રીત – fafda ni chutney banavani rit – fafda kadhi recipe in gujarati  માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફાફડા ની કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 2 ચમચી
  • ખાટું દહીં 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ¼ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી 1 કપ

ફાફડા ની કઢી બનાવવાની રીત | fafda kadhi recipe in gujarati

ફાફડા માટેની કઢી ચટણી બનાવવા માટે એક વાસણ માં ચાળી ને બેસન લ્યો એમાં દહી નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર અને એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો,

ત્યાર બાદ લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં બેસન મિક્સ કરેલ મિશ્રણ નાખી હલાવતા રહો

મિશ્રણ માં જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો  ને એક વખત ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ બરોબર ઉકળી લ્યો અને બિલકુલ ઘટ્ટ થયા ત્યાં સુંધી ચડાવો,

 ( જો વધારે ઘટ્ટ લાગતી હોય તો થોડું પાણી નાખી બે મિનિટ ઉકળી લેવી) ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ફાફડા માટેની કઢી ચટણી

 fafda kadhi recipe in gujarati notes

  • આ કઢી મિડીયમ ઘટ્ટ હોય છે તો એ મુજબ પાણી ની માત્રા રાખવી ને કાઢી નો વઘાર કરી લીધા બાદ એક ઉભરા સુંધી ફૂલ તાપે ઉકળી ને હલાવતા રહેવું નહિતર કઢી ફાટી જઈ ફોદા ફોદા થઈ જશે
  • કઢી ખાટી મીઠી જ બનાવી એના માટે મીઠાસ માટે  ખાંડ / ગોળ નાખવો અને ખટાસ માટે લીંબુ અથવા ખાટું દહી નાખવુ

ફાફડા ની ચટણી બનાવવાની રીત | fafda ni chutney banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hindi Sindhi Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

fafda ni kadhi banavani rit | fafda ni chutney recipe | fafda ni kadhi recipe

ફાફડા ની કઢી - ફાફડા ની ચટણી - ફાફડા ની કઢી બનાવવાની રીત - fafda kadhi recipe in gujarati - ફાફડા ની ચટણી બનાવવાની રીત - fafda ni chutney banavani rit - fafda kadhi recipe - fafda ni chutney recipe - fafda ni kadhi recipe

ફાફડા ની કઢી બનાવવાની રીત | fafda kadhi recipe in gujarati | ફાફડા ની ચટણી બનાવવાની રીત | fafda ni chutney banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા ની કઢી બનાવવાની રીત – fafda ni kadhi banavani rit – fafda ni chutney recipe – fafda ni kadhi recipe શીખીશું. આ ચટણી આમ તો ફાફડા, ખમણ અને મેથી નાગોટા સાથે સર્વ કરવા માં આવે છે, તો ચાલો જાણીએ ફાફડા ની ચટણી બનાવવાની રીત – fafda ni chutney banavani rit – fafda kadhi recipe in gujarati  માટે કઈ કઈ સામગ્રી જોઈશે
5 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફાફડા ની કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી બેસન
  • 2 ચમચી ખાટું દહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 કપ પાણી

Instructions

ફાફડા ની કઢી | ફાફડા ની ચટણી  |  fafda kadhi recipe | fafda ni chutney recipe | fafda ni kadhi recipe

  • ફાફડા ની કઢી ચટણી બનાવવા માટે એક વાસણ માં ચાળી ને બેસન લ્યો એમાં દહી નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર અને એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો,
  • ત્યારબાદ લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં બેસન મિક્સ કરેલ મિશ્રણ નાખી હલાવતા રહો
  • મિશ્રણમાં જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો  ને એક વખત ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ બરોબર ઉકળી લ્યો અને બિલકુલ ઘટ્ટ થયા ત્યાં સુંધી ચડાવો,
  •  ( જો વધારે ઘટ્ટ લાગતી હોય તો થોડુંપાણી નાખી બે મિનિટ ઉકળી લેવી) ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનોરસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ફાફડા માટેની કઢી ચટણી

 fafda kadhi recipe in gujarati notes

  • આ કઢી મિડીયમ ઘટ્ટ હોય છે તો એ મુજબ પાણી ની માત્રા રાખવી ને કાઢી નો વઘાર કરી લીધા બાદ એક ઉભરા સુંધી ફૂલ તાપે ઉકળી ને હલાવતા રહેવું નહિતર કઢી ફાટી જઈ ફોદા ફોદા થઈ જશે
  • કઢી ખાટી મીઠી જ બનાવી એના માટે મીઠાસ માટે  ખાંડ / ગોળ નાખવો અને ખટાસ માટે લીંબુ અથવા ખાટું દહી નાખવુ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત -mix vegetable muthia recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Cook Easy Recipes  YouTube channel on YouTube , મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો ને બાળકો કે મોટા જે શાક ના ખાતા હોય એ પણ નાખી ખવરાવી શકો છો તો ચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત – mix vegetable muthia banavani rit – mix veg muthiya recipe શીખીએ.

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ¼ કપ
  • બેસન ¼ કપ
  • સોજી ¼ કપ
  • છીણેલી દૂધી 1 કપ
  • છીણેલી પાનકોબી ½ કપ
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • મકાઈ ના દાણા ¼ કપ
  • આદુ  ½ ઇંચ + મરચા 2-3 ની પેસ્ટ
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સફેદ તલ 1+1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તેલ 3+3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia recipe

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, મકાઈ ના દાણા આખા કે અધ કચરા પીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન  નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )

હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી  તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકી ને પંદર થી વીસ  મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા

વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા

mix vegetable muthia recipe in gujarati notes

  • તમે અધ કચરા પીસેલા સીંગદાણા અને લીલી મેથી ઝીણી સુધારેલી પણ નાખી શકો છો
  • મુઠીયા ને વધારે સોફ્ટ બનાવવા હોય તો એમાં પા ચમચી બેકિંગ સોડા અથવા એક ચમચી ઇનો નાખી ને બનાવશો તો મુઠીયા સોફ્ટ બનશે

Mix vegetable muthia banavani rit | Mix veg muthiya recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook Easy Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia recipe in gujarati

મિક્સ વેજ મુઠીયા - મિક્સ વેજીટેબલ મુઠીયા - mix vegetable muthia - મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત - mix vegetable muthia banavani rit - mix vegetable muthia recipe in gujarati - મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત - mix vegetable muthia banavani rit - mix vegetable muthia recipe in gujarati - mix vegetable muthia recipe - mix veg muthiya recipe - mix vegetable muthia recipe

મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત | mix vegetable muthia banavani rit | mix vegetable muthia recipe in gujarati | મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | mix vegetable muthia banavani rit | mix vegetable muthia recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત -mix vegetable muthia recipe in gujarati શીખીશું, મુઠીયા અલગ અલગ શાક અને લોટ માંથી બનતા હોય છે અને મુઠીયા સ્વાદિષ્ટ તો લાગે છે સાથે એક સાથે અલગ અલગ શાક નાખો ને બાળકો કે મોટા જે શાક ના ખાતા હોય એ પણ નાખી ખવરાવી શકો છો તોચાલો મિક્સ વેજ મુઠીયા બનાવવાની રીત – mix vegetable muthia banavani rit – mix veg muthiya recipe શીખીએ
3.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી | mix vegitable muthiya ingredients

  • કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • ¼ કપ સોજી
  • 1 કપ છીણેલી દૂધી
  • ½ કપ છીણેલી પાનકોબી
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ ઇંચ આદુ  + મરચા 2-3 ની પેસ્ટ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી સફેદ તલ
  • 6 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions

મિક્સ વેજ મુઠીયા | મિક્સ વેજીટેબલ મુઠીયા | mix vegetable muthia | mix vegetable muthia recipe | mix veg muthiya recipe | mix vegetable muthia recipe

  • મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં છીણેલી દૂધી, છીણેલી પાનકોબી, ઝીણું સમારેલું કેપ્સીકમ, મકાઈ ના દાણા આખા કે અધ કચરાપીસેલા, આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,લીંબુ નો રસ, વરિયાળી, હળદર,લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ, બેસન  નાખો અને સોજી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ને લોટબાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો અને દસ મિનિટ પછી ફરી ચેક કરી લ્યો ને જરૂર લાગે તો સુકો લોટ નાખી મિક્સ કરી લ્યો ( અહી તમે બેકિંગ સોડા અથવા ઇનો નાખી શકો છો )
  • હવે ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકો ને એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને મુઠીયા ના લોટ માંથી થોડો થોડો લોટ લઈ લંબગોળ મુઠીયા બનાવી  તેલ થી ગ્રીસ કરેલ ચારણીમાં મૂકતા જાઓ ત્યાર બાદ ચારણી કડાઈ માં મૂકી ઢાંકીને પંદર થી વીસ  મિનિટ ફૂલ તાપે ચઢવા દેવા
  • વીસ મિનિટ પછી ચેક કરી લ્યો જો બરોબર ચડી જાય તો ગેસ બંધ કરી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય પછી ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં કાપેલ મુઠીયા નાખો મિડીયમ તાપે શેકો એક બાજુ શેકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ શેકી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો મિક્સ વેજ મુઠીયા

mix vegetable muthia recipe in gujarati notes

  • તમે અધ કચરા પીસેલા સીંગદાણા અને લીલી મેથી ઝીણી સુધારેલી પણ નાખી શકો છો
  • મુઠીયા ને વધારે સોફ્ટ બનાવવા હોય તો એમાં પા ચમચી બેકિંગ સોડા અથવા એક ચમચી ઇનો નાખી ને બનાવશો તો મુઠીયા સોફ્ટ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit | juvar na lot na paratha recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit | Green chutney recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ચટણી બનાવવાની રીત – Lili chatni banavani rit – Green chatni banavani rit શીખીશું. આપણે બધા લીલી ચટણી તો બનાવતા જ હોઈએ છીએ પણ ક્યારેક આપણી ચટણી કાળી પડી જતી હોય છે અથવા સ્વાદ માં ફરક આવી જતો હોય છે, If you like the recipe do subscribe Zayka Ka Tadka YouTube channel on YouTube , તો આજ આપણે ચટણી એક બે દિવસ સુંધી કાળી ના થાય ને જે પણ ખાય એ વખાણે અને બીજી વખત માંગે એવી લીલી ચટણી બનાવવાની રેસીપી – Green chutney recipe in gujarati શીખીએ.

લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી | Green chutney recipe ingredients

  • ફુદીના ના પાન ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 1-2 કપ
  • કેપ્સીકમ ¼ ના કટકા
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • સીંગદાણા 3-4 ચમચી
  • લીંબુ નો રસ 2-3 ચમચી
  • ખાંડ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit

લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો ને સાથે ફુદીના ના પાન ને સાફ કરી ધોઈ ને નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ મોટા મોટા સુધારી લ્યો સાથે આદુ લીલા મરચા ને પણ સુધારી ને કટકા કરી લ્યો

હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, કેપ્સીકમ ના કટકા, સીંગદાણા, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠુ નાખી પીસી લ્યો.

ત્યાર બાદ જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મુથ પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Green chutney recipe in gujarati

  • અહી તમે સીંગદાણા ને કાચા કે શેકી ને નાખી શકો છો
  • લીંબુનો રસ અને ખાંડ નાખવાથી ચટણી ઝડપથી કાળી નથી થતી

લીલી ચટણી બનાવવાની રેસીપી |  Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zayka Ka Tadka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Green chutney recipe in gujarati | Green chatni banavani rit

લીલી ચટણી બનાવવાની રીત - લીલી ચટણી બનાવવાની રેસીપી - lili chatni banavani rit - green chutney recipe in gujarati - green chatni banavani rit - લીલી ચટણી - લીલી ચટણી રેસીપી - lili chatni - green chutney - green chutney recipe - green chatni - lili chatni

લીલી ચટણી બનાવવાની રીત | લીલી ચટણી બનાવવાની રેસીપી | lili chatni banavani rit | green chutney recipe in gujarati | green chatni banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ચટણી બનાવવાની રીત – Lili chatni banavani rit – Green chatni banavanirit શીખીશું. આપણે બધા લીલી ચટણીતો બનાવતા જ હોઈએ છીએ પણ ક્યારેક આપણી ચટણી કાળી પડી જતી હોય છે અથવા સ્વાદ માં ફરકઆવી જતો હોય છે, તો આજ આપણે ચટણી એક બે દિવસ સુંધી કાળી ના થાય ને જે પણ ખાય એ વખાણે અને બીજી વખત માંગે એવીલીલી ચટણી બનાવવાની રેસીપી – Green chutney recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

લીલી ચટણી બનાવવા જરૂરી સામગ્રી | Green chutney  recipe ingredients

  • 1-2 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાન
  • ¼ કેપ્સીકમ ના કટકા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી સીંગદાણા
  • 2-3 ચમચી લીંબુનો રસ
  • 1-2 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

લીલી ચટણી | લીલી ચટણી રેસીપી | lili chatni  | green chutney  | green chutney recipe | green chatni  | lili chatni

  • લીલી ચટણી બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ નિતારી લ્યો ને સાથે ફુદીના ના પાન ને સાફ કરી ધોઈ ને નિતારી લ્યો પાણી નિતારી લીધા બાદ મોટા મોટા સુધારી લ્યો સાથે આદુ લીલા મરચા ને પણ સુધારી ને કટકા કરી લ્યો
  • હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, કેપ્સીકમ ના કટકા, સીંગદાણા, ખાંડ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠુ નાખી પીસી લ્યો.
  • ત્યારબાદ જરૂર મુજબ થોડું પાણી નાખી સ્મુથ પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Green chutney recipe in gujarati

  • અહી તમે સીંગદાણા ને કાચા કે શેકી ને નાખી શકો છો
  • લીંબુનો રસ અને ખાંડ નાખવાથી ચટણી ઝડપથી કાળી નથી થતી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tomato ni chutney banavani rit

ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગોળના અડદિયા બનાવવાની રીત | ગોળદિયા બનાવવાની રીત | gol na adadiya

નમસ્તે મિત્રો આજે આપણે ગોળદિયા બનાવવાની રીત શીખીશું. આ ગોળદિયા એટલે ગોળ વાળા અડદિયા જે ખાવા માં ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe  Krishna’s Cuisine YouTube channel on YouTube , અને ખાંડ ની જગ્યાએ ગોળ અને અલગ અલગ વસાણાં  વાપરવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ બને છે તો ચાલો ગોળ ના અડદિયા – ગોળના અડદિયા બનાવવાની રીત – gol na adadiya banavani rit – gol na adadiya gujarati recipe શીખીએ.

ગોળ ના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી

  • અડદ દાળ લોટ 1
  • ઘઉં નો લોટ 5-6 ચમચી
  • ખાવા નો ગુંદ ¼ કપ
  • ઘી 250 ગ્રામ
  • અખરોટ ¼ કપ
  • બદામ ¼ કપ
  • કાજુ ¼ કપ
  • મોરો માવો 1 કપ
  • છીણેલું નારિયેળ 1 કપ
  • સૂંઠ પાઉડર 1-2 ચમચી
  • ગંઠોડા પાઉડર 1-2 ચમચી
  • એલચી પાઉડર 1 ચમચી
  • ઘી 1 ચમચી
  • છીણેલો ગોળ 1 ¼ કપ

ગોળના અડદિયા બનાવવાની રીત | gol na adadiya gujarati ma | ગોળ ના અડદિયા બનાવવાની રીત

ગોળના અડદિયા – ગોળદિયા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ના લોટ ને ચાળી લ્યો અને કાજુ બદામ અને અખરોટ ને પીસી લ્યો અને એક બાજુ મૂકો અને સાફ કરેલ ગુંદ સાફ કરી એને પણ પીસી લ્યો અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ચાડેલ અડદ નો લોટ નાખી ધીમા તાપે શેકી ને ગોલ્ડન કરો ત્યાર બાદ એમાં ઘઉં ની લોટ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અથવા વીસ થી પચીસ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલ ગુંદ નાખી ગુંદ ને શેકી લ્યો ને સાત થી આઠ મિનિટ શેકી લેવા

ત્યાર બાદ એમાં છીણેલો મોરો માવો નાખી ને માવા ને હલાવતા જઈ ને ધીમા તાપે દસ મિનિટ શેકી લ્યો અને માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને નારિયળ નું છીણ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો

હવે બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એને શેકેલ મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

ગોળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફ્રેલાવી દયો અને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો અને ત્યાર બાદ પીસ કરી લ્યો ને સાવ ઠંડા થાય એટલે પીસ કાઢી લ્યો ને મજા લ્યો ગોળદિયા

gol na adadiya gujarati recipe notes

  • અહી તમે બજાર માં જે અડદિયા નો મસાલો મળે એ પણ નાખી શકો છો
  • અહી તમે જાવેંત્રી અને જાયફળ નો પાઉડર નાખવાથી સ્વાદ અને સુગંધ માં વધારો કરશે
  • ગોળ નો પાક નથી કરવા નો માટે પીગળવા નો છે

gol na adadiya banavani rit | gol na adadiya gujarati recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળદિયા બનાવવાની રીત | goladiya banavani rit

ગોળના અડદિયા - gol na adadiya - gol na adadiya recipe – ગોળદિયા - ગોળ ના અડદિયા - goladiya - ગોળના અડદિયા બનાવવાની રીત - gol na adadiya banavani rit - gol na adadiya gujarati ma - gol na adadiya gujarati recipe - ગોળદિયા બનાવવાની રીત - goladiya banavani rit

ગોળદિયા બનાવવાની રીત | ગોળના અડદિયા બનાવવાની રીત | gol na adadiya banavani rit | gol na adadiya gujarati ma | gol na adadiya gujarati recipe | goladiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગોળદિયા બનાવવાની રીત શીખીશું. આ ગોળદિયા એટલે ગોળ વાળા અડદિયા જે ખાવા માં ટેસ્ટી લાગે છે અને ખાંડ ની જગ્યાએ ગોળ અને અલગ અલગ વસાણાં  વાપરવાથી સ્વાસ્થ્ય વર્ધક પણ બનેછે તો ચાલો ગોળ ના અડદિયા – ગોળના અડદિયા બનાવવાની રીત – gol na adadiya banavani rit – gol na adadiya gujarati recipe શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગોળ ના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 અડદ દાળ લોટ
  • 5-6 ચમચી ઘઉંનો લોટ
  • ¼ કપ ખાવા નો ગુંદ
  • 250 ગ્રામ ઘી
  • ¼ કપ અખરોટ
  • ¼ કપ બદામ
  • ¼ કપ કાજુ ¼ કપ
  • 1 કપ મોરો માવો
  • 1 કપ છીણેલું નારિયેળ
  • 1-2 ચમચી સૂંઠ પાઉડર
  • 1-2 ચમચી ગંઠોડા પાઉડર
  • 1 ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી ઘી 1 ચમચી
  • 1 ¼ કપ છીણેલો ગોળ

Instructions

ગોળના અડદિયા| gol na adadiya | ગોળના અડદિયા | gol na adadiya recipe | ગોળદિયા | goladiya

  • ગોળના અડદિયા -ગોળદિયા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ના લોટ ને ચાળી લ્યો અને કાજુ બદામ અને અખરોટ ને પીસી લ્યો અને એક બાજુ મૂકોઅને સાફ કરેલ ગુંદ સાફ કરી એને પણ પીસી લ્યો અને બીજી બધી સામગ્રી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ચાડેલ અડદ નો લોટ નાખી ધીમા તાપે શેકી ને ગોલ્ડન કરો ત્યાર બાદ એમાં ઘઉં ની લોટ નાખી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અથવા વીસ થી પચીસ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલ ગુંદ નાખી ગુંદ ને શેકી લ્યો ને સાત થી આઠ મિનિટ શેકી લેવા
  • ત્યારબાદ એમાં છીણેલો મોરો માવો નાખી ને માવા ને હલાવતા જઈ ને ધીમા તાપે દસ મિનિટ શેકી લ્યો અને માવો બરોબર શેકાઈ જાય એટલે એમાં પીસેલા ડ્રાય ફ્રુટ અને નારિયળ નું છીણ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર અને એલચી પાઉડર નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ગોળ ને ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એને શેકેલ મિશ્રણ માં નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફ્રેલાવી દયોઅને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ઠંડુ થવા દયો અને ત્યાર બાદ પીસ કરી લ્યો ને સાવઠંડા થાય એટલે પીસ કાઢી લ્યો ને મજા લ્યો ગોળદિયા

gol na adadiya gujarati recipe notes

  • અહી તમે બજાર માં જે અડદિયા નો મસાલો મળે એ પણ નાખી શકો છો
  • અહી તમે જાવેંત્રી અને જાયફળ નો પાઉડર નાખવાથી સ્વાદ અને સુગંધ માં વધારો કરશે
  • ગોળનો પાક નથી કરવા નો માટે પીગળવા નો છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati | methi na ladoo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.