આપણે રેગ્યુલર ફાડા માંથી તો ઘણી વખત દલિયા બનાવી ને મજા લીધી છે પણ આજ આપણે પાંચ છ કઠોળ, દાળ અને અનાજ ને મિક્સ કરી એમાંથી દલિયો બનાવશું જે સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી પણ બને છે સાથે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે એટલે ગરમી માં કલાકો રસોડા માં પણ નહી રહેવું પડે. તો એક વખત આ રીતે દલિયો બનાવી ખાસો તો વારંવાર બનાવશો તો ચાલો Multi grain Dalia – મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
જુવાર 4 ચમચી
બજારો 4 ચમચી
અડદ દાળ 4 ચમચી
ચણા દાળ 4 ચમચી
તુવર દાળ 4 ચમચી
ઓટ્સ 4 ચમચી
ચોખા 4 ચમચી
જીરું 1 ચમચી
આદુ મરચા અને લસણી પેસ્ટ 2 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
ઝીણા સમારેલા ગાજર ¼ કપ
સુધારેલ ફણસી ⅛ કપ
વટાણા ¼ કપ
તેલ 3- 4 ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી 2 કપ
Multi grain Dalia banavani rit
મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવા ગેસ પર એક કડાઈમાં જુવાર, બજારો, અડદ દાળ, ચણા દાળ, તુવર દાળ, ચોખા અને ઓટ્સ ને ધીમા તાપે પા ચમચી હળદર અને જરૂર મુજબ મીઠું નાખી શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ ને થોડી ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી થોડી ઠંડી કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં દર્દરી પીસી લઈ એક બાજુ મૂકો.
હવે ગેસ કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ગાજર, ફણસી, વટાણા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો.
સાત મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ દલિયા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ફુલ તાપે ઉકાળવા લાગે ત્યાં સુંધી ચડાવો. ઉકળવા લાગે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયો.
દસ મિનિટ પછી ફરી એક વખત દલિયા ને મિક્સ કરી લ્યો અને ચેક કરી લ્યો કે ચડી ગયો કે નહીં નહીંતર બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. દલિયો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મલ્ટી ગ્રેઇન દલિયા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવાની રીત
Multi grain Dalia banavani rit
આપણે રેગ્યુલર ફાડા માંથી તો ઘણી વખત દલિયા બનાવી ને મજાલીધી છે પણ આજ આપણે પાંચ છ કઠોળ, દાળ અને અનાજ ને મિક્સ કરી એમાંથી દલિયો બનાવશું જે સ્વાદિસ્ટ નીસાથે હેલ્થી પણ બને છે સાથે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે એટલે ગરમી માં કલાકો રસોડા માં પણ નહી રહેવુંપડે. તો એક વખત આ રીતે દલિયો બનાવી ખાસો તો વારંવાર બનાવશો તોચાલો Multi grain Dalia – મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવાનીરીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
4ચમચીજુવાર
4ચમચીબજારો
4ચમચીઅડદ દાળ
4ચમચીચણા દાળ
4ચમચીતુવર દાળ
4ચમચીઓટ્સ
4ચમચીચોખા
1ચમચીજીરું
2ચમચીઆદુ મરચા અને લસણી પેસ્ટ
¼કપઝીણી સુધારેલી ડુંગળી
¼કપઝીણા સમારેલા ગાજર
⅛કપસુધારેલ ફણસી
¼કપવટાણા
3-4ચમચીતેલ
1ચમચીલાલ મરચાનો પાઉડર
મીઠું સ્વાદ મુજબ
2કપપાણી
Instructions
Multi grain Dalia banavani rit
મલ્ટી ગ્રેઇન દલિયા બનાવવા ગેસ પર એક કડાઈમાં જુવાર, બજારો, અડદ દાળ, ચણા દાળ, તુવર દાળ, ચોખા અને ઓટ્સ ને ધીમા તાપે પા ચમચી હળદર અને જરૂર મુજબ મીઠું નાખી શેકી લ્યો. બધી સામગ્રી શેકાઈ ને થોડી ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી થોડી ઠંડી કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં દર્દરી પીસી લઈ એક બાજુ મૂકો.
હવે ગેસ કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીને મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ગાજર, ફણસી, વટાણા નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો.
સાત મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ દલિયા ને નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી ફુલ તાપે ઉકાળવા લાગે ત્યાં સુંધી ચડાવો. ઉકળવા લાગે ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયો.
દસ મિનિટ પછી ફરી એક વખત દલિયા ને મિક્સ કરી લ્યો અને ચેક કરી લ્યો કે ચડી ગયો કે નહીં નહીંતર બીજા પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. દલિયો બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે મલ્ટી ગ્રેઇન દલિયા.
Notes
પાણી ની માત્રા થોડી વધુ ઓછી લાગી શકે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
આ ભજીયા ખંભાત માં ખૂબ પ્રખ્યાત છે ચોમાસુ શરૂ થતા જ આપણે બધા ને અલગ અલગ પ્રકારના ભજીયા, પકોડા, ગોલા વગેરે તરી ને બનાવેલ નાસ્તા ખૂબ પસંદ આવતા હોય છે તો આજ આપણે ખંભાત બાજુ બનતા અને ખાવા માં ખૂબ ટેસ્ટી એવા ભજીયા બનાવશું જે ખાટી મીઠી કઢી સાથે ખૂબ સરસ લાગે છે તો ચાલો Bataka na dabda bhajiya sathe kadhi – બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
ભજીયા માટેનું બેસન ની મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
બેસન 1 કપ
ચોખા નો લોટ 2 ચમચી
હિંગ ⅛ ચમચી
હળદર ¼ ચમચી
સ્વાદ મુજબ મીઠું
બટાકા 1 મોટું
કઢી બનાવવા માટેની સામગ્રી
બેસન 2- 3 ચમચી
લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
હળદર ¼ ચમચી
લીંબુનો રસ ½ ચમચી
ખાંડ ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી 1 કપ
મસાલો બનાવવા માટેની સામગ્રી
સેવ / ભાવનગરી ગાંઠિયા, પાપડી ગાંઠિયા ½ કપ
લસણ ની કણી 10- 15
મરી ½ ચમચી
લવિંગ 1- 2
સૂકા આખા ધાણા 1 ચમચી
સફેદ તલ 1 ચમચી
આદુ પેસ્ટ ½ ચમચી
હળદર ¼ ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
લાલ મરચાનો પાઉડર 2 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
લીંબુનો રસ 1 ચમચી
Bataka na dabda bhajiya sathe kadhi banavani rit
બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવા સૌપ્રથમ કઢી બનાવી લેશું ત્યાર બાદ દાબડા બનાવવા માટેનો મસાલો બનાવાઈ બેસન નું મિશ્રણ બનાવી તૈયાર કરીશુ છેલ્લે ભજીયા ને સ્ટફ કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી લઈશું.
કઢી બનાવવાની રીત
એક તપેલી માં બેસન માં થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી બરોબર ચડાવી લ્યો. તૈયાર કઢી બરોબર ચડી જઈ ઉકળવા થવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો તો ચટણી માટેની કઢી તૈયાર છે
ભજીયા માં સ્ટફિંગ માટે નો મસાલો બનાવવાની રીત
મસાલો બનાવવા મિક્સર જારમાં સેવ, સફેદ તલ, આખા સૂકા ધાણા, મરી, લવિંગ, લસણ ની કણી, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ ની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, લીંબુનો રસ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી પાઉડર બનાવી લઈ મસાલો બનાવી તૈયાર કરી લ્યો.
હવે ભજીયા માટે નું બેસન નું મિશ્રણ બનાવવા એક તપેલી માં બેસન , ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લઈ પાંચ સાત મિનિટ એક સાઇડ હલાવતા રહી મિશ્રણ ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
ત્યાર બટાકા ને છોલી સાફ કરી લઈ ચિપ્સ સ્લાઇસ કરી તૈયાર કરી લ્યો અને ચિપ્સ ને પાણી માં નાખી દયો. બટાકા ને પાણી માંથી લ્યો અને એક સ્લાઈસ લઈ એના પર તૈયાર કરેલ મસાલો ફેલાવી દયો ત્યાર બાદ બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી પ્લેટ માં મૂકો આમ એક એક કરી બધા બટાકા ની સ્લાઈસ ને મસાલો લગાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી લ્યો. બેસન ના મિશ્રણ માં બટાકા ને બોળી ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલા કડાઈમાં આવે એટલા ભજીયા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ બારે કાઢી ગરમ ગરમ કઢી સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકા ના દાબડા ભજીયા વિથ કઢી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવાની રીત
Bataka na dabda bhajiya sathe kadhi banavani rit
આ ભજીયા ખંભાત માં ખૂબ પ્રખ્યાત છે ચોમાસુ શરૂ થતા જ આપણેબધા ને અલગ અલગ પ્રકારના ભજીયા, પકોડા, ગોલા વગેરેતરી ને બનાવેલ નાસ્તા ખૂબ પસંદ આવતા હોય છે તો આજ આપણે ખંભાત બાજુ બનતા અને ખાવા માંખૂબ ટેસ્ટી એવા ભજીયા બનાવશું જે ખાટી મીઠી કઢી સાથે ખૂબ સરસ લાગે છે તો ચાલો Bataka na dabda bhajiya sathe kadhi – બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 ઝરો
1 મિક્સર
Ingredients
ભજીયા માટેનું બેસન ની મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
1કપબેસન
2ચમચીચોખા નો લોટ
⅛ચમચીહિંગ
¼ચમચીહળદર
સ્વાદ મુજબ મીઠું
1બટાકા મોટું
કઢી બનાવવા માટેની સામગ્રી
2- 3 ચમચીબેસન
¼ચમચીલાલ મરચાનો પાઉડર
¼ચમચીહળદર
½ચમચીલીંબુનો રસ
¼ચમચીખાંડ
મીઠું સ્વાદ મુજબ
1કપપાણી
મસાલો બનાવવા માટેની સામગ્રી
¼ કપસેવ / ભાવનગરી ગાંઠિયા / પાપડી ગાંઠિયા
10-15લસણ ની કણી
¼ચમચીમરી
1-2લવિંગ
1ચમચીસૂકા આખા ધાણા
1ચમચીસફેદ તલ
½ચમચીઆદુ પેસ્ટ
¼ચમચીહળદર
1ચમચીધાણા જીરું પાઉડર
2ચમચીલાલ મરચાનો પાઉડર
¼ચમચીગરમ મસાલો
1ચમચીલીંબુનો રસ
Instructions
Bataka na dabda bhajiya sathe kadhi banavani rit
બટાકા ના દાબડા ભજીયા સાથે કઢી બનાવવા સૌપ્રથમ કઢી બનાવી લેશું ત્યાર બાદ દાબડા બનાવવા માટેનો મસાલો બનાવાઈ બેસન નું મિશ્રણ બનાવી તૈયાર કરીશુ છેલ્લે ભજીયા ને સ્ટફ કરી બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં તરી લઈશું.
કઢી બનાવવાની રીત
એક તપેલી માં બેસન માં થોડું થોડું પાણી નાખી ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ખાંડ, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી બરોબર ચડાવી લ્યો. તૈયાર કઢી બરોબર ચડી જઈ ઉકળવા થવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકી દયો તો ચટણી માટેની કઢી તૈયાર છે
ભજીયા માં સ્ટફિંગ માટે નો મસાલો બનાવવાની રીત
મસાલો બનાવવા મિક્સર જારમાં સેવ, સફેદ તલ, આખા સૂકા ધાણા, મરી, લવિંગ, લસણ ની કણી, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આદુ ની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, લીંબુનો રસ, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી પાઉડર બનાવી લઈ મસાલો બનાવી તૈયાર કરી લ્યો.
હવે ભજીયા માટે નું બેસન નું મિશ્રણ બનાવવા એક તપેલી માં બેસન , ચોખા નો લોટ, હળદર, લાલ મરચાનો પાઉડર, હિંગ, સ્વાદ મુજબ મીઠું નાખી થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લઈ પાંચ સાત મિનિટ એક સાઇડ હલાવતા રહી મિશ્રણ ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
ત્યાર બટાકા ને છોલી સાફ કરી લઈ ચિપ્સ સ્લાઇસ કરી તૈયાર કરી લ્યો અને ચિપ્સ ને પાણી માં નાખી દયો. બટાકા ને પાણી માંથી લ્યો અને એક સ્લાઈસ લઈ એના પર તૈયાર કરેલ મસાલો ફેલાવી દયો ત્યાર બાદ બીજી સ્લાઈસ મૂકી થોડી દબાવી પ્લેટ માં મૂકો આમ એક એક કરી બધા બટાકા ની સ્લાઈસ ને મસાલો લગાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને મીડીયમ કરી લ્યો. બેસન ના મિશ્રણ માં બટાકા ને બોળી ગરમ તેલ માં નાખો આમ એક સાથે જેટલા કડાઈમાં આવે એટલા ભજીયા ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો અને ત્યાર બાદ બારે કાઢી ગરમ ગરમ કઢી સાથે સર્વ કરો. તો તૈયાર છે બટાકા ના દાબડા ભજીયા વિથ કઢી.
Notes
બટાકા ની સ્લાઈસ ને પાતળી રાખવી જેથી ભજીયા માં તરતી વખતે બરોબર ચડી જાય.
બેસન નું મિશ્રણ ન ઘણું પાતળું કે ન ઘણું ઘટ્ટ રાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મિત્રો વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ આવે ને ગરમા ગરમ ભજીયા , વડા કે પછી પકોડા કોઈ ના ઘરમાં ના બને એવું તો શક્ય જ નથી . તો આજે આપણે મસ્ત વરસાદ ની સિઝન માં મજા પડી જાય એવા દેશી ચણા માંથી આપણે આજે એક નવીજ રીત ના Desi chana na crispy pakoda – દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવાતા શીખીશું.
INGREDIENTS
કાળા ચણા 1 કપ
જીરું 1 ચમચી
આખા ધાણા 1 ચમચી
લીલું મરચું જીણું સમારેલું 3 નંગ
છીણેલું આદુ 1 ચમચી
ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
સ્વાદ મુજબ મીઠું
લાલ મરચું પાવડર 1 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
ચાટ મસાલો 1 ચમચી
લીલા ધાણા ½ કપ
ચોખા નો લોટ 2 ચમચી
Desi chana na crispy pakoda banavani recipe
દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે 1 કપ કાળા ચણા ને સારી રીતે પાણી માં ધોઈ અને આખી રાત માટે અથવા તો તમને જ્યારે પણ પકોડા બનાવવા હોય એના 5-6 કલાક પેલે ચણા ને પાણી માં પલાડી દેશું . ચણા પલળી ગયા બાદ આપણે ચણા માંથી બધું પાણી નિતારી લેશું.
હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાડી ને રાખેલા ચણા નાખી દેશું ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી નાખી અને પાણી નાખ્યા વગર જ આપણે મિક્ષ્ચર જાર ને પ્લસ મોડ પર ચાલુ બંધ કરી અને આપણે ચણા ને દર્દરું પીસી લેશું.
ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણ ને આપણે એક મોટા બાઉલ માં કાઢી લેશું લીલું મરચું જીણું સમારેલું 3 નંગ , છીણેલું આદુ 1 ચમચી , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , ચાટ મસાલો 1 ચમચી , લીલા ધાણા ½ કપ પકોડા આપણા ક્રિસ્પી બને એના માટે આપણે 2 મોટી ચમચી ચોખા નો લોટ અને 1 ચમચી તેલ નાખી અને બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરી લેશું.
હવે ગેસ પર કડાઈ માં તેલ પેલે થી ગરમ કરવા મૂકી દેવું ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે આપણે જે બેટર તૈયાર કરી ને રાખ્યું છે તે બેટર ને હાથે થી લઈ અને રેન્ડમલી પકોડા તેલ માં નાખતા જશું અને ધ્યાન રાખવું કે તેલ બઉ ગરમ પણ નઈ અને ઠંડું પણ નઈ એવું તેલ ગરમ કરશું જેથી આપણા પકોડા અંદર સુધી તળાઈ પણ જાય અને કાચા પણ ના રહે.
ત્યાર બાદ પકોડા એક બાજુ તળાઈ ગયા બાદ આપણે તેની બીજી સાઇડ પણ ફેરવી લેશું જેથી આપણા પકોડા મસ્ત ક્રિસ્પી તળાઈ જશે . બસ પકોડા આપણા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની ગયા છે જેને આપણે ટિસ્યુ પેપર માં કાઢી લેશું . આવીજ રીતે આપણે બધા પકોડા ને તળી લેશું.
તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ દેશી ચણા ના ક્રિસ્પી પકોડા જેને મસ્ત વરસાદ માં ચાય , લીલી ચટણી કા તો સોસ સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવાની રેસીપી
Desi chana na crispy pakoda banavani recipe
મિત્રો વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ આવે ને ગરમાગરમ ભજીયા , વડા કે પછી પકોડા કોઈ ના ઘરમાં ના બને એવુંતો શક્ય જ નથી . તો આજે આપણે મસ્ત વરસાદ ની સિઝન માં મજા પડીજાય એવા દેશી ચણા માંથી આપણે આજે એક નવીજ રીત ના Desi chana na crispy pakoda – દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવાતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 15 minutesminutes
Resting time: 8 hourshours
Total Time: 8 hourshours35 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મિક્ષ્ચર જાર
1 બાઉલ
Ingredients
1કપકાળા ચણા
1ચમચીજીરું
1ચમચીઆખા ધાણા
3નંગલીલું મરચું જીણું સમારેલું
1ચમચીછીણેલું આદુ
1નંગઝીણી સુધારેલી ડુંગળી
સ્વાદ મુજબ મીઠું
1ચમચીલાલ મરચું પાવડર
½ચમચીગરમ મસાલો
1ચમચીચાટ મસાલો
½કપલીલા ધાણા
2ચમચીચોખા નો લોટ
Instructions
Desi chana na crispy pakoda banavani recipe
દેશી ચણા ના ક્રિસ્પી પકોડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે 1 કપ કાળા ચણા ને સારી રીતે પાણી માં ધોઈ અને આખી રાત માટે અથવા તો તમને જ્યારે પણ પકોડા બનાવવા હોય એના 5-6 કલાક પેલે ચણા ને પાણી માં પલાડી દેશું . ચણા પલળી ગયા બાદ આપણે ચણા માંથી બધું પાણી નિતારી લેશું.
હવે એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાડી ને રાખેલા ચણા નાખી દેશું ત્યાર બાદ તેમાં જીરું 1 ચમચી , આખા ધાણા 1 ચમચી નાખી અને પાણી નાખ્યા વગર જ આપણે મિક્ષ્ચર જાર ને પ્લસ મોડ પર ચાલુ બંધ કરી અને આપણે ચણા ને દર્દરું પીસી લેશું.
ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણ ને આપણે એક મોટા બાઉલ માં કાઢી લેશું લીલું મરચું જીણું સમારેલું 3 નંગ , છીણેલું આદુ 1 ચમચી , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , સ્વાદ મુજબ મીઠું , લાલ મરચું પાવડર 1 ચમચી , ગરમ મસાલો ½ ચમચી , ચાટ મસાલો 1 ચમચી , લીલા ધાણા ½ કપ પકોડા આપણા ક્રિસ્પી બને એના માટે આપણે 2 મોટી ચમચી ચોખા નો લોટ અને 1 ચમચી તેલ નાખી અને બધી સામગ્રી ને સારી રીતે મિક્સ કરી લેશું.
હવે ગેસ પર કડાઈ માં તેલ પેલે થી ગરમ કરવા મૂકી દેવું ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે આપણે જે બેટર તૈયાર કરી ને રાખ્યું છે તે બેટર ને હાથે થી લઈ અને રેન્ડમલી પકોડા તેલ માં નાખતા જશું અને ધ્યાન રાખવું કે તેલ બઉ ગરમ પણ નઈ અને ઠંડું પણ નઈ એવું તેલ ગરમ કરશું જેથી આપણા પકોડા અંદર સુધી તળાઈ પણ જાય અને કાચા પણ ના રહે.
ત્યાર બાદ પકોડા એક બાજુ તળાઈ ગયા બાદ આપણે તેની બીજી સાઇડ પણ ફેરવી લેશું જેથી આપણા પકોડા મસ્ત ક્રિસ્પી તળાઈ જશે . બસ પકોડા આપણા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની ગયા છે જેને આપણે ટિસ્યુ પેપર માં કાઢી લેશું . આવીજ રીતે આપણે બધા પકોડા ને તળી લેશું.
તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ દેશી ચણા ના ક્રિસ્પી પકોડા જેને મસ્ત વરસાદ માં ચાય , લીલી ચટણી કા તો સોસ સાથે સર્વ કરી શકો છો.
Notes
ચોખા નો લોટ ના હોય તો તમે કોર્ન ફ્લોર કે પછી બેસન ના લોટ ના પણ ઉપયોગ કરી શકો છો.
જો તમને આ ઓછા તેલ માં તળવા હોય તો તમે આની ટીકી બનાવી અને તવી પર પણ સેકી શકો છો . અથવા તો ઓવેન કા તો એર ફ્રાયર માં 180 ડિગ્રી પર 15 મિનિટ માટે બેક કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આજે આપણે એક નવીજ રીત ની તવા ટોસ્ટ ચિલી મિલિ સેન્ડવિચ બનાવાતા શીખીશું જે નાસ્તા માં પણ ચાલે અને નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે તેવી ઝડપથી બની જતી સેન્ડવિચ છે . તો ચાલો આ નવીજ રીત ની Chili mili tava toast sandwich – ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવાતા શીખીશું.
ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચટણી ની તૈયારી કરી લેશું જેના માટે આપણે ધાણા ને સુધારી અને સારી રીતે પાણી માં ધોઈ લેશું . અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું તેમાં સમરેલા ધાણા જરૂર મુજબ , લીલા મરચા 2 નંગ , સિંગદાણા 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ 1 નંગ , ઝીણી સેવ 2 ચમચી નાખી થોડું પાણી નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું . સેવ નાખવાથી આપણી ચટણી એકદમ સ્મૂથ થશે . ચટણી ને એક બાઉલ માં કાઢી અને મૂકી દેશું.
ત્યાર બાદ હવે સેન્ડવિચ ના સ્ટફિંગ માટેની તૈયારી કરી લેશું તેના માટે 1 બાઉલ લેશું જેમાં વેજ મેઓનિઝ 3 ચમચી , લીલું કેપ્સિકમ જીણું સમારેલું ½ નંગ , લીલા મરચાં સાવ જીણા સુધારેલા 2 નંગ , બાફેલી મકાઈ 2 ચમચી , મસ્ટર્ડ પેસ્ટ 1 ચમચી , તૈયાર કરેલી ચટણી 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું . તો સેન્ડવિચ માટે નું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
હવે આપણે સેન્ડવિચ ની તૈયારી કરી લેશું જેના માટે બ્રાઉન બ્રેડ લેશું . જેની 1 સ્લાઈસ માંથી આપણે નાના નાના 4 ટુકડા કરવા ના છે એવીજ રીતે બધી બ્રેડ ના ટુકડા કરી લેશું . ત્યાર બાદ સેમ રીતે આપણે જે ચીસ ની સ્લાઈસ લીધી છે તે સ્લાઈસ ના પણ આપણે 4 કટકા કરી લેશું.
ત્યાર બંધ હવે આપણે બધી કટકા કરેલી બ્રેડ નો એક પીસ લેશું તે બધી બ્રેડ પર એક નાનો ટુકડો ચીસ ની સ્લાઈસ કરી હતી તે મૂકીશું ત્યાર બાદ તેના પર આપણે જે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે રાખી અને ઉપર ફરીથી ચીઝ અને બ્રેડ ની સ્લાઈસ રાખી દેશું . આવીજ રીતે બધી સેન્ડવિચ પેલે તૈયાર કરી લેશું.
હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે સેન્ડવિચ માં બને બાજુ થોડું બટર લગાવી અને સેન્ડવિચ ને તવી માં મૂકી દેશું અને શેકાવા દેશું એક બાજુ ગોલ્ડન થઈ જાય ત્યાર બાદ એની બીજી સાઇડ ફેરવી અને બીજી સાઇડ પણ સેન્ડવિચ ને સેકી લેશું.
તો તૈયાર છે આપણી ચિલી મિલિ ટોસ્ટ સેન્ડવિચ જેને ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની રેસીપી
Chili mili tava toast sandwich banavani recipe
આજે આપણે એક નવીજ રીત ની તવા ટોસ્ટ Chilimili tava toast sandwich – ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવાતા શીખીશું જે નાસ્તા માં પણ ચાલે અને નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે તેવીઝડપથી બની જતી સેન્ડવિચ છે . તો ચાલો આ નવીજ રીત ની સેન્ડવિચ બનાવાતાશીખીશું.
ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચટણી ની તૈયારી કરી લેશું જેના માટે આપણે ધાણા ને સુધારી અને સારી રીતે પાણી માં ધોઈ લેશું . અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું તેમાં સમરેલા ધાણા જરૂર મુજબ , લીલા મરચા 2 નંગ , સિંગદાણા 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ 1 નંગ , ઝીણી સેવ 2 ચમચી નાખી થોડું પાણી નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું . સેવ નાખવાથી આપણી ચટણી એકદમ સ્મૂથ થશે . ચટણી ને એક બાઉલ માં કાઢી અને મૂકી દેશું.
ત્યાર બાદ હવે સેન્ડવિચ ના સ્ટફિંગ માટેની તૈયારી કરી લેશું તેના માટે 1 બાઉલ લેશું જેમાં વેજ મેઓનિઝ 3 ચમચી , લીલું કેપ્સિકમ જીણું સમારેલું ½ નંગ , લીલા મરચાં સાવ જીણા સુધારેલા 2 નંગ , બાફેલી મકાઈ 2 ચમચી , મસ્ટર્ડ પેસ્ટ 1 ચમચી , તૈયાર કરેલી ચટણી 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું . તો સેન્ડવિચ માટે નું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
હવે આપણે સેન્ડવિચ ની તૈયારી કરી લેશું જેના માટે બ્રાઉન બ્રેડ લેશું . જેની 1 સ્લાઈસ માંથી આપણે નાના નાના 4 ટુકડા કરવા ના છે એવીજ રીતે બધી બ્રેડ ના ટુકડા કરી લેશું . ત્યાર બાદ સેમ રીતે આપણે જે ચીસ ની સ્લાઈસ લીધી છે તે સ્લાઈસ ના પણ આપણે 4 કટકા કરી લેશું.
ત્યાર બંધ હવે આપણે બધી કટકા કરેલી બ્રેડ નો એક પીસ લેશું તે બધી બ્રેડ પર એક નાનો ટુકડો ચીસ ની સ્લાઈસ કરી હતી તે મૂકીશું ત્યાર બાદ તેના પર આપણે જે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે રાખી અને ઉપર ફરીથી ચીઝ અને બ્રેડ ની સ્લાઈસ રાખી દેશું . આવીજ રીતે બધી સેન્ડવિચ પેલે તૈયાર કરી લેશું.
હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે સેન્ડવિચ માં બને બાજુ થોડું બટર લગાવી અને સેન્ડવિચ ને તવી માં મૂકી દેશું અને શેકાવા દેશું એક બાજુ ગોલ્ડન થઈ જાય ત્યાર બાદ એની બીજી સાઇડ ફેરવી અને બીજી સાઇડ પણ સેન્ડવિચ ને સેકી લેશું.
તો તૈયાર છે આપણી ચિલી મિલિ ટોસ્ટ સેન્ડવિચ જેને ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.
Notes
તમારા ઘર માં જે બ્રેડ ખવાતી એ બ્રેડ તમે લઈ શકો છો.
તમે તવી ની જગ્યા પર સેન્ડવિચ મશીન માં પણ ગ્રિલ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આપણે જુવાર ના લોટ માંથી એકદમ મસ્ત અને નવીજ રીત ના ઢોસા અને ઢોકળા બનાવતા શીખીશું . જે ખાવા માં એકદમ મસ્ત લાગે છે અને એક વાર બનાવશો તો બીજી વખત આ રેસિપી તમને વારંવાર બનાવવાની મજા પડી જશે એવી રેસીપી છે તો ચાલો આ નવી જ રીત ના હેલ્થી Juvar na dhosa ane dhokla – જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવતા શીખીશું.
INGREDIENTS
જુવાર નો લોટ ½ કપ
જીરું ½ ચમચી
સ્વાદ મુજબ મીઠું
ચિલી ફલેક્સ / કાળા મરી નો પાવડર તમારી તીખાશ મુજબ
ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
લીલા ધાણા જીણા સુધારેલા થોડા
આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
પાણી ½ કપ
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
સફેદ અડદ દાળ 1 નાની ચમચી
ચણા ની દાળ 1 ચમચી
લસણ ની 4-5 કણી
આદુ મરચા ની પેસ્ટ થોડી
ઝીણી સુધારેલી ડુંગળી ½
સુધારેલું ટમેટું 1 નંગ
સ્વાદ મુજબ મીઠું
કાશ્મીરી લાલ મરચું 1 ચમચી
ખાંડેલું લાલ મરચું ½ ચમચી
આંબલી નો પલ્પ 1 ચમચી
ચટણી ના વગાર માટે ની સામગ્રી :-
ચપટી હિંગ
ચપટી રાઈ
મીઠા લીમડાનાં પાંદ થોડા
આખું લાલ મરચું
જુવાર ના ઢોકળા માટેની સામગ્રી :-
જુવાર નો લોટ ½ કપ
સોજી 2 ચમચી
બેસન 4 ચમચી
દહીં 2 ચમચી ,
આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
હળદર પાવડર ચપટી
ઇનો 1 પેકેટ
તેલ ગ્રીસ કરવા માટે
લાલ મરચું છાંટવા માટે ઢોકળા પર
પાણી જરૂર મુજબ
લીલા ધાણા
વઘાર કરવા માટેની સામગ્રી :-
તેલ જરૂર મુજબ
રાઈ જરૂર મુજબ
જીરું જરૂર મુજબ
હિંગ ચપટી
લીલા મરચાં 2
મીઠા લીમડાનાં પાંદ
Juvar na dhosa ane dhokla banavani recipe
જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં જુવાર નો લોટ ½ કપ , જીરું ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું , ચિલી ફલેક્સ તમારી તીખાશ મુજબ / કાળા મરી નો પાવડર , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા ધાણા જીણા સુધારેલા થોડા , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , પાણી ½ કપ જેટલો જુવાર નો લોટ લેશું અને એટલું જ પાણી નું પણ માપ રાખશું.
ત્યાર બાદ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે બેટર રેવા દેશું . 10 મિનિટ માટે આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી માં આપણે એક ચટણી બનાવી લેશું .
હવે ગેસ પર એક કડાઈ/પેન લેશું તેમાં થોડું તેલ નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી સફેદ અડદ ની દાળ , ચણા ની દાળ 1 ચમચી , બને વસ્તુ ને સારી રીતે તેલ માં સેકી લેશું ત્યાર બાદ તેમાં 4-5 કણી લસણ , આદુ મરચા ની પેસ્ટ થોડી , ઝીણી સુધારેલી ડુંગળી ½ બધી વસ્તુ ને સારી રીતે સાંતળી લેશું . ત્યાર બાદ તેમાં સુધારેલું ટમેટું 1 નંગ નાખી સારી રીતે ચડાવી લેશું અને ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી અને પાણી માં સારી રીતે ઉભરો આવી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બાઉલ માં કાઢી અને ઠંડું થવા દેશું .
ત્યાર પછી હવે મિશ્રણ ઠંડું થઈ ગયા પછી એક મિક્ષ્ચર જાર માં તૈયાર કરેલું ચટણી નું મિશ્રણ નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું , કાશ્મીરી લાલ મરચું 1 ચમચી , ખાંડેલું લાલ મરચું ½ ચમચી , આંબલી નો પલ્પ 1 ચમચી આ બધું નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું અને એક બાઉલ માં કાઢી લેશું . અને હવે ચટણી માં વઘાર દઈ દેશું. તેના માટે 1 વગારિયા માં થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ , મીઠા લીંબડા ના પાંદ , રાઈ થોડી , અને આખું લાલ મરચું નાખી બધું બરાબર તતડી જાય એટલે આપણે તૈયાર કરેલી ચટણી પર આ વગાર નાખી દેશું તો તૈયાર છે આપણી ચટણી .
હવે ઢોસા ના મિશ્રણ ને આપણે ચેક કરીએ ત્યાં સુધી માં આપણે ગેસ પર ઢોસા ની તવી ગરમ કરવા મૂકી દેશું કારણકે આ ઢોસા આપણે ગરમ તવી કરી ને ઉતારશું એટલે . હવે બેટર ને એક બાર હલાવી લેશું અને જે ½ લોટ ના માપ થી પાણી લીધું હતું એજ માપ ફરીથી લઈ અને ઢોસા ના બેટર માં ફરીથી 1 કપ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું .
ત્યાર બાદ તવા પર થોડું તેલ લગાવી અને અને કપડા વડે લુઈ લેશું અને ત્યાર બાદ કડછી ની મદદ થી થોડું થોડું કરી અને બેટર ને ફેલાવી ને નાખી દેશું તવી ગરમ હોવા ના કારણે ઢોસા એકદમ દમ જાળીદાર ફેલાઈ જશે . ત્યાર બાદ ઢોસા ને ચડાવવા દેશું અને એનું પાણી બળી જાય એટલે તેની સાઇડ ની કિનારી માં થોડું થોડું તેલ લગાવી દેશું અને જ્યારે તમને લાગે કે નીચે થી ઢોસો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ત્યારે આપણે તેની સાઇડ ને ફેરવી અને ચેક કરી લેશું . લગભગ 4-5 કડછી મિશ્રણ માં આપણા આખા તવા પર ઢોસા નું બેટર ફેલાઈ જશે .
તો તૈયાર છે આપણો ઢોસો જેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું . આ ઢોસા માં જો તમે બટેકા નું ફિલિંગ ભરવા માંગતા હોવ તો તમે તે પણ ભરી શકો છો . તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ જુવાર ના ઢોસા જેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું.
જુવાર ના ઢોકળા બનાવવાની રીત :-
હવે આજ જુવાર ના લોટ માંથી આપણે ઢોકળા બનાવીશું તેના માટે એક બાઉલ માં આપણે જુવાર ના ½ કપ લોટ ને ચારણી માં નાખી ચાળી લેશું , સોજી 2 ચમચી ચાળી લેશું આ રેસિપી માં જો તમે ટોટલી ગ્લુટન ફ્રી ખાવા માંગતા હોવ તો તમે સોજી સ્કીપ કરવી હોય તો કરી સકો છો . ત્યાર બાદ બેસન 4 ચમચી , દહીં 2 ચમચી , આદુ મરચાની પેસ્ટ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , હળદર પાવડર ચપટી , થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેશું . અત્યારે આ બેટર ને થોડું જાડું રહેવા દઇશું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે બેટર ની ફુલવા દેશું .
ત્યાર બાદ ત્યાર બાદ ઈડલી વાળા સ્ટીમર માં કે પછી કડાઈ માં થાળી મૂકી ને પણ તમે ઢોકળા બનાવી શકો છો આજે આપણે એક સ્ટીમર માં નાની નાની વાટકી માં આ ઢોકળા તૈયાર કરીશું જેના માટે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી દેશું અને વાટકી માં ચારે બાજુ થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું .
હવે 10 મિનિટ બાદ આપણે બેટર માં થોડું પાણી અને લીલા ધાણા અને 1 ઇનો નું પેકેટ નાખી બધી વસ્તુ ને ફરીથી સારી રીતે મિક્સ કરી લેશું . હવે ગ્રીસ કરેલી વાટકી માં આપણે આ બેટર નાખી દેશું . ઉપર થી થોડું લાલ મરચું છાંટી દેશું અને ત્યાર બાદ સ્ટીમર ના ઢાંકણ માં એક કપડું બાંધી અને ઢાંકણ ઢાંકી દેશું . કપડું લગાવવાથી જે બાફ થશે તેનું પાણી ઢોકળા ઉપર નઈ પડે 10-12 મિનિટ માટે ઢોકળા સ્ટીમ થવા દેશું .
ત્યાર બાદ હવે ઢાંકણ ખોલી સ્ટીમર માંથી વાટકી કાઢી અને વાટકી માંથી ઢોકળા કાઢી લેશું અને હવે તેના પર આપણે વગાર કરીશું . જેના માટે વાઘરિયા માં થોડું તેલ , રાઈ , જીરું , હિંગ , મીઠા લીંબડા ના પાંદ , લીલા મરચા નાખી અને બરાબર તતડી જાય એટલે તૈયાર કરેલા ઢોકળા માં આ વગાર નાખી દેશું .
તો તૈયાર છે આપણા જુવાર ના લોટ ના ઢોકળા પણ જેને ગરમ ગરમ જ સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવવાની રેસીપી
Juvar na dhosa ane dhokla banavani recipe
આપણે જુવાર ના લોટ માંથી એકદમ મસ્ત અને નવીજ રીત ના ઢોસાઅને ઢોકળા બનાવતા શીખીશું . જે ખાવા માં એકદમ મસ્ત લાગે છે અને એક વાર બનાવશો તો બીજી વખત આરેસિપી તમને વારંવાર બનાવવાની મજા પડી જશે એવી રેસીપી છે તો ચાલો આ નવી જ રીત ના હેલ્થી Juvar na dhosa ane dhokla – જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવતા શીખીશું.
5 from 1 vote
Prep Time: 30 minutesminutes
Cook Time: 24 minutesminutes
Total Time: 54 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 મિક્ષ્ચર જાર
1 સ્ટીમર/ઈડલી મશીન
1 વાઘરીયું
1 કડાઈ / પેન
Ingredients
INGREDIENTS
½ કપજુવાર નો લોટ
½ ચમચીજીરું
સ્વાદ મુજબ મીઠું
ચિલી ફલેક્સ / કાળા મરી નો પાવડર તમારી તીખાશ મુજબ
1 નંગઝીણી સુધારેલી ડુંગળી
લીલા ધાણા જીણા સુધારેલા થોડા
1ચમચીઆદુ મરચા ની પેસ્ટ
½કપપાણી
ચટણી બનાવવા માટેની સામગ્રી :-
1નાની ચમચીસફેદ અડદ દાળ
1ચમચીચણા ની દાળ
4-5કણીલસણ ની
આદુ મરચા ની પેસ્ટ થોડી
½ ઝીણી સુધારેલી ડુંગળી
1 નંગસુધારેલું ટમેટું
સ્વાદ મુજબ મીઠું
1ચમચીકાશ્મીરી લાલ મરચું
½ ચમચીખાંડેલું લાલ મરચું
1ચમચીઆંબલી નો પલ્પ
ચટણી ના વગાર માટે ની સામગ્રી :-
ચપટી હિંગ
ચપટી રાઈ
મીઠા લીમડાનાં પાંદ થોડા
આખું લાલ મરચું
જુવાર ના ઢોકળા માટેની સામગ્રી :-
½ કપજુવાર નો લોટ
2ચમચીસોજી
4ચમચીબેસન
2ચમચીદહીં
1ચમચીઆદુ મરચાની પેસ્ટ
સ્વાદ મુજબ મીઠું
હળદર પાવડર ચપટી
1પેકેટઇનો
તેલ ગ્રીસ કરવા માટે
લાલ મરચું છાંટવા માટે ઢોકળા પર
પાણી જરૂર મુજબ
લીલા ધાણા
વઘાર કરવા માટેની સામગ્રી :-
તેલ જરૂર મુજબ
રાઈ જરૂર મુજબ
જીરું જરૂર મુજબ
હિંગ ચપટી
2લીલા મરચાં
મીઠા લીમડાનાં પાંદ
Instructions
Juvar na dhosa ane dhokla banavani recipe
જુવાર ના ઢોસા અને ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં જુવાર નો લોટ ½ કપ , જીરું ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું , ચિલી ફલેક્સ તમારી તીખાશ મુજબ / કાળા મરી નો પાવડર , ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ , લીલા ધાણા જીણા સુધારેલા થોડા , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , પાણી ½ કપ જેટલો જુવાર નો લોટ લેશું અને એટલું જ પાણી નું પણ માપ રાખશું.
ત્યાર બાદ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે બેટર રેવા દેશું . 10 મિનિટ માટે આપણું બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધી માં આપણે એક ચટણી બનાવી લેશું .
હવે ગેસ પર એક કડાઈ/પેન લેશું તેમાં થોડું તેલ નાખી અને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી સફેદ અડદ ની દાળ , ચણા ની દાળ 1 ચમચી , બને વસ્તુ ને સારી રીતે તેલ માં સેકી લેશું ત્યાર બાદ તેમાં 4-5 કણી લસણ , આદુ મરચા ની પેસ્ટ થોડી , ઝીણી સુધારેલી ડુંગળી ½ બધી વસ્તુ ને સારી રીતે સાંતળી લેશું . ત્યાર બાદ તેમાં સુધારેલું ટમેટું 1 નંગ નાખી સારી રીતે ચડાવી લેશું અને ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી અને પાણી માં સારી રીતે ઉભરો આવી જાય ત્યાર બાદ ગેસ બંધ કરી અને મિશ્રણ ને બાઉલ માં કાઢી અને ઠંડું થવા દેશું .
ત્યાર પછી હવે મિશ્રણ ઠંડું થઈ ગયા પછી એક મિક્ષ્ચર જાર માં તૈયાર કરેલું ચટણી નું મિશ્રણ નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું , કાશ્મીરી લાલ મરચું 1 ચમચી , ખાંડેલું લાલ મરચું ½ ચમચી , આંબલી નો પલ્પ 1 ચમચી આ બધું નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું અને એક બાઉલ માં કાઢી લેશું . અને હવે ચટણી માં વઘાર દઈ દેશું. તેના માટે 1 વગારિયા માં થોડું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ , મીઠા લીંબડા ના પાંદ , રાઈ થોડી , અને આખું લાલ મરચું નાખી બધું બરાબર તતડી જાય એટલે આપણે તૈયાર કરેલી ચટણી પર આ વગાર નાખી દેશું તો તૈયાર છે આપણી ચટણી .
હવે ઢોસા ના મિશ્રણ ને આપણે ચેક કરીએ ત્યાં સુધી માં આપણે ગેસ પર ઢોસા ની તવી ગરમ કરવા મૂકી દેશું કારણકે આ ઢોસા આપણે ગરમ તવી કરી ને ઉતારશું એટલે . હવે બેટર ને એક બાર હલાવી લેશું અને જે ½ લોટ ના માપ થી પાણી લીધું હતું એજ માપ ફરીથી લઈ અને ઢોસા ના બેટર માં ફરીથી 1 કપ પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લેશું .
ત્યાર બાદ તવા પર થોડું તેલ લગાવી અને અને કપડા વડે લુઈ લેશું અને ત્યાર બાદ કડછી ની મદદ થી થોડું થોડું કરી અને બેટર ને ફેલાવી ને નાખી દેશું તવી ગરમ હોવા ના કારણે ઢોસા એકદમ દમ જાળીદાર ફેલાઈ જશે . ત્યાર બાદ ઢોસા ને ચડાવવા દેશું અને એનું પાણી બળી જાય એટલે તેની સાઇડ ની કિનારી માં થોડું થોડું તેલ લગાવી દેશું અને જ્યારે તમને લાગે કે નીચે થી ઢોસો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ત્યારે આપણે તેની સાઇડ ને ફેરવી અને ચેક કરી લેશું . લગભગ 4-5 કડછી મિશ્રણ માં આપણા આખા તવા પર ઢોસા નું બેટર ફેલાઈ જશે .
તો તૈયાર છે આપણો ઢોસો જેને આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું . આ ઢોસા માં જો તમે બટેકા નું ફિલિંગ ભરવા માંગતા હોવ તો તમે તે પણ ભરી શકો છો . તો તૈયાર છે આપણા મસ્ત ગરમા ગરમ જુવાર ના ઢોસા જેને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું.
ઢોકળા બનાવવાની રીત :-
હવે આજ જુવાર ના લોટ માંથી આપણે ઢોકળા બનાવીશું તેના માટે એક બાઉલ માં આપણે જુવાર ના ½ કપ લોટ ને ચારણી માં નાખી ચાળી લેશું , સોજી 2 ચમચી ચાળી લેશું આ રેસિપી માં જો તમે ટોટલી ગ્લુટન ફ્રી ખાવા માંગતા હોવ તો તમે સોજી સ્કીપ કરવી હોય તો કરી સકો છો . ત્યાર બાદ બેસન 4 ચમચી , દહીં 2 ચમચી , આદુ મરચાની પેસ્ટ 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , હળદર પાવડર ચપટી , થોડું પાણી નાખી અને બરાબર મિક્સ કરી લેશું . અત્યારે આ બેટર ને થોડું જાડું રહેવા દઇશું ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે બેટર ની ફુલવા દેશું .
ત્યાર બાદ ત્યાર બાદ ઈડલી વાળા સ્ટીમર માં કે પછી કડાઈ માં થાળી મૂકી ને પણ તમે ઢોકળા બનાવી શકો છો આજે આપણે એક સ્ટીમર માં નાની નાની વાટકી માં આ ઢોકળા તૈયાર કરીશું જેના માટે સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી દેશું અને વાટકી માં ચારે બાજુ થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું .
હવે 10 મિનિટ બાદ આપણે બેટર માં થોડું પાણી અને લીલા ધાણા અને 1 ઇનો નું પેકેટ નાખી બધી વસ્તુ ને ફરીથી સારી રીતે મિક્સ કરી લેશું . હવે ગ્રીસ કરેલી વાટકી માં આપણે આ બેટર નાખી દેશું . ઉપર થી થોડું લાલ મરચું છાંટી દેશું અને ત્યાર બાદ સ્ટીમર ના ઢાંકણ માં એક કપડું બાંધી અને ઢાંકણ ઢાંકી દેશું . કપડું લગાવવાથી જે બાફ થશે તેનું પાણી ઢોકળા ઉપર નઈ પડે 10-12 મિનિટ માટે ઢોકળા સ્ટીમ થવા દેશું .
ત્યાર બાદ હવે ઢાંકણ ખોલી સ્ટીમર માંથી વાટકી કાઢી અને વાટકી માંથી ઢોકળા કાઢી લેશું અને હવે તેના પર આપણે વગાર કરીશું . જેના માટે વાઘરિયા માં થોડું તેલ , રાઈ , જીરું , હિંગ , મીઠા લીંબડા ના પાંદ , લીલા મરચા નાખી અને બરાબર તતડી જાય એટલે તૈયાર કરેલા ઢોકળા માં આ વગાર નાખી દેશું .
તો તૈયાર છે આપણા જુવાર ના લોટ ના ઢોકળા પણ જેને ગરમ ગરમ જ સર્વ કરીશું .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આજે આપણે ગુજરાતી લોકો નો ફેમસ ક્રિસ્પી ગુજરાતી હાંડવો બનાવતા શીખીશું . અને આપણે આ હાંડવા માં ના તો ઇનો કે ના કોઈ સોડા કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કર્યા વગર આ હાંડવો આજે આપણે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા લોકો બધા ને ભાવે તેવો હાંડવો છે . તો ચાલો આજે આપણે Kadai ma gujarati handvo – કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવતા શીખીશું.
INGREDIENTS
ખીચડી ના ચોખા 1 કપ ( 200 ગ્રામ )
ચણા ની દાળ ¼ કપ
છડિયા દાળ 4 ચમચી
તુવેર દાળ 4 ચમચી
અડદ ની દાળ 2 ચમચી
પૌઆ ¼ કપ
દહીં ½ કપ
લાલ મરચું પાવડર
આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
ખમણેલી દૂધી ½ કપ
હિંગ
હળદર
ગોળ
Kadai ma gujarati handvo banavani rit
કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં ખીચડી ના ચોખા 1 કપ ( 200 ગ્રામ ) , ચણા ની દાળ ¼ કપ , છડિયા દાળ 4 ચમચી , તુવેર દાળ 4 ચમચી , અડદ ની દાળ 2 ચમચી , પૌઆ ¼ કપ લઈ બધી વસ્તુ ને 4-5 વખત પાણી માં સારી રીતે ધોઈ લેશું અને ત્યાર બાદ તેમાં પાણી ભરી અને બધી વસ્તુ ને 3-4 કલાક માટે પાણી માં પલળવા દેશું.
હવે 3-4 કલાક પછી એક વખત ફરીથી પાણી માં ધોઈ અને બધું પાણી સારી રીતે નિતારી દેશું . ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાળેલી દાળ અને 2-3 ચમચી જેટલું દહીં નાખી અને એકદમ સારી રીતે બેટર ને પીસી લેશું . આવીજ રીતે બધું બેટર મિક્ષ્ચર જાર માં નાખી અને તૈયાર કરી અને કોઈ પણ ઢાંકણ વાળા સ્ટીલ ના ડબ્બા માં કાઢી અને ઢાંકણ બંધ કરી ને 10- 12 કલાક માટે કોઈ ગરમ જગ્યા પર મૂકી દેશું જેથી એકદમ સારો એવો આથો આવી જશે . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે આ બેટર દહીં નાખી નેજ પીશવું જેથી આપણો હાંડવો સારો બનશે .
ત્યાર બાદ 12 કલાક પછી તેમાં આથો આવી ગયો છે. હવે તેને સારી રીતે એક વખત હલાવી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું , હિંગ ¼ ચમચી , હળદર ½ ચમચી , લાલ મરચું પાવડર 2 ચમચી , ખમણેલો ગોળ 2 ચમચી , આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી , છીણેલી દૂધી ½ કપ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણો ગોળ પણ થોડી વાર માં ઓગળી જશે હવે તેમાં 3 ચમચી જેવું તેલ નાખી ફરીથી બેટર ને એક વાર હલાવી દેશું .
હવે બેટર માં ગોળ ઓગળી જાય ત્યાર બાદ તેમાં સમરેલા લીલા ધાણા ¼ કપ નાખી દેશું ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . તમે એમાં મેથી અથવા તો પાલક પણ ઉમેરી શકો છો . ત્યાર બાદ હવે તેમાં તળેલા સિંગદાણા 4 ચમચી નાખીશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું .
ત્યાર બાદ હવે ગેસ પર એક જાડા તળિયા વાળી કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લેશું તેમાં 1 ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ¼ ચમચી , જીરું ¼ ચમચી , ચપટી હિંગ , સફેદ તલ ½ ચમચી , મીઠા લીમડાનાં પાંદ થોડા નાખી બધી વસ્તુ બરાબર તતડી જાય એટલે તેમાં આપણે તૈયાર કરેલું બેટર 1 કડછી જેટલું નાખી ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ જેવું ધીમા તાપે ચડવા દેશું હવે 1-2 મિનિટ પછી આપણે હાંડવા ની બીજી સાઇડ ને પણ ઉથલાવી દેશું અને ફરીથી 1-1.5 મિનિટ જેવું જ રેવા દેશું . અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ઈયા હાંડવા નાના નાના જ બનાવીશું જેથી આપણો હાંડવો અંદર થી પણ સારી રીતે ચળી જાય અને એકદમ ક્રિસ્પી પણ લાગે .
હવે આપણે હાંડવા ને એક પ્લેટ માં કાઢી લેશું અને આવીજ રીતે આપણે બધા હાંડવા ને તૈયાર કરી લેશું .
તો તૈયાર છે આપણું મસ્ત ગુજરાતી ક્રિસ્પી હાંડવો જેને તમે ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવવાની રીત
Kadai ma gujarati handvo banavani rit
આજે આપણે ગુજરાતી લોકો નો ફેમસ ક્રિસ્પી ગુજરાતી હાંડવોબનાવતા શીખીશું . અને આપણે આ હાંડવા માં ના તો ઇનોકે ના કોઈ સોડા કોઈ પણ વસ્તુ નો ઉપયોગ કર્યા વગર આ હાંડવો આજે આપણે બનાવતા શીખીશું . જે નાના થીલઈ અને મોટા લોકો બધા ને ભાવે તેવો હાંડવો છે . તો ચાલો આજે આપણે Kadai ma gujarati handvo – કડાઈ માં ગુજરાતીહાંડવો બનાવતા શીખીશું .
No ratings yet
Prep Time: 10 minutesminutes
Cook Time: 10 minutesminutes
Resting time: 16 hourshours
Total Time: 16 hourshours20 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 જાડા તળિયાવાળી કડાઈ
1 મોટો બાઉલ
1 મિક્ષ્ચર જાર
Ingredients
1કપખીચડી ના ચોખા (200 ગ્રામ )
¼કપચણા ની દાળ
4ચમચીછડિયા દાળ
4ચમચીતુવેર દાળ
2ચમચીઅડદ ની દાળ
¼કપપૌઆ
½કપદહીં
લાલ મરચું પાવડર
2ચમચીઆદુ મરચા ની પેસ્ટ
½કપખમણેલી દૂધી
હિંગ
હળદર
ગોળ
Instructions
Kadai ma gujarati handvo banavani rit
કડાઈ માં ગુજરાતી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું તેમાં ખીચડી ના ચોખા 1 કપ ( 200 ગ્રામ ) , ચણા ની દાળ ¼ કપ , છડિયા દાળ 4 ચમચી , તુવેર દાળ 4 ચમચી , અડદ ની દાળ 2 ચમચી , પૌઆ ¼ કપ લઈ બધી વસ્તુ ને 4-5 વખત પાણી માં સારી રીતે ધોઈ લેશું અને ત્યાર બાદ તેમાં પાણી ભરી અને બધી વસ્તુ ને 3-4 કલાક માટે પાણી માં પલળવા દેશું.
હવે 3-4 કલાક પછી એક વખત ફરીથી પાણી માં ધોઈ અને બધું પાણી સારી રીતે નિતારી દેશું . ત્યાર બાદ એક મિક્ષ્ચર જાર લેશું તેમાં પલાળેલી દાળ અને 2-3 ચમચી જેટલું દહીં નાખી અને એકદમ સારી રીતે બેટર ને પીસી લેશું . આવીજ રીતે બધું બેટર મિક્ષ્ચર જાર માં નાખી અને તૈયાર કરી અને કોઈ પણ ઢાંકણ વાળા સ્ટીલ ના ડબ્બા માં કાઢી અને ઢાંકણ બંધ કરી ને 10- 12 કલાક માટે કોઈ ગરમ જગ્યા પર મૂકી દેશું જેથી એકદમ સારો એવો આથો આવી જશે . ઈયા ખાસ ધ્યાન રાખવું કે આપણે આ બેટર દહીં નાખી નેજ પીશવું જેથી આપણો હાંડવો સારો બનશે .
ત્યાર બાદ 12 કલાક પછી તેમાં આથો આવી ગયો છે. હવે તેને સારી રીતે એક વખત હલાવી અને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું , હિંગ ¼ ચમચી , હળદર ½ ચમચી , લાલ મરચું પાવડર 2 ચમચી , ખમણેલો ગોળ 2 ચમચી , આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી , છીણેલી દૂધી ½ કપ બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણો ગોળ પણ થોડી વાર માં ઓગળી જશે હવે તેમાં 3 ચમચી જેવું તેલ નાખી ફરીથી બેટર ને એક વાર હલાવી દેશું .
હવે બેટર માં ગોળ ઓગળી જાય ત્યાર બાદ તેમાં સમરેલા લીલા ધાણા ¼ કપ નાખી દેશું ફરીથી બધું બરાબર મિક્સ કરી દેશું . તમે એમાં મેથી અથવા તો પાલક પણ ઉમેરી શકો છો . ત્યાર બાદ હવે તેમાં તળેલા સિંગદાણા 4 ચમચી નાખીશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું .
ત્યાર બાદ હવે ગેસ પર એક જાડા તળિયા વાળી કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લેશું તેમાં 1 ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ¼ ચમચી , જીરું ¼ ચમચી , ચપટી હિંગ , સફેદ તલ ½ ચમચી , મીઠા લીમડાનાં પાંદ થોડા નાખી બધી વસ્તુ બરાબર તતડી જાય એટલે તેમાં આપણે તૈયાર કરેલું બેટર 1 કડછી જેટલું નાખી ઢાંકણ ઢાંકી અને 1-2 મિનિટ જેવું ધીમા તાપે ચડવા દેશું હવે 1-2 મિનિટ પછી આપણે હાંડવા ની બીજી સાઇડ ને પણ ઉથલાવી દેશું અને ફરીથી 1-1.5 મિનિટ જેવું જ રેવા દેશું . અને ખાસ ધ્યાન રાખવું કે આપણે ઈયા હાંડવા નાના નાના જ બનાવીશું જેથી આપણો હાંડવો અંદર થી પણ સારી રીતે ચળી જાય અને એકદમ ક્રિસ્પી પણ લાગે .
હવે આપણે હાંડવા ને એક પ્લેટ માં કાઢી લેશું અને આવીજ રીતે આપણે બધા હાંડવા ને તૈયાર કરી લેશું .
તો તૈયાર છે આપણું મસ્ત ગુજરાતી ક્રિસ્પી હાંડવો જેને તમે ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
જ્યારે પણ રોટલી બચે ત્યારે એમાંથી દરેક વખતે શું બનાવું એ વિચારીએ છીએ અને અત્યાર સુંધી આપણે એમાંથી ઘણી વાનગી બનાવી છે પણ આજ આપણે એમાંથી નાના મોટા બધા ને પસંદ આવે એવા પુડલા બનાવતા શીખીશું. તો ચાલો Pudla roti – પુડલા રોટી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
બેસન 2 કપ
ઝીણું સમારેલ ટમેટા 1
ઝીણી સુધારેલી ડુંગળી 1
લીલા ધાણા સુધારેલા ¼ કપ
ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
હળદર ¼ ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
ધાણા જીરું પાઉડર 1 ચમચી
હિંગ ¼ ચમચી
મરી પાઉડર ½ ચમચી
છાસ 1 કપ
સ્વાદ મુજબ મીઠું
તેલ જરૂર મુજબ
બચેલી રોટલી 8- 10
લીલી ચટણી જરૂર મુજબ
ટમેટા સોસ જરૂર મુજબ
માયોનિઝ જરૂર મુજબ
ચાર્ટ મસાલો જરૂર મુજબ
ચીઝ સ્લાઈસ
લાંબી સુધારેલ પાનકોબી જરૂર મુજબ
Pudla roti banavani recipe
પુડલા રોટી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, હળદર, મરી પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડી થોડી છાસ નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો અને હવે ગેસ ચાલુ કરી એના પર ટીવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો એમાં ઘી લગાવી બચેલી રોટલી મૂકો એના પર તૈયાર કરેલ બેસન ના મિશ્રણ ની બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એના પર તેલ કે ઘી લગાવી ઉથલાવી લ્યો.
બીજી બાજુ થી બેસન બરોબર ચડી જાય અને ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો ઉતારેલ પુડલા રોટી પર લીલી ચમચી, ટમેટા સોસ, માયોનિઝ નાખી ફેલાવી એના પર અડધ ભાગ માં ચીઝ સ્લાઈસ મૂકો એના પર પાનકોબી સુધારેલ મૂકી એના પર ચાર્ટ મસાલો છાંટી ને ફોલ્ડ કરી કાપી લ્યો અને સર્વ કરો. આમ બધી રોટલી માંથી પુડલા બનાવી લ્યો અને બધી સામગ્રી મૂકી મજા લ્યો. તો તૈયાર છે પુડલા રોટી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પુડલા રોટી બનાવવાની રેસીપી
Pudla roti banavani recipe
જ્યારે પણ રોટલી બચે ત્યારે એમાંથી દરેક વખતે શું બનાવુંએ વિચારીએ છીએ અને અત્યાર સુંધી આપણે એમાંથી ઘણી વાનગી બનાવી છે પણ આજ આપણે એમાંથીનાના મોટા બધા ને પસંદ આવે એવા પુડલા બનાવતા શીખીશું. તો ચાલો Pudla roti – પુડલા રોટી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 તપેલી
1 તવી
Ingredients
2કપબેસન
1ઝીણું સમારેલ ટમેટા
1ઝીણી સુધારેલી ડુંગળી
¼કપલીલા ધાણા સુધારેલા
¼કપઝીણા સમારેલા કેપ્સીકમ
2ચમચીઆદુ મરચાની પેસ્ટ
¼ચમચીહળદર
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીધાણા જીરું પાઉડર
¼ચમચીહિંગ
½ચમચીમરી પાઉડર
1કપછાસ
સ્વાદ મુજબ મીઠું
તેલ જરૂર મુજબ
8-10બચેલી રોટલી
લીલી ચટણી જરૂર મુજબ
ટમેટા સોસ જરૂર મુજબ
માયોનિઝ જરૂર મુજબ
ચાર્ટ મસાલો જરૂર મુજબ
ચીઝ સ્લાઈસ
લાંબી સુધારેલ પાનકોબી જરૂર મુજબ
Instructions
Pudla roti banavani recipe
પુડલા રોટી બનાવવા સૌથી પહેલા એક વાસણમાં બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, હળદર, મરી પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડી થોડી છાસ નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
તૈયાર મિશ્રણ ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો અને હવે ગેસ ચાલુ કરી એના પર ટીવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો એમાં ઘી લગાવી બચેલી રોટલી મૂકો એના પર તૈયાર કરેલ બેસન ના મિશ્રણ ની બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી એક બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એના પર તેલ કે ઘી લગાવી ઉથલાવી લ્યો.
બીજી બાજુ થી બેસન બરોબર ચડી જાય અને ગોલ્ડન થાય એટલે ઉતારી લ્યો ઉતારેલ પુડલા રોટી પર લીલી ચમચી, ટમેટા સોસ, માયોનિઝ નાખી ફેલાવી એના પર અડધ ભાગ માં ચીઝ સ્લાઈસ મૂકો એના પર પાનકોબી સુધારેલ મૂકી એના પર ચાર્ટ મસાલો છાંટી ને ફોલ્ડ કરી કાપી લ્યો અને સર્વ કરો. આમ બધી રોટલી માંથી પુડલા બનાવી લ્યો અને બધી સામગ્રી મૂકી મજા લ્યો. તો તૈયાર છે પુડલા રોટી.
Notes
બેસન નું મિશ્રણ ન ઘણું ઘટ્ટ ન ઘણું પાતળું એટલે કે મીડીયમ રાખવું.