Home Blog Page 162

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ray Kitchen  YouTube channel on YouTube  આજે આપણે કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવાની રીત – કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત શીખીશું. બજાર માં આજકલ અલગ અલગ પ્રકાર ની કેન્ડી મળતી હોય છે પણ એમાં પ્રિજવેટિવ નાખી બનાવતા હોય છે જે બાળકો ને નુકશાન કરી શકે છે તો ઘરે કોઈ પણ જાતની માથાકૂટ વગર ઘર માંથી જ સામગ્રી લઇ બનાવો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી – kachi keri ni kulfi banavani rit – kachi keri ni kulfi recipe in gujarati language  જે બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે.

કાચી કેરી ની કુલ્ફી બનાવવા જરૂરી સમગ્રી | kachi keri ni candy banava jaruri samgri

  • કાચી કેરી 500 ગ્રામ
  • પીસેલી ખાંડ ½ કપ
  • સંચળ ½ ચમચી
  • ફુદીના ના પાન 10-12
  • પાણી 1 કપ

kachi keri ni kulfi banavani rit

કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવા સૌપ્રથમ કેરી ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો

હવે ગેસ પર એક કળા પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો એના પર ચારણી મૂકી સાફ કરેલી કેરી ને એમાં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી બાફી લેવી

કેરી બરોબર બાફી લીધા બાદ ગેસ બંધ કરી કેરી ને બહાર કાઢી ઠંડી થવા દયો કેરી ઠંડી થાય એટલે એની છાલ ને ગોટલી થી અલગ કરી લ્યો

હવે એક મિક્સર જાર કેરી નો પલ્પ, ફુદીના ના પાન, ખાંડ અને સંચળ નાખી એક વાર પીસી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી એક વાર પીસી લ્યો

હવે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં અથવા પેપર કપ માં નાખો ઉપર સિલ્વર પેપર થી અથવા પ્લાસ્ટિક થી પેક કરો ને વચ્ચે  ચાકુ થી નાનો કાપો મરી આઇસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝર માં સાત આઠ કલાક કે આખી રાત જમવા મૂકો

કેન્ડી બરોબર જામી જાય એટલે ડીમોલ કરી મજા લ્યો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી

Kachi keri ni kulfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ખડી સાકાર અથવા ગોળ વાપરી શકો છો

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri ni kulfi recipe in gujarati language

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત - kachi keri ni kulfi banavani rit - kachi keri ni kulfi recipe in gujarati language

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

આજે આપણે કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી બનાવવાની રીત – કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત શીખીશું. બજાર માં આજકાલ અલગ અલગ પ્રકાર ની કેન્ડી મળતી હોય છે પણ એમાં પ્રિજવેટિવ નાખી બનાવતા હોય છે જે બાળકો ને નુકશાન કરી શકે છે તો ઘરે કોઈ પણ જાતની માથાકૂટ વગર ઘર માંથીજ સામગ્રી લઇ બનાવો કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી – kachi keri ni kulfi banavani rit – kachi keri ni kulfi recipe in gujarati language  
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 5-7 સ્ટીક
  • 1 આઇસક્રીમ કેન્ડી મોલ્ડ અથવા ટી પેપર કપ

Ingredients

કાચી કેરી ની કુલ્ફી બનાવવા જરૂરી સમગ્રી | kachi keri ni candy banava jaruri samgri

  • 500 ગ્રામ કાચી કેરી
  • ½ કપ પીસેલી ખાંડ
  • ½ ચમચી સંચળ
  • 10-12 ફુદીનાના પાન
  • 1 કપ પાણી

Instructions

kachi keri ni kulfi recipe in gujarati language

  • કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવા સૌપ્રથમ કેરી ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો
  • હવે ગેસ પર એક કળા પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો એના પર ચારણી મૂકી સાફ કરેલી કેરીને એમાં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી બાફી લેવી
  • કેરી બરોબર બાફી લીધા બાદ ગેસ બંધ કરી કેરી ને બહાર કાઢી ઠંડી થવા દયો કેરી ઠંડી થાય એટલે એની છાલ ને ગોટલી થી અલગ કરી લ્યો
  • હવે એક મિક્સર જાર કેરી નો પલ્પ, ફુદીના ના પાન, ખાંડ અને સંચળ નાખી એક વાર પીસી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી એક વાર પીસી લ્યો
  • હવે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં અથવા પેપર કપ માં નાખો ઉપર સિલ્વર પેપર થી અથવા પ્લાસ્ટિકથી પેક કરો ને વચ્ચે  ચાકુ થી નાનો કાપો મરી આઇસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝર માં સાત આઠ કલાક કે આખી રાત જમવા મૂકો
  • કેન્ડી બરોબર જામી જાય એટલે ડીમોલ કરી મજા લ્યો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી

Kachi keri ni kulfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ખડી સાકાર અથવા ગોળ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | ice cream banavani rit | ice cream recipe in gujarati

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma | cake recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત | farali suran nu shaak banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cooking with Bhavna  YouTube channel on YouTube  આજે આપણે સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત – suran nu farali shaak banavani rit gujarati ma શીખીશું. વ્રત ઉપવાસ હોય ત્યારે એક નું એક બટાકાનું શાક ખાઈ ને કંટાળી ગયા હો તો એક વાર આ રીતે સુરણ નું શાક બનાવી ને ખાસો તો ચોક્કસ બીજી વાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો સુરણનું ફરાળી શાક બનાવવાની રીત – farali suran nu shaak banavani rit – suran nu farali shaak recipe in gujarati શીખીએ.

સુરણ નુ ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી | suran nu farali shaak ingredients

  • સુરણ 500 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા અધ્ધ કચરા પીસેલા ¼ કપ
  • ખાંડ 2 ચમચી
  • નારિયળ નું છીણ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન
  • જીરું ½ ચમચી
  • તલ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત |  suran nu farali shaak banavani rit gujarati ma

સુરણનું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ સુરણ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો ને ફરી એક વાર ધોઇ લેવા

હવે એના મીડીયમ મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ઢોકરીયાં માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એના પર ચારણી મૂકી એમાં સુરણ ના કટકા મૂકી ઢાંકી ને દસ બાર મિનિટ બાફી લ્યો

સુરણ બરોબર બાફી લીધા બાદ ચારણી બહાર કાઢી સુરણ ઠંડા થવા દયો ત્યાર બાદ એના થોડા નાના ટુકડા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા ને તલ નાખી મિક્સ કરો સાથે સીંગદાણા નો ભૂકો નાખી એક બે મિનિટ શેકો.

 હવે એમાં બાફી રાખેલ સુરણ ના કટકા નાખો ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખીને મિક્સ કરો ને ધીમે તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ શેકવા દયો

સુરણ એક બાજુ થોડું શેકાઈ એટલે ઉથલાવી બીજી બાજુ પણ શેકો શાક બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ, નારિયળ નું છીણ ને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરી આ ફરાળી શાક સીધું અથવા ફરાળી રોટલી પુરી સાથે ગરમ ગરમ સર્વ કરો

suran nu shaak recipe notes

  • સુરણ ને બાફતી વખતે એના મોટા કટકા રાખવા નહિતર જો નાના કટકા કરેલ હસે તો  બાફી લીધા બાદ છુંદો થઈ જસે
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકાય

ફરાળી સુરણ નુ શાક બનાવવાની રીત | farali suran nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking with Bhavna ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

suran nu farali shaak recipe in gujarati

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત - suran nu farali shaak banavani rit gujarati ma - ફરાળી સુરણ નુ શાક બનાવવાની રીત - farali suran nu shaak banavani rit - suran nu farali shaak recipe in gujarati

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત | suran nu farali shaak banavani rit | suran nu farali shaak recipe in gujarati

આજે આપણે સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત – suran nu farali shaak banavani rit gujarati ma શીખીશું. વ્રત ઉપવાસ હોય ત્યારેએક નું એક બટાકાનું શાક ખાઈ ને કંટાળી ગયા હો તો એક વાર આ રીતે સુરણ નું શાક બનાવીને ખાસો તો ચોક્કસ બીજી વાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો સુરણનું ફરાળી શાક બનાવવાનીરીત – farali suran nu shaak banavani rit – suran nu farali shaak recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

સુરણ નુ ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી | farali suran nu shaak ingredients

  • સુરણ 500 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા અધ્ધ કચરા પીસેલા ¼ કપ
  • ખાંડ 2 ચમચી
  • નારિયળનું છીણ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન
  • જીરું ½ ચમચી
  • તલ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત –  suran nu farali shaak banavani rit gujarati ma

  • સુરણ નું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ સુરણ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યોને ફરી એક વાર ધોઇ લેવા
  • હવે એના મીડીયમ મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ઢોકરીયાં માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એના પર ચારણી મૂકી એમાં સુરણ ના કટકા મૂકી ઢાંકી ને દસ બાર મિનિટ બાફી લ્યો
  • સુરણ બરોબર બાફી લીધા બાદ ચારણી બહાર કાઢી સુરણ ઠંડા થવા દયો ત્યાર બાદ એના થોડા નાના ટુકડાકરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડેએટલે એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા ને તલ નાખી મિક્સ કરો સાથે સીંગદાણા નો ભૂકો નાખી એક બેમિનિટ શેકો.
  •  હવે એમાં બાફી રાખેલ સુરણ ના કટકાનાખો ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખીને મિક્સ કરો ને ધીમે તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટશેકવા દયો
  • સુરણએક બાજુ થોડું શેકાઈ એટલે ઉથલાવી બીજી બાજુ પણ શેકો શાક બરોબર શેકાઈ જાય એટલે એમાંખાંડ, નારિયળ નું છીણને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો
  • છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરી આ ફરાળી શાક સીધું અથવા ફરાળી રોટલી પુરી સાથે ગરમ ગરમ સર્વ કરો

farali suran nu shaak recipe in gujarati notes

  • સુરણને બાફતી વખતે એના મોટા કટકા રાખવા નહિતર જો નાના કટકા કરેલ હસે તો  બાફી લીધા બાદ છુંદો થઈ જસે
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત | sabudana batata papad banavani rit | sabudana batata papad recipe in gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube  આજે આપણે પનીર સ્ટફ પરાઠા બનાવવાની રીત શીખીશું. પરાઠા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે અને સ્ટફિંગ ભરેલા પરાઠા તમે દહી આચાર સાથે સર્વ કરી શકો છો જેથી સ્ટફિંગ કરેલ પરાઠા સાથે બીજી કોઈ  રસોઈ ના કરી હોય તો પણ ચાલે તો ચાલો પનીર ના પરોઠા બનાવવાની રીત – paneer paratha banavani rit ,paneer paratha recipe in gujarati શીખીએ.

પનીર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | paneer paratha ingredients

  • ઘઉંનો લોટ 3 કપ
  • પનીર 250 ગ્રામ
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા ઝીણા સુધારેલ ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર ½  ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પનીર સ્ટફ પરાઠા નો લોટ બાંધવાની રીત

પનીર સ્ટફ પરાઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી અજમો હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો

હવે થોડું થોડું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પનીર નું સ્ટફિંગ બનાવવાની રીત

પનીરને છીણી લ્યો અને ડુંગરી મરચા ઝીણા સુધારી લેવા અને આદુ લસણ ની પેસ્ટ બનાવી લેવી

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી ને મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકો

ડુંગરી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી એક મિનિટ શેકો

ત્યાર બાદ એમાં પનીર ને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ બંધ કરી નાખો અને પનીર ને મસાલા સાથે મિક્સ કરો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

પનીર પરોઠા પરાઠા બનાવવાની રીત | paneer paratha banavani rit

ઘઉં નો બાંધેલા લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો અને એમાંથી એક મોટો લુવો બને એટલો લોટ લ્યો

હવે એ લોટ નો લુવો કરો ને એને કોરા લોટમાં થોડો લાગવી વચ્ચે થી જાડો રહે એમ એની કિનારી વણી પુરી ની સાઇઝ જેટલી વણી લ્યો

ત્યારબાદ વચ્ચે એક બે ચમચી તૈયાર પનીર નું સ્ટફિંગ ભરી લ્યો ને બધી બાજુ થી વારતા જઈ પોટલી બનાવી લ્યો ને પોટલી ની ઉપર રહેલ વધારાનો લોટ કાઢી હળવા હાથે દબાવતા જઈ બરોબર બંધ કરી લ્યો

હવે થોડો કોરો લોટ લઈ વેલણ વડે હળવા હાથે વણી ને મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો

ગેસ પર એક તવી ને મીડીયમ તાપે ગરમ કરો એમાં વનેલો પરાઠા ને શેકવા મૂકો એક બાજુ થોડો શેકાઈ જાય એટલે તવીથા થી ઉથલાવી બીજી બાજુ શેકવા મૂકો

હવે ઉપર ની બાજુ તેલ લગાવી ને ફરી ઉથલાવી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ઉપર બાજુ ફરી તેલ લગાવી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો આમ બધા પરાઠા એક એક કરી વણી ને શેકી લેવા

હવે પરાઠા ને તવી પર થી ઉતરી ગરમ ગરમ દહી, અથાણું કે ચટણી સાથે સર્વ કરો

paneer paratha recipe in gujarati notes

  • લોટ થોડો નરમ બાંધવો જેથી પરાઠા વણવા સમયે ફાટસે નહિ
  • સ્ટફિંગ બનાવતી વખતે પનીર નાખ્યા બાદ ગેસ બંધ કરી નાખવો નહિતર પનીર જો વધારે ચડી જસે તો પનીર કડક અને ચૂઈ થઈ જશે

પનીર ના પરોઠા બનાવવાની રીત | પનીર સ્ટફ પરોઠા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર સ્ટફ પરોઠા બનાવવાની રીત

પનીર ના પરોઠા બનાવવાની રીત - પનીર સ્ટફ પરોઠા બનાવવાની રીત - paneer paratha banavani rit - paneer paratha recipe in gujarati

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit | paneer paratha recipe in gujarati

આજે આપણે પનીર સ્ટફ પરાઠા બનાવવાની રીત શીખીશું. પરાઠા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે અને સ્ટફિંગ ભરેલા પરાઠા તમેદહી આચાર સાથે સર્વ કરી શકો છો જેથી સ્ટફિંગ કરેલ પરાઠા સાથે બીજી કોઈ  રસોઈ ના કરી હોય તો પણ ચાલે તો ચાલો પનીર નાપરોઠા બનાવવાની રીત – paneer paratha banavani rit ,paneer paratha recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

પનીર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | paneer paratha ingredients

  • 3 કપ ઘઉંનો લોટ
  • 250 ગ્રામ પનીર
  • 1 ઝીણી સુધારેલી ડુંગરી
  • 1-2 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ કપ લીલા ધાણા ઝીણા સુધારેલ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી જીરું
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

પનીર સ્ટફ પરાઠા નો લોટ બાંધવાની રીત

  • પનીર સ્ટફ પરાઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી અજમો હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો
  • હવે થોડું થોડું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પનીરનું સ્ટફિંગ બનાવવાની રીત

  • પનીરને છીણી લ્યો અને ડુંગરી મરચા ઝીણા સુધારી લેવા અને આદુ લસણ ની પેસ્ટ બનાવી લેવી
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી ને મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકો
  • ડુંગરી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો,મરી પાઉડર નાખી એક મિનિટ શેકો
  • ત્યાર બાદ એમાં પનીર ને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ બંધ કરી નાખો અને પનીર ને મસાલા સાથે મિક્સ કરો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

પનીર પરોઠા પરાઠા બનાવવાની રીત | paneer paratha banavani rit

  • ઘઉંનો બાંધેલા લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો અને એમાંથી એક મોટો લુવો બને એટલો લોટ લ્યો
  • હવે એ લોટ નો લુવો કરો ને એને કોરા લોટમાં થોડો લાગવી વચ્ચે થી જાડો રહે એમ એની કિનારીવણી પુરી ની સાઇઝ જેટલી વણી લ્યો
  • ત્યારબાદ વચ્ચે એક બે ચમચી તૈયાર પનીર નું સ્ટફિંગ ભરી લ્યો ને બધી બાજુ થી વારતા જઈ પોટલી બનાવીલ્યો ને પોટલી ની ઉપર રહેલ વધારાનો લોટ કાઢી હળવા હાથે દબાવતા જઈ બરોબર બંધ કરી લ્યો
  • હવે થોડો કોરો લોટ લઈ વેલણ વડે હળવા હાથે વણી ને મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો
  • ગેસ પર એક તવી ને મીડીયમ તાપે ગરમ કરો એમાં વનેલો પરાઠા ને શેકવા મૂકો એક બાજુ થોડો શેકાઈજાય એટલે તવીથા થી ઉથલાવી બીજી બાજુ શેકવા મૂકો
  • હવે ઉપર ની બાજુ તેલ લગાવી ને ફરી ઉથલાવી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદઉપર બાજુ ફરી તેલ લગાવી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો આમ બધા પરાઠા એક એક કરી વણી ને શેકી લેવા
  • હવે પરાઠા ને તવી પર થી ઉતરી ગરમ ગરમ દહી, અથાણું કે ચટણી સાથે સર્વ કરો

paneer paratha recipe in gujarati notes

  • લોટ થોડો નરમ બાંધવો જેથી પરાઠા વણવા સમયે ફાટસે નહિ
  • સ્ટફિંગ બનાવતી વખતે પનીર નાખ્યા બાદ ગેસ બંધ કરી નાખવો નહિતર પનીર જો વધારે ચડી જસે તો પનીરકડક અને ચૂઈ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothmir vadi banavani rit| kothimbir vadi banavani rit | kothimbir vadi recipe in gujarati

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton  YouTube channel on YouTube  આજે  ઘણા વ્યક્તિ દ્વારા પૂછાતો પ્રશ્ન how to make bharela ringan bateta nu shaak? માટે આપણે રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત શીખીશું રીંગણા બટાકાનું નામ પડતાં જ ઘરમાં ઘણા નું મોઢું બગડી જાય કેમ કે ઘણા ને આ શાક કઈ ખાસ પસંદ નથી હોતું પણ આજ આપણે એક અલગ રીતે આ શાક બનાવશું ઘરમાં જેને આ શાક પસંદ નથી એ પણ ચોક્કસ ખાસે ને બીજી વાર બનાવવા નું પણ કહેશે તો ચાલો રીંગણ બટાકાનું શાક બનાવવાની રીત – ringan bateta nu shaak banavani rit gujarati ma recipe in gujarati શીખીએ.

રીંગણ બટાકા નું શાક બનાવવા માટેની સામગ્રી

  • બટાકા 2-3
  • રીંગણા 1-2
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1-2
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ½ ચમચી
  • લસણ ની  7-8 કણીઓ ના કટકા/પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

શાક નો ગરમ મસાલો બનાવવાની સામગ્રી

  • જીરું 2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મરી ½ ચમચી
  • સુકા લાલ મરચા 2-3

શાક નો ગરમ મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી , સૂકા લાલ મરચા ને મરી લ્યો ને એને ધીમા તાપે જીરું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો

હવે બધા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો બધા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઇ દર્દરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત

રીંગણ ને બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને તમાલપત્ર નાખી મિક્સ કરી જીરું તતડે એટલે એમાં લસણ ના કટકા /પેસ્ટ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકો

બટાકા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે તેમાં સુધારેલ રીંગણા ના કટકા નાખો ને બને ને ધીમા તાપે શેકી ને ચડવા દયો બને ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો

ત્યાર પછીના એમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર અને તૈયાર કરેલ ગરમ મસાલો ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ને બીજી પાંચ મિનિટ થોડી થોડી વારે હલાવતા રહો ને ધીમે તાપે ચડાવો

બટાકા ને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી છેલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો રીંગણા બટાકાનું શાક

recipe notes

  • અહી તમે આમચૂર ની જગ્યાએ લીંબુ ની રસ અથવા ટમેટા પણ નાખી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો નાખવું નહિ
  • રીંગણ ને સુધારી ને પાણી મા નાખી દેવાથી તે કાળા નહિ પડે
  • જો બટાકાના કટકા ને પાણી માં દસ પંદર મિનિટ સુધી રહેવા દેવામાં આવે તો એમાં રહેલ ગ્લુકોઝ ની માત્રા ઓછી થઈ જાય છે

ringan bateta nu shaak recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | Ringan bateta nu shaak banavani rit gujarati ma

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત - રીંગણ બટાકાનું શાક ની રેસીપી - રીંગણ બટાકા ના શાક ની રેસીપી - ringan bateta nu shaak recipe in gujarati - ringan bateta nu shaak recipe - ringan bateta nu shaak banavani rit gujarati ma

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe in gujarati | ringan bateta nu shaak banavani rit

આજે  ઘણા વ્યક્તિ દ્વારા પૂછાતો પ્રશ્ન how to make bharela ringan bateta nu shaak ? માટે આપણે રીંગણ બટાકા નું શાક બનાવવાનીરીત – ringan bateta nu shaak banavani rit gujarati ma શીખીશું રીંગણા બટાકાનું નામ પડતાં જઘરમાં ઘણા નું મોઢું બગડી જાય કેમ કે ઘણા ને આ શાક કઈ ખાસ પસંદ નથી હોતું પણ આજ આપણેએક અલગ રીતે આ શાક બનાવશું ઘરમાં જેને આ શાક પસંદ નથી એ પણ ચોક્કસ ખાસે ને બીજી વાર બનાવવા નું પણ કહેશે તો ચાલો રીંગણા બટાકાનું શાક બનાવવાની રીત – ringan bateta nu shaak recipe in gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રીંગણ બટાકા નું શાક બનાવવા માટેની સામગ્રી | ringan bateta nu shaak ingredients

  • 2-3 બટાકા
  • 1-2 રીંગણા
  • 1 ચમચી જીરું
  • 1-2 તમાલપત્ર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ½ ચમચી આમચૂર પાઉડર
  • 7-8 લસણની કણીઓ ના કટકા/પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

ગરમ મસાલો બનાવવાની સામગ્રી

  • 2 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી મરી
  • 2-3 સુકાલાલ મરચા

Instructions

શાક નો ગરમ મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી , સૂકા લાલ મરચા ને મરી લ્યો ને એને ધીમા તાપે જીરું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો
  • હવે બધા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો બધા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઇ દર્દરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak banavani rit gujarati ma

  • રીંગણને બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો
  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને તમાલપત્ર નાખી મિક્સ કરીજીરું તતડે એટલે એમાં લસણ ના કટકા /પેસ્ટ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમાતાપે પાંચ સાત મિનિટ શેકો
  • બટાકા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે તેમાં સુધારેલ રીંગણા ના કટકા નાખો ને બને ને ધીમા તાપેશેકી ને ચડવા દયો બને ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
  •  ત્યાર પછીના એમાં સ્વાદ મુજબ મીઠું,ધાણા જીરું પાઉડર અને તૈયાર કરેલ ગરમ મસાલો ને આમચૂર પાઉડર નાખીને મિક્સકરો ને બીજી પાંચ મિનિટ થોડી થોડી વારે હલાવતા રહો ને ધીમે તાપે ચડાવો
  • બટાકાને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી છેલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો રીંગણા બટાકાનું શાક

Ringan bateta nu shaak  recipe notes

  • અહી તમે આમચૂર ની જગ્યાએ લીંબુ ની રસ અથવા ટમેટા પણ નાખી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો નાખવું નહિ
  • રીંગણને સુધારી ને પાણી મા નાખી દેવાથી તે કાળા નહિ પડે
  • જો બટાકા નાકટકા ને પાણી માં દસ પંદર મિનિટ સુધી રહેવા દેવામાં આવે તો એમાં રહેલ ગ્લુકોઝ ની માત્રા ઓછી થઈ જાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

મસાલા ખીચડી બનાવવાની રીત | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Meghna’s Food Magic YouTube channel on YouTube  આજે આપણે શેકેલી કોથમ્બીર વડી બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ફરસાણ તરીકે પીરસી શકાય છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો શેકેલી કોથમીર વડી બનાવવાની રીત, kothimbir vadi banavani rit, kothimbir vadi recipe in gujarati શીખીએ.

કોથમ્બીર વડી બનાવવા જરૂરી સામગ્રી | kothimbir vadi recipe ingredients

  • કોથમીર/ લીલા ધાણા સુધારેલા 1 કપ
  • બેસન 1 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5 ચમચી
  • શેકેલા સીંગદાણા નો ભૂકો 2-3 ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • તલ 5-6 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ
  • તેલ જરૂર મુજબ

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe

શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવા ને પાણી નીતરવા મૂકી દેવા

હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો, લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો

ત્યારબાદ હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠા ન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલે એના કટકા કરી લેવા

હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી ના પીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.

ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમ ચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી

kothimbir vadi recipe notes

  • અહી તમે બેસન સાથે ને ચમચી સોજી કે ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • લીલા મરચા સાથે લાલ મરચાનો પાઉડર પણ નાખી શકાય
  • બેસન ના મિશ્રણ ને કડાઈમાં શેકવા ની જગ્યાએ ઢોકરિય માં થાળીમાં મિશ્રણ નાખી બાફી લઈ કટકા કરી ને શેકી કે તરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે

કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Meghna’s Food Magic ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati | kothmir vadi banavani rit

કોથમ્બીર વડી બનાવવાની રીત - kothimbir vadi recipe - kothimbir vadi banavani rit - kothimbir vadi recipe in gujarati

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit | kothimbir vadi recipe in gujarati

આજે આપણે શેકેલી કોથમીર વડી બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને સવારનાનાસ્તામાં કે બપોરના ભોજનમાં ફરસાણ તરીકે પીરસી શકાય છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખૂબઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો શેકેલી કોથમીર વડી બનાવવાની રીત,kothimbir vadi banavani rit, kothimbir vadi recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોથમ્બીર વડી બનાવવા જરૂરી સામગ્રી | kothimbir vadi recipe ingredients

  • 1 કપ કોથમીર/ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ બેસન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી શેકેલા સીંગદાણા નો ભૂકો
  • ½ ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 5-6 ચમચી તલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી
  • તેલ જરૂર મુજબ

Instructions

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati

  • શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવાને પાણી નીતરવા મૂકી દેવા
  • હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો,લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો
  • હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠાન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલેએના કટકા કરી લેવા
  • હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી નાપીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી

kothimbir vadi recipe notes

  • અહી તમે બેસન સાથે ને ચમચી સોજી કે ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • લીલા મરચા સાથે લાલ મરચાનો પાઉડર પણ નાખી શકાય
  • બેસનના મિશ્રણ ને કડાઈમાં શેકવા ની જગ્યાએ ઢોકરિય માં થાળીમાં મિશ્રણ નાખી બાફી લઈ કટકાકરી ને શેકી કે તરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

પાનકોબી પેનકેક બનાવવાની રીત | pankobi pencake banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Kabita’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે મસાલા ભાત બનાવવાની રીત – masala bhat banavani rit શીખીશું. મસાલા ભાત કે ખારીભાત કચ્છ ને મહારાષ્ટ્ર માં ખુબ પ્રખ્યાત છે અને જ્યારે કઈ પણ બનાવવાનું ન સુઝે કે ગરમી માં રસોડામાં ઊભા ન રહેવું હોય તો આ મસાલા ભાત બનાવી લ્યો ઘરમાં નાના મોટા બધા ને પસંદ આવશે ને તમે જડપથી રસોડા માંથી ફ્રી થઈ શકસો તો ચાલો ગુજરાતી કચ્છી ખારી ભાત બનાવવાની રીત બનાવવાની રીત kutchi kachchi khari bhat recipe , khari bhat banavani recipe gujarati ma,khari bhat banavani rit , gujarati khari bhat શીખીએ

મસાલા ભાત બનાવવા માટેની સામગ્રી | masala bhat ingredients

  • ચોખા 1 કપ
  • ડુંગરી 2-3 સુધારેલી
  • ફુલાવર 4-5 ફૂલ
  • તિંડોડા 5-6 સુધારેલ
  • રીંગણ 1 સુધારેલ
  • વટાણા ¼ કપ
  • ટમેટા 1-2 સુધારેલ
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી
  • સ્ટાર ફૂલ 1
  • તમાલપત્ર 2
  • એલચી 1
  • મોટી એલચી અડધી
  • જીરું ½ ચમચી
  • જાવેત્રી 1
  • તજ નો ટુકડો 1 નાનો
  • લવિંગ 2-3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા નારિયળ નું છીણ ⅓ કપ
  • તેલ 3-4 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ખારી ભાત નો મસાલો બનાવવાની સામગ્રી | khari bhat masalo banava jaruri samgri

  • જીરું 1 ચમચી
  • આખા ધાણા ½ ચમચી
  • મરી 5-6

ખારી ભાત નો મસાલો બનાવવાની રીત | khari bhat no masalo banavani rit

ગેસ પર એક કડાઈમાં જીરું ,આખા ધાણા ને મરી ને ધીમે તાપે બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એને ખંડણી માં  લઇ ને ધસ્તા થી ફૂટી ને મસાલો તૈયાર કરવો

મસાલા ભાત બનાવવાની રીત | masala bhat banavani rit | khari bhat banavani rit

સૌ પ્રથમ ચોખા ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી એક બાજુ મૂકી દયો

હવે ગેસ પર કુકર ને ગરમ કરવા મૂકો હવે કૂકરમાં તેલ નાખી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બધા ખડા મસાલા તજ, તમાલપત્ર લવિંગ, એલચી, મોટી એલચી, જાવેત્રી ને જીરું નાખી શેકો ત્યાર બાદ એમાં ડુંગરી સુધારેલ નાખી ને મિક્સ કરો ને ડુંગરી નરમ થાય ત્યાં સુધી ચડાવો

ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો સુધારેલ રીંગણ. ટિંડોડા, ફૂલ કોબી ના ફૂલ, વટાણા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવો.

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને ગરમ મસાલો ને પહેલા ફૂટી ને  તૈયાર મસાલો નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ટમેટા નાખો ને ફરી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો

પાંચ મિનિટ પચ્છી એમાં લીલા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે) નાખી મિક્સ કરો ને ત્યાર બાદ પલાળી રાખેલ ભાત નું પાણી નિતારી ભાત ને નાખો ને મિક્સ કરો

હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને દોઢ કપ પાણી (પાણી ભાત ઉપર આધાર રાખે છે ક્યારેક પાણી થોડું વધુ ઓછું લાગી શકે છે) નાખી બરોબર મિક્સ કરો ને કુકતનું ઢાંકણ બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી ચડાવો

બે સીટી થાય એટલે ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લેવા જો ભાત ના ચડ્યા હોય તો બીજી પાંચ મિનિટ ચડવા

જો મસાલા ભાત બરોબર ચડી ગયા હોય તો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રાયતું કે દહી કે ડુંગરી સાથે સર્વ કરો

Gujarati khari bhat recipe notes

  • તમે ગાજર, બટાકા, કે તમને ગમતા શાક નાખી શકો છો સાથે કાજુ કે સીંગદાણા પણ નાખી શકો છો
  • અહી તમને એક ચમચી ખાંડ અને એ ચમચી લીંબુ નો રસ પણ નાખી શકો છો
  • ભાત ને પલળવાથી એ જપાટે ચડી જાય છે
  • તમે છૂટા કડાઈમાં પણ મસાલા ભાત બનાવી શકો છો

ખારી ભાત બનાવવાની રીત | kutchi khari bhat recipe | khari bhat banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 ખારીભાત બનાવવાની રીત | khari bhat banavani rit | gujarati khari bhat banavani rit

મસાલા ભાત બનાવવાની રીત - ખારી ભાત બનાવવાની રીત - કચ્છી ખારી ભાત બનાવવાની રીત - masala bhat recipe in gujarati - masala bhat banavani rit - kutchi khari bhat recipe - khari bhat banavani recipe - khari bhat banavani rit - gujarati khari bhat

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati

આજે આપણે મસાલા ભાત બનાવવાની રીત – masala bhat banavani rit શીખીશું. મસાલા ભાત કે ખારીભાત કચ્છ ને મહારાષ્ટ્ર માં ખુબ પ્રખ્યાત છે અને જ્યારે કઈ પણ બનાવવાનું ન સુઝેકે ગરમી માં રસોડામાં ઊભા ન રહેવું હોય તો આ મસાલા ભાત બનાવી લ્યો ઘરમાં નાના મોટાબધા ને પસંદ આવશે ને તમે જડપથી રસોડા માંથી ફ્રી થઈ શકસો તો ચાલો ગુજરાતી કચ્છી ખારી ભાત બનાવવાની રીત kutchi khari bhat recipe , khari bhat banavani recipe gujarati ma, khari bhat banavani rit , gujarati khari bhat શીખીએ
2.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

મસાલા ભાત બનાવવા માટેની સામગ્રી | masala bhat ingredients

  • 1 કપ ચોખા
  • 2-3 ડુંગરી સુધારેલી
  • 4-5 ફુલાવર ફૂલ
  • 5-6 તિંડોડા સુધારેલ
  • 1 રીંગણ સુધારેલ
  • ¼ કપ વટાણા
  • 1-2 ટમેટા સુધારેલ
  • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 સ્ટાર ફૂલ
  • 2 તમાલપત્ર
  • 1 એલચી
  • ½ મોટી એલચી
  • ½ જીરું
  • 1 જાવેત્રી
  • 1 તજ નો ટુકડો નાનો
  • 2-3 લવિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • કપ લીલા નારિયળ નું છીણ
  • 3-4 ચમચી તેલ
  • 1- 2 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

ખારીભાત નો મસાલો બનાવવાની સામગ્રી | kharibhat masalo banava jaruri samgri

  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા
  • 5-6 મરી

Instructions

ખારી ભાત નો મસાલો બનાવવાની રીત | khari bhat no masalo banavani rit

  • ગેસપર એક કડાઈમાં જીરું ,આખા ધાણા ને મરી ને ધીમે તાપે બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એને ખંડણી માં  લઇ ને ધસ્તા થી ફૂટી ને મસાલો તૈયારકરવો

મસાલા ભાત બનાવવાની રીત | masala bhat banavani rit | khari bhat banavani rit

  • સૌ પ્રથમ ચોખા ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખીએક બાજુ મૂકી દયો
  • હવે ગેસ પર કુકર ને ગરમ કરવા મૂકો હવે કૂકરમાં તેલ નાખી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બધા ખડા મસાલા તજ, તમાલપત્ર લવિંગ, એલચી, મોટી એલચી,જાવેત્રી ને જીરું નાખી શેકો
  •  ત્યાર બાદ એમાં ડુંગરી સુધારેલ નાખીને મિક્સ કરો ને ડુંગરી નરમ થાય ત્યાં સુધી ચડાવો
  • ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો સુધારેલ રીંગણ. ટિંડોડા, ફૂલ કોબી ના ફૂલ, વટાણા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવો
  • ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને ગરમ મસાલો ને પહેલા ફૂટી ને  તૈયાર મસાલો નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટા નાખો ને ફરી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
  • પાંચ મિનિટ પચ્છી એમાં લીલા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે) નાખી મિક્સ કરો ને ત્યાર બાદ પલાળી રાખેલ ભાત નું પાણી નિતારી ભાત ને નાખો ને મિક્સ કરો
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને દોઢ કપ પાણી (પાણી ભાત ઉપર આધાર રાખે છે ક્યારેક પાણી થોડું વધુ ઓછું લાગી શકે છે) નાખી બરોબર મિક્સ કરોને કુકતનું ઢાંકણ બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી ચડાવો
  • બે સીટી થાય એટલે ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લેવા જો ભાત ના ચડ્યા હોય તો બીજી પાંચ મિનિટ ચડવા
  • જો મસાલા ભાત બરોબર ચડી ગયા હોય તો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રાયતું કે દહી કે ડુંગરી સાથે સર્વ કરો

Gujarati khari bhat recipe notes

  • તમે ગાજર, બટાકા,કે તમને ગમતા શાક નાખી શકો છો સાથે કાજુ કે સીંગદાણા પણ નાખી શકો છો
  • અહી તમને એક ચમચી ખાંડ અને એ ચમચી લીંબુ નો રસ પણ નાખી શકો છો
  • ભાતને પલળવાથી એ જપાટે ચડી જાય છે
  • તમે છૂટા કડાઈમાં પણ મસાલા ભાત બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાચી કેરી નો શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને બજારમાં કાચી કેરીઓ આવવા લાગી છે આપણે કેરી નું અથાણું ને ચટણી તો બનાવતાં જ હોઈએ પણ આજ કાચી કેરીનું શરબત બનાવવાની રીત,  kachi keri no sarbat banavani rit, kachi keri nu sharbat recipe in gujarati શીખીએ.

કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients

  • ખાંડ ½ કપ / ખડી સાકાર ½ કપ
  • કાચી કેરી 1 મોટી જો મોટી ના હોય  ને કરી નાની હોય તો 2
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1 ચમચી
  • ફુદીના ના પાન 1 ચમચી
  • તીખું લીલું મરચું 1 સુધારેલ
  • શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • પાણી 2-3 કપ બરફના ટૂકડા

કાચી કેરીનું શરબત બનાવવાની રીત | કાચી કેરી નો શરબત બનાવવાની રીત

કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથી કેરી ના નાના નાના ટુકડા કરી લ્યો

મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો

હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યાર બાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો

ત્યારબાદ એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજા લ્યો કાચી કેરીનો શરબત

Kachi keri sarbat recipe notes

  • તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
  • મિક્સર માં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે

kachi keri no sarbat banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Yummy ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri nu sharbat recipe in gujarati

કાચી કેરીનું શરબત બનાવવાની રીત - કાચી કેરી નો શરબત બનાવવાની રીત - kachi keri no sarbat banavani rit - kachi keri nu sharbat recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat | kachi keri no sarbat

નમસ્તે મિત્રો આજે આપણે કાચી કેરી નો શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને બજારમાં કાચી કેરીઓ આવવા લાગી છે આપણે કેરી નું અથાણું ને ચટણી તો બનાવતાં જ હોઈએ પણ આજ કાચી કેરીનું શરબત બનાવવાની રીત,  kachi keri no sarbat banavani rit, kachi keri nusharbat recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 9 minutes
Total Time: 9 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients

  • 1 કાચી કેરી મોટી જો મોટીના હોય  ને કરી નાની હોય તો 2
  • ½ કપ ખાંડ/ ખડી સાકાર
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ફુદીના ના પાન
  • તીખું લીલું મરચું સુધારેલ
  • 1 ચમચી શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • 2-3 કપ પાણી
  • બરફના ટૂકડા

Instructions

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe in gujarati

  • કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથીકેરી ના નાના નાના ટુકડા કરી લ્યો
  • મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીનાના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો
  • હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યારબાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો
  • હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજાલ્યો કાચી કેરીનો શરબત

Kachi keri sarbat recipe notes

  • તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
  • મિક્સરમાં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | raab recipe in gujarati | bajra ni raab recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.