Home Blog Page 161

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jinoos Kitchen – Quick & Simple Recipes  YouTube channel on YouTube  આજે આપણે કેરીનું ખાટું મીઠું શાક બનાવવાની રીત – કેરી નું શાક બનાવવાની રીત – કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. કેરીનું ખાટું મીઠું શાક ને ઘણા કેરી ચટણી, આમલોંજી, વઘારીયું, તો ઘણા મેંગો પચાડી પણ કહે છે આમ નામ અનેક પણ વાનગી એક જે તમે એક વાર બનાવી ને મહિના સુંધી સાચવી શકો છો ને ખાઈ શકો છો ગરમી માં શાક ખૂબ ઓછા મળે ને મળે એમાંથી ઘણા શાક ભાવતા ન હોય ત્યારે આ રીત થી કેરીનું શાક બનાવી ને તૈયાર કરી લ્યો તો રોટલી, થેપલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકાય તો ચાલો બનાવીએ કેરીનું ખાટું મીઠું શાક kachi keri nu shaak banavani rit recipe – kachi keri nu shaak in gujarati – kachi keri nu shaak recipe in gujarati language.

કાચી કેરી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kachi keri nu shaak recipe ingredients

  • કાચી કેરી 1
  • ગોળ ½  કપ સુધારેલ
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

કેરી નું શાક બનાવવાની રીત |  કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી

સૌ પ્રથમ કાચી કેરી ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી કોરી કરી લેવી હવે એની છાલ ઉતારી લાંબી અથવા ચોરસ મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,  મીઠો લીમડાના પાન, સુખા લાલ મરચા નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સુધારેલ કેરીના કટકા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ચડવા દયો

બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી કેરી ચડી ને પોચી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ગોળ નાખો ને મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો

ગોળ ઓગળી જાય એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરી લ્યો ( શાક ને થોડુ ટેસ્ટ કરો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગોળ નાખવો નહિતર ના નાખવો)  ને તેલ છૂટું થઈ ગયું હોય તો ગેસ બંધ કરી નાખો ને તૈયાર છે કેરીનું ખાટું મીઠું શાક જે ગરમ કે ઠંડું રોટલી, ભાત, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો

Keri shaak recipe notes

  • કેરી ચડવા માં વાર લાગતી હોય અથવા જડપથી ગરી નહિ તો એક બે ચમચી પાણી નાખી શકો છો
  • ગોળ કેરી ની ખટાસ કે મીઠાસ મુજબ અથવા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખવો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો

kachi keri nu shaak banavani rit | kachi keri nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jinoos Kitchen – Quick & Simple Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri nu shaak in gujarati | kachi keri nu shaak recipe in gujarati language

keri nu shaak banavani rit - કેરી નું શાક બનાવવાની રીત - કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી - કાચી કેરી નું શાક - kachi keri nu shaak - kachi keri nu shaak banavani rit - kachi keri nu shaak in gujarati - kachi keri nu shaak banavani recipe - kachi keri nu shaak recipe in gujarati language

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | kachi keri nu shaak recipe in gujarati

આજે આપણે કેરીનું ખાટું મીઠું શાક બનાવવાની રીત – કેરી નું શાક બનાવવાની રીત – કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. કેરીનું ખાટું મીઠું શાક ને ઘણા કેરી ચટણી, આમલોંજી, વઘારીયું,તો ઘણા મેંગો પચાડી પણ કહે છે આમ નામ અનેક પણ વાનગી એક જે તમે એક વારબનાવી ને મહિના સુંધી સાચવી શકો છો ને ખાઈ શકો છો ગરમી માં શાક ખૂબ ઓછા મળે ને મળે એમાંથી ઘણા શાક ભાવતા ન હોય ત્યારે આ રીત થી કેરીનું શાક બનાવી ને તૈયાર કરી લ્યો તો રોટલી, થેપલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકાયતો ચાલો બનાવીએ કેરીનું ખાટું મીઠું શાક kachikeri nu shaak banavani rit recipe – kachi keri nu shaak in gujarati – kachi keri nu shaak recipe in gujarati language
4.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kerinu shaak recipe ingredients

  • 1 કાચી કેરી
  • ½  કપ ગોળ સુધારેલ
  • 1 ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

કેરી નું શાક બનાવવાની રીત| keri nu shaak banavani rit | kachi keri nu shaak recipe in gujarati language

  • સૌ પ્રથમ કાચી કેરી ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી કોરી કરી લેવી હવે એની છાલ ઉતારી લાંબી અથવા ચોરસ મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,  મીઠો લીમડાના પાન, સુખા લાલ મરચા નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સુધારેલ કેરીના કટકા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ચડવા દયો
  • બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી કેરી ચડી ને પોચી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ગોળ નાખો ને મિક્સ કરી ગોળને ઓગળી લ્યો
  • ગોળ ઓગળી જાય એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરી લ્યો ( શાક ને થોડુ ટેસ્ટ કરો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગોળ નાખવો નહિતર ના નાખવો)  ને તેલ છૂટું થઈ ગયું હોય તો ગેસ બંધ કરી નાખો ને તૈયાર છે કેરીનું ખાટું મીઠું શાક જે ગરમ કે ઠંડું રોટલી, ભાત, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો

Keri shaak recipe notes

  • કેરી ચડવા માં વાર લાગતી હોય અથવા જડપથી ગરી નહિ તો એક બે ચમચી પાણી નાખી શકો છો
  • ગોળ કેરી ની ખટાસ કે મીઠાસ મુજબ અથવા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખવો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti banavani rit | missi roti recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  SK Kitchen India  YouTube channel on YouTube  આજે આપણે મિસ્સી રોટી બનાવવાની રીત – મિસી રોટી બનાવવાની રીત શીખીશું. પંજાબી શાક સાથે મિસ્સી રોટી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે હોટલ ને ઢાબા પર આપણે જ્યારે પણ જમવા જઈએ ત્યારે આ મિસ્સી રોટી મંગાવતા હોઈએ ત્યારે આપણે એમ થાય કે આ સેનાથી બનતી હસે જો આટલી ટેસ્ટી લાગે છે તો ચાલો આજ જાણી લઈએ કે આ મિસ્સી રોટી missi roti recipe in gujarati – missi roti banavani rit gujarati ma ઘરે કેમ બનાવી શકીએ.

મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • બેસન 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ છીણેલું ½ ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 3-4 ચમચી
  • કલોનજી 1-2 ચમચી

મિસી રોટી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ઘી / માખણ જરૂર મુજબ

મિસી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ, હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો

પાટલા ને વેલણ પર તેલ  લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાય હવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યો હવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી ને ફરી વેલણ થી એક બે વાર વણી લ્યો

હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યાર બાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો

રોટી નીચે ની  બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલે તવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો

તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો

missi roti recipe notes

  • જો તમને આ રીતે શેકવી ના આવડે તો રોટલી વણી લ્યો ને આપણે જેમ રેગ્યુલર રોટલી શેકીએ એમ બને બાજુ શેકી ને તૈયાર કરી શકો છો
  • જો તમને તેલ લગાવી વણવામાં તકલીફ થાય તો લુવા ને ઘઉંના કોરા લોટ લઈ ને વણી શકો છો ને શેકતી વખતે વધારા નો લોટ કપડા કે હાથ થી દુર કરી નાખવો
  • લોટ બાંધતી વખતે હાથમાં ને વાસણમાં ચોટ્સે એટલે થોડું થોડુ પાણી નાખવું ને જો વધુ ચોંટે તો કોરો લોટ વાપરવો

મિસ્સી રોટી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર SK Kitchen India ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

missi roti banavani rit gujarati ma

મિસ્સી રોટી બનાવવાની રીત - મિસી રોટી બનાવવાની રીત - missi roti recipe in gujarati - missi roti banavani rit gujarati ma

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti banavani rit | missi roti recipe in gujarati

આજે આપણે મિસ્સી રોટી બનાવવાની રીત – મિસી રોટી બનાવવાની રીત શીખીશું.પંજાબી શાક સાથે મિસ્સી રોટી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે હોટલ ને ઢાબા પર આપણે જ્યારે પણ જમવા જઈએ ત્યારે આ મિસ્સી રોટી મંગાવતા હોઈએ ત્યારે આપણે એમ થાય કેઆ સેનાથી બનતી હસે જો આટલી ટેસ્ટી લાગે છે તો ચાલો આજ જાણી લઈએ કે આ મિસ્સી રોટી missi roti recipe in gujarati – missi roti banavani rit gujarati ma ઘરે કેમ બનાવી શકીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • 2 કપ બેસન
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 મરચા ઝીણા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1 ચમચી જીરું
  • 1/2 ચમચી આદુ છીણેલું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી કસુરી મેથી
  •  ¼ ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-4 ચમચી તેલ
  • 1-2 ચમચી કલોનજી

મિસી રોટી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ઘી / માખણ જરૂર મુજબ

Instructions

મિસ્સી રોટી બનાવવાની રીત – missi roti banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ,હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું,હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
  • પાટલાને વેલણ પર તેલ  લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાયહવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યોહવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી નેફરી વેલણ થી એક બે વાર વણી લ્યો
  • હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યારબાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો
  • રોટી નીચે ની  બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલેતવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો
  • તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો

missi roti recipe notes

  • જો તમને આ રીતે શેકવી ના આવડે તો રોટલી વણી લ્યો ને આપણે જેમ રેગ્યુલર રોટલી શેકીએ એમ બને બાજુ શેકી ને તૈયાર કરી શકો છો
  • જો તમને તેલ લગાવી વણવામાં તકલીફ થાય તો લુવા ને ઘઉંના કોરા લોટ લઈ ને વણી શકો છો ને શેકતી વખતે વધારા નો લોટ કપડા કે હાથ થી દુર કરી નાખવો
  • લોટ બાંધતી વખતે હાથમાં ને વાસણમાં ચોટ્સે એટલે થોડું થોડુ પાણી નાખવું ને જો વધુ ચોંટે તો કોરો લોટ વાપરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati | bataka ni vefar banavani rit

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Desi Recipes  YouTube channel on YouTube આજ આપણે કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત – keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કરતા પણ કેરીની ગોટલીમાં સારી માત્રા માં વિટામિન બી ૧૨ મળે છે જો તમે ૧૦૦ ગ્રામ જેટલી પણ ગોટલી ખાઈ લ્યો તો ૧૨ મહિના સુધી તમને બી ૧૨ ની ઉણપ નહિ થાય તો ચાલો બનાવતા શીખીએ કેરીની ગોટલી નો મુખવાસ – keri ni gotli no mukhwas recipe in gujarati language.

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | gotli no mukhwas recipe ingredients  

  • કેરીની ગોટલી 20-25
  • ઘી 1-2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી (ઓપ્શનલ)
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત

સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાં બે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એની અંદર રહેલ બીજ કાઢી લ્યો

આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળી કે બ્રાઉન છાલ ને કાઢી લ્યો

હવે કુકર કે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોય તો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો

ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડી થાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાય એટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો

અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાં છીણી લ્યો

હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાક મોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી

જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોય તો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલ કે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો

ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી, શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો

mukhwas recipe notes

  • ગોટલી ને તમે આખી પણ બાફી શકો છો
  • જો તમે ઘી માં ગોટલી ને શેકો છો તો થોડા સમય પછી ઘી નો સ્વાદ થોડો મજા નહિ આપે એટલે ગોટલી ને તડકમાં સૂકવી ને ભરી લ્યો ને થોડી થોડી ઘી માં શેકી ને ખાસો તો સ્વાદ સારો લાગશે

keri ni gotli no mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

keri ni gotli no mukhwas recipe in gujarati language

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત - keri ni gotli no mukhwas banavani rit - keri ni gotli no mukhwas banavani rit gujarati ma- keri ni gotli no mukhwas recipe in gujarati language - gotli no mukhwas

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati | gotli no mukhwas

આજ આપણે કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત – keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કરતા પણ કેરીની ગોટલીમાં સારી માત્રા માં વિટામિન બી ૧૨ મળે છે જો તમે૧૦૦ ગ્રામ જેટલી પણ ગોટલી ખાઈ લ્યો તો ૧૨ મહિના સુધી તમને બી ૧૨ ની ઉણપ નહિ થાય તો ચાલો બનાવતા શીખીએ કેરીની ગોટલી નો મુખવાસ – keri ni gotli no mukhwas recipe in gujarati language
4 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 25 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી – keri ni gotli no mukhwas recipe ingredients  

  • 20-25 કેરી ની ગોટલી
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર (ઓપ્શનલ)
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હળદર
  • પાણી જરૂર મુજબ

Instructions

કેરીની ગોટલી નો મુખવાસ રેસીપી

  • સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાંબે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એનીઅંદર રહેલ બીજ કાઢી લ્યો
  • આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળીકે બ્રાઉન છાલ ને કાઢી લ્યો
  • હવે કુકરકે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો
  • હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોયતો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો
  • ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડીથાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાયએટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો
  • અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાંછીણી લ્યો
  • હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાકમોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી
  • જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોયતો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલકે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો
  • ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાંભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી,શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો

keri ni gotli no mukhwas recipe notes

  • ગોટલી ને તમે આખી પણ બાફી શકો છો
  • જો તમે ઘી માં ગોટલી ને શેકો છો તો થોડા સમયપછી ઘી નો સ્વાદ થોડો મજા નહિ આપે એટલે ગોટલી ને તડકમાં સૂકવી ને ભરી લ્યો ને થોડી થોડી ઘી માં શેકી ને ખાસો તો સ્વાદ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Zeel’s Kitchen YouTube channel on YouTube આજે આપણે સુવારી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રેસીપી શીખીશું. સુવારી ને સુવાળી, મીઠી ફરસી પૂરી ને ખરખરીયા પણ કહેવાય છે ને દિવાળી પર કે સાતમ આઠમ પર ગુજરાતમાં ખૂબ બનતી હોય છે અને આ પુરી બનાવવી ખૂબ સરળ છે ઘરમાં મળતી વસ્તુ માંથી જટપટ તૈયાર કરી શકો છો તો ચાલો suvari banavani rit – suvari recipe in gujarati – suvari puri recipe – best suvari recipe -suwari banavani rit – Khadkhadiya recipe in Gujarati શીખીએ.

સુવાળી બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદાનો લોટ 1 કપ
  • દૂધ / પાણી  ¼ કપ
  • ખાંડ 2 ચમચા
  • એલચી પાઉડર ¼ ચમચી
  • તલ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • ઘી 2 ચમચી
  • તરવા માટે તેલ

સુવાળી બનાવવાની રીત | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati

સુવારી બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડિયમ તાપે એક તપેલીમાં દૂધ / પાણી ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાખી ખાંડ ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દૂધ / પાણી ને ઠંડુ થવા દયો

હવે લોટ બાંધવા ના કથરોટ માં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં એલચી પાઉડર, તલ, ને બે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો

હવે એમાં ઠંડુ થયેલ મીઠું દૂધ/પાણી નાખતા જઈ પુરી માટે બાંધીએ એવો કઠણ લોટ બંધો (જરૂર પડે તો બે ત્રણ ચમચી બીજું પાણી કે દૂધ નાખી શકો છો) ને બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળો હવે લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

વીસ મિનિટ પછી પાછો લોટને મસળી લ્યો મે જે સાઇઝ ની સુવારી બનાવવી હોય એ સૈજના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને લઇ પાતળી પુરી વણી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ રહેવા દઈ. થોડી થોડી વણેલી પુરી નાખતા જઈ બને બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો

પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવી તેલ માંથી કઢસો ત્યારે પુરી થોડી પોચી લાગશે પણ ઠંડી થયા પચી ક્રિસ્પી બની જશે આમ બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી

પુરી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાં મજા લ્યો સુવારી

Suvari recipe notes

  • અહી તમે લોટ બાંધવામાં દૂધ / પાણી નો ઉપયોગ કરી શકો છો દૂધ વાળી પુરી થોડો ઓછો સમય સાચવી શકાય જ્યારે પાણી વાળી લાંબો સમય સુધી સાચવી શકાય
  • ઘી નું મોયણ મીઠી વારી સકાય એ મુજબ નું નાખવું
  • મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ નાખી શકાય
  • ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકાય જો ગોળ નાખો તો પાણી વાપરવું

suvari banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zeel’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સુવાળી બનાવવાની રીત | suwari banavani rit | suvari recipe in gujarati

સુવાળી બનાવવાની રીત - સુવાળી બનાવવાની રેસીપી - suvari banavani rit - suvari recipe in gujarati - suvari puri recipe - best suvari recipe - suwari banavani rit - ખરખરીયા બનાવવાની રીત - Khadkhadiya recipe in Gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સુવારી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રેસીપી – ખરખરીયા બનાવવાની રીત શીખીશું. સુવારી ને સુવાળી, મીઠી ફારસી પૂરી ને ખરખરીયા પણ કહેવાયછે ને દિવાળી પર કે સાતમ આઠમ પર ગુજરાતમાં ખૂબ બનતી હોય છે અને આ પુરી બનાવવી ખૂબ સરળછે ઘરમાં મળતી વસ્તુ માંથી જટપટ તૈયાર કરી શકો છો
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • પાટલો
  • વેલણ

Ingredients

સુવાળી બનાવવા જરૂરી સામગ્રી | suvari recipe ingredients

  • મેંદાનો લોટ 1 કપ
  • દૂધ / પાણી  ¼ કપ
  • ખાંડ 2 ચમચા
  • એલચી પાઉડર ¼ ચમચી
  • તલ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • ઘી 2 ચમચી
  • તરવા માટે તેલ

Instructions

suvari banavani rit – suvari puri recipe – best suvari recipe – ખરખરીયા બનાવવાની રીત

  • સુવારી બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડિયમ તાપે એક તપેલીમાં દૂધ / પાણી ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાખી ખાંડ ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દૂધ / પાણી ને ઠંડુ થવાદયો
  • હવે લોટ બાંધવા ના કથરોટ માં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં એલચી પાઉડર, તલ, નેબે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
  • હવે એમાં ઠંડુ થયેલ મીઠું દૂધ/પાણી નાખતા જઈ પુરી માટે બાંધીએ એવો કઠણ લોટ બંધો (જરૂરપડે તો બે ત્રણ ચમચી બીજું પાણી કે દૂધ નાખી શકો છો) ને બાંધેલાલોટ ને ત્રણ ચાર મિનિટ મસળો હવે લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી પાછો લોટને મસળી લ્યો મે જે સાઇઝ ની સુવારી બનાવવી હોય એ સૈજના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને લઇ પાતળી પુરી વણી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ રહેવા દઈ. થોડી થોડી વણેલી પુરી નાખતાજઈ બને બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો
  • પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવી તેલ માંથી કઢસો ત્યારે પુરી થોડી પોચી લાગશે પણ ઠંડી થયા પચી ક્રિસ્પી બની જશે આમ બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
  • પુરી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાંમજા લ્યો સુવારી

Suvari recipe notes

  • અહી તમે લોટ બાંધવામાં દૂધ / પાણી નો ઉપયોગ કરી શકો છો દૂધ વાળી પુરી થોડો ઓછો સમય સાચવી શકાય જ્યારે પાણીવાળી લાંબો સમય સુધી સાચવી શકાય
  • ઘી નું મોયણ મીઠી વારી સકાય એ મુજબ નું નાખવું
  • મેંદાની જગ્યાએ ઘઉં નો લોટ પણ નાખી શકાય
  • ખાંડની જગ્યાએ ગોળ નાખી શકાય જો ગોળ નાખો તો પાણી વાપરવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત | રગડા પેટીસ ગુજરાતીમાં | ragda petis banavani rit | ragda patties banavani recipe

સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati | mahakali sev usal banavani rit

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rajshri Food  YouTube channel on YouTube  આજે આપણે કાચી કેરી નો મુરબ્બો બનાવવાની રીત – keri no murabbo banavani rit શીખીશું. મુરબબા ને મોરબો, મુરબ્બો પણ કહેવાય છે મોરબા અલગ અલગ રીત થી બનતા હોય છે ને વધારે પડતાં મોરાકાત કે જયાપાર્વતી માં જ્યારે મોરુ મીઠા વગરનું ખાવાનું હોય ત્યારે ખવાય કેમ કે એમાં મીઠું ઓપ્શનલ છે તો ચાલો કાચી કેરીનો મુરબબો બનાવવાની રીત keri no murabbo recipe in gujarati ,murabba recipe in gujarati  શીખીએ

કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી | keri no murabbo recipe ingredients

  • કાચી કેરી 1 કિલો
  • ખાંડ 1 કિલો
  • કેસરના તાંતણા 10-15
  • એલચી પાઉડર ½ ચમચી
  • મીઠું ½ ચમચી (ઓપ્શનલ છે)
  • પાણી 1 કપ

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo recipe in gujarati

મુરબબો બે રીતે બને એક ગેસ પર ચડાવી ને બીજો તડકામાં મૂકી ને ત્રીજી કેરી ને બાફી બનાવવામાં આવે છે અહી અમે ત્રણે રીત લખેલી છે

મુરબ્બો બનાવવાની રીત પેલી રીત

કાચી કેરીનો મુરબબો બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરી કરી લેવી

હવે કેરી ને છોલી લ્યો ને કેરી ના કટકા કરી ગોટલીથી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કેરીના કટકા ખાંડ નાખી મિક્સ કરો ને એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી મિડિયમ તાપે હલાવતા રહો ને કેરી ને ચડાવો જ્યારે કરી ટ્રાન્સફરન્ટ દેખાવા લાગે ને ખાંડ ને બે આંગળી વચ્ચે મૂકી બને આંગળી ને અલગ કરતા એક તાર બનવા લાગે ત્યાં સુધી ચડવવો

ખાંડ ની ચાસણી એક તાર ની બને એટલે ગેસ બંધ કરી એમાં કેસરના તાંતણા, એલચી પાઉડર અથવા એલચી દાણા અને મીઠું નાખી મિક્સ કરો (જો તમારે જયાપાર્વતી ના વ્રત કે મોરાકાત માં ખાવો હોય તો ના નાખવું)

હવે તૈયાર મિશ્રણ ને એક દિવસ કે રાત ઠંડુ થવા મૂકો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી ને મૂકો ને થેપલા, પરાઠા, રોટલી સાથે મજા લ્યો કાચી કેરીનો મુરબબો

મુરબ્બો બનાવવાની રીત બીજી રીત | keri no murabbo banavani biji rit

જો તમારે તડકા વાળો મૂરબબો બનાવવો હોય તો કેરી ના તૈયાર કરેલ કટકા એ તપેલી માં લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરો ને રાત આખી એમજ રહેવા દયો ને બીજે દિવસે ખાંડ ઓગળી ગઈ હસે

એને ચમચા થી હલાવી મિક્સ કરો ને પાતળું કપડું બાંધી તડકે મૂકો સાંજે ઘરમાં લ્યો ને ફરી ચમચા થી મિક્સ કરો ને બીજે દિવસે ફરી ચમચા થી મિક્સ કરી કપડું બાંધી તડકે મૂકો

આમ પાંચ થી સાત દિવસ કરવું પાંચ દિવસ પછી ખાંડ ની ચાસણી ચેક કરવી જો એક તાર બને તો તડકે ના મૂકવું નહિતર કપડું બાંધી તડકે મૂકો

જ્યારે ખાંડ ની એક તાર ચાસણી થાય એટલે એમાં એલચી પાઉડર ને કેસર મિક્સ કરી બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો

મુરબ્બો બનાવવાની ત્રીજી રીત

કેરી ના કટકા ને ચારણી માં મૂકી પાણી પર કાંઠા પર ચારણી મૂકી કેરી બાફી લીધા બાદ ખાંડ અલગ થી ચાસણી કરી ચાસણી થવા આવે એટલે એમાં બાફેલી કેરીના કટકા નાખી ચાસણીમાં પાંચ મિનિટ ઉકાળી એમાં એલચી નાખી ને પણ બનાવે છે

તો તમને જે રીત સરળ લાગે એ રીતે બનાવો મુરબબો

murabbo recipe notes

  • ખાંડ ની એક તાર જેવી ચાસણી થવી ત્રણે રીતમાં જરૂરી છે નહિતર બગડી શકે છે મુરબ્બો
  • જો ચાસણી બરોબર કરશો તો બાર મહિના સુધી સારો રહેશે
  • તમે આ મુરબ્બા ને ફ્રિજમાં પણ મૂકી શકો છો

keri no murabbo banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

murabba recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત - keri no murabbo banavani rit - keri no murabbo recipe in gujarati -murabba recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

આજે આપણે કાચી કેરી નો મુરબ્બો બનાવવાની રીત – keri no murabbo banavani rit શીખીશું. મુરબબા ને મોરબો,મુરબ્બો પણ કહેવાય છે મોરબા અલગ અલગ રીત થી બનતા હોય છે ને વધારે પડતાં મોરાકાત કે જયા પાર્વતી માં જ્યારે મોરુ મીઠા વગરનું ખાવાનું હોય ત્યારે ખવાય કેમ કેએમાં મીઠું ઓપ્શનલ છે તો ચાલો કાચી કેરીનો મુરબબો બનાવવાની રીત keri no murabbo recipe in gujarati ,murabba recipe in gujarati  શીખીએ
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 12 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી | keri no murabbo recipe ingredients

  • 1 કિલો કાચી કેરી
  • 1 કિલો ખાંડ
  • 10-15 કેસરના તાંતણા
  • ½ ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી મીઠું (ઓપ્શનલ છે)
  • 1 કપ પાણી

Instructions

keri no murabbo banavani rit – kerino murabbo recipe in gujarati

  • મુરબબો બે રીતે બને એક ગેસ પર ચડાવી ને બીજો તડકામાં મૂકી ને ત્રીજી કેરી ને બાફી બનાવવામાં આવે છે અહી અમે ત્રણે રીત લખેલી છે

કેરી નોમુરબ્બો બનાવવાની રીત

  • કાચી કેરીનો મુરબબો બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરી કરી લેવી
  • હવે કેરી ને છોલી લ્યો ને કેરી ના કટકા કરી ગોટલીથી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં કેરીના કટકા ખાંડ નાખી મિક્સ કરો ને એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી મિડિયમ તાપે હલાવતા રહો ને કેરી ને ચડાવો જ્યારે કરી ટ્રાન્સફરન્ટ દેખાવા લાગેને ખાંડ ને બે આંગળી વચ્ચે મૂકી બને આંગળી ને અલગ કરતા એક તાર બનવા લાગે ત્યાં સુધી ચડવવો
  • ખાંડ ની ચાસણી એક તાર ની બને એટલે ગેસ બંધ કરી એમાં કેસરના તાંતણા, એલચી પાઉડર અથવા એલચી દાણાઅને મીઠું નાખી મિક્સ કરો (જો તમારે જયા પાર્વતી ના વ્રત કે મોરાકાતમાં ખાવો હોય તો ના નાખવું)
  • હવે તૈયાર મિશ્રણ ને એક દિવસ કે રાત ઠંડુ થવા મૂકો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી ને મૂકોને થેપલા, પરાઠા,રોટલી સાથે મજા લ્યો કાચી કેરીનો મુરબબો

કેરી નોમુરબ્બો બનાવવાની બીજી રીત

  • જો તમારે તડકા વાળો મૂરબબો બનાવવો હોય તો કેરી ના તૈયાર કરેલ કટકા એ તપેલી માં લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરો ને રાત આખી એમજ રહેવા દયો ને બીજે દિવસે ખાંડ ઓગળી ગઈ હસે
  • એને ચમચા થી હલાવી મિક્સ કરો ને પાતળું કપડું બાંધી તડકે મૂકો સાંજે ઘરમાં લ્યો ને ફરીચમચા થી મિક્સ કરો ને બીજે દિવસે ફરી ચમચા થી મિક્સ કરી કપડું બાંધી તડકે મૂકો
  • આમ પાંચથી સાત દિવસ કરવું પાંચ દિવસ પછી ખાંડ ની ચાસણી ચેક કરવી જો એક તાર બને તો તડકે નામૂકવું નહિતર કપડું બાંધી તડકે મૂકો
  • જ્યારે ખાંડ ની એક તાર ચાસણી થાય એટલે એમાં એલચી પાઉડર ને કેસર મિક્સ કરી બરણીમાં ભરી લ્યોને મજા લ્યો

કેરી નોમુરબ્બો બનાવવાની ત્રીજી રીત

  • કેરીના કટકા ને ચારણી માં મૂકી પાણી પર કાંઠા પર ચારણી મૂકી કેરી બાફી લીધા બાદ ખાંડ અલગથી ચાસણી કરી ચાસણી થવા આવે એટલે એમાં બાફેલી કેરીના કટકા નાખી ચાસણીમાં પાંચ મિનિટઉકાળી એમાં એલચી નાખી ને પણ બનાવે છે
  • તો તમને જે રીત સરળ લાગે એ રીતે બનાવો મુરબબો

murabbo recipe notes

  • ખાંડની એક તાર જેવી ચાસણી થવી ત્રણે રીતમાં જરૂરી છે નહિતર બગડી શકે છે મુરબ્બો
  • જો ચાસણી બરોબર કરશો તો બાર મહિના સુધી સારો રહેશે
  • તમે આ મુરબ્બા ને ફ્રિજમાં પણ મૂકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook By Chance7  YouTube channel on YouTube આજે આપણે બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni vefar banavani rit શીખીશું. આ બટેકા ની વેફર એક વાર તૈયાર કરી બાર મહિના સુંધી સાચવી શકો છો ને જ્યારે વેફર ખાવી હોય ત્યારે તરી ને ખાઈ શકો છો આ વેફર બનાવવી ખૂબ સરળ છે ને માર્કેટ માં મળતી વેફર કરતા સસ્તી ને ઘણી માત્રામાં તૈયાર થાય છે તો ચાલો બટેકા ની વેફર બનાવવાની રીત – bataka ni wafer recipe in gujarati ma શીખીએ.

બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | bataka ni wafer banava jaruri samgri

  • બટેકા 1 કિલો
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni vefar banavani rit

બટેકા ની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળ માટી નીકળી જાય

હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે

અને જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યાર બાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે

વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર ને બે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો

હવે  ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખો ને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે

ત્યારબાદ હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી  ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય

હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડી લેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યો ત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો

હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કે સાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર

bataka ni wafer recipe notes

વેફર ને પાણી મા ડુબાડી રાખવી નહિતર કાળી પડી જસે

વેફર ને પાણી મા ઉકળવા મૂકો એ પહેલા આ પાણી માં તમે ચપટી ફટકડી પણ નાખી શકો છો જેથી વેફર એકદમ સફેદ બનશે ફટકડી ચપટી થી વધુ ન નાખવી નહિતર વેફર તરી લીધા પચ્છી લાલ થશે

મીઠું હમેશા ઓછી માત્રામાં નાખવું કેમ કે જો સ્વાદ મુજબ મીઠું નાખશો તો તરી લીધા બાદ વેફર ખારી લાગશે

વેફર ને બે દિવસ ઓછામાં ઓછી તડકા માં સૂકવવા માટે મૂકવી જેથી એમાં ભેજ ના રહે જો ભેજ રહી જસે તો ફૂગ થઈ શકે છે

મીઠું ઓછું હસે તો તમે ઉપર થી છાંટી શક્શો

જો મીઠું તમારા થી વેફર માં વધારે પડી ગયું હોય ને વેફર તરી લીધા બાદ ખારી લાગતી હોય તો સૂકવેલી વેફર ને જ્યારે તરવી હોય એના અડધા કલાક પહેલા પાણી ભરેલા વાસણમાં સૂકવેલી વેફર નાખો ને દસ મિનિટ પાણી માં ડુબાડી મૂકો ત્યાર બાદ પાણી માંથી કાઢી જાડા કપડામાં કોરી કરો ને પાંચ સાત મિનિટ પંખા નીચે કોરી કરી લ્યો ને ત્યાર બાદ તેલમાં તરી લ્યો જેથી વેફર માંથી ખારાશ ઓછી થઈ જસે

bataka ni wafer recipe | bataka ni wafer banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook By Chance7 ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer recipe in gujarati ma

બટાકાની વેફર બનાવવાની રીત - bataka ni vefar banavani rit - bataka ni wafer recipe - bataka ni wafer banavani rit - bataka ni wafer recipe in gujarati ma

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati

આજે આપણે બટાકાની વેફર બનાવવાની રીત – batakani vefar banavani ritશીખીશું. આ બટેકા ની વેફર એક વાર તૈયાર કરી બાર મહિના સુંધી સાચવી શકો છો ને જ્યારેવેફર ખાવી હોય ત્યારે તરી ને ખાઈ શકો છો આ વેફર બનાવવી ખૂબ સરળ છે ને માર્કેટ માં મળતીવેફર કરતા સસ્તી ને ઘણી માત્રામાં તૈયાર થાય છે તો ચાલો બટેકા ની વેફર બનાવવાની રીત- bataka ni wafer recipe in gujarati ma શીખીએ
5 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Ingredients

બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | batakani wafer banava jaruri samgri

  • બટેકા 1 કિલો
  • ફરાળીમીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni wafer banavani rit – bataka ni wafer recipe in gujarati

  • બટેકાની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળમાટી નીકળી જાય
  • હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જોનાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાંનાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
  • જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યારબાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
  • વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર નેબે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો
  • હવે  ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખોને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે
  • હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી  ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય
  • હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડીલેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યોત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
  • હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કેસાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર

 bataka ni wafer recipe notes

  • વેફરને પાણી મા ડુબાડી રાખવી નહિતર કાળી પડી જસે
  • વેફરને પાણી મા ઉકળવા મૂકો એ પહેલા આ પાણી માં તમે ચપટી ફટકડી પણ નાખી શકો છો જેથી વેફરએકદમ સફેદ બનશે ફટકડી ચપટી થી વધુ ન નાખવી નહિતર વેફર તરી લીધા પચ્છી લાલ થશે
  • મીઠું હમેશા ઓછી માત્રામાં નાખવું કેમ કે જો સ્વાદ મુજબ મીઠું નાખશો તો તરી લીધા બાદ વેફર ખારી લાગશે
  • વેફરને બે દિવસ ઓછામાં ઓછી તડકા માં સૂકવવા માટે મૂકવી જેથી એમાં ભેજ ના રહે જો ભેજ રહી જસે તો ફૂગ થઈ શકે છે
  • મીઠું ઓછું હસે તો તમે ઉપર થી છાંટી શક્શો
  • જો મીઠું તમારા થી વેફર માં વધારે પડી ગયું હોય ને વેફર તરી લીધા બાદ ખારી લાગતી હોય તો સૂકવેલી વેફર ને જ્યારે તરવી હોય એના અડધા કલાક પહેલા પાણી ભરેલા વાસણમાં સૂકવેલી વેફર નાખોને દસ મિનિટ પાણી માં ડુબાડી મૂકો ત્યાર બાદ પાણી માંથી કાઢી જાડા કપડામાં કોરી કરોને પાંચ સાત મિનિટ પંખા નીચે કોરી કરી લ્યો ને ત્યાર બાદ તેલમાં તરી લ્યો જેથી વેફરમાંથી ખારાશ ઓછી થઈ જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત રેસીપી | keri no chundo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો બનાવવાની રીત – કેરીનો નો છુંદો બનાવવાની રીત – kachi keri no chundo banavani rit શીખીશું. આ છુંદો તમે બે રીતે બનાવી શકો છો એક દસ બાર દિવસ તડકામાં મૂકી અને બીજો ગેસ પર ચડાવી ને બને ને તમે બાર મહિના સુધી સાચવી શકો છો ને મજા લઈ શકો છો રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી – keri no chundo recipe in gujarati માટે કઈ કઈ  સામગ્રી જોઈશે.

કેરી નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી | kachi keri no chundo ingredients

  • કાચી કેરી છીણેલી 2 કપ
  • ખાંડ 2 કપ
  • શેકેલ જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • સંચળ ½  ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરીનો નો છુંદો બનાવવાની રીત

કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો  કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડા થી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો

ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)

ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો

કેરી નો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકો છો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો

તડકામાં મૂકી છુંદો બનાવવાની રીત | tadaka ma chundo banavani rit

 જો તમે છુંદો તડકામાં બનાવવા માંગતા હો તો છીણેલી કેરી એક તપેલી માં લઇ એમાં ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને આખો દિવસ બે બે કલાકે હલવો

બીજા દિવસે સવારે ચમચા થી હલાવી ને તપેલી પર એક પાતળું કપડું બાંધી ને તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ ખોલી ચમચા થી હલાવવું અને ફરી ઢાંકી દેવું

ત્યાર બાદ બીજે દિવસે ફરી ચમચા થી હલાવી કપડું બાંધી તડકે મૂકો આમ લગાતાર પાંચ છ દિવસ કરવું ખાંડ ઓગળી ને ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી (જો તડકો બરોબર હસે તો છ દિવસ માં તૈયાર થઈ જાય નહિતર વધારે દિવસ લાગશે)

 ખાંડ ની ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું ને સંચળ નાખી મિક્સ કરી એક દિવસ કપડું બાંધી તડકે મૂકો ત્યાર બાદ સાંજે ઘરમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ બરણીમાં ભરી લેવું

kachi keri no chundo recipe notes

  • ઘણા ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરે છે અમે ખાંડ ગોળ અડધા અડધા પણ નાખી શકો છો

કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી | kachi keri no chundo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

keri no chundo recipe in gujarati | keri no chundo banavani rit

કેરી નો છૂંદો બનાવવાની રીત - કેરીનો નો છુંદો બનાવવાની રીત - કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી - keri no chundo recipe in gujarati - keri no chundo banavani rit - kachi keri no chundo banavani rit

કેરી નો છૂંદો બનાવવાની રીત | keri no chundo banavani rit | keri no chundo recipe in gujarati

 આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો બનાવવાની રીત – કેરીનો નો છુંદો બનાવવાની રીત – kachi keri no chundo banavani rit શીખીશું. આ છુંદો તમે બે રીતેબનાવી શકો છો એક દસ બાર દિવસ તડકામાં મૂકી અને બીજો ગેસ પર ચડાવી ને બને ને તમે બાર મહિના સુધી સાચવી શકો છો ને મજા લઈ શકો છો રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી – keri no chundo recipe in gujarati માટે કઈ કઈ  સામગ્રી જોઈશે
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી | kachi keri no chundo ingredients

  • 2 કપ કાચી કેરી છીણેલી
  • 2 કપ ખાંડ
  • 1 ચમચી શેકેલ જીરું
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કેરી નો છૂંદો બનાવવાની રીત- keri no chundo recipe

  • કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો  કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો
  • ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)
  • ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો
  • કેરીનો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકોછો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો

તડકામાં મૂકી છુંદો બનાવવાની રીત | tadaka ma chundo banavani rit

  •  જો તમે છુંદો તડકામાં બનાવવા માંગતાહો તો છીણેલી કેરી એક તપેલી માં લઇ એમાં ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને આખો દિવસ બે બે કલાકે હલવો
  •  બીજા દિવસે સવારે ચમચા થી હલાવી ને તપેલી પર એક પાતળું કપડું બાંધી ને તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ ખોલી ચમચા થી હલાવવું અને ફરી ઢાંકી દેવું
  • ત્યારબાદ બીજે દિવસે ફરી ચમચા થી હલાવી કપડું બાંધી તડકે મૂકો આમ લગાતાર પાંચ છ દિવસ કરવું ખાંડ ઓગળી ને ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી (જો તડકો બરોબર હસે તો છ દિવસ માં તૈયાર થઈ જાય નહિતર વધારે દિવસ લાગશે)
  •  ખાંડ ની ચાસણી બરોબર થઈ જાય એટલે એમાંલાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું ને સંચળ નાખી મિક્સ કરી એક દિવસ કપડું બાંધી તડકે મૂકો ત્યાર બાદ સાંજે ઘરમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ બરણીમાં ભરી લેવું

kachi keri no chundo recipe notes

  • ઘણા ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરે છે અમે ખાંડ ગોળ અડધા અડધા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati |khari bhat banavani rit | masala bhat banavani rit

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati | dal tadka jeera rice recipe

તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati