Home Blog Page 178

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા બનાવવાની રીત શીખીશું . ફાફડા એ ગુજરાતનો એક  ફેમસ નાસ્તો છે ગુજરાતમાં આમ તો રોજ ક્યાંક ને ક્યાંક ફાફડા જલેબી ખવાતા હોય છે પરંતુ વધારે પડતા ફાફડા દશેરાના દિવસે વધારે ખવાય છે જે હમેશા રેકોર્ડ તોડ હોય છે  અને ઘરમાં નાના મોટા પ્રસંગોમાં પણ ફાફડા જલેબી ખવાતા હોય છે અને ફાફડા કેવી રીતે બનાવાય  એ પ્રશ્ન દરેક ને થાય તો ચાલો આજે આપણે એકદમ બજાર જેવા જ ઘરે ફાફડા બનાવવાની રેસીપી, fafda recipe in gujarati, fafda banavani rit gujarati ma, fafda banavani recipe, fafda gathiya banavani rit, kathiyawadi fafda banavani rit શીખીએ.

ફાફડા બનાવવા જરૂરી સામગ્રી | fafada recipe ingredients

  • 1 કપ બેસન
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • 2 ચપટી બેકિંગ પાઉડર/ બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું   
  • 1-2 ચમચી તેલ
  • 4-5 ચમચી પાણી
  • તરવા માટે તેલ

ફાફડા બનાવવાની રીત | ફાફડા બનાવવાની રેસીપી | fafda banavani rit gujarati ma

ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસન લઈ ચારણી વિચારી લો ,ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અને એકથી બે ચમચી જેટલું તેલ નાખો

ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો ,લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડું કરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)

ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથી લોટને મસળી લો ,ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવા પેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો ,હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા

તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો , ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવા પાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળ આગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો

હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો

લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાં થી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટો કરી લો

તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો

એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો

આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમ પીરસો.

fafda recipe notes

  • એક સામટા બધા ફાફડા તૈયાર કરી રાખી દેવા નહીં એક એક કાફલો તૈયાર કરતાં જોઈ તેલમાં તળાતા જવું

fafda recipe in gujarati | fafda gathiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With ND ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kathiyawadi fafda banavani rit | ફાફડા બનાવવાની રીત

ફાફડા બનાવવાની રીત - ફાફડા બનાવવાની રેસીપી - fafda recipe in gujarati - fafda gathiya banavani rit gujarati ma - fafda banavani recipe

ફાફડા બનાવવાની રીત | ફાફડા બનાવવાની રેસીપી | fafda banavani recipe | fafda recipe in gujarati | fafda gathiya banavani rit gujarati ma

આજે આપણે ફાફડા બનાવવાની રીત શીખીશું . ફાફડા એ ગુજરાતનો એક  ફેમસ નાસ્તો છે ગુજરાતમાં આમ તો રોજ ક્યાંક ને ક્યાંક ફાફડા જલેબી ખવાતા હોય છે પરંતુ વધારે પડતા ફાફડા દશેરાના દિવસે વધારે ખવાય છે જે હમેશા રેકોર્ડ તોડ હોય છે  અને ઘરમાં નાના મોટા પ્રસંગોમાં પણ ફાફડા જલેબી ખવાતા હોય છે અને ફાફડા કેવી રીતે બનાવાય  એ પ્રશ્ન દરેક ને થાય તો ચાલો આજે આપણે એકદમ બજાર જેવા જ ઘરે ફાફડા બનાવવાની રેસીપી, fafda recipe in gujarati, fafda banavani rit gujarati ma, fafda banavani recipe, fafda gathiya banavani rit, kathiyawadi fafda banavani rit શીખીએ.
4.63 from 8 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળા પેન

Ingredients

ફાફડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બેસન
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી ચમચી હળદર
  • 2 ચપટી બેકિંગ પાઉડર/ બેકિંગ સોડા
  • 1-2 ચમચી તેલ
  • 4-5 ચમચી પાણી
  • સ્વાદ મુજબ મીઠું   
  • તરવા માટે તેલ

Instructions

ફાફડા બનાવવાની રેસીપી – fafda recipe in gujarati – fafda gathiya banavani rit gujarati ma

  • ફાફડા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઝીણો બેસનલઈ ચારણી વિચારી લો
  • ચાળેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, હાથેથી મસડેલો અજમો, બેકિંગ પાવડર અનેએકથી બે ચમચી જેટલું તેલ નાખો
  • ત્યારબાદ હાથ વડે લોટ ને બરોબર મિક્સ કરો
  • લોટ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં થોડું થોડુંકરી ત્રણ ચાર ચમચી પાણી નાખતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધો ( જરૂર પ્રમાણે પાણી ઓછું વધુ કરી સકો છો)
  • ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ નાખી ફરીથીલોટને મસળી લો
  • ગેસ પર જાડા તળિયાવાળા વાળા પક્તા વાસણ અથવાપેન માં ધીમા તાપે તેલ ગરમ મૂકો
  • હવે લોટમાંથી નાના લૂઆ બનાવીને લેવા
  • તેમાંથી એક ગોળાને હથેળી વડે લંબગોળ આકાર આપી તૈયાર કરી લો
  • ત્યારબાદ સ્ટીલ ની મોટી થાળી ઊંધી કરી અથવાપાટલા પર લોટની ગોળી લઇ હથેળીના નીચેના ભાગમાંથી ધીમુ ધીમુ દબાણ આપી હાથ થી લોટને આગળઆગળ ખસેડતા જઈશ લાંબો ખેચી ને ફાફડા નો આકાર આપી દો
  • હથેળીના નીચેના ભાગમાં ચોટેલ લોટ કાઢી લેવો
  • લાંબો ફાફડા નો આકાર થઇ ગયા બાદ તેને જ્યાંથી ફાફડો બનાવવા ની શરૂઆત કરી ત્યાંથી ચાકુ વડે ફાફડા ને પાટાલા કે થાળી પરથી છૂટોકરી લો
  • તેલ નવશેકું ગરમ થાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ફાફડો નાખો
  • એક બાજુથી તળાઈ જાય ત્યારબાદ હળવા હાથે તેને ઉથલાવી બીજી બાજુ તરી લ્યો
  • આમ બધા ફાફડા તૈયાર કરી લો તૈયાર ફાફડાની તરેલા મરચાં, જલેબી અને પપૈયા ના અથાણા સાથે ગરમાગરમપીરસો.

fafada recipe notes

  • એક સામટા બધા ફાફડા તૈયાર કરી રાખી દેવા નહીં એક એક કાફલો તૈયાર કરતાં જોઈ તેલમાં તળાતા જવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સમોસા કેવી રીતે બનાવવા એવો પ્રશ્ન ઘણી બધી વ્યક્તિ ને થતો હોય તો  આજ  શીખીશું સમોસા બનાવવાની રીત જે ખુબજ સરળ છે . આજકાલ સમોસા અલગ-અલગ પ્રકારના બનતા હોય છે જેમકે પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા , કચ્છી સમોસા તેમાં સૌથી વધારે ફેમસ હોય તો તે પંજાબી સમોસા છે જે ઘરના નાના મોટા દરેક પ્રસંગમાં બનતા હોય છે જે બનાવવા એક દમ સરળ છે ને સ્વાદ માં ખુબજ ટેસ્ટી બનતા હોય છે આજે આપણે બનાવતા શીખીશું પંજાબી સમોસા બનાવવાની રીત, punjabi samosa recipe in gujarati, samosa banavani rit gujarati ma

સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી

  • 2 કપ મેંદો
  • ½ ચમચી અજમો
  • ¼ કપ તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ પાણી

સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • ½ ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરૂ
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ધાણજીરું પાવડર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાવડર
  • 8-10 કાજુ કટકા
  • 8-10 કીસમીસ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • તરવા માટે તેલ

સમોસા લોટ બાંધવાની રીત

 એક વાસણમાં મેંદાનો લોટ લો , તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો , બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો

બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો , લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ

સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit

સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો , ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો , હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો

ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો , મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો

મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું

સમોસા બનાવવાની રીત | samosa banavani rit gujarati ma

હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો ,  તેને તેલ લગાડી વેલણ વડે વણી ને  લંબગોળ આકારમાં વાળી લો, હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો

એક ભાગમા જ્યાં  કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો , હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો

આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો , હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો ,તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડા થોડા કરી સમોસા નાખતા જાઓ

સમોસાની બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો , બધાં જ સમોસા તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો

punjabi samosa recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો

punjabi samosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

punjabi samosa recipe in gujarati

સમોસા બનાવવાની રીત - પંજાબી સમોસા બનાવવાની રીત - સમોસા નો મસાલો બનાવવાની રીત - samosa no masalo banavani rit - punjabi samosa recipe in gujarati - samosa banavani rit gujarati ma

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati

સમોસા કેવી રીતે બનાવવા નો જવાબ લાવ્યા છીએ તો ચાલો જોઈએ સમોસા બનાવવાની રીત , પંજાબી સમોસા બનાવવાની રીત, સમોસાનો મસાલો બનાવવાની રીત – samosa no masalo banavani rit, punjabi samosa recipe in gujarati, samosa banavani rit gujarati ma .
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Baking time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સમોસા ના લોટ બાંધવા માટે ની સામગ્રી

  • 2 કપ મેંદો
  • ½ ચમચી અજમો
  • ¼ કપ કપ તેલ
  • ½ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

સમોસા નો મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 4-5 બાફેલા બટાકા
  • ½ કપ બાફેલા વટાણા
  • ½ ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરૂ
  • ½ ચમચી વરિયાળી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી ધાણજીરું પાવડર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી મરી પાવડર
  • 8-10 કાજુ કટકા
  • 8-10 કીસમીસ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી તેલ
  • તરવા માટે તેલ

Instructions

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati

  • સમોસા બનાવવાની રીત મા આપને પેલે સમોસા નો લોટ બાંધતા શીખીશું પછી સમોસા નો મસાલો બનાવતા શીકીશું

સમોસા લોટ બાંધવાની રીત | samosa no lot bandhvani rit

  •  એક વાસણમાં મેંદાનો લોટ લો
  • તેમાં મસળીને અજમો, સ્વાદ મુજબ મીઠું ,અને તેલ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો
  • બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં જરૂર મુજબ થોડું-થોડું પાણી નાખતા જ કઠણ લોટ બાંધી લો
  • બાંધેલા લોટને ચારથી પાંચ મિનિટ હાથ વડે મસળો
  • લોટ મસળી લીધા બાદ તેના પર તેલ લગાડી દસથી પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકી દો
  • લોટ રેસ્ટમાં છે ત્યાં સુધીમાં એની અંદરનું પૂર્ણ બનાવીએ

સમોસા નો મસાલો બનાવવાની રીત | samosa no masalo banavani rit

  • સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ મુકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, આખા ધાણા, હિંગ, વરીયાળી નાંખી મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ,ઝીણા સુધારેલા લીલા મરચાં નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં વટાણા નાખી બેથી ત્રણ મિનિટ સાંતળો
  • હવે તેમાં લાલ મરચાંનો ભૂકો, ધાણા જીરુંનો ભૂકો, આમચૂર પાવડર ,ગરમ મસાલો, મરીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ બાફેલા બટેટાનો છૂંદો નાખી સ્વાદ મુજબ મીઠું નાખી ચારથી પાંચ મિનિટ બરોબર મિક્સ કરી શેકો
  • મિશ્રણ બરાબર શેકાઈ જાય એટલે તેમાં કાજુના કટકા ,કિસમિસ અને લીલા ધાણા નાખી ફરીથી બરોબર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો
  • મિશ્રણને ઠંડુ થવા એક બાજુ મૂકી દો
  • મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય તેનું ધ્યાન રાખવું

સમોસા બનાવવા ની રીત | samosa banavani rit gujarati ma

  • હવે બાંધેલા લોટમાંથી મિડીયમ સાઈઝ નો લુવો લ્યો
  •  તેને તેલ લગાડી વેલણ વડે વણી ને  લંબગોળ આકારમાં વાળી લો
  • હવે ચપ્પુ વડે તેના બે ભાગ કરી લો
  • એક ભાગમા જ્યાં  કટ મૂક્યું છે ત્યાં પાણી લગાડો બંને ભાગને ત્રિકોણાકાર થાય તે રીતે વાળી લો
  • હવે તેમાં બટાકાનું ઠંડુ થયેલું મિશ્રણ નાખી બધી બાજુ પાણી વાળી આંગળી લગાડી ને બધી બાજુથી બરોબર પેક કરી નાખો
  • આમ બધાં જ સમોસા વારી અને તૈયાર કરી લો
  • હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
  • તેલ થોડું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડા થોડા કરી સમોસા નાખતા જાઓ
  • સમોસાની બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લો
  • બધાં જ સમોસા તળાઈ જાય એટલે તેને લીલી ચટણી અને આમલીની ચટણી સાથે પીરસો

samosa recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri

નમસ્તે મિત્રો આજે આપણે  પાણીપુરી ની પુરી બનાવવાની રીત શીખીશું. પાણીપુરી નું નામ આવતા જ નાના થી લઈને મોટાના દરેકના મોઢામાં પાણી આવી જાય છે લોકો એમ વિચારતા હોય છે કે પાણીપુરી ની પુરી બનાવવાની ઝંઝટમાં પડવા કરતાં બજારમાં મળતી તૈયાર પુરી લઈ પાણીપુરી નો આનંદ માણીએ પરંતુ મિત્રો આજે આપણે એકદમ સરળ અને ઓછી સામગ્રીમાં ખૂબ જ ઝડપથી બનતી કે પકોડી બનાવવાની રીત, pakodi banavani rit, pani puri ni puri banavani rit, pani puri ni puri recipe in gujarati.

પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | pani puri ni puri banava jaruri samgree

  • ½ કપ ઘઉં નો લોટ
  • ½ કપ સોજી
  • 2 ચપટી મીઠું
  • જરૂર મુજબ પાણી 

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit

પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો , ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો

બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો , 20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને  નરમ લોટ બનાવી લો

હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો , જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો

વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો , રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો , તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય, તૈયાર  પૂરી ને પંખા નીચે રાખવી નહીં

આમ બધીજ પુરી તૈયાર કરી લો , જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો

બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો , તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો , તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે

એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી , આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી

તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો , પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો

NOTES

  • પાણીપુરીની પુરીને ઠંડી થાય બાદ તમે એને એર ટાઇટ ડબ્બામાં મૂકી ને અઠવાડિયા સુધી તેને સાચવી શકો છો
  • ફૂલ્યા વગર ની રહી ગયેલ પુરી નો તમે પાપડી ચાર્ટ તરીકે ઉપયોગ કરી સકો છો

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Shyama ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pani puri ni puri recipe in gujarati

પકોડી બનાવવાની રીત - pakodi banavani rit - પાણીપુરી ની પુરી બનાવવાની રીત - pani puri ni puri banavani rit - pani puri ni puri recipe in gujarati

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit recipe in gujarati

આજે આપણે એકદમ સરળ અને ઓછી સામગ્રીમાં ખૂબ જઝડપથી બનતી પાણીપુરી ની પુરી બનાવવાની રીત, પકોડી બનાવવાની રીત, pakodibanavani rit, pani puri ni puri banavani rit, pani puri ni puri recipe ingujarati શીખીશું.
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કૂકી કટર અથવા વાટકી

Ingredients

પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | panipuri ni puri banava jaruri samgree

  • ½ કપ ઘઉં નો લોટ
  • ½ કપ સોજી
  • 2 ચપટી 2 મીઠું
  • જરૂર મુજબ પાણી 

Instructions

પકોડી બનાવવાનીરીત – પાણીપુરી ની પુરી બનાવવાની રીત  – pakodi banavani rit – pani puri ni puri banavani rit recipe in Gujarati

  • પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો
  • ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો
  • બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો
  • 20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને  નરમ લોટ બનાવી લો
  • હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો
  • જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો
  • વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો
  • રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો
  • તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય
  • તૈયાર  પૂરી ને પંખા નીચે રાખવી નહીં ,આમ બધીજ પુરી તૈયાર કરી લો
  • જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો
  • બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો
  • તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે
  • એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી
  • આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
  • તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો
  • પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો

pani puri ni puri recipe in gujarati

  • પાણીપુરીની પુરીને ઠંડી થાય બાદ તમે એને એર ટાઇટ ડબ્બામાં મૂકી ને અઠવાડિયા સુધી તેને સાચવી શકો છો
  • ફૂલ્યા વગર ની રહી ગયેલ પુરી નો તમે પાપડી ચાર્ટ તરીકે ઉપયોગ કરી સકો છો

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું તલ ની ચીકી બનાવવાની રીત રેસીપી – tal ni chikki banavani rit recipe – chiki banavani rit. આમ જોઈએ તો ચીકી અલગ અલગ પ્રકારની બનતી હોય છે ઘણા તેને ખાંડ કે ગોળ માંથી બનાવતા છે. તલની ,સીંગદાણાની, દાળિયાની, મિક્સ ડ્રાય ફ્રુટ, નારિયળ ની એમ અલગ અલગ પ્રકારની ચીકી બનતી હોય છે વધારે પડતી ચીકી ઉતરાયણ પર વધારે પ્રમાણમાં  બનાવતા હોય છે અને શિયાળામાં પણ વધારે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવતા શીખીએ તલ ની ચીક્કી બનાવવાની રીત .

તલ ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  • સફેદ તેલ 1 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1 ચમચી           

તલ ની ચીકી બનાવવાની રીત

તલની ચીકી બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ લઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો

કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો, તલ શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી ઠંડા પડવા દો

હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો

ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ફુલ તાપે ગોળને ઉગાડો ગોળ ઓગળે અને તેમાં પરપોટા થવા માંડે એટલે ગેસ ધીમો કરી પાક તૈયાર કરો

પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો

ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો

હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો

તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો

જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો

અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો  તો તૈયાર છે તલની ચીકી

tal ni chikki banavani rit recipe | chiki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Unsullied Foods  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tal ni chikki recipe in gujarati

તલ ની ચીકી બનાવવાની રીત રેસીપી - tal ni chikki banavani rit recipe - chiki banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું તલની ચીકી બનાવવાની રીત રેસીપી – tal ni chikki banavani rit recipe- chiki banavani rit.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તલ ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સફેદ તેલ
  • 1 કપ ગોળ
  • 1 ચમચી    ઘી         

Instructions

તલની ચીકી બનાવવાની રીત રેસીપી સ્ટેપ ૧ થી ૫ – tal ni chikki recipe in gujarati

  • તલની ચીકી બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી કડાઈ લઈ ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ તલ નાખી ધીમા તાપે શેકી લો
  • તલ શેકાઈ જાય એટલે તેને બીજા વાસણમાં કાઢી ઠંડા પડવા દો
  • હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરો
  • ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ફુલ તાપે ગોળને ઉગાડો ગોળ ઓગળે અને તેમાં પરપોટા થવા માંડે એટલે ગેસ ધીમો કરી પાક તૈયાર કરો

Tal ni chikki banavani rit recipe – chiki banavani rit STEP 5 TO 11

  • પાક તૈયાર થયો કે નહિ તે ચેક કરવા એક વાસણમાં પાણી લો તેમાં એક થી બે ટીપા ગોળનો પાક નાખી હાથ વડે ચેક કરો છો બરોબર તૂટી જાય તો પાક તૈયાર થઇ ગયો છે જો ગોળ બરોબર તૂટેવામાં વાર લાગે તો ફરી એક થી બે મિનિટ ચઢાવો ત્યારબાદ ફરીથી ચેક કરી લેવો
  • ગોળ પાક બરોબર થઈ જાય એટલે તેમાં તલ ઉમેરી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો
  • હવે પ્લેટફોર્મ પર અથવા પ્લાસ્ટિક પર ઘી લગાડી તેના પર તૈયાર તલ ગોળનો પાક મૂકો
  • તેના પર બીજી ઘી લગાડેલી પ્લાસ્ટિક મૂકી વેલણ વડે ઝડપથી પાતળી રોટલી જેવી વણી લો
  • જો તેના પરફેક્ટ ચોરસ પીસ કરવા હોય તો અત્યારે જ ચપ્પુ વડે તેને કટકા કરી લો
  • અથવા તો ત્યારબાદ તેને ૨ થી ૪ મિનિટ ઠંડુ થવા દેવી ત્યાર બાદ ચીકી ઠંડી થઈ જાય એટલે તેને પીસ કરી લો  તો તૈયાર છે તલની ચીકી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખાની ખીર બનાવવાની રીત | ખીર બનાવવાની રીત | chokhani kheer banavani rit | rice kheer recipe in gujarati language

મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી રીત | kutchi dabeli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બનાવતા શીખીશું દાબેલી. એમ કહેવાય છે કે ગુજરાત રાજ્યના કચ્છના જિલ્લાના માંડવી ગામમાં સૌ પ્રથમ વખત દાબેલી શબ્દ વાપરવામાં આવ્યો . પાઉં ને વચ્ચેથી કાપીને તેની વચ્ચે બટાકા નો મસાલો ભરી ને બનાવી જેને દાબેલી ના નામ થી પ્રખ્યાત બની,અને ઘણા બધા વ્યક્તિઓ ને પ્રશ્ન થાય કે દાબેલી કેવી રીતે બનાવવાની ?,  તો ચાલો આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની રેસીપી – kutchi dabeli recipe in gujarati, દાબેલી નો માવો બનાવવાની રીત, દાબેલી બનાવવાની રીત – dabeli banavani rit,dabeli masala recipe in gujarati બનાવતા શીખીશું.

દાબેલી બનાવવા જરૂરી સામગ્રી | dabeli recipe ingredients

  • આખા ધાણા 2 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • 2 ચમચી નારિયેળનો ભૂકો / છીણ
  • તલ 1 ચમચી
  • જીરૂ 1 ચમચી
  • 7-8 મરી
  • સુંઠ પાવડર ½  ચમચી
  • 1 નાનો ટુકડો તજ
  • 3-4 લવિંગ
  • 1-2 બદિયાં/ સ્ટ્રાર ફૂલ
  • ¼ ચમચી મોટી એલચી નો પાવડર
  • તમાલપત્ર 1
  • 3-4 આખા સૂકા લાલ મરચા
  • સંચળ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લાલ મરચાનો પાવડર 1 ચમચી
  • આમચૂર પાવડર  1 ચમચી
  • ½ ચમચી હળદર

આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ આંબલી
  • લાલ મરચાનો પાવડર 1 ચમચી
  • શેકેલા જીરૂ પાઉડર 1 ચમચી
  • 2 ચમચી ખાંડ / ગોળ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 20-25 લસણની કળી
  • 10-12 આખા સૂકા મરચાં પલાળેલા
  • 4-5 ચમચી સેકેલા સિંગદાણા
  • ½ ચમચી લાલ મરચાનો પાવડર
  • 1 લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

મસાલા દાણા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ શેકેલા સીંગદાણા
  • 1 ચમચી દાબેલી મસાલો
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી તેલ

દાબેલીનો મસાલો બનાવવા માટેની સામગ્રી | દાબેલી નો માવો બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 બાફેલા બટાકા
  • 3-4 ચમચી દાબેલી મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • 2 -3 ચમચી આંબલી ની ચટણી
  • 2-4 ચમચી પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી તેલ

ગાર્નિશ કરવા માટે ની સામગ્રી

  • ½ કપ મસાલા દાણા
  • 1 જીણી સુધારેલ ડુંગરી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ કપ જીણી સેવ
  • ½ કપ છીણેલું નારિયેળ
  • માખણ

દાબેલી નો મસાલો બનાવવાની રીત | dabeli masala recipe in gujarati

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી મા સૌ પ્રથમ એક કડાઈમાં આખા ધાણા,  કાચી વરિયાળી, નારિયેળનું છીણ, જીરું, મરી, લવિંગ, તલ, સૂઠ, મોટી એલચી, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, ખાંડ, સંચળ, આખા સૂકા લાલ મરચા, આમચૂર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર નાખી ને બધું મિક્સ કરો ને ત્યાર બાદ ગેસ ધીમા તાપ 4-5 મિનિટ સેકો શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો

ઠંડું થઈ જાય એટલે તેને મિક્ષચર જારમાં લઇ પીસી ને મસાલો તૈયાર કરી લો

આંબલીની ચટણી બનાવવા માટેની રીત

ગેસ પર એક કડાઈમાં આંબલી નો પલ્પ ને ગરમ કરવા મૂકો તેમાં લાલ મરચાનો પાવડર, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ પાણી નાખી હલાવતા રહી ને થોડું ઘટ્ટ થવા દયો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો

લસણની ચટણી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ મિક્સર જારમાં લસણની કળી લ્યો તેમાં પલાળેલા આખા લાલ મરચાં નાખો સ્વાદ મુજબ મીઠું, શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, લાલ મરચા નો પાવડર નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી ચટણી વાટકામાં કાઢી લ્યો

મસાલા સીંગદાણા બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શેકેલા સીંગદાણા, દાબેલી મસાલો, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મસાલા સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો

બટાકા મસાલાનું શાક બનાવવાની રીત

kutchi dabeli recipe in gujarati – જેમાં મસાલા સીંગદાણા બનાવ્યા એજ કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદો કરેલા બટાકા નાખી 2-3 મિનિટ શેકો

 ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો, લાલ મરચાનો પાવડર, તૈયાર કરેલી આંબલી ની ચટણી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરો

ત્યાર બાદ જરૂર લાગે તો પાણી નાખી બધું બરોબર મિક્સ કરો  તૈયાર બટાકા નું શાક એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો

બટાકા મસાલા નું શાક ઠંડુ થાય એટલે તેના પર થોડા મસાલા સીંગદાણા, દાડમ દાણા, નારિયેળ નું છીણ ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો

હવે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ પાઉં લ્યો તેને વચ્ચે થી ચાકુ વડે ચિરી લ્યો હવે તેમાં પહેલા લસણની ચટણી નાખો

 ત્યાર બાદ તેમાં આંબલીની ચટણી નાખો હવે વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલા ની એક ચમચી નાખો ત્યાર બાદ વચ્ચે દાણા  ને દાડમ દાણા નાખી ચટણી નાંખી ઉપર વરી ચમચી બટાકા મસાલો નાખી ડુંગરી નાખી સેજ દબાવી બધીજ દાબેલી બનાવી લ્યો

હવે જ્યારે દાબેલી પીરસવી હોય ત્યારે ગેસ પર તવી પર માખણ મૂકી તેના પ્ર તૈયાર દાબેલી મૂકી બને બાજુ સેકી લઈ ગરમ ગરમ ઉપર થી સેવ ને દાડમ દાણા છાંટી પીરસો

kutchi dabeli recipe in gujarati notes

  • તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણી નાખી દાબેલી તીખી કે મીઠી કરી સકો છો
  • દાબેલી નો મસાલો થોડો વધારે બનાવી તમે ફ્રીજમાં 5-6 મહિના રાખી સકો છો
  • બનાવેલો મસાલો તમે બટાકા ના શાક માં પણ વાપરી શકો છો
  • દાબેલી ને શેકી ને કે શેક્યા વગર પીરસી સકો છો
  • ડુંગરી ના ખાતા હો તો ના નાખો

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | કચ્છી દાબેલી ની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દાબેલી બનાવવાની રીત | dabeli banavani rit

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી રીત - દાબેલી બનાવવાની રીત - kutchi dabeli recipe in gujarati - dabeli banavani rit

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

ઘણા બધા વ્યક્તિઓ ને પ્રશ્ન થાય કે દાબેલી કેવી રીતે બનાવવાની ?,  તો ચાલો આજે આપણે કચ્છી દાબેલી બનાવવાની રેસીપી- kutchi dabeli recipe in gujarati,દાબેલી નો માવો બનાવવાની રીત, દાબેલી બનાવવાની રીત – dabeli banavani rit, બનાવતા શીખીશું.
4 from 6 votes
Prep Time: 40 minutes
Cook Time: 20 minutes
Total Time: 1 hour
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દાબેલી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 2 ચમચી નારિયેળનો ભૂકો / છીણ
  • 1 ચમચી તલ
  • 1 ચમચી જીરૂ
  • 7-8 મરી
  • ½  ચમચી સુંઠ પાવડર ચમચી
  • 1 નાનો ટુકડો તજ
  • 3-4 લવિંગ
  • 1/2 1-2 બદિયાં/ સ્ટ્રાર ફૂલ
  • ¼ તાજી ચમચી મોટી એલચી નો પાવડર
  • 1 તમાલપત્ર
  • 3-4 આખા સૂકા લાલ મરચા
  • ચમચી સંચળ 1
  • ચમચી ખાંડ 1 ચમચી
  • ચમચી લાલ મરચાનો પાવડર 1 ચમચી
  • ચમચી આમચૂર પાવડર  1 ચમચી
  • ½ ચમચી હળદર

આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ આંબલી
  • 1 ચમચી લાલ મરચાનો પાવડર
  • 1 ચમચી શેકેલા જીરૂ પાઉડર
  • 2 ચમચી ખાંડ / ગોળ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 20-25 લસણની કળી
  • 10-12 આખા સૂકા મરચાં પલાળેલા
  • 4-5 ચમચી સેકેલા સિંગદાણા
  • ચમચી ½ ચમચી લાલ મરચાનો પાવડર
  • 1 લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

મસાલા દાણા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ શેકેલા સીંગદાણા
  • 1 ચમચી દાબેલી મસાલો
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું

દાબેલીનો મસાલો બનાવવા માટેની સામગ્રી | દાબેલી નો માવો બનાવવા જરૂરી સામગ્રી

  • 5-6 બાફેલા બટાકા
  • 3-4 દાબેલી મસાલો
  • 1 લાલ ચમચી મરચાનો પાવડર
  • 2 -3 ચમચી આંબલી ની ચટણી
  • 2-4 ચમચી ચમચી પાણી
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું

ગાર્નિશ કરવા માટે ની સામગ્રી

  • ½ કપ મસાલા દાણા
  • ½ કપ જીણી સેવ
  • ½ કપ છીણેલું નારિયેળ
  • 1 જીણી સુધારેલ ડુંગરી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • માખણ

Instructions

દાબેલી નો મસાલો બનાવવા માટેની રીત – dabeli masala recipe in gujarati

  • સૌ પ્રથમ એક કડાઈમાં આખા ધાણા,  કાચી વરિયાળી, નારિયેળનું છીણ, જીરું, મરી, લવિંગ, તલ, સૂઠ, મોટી એલચી, સ્ટાર ફૂલ, તજનો ટુકડો, તમાલપત્ર, ખાંડ, સંચળ, આખા સૂકા લાલ મરચા, આમચૂર પાવડર, હળદર, લાલ મરચાનો પાવડર નાખી ને બધું મિક્સ કરો ને ત્યાર બાદ ગેસ ધીમા તાપ 4-5 મિનિટ સેકો શેકાઈ જાય એટલે બીજા વાસણ માં કાઢી ઠંડુ થવા દયો
  • ઠંડું થઈ જાય એટલે તેને મિક્ષચર જારમાં લઇ પીસી ને મસાલો તૈયાર કરી લો

આંબલીની ચટણી બનાવવા માટેની રીત

  • ગેસ પર એક કડાઈમાં આંબલી નો પલ્પ ને ગરમ કરવા મૂકો તેમાં લાલ મરચાનો પાવડર, ખાંડ, શેકેલા જીરું નો પાવડર, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ પાણી નાખી હલાવતા રહી ને થોડું ઘટ્ટ થવા દયો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો

લસણની ચટણી બનાવવા માટેની રીત

  • સૌ પ્રથમ મિક્સર જારમાં લસણની કળી લ્યો તેમાં પલાળેલા આખા લાલ મરચાં નાખો સ્વાદ મુજબ મીઠું, શેકેલા સીંગદાણા, લીંબુનો રસ, લાલ મરચા નો પાવડર નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી ચટણી વાટકામાં કાઢી લ્યો

મસાલા સીંગદાણા બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં શેકેલા સીંગદાણા, દાબેલી મસાલો, ચાર્ટ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી મસાલા સીંગદાણા બીજા વાસણમાં કાઢી લ્યો

દાબેલીનો માવો બનાવવાની રીત

  • જેમાં મસાલા સીંગદાણા બનાવ્યા એજ કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી ને છૂંદોકરેલા બટાકા નાખી 2-3 મિનિટ શેકો
  •  ત્યાર બાદ તેમાં તૈયાર કરેલો દાબેલી મસાલો, લાલ મરચાનો પાવડર, તૈયાર કરેલી આંબલી ની ચટણી ને જરૂર મુજબ મીઠું નાખી મિક્સકરો
  • ત્યાર બાદ જરૂર લાગે તો પાણી નાખી બધું બરોબરમિક્સ કરો  તૈયાર બટાકા નું શાક એક વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો
  • બટાકા મસાલા નું શાક ઠંડુ થાય એટલે તેના પર થોડા મસાલા સીંગદાણા, દાડમ દાણા, નારિયેળ નું છીણ ને લીલા ધાણા નાખી ગાર્નિશ કરો

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી – દાબેલી બનાવવાની રીત – kutchi dabeli recipe in gujarati – dabeli banavani rit

  • હવે દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ પાઉં લ્યો તેને વચ્ચે થી ચાકુ વડે ચિરી લ્યો હવે તેમાં પહેલા લસણની ચટણી નાખો
  •  ત્યાર બાદ તેમાં આંબલીની ચટણી નાખો હવે વચ્ચે તૈયાર કરેલ બટાકા નો મસાલા નીએક ચમચી નાખો ત્યાર બાદ વચ્ચે દાણા ને દાડમ દાણા નાખી ચટણી નાંખી ઉપર વરી ચમચી બટાકા મસાલો નાખીડુંગરી નાખી સેજ દબાવી બધીજ દાબેલી બનાવી લ્યો
  • હવે જ્યારે દાબેલી પીરસવી હોય ત્યારે ગેસ પર તવી પર માખણ મૂકી તેના પ્ર તૈયાર દાબેલી મૂકી બને બાજુ સેકી લઈ ગરમ ગરમ ઉપર થી સેવ ને દાડમ દાણા છાંટી પીરસો

dabeli recipe in gujarati notes

  • તમારા સ્વાદ મુજબ તીખી કે મીઠી ચટણી નાખી દાબેલી તીખી કે મીઠી કરી સકો છો
  • દાબેલી નો મસાલો થોડો વધારે બનાવી તમે ફ્રીજમાં 5-6 મહિના રાખી સકો છો
  • બનાવેલો મસાલો તમે બટાકા ના શાક માં પણ વાપરી શકો છો
  • દાબેલી ને શેકી ને કે શેક્યા વગર પીરસી સકો છો
  • ડુંગરી ના ખાતા હો તો ના નાખો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણીયા બટાકા બનાવવાની રીત | લસણીયા બટાકા ની રેસીપી | લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત | lasaniya batata recipe kathiyawadi style in gujarati | lasaniya batata recipe in gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

લસણીયા બટાકા બનાવવાની રીત | lasaniya batata recipe kathiyawadi style in gujarati

Summary:  નમસ્તે મિત્રો આજે આપણે લસણીયા બટાકા બનાવવાની રીત શીખીશું. લસણીયા બટેકા આમ તો સૌરાષ્ટ્ર ગુજરાતની એક ફેમસ સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે જેને સૌરાષ્ટ્રમાં રોટલી સાથે રોટલા સાથે પીરસવામાં આવે છે પરંતુ સ્ટ્રીટ ફૂડ માં તેને તારેલા ભૂંગળા સાથે પીરસવામાં આવે છે તો ચાલો બનાવતા શીખીએ લસણીયા બટાકા ની રેસીપી, લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત, lasaniya batata recipe in gujarati,  lasaniya batata recipe kathiyawadi style in gujarati

લસણીયા બટાકા બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 બાફેલા બટાકા
  • 15-20 કની લસણ
  • 4-5 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 નાની ડુંગરી જીની સુધારેલ
  • 1 ટમેટું જીનું સુધારેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • જરૂર મુજબ તેલ
  • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • 1 ચમચી સંચળ
  • જરૂર મુજબ પાણી 
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું

lasaniya batata recipe kathiyawadi style in gujarati

લસણીયા બટાકા બનાવવા સૌપ્રથમ બટાકાને બરોબર પાણીથી ધોઈ સાફ કરી લો ,ત્યારબાદ કુકરમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કૂકરમાં ઢાંકણ ઢાંકી ચારથી પાંચ સીટી થવા દો

ત્યારબાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળી જાય ત્યાં સુધી ઠંડા થવા દો , બટેકા ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી છોલી લ્યો , હવે છોલેલા બટાકાના માં અડધી ચમચી જેટલું સંચળ 2 ચમચી લાલ મરચાંનો ભૂકો અડધી ચમચી ગરમ મસાલો તેમજ એક ચમચી તેલ નાખી હલકા હાથે બરોબર મિક્સ કરો

બટાકાને ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ માટે મેરીનેટ થવા માટે એક બાજુ મૂકી દો, ખંડણી માં લસણ ની કની ને લાલ મરચાનો પાઉડર લઈ ને ખાંડી લો ને પેસ્ટ બનાવી લો ,દસ મિનિટ બાદ ગેસ પર એક કડાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાંખી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો , ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી તેને સેકો ને તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો

હવે તેમાં લસણની ચટણી નાખો સદરહુ ચટણી બરોબર સંતળાઈ જાય , હવે તેમાં  ધાણાજીરું પાવડર ને ગરમ મસાલો નાખી મિક્સ કરો , ત્યાર બાદ 1-2 મેરિનેટ બટાકા નો માવો કરી ને નાખી મિક્સ કરો

ત્યાર બાદ તેમાં અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ 3-4 મિનિટ ચડાવી કરી સ્મુથ ગ્રેવી તૈયાર કરો , હવે તેમાં  મેરીનેટ કરેલા બટાકા નાખી હલકા હાથે મિક્સ કરો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં છેલ્લે લીલા ધાણા નાંખી ગરમાગરમ પીરસો

લસણીયા બટાકા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત

લસણીયા બટાકા બનાવવાની રીત - લસણીયા બટાકા ની રેસીપી - લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત - lasaniya batata recipe kathiyawadi style in gujarati - lasaniya batata recipe in gujarati

લસણીયા બટાકા બનાવવાની રીત | lasaniya batata recipe kathiyawadi style in gujarati | લસણીયા બટાકા ની રેસીપી | લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત

ચાલો બનાવતા શીખીએ લસણીયા બટાકા બનાવવાની રીત, લસણીયા બટાકા ની રેસીપી, લસણીયા બટાકા નું શાક બનાવવાની રીત,lasaniya batata recipe in gujarati,  lasaniya batata recipe kathiyawadi style in gujarati.
4.34 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
resting time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લસણીયા બટાકા બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 બાફેલા બટાકા
  • 15-20 કણી લસણ
  • 4-5 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 નાની ડુંગરી જીણી સુધારેલ
  • 1 ટમેટું જીણું સુધારેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • જરૂર મુજબ તેલ
  • 1 ચમચી ધાણાજીરું પાવડર
  • 1 ચમચી સંચળ
  • જરૂર મુજબ પાણી 
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

લસણીયા બટાકા બનાવવાની રીત – લસણીયા બટાકા ની રેસીપી – lasaniya batata recipe kathiyawadi style in gujarati – lasaniya batata recipe in gujarati

  • લસણીયા બટાકા બનાવવા સૌપ્રથમ બટાકાને બરોબર પાણીથી ધોઈ સાફ કરી લો
  • ત્યારબાદ કુકરમાં એક ગ્લાસ પાણી લઈ તેમાં બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી કૂકરમાં ઢાંકણ ઢાંકી ચારથી પાંચ સીટી થવા દો
  • ત્યારબાદ ગેસ બંધ કરી કુકર ની હવા નીકળી જાય ત્યાં સુધી ઠંડા થવા દો
  • બટેકા ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી છોલી લ્યો
  • હવે છોલેલા બટાકાના માં અડધી ચમચી જેટલું સંચળ 2 ચમચી લાલ મરચાંનો ભૂકો અડધી ચમચી ગરમ મસાલો તેમજ એક ચમચી તેલ નાખી હલકા હાથે બરોબર મિક્સ કરો
  • બટાકાને ઢાંકણ ઢાંકી ૧૦ મિનીટ માટે મેરીનેટ થવા માટે એક બાજુ મૂકી દો
  • ખંડણી માં લસણ ની કણી ને લાલ મરચાનો પાઉડર લઈ ને ખાંડી લો ને પેસ્ટ બનાવી લો
  • દસ મિનિટ બાદ ગેસ પર એક કડાઈમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાંખી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો
  • ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી તેને સેકો ને તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો
  • હવે તેમાં લસણની ચટણી નાખો સદરહુ ચટણી બરોબર સંતળાઈ જાય
  • હવે તેમાં  ધાણાજીરું પાવડર ને ગરમ મસાલો નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ 1-2 મેરિનેટ બટાકા નો માવો કરી ને નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ તેમાં અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ 3-4 મિનિટ ચડાવી કરી સ્મુથ ગ્રેવી તૈયાર કરો
  • હવે તેમાં  મેરીનેટ કરેલા બટાકા નાખી હલકા હાથે મિક્સ કરો જરૂર લાગે તો મીઠું નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં છેલ્લે લીલા ધાણા નાંખી ગરમાગરમ પીરસો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe in gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ બનાવવાની રીત – mumbai style tawa pulao recipe in gujarati શીખીશું. આપણે ભારત માં વિવિધ રાજ્યો માં વિવિધ પ્રકાર થી  ભાત ,ચોખા , રાઈસ બનાવી ને ખાવા નો શોખ દરેક ભારતીય ને હોય જ છે ને ચોખા માં પણ લચકારી કોલમ, બાસમતી, જીરસાઈ, પરિમલ, બ્રાઉન જેવા વિવિધ ચોખા જોવા મળે છે  એમાં પણ અમુક જગ્યાએ કંઇજ નાખ્યા વગર ના પ્લેન ભાત ખવાય તો અમુક જગ્યાએ મસાલા નાખી ને ખવાય એ સિવાય પણ દમ વેજ બિરિયાની, તવા પુલાવ,પુલાવ, ખારી ભાત, મીઠા ભાત, જીરા રાઈસ વગેરે પ્રકાર થી ભાત ખવાતા હોય છે તો ચાલો આપણે એમાંથી જ એક તવા પુલાવ બનાવતા શીખીશું આજ, tawa pulao recipe in gujarati,  tawa pulao banavani rit

તવા પુલાવ બનાવવા જરૂરી સામગ્રી

  • ૨ કપ બાસમતી ચોખા
  • ૨ ચમચી તેલ
  • ૩-૪ ચમચી માખણ
  • અડધો કપ કેપ્સીકમ
  • ૧ ડુંગરી સુધારેલી
  • ૧ ટમેટા સુધારેલ
  • પા કપ બિંસ
  • પા કપ વટાણા
  • અડધો કપ બાફેલા બટાકા
  • પા કપ ગાજર
  • ૧ ચમચી આદુ પેસ્ટ
  • ૧ ચમચી લસણ પેસ્ટ
  • પા ચમચી હળદર
  • ૧-૨ ચમચી લીલા મરચા
  • ૧ ચમચી લાલ મરચાનો પાઉડર
  • પા કપ લીલા ધાણા
  • ૧-૨ ચમચી પાઉંભાજી ગરમ મસાલો
  • ૧ ચમચી રેશમ પટ્ટા નોનભૂકો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Tawa pulao recipe in gujarati

સૌ પ્રથમ એક તપેલી માં બાસમતી ચોખા ધોઈ સાફ કરી પાણી નાખી અડધો કલાક પલળવા દો

હવે ગેસ પર એક વાસણ માં ૩-૪ ગ્લાસ પાણી ઉકાળો એમાં પલાળેલા ચોખા નાખો ને ૩-૪ મિનિટ ચડાવો એમાં ૧ ચમચી લીંબુ નો રસ નાખી ને ચારણી માં કાઢી લ્યો હવે થોડું ઠંડું પાણી નાખી નિતારી લ્યો

 હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ઘી ગરમ કરો

ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ને ૧ કપ સુધારેલી ડુંગરી નાખી ફૂલ તાપે ગોલ્ડન સેકો

હવે એમા અડધો કપ કેપ્સિકમ મરચાં ના ટુકડા નાખી મિક્સ કરો

હવે એમાં પા ચમચી હળદર , ૧ ચમચી લાલ મરચાનો પાવડર, ક્લ૧ ચમચી પાઉંભાજી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરો

હવે એમાં ૧ કપ સુધારેલા ટામેટા નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરી ૫-૭ મિનિટ ધીમા તાપે ચડાવો

હવે એમાં રેસમ પટ્ટા મરચા નો ભૂકો ૨ ચમચી પાણી માં પલાળી નાખો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ૧-૨ મિનિટ ચડાવો

હવે એમાં અડધો કપ બાફેલા બટાકા, પા કપ વટાણા , પા કપ બિન્સ, પા કપ ગાજર ને અડધા બાફી ને નાખવા ને બરોબર મિક્સ કરવા

હવે એમાં ૧ ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરો

હવે એમાં ૨ કપ પહેલા થી અડધા બાફી મૂકેલા બાસમતી ચોખા નાખી મિક્સ કરો

ત્યાર બાદ એમાં લીલા ધાણા ને ૧-૨ ચમચી માખણ નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ ચડવી ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો

NOTES

માખણ નાખવા થી પુલાવ નો ટેસ્ટ વધુ સારો આવે છે

તવા પુલાવ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tawa pulao banavani rit

તવા પુલાવ બનાવવાની રીત - tawa pulao recipe in gujarati - tawa pulao banavani rit

તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ બનાવવાની રીત શીખીશું, mumbai style tawa pulao recipe in gujarati,  tawa pulao banavani rit.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 નોન સ્ટીક પેન

Ingredients

તવા પુલાવ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બાસમતી ચોખા
  • 1 ચમચી તેલ
  • 3-4 ચમચી માખણ
  • ½ કપ કેપ્સીકમ
  • 1 ડુંગરી સુધારેલી
  • 1 ટમેટા સુધારેલ
  • પા કપ બિંસ
  • પા કપ વટાણા
  • ½ કપ બાફેલા બટાકા
  • પા કપ કપ ગાજર
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લસણ પેસ્ટ
  • પા ચમચી હળદર
  • 1-2 ચમચી લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • પા કપ લીલા ધાણા
  • 1-2 ચમચી પાઉંભાજી ગરમમસાલો
  • 1 ચમચી રેશમ પટ્ટા નો ભૂકો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

તવા પુલાવ બનાવવાની રીત –  tawa pulao recipe in gujarati – tawa pulao banavani rit

  • સૌ પ્રથમ એક તપેલી માં બાસમતી ચોખા ધોઈ સાફકરી પાણી નાખી અડધો કલાક પલળવા દો
  • હવે ગેસ પર એક વાસણ માં ૩-૪ ગ્લાસ પાણી ઉકાળો એમાં પલાળેલા ચોખા નાખો ને ૩-૪ મિનિટ ચડાવો એમાં ૧ ચમચી લીંબુ નો રસ નાખી ને ચારણી માં કાઢી લ્યો હવે થોડું ઠંડું પાણી નાખી નિતારી લ્યો
  •  હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ઘી ગરમ કરો
  • ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ને ૧ કપ સુધારેલી ડુંગરી નાખી ફૂલ તાપે ગોલ્ડન સેકો
  • હવે એમા અડધો કપ કેપ્સિકમ મરચાં ના ટુકડા નાખી મિક્સ કરો
  • હવે એમાં પા ચમચી હળદર , ૧ ચમચી લાલ મરચાનો પાવડર, ક્લ૧ ચમચી પાઉંભાજી ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરો
  • હવે એમાં ૧ કપ સુધારેલા ટામેટા નાખી મિક્સ કરોને ઢાંકણ ઢાંકી બંધ કરી ૫-૭ મિનિટ ધીમા તાપે ચડાવો
  • હવે એમાં રેસમ પટ્ટા મરચા નો ભૂકો ૨ ચમચી પાણીમાં પલાળી નાખો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ૧-૨ મિનિટ ચડાવો
  • હવે એમાં અડધો કપ બાફેલા બટાકા, પા કપ વટાણા , પા કપ બિન્સ, પા કપ ગાજર ને અડધા બાફી ને નાખવા ને બરોબર મિક્સ કરવા
  • હવે એમાં ૧ ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરો
  • હવે એમાં ૨ કપ પહેલા થી અડધા બાફી મૂકેલા બાસમતી ચોખા નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ એમાં લીલા ધાણા ને ૧-૨ ચમચી માખણ નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ ચડવી ગેસ બંધ કરી ગરમ ગરમ પીરસો

Notes

માખણ નાખવા થી પુલાવ નો ટેસ્ટ વધુ સારો આવે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat recipe in Gujarati

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati