HomeRecipe Collectionઉનાળા માટે 11+ બેસ્ટ ક્રીમી ઘરેલું આઈસ્ક્રીમ રેસીપી લિસ્ટ | Best Homemade...

ઉનાળા માટે 11+ બેસ્ટ ક્રીમી ઘરેલું આઈસ્ક્રીમ રેસીપી લિસ્ટ | Best Homemade 11 Creamy Ice Cream Recipes in Gujarati

જો ઉનાળામાં કંઈક ઠંડુ અને ક્રીમી ખાવાનું મન થાય, તો મગજમાં પહેલો વિચાર ‘આઈસ્ક્રીમ’ નો જ આવે. બજારમાં તો ઘણા આઈસ્ક્રીમ મળે છે, પણ શું તમે ક્યારેય ઘરે આઈસ્ક્રીમ બનાવવાનો પ્રયાસ કર્યો છે? Homemade Ice Cream માત્ર પૌષ્ટિક જ નથી હોતો, પણ એમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ પણ હોતા નથી.

આજે હું તમારી માટે લાવ્યો છું Summer Ice Cream Recipes નું ખાસ કલેક્શન! અહી તમને દરેક પ્રકારના આઈસ્ક્રીમ રેસીપી મળશે. કઈ રીતે Homemade Mango Ice Cream બનાવવો અથવા Chocolate Ice Cream Banavani Recipe શું છે? તમારા બધા સવાલોના જવાબ અહીં છે. How to make Ice Cream at home in Gujarati તે હવે ખૂબ જ સરળ છે.

Mango Ice Cream Banavani Rit | મેંગો આઈસ્ક્રીમ

Mango Ice Cream Banavani Rit | મેંગો આઈસ્ક્રીમ
આજ ની આ આઈસક્રીમ બનાવવા માટે તમારે કોઈ પ્રકારની જંજટ નથી કે નથી કોઈ એવી સામગ્રી વાપરી કે જે તમને બજાર માં ગોતવી પડે ઘર માં રહેલી અને સરળ રીતે મળે એવી સામગ્રીથી એકદમ ટેસ્ટી આઈસક્રીમ આજ આપણે ઘરે બનાવતા શીખીશું તો ચાલો mango ice cream banavani rit શીખીએ.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
આંબા નો આઈસ્ક્રીમ - આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત - મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત - mango ice cream banavani rit

Chocolate Ice Cream | ચોકલેટ આઈસ્ક્રીમ

Chocolate Ice Cream | ચોકલેટ આઈસ્ક્રીમ
બજાર માંથી તો તમે ઘણી આઈસક્રીમ લીધી હશે અને મજા પણ આવી હશે પણ આજ આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝવેટવી કે સેકરીન ના ઉપયોગ કર્યા વગર ખૂબ જ ઓછી સામગ્રી થી ઘરે બજાર કરતા પણ ટેસ્ટી અને હેલ્થી Chocolate Ice Cream – ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીએ.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
Chocolate Ice Cream - ચોકલેટ આઈસ્ક્રીમ

Oreo Ice Cream Banavani Rit |ઓરિયો આઈસ્ક્રીમ

Oreo Ice Cream Banavani Rit | ઓરિયો આઈસ્ક્રીમ
આજ આપણે માત્ર બે થી ત્રણ વસ્તુ નો ઉપયોગ કરી ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ સ્વાદિસ્ટ Oreo Ice Cream – ઓરિયો આઈસ્ક્રીમ બનાવતા શીખશું જે નાના મોટા બધા ને પસંદ આવશે.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
Oreo Ice Cream - ઓરિયો આઈસક્રીમ

Thandai Ice Cream | ઠંડાઈ આઈસ્ક્રીમ

Thandai Ice Cream | ઠંડાઈ આઈસ્ક્રીમ
ગરમી ની પણ શરૂઆત થઈ જતી હોય છે  અને ગરમી આવતા બધા બારે ઠંડા પીણા કે આઈસ્ક્રીમ જેવી વસ્તુ બહાર ખાવા લાગતા હોય છે. ઠંડાઈ પીવાથી શરીર માં ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોય છે કેમ કે એની અંદર નાખવામાં આવતા ડ્રાયફ્રુટ જે શરીર માં ઠંડક આપે છે તો ચાલો બજાર જેવીજ મસ્ત Thandai Ice Cream – ઠંડાઈ આઈસ્ક્રીમ આજે આપડે ઘરે જ બનાવતા શીખીશું.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
Thandai ice cream - ઠંડાઈ આઈસ્ક્રીમ

Jambu Malai Ice Cream | જાંબુ મલાઈ આઈસ્ક્રીમ

Jambu Malai Ice Cream | જાંબુ મલાઈ આઈસ્ક્રીમ
જાંબુ ની સીઝન માં બને એટલા જાંબુ ખાઈ લેવા જોઈએ કેમ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. આમ તો જાંબુ નો પોતાનો સ્વાદ જ ખૂબ સારો હોય છે પણ એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ નો સ્વાદ પણ ખુબ સારો લાગે છે તો આજ એવીજ એક ઠંડી ઠંડી વાનગી શીખીશું. તો ચાલો જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત – Jambu Malai Ice Cream banavani rit શીખીએ.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
જાંબુ મલાઈ આઈસક્રીમ - Jambu Malai Ice Cream - જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત - Jambu Malai Ice Cream banavani rit - Jambu Malai Ice Cream recipe

Biscuit Ice Cream | બિસ્કિટ આઈસ્ક્રીમ

Biscuit Ice Cream | બિસ્કિટ આઈસ્ક્રીમ
ઘણી વખત આપણે કોઈ પણ જાત ની જંજટ વગર ઠંડુ ખાવાનું મન થાય ત્યાર આજ ની આઈસક્રીમ બનાવી ને મજા લઇ શકો છો. જે બનાવવી ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત – Biscuit Ice Cream banavani rit શીખીએ.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
બિસ્કીટ આઈસ્ક્રીમ - Biscuit Ice Cream - બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત - Biscuit Ice Cream banavani rit - Biscuit Ice Cream recipe

Tender Coconut Ice Cream | ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ

Tender Coconut Ice Cream | ટેન્ડર કોકોનટ આઈસ્ક્રીમ
આજકાલ ગરમી ના કારણે નારિયળ પાણી ને નારિયળ માંથી બનતા ડ્રીંક બજાર માં ખૂબ પ્રચલિત છે, ને આજ કલ તો નારિયળ માંથી બનતી આઈસક્રીમ ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવતી હોય તો ચાલો આ આપણે એજ Tender Coconut Ice Cream recipe in gujarati શીખીએ. 
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ બનાવવાની રીત - Tender Coconut Ice Cream banavani rit - Tender Coconut Ice Cream recipe in gujarati

Shakkar Teti ni Ice Cream | શક્કર ટેટી આઈસ્ક્રીમ

Shakkar Teti ni Ice Cream | શક્કર ટેટી આઈસ્ક્રીમ
મસ્કમેલોન ને ગુજરાતી માં શક્કર ટેટી કહેવામાં આવે છે, આપણે ઉનાળાની શરૂઆત થી પૂરો થાય ત્યાં સુધી શક્કર ટેટી ખાતા હોઈએ છીએ જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે પાણી નું પ્રમાણ વધારે હોવાથી ઉનાળામાં ખાવા થી ફાયદા થાય છે જો તમે શક્કર ટેટી ખાઈ ખાઈ કંટાળી ગયા છો તો આ રીતે આઈસક્રીમ બનાવી ખાસો તો ખૂબ પસંદ આવેશે. તો ચાલો મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત – Muskmelon Ice Cream recipe in gujarati શીખીએ.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત - મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત - shakkar teti ni ice cream banavani rit - Muskmelon Ice Cream recipe in gujarati

Jamfal ni Ice Cream Banavani Rit | જમફળ આઈસ્ક્રીમ

Jamfal ni Ice Cream Banavani Rit | જમફળ આઈસ્ક્રીમ
આજકાલ જામફળ ની સીઝન ચાલી રહી છે બજાર માં ખૂબ સારા આવે છે ને આજ કલ તો જામફળ માંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ જેમાંથી એક વાનગી છે આઈસક્રીમ હા આજકાલ જામફળ ની આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવે છે અને આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર જામફળ માંથી આઈસક્રીમ બનાવશું તો ચાલો બજાર જેવીજ  jamfal ni ice cream recipe in gujarati શીખીએ
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત - jamfal ni ice cream banavani rit - jamfal ni ice cream recipe in gujarati - jamfal ni ice cream recipe

Vanilla Ice Cream Banavani Rit | વેનીલા આઈસ્ક્રીમ

Vanilla Ice Cream Banavani Rit | વેનીલા આઈસ્ક્રીમ
ગરમી ચાલુ થઈ ગઈ છે ને બધાની પસંદીદા આઈસ્ક્રીમ  ખાવા ના દિવસો આવી ગયા ને જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલ હોય તો ખાવા ની મજાજ આવી જાય તો ચાલો vanilla ice cream recipe in gujarati language શીખીએ.
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
વેનીલા આઈસ્ક્રીમ - વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત - vanilla ice cream recipe - vanilla ice cream banavani rit - vanilla ice cream recipe in gujarati - vanilla ice cream recipe in gujarati language

Butter Scotch Ice Cream Banavani Rit | બટર સ્કોચ આઈસ્ક્રીમ

Butter Scotch Ice Cream Banavani Rit | બટર સ્કોચ આઈસ્ક્રીમ
આઈસ્ક્રીમ તો દરેક સીઝન માં બધાની ફેવરિટ હોય છે પણ ઉનાળો આવતા જ આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાં અલગ અલગ ફ્લેવર્સ ની ઘણી આઇસક્રીમ મળતી હોય છે પણ આજ આપણે વર્ષો થી ખવાતી બટરસ્કોચ આઇસક્રીમ ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત butter scotch ice cream recipe in gujarati શીખીએ
સંપૂર્ણ રેસીપી માટે અહી ક્લિક કરો
બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત - butter scotch ice cream banavani rit gujarati ma - butter scotch ice cream recipe in gujarati

આઈસ્ક્રીમ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

ઘરે બનાવેલો આઈસ્ક્રીમ માર્કેટ જેવો ક્રીમી કેમ નથી બનતો?  

આ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. બજાર જેવા આઈસ્ક્રીમ બનાવવા માટે તમારે હાઈ-ફેટ ક્રીમ (heavy cream) અને કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કરવો જોઈએ. વધુમાં, જ્યારે તમે આઈસ્ક્રીમ ફ્રીઝ કરો છો, ત્યારે વચ્ચે ૨-૩ વાર તેને બહાર કાઢીને ફરીથી બ્લેન્ડ (blend) કરવાથી તે ક્રીમી અને મુલાયમ બને છે, જેમાં બરફના ક્રિસ્ટલ્સ નથી રહેતા.

ઘરે આઈસ્ક્રીમ કઈ રીતે ફ્રીઝ કરવો? 

આઈસ્ક્રીમને એક એર-ટાઈટ ડબ્બામાં મૂકીને ઓછામાં ઓછા ૮-૧૦ કલાક સુધી ફ્રીઝરમાં રાખવો જોઈએ. ડબ્બાને પહેલા પ્લાસ્ટિક વેપ થી ઢાંકી દેવો જોઈએ, જે બરફના ક્રિસ્ટલ્સને રોકવામાં મદદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular