નમસ્તે મિત્રો આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત – સફેદ સોસ પાસ્તા રેસીપી શીખીશું. પાસ્તા ઈટાલીયન , રેડ સોસ , વ્હાઇટ સોસ એમ અલગ અલગ રીતે બને છે ઘણા ને e પ્રશ્ન મૂજવતો હોય છે કે વ્હાઇટ સોસ પાસ્તા જે બજારમાં મળે છે એ કેમ બનતા હસે એનો વ્હાઇટ સોસ કેમ બનતો હસે? શું આપણે આવો ક્રીમી વ્હાઇટ સોસ બનાવી ના શકીએ? તો આજ આપણે ઘરે પાસ્તા ને પાસ્તાનો વ્હાઇટ સોસ બનાવવાની રીત શીખીએ, white sauce pasta banavani rit recipe in gujarati.
વ્હાઈટ સોસ પાસ્તા બનાવા જરૂરી સામગ્રી | white sauce pasta banava jaruri samgri
પાસ્તા બાફવા માટેની સામગ્રી:
પાસ્તા 2 કપ
પાણી 5-6 કપ
મીઠું સ્વાદ મુજબ
તેલ ½ ચમચી
પાસ્તા ના વેજીટેબલ વઘાર માટેની સામગ્રી:
તેલ 2 ચમચી
લસણની પેસ્ટ 1 ચમચી
ડુંગરી 1 નાની સુધારેલ
ગાજરના ½ ઝીણા કટકા
કેપ્સીકમ ½ જીણું સમારેલા
મકાઈ ના દાણા ½ કપ
મીઠું સ્વાદ મુજબ
મરી પાવડર ½ ચમચી
વ્હાઇટ સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી | white sauce banava jaruri samgri
માખણ 3-4 ચમચી
મેંદો 3-4 ચમચી
દૂધ 2 કપ
મીઠું બે ચપટી
મરી પાવડર ½ ચમચી
ચીલી ફ્લેક્સ ½ ચમચી
મિક્સ હર્બસ ½ ચમચી
ચીઝ 5-6 ચમચી
સફેદ સોસ પાસ્તા રેસીપી | white sauce pasta banavani rit
ગેસ પર એક કડાઈમાં પાંચ છ કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં બે ત્રણ ચમચી તેલ નાખી ને પાણી ને ઉકાળો
પાણી ઉકળે એટલે એમાં પાસ્તા નાખી ચમચા વડે બરાબર મિક્સ કરો ને 70-80% ચડાવી લ્યો પાસ્તા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લઈ બધું એક ગ્લાસ પાણી નાખી ધોઇ લ્યો ને એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણની પેસ્ટ નાખી શેકો હવે તેમાં સુધારેલી ડુંગળી નાખી ને એક મિનિટ શેકો પછી એમાં ગાજર , કેપ્સીકમ ને મકાઈ ના દાણા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ સુધી શેકો
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર બીજી એક કડાઈમાં માખણ ગરમ કરો માખણ ઓગળે એટલે મેંદો નાંખી મિક્સ કરી ને હલાવતા રહો ને ગોલ્ડન શેકો મેંદો બરાબર શેકાઈ જાય એટલે તેમાં થોડું થોડું દૂધ નાખતા જઈ હલાવતા રહી મિક્સ કરો ને એ વાત નું ધ્યાન રાખવું કે એમાં ગાંઠા ન પડે એમ હલાવતા રહી બધું દૂધ નાખી ઘટ્ટ થવા દયો
મિશ્રણ બરોબર ચડી જાય એટલે તેમાં બે ચપટી મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને મરી પાવડર નાખી મિક્સ કરો
હવે એમાં પહેલા થી શેકી રાખેલ વેજીટેબલ નાખી મિક્સ કરો ત્યાર બાદ બાફી રાખેલ પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરો જેથી પાસ્તા તૂટે નહિ
પાસ્તા સોસમાં બરોબર મિક્સ થાય એટલે એમાં પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી ચીઝ ને ઓગડવી લ્યો હવે ગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો
તો તૈયાર છે ચીઝ પાસ્તા જેને ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો
White sauce pasta recipe Notes
શાક તમને ગમતા નાખી શકો
સોસ ના ઘણો ઘટ્ટ કે ના ઘણો પાતળો રાખવો
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત વિડીયો | white sauce pasta banavani recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | white sauce pasta recipe in gujarati
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | સફેદ સોસ પાસ્તા રેસીપી | white sauce pasta banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે વ્હાઇટ સોસ પાસ્તા બનાવવાની રીત – સફેદ સોસ પાસ્તા રેસિપિ શીખીશું. પાસ્તા ઈટાલીયન, રેડ સોસ , વ્હાઇટ સોસ એમ અલગ અલગ રીતે બને છેઘણા ને e પ્રશ્ન મૂજવતો હોય છે કે વ્હાઇટ સોસ પાસ્તા જે બજારમાં મળે છે એ કેમ બનતા હસે એનો વ્હાઇટ સોસ કેમ બનતો હસે? શું આપણેઆવો ક્રીમી વ્હાઇટ સોસ બનાવી ના શકીએ? તો આજ આપણે ઘરે પાસ્તાને પાસ્તાનો વ્હાઇટ સોસ બનાવવાની રીત શીખીએ, white sauce pasta banavani rit recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
કડાઈ
ચારણી
Ingredients
પાસ્તા બાફવા માટેની સામગ્રી
પાસ્તા 2 કપ
પાણી 5-6 કપ
મીઠું સ્વાદ મુજબ
તેલ ½ ચમચી
પાસ્તા ના વેજીટેબલ વઘાર માટેની સામગ્રી:
તેલ 2 ચમચી
લસણ ની પેસ્ટ 1 ચમચી
ડુંગરી 1 નાની સુધારેલ
ગાજર ના ½ ઝીણા કટકા
કેપ્સીકમ ½ જીણું સમારેલા
મકાઈ ના દાણા ½ કપ
મીઠું સ્વાદ મુજબ
મરી પાવડર ½ ચમચી
વ્હાઇટ સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી | white sauce banava jaruri samgri
માખણ 3-4 ચમચી
મેંદો 3-4 ચમચી
દૂધ 2 કપ
મીઠું બે ચપટી
મરી પાવડર ½ ચમચી
ચીલી ફ્લેક્સ ½ ચમચી
મિક્સ હર્બસ ½ ચમચી
ચીઝ 5-6 ચમચી
Instructions
વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત – સફેદ સોસ પાસ્તા રેસીપી – white sauce pasta banavani rit gujarati ma – white sauce pasta recipe in gujarati – white sauce pasta banavani recipe
ગેસ પર એક કડાઈમાં પાંચ છ કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં બે ત્રણ ચમચી તેલ નાખી ને પાણી નેઉકાળો
પાણી ઉકળે એટલે એમાં પાસ્તા નાખી ચમચા વડે બરાબર મિક્સ કરો ને 70-80% ચડાવી લ્યો પાસ્તા ચડી જાય એટલે ચારણીમાં કાઢી લઈ બધું એક ગ્લાસ પાણી નાખી ધોઇ લ્યો ને એક બે ચમચી તેલ નાખીમિક્સ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણની પેસ્ટનાખી શેકો હવે તેમાં સુધારેલી ડુંગળી નાખી ને એક મિનિટ શેકો પછી એમાં ગાજર , કેપ્સીકમ ને મકાઈ ના દાણાનાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ સુધી શેકો
હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ને મરી નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર બીજી એક કડાઈમાં માખણ ગરમ કરો માખણ ઓગળે એટલે મેંદો નાંખી મિક્સ કરી ને હલાવતારહો ને ગોલ્ડન શેકો મેંદો બરાબર શેકાઈ જાય એટલે તેમાં થોડું થોડું દૂધ નાખતા જઈ હલાવતારહી મિક્સ કરો ને એ વાત નું ધ્યાન રાખવું કે એમાં ગાંઠા ન પડે એમ હલાવતા રહી બધું દૂધનાખી ઘટ્ટ થવા દયો
મિશ્રણ બરોબર ચડી જાય એટલે તેમાં બે ચપટી મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને મરી પાવડર નાખી મિક્સ કરો
હવે એમાં પહેલા થી શેકી રાખેલ વેજીટેબલ નાખી મિક્સ કરો ત્યાર બાદ બાફી રાખેલ પાસ્તા નાખીહલકા હાથે મિક્સ કરો જેથી પાસ્તા તૂટે નહિ
પાસ્તા સોસમાં બરોબર મિક્સ થાય એટલે એમાં પ્રોસેસ ચીઝ નાખી મિક્સ કરી ચીઝ ને ઓગડવી લ્યો હવેગેસ બંધ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો
તો તૈયારછે ચીઝ પાસ્તા જેને ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ને ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કરો
Notes
શાક તમને ગમતા નાખી શકો
સોસ ના ઘણો ઘટ્ટ કે ના ઘણો પાતળો રાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે મેથી મટર મલાઈ બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતાં જ બજારમાં મસ્ત તાજી મેથી ને વટાણા મળતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને એનું પંજાબી શાક તો ખૂબ ટેસ્ટી લાગતું હોય છે જે બધાને ખુબ ભાવતું હોય છે તો આજ એજ રેસ્ટોરન્ટ સ્ટાઈલ નું methi matar malai recipe in gujarati , methi matar malai banavani rit શીખીએ.
methi matar malai ni grevi banava jaruri samgri | મેથી મટર મલાઈ ની ગ્રેવી બનાવવા જરૂરી સામગ્રી
ડુંગરી 2-3 સુધારેલ
ટમેટા 1-2
કાજુ ¼ કપ
માગત્તરી ના બીજ ¼ કપ
લસણની કળીઓ 8-10 કાણીઓ
આદુના કટકો 1 નાનો
મેથી મટર મલાઈ ના વઘાર માટે જરૂરી સામગ્રી
માખણ/ઘી/તેલ 2-3 ચમચી
જીરું 2 ચમચી
લવિંગ 2-3
એલચી 1-2
તજ નાનો ટુકડો 1
તમાલપત્ર 1-2
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણા જીરું પાઉડર 2 ચમચી
હળદર ¼ ચમચી
ગરમ મસાલો 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
લીલા ધાણા સુધારેલા ¼ કપ
મેથી મટર મલાઈ બનાવવાની રીત
methi matar malai – મેથી મટર મલાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં અડધી ચમચી મીઠું ને અડધી ચમચી ખાંડ નાખો હવે એમાં વટાણા ના દાણા નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકળી ને વટાણા ને ચડાવી લેવા વટાણા ચડી જાય એટલે એનું પાણી કાઢી નાખો
મેથી ને બરોબર સાફ કરી લઈ બે ત્રણ વાર પાણી થી ધોઈ સાફ કરો ને પછી પાણી કાઢી કપડામાં કોરી કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી /તેલ એક ચમચી ગરમ કરો એમાં સુધારેલી મેથી નાખો ને બે ત્રણ મિનિટ શેકો શેકેલી મેથી બીજા વાસણમાં કાઢી લ્યો
મેથી મટર મલાઈ ની ગ્રેવી બનાવવાની રીત | methi matar malai ni grevi banavani rit
હવે એજ કડાઈમાં બે ત્રણ ઘી / તેલ ગરમ કરો ઘી /તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી, મગત્રતી બીજ ને કાજુ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ સુધી શેકો બને બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણીઓ, આદુ ને ટમેટા નાખી મિક્સ કરી સાત આઠ મિનિટ અડધો કપ પાણી નાખી ચડાવો(ટમેટા ગરી જાય ને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ચડાવો)
હવે શેકેલા ગ્રેવી મસાલા ને થોડો ઠંડો થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ ને પીસી ને પેસ્ટ બનાવીને ગ્રેવી તૈયાર કરો
મેથી મટર મલાઈ ના વઘાર માટેની રીત | methi matar malai na vaghar mate ni rit
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી/ તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, લવિંગ, એલચી નાખી બે સેકન્ડ શેકો ત્યાર પછી એમાં પહેલેથી તૈયાર કરેલી ગ્રેવી નાખી મિક્સ કરો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવો
હવે એમાં બાફી રાખેલ વટાણા ને શેકી રાખેલી મેથી નાખો ને બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી ધીમા તાપે 2-3 મિનિટ ચડાવો
છેલ્લે એમાં લીલા ધાણા ને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ પરાઠા કે નાન સાથે પીરસો મેથી મટર મલાઈ.
Methi matar malai recipe notes
તેલ કરતા ઘી કે માખણ માં આ શાક બનાવશો તો વધુ
methi matar malai banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Monika ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
methi matar malai recipe in gujarati
મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati | methi matar malai banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે મેથી મટર મલાઈ બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતાં જબજારમાં મસ્ત તાજી મેથી ને વટાણા મળતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને એનું પંજાબી શાક તો ખૂબટેસ્ટી લાગતું હોય છેજે બધાને ખુબ ભાવતું હોય છે તો આજ એજ રેસ્ટોરન્ટ સ્ટાઈલ નું methi matar malai recipe in gujarati , methi matar malai banavani rit શીખીએ
મેથી મટર મલાઈ બનાવવાની રીત- methi matar malai recipe in gujarati – methi matar malai banavani rit
મેથી મટર મલાઈ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં અડધીચમચી મીઠું ને અડધી ચમચી ખાંડ નાખો હવે એમાં વટાણા ના દાણા નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકળી ને વટાણા નેચડાવી લેવા વટાણા ચડી જાય એટલે એનું પાણી કાઢી નાખો
મેથી ને બરોબર સાફ કરી લઈ બે ત્રણ વાર પાણી થી ધોઈ સાફ કરો ને પછી પાણી કાઢી કપડામાં કોરીકરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી /તેલ એક ચમચી ગરમ કરો એમાં સુધારેલી મેથી નાખો ને બે ત્રણ મિનિટ શેકો શેકેલી મેથી બીજા વાસણમાં કાઢી લ્યો
મેથી મટર મલાઈ ની ગ્રેવી બનાવવાની રીત | methi matar malai ni grevi banavani rit
હવે એજ કડાઈમાં બે ત્રણ ઘી / તેલ ગરમ કરો ઘી /તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગરી,મગત્રતી બીજ ને કાજુ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ સુધી શેકો બને બરોબર શેકાઈ જાય એટલે એમાં લસણ ની કણીઓ, આદુ ને ટમેટા નાખી મિક્સ કરીસાત આઠ મિનિટ અડધો કપ પાણી નાખી ચડાવો(ટમેટા ગરી જાય ને તેલ છૂટુંપડી જાય ત્યાં સુધી ચડાવો)
હવે શેકેલા ગ્રેવી મસાલા ને થોડો ઠંડો થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ નેપીસી ને પેસ્ટ બનાવીને ગ્રેવી તૈયાર કરો
મેથી મટર મલાઈ ના વઘાર માટેની રીત | methi matar malai na vaghar mate ni rit
ગેસપર એક કડાઈમાં બે ત્રણ ચમચી ઘી/ તેલ ગરમ કરવા મૂકો ઘી/ તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, લવિંગ,એલચી નાખી બે સેકન્ડ શેકો ત્યાર પછી એમાં પહેલેથી તૈયાર કરેલી ગ્રેવી નાખી મિક્સ કરો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવો
હવે એમાં બાફી રાખેલ વટાણા ને શેકી રાખેલી મેથી નાખો ને બરોબર મિક્સ કરો ને ઢાંકણ ઢાંકીધીમા તાપે 2-3 મિનિટ ચડાવો
છેલ્લે એમાં લીલા ધાણા ને ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરો ને ગરમ ગરમ પરાઠાકે નાન સાથે પીરસો મેથી મટર મલાઈ.
Notes
તેલ કરતા ઘી કે માખણ માં આ શાક બનાવશો તો વધુ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતા જ અલગ અલગ પ્રકારના વસાણા ખાઈ ને લોકો પોતાની તંદુરસ્તી જાળવી રાખવા નો પ્રયત્ન કરતા હોય છે એવુજ એક વસાણું છે આદુ જે શિયાળામાં ખુબ જ સારું મનાય છે ને અલગ અલગ રીતે આદુ નું સેવન કરે છે ચામાં નાખી, શાકમાં નાખી, આથીને, ને પાક બનાવીને ખાતા હોય છે આજ આપણે આદુ પાક બનાવવાની રેસીપી , aadu pak recipe in gujarati language ,aadu pak gujarati recipe, aadu pak banavani recipe , aadu pak banane rit શીખીશું.
આદુ પાક બનાવવા જરૂરી સામગ્રી | aadu pak banava jaruri samgri
ગોળ 300 ગ્રામ
આદુ 250 ગ્રામ
ઘી 200 ગ્રામ
કાજુ 50 ગ્રામ
બદામ 50 ગ્રામ
પિસ્તા 20 ગ્રામ
ગૂંદ 50 ગ્રામ
સુકી ખારેક 50 ગ્રામ
મગતરીના બીજ 20 ગ્રામ
ગંઠોડા પાવડર 20 ગ્રામ
આદુ પાક બનાવવાની રીત | આદુ પાક બનાવવાની રેસીપી
aadu pak – આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેની છાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ,હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો
હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલું ગુંદર એક વાસણમાં કાઢી લેવું
ત્યારબાદ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણી બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદ પણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)
હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો
હવે એમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવા દો
ત્યારબાદ ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરી નાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો
ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છો આદુ પાક
Aadu pak recipe notes
ગુંદ ને પીસી ને પણ વાપરી શકો છો
જો તમારે પીસ ના કરવા હોય તો ગરમ ગરમ લાઈવ હલવા જેમ પણ ખાઈ શકાય છે
aadu pak gujarati recipe | aadu pak banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen kraft ને Subscribe કરજો
aadu pak recipe in gujarati language | aadu pak banavani rit
આદુ પાક બનાવવાની રીત | aadu pak recipe in gujarati language | aadu pak banavani rit recipe
નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતા જ અલગઅલગ પ્રકારના વસાણા ખાઈ ને લોકો પોતાની તંદુરસ્તી જાળવી રાખવા નો પ્રયત્ન કરતા હોયછે એવુજ એક વસાણું છે આદુ જે શિયાળામાં ખુબ જ સારું મનાય છે ને અલગ અલગ રીતે આદુ નું સેવન કરે છે ચામાં નાખી, શાકમાં નાખી, આથીને,ને પાક બનાવીને ખાતા હોય છે આજ આપણે આદુ પાક બનાવવાની રેસીપી , aadu pak recipe in gujarati language ,aadu pak gujarati recipe, aadu pak banavani recipe , aadu pak banane rit શીખીશું.
5 from 3 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 8વ્યક્તિ
Equipment
1 મિક્સર
1 કડાઈ
Ingredients
આદુ પાક બનાવવા જરૂરી સામગ્રી | aadu pak banava jaruri samgri
250 ગ્રામઆદુ
300ગ્રામગોળ
200 ગ્રામઘી
50 ગ્રામકાજુ
50 ગ્રામબદામ
20 ગ્રામપિસ્તા
50 ગ્રામગૂંદ
50 ગ્રામસુકી ખારેક
20 ગ્રામમગતરી નાબીજ
20 ગ્રામગંઠોડા પાવડર
Instructions
આદુ પાક બનાવવાની રીત | આદુ પાક બનાવવાની રેસીપી | aadu pak gujarati recipe | aadu pak banavani recipe | aadu pak banavani rit
આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેનીછાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢીલ્યો
હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો
હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલુંગુંદર એક વાસણમાં કાઢી લેવું
હવે એજ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટુંપડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણીબરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદપણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)
હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવીલ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો
હવેએમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવાદો
હવે ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરીનાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો
ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છોઆદુ પાક
aadu pak recipe in gujarati notes
ગુંદ ને પીસી ને પણ વાપરી શકો છો
જો તમારે પીસ ના કરવા હોય તો ગરમ ગરમ લાઈવ હલવા જેમ પણ ખાઈ શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો આજે આપણે રીંગણ નો ઓળો બનાવવાની રીત શીખીશું. ઘણા રીંગણાના ઓળા ને રીંગણા નું ભરથું પણ કહે છે રીંગણાનો ઓળો બનાવવા બજારમાં ખાસ કાળા મોટા રીંગણ મળે છે જે જપાટે ચડે છે ને ભરથુ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો આજે આપણે ringan nu bharthu banavani rit , ringal no olo banavani rit, ringan no olo recipe in gujarati, kathiyawadi ringna no olo banavani rit શીખીએ.
રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | ringal no olo banava jaruri samgri
ઓળા માટેના મોટા કાળા રિંગળ 1-2
ડુંગરી 1-2 સુધારેલ
ટમેટા 1-2
લસણની કળીઓ 6-7
લીલા મરચાં 3-4
આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણા જીરું નો પાવડર 1 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
જીરું ½ ચમચી
હિંગ ¼ ચમચી
તેલ 3-4 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી 1-2 ચમચી
રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit
રીંગણાનો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુ થી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પર કે શગડી પર બધી બાજુ થી શેકો
એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા
રીંગણ ને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાં સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનો પાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો
હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો
પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણનો ઓળો
ringan no olo recipe in gujarati notes
જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ringan no olo recipe in gujarati | kathiyawadi ringna no olo banavani rit
રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan no olo recipe in gujarati | ringan nu bharthu banavani rit | kathiyawadi ringna no olo | ringal no olo banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે રીંગણ નો ઓળો બનાવવાની રીત શીખીશું, ઘણા રીંગણાના ઓળા ને રીંગણા નું ભરથું પણ કહે છે રીંગણાનો ઓળો બનાવવા બજાર માં ખાસ કાળા મોટા રીંગણ મળે છે જે જપાટે ચડે છે ને ભરથુ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો આજે આપણે ringan nu bharthu banavani rit, ringal no olo banavani rit, ringan no olo recipe in gujarati, kathiyawadi ringna no olo banavani rit શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | ringal no olo banava jaruri samgri
1-2ઓળા માટેના મોટા કાળા રિંગળ
1-2 સુધારેલડુંગરી
1-2ટમેટા
6-7લસણની કળીઓ
3-4લીલા મરચાં
2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
¼ ચમચીહળદર
1 ચમચીલાલ મરચાનો પાઉડર
1 ચમચીધાણા જીરું નો પાવડર
½ ચમચીગરમ મસાલો
½ ચમચીજીરું
¼ ચમચીહિંગ
3-4 ચમચીતેલ
1-2 ચમચીપાણી
મીઠું સ્વાદ મુજબ
Instructions
રીંગણ નો ઓળો બનાવવાની રીત – ringan nu bharthu banavani rit – kathiyawadi ringna no olo – ringal no olo banavani rit
રીંગણ નો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુથી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પરકે શગડી પર બધી બાજુ થી શેકો
એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા
રીંગણને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરીલ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાંસુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનોપાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો
હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટસુધી ચડવા દો
પાંચમિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણ નો ઓળો
ringan no olo recipe in gujarati notes
જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાની રીત શીખીશું. ભુગરા બટાકા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં મળતી સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે જે નાના મોટા બધાને ખુબજ ભાવશે તો ચાલો ભૂંગરા બટાકા બનાવવાની રીત, Bhungla batata recipe in Gujarati, bhungara bateta recipe in gujarati , bhungara bateta banavani rit શીખીએ.
bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit
ગેસ પર એક કૂકરમાં એક દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ધોઇ ને સાફ કરેલ બટેકી નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી કરી બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળી જવા દયો
ખંડણી માં લસણ ને લાલ મરચાનો પાઉડર લ્યો ને ધાસ્તાં વડે બરોબર ફૂટી લઈ લસણ મરચાની પેસ્ટ બનાવી લો ( મિક્સર જારમાં પણ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી શકો છો)
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી ને બધા ભૂગરાં તરી લ્યો ને તરેલા ભુગારાં માં તેલ ના રહે એ ધ્યાન રાખવું, હવે એક વાટકામાં લસણ મરચા ની પેસ્ટ માં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર લ્યો એમાં પા કપ પાણી નાખી પેસ્ટ બનાવો
હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રાખો બીજું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે ફરી ગેસ ચાલી કરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકો
બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો , તો તૈયાર છે ભૂગારાં બટાકા
bhungra bateta recipe notes
જો તમે લસણ ના ખાતા હો તો લસણ ન નાખવું
તમે ચાહો તો બટાકા ને સેજ તેલ માં પહેલા શેકી લીધા બાદ લસણ ની પેસ્ટ માં નાખી શકો છો તેનાથી એનો સ્વાદ અલગ આવશે
ભુગરા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કે રંગીન લઈ શકો છો
ભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર srisri food ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભૂંગરા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati
Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit – ભૂંગળા બટાકા બનાવવાની રીત
નમસ્તે મિત્રો આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાની રીત શીખીશું. ભુગરા બટાકા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં મળતી સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે જે નાના મોટા બધાને ખુબજ ભાવશે તો ચાલો ભૂંગરા બટાકા બનાવવાની રીત,Bhungla batata recipe in Gujarati, bhungara bateta recipe in gujarati , bhungara bateta banavani rit શીખીએ.
Bhungla batata recipe in Gujarati – bhungara bateta recipe in gujarati – bhungara bateta banavani rit – ભૂંગળા બટાકા બનાવવાની રીત
ગેસ પર એક કૂકરમાં એક દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ધોઇ ને સાફ કરેલ બટેકી નાખો નેસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી કરી બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળી જવા દયો
ખંડણીમાં લસણ ને લાલ મરચાનો પાઉડર લ્યો ને ધાસ્તાં વડે બરોબર ફૂટી લઈ લસણ મરચાની પેસ્ટ બનાવીલો ( મિક્સર જારમાંપણ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી શકો છો)
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી ને બધા ભૂગરાં તરીલ્યો ને તરેલા ભુગારાં માં તેલ ના રહે એ ધ્યાન રાખવું
હવે એક વાટકામાં લસણ મરચા ની પેસ્ટ માં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર લ્યો એમાં પા કપ પાણી નાખી પેસ્ટ બનાવો
હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રાખો બીજું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે ફરી ગેસ ચાલીકરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ મરચાની પેસ્ટનાખી બરોબર મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકો
બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો, તો તૈયાર છેભૂગારાં બટાકા
bhungara bateta recipe notes
જો તમે લસણ ના ખાતા હો તો લસણ ન નાખવું
તમે ચાહો તો બટાકા ને સેજ તેલ માં પહેલા શેકી લીધા બાદ લસણ ની પેસ્ટ માં નાખી શકો છો તેનાથી એનો સ્વાદ અલગ આવશે
ભુગરા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કે રંગીન લઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે આદુ વાળી ચા બનાવવાની રીત – cha banavani rit શીખીશું. ચા શબ્દ સાંભળતા જ ચા રસિકો ના મોઢા માં પાણી આવી જાય છે ને એવા ઘણા લોકો હસે જેની સવાર ને સાંજ ચા વગર અધૂરી હસે. ને ઘણા ચા રસિકો એવા પણ હોય છે જે ચા ના પીવે તો માથું દુખાવાની ને મજા ના આવવવા ની વાતો કરતા હોય છે શિયાળા ની ગુલાબી ઠંડી માં ચા ની ચૂસકી નો કંઇક અલગ જ આનંદ હોય છે તો ચાલો આજ આપને આદુ વાળી ચાય બનાવવાની રીત – chai chay banavani rit gujarati ma – chai recipe in gujarati – tea recipe in gujarati.
ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree
ફૂલ ક્રીમ દૂધ 1 કપ
પાણી 1 કપ
આદુ છીણેલું 1 ચમચી
ખાંડ 1 ચમચી
ચા ભૂકી 2 ચમચી
ચા બનાવવાની રીત | cha banavani rit gujarati ma
ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલું આદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો , આદુ ને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલ તે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)
હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો જેટલી ચાય ઉકાળશે તેટલી ઘટી અને સ્વાદિષ્ટ લાગશે, ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા
chai recipe notes
ખાંડ ની જગ્યાએ આજ કાલ ગોળ નો ઉપયોગ પણ ખૂબ થાય છે
chai banavani rit gujarati ma | tea recipe in gujarati
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rimli Dey ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચાય બનાવવાની રીત | cha banavani rit | chai recipe in gujarati
ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati | cha banavani rit
નમસ્તે મિત્રો આજે આપણે આદુ વાળી ચા બનાવવાની રીત – cha banavani rit શીખીશું. ચા શબ્દ સાંભળતા જ ચારસિકો ના મોઢા માં પાણી આવી જાય છે ને એવા ઘણા લોકો હસે જેની સવાર ને સાંજ ચા વગર અધૂરીહસે. ને ઘણા ચા રસિકો એવા પણ હોય છે જે ચા ના પીવે તો માથું દુખાવાનીને મજા ના આવવવા ની વાતો કરતા હોય છે શિયાળા ની ગુલાબી ઠંડી માં ચા ની ચૂસકી નો કંઇકઅલગ જ આનંદ હોય છે તો ચાલો આજ આપને આદુ વાળી ચાય બનાવવાનીરીત – chai chay banavani ritgujarati ma – chai recipe in gujarati – tea recipe in gujarati.
4.75 from 4 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
ગરણી
તપેલી
Ingredients
ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree
ફૂલ ક્રીમ દૂધ 1 કપ
પાણી1 કપ
આદુ છીણેલું 1 ચમચી
ખાંડ1 ચમચી
ચા ભૂકી2 ચમચી
Instructions
ચા બનાવવાની રીત – ચાય બનાવવાની રીત- chai banavani rit gujarati ma – tea recipe in gujarati – cha banavani rit
ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલુંઆદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો
આદુને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલતે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)
હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો
ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા
Notes
ખાંડ ની જગ્યાએ આજ કાલ ગોળ નો ઉપયોગ પણ ખૂબ થાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ દાલ બાટી બનાવવાની રીત બતાવો – dal bati banavani rit batao, દાલ બાટી કેવી રીતે બનાવવાની તો આપણે રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત શીખીશું . દાલ બાટી એક રાજસ્થાની વાનગી છે રાજસ્થાનમાં તો ખૂબ પ્રખ્યાત છે જ સાથે સાથે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ને સુ બનાવી એ તે ના સુજે તો ઘરમાં રહેલી દાળ માંથી જ કંઈક અલગ બનાવી ને ખાઈ સકો છો અને મહેમાન ને પણ કંઇક અલગ ખવડાવવા બાટી ખૂબ જ સારો ઓપ્શન છે આજ આપને અલગ અલગ રીતે બાટી કુકર મા બાટી બનાવવાની રીત, અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત , ઓવન મા બાટી બનાવવાની રીત, કડાઈ મા બાટી બનાવવાની રીત શીખીશું ચાલો જોઈએ દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત, દાલ બાટી ની રેસીપી, dal bati recipe in gujarati, rajasthani dal bati banavani rit.
દાલ બાટી બનાવા જરૂરી સામગ્રી | dal bati banava jaruri samgri
દાલ બાટી ની દાલ બનાવવા માટેની સામગ્રી – dal bati ni dal banava jaruri samgri
મગદળ ¼ કપ
અદળદાળ ¼ કપ
તુવેરદાળ ¼ કપ
મસૂર દાળ ¼ કપ
ચણા દાળ ¼ કપ
હળદર ¼ ચમચી
સ્વાદ મુજબ મીઠું
2-3 કપ પાણી
તેલ 1 ચમચી
દાલ બાટી ની દાળ ના વઘાર માટેની સામગ્રી | dal bati na vaghar mate jaruri samgri
1 ડુંગરી જીણી સુધારેલ
1-2 ટમેટા જીણા સુધારેલ
ઘી 3-4 ચમચી
લસણ કટકા 1-2 ચમચી
આદુ પેસ્ટ ½ ચમચી
8-10 મીઠા લીમડા ના પાન
1-2 લીલા મરચા સુધારેલા
રાઇજીરું 1 ચમચી
હિંગ ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણજીરું પાઉડર 1 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
સ્વાદ મુજબ મીઠું
¼ કપ લીલા ધાણા સુધારેલા
દાલ બાટી નો બાટી નો લોટ બનાવવા માટેની સામગ્રી | dal bati ni bati no lot banava jaruri samgri
દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit
દાલ બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગદાળ , ચણાદાળ , અડદ દાળ, મસૂર દાળ લઈ મિક્સ કરી પાણી વડે ધોઈ લેવી, ત્યારબાદ દાળ ડૂબે એટલું પાણી નાખી દસથી પંદર મિનિટ પલળવા દો
દાળ પલળી જાય એટલે ગેસ પર કુકરમાં બે ત્રણ કપ પાણી લઈ તેમાં પલાળેલી દાળ નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર અને એક ચમચી તેલ નાખી કૂકરના ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે છ સીટી સુધી દાળને બાફી લો
દાળ બાફી લીધા બાદ ગેસ બંધ કરી , કુકર માંથી પોતાની રીતે હવા નીકળવા એક્સાઇડ મૂકી દો.
બાટી બનાવવાની રીત | Bati banavani rit
હવે બાટી નો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ,સોજી, સોડા, અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ,ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરો લોટની મૂઠી વાર્તા છૂટો ના પડે એટલું મોળ નાખવું
ત્યારબાદ હવે તેમાં થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટને બરોબર મસળી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકી દેવો, દસ મિનિટ બાદ બાટી ના એક સરખા નાના નાના લૂઆ કરી ગોળ ગોળ લુવા બનાવી લ્યો
ઓવન મા બાટી બનાવવાની રીત | oven ma bati banavani rit
જો તમે બાટી ઓવન માં બનાવી હોય તો ઓવન 5 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રી હિટ કરો ત્યારબાદ બાટી પ્લેટ માં મૂકી 10 મિનિટ 180 ડિગ્રી ઉપર એક બાજુ ચડાવો ત્યારબાદ ઓવન ખોલી ચીપિયા વડે બાટીને ઉથલાવી ફરીથી 5 મિનિટ બીજી બાજુ ચડાવ્યો તો ઓવનમાં બાટી તૈયાર છે.
કુકર મા બાટી બનાવવાની રીત | kukar ma bati banavani rit
પ્રથમ ગેસ ઉપર કુકર ગરમ કરવા મૂકો તરિયામાં થોડી રેતી અથવા મીઠું નાખવું તેના પર કાઠો મૂકો હવે એલ્યુમિનિયમ ના ડબ્બા કે ઢોકરીયા થાળીમાં બાટીને મૂકી મીડીયમ તાપે 10 મીનીટ કુકર નું ઢાંકણ ઢાંકી બાટી ને શેકાવા દો.
ત્યારબાદ ઢાંકણ ખોલી ચીપિયા વડે બાટી ઉથલાવી ફરી ઢાંકણ ઢાંકી બીજી 5 મિનિટ બાટી બીજી બાજુ શેકાવા દો તો કુકરમાં બાટી તૈયાર છે.
અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત | appam patra ma bati banavani rit
સૌપ્રથમ અપ્પમપાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં તૈયાર બાટી મૂકો ત્યારબાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડવા દો ત્યારબાદ ચમચા વડે બાટી ને ફેરવી નાંખી બાજુ ફરી ચડાવા માટે ફ્રી 4-5 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો .
આમ દર બે-ચાર મિનિટ બાટીને ઉઠાવતા જઈ બધી બાજુથી બાટીને શેકી લો તો તૈયાર છે અપમ પત્રમાં બાટી.
કડાઈ મા બાટી બનાવવાની રીત | kadai ma bati banavani rit
સર્વ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરો તેમાં એકથી બે ચમચી ઘી નાખો ત્યારબાદ બાટી ના લુવા બનાવેલ તેને હથેળી વચ્ચે સેજ દબાવી પેડા બનાવી નાખો હવે પેડા બાટીને કડાઈમાં મૂકી બેથી ત્રણ મિનિટ એક બાજુ ઢાંકણ ઢાંકી ચડાવો.
ત્યારબાદ તવિથા વડે બાટીને ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ચલાવી લો જો સાઈડ ની કિનારી કાચી રહી ગઈ હોય તો તેને રોટલી સેકવાની જાડી પર મૂકી શેકી લેવી તો તૈયાર છે કડાઈમાં બાટી.
ચુરમા લાડુ બનાવવા ની રીત | churma ladu banavani rit
સૌ પ્રથમ મિક્સર જાર માં 2-3 બાટી ને પીસી લ્યો, હવે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી ઘી ગરમ મૂકો , ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી ખાવા નો ગૂંદ નાખી ને ગુંદ તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે તેમાં કાજુ બદામ ના કટકા નાખી 1-2 મિનિટ સેકો
હવે તેમાં પીસેલા બાટી નો ભૂકો નાંખી ફરી 2-3 સેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો, હવે તેમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે ચુરમુ
દાલ બાટી ની દાળ ના વઘારવા ની રીત | dal bati ni dal banavani rit
ગેસ પર એક કડાઈમાં 3-4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઇજીરુ નખો રાઈજીરું તતડે એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરો , હવે તેમાં મીઠો લીમડો, આદુ ની પેસ્ટ,લસણના કટકા નાખી બે મિનિટ સેકો
ત્યાર બાદ તેમાં જીની સુધારેલ ડુંગરી નાખી 3-4 મિનિટ સેકો ડુંગરી બરોબર સેકાઈ જાય એટલે તેમાં જીના સુધારેલા ટમેટા નાખી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો
ટમેટા બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો , હવે આ વઘાર માં બાફી મુકેલી દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરો
હવે દાળ જો વધુ ઘટ્ટ લાગે તો 1 કપ ગરમ પાણી કરી નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો છે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી નાખો.
Dal bati recipe notes in gujarati
દાલ બાટી બનાવો ત્યારે હંમેશા ઘીનો ઉપયોગ કરવો જેથી દાલ બાટી નો સ્વાદ ખૂબ સારો આવશે
બાટી નો લોટ બાંધતી વખતે તેમાં સોડા નાખો તો પણ ચાલે
પાછી દાળમાંથી તમે ચણાની દાળ અને મસૂરની દાળ થોડી ઓછી માત્રામાં અને મગની દાર જોરદાર થોડી વધારે માત્રામાં નકશો તો પણ ચાલશે અથવા તો તમારી મનપસંદ દાળ વધુ ઓછું નાખી શકો છો
rajasthani dal bati banavani rit | દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત | દાલ બાટી ની રેસીપી | dal bati recipe in gujarati
દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit
નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ દાલ બાટી બનાવવાની રીત બતાવો – dal bati banavani rit batao, દાલ બાટી કેવી રીતે બનાવવાની તો આપણે રાજસ્થાની દાલ બાટી બનાવવાની રીત શીખીશું . દાલ બાટી એક રાજસ્થાની વાનગી છે રાજસ્થાનમાં તો ખૂબ પ્રખ્યાત છે જ સાથે સાથે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે ઘરમાં કોઈ શાકના હોય ને સુ બનાવી એ તે ના સુજે તો ઘરમાં રહેલી દાળ માંથી જ કંઈક અલગ બનાવી ને ખાઈ સકો છો અને મહેમાન ને પણ કંઇક અલગ ખવડાવવા બાટી ખૂબ જ સારો ઓપ્શન છે આજ આપને અલગ અલગ રીતે બાટી કુકર મા બાટી બનાવવાની રીત, અપ્પમ પાત્ર મા બાટી બનાવવાની રીત , ઓવન મા બાટી બનાવવાની રીત, કડાઈ મા બાટી બનાવવાની રીત શીખીશું ચાલો જોઈએ દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત, dal bati recipe in gujarati, rajasthani dal bati banavani rit.
5 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 10 minutesminutes
Total Time: 1 hourhour
Servings: 3વ્યક્તિ
Equipment
કુકર
કડાઈ
ઓવન
અપ્પમ પાત્ર
Ingredients
દાલ બાટી ની દાળ બનાવવા માટે ની સામગ્રી – dal bati ni dal banava jaruri samgri
મગદળ ¼ કપ
અદળદાળ ¼ કપ
તુવેર દાળ ¼ કપ
મસૂર દાળ ¼ કપ
ચણા દાળ ¼ કપ
હળદર ¼ ચમચી
સ્વાદ મુજબ મીઠું
2-3 કપ પાણી
તેલ 1 ચમચી
દાલ બાટી ની દાળ ના વઘાર માટેની સામગ્રી | dal bati na vaghar mate jaruri samgri
1 ડુંગરી જીણી સુધારેલ
1-2 ટમેટા જીણા સુધારેલ
ઘી 3-4 ચમચી
લસણ કટકા 1-2 ચમચી
આદુ પેસ્ટ ½ ચમચી
8-10 મીઠા લીમડા ના પાન
1-2 લીલા મરચા સુધારેલા
રાઇ જીરું 1 ચમચી
હિંગ ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણજીરું પાઉડર 1 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
સ્વાદ મુજબ મીઠું
¼ કપ લીલા ધાણા સુધારેલા
દાલ બાટી નો બાટી નો લોટ બનાવવા માટેની સામગ્રી | dal bati ni bati no lot banava jaruri samgri
દાલ બાટી બનાવવાની રીત -dal bati recipe in gujarati – dal bati banavani rit – rajasthani dal bati banavani rit – રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત – દાલ બાટી ની રેસીપી
દાલ બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગદાળ , ચણાદાળ , અડદ દાળ, મસૂર દાળ લઈ મિક્સ કરી પાણી વડે ધોઈ લેવી
દાળ પલળી જાય એટલે ગેસ પર કુકરમાં બે ત્રણ કપ પાણી લઈતેમાં પલાળેલી દાળ નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર અને એક ચમચી તેલ નાખી કૂકરના ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે છ સીટી સુધી દાળને બાફી લો
દાળ બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી પોતાની રીતે હવા નીકળવા એક્સાઇડ મૂકી દીધો
બાટી બનાવવાની રીત | Bati banavani rit
હવે બાટી નો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ,સોજી, સોડા, અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરો લોટની મૂઠી વાર્તા છૂટો ના પડે એટલું મોળ નાખવું
ત્યારબાદ હવે તેમાં થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટને બરોબર મસળી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકી દેવો
દસ મિનિટ બાદ બાટી ના એક સરખા નાના નાના લૂઆ કરી ગોળ ગોળ લુવા બનાવી લ્યો
ઓવન મા બાટી બનાવવાની રીત | oven ma bati banavani rit
જો તમે બાટી ઓવન માં બનાવી હોય તોઓવન 5 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રી હિટકરો ત્યારબાદ બાટી પ્લેટ માં મૂકી 10 મિનિટ 180 ડિગ્રી ઉપર એક બાજુ ચડાવો ત્યારબાદ ઓવન ખોલી ચીપિયા વડે બાટીને ઉથલાવી ફરીથી 5 મિનિટ બીજી બાજુ ચડાવ્યો તો ઓવનમાં બાટી તૈયાર છે
કુકર મા બાટી બનાવવાની રીત | kukar ma bati banavani rit
પ્રથમ ગેસ ઉપર કુકર ગરમ કરવા મૂકો તરિયામાં થોડી રેતી અથવા મીઠું નાખવું તેના પર કાઠો મૂકો હવે એલ્યુમિનિયમ ના ડબ્બા કે ઢોકરીયા થાળીમાં બાટીને મૂકી મીડીયમ તાપે 10 મીનીટ કુકર નું ઢાંકણ ઢાંકી બાટી ને શેકાવા દો.
ત્યારબાદ ઢાંકણ ખોલી ચીપિયા વડે બાટી ઉથલાવી ફરી ઢાંકણ ઢાંકી બીજી 5 મિનિટ બાટી બીજી બાજુ શેકાવાદો તો કુકરમાં બાટી તૈયાર છે
અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત | appam patra ma bati banavani rit
સૌપ્રથમ અપ્પમ પાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં તૈયાર બાટી મૂકો ત્યારબાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડવાદો ત્યારબાદ ચમચા વડે બાટી ને ફેરવી નાંખી બાજુ ફરી ચડાવા માટે ફ્રી 4-5 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો.
આમ દર બે-ચારમિનિટ બાટીને ઉઠાવતા જઈ બધી બાજુથી બાટીને શેકી લો તો તૈયાર છે અપમ પત્રમાં બાટી
કડાઈ મા બાટી બનાવવાની રીત | kadai ma bati banavani rit
સર્વ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરો તેમાં એકથી બે ચમચી ઘી નાખો ત્યારબાદ બાટી ના લુવા બનાવેલ તેને હથેળી વચ્ચે સેજ દબાવી પેડા બનાવી નાખો હવે પેડા બાટીને કડાઈમાં મૂકી બેથી ત્રણ મિનિટ એક બાજુ ઢાંકણ ઢાંકી ચડાવો.
ત્યારબાદ તવિથા વડે બાટીને ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ચલાવીલો જો સાઈડ ની કિનારી કાચી રહી ગઈ હોય તો તેને રોટલી સેકવાની જાડી પર મૂકી શેકી લેવી તો તૈયાર છે કડાઈમાં બાટી
ચુરમાં લાડુ બનાવવા ની રીત | churma ladu banavani rit
સૌ પ્રથમ મિક્સર જાર માં2-3 બાટી ને પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈ માં2-3 ચમચી ઘી ગરમ મૂકો
ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી ખાવા નો ગૂંદ નાખી ને ગુંદ તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે તેમાં કાજુબદામ ના કટકા નાખી 1-2 મિનિટ સેકો
હવે તેમાં પીસેલા બાટી નો ભૂકો નાંખી ફરી2-3 સેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
હવે તેમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે ચુરમુ
દાલ બાટી ની દાળ ના વઘારવા ની રીત | dal bati ni dal banavani rit
ગેસ પર એક કડાઈમાં3-4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઇજીરુ નખો રાઈજીરું તતડેએટલે તેમાં હિંગ નાખી મિક્સ કરો
હવે તેમાં મીઠો લીમડો, આદુ ની પેસ્ટ,લસણના કટકા નાખી બે મિનિટ સેકો
ત્યારબાદ તેમાં જીની સુધારેલ ડુંગરી નાખી3-4 મિનિટ સેકો ડુંગરી બરોબર સેકાઈ જાય એટલે તેમાં જીના સુધારેલા ટમેટાનાખી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો
ટમેટા બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો
હવે આ વઘાર માં બાફી મુકેલી દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ને જો જરૂર લાગેતો મીઠું નાંખી મિક્સ કરો
હવે દાળ જો વધુ ઘટ્ટ લાગે તો 1 કપ ગરમ પાણી કરી નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો
છેલે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે દાલ બાટી ચૂરામાં
Notes
દાલ બાટી બનાવો ત્યારે હંમેશા ઘીનો ઉપયોગ કરવો જેથી દાલ બાટી નો સ્વાદ ખૂબ સારો આવશે
બાટી નો લોટ બાંધતી વખતે તેમાં સોડા નાખો તો પણ ચાલે
પાછી દાળમાંથી તમે ચણાની દાળ અને મસૂરની દાળ થોડી ઓછી માત્રામાં અને મગની દાર જોરદાર થોડી વધારે માત્રામાં નકશો તો પણ ચાલશે અથવા તો તમારી મનપસંદ દાળ વધુ ઓછું નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી