HomeNastaમગની દાળના દાળવડા બનાવવાની રીત | mag ni dal na dal vada...

મગની દાળના દાળવડા બનાવવાની રીત | mag ni dal na dal vada banavani rit | mag ni dal na dalvada recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube આજે આપણે મગની દાળના દાળવડા બનાવવાની રીત – મગની દાળના ના ભજીયા બનાવવાની રીત – mag ni dal na dal vada banavani rit શીખીશું. વરસાદ ની સીઝન હોય ને ભજીયા, દાલ વડા , પકોડા ગુજરાતીના ઘરે ના બને એવો તો કોઈ ગુજરાતી નઈ હોય તો વરસાદ ની મજા સાથે આજ દાલવડા ની પણ મજા લઈએ ને આજ mag ni dal na vada banavani rit – mag ni dal na dal vada recipe in gujarati – mag ni dal na dalvada recipe in gujarati શીખીએ.

મગની દાળના દાળવડા બનાવવા જરૂરી સામગ્રી | mag ni dal na dal vada recipe ingredients

  • મગ દાળ 2 કપ
  • આદુ નો 1 ટુકડાની પેસ્ટ
  • લસણ ની 8-10 કણીઓ નો પેસ્ટ
  • લીલા મરચા 4-5 ઝીણા સુધારેલા
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠા લીમડાના પાન 7-8 સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા 1-2 ચપટી

મગની દાળના દાળવડા બનાવવાની રીત | મગની દાળના ના ભજીયા બનાવવાની રીત

દાલવડા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ સાફ કરી ને લ્યો ( અહી તમે ફોતરા વાળી દાળ પણ લઈ શકો છો) મગ દાળ ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો

હવે છ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો ને એક વખત સાફ પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડી થોડી પલાળેલી મગ દાળ નાખી ને દર્દરી પીસી લ્યો

 બધી દાળ પીસાઈ જાય એટલે પીસેલ દાળ ને ચમચા થી બરોબર પાંચ દસ મિનિટ ફેટી લ્યો જેથી એમાં હવા ભરાઇ જાય (દાળ ને બરોબર મિક્સ થઈ ગઈ એ ચેક કરવા એક વાસણમાં પાણી લ્યો એમાં ફેટેલી દાળ માંથી પા ચમચી દાળ પાણી માં નાખો જો દાળ પાણી ઉપર તરે તો તમારી દાળ ને તમે બરોબર ફેટી છે અને જો નીચે બેસી જાય તો હજી ફેટવાની જરૂર છે)

દાળ ને બરોબર ફેટી લીધા બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, ધોઇ ને સગ કરેલ લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડાના પાન, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ ને ચપટી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચી થી તૈયાર મિશ્રણ માંથી હાથ થી કે ચમચા થી ગરમ તેલમાં મિશ્રણ નાખો ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધા દાલવડા તરી લ્યો ને તૈયાર દાલવડા ને ગરમ ગરમ ચટણી કે ચા દૂધ સાથે સર્વ કરો દાલવડા.

dalvada recipe in gujarati notes

  • મગ દાળ ને ઓછામાં ઓછા ચાર કલાક તો પલાળવી નહિતર દાલવડા સારા નહિ લાગે
  • અહી તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો એમજ પણ વડા સારા લાગશે

mag ni dal na dal vada banavani rit video | mag ni dal na vada banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mag ni dal na dalvada recipe in gujarati | mag ni dal na dal vada recipe in gujarati

મગની દાળના દાળવડા બનાવવાની રીત - મગની દાળના ના ભજીયા બનાવવાની રીત - મગની દાળના વડા - dalvada recipe in gujarati - mag ni dal na dal vada banavani rit - mag ni dal na vada banavani rit - mag ni dal na dal vada recipe in gujarati - mag ni dal na dalvada recipe in gujarati

મગની દાળના દાળવડા બનાવવાની રીત | મગની દાળના ના ભજીયા બનાવવાની રીત | મગની દાળના વડા | dalvada recipe in gujarati | mag ni dal na dal vada banavani rit | mag ni dal na vada banavani rit | mag ni dal na dal vada recipe in gujarati | mag ni dal na dalvada recipe in gujarati

આજે આપણે મગની દાળના દાળવડા બનાવવાની રીત – મગની દાળના ના ભજીયા બનાવવાની રીત – mag ni dal na dal vada banavani rit શીખીશું. વરસાદ ની સીઝન હોય ને ભજીયા, દાલ વડા , પકોડા ગુજરાતીના ઘરે નાબને એવો તો કોઈ ગુજરાતી નઈ હોય તો વરસાદ ની મજા સાથે આજ દાલવડા ની પણ મજા લઈએ ને આજ mag ni dal na vada banavani rit – mag ni dal na dal vada recipe in gujarati – mag ni dal na dalvada recipe in gujarati શીખીએ
4.67 from 27 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 4 person

Equipment

  • 1 કડાઈ

Ingredients

મગની દાળના દાળવડા બનાવવા જરૂરી સામગ્રી | mag nidal na dal vada recipe ingredients

  • 2 કપ મગ દાળ
  • 1 ટુકડાની પેસ્ટ આદુનો
  • 8-10 લસણની કણીઓ નો પેસ્ટ
  • 4-5 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગરી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 7-8 સુધારેલા મીઠા લીમડાના પાન
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચપટી બેકિંગસોડા

Instructions

મગની દાળના દાળવડા બનાવવાની રીત | magni dal na dal vada banavani rit | mag ni dal na dalvada recipe in gujarati

  • દાલવડા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ સાફ કરી ને લ્યો ( અહી તમે ફોતરા વાળી દાળ પણલઈ શકો છો) મગ દાળ ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
  • હવે છ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો ને એક વખત સાફ પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યારબાદ મિક્સર જારમાં થોડી થોડી પલાળેલી મગ દાળ નાખી ને દર્દરી પીસી લ્યો
  •  બધી દાળ પીસાઈ જાય એટલે પીસેલ દાળને ચમચા થી બરોબર પાંચ દસ મિનિટ ફેટી લ્યો જેથી એમાં હવા ભરાઇ જાય (દાળ ને બરોબર મિક્સ થઈ ગઈ એ ચેક કરવા એક વાસણમાં પાણી લ્યો એમાં ફેટેલી દાળમાંથી પા ચમચી દાળ પાણી માં નાખો જો દાળ પાણી ઉપર તરે તો તમારી દાળ ને તમે બરોબર ફેટીછે અને જો નીચે બેસી જાય તો હજી ફેટવાની જરૂર છે)
  • દાળને બરોબર ફેટી લીધા બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, ધોઇ નેસગ કરેલ લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડાના પાન, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠુંસ્વાદ મુજબ ને ચપટી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચી થી તૈયાર મિશ્રણમાંથી હાથ થી કે ચમચા થી ગરમ તેલમાં મિશ્રણ નાખો ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધીતરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધા દાલવડા તરી લ્યો ને તૈયાર દાલવડા ને ગરમ ગરમ ચટણી કે ચા દૂધ સાથે સર્વ કરો દાલવડા.

dalvada recipe in gujarati notes

  • મગ દાળને ઓછામાં ઓછા ચાર કલાક તો પલાળવી નહિતર દાલવડા સારા નહિ લાગે
  • અહી તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો એમજ પણ વડા સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati | vadodara ni bhakarwadi recipe | ભાખરવડી ની રેસીપી

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular