કેરેલા નું એક ફેમસ સ્નેક તૈયાર કરીશું જેનું નામ પણ અલગ છે અને ખાવા માં પણ એકદમ મસ્ત છે . કેરેલા ની જે ફેમસ કેળા આવે છે જેનું નામ નરેન્દ્ર કેળા છે તેમાંથી આજે આપણે Pazham pori – પંઝમ પોરી નું સ્નેક તૈયાર કરીશું જે સાંભળવા માં પણ એકદમ નવું તો ચાલો આ નવીજ રીત નું સ્નેક બનાવતા શીખીએ.
INGREDIENTS
નરેન્દ્રમ કેળા 4 નંગ
મેંદો 1 કપ ( 250 ml )
ચોખા ના લોટ 3 ચમચી
મીઠું 1 ચમચી
હળદર પાવડર થોડું
ગોળ 1 ચમચી
પાણી જરૂર મુજબ
બેકિંગ સોડા ચપટી
તેલ તળવા માટે
Pazham pori banavani rit
પંઝમ પોરી બનાવવા માટે સૌ પ્રથમ એક બેટર તૈયાર કરીશું તેના માટે એક બાઉલ લેશું તેમાં 1 કપ મેંદો , 3 ચમચી ચોખા નો લોટ , 1 ચમચી મીઠું , ¼ ચમચી એલચી પાવડર , 1 ચપટી હળદર પાવડર , ગોળ 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં આપણે થોડું થોડું કરી અને પાણી નાખી અને આપણે જે ઢોસા નું બેટર તૈયાર કરીએ એવું બેટર તૈયાર કરીશું લગભગ 1 કપ જેવા પાણી માં આપણું બેટર તૈયાર થઈ જશે . હવે તેમાં છેલે ચપટી સોડા નાખી અને હલાવી લેશું .
ત્યાર બાદ હવે કેળા લેશું અને તેની છાલ કાઢી અને કેળા ની બને બાજુ ની થોડી સાઇડ કાપી અને કેળા ના વચ્ચે થી બે કટકા કરી અને તેને આપણે ઊભી સ્લાઈસ માં કટ કરી લેશું . કેળા ને બઉ પાતળી નઈ કાપીએ . થોડી ઝાડી જ સ્લાઈસ કરીશું . જો તમને કેળા સ્લાઈસ માં ના કાપવી હોય તો તમે તેના ગોળ કટકા પણ કરી શકો છો . એવી જ રીત થી બધા કેળા કાપી લેશું
હવે આપણું બેટર અને કેળા તૈયાર છે . એટલે હવે આપણે તેને તળવા માટેની તૈયારી કરી લેશું . હવે ગેસ પર એક મોટી કડાઈ / પેન લેશું તેલ ને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે કેળા ને બેટર માં એક દમ સારી રીતે કોટિંગ કરી અને તેલ માં નાખતા જશું એક સાથે બધા કેળા ને આપણે નઈ નાખીએ ઈ ખાસ ધ્યાન રાખવું . કેળા નાખી દીધા બાદ મિડયમ તાપે કેળા ની બંને બાજુ ને આપણે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તળી લેશું . તો આવીજ રીતે આપણે બધી કેળા ને તરી અને એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું .
તો તૈયાર છે આપણું મસ્ત સ્નેક જેને આપણે ચાય સાથે સર્વ કરીશું . આપણી પંઝમ પોરી બારે થી એકદમ ક્રિસ્પી અંદર થી સોફ્ટ અને મીઠી લાગે છે.
કેરેલા નું એક ફેમસ સ્નેક તૈયાર કરીશું જેનું નામ પણ અલગછે અને ખાવા માં પણ એકદમ મસ્ત છે . કેરેલા ની જે ફેમસ કેળા આવે છે જેનું નામ નરેન્દ્ર કેળા છે તેમાંથી આજે આપણે Pazham pori – પંઝમ પોરી નું સ્નેક તૈયાર કરીશું જે સાંભળવા માં પણ એકદમ નવું તો ચાલો આ નવીજ રીત નું સ્નેક બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 35 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 બાઉલ
Ingredients
4 નંગનરેન્દ્રમ કેળા
1કપમેંદો 250 ml
3ચમચીચોખા ના લોટ
1ચમચીમીઠું
હળદર પાવડર થોડું
1ચમચીગોળ
પાણી જરૂર મુજબ
બેકિંગ સોડા ચપટી
તેલ તળવા માટે
Instructions
Pazham pori banavani rit
પંઝમ પોરી બનાવવા માટે સૌ પ્રથમ એક બેટર તૈયાર કરીશું તેના માટે એક બાઉલ લેશું તેમાં 1 કપ મેંદો , 3 ચમચી ચોખા નો લોટ , 1 ચમચી મીઠું , ¼ ચમચી એલચી પાવડર , 1 ચપટી હળદર પાવડર , ગોળ 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં આપણે થોડું થોડું કરી અને પાણી નાખી અને આપણે જે ઢોસા નું બેટર તૈયાર કરીએ એવું બેટર તૈયાર કરીશું લગભગ 1 કપ જેવા પાણી માં આપણું બેટર તૈયાર થઈ જશે . હવે તેમાં છેલે ચપટી સોડા નાખી અને હલાવી લેશું .
ત્યાર બાદ હવે કેળા લેશું અને તેની છાલ કાઢી અને કેળા ની બને બાજુ ની થોડી સાઇડ કાપી અને કેળા ના વચ્ચે થી બે કટકા કરી અને તેને આપણે ઊભી સ્લાઈસ માં કટ કરી લેશું . કેળા ને બઉ પાતળી નઈ કાપીએ . થોડી ઝાડી જ સ્લાઈસ કરીશું . જો તમને કેળા સ્લાઈસ માં ના કાપવી હોય તો તમે તેના ગોળ કટકા પણ કરી શકો છો . એવી જ રીત થી બધા કેળા કાપી લેશું
હવે આપણું બેટર અને કેળા તૈયાર છે . એટલે હવે આપણે તેને તળવા માટેની તૈયારી કરી લેશું . હવે ગેસ પર એક મોટી કડાઈ / પેન લેશું તેલ ને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે કેળા ને બેટર માં એક દમ સારી રીતે કોટિંગ કરી અને તેલ માં નાખતા જશું એક સાથે બધા કેળા ને આપણે નઈ નાખીએ ઈ ખાસ ધ્યાન રાખવું . કેળા નાખી દીધા બાદ મિડયમ તાપે કેળા ની બંને બાજુ ને આપણે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તળી લેશું . તો આવીજ રીતે આપણે બધી કેળા ને તરી અને એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું .
તો તૈયાર છે આપણું મસ્ત સ્નેક જેને આપણે ચાય સાથે સર્વ કરીશું . આપણી પંઝમ પોરી બારે થી એકદમ ક્રિસ્પી અંદર થી સોફ્ટ અને મીઠી લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ સિગાર રોલ ઘરે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે એવું સ્ટાર્ટર છે . અને એના સાથે એનો સોસ પણ આપણે ઘરે બનાવીશું તો ચાલો મસ્ત સ્ટાર્ટર આજે આપણે Cheese cigar roll ઘરે બનાવતા શીખીએ.
લોટ માટે ની સામગ્રી :-
મેંદો 1.5 કપ
મીઠું ½ ચમચી
તેલ 2 ચમચી
પાણી જરૂર મુજબ
સોસ માટેની સામગ્રી :-
તેલ મોટી 1ચમચી
જીણું સમારેલું લસણ 1 મોટી ચમચી
પાણી ¾ કપ
ખાંડ ¼ કપ
મીઠું ½ ચમચી
ચિલી ફલેક્સ 1 ચમચી
કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
વિનેગર 2 ચમચી
કોર્ન ફ્લોર 1 ચમચી
ફિલિંગ બનાવવા માટે ની સામગ્રી :-
ખમણેલું પનીર 1 કપ
ખમણેલું ચીઝ ½ કપ
ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
ઝીણું સમારેલું શિમલા મરચું ¼ કપ
જીણું સમારેલું ગાજર ઓપ્શનલ
લીલું મરચું જીણું સમારેલું 5 નંગ
લસણ ની પેસ્ટ 1 ચમચી
મીઠું 1 ચમચી
કાળા મરી પાવડર ½ ચમચી
લીલા સમરેલા ધાણા થોડા
Cheese cigar roll banavani rit
Cheese cigar roll banavani rit
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ સિગાર રોલ ઘરે બનાવતા શીખીશું . જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે એવું સ્ટાર્ટર છે . અને એના સાથે એનો સોસ પણ આપણે ઘરે બનાવીશું તો ચાલો મસ્ત સ્ટાર્ટર આજે આપણે Cheese cigar roll ઘરે બનાવતા શીખીએ.
4 from 2 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 20 minutesminutes
Resting time: 30 minutesminutes
Total Time: 1 hourhour10 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ / પેન
Ingredients
લોટ માટે ની સામગ્રી :-
1.5 કપમેંદો
½ ચમચીમીઠું
2ચમચીતેલ
પાણી જરૂર મુજબ
સોસ માટેની સામગ્રી :-
1ચમચીતેલ મોટી
1 મોટી ચમચીજીણું સમારેલું લસણ
¾ કપપાણી
¼ કપખાંડ
½ ચમચીમીઠું
1ચમચીચિલી ફલેક્સ
1ચમચીકાશ્મીરી લાલ મરચું પાવડર
2ચમચીવિનેગર
1ચમચીકોર્ન ફ્લોર
ફિલિંગ બનાવવા માટે ની સામગ્રી :-
1કપખમણેલું પનીર
½ કપખમણેલું ચીઝ
1કપઝીણી સુધારેલી ડુંગળી
¼કપઝીણું સમારેલું શિમલા મરચું
જીણું સમારેલું ગાજર ઓપ્શનલ
5નંગલીલું મરચું જીણું સમારેલું
1ચમચીલસણ ની પેસ્ટ
1ચમચીમીઠું
½ ચમચીકાળા મરી પાવડર
લીલા સમરેલા ધાણા થોડા
Instructions
Cheese cigar roll banavani rit
ચીઝ સિગાર રોલ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લેશું અને આપણે લોટ ની તૈયારી કરી લેશું તેના માટે આપણે એક બાઉલ લેશું તેમાં 1.5 કપ મેંદો , મીઠું ½ ચમચી , તેલ 2 ચમચી નાખી અને બધું બરાબર મિક્સ કરી અને થોડું થોડું કરી ને પાણી નાખતા જશું અને એક મિડિયમ લોટ તૈયાર કરી લેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને 30 મિનિટ માટે લોટ ને રેવા દેશું .
ત્યાર બાદ હવે આપણે સોસ ની તૈયારી કરી લેશું તેના માટે ગેસ પર એક કડાઈ / પેન લેશું તેમાં 1 મોટી ચમચી તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 મોટી ચમચી જીણું સમારેલું લસણ નાખીશું લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં ¾ કપ પાણી , ખાંડ ¼ કપ નાખી અને પાણી માં ઉભરો આવી જાય અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં મીઠું ½ ચમચી , ચિલી ફલેક્સ 1 ચમચી , કાશ્મીરી લાલ મરચું પાવડર , 1 ચમચી 2 ચમચી વિનેગર નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . વિનેગર નાખવાથી તમે આ સોસ ને આરામથી 6 મહિના જેવું ફ્રીઝ માં રાખી અને સ્ટોર કરી સકો છો .
હવે પાણી માં ફરીથી એક ઉભરો આવી જાય ત્યારે એક વાટકી માં 1 ચમચી કોર્ન ફ્લોર નાખી અને થોડું પાણી નાખી અને તે કોર્ન ફ્લોર વાળા પાણી ને આપણે પેન માં નાખી અને 2 મિનિટ માટે આપણે સોસ ને ચડાવી લેશું જેથી કોર્ન ફ્લોર નું કાચું પણું નીકળી જશે . તો 2-3 મિનિટ બાદ આપણો સોસ બની અને તૈયાર છે .
ત્યાર બાદ હવે આપણે જે લોટ બાંધી ને રાખ્યો હતો તે લોટ ને ફરીથી મસળી લેશું અને પૂરી ની સાઇઝ ના નાના નાના લૂઆ તૈયાર કરી લેશું ત્યાર બાદ પાટલો અને વેલણ લેશું અને તેના પર કોરો લોટ લગાવી અને 2 લૂઆ લઈ અને નાની નાની પુરી બનાવી લેશું પૂરી બની જાય એટલે એક પૂરી ઉપર થોડું તેલ અને થોડો કોરો લોટ લગાવી અને તેના પર બીજી પૂરી મૂકી દેશું ફરીથી પાટલા પર કોરો લોટ લગાવી અને હવે બંને પૂરી ને રોટલી ની સાઇઝ જેટલી વણી લેશું . આવીજ રીતે બધી રોટલી તૈયાર કરી લેશું .
હવે ગેસ પર એક પેન મૂકીશું અને તેના પર આ રોટલી મૂકી અને રોટલી ને કાચી પાકી સેકી લેશું રોટલી કાચી પાકી સેકી લીધા બાદ આપણે રોટલી ના બંને પળ ને અલગ કરી લેશું . આવી જ રીતે બધી રોટલી સેકી અને અલગ કરી લેશું અને કપડા માં ઢાંકી ને મૂકી દેશું . જેથી આપણી રોટલી કડક ના થઈ જાય
ત્યાર બાદ આપણે રોટલી માં ભરવા માટેની ફિલિંગ બનાવશું તેના માટે એક બાઉલ લેશું તેમાં 1 કપ ખમણેલું પનીર , ½ કપ ખમણેલું ચીઝ , ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ , જીણું સમારેલું શિમલા મરચું ¼ કપ , જીણું સમારેલું ગાજર થોડું ( ઓપ્શનલ ) , લીલું મરચું જીણું સમારેલું 5 નંગ તીખાશ તમે તમારી જરૂર મુજબ વધારે કે ઓછી કરી શકો છો , લસણ ની પેસ્ટ 1 ચમચી , 1 ચમચી મીઠું , કાળા મરી નો પાવડર ½ ચમચી , લીલા સમરેલા ધાણા થોડા નાખી અને બધી વસ્તુ ને બરાબર મિક્સ કરી લેશું .
હવે ફિલિંગ ને સાઇડ માં મૂકી અને એક નાની વાટકી માં 1 ચમચી મેંદો નાખશું અને ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી દેશું અને થોડી જાડી સ્લરી તૈયાર કરી લેશું . આ સ્લરી આપણે સિગાર રોલ ચિપકવામાં મદદ કરશે . ત્યાર બાદ આપણે જે રોટલી સેકી ને રાખી હતી તે 1-1 કરી અને રોટલી લેશું ત્યાર બાદ તેમાં 1-1 ચમચી કરી અને ફિલિંગ નાખશું ત્યાર બાદ આપણે જે મેંદા ની સ્લરી ચારે બાજુ કિનારી માં લગાવી દેશું ત્યાર બાદ તેની ચારે બાજુ સારી રીતે પેક કરી અને સિગાર નો સેપ આપી દેશું આવી જ રીતે બધા રોલ તૈયાર કરી લેશું.
ત્યાર બાદ ગેસ પર એક કડાઈ મૂકી અને તેલ ને મિડયમ તાપે ગરમ કરી લેશું અને 4-4 કરી અને બધા રોલ ને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તરી લેશું .
તો તૈયાર છે આપણા ચીઝ સિગાર રોલ જેને આપણે સર્વિંગ પ્લેટ માં લઈ અને તૈયાર કરેલા સોસ સાથે સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
આપણે ઉનાળા માં પીવાય એવું મસ્ત ઠંડુ ઠંડું 3 નવીજ રીત ના શેક બનાવીશું . જે ગરમી ની સીઝન માં એક દમ સ્વાથ્ય માટે સારુ અને અને ઠંડક આપે એવું ડ્રીંક છે અને સાવ સરળ રીત થી ઘરમાં પણ બની જાય છે તો ચાલો આ નવીજ રીત નું ડ્રીંક Gond katira shake – ગોંદ કતિરા શેક બનાવતા શીખીએ.
બદામ શરબત માટેની સામગ્રી :-
પલાળેલી બદામ 20
ખસખસ 1 ચમચી
ચપટીભર કેસર
દૂધ 1.5 કપ અથવા જરૂર મુજબ
દેશી ખાંડ 2 ચમચી
એલચી પાવડર ¼ ચમચી
ગોંદ કતિરા પલાળેલી 4 ચમચી
ગુલાબ શરબત માટેની સામગ્રી :-
ગુલાબ શરબત 3 ચમચી
ગુલાબની પાંખડીઓ 1 ચમચી ( ઓપ્શનલ )
પલાળેલી ગોંદ કતિરા 4 ચમચી
દૂધ 1.5 કપ
પલાળેલા સબ્જા સીડ્સ 2 ચમચી
મસાલા છાશ બનાવવા માટે ની સામગ્રી :-
દહીં ½ કપ
ઠંડુ પાણી 1 કપ
ગોંદ કતિરા 3 ચમચી
ફુદીનાના પાન 7- 8 નંગ
સ્વાદ મુજબ કાળું મીઠું
શેકેલું જીરું પાવડર 1 ચમચી
Gond katira shake banavani recipe
ગોંદ કતિરા શેક બનાવવા માટે સૌ પ્રથમ આપણે બદામ વાળું સરબત તૈયાર કરીશું જેના માટે આપણે એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી ગોંદ કતિરા નાખી અને 2 કપ જેવું પાણી નાખી અને 4-5 કલાક માટે ગોંદ કતિરા ને પલળવા દેશું અને ત્યાર બાદ બીજો એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી તકમારિયા નાખી અને ½ કપ પાણી નાખી તેને પણ 15-20 મિનિટ જેવું પલળવા દેશું . ફરીથી એક બાઉલ લેશું તેમાં 1 ચપટી કેસર નાખશું અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને તેને પણ 1 કલાક જેવું રેવા દેશું . ત્યાર બાદ બીજા બાઉલ માં 20 જેવી બદામ લઈ અને તેમાં પાણી નાખી અને બદામ ને પણ 5-7 કલાક જેવું પલળવા દેશું . આ બધી વસ્તુ ને તમે રાતે પલળવા રાખી દેવી જેથી બીજા દિવસે આપણે આમાંથી ડ્રીંક તૈયાર કરી શકીએ .
હવે આપણે પેલે બદામ શેક ની તૈયારી કરીશું તેના માટે મિક્ષ્ચર જાર લેશું અને તેમાં પલાળેલી બદામ , ખસખસ 1 ચમચી , થોડું કેસર વાળુ પાણી નાખી અને પીસી લેશું ત્યાર બાદ ફરીથી ઢાંકણ ખોલી અને તેમાં ¼ કપ ઠંડું દૂધ નાખી અને ફરીથી બધું પીસી લેશું . હવે ફરીથી એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 1.5 કપ દૂધ , અને 1 ચમચી દેશી ખાંડ , અને આપણે તૈયાર કરેલી બદામ વાડી પેસ્ટ 4 ચમચી , કેસર વાળુ પાણી થોડું , એલચી પાવડર ¼ ચમચી , ગોંદ કતિરા 4 ચમચી અને થોડા બરફ ના કટકા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
તો તૈયાર છે આપણું બદામ નું સરબત જેને સર્વિંગ ગ્લાસ માં નાખી અને ઉપર થી બદામ ની કતરણ અને 1-2 કેસર નાખી અને સર્વ કરીશું .
ત્યાર બાદ હવે ગુલાબ નો સરબત બનાવીશું જેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2-3 ચમચી ગુલાબ નો સીરપ , ગુલાબ ની પાંદડી થોડી , દૂધ 1.5 કપ , ગોંદ કતિરા 4 ચમચી , બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું . ગુલાબ ની પાંદડી નાખવું ઓપ્શનલ છે પણ જો તમે નાખશો તો આપણા સરબત નો ટેક્સચર સારો આવે છે .
તો તૈયાર છે આપણો ગુલાબ નો સરબત તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ અને ગુલાબ નો શેક નાખી અને થોડી ગુલાબ ની પાંદડી નાખી અને ગાર્નિસ કરીશું .
હવે આપણે મસાલા છાશ બનાવીશું તેના માટે આપણે મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ દહીં , 1 કપ એકદમ ઠંડુ પાણી , ગોંદ કતિરા 2 ચમચી , 7-8 ફુદીના ના પાંદ , સંચળ પાવડર 1 નાની ચમચી , 1 નાની ચમચી શેકેલું જીરું , 3-4 ટુકડા લીલા મરચાં ( ઓપ્શનલ ) 5-6 બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
તો તૈયાર છે આપણી મસાલા છાશ જેને આપણે સર્વિંગ ગ્લાસ માં લઈ અને સર્વ કરીશું ઉપર થી ગાર્નિસ માટે ફુદીના ના પાંદ નાખી દેશું .
તો તૈયાર છે આપણું 3 અલગ જ રીત નું શેક જેને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોંદ કતિરા શેક બનાવવાની રેસીપી
Gond katira shake banavani recipe
આપણે ઉનાળા માં પીવાય એવું મસ્ત ઠંડુ ઠંડું 3 નવીજ રીત ના શેક બનાવીશું . જે ગરમી ની સીઝન માં એક દમસ્વાથ્ય માટે સારુ અને અને ઠંડક આપે એવું ડ્રીંક છે અને સાવ સરળ રીત થી ઘરમાં પણ બનીજાય છે તો ચાલો આ નવીજ રીત નું ડ્રીંક Gond katira shake – ગોંદ કતિરા શેક બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 15 minutesminutes
Resting time: 8 hourshours
Total Time: 8 hourshours35 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 મિક્ષ્ચર જાર
1 સર્વિંગ ગ્લાસ
1 બાઉલ
Ingredients
બદામ શરબત માટેની સામગ્રી :-
20પલાળેલી બદામ
1ચમચીખસખસ
ચપટીભર કેસર
1.5 કપદૂધ અથવા જરૂર મુજબ
2ચમચીદેશી ખાંડ
¼ચમચીએલચી પાવડર
4ચમચીગોંદ કતિરા પલાળેલી
ગુલાબ શરબત માટેની સામગ્રી :-
3ચમચીગુલાબ શરબત 3 ચમચી
1ચમચીગુલાબની પાંખડીઓ 1 ચમચીઓપ્શનલ
4ચમચીપલાળેલી ગોંદ કતિરા 4 ચમચી
1.5 કપદૂધ
2ચમચીપલાળેલા સબ્જા સીડ્સ
મસાલા છાશ બનાવવા માટે ની સામગ્રી :-
½ કપદહીં
1કપઠંડુ પાણી
3ચમચીગોંદ કતિરા
7- 8 નંગફુદીનાના પાન
સ્વાદ મુજબ કાળું મીઠું
1ચમચીશેકેલું જીરું પાવડર
Instructions
Gond katira shake banavani recipe
ગોંદ કતિરા શેક બનાવવા માટે સૌ પ્રથમ આપણે બદામ વાળું સરબત તૈયાર કરીશું જેના માટે આપણે એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી ગોંદ કતિરા નાખી અને 2 કપ જેવું પાણી નાખી અને 4-5 કલાક માટે ગોંદ કતિરા ને પલળવા દેશું અને ત્યાર બાદ બીજો એક બાઉલ લેશું અને તેમાં 1 ચમચી તકમારિયા નાખી અને ½ કપ પાણી નાખી તેને પણ 15-20 મિનિટ જેવું પલળવા દેશું . ફરીથી એક બાઉલ લેશું તેમાં 1 ચપટી કેસર નાખશું અને તેમાં થોડું ગરમ પાણી નાખી અને તેને પણ 1 કલાક જેવું રેવા દેશું . ત્યાર બાદ બીજા બાઉલ માં 20 જેવી બદામ લઈ અને તેમાં પાણી નાખી અને બદામ ને પણ 5-7 કલાક જેવું પલળવા દેશું . આ બધી વસ્તુ ને તમે રાતે પલળવા રાખી દેવી જેથી બીજા દિવસે આપણે આમાંથી ડ્રીંક તૈયાર કરી શકીએ .
હવે આપણે પેલે બદામ શેક ની તૈયારી કરીશું તેના માટે મિક્ષ્ચર જાર લેશું અને તેમાં પલાળેલી બદામ , ખસખસ 1 ચમચી , થોડું કેસર વાળુ પાણી નાખી અને પીસી લેશું ત્યાર બાદ ફરીથી ઢાંકણ ખોલી અને તેમાં ¼ કપ ઠંડું દૂધ નાખી અને ફરીથી બધું પીસી લેશું . હવે ફરીથી એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 1.5 કપ દૂધ , અને 1 ચમચી દેશી ખાંડ , અને આપણે તૈયાર કરેલી બદામ વાડી પેસ્ટ 4 ચમચી , કેસર વાળુ પાણી થોડું , એલચી પાવડર ¼ ચમચી , ગોંદ કતિરા 4 ચમચી અને થોડા બરફ ના કટકા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
તો તૈયાર છે આપણું બદામ નું સરબત જેને સર્વિંગ ગ્લાસ માં નાખી અને ઉપર થી બદામ ની કતરણ અને 1-2 કેસર નાખી અને સર્વ કરીશું .
ત્યાર બાદ હવે ગુલાબ નો સરબત બનાવીશું જેના માટે આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2-3 ચમચી ગુલાબ નો સીરપ , ગુલાબ ની પાંદડી થોડી , દૂધ 1.5 કપ , ગોંદ કતિરા 4 ચમચી , બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું . ગુલાબ ની પાંદડી નાખવું ઓપ્શનલ છે પણ જો તમે નાખશો તો આપણા સરબત નો ટેક્સચર સારો આવે છે .
તો તૈયાર છે આપણો ગુલાબ નો સરબત તેમાં 1 ચમચી સબ્જા સીડ્સ અને ગુલાબ નો શેક નાખી અને થોડી ગુલાબ ની પાંદડી નાખી અને ગાર્નિસ કરીશું .
હવે આપણે મસાલા છાશ બનાવીશું તેના માટે આપણે મિક્ષ્ચર જાર લેશું તેમાં ½ કપ દહીં , 1 કપ એકદમ ઠંડુ પાણી , ગોંદ કતિરા 2 ચમચી , 7-8 ફુદીના ના પાંદ , સંચળ પાવડર 1 નાની ચમચી , 1 નાની ચમચી શેકેલું જીરું , 3-4 ટુકડા લીલા મરચાં ( ઓપ્શનલ ) 5-6 બરફ ના ટુકડા નાખી અને બધી વસ્તુ ને સારી રીતે પીસી લેશું .
તો તૈયાર છે આપણી મસાલા છાશ જેને આપણે સર્વિંગ ગ્લાસ માં લઈ અને સર્વ કરીશું ઉપર થી ગાર્નિસ માટે ફુદીના ના પાંદ નાખી દેશું .
તો તૈયાર છે આપણું 3 અલગ જ રીત નું શેક જેને મસ્ત ઠંડુ ઠંડું સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉનાળા ની ગરમી માં ઠંડી ઠંડી વાનગીઓ અને પીણા ખાવા પીવાની બધાને ખૂબ મજા આવતી હોય છે. પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય એવા પીણા પીવાથી ઠંડક ની સાથે હેલ્થ પણ સારી રહે છે તેથી જ આજ આપણે લઈ આવ્યા છીએ સત્તુ અને છાસ માંથી બનતો પીણું બનાવતા શીખીશું. તો ચાલો Stattu masala chaas – સત્તુ મસાલા છાસ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
દહીં 1 લિટર
દાળિયા દાળ ¼ કપ
લીલા ધાણા સુધારેલા ¼ કપ
ફુદીના ના પાંદ ¼ કપ
લીલા મરચા સુધારેલા 1- 2
આદુ નો કટકો ½ ઇંચ
ગોળ 2- 3 ચમચી
સંચળ ½ ચમચી
શેકેલ જીરું પાઉડર 1 ચમચી
ગાર્નિશ માટે ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
Stattu masala chaas banavani recipe
સત્તુ મસાલા છાસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાંથી પા કપ અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બાકી નું દહીં ઝેણી વડે મિક્સ કરી સ્મૂથ કરી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો. અને લીલા મરચા, આદુ ને સુધારી લ્યો.
હવે મિક્સર જાર માં દડિયા દાળ નાખી પીસી લ્યો. દાળિયા પીસી લીધા બાદ એમાં ફુદીના ના પાંદ, લીલા મરચા, આદુ ના કટકા, છીણેલો ગોળ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખો સાથે અલગ કરેલ પા કપ દહીં નાખી મિક્સર બંધ કરી ફરીથી બધી સામગ્રી ને પીસી સ્મુથ કરી લ્યો. હવે પીસેલા મિશ્રણ ને દહીં માં નાખો સાથે શેકેલ જીરું પાઉડરઅને મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઠંડુ પાણી અથવા બરફ ના કટકા નાખી મિક્સ કરી ઠંડું ઠંડુ ગુલાબ ની પાંદડી નાખી સર્વ કરો. તો તૈયાર છે સત્તુ મસાલા છાસ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સત્તુ મસાલા છાસ બનાવવાની રેસીપી
Stattu masala chaas banavani recipe
ઉનાળા ની ગરમી માં ઠંડી ઠંડી વાનગીઓ અને પીણા ખાવા પીવાનીબધાને ખૂબ મજા આવતી હોય છે. પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય એવાપીણા પીવાથી ઠંડક ની સાથે હેલ્થ પણ સારી રહે છે તેથી જ આજ આપણે લઈ આવ્યા છીએ સત્તુઅને છાસ માંથી બનતો પીણું બનાવતા શીખીશું. તો ચાલો Stattu masala chaas – સત્તુ મસાલા છાસ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Total Time: 20 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 ઝેણી
1 મિક્સર
Ingredients
1લિટરદહીં
¼કપદાળિયા દાળ
¼કપલીલા ધાણા સુધારેલા
¼કપફુદીના ના પાંદ
1-2લીલા મરચા સુધારેલા
½ઇંચઆદુ નો કટકો
2-3ચમચીગોળ
½ચમચીસંચળ
1ચમચીશેકેલ જીરું પાઉડર
ગાર્નિશ માટે ગુલાબ ની પાંદડી જરૂર મુજબ
Instructions
Stattu masala chaas banavani recipe
સત્તુ મસાલા છાસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો એમાંથી પા કપ અલગ કાઢી લ્યો અને ત્યાર બાદ બાકી નું દહીં ઝેણી વડે મિક્સ કરી સ્મૂથ કરી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો. અને લીલા મરચા, આદુ ને સુધારી લ્યો.
હવે મિક્સર જાર માં દડિયા દાળ નાખી પીસી લ્યો. દાળિયા પીસી લીધા બાદ એમાં ફુદીના ના પાંદ, લીલા મરચા, આદુ ના કટકા, છીણેલો ગોળ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખો સાથે અલગ કરેલ પા કપ દહીં નાખી મિક્સર બંધ કરી ફરીથી બધી સામગ્રી ને પીસી સ્મુથ કરી લ્યો. હવે પીસેલા મિશ્રણ ને દહીં માં નાખો સાથે શેકેલ જીરું પાઉડરઅને મિક્સ કરી લ્યો.
બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ઠંડુ પાણી અથવા બરફ ના કટકા નાખી મિક્સ કરી ઠંડું ઠંડુ ગુલાબ ની પાંદડી નાખી સર્વ કરો. તો તૈયાર છે સત્તુ મસાલા છાસ.
Notes
જો બાળકો માટે બનાવતા હો તો લીલા મરચા ન નાખો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે નાનાં થી લઈ અને બધા મોટા લોકો ને ભાવે તેવા Stuffed pizza – સ્ટફ્ડ પિઝા અને ઘરે બનાવતા શીખીશું અને ઈ પણ સાવ સેલી રીત થી આજે આપણે પિઝા બનાવવાની રીત શીખીશું.
INGREDIENTS
ફ્રેશ પિઝા ડો 2 નંગ
ડુંગળી 1 સ્લાઈસ માં કટ કરેલી
ઓલિવ ઓઈલ 3 ચમચી
ટમેટા નું concasse ¼ કપ
છીણેલું મોઝરેલા ચીઝ 1 કપ
કાળા મરી પાવડર 1 ½ ચમચી
મિક્સ હર્બ્સ 1 ½ ચમચી
સુકુ લાલ મરચું પાતળું કાપેલું
જેલપીનો કાપેલા
Stuffed pizza banavani rit
સ્ટફ્ડ પિઝા બનાવવા માટે સૌ પ્રથમ 1 ડુંગળી અને 1 કેપ્સિકમ ને આપણે સ્લાઇસ માં કટ કરી લેશું ત્યાર બાદ આપણે પિઝા નો ડો લેશું અને તેના 2 લૂઆ લઈ અને 1 લૂઆ ને વેલણ ની મદદ થી પાતળું વણી લેશું . પિઝા નો ડો તમને તૈયાર ના લેવો હોય તો તમે પિઝા ના ડો ને ઘરે પણ બનાવી શકો છો .
ત્યાર બાદ એક ટ્રે લેશું અને તેના પર થોડું ઓલિવ ઓઈલ લગાવી અને પિઝા ડો ને મૂકી અને તેના પર 2- 3 ચમચી જેટલું ટોમેટો કોન્કાસે સોસ લઈ અને પિઝા ડો પર સારી રીતે ફેલાવી દેશું અને ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી , કેપ્સિકમ અને ઉપર થી ગ્રેટ કરેલું મોઝરેલા ચીઝ અને સુકુ લાલ મરચું સાવ જીણું જીણું કાતર વડે કાપી અને નાખી દેશું
હવે તેના પર કાળા મરી નો પાવડર ½ ચમચી , મિક્સ હર્બ્સ ½ ચમચી અને ઉપર થી 2 ચમચી જેવું ઓલિવ ઓઈલ નાખી અને ફરીથી એક પિઝ્ઝા નો ડો લઈ અને વેલણ થી વણી લેશું અને તૈયાર કરેલ પિઝા પર આ ડો ને પાથરી દેશું અને ચારે બાજુ ની કિનારી ને સારી રીતે રોલ કરી દેશું અને ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી પિઝ્ઝા ડો પર કાણા કરી દેશું અને ફરીથી તેના પર ચીઝ નાખી દેશું .
ત્યાર બાદ હવે ચીઝ નાખી દીધા બાદ ચમચી ની મદદ થી તેમાં ટોમેટો કોન્કાસે સોસ ને પિઝા ડો પર રફ્લી નાખી અને છેલે તેના પર હેલ્પીનો ના કટકા મૂકી અને ફરીથી ડુંગળી અને કેપ્સિકમ ની સ્લાઈસ નાખી ફરીથી થોડું ઓલિવ ઓઈલ અને મિક્સ હર્બ્સ નાખી અને પિઝા ટ્રે ને ઓવેન માં નાખી અને બેક કરી લેશું .
તો તૈયાર છે આપણો સ્ટફ્ડ પિઝા જેને ગરમ ગરમ સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સ્ટફ્ડ પિઝા બનાવવાની રીત
Stuffed pizza banavani rit
નમસ્તે મિત્રો આજે નાનાં થી લઈ અને બધા મોટા લોકો ને ભાવે તેવા Stuffed pizza – સ્ટફ્ડ પિઝા અને ઘરે બનાવતા શીખીશું અને ઈ પણ સાવ સેલી રીત થી આજે આપણે પિઝા બનાવવાની રીત શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 બેકિંગ ટ્રે
1 વેલણ
Ingredients
2 નંગફ્રેશ પિઝા ડો
1ડુંગળી સ્લાઈસ માં કટ કરેલી
3 ચમચીઓલિવ ઓઈલ
¼કપટમેટા નું concasse
1કપછીણેલું મોઝરેલા ચીઝ
1½ ચમચીકાળા મરી પાવડર
1½ ચમચીમિક્સ હર્બ્સ
સુકુ લાલ મરચું પાતળું કાપેલું
જેલપીનો કાપેલા
Instructions
Stuffed pizza banavani rit
સ્ટફ્ડ પિઝા બનાવવા માટે સૌ પ્રથમ 1 ડુંગળી અને 1 કેપ્સિકમ ને આપણે સ્લાઇસ માં કટ કરી લેશું ત્યાર બાદ આપણે પિઝા નો ડો લેશું અને તેના 2 લૂઆ લઈ અને 1 લૂઆ ને વેલણ ની મદદ થી પાતળું વણી લેશું . પિઝા નો ડો તમને તૈયાર ના લેવો હોય તો તમે પિઝા ના ડો ને ઘરે પણ બનાવી શકો છો .
ત્યાર બાદ એક ટ્રે લેશું અને તેના પર થોડું ઓલિવ ઓઈલ લગાવી અને પિઝા ડો ને મૂકી અને તેના પર 2- 3 ચમચી જેટલું ટોમેટો કોન્કાસે સોસ લઈ અને પિઝા ડો પર સારી રીતે ફેલાવી દેશું અને ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી , કેપ્સિકમ અને ઉપર થી ગ્રેટ કરેલું મોઝરેલા ચીઝ અને સુકુ લાલ મરચું સાવ જીણું જીણું કાતર વડે કાપી અને નાખી દેશું
હવે તેના પર કાળા મરી નો પાવડર ½ ચમચી , મિક્સ હર્બ્સ ½ ચમચી અને ઉપર થી 2 ચમચી જેવું ઓલિવ ઓઈલ નાખી અને ફરીથી એક પિઝ્ઝા નો ડો લઈ અને વેલણ થી વણી લેશું અને તૈયાર કરેલ પિઝા પર આ ડો ને પાથરી દેશું અને ચારે બાજુ ની કિનારી ને સારી રીતે રોલ કરી દેશું અને ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી પિઝ્ઝા ડો પર કાણા કરી દેશું અને ફરીથી તેના પર ચીઝ નાખી દેશું .
ત્યાર બાદ હવે ચીઝ નાખી દીધા બાદ ચમચી ની મદદ થી તેમાં ટોમેટો કોન્કાસે સોસ ને પિઝા ડો પર રફ્લી નાખી અને છેલે તેના પર હેલ્પીનો ના કટકા મૂકી અને ફરીથી ડુંગળી અને કેપ્સિકમ ની સ્લાઈસ નાખી ફરીથી થોડું ઓલિવ ઓઈલ અને મિક્સ હર્બ્સ નાખી અને પિઝા ટ્રે ને ઓવેન માં નાખી અને બેક કરી લેશું .
તો તૈયાર છે આપણો સ્ટફ્ડ પિઝા જેને ગરમ ગરમ સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
મિત્રો આજે આપણે કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવતા શીખીશું . કારેલા નું નામ સાંભળતાજ મોટા થી લઈ અને નાના બાળકો સુધી કોઈ ને કારેલા નથી ભાવતા હોતા તો આજે આપણે કારેલા નું નવીજ રીત થી ગ્રેવી વાળું શાક બનાવીશું જે નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે તેવું શાક છે . તો ચાલો Karela nu gravy varu shaak banavani rit શીખીએ.
મેરીનેટિંગ કરવા માટે ની સામગ્રી :-
૩૦૦ ગ્રામ કારેલા
હળદર પાવડર ¼ ચમચી
મીઠું 1 ચમચી
ચટણી બનાવવા માટે ની સામગ્રી :-
તેલ ¼ કપ
લસણની કળી 6-7
આદુ 2 ઇંચ
લીલા મરચાં 2-3
ચણાની દાળ 2 ચમચી
સૂકું નાળિયેર 2 ચમચી
ગ્રેવી માટે ની સામગ્રી :-
જીરું ½ ચમચી
વરિયાળી ½ ચમચી
રાઈ ½ ચમચી
હળદર પાવડર ½ ચમચી
લાલ મરચાં પાવડર 1 ચમચી
ટામેટાં 2
ડુંગળી 2
મીઠું 1 ચમચી
ધાણા જીરું પાવડર 2 ચમચી
આમચૂર પાવડર 1 ચમચી
ગરમ મસાલો ½ ચમચી
લીલા ધાણા ના પાંદ
Karela nu gravy varu shaak banavani rit
કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવવા માટે સૌ પ્રથમ 300 ગ્રામ કારેલા લેશું અને તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું જો તમને કરેલા ની છાલ કાઢવી હોય તો થોડી થોડી છાલ કાઢી શકો છો નહીંતર આખા કારેલા ના આપણે ગોળ ગોળ કટકા કરી લેશું . જો તમને કારેલા માં કડવાસ વધારે લાગતી હોય તો તમે કારેલા માંથી થોડા થોડા બીજ કાઢી પણ શકો છો અને પાકેલા બીજ ને પણ કાઢી લેવા .
હવે કારેલા ના કટકા થઈ ગયા બાદ કારેલા માં આપણે ¼ ચમચી હળદર પાવડર અને મીઠું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી અને 15 મિનિટ સુધી રાખી દેશું જેથી કારેલા ની કડવાસ નિકળી જશે . જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે કારેલા ને અડધી કલાક જેવું પણ રાખી શકો છો . ત્યાં સુધી માં આપણા કારેલા નરમ થાય ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લેશું .
ત્યાર બાદ હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી જેવું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં 6-7 લસણ ની કણી , આદુ નો ટુકડો 2 ઇંચ , 2 લીલા મરચાં ના ટુકડા નાખી બધી વસ્તુ ને સારી રીતે સેકી લેશું શેકાઈ ગયા બાદ તેમાં 2 ચમચી ચણા દાળ , સુકુ નારિયેળ થોડું નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સારી રીતે સેકી લેશું . ત્યાર બાદ બધી વસ્તુ ને એક પ્લેટ માં કાઢી લેશું અને ઠંડું થવા દેશું . અને હવે આપણે જે કારેલા ને રાખ્યા હતા તે કારેલા ને હાથેથી દબાવી અને તેમાંથી પાણી નીચોળી લેશું .
હવે કારેલા માંથી પાણી કાઢી લીધા બાદ આપણે ફરીથી થી એજ કડાઈ માં બધા કારેલા નાખી ગેસ ની ફ્લેમ ધીમી કરી અને બધા કારેલા ને સેકી લેશું જેથી કારેલા નો ફ્લેવર એક દમ સારો આવે છે . 5-6 મિનિટ સુધી કારેલા સેકી લીધા બાદ કારેલા માં કલર આવી જાય અને કારેલા ચળી જાય તો આપણે કારેલા ને હાથ થી ચેક કરી લેશું જો કારેલા સોફ્ટ લાગે તો આપણા કારેલા સારી રીતે શેકાઈ ગયા છે .
ત્યાર બાદ ફરીથી એજ કડાઈ માં આપણે તેલ માં જીરું ½ ચમચી , વરિયાળી ½ ચમચી રાઈ ½ નાખી અને તતડાવી લેશું તતડાવી લીધા બાદ તેમાં આપણે 2 ઝીણી સુધારેલી ડુંગળી નાખી અને ડુંગળી થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , 1 ચમચી લાલ મરચું પાવડર નાખી ફરીથી બધું મિક્સ કરી અને મસાલા ને થોડા સેકી લેશું હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2 ટમેટા લેશું અને આપણે જે ચણા ની દાળ વાળો મસાલો કર્યો હતો તે મસાલો પણ આપણે મિક્ષ્ચર જાર માં નાખી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે પીસી અને પ્યુરી બનાવી લેશું . જો તમને પાણી ની જરૂર પડે તોજ તમે પાણી નાખજો નહીંતર આમ ને આમજ તમારી પેસ્ટ તૈયાર થઈ જશે .
હવે તૈયાર કરેલી પેસ્ટ ને આપણે કડાઈ માં નાખી દેશું અને મિક્ષ્ચર જાર માં પણ પાણી નાખી અને બધી પેસ્ટ લઈ અને કડાઈ માં નાખી દેશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું નાખી અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ગ્રેવી ચડાવી લેશું વચ્ચે જો જરૂર લાગે તો ચમચા વડે હલાવી લેશું જેથી આપણી ગ્રેવી કડાઈ માં ચોંટશે નઈ 4-5 મિનિટ બાદ આપણી ગ્રેવી માંથી તેલ છૂટું થશે તેલ છૂટું થાય એટલે તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણી ગ્રેવી સારી રીતે સેટ થઈ જશે .
ત્યાર બાદ તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખી ફરીથી બધું હલાવી લેશું અને પાણી માં એક ઉભરો આવી જાય એટલે આપણે જે કારેલા સેકી ને રાખ્યા તે કારેલા ને આપણે ગ્રેવી માં નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ સુધી ચડાવી લેશું . અને છેલે તેમાં 1 ચમચી આમચૂર પાવડર અને ½ ચમચી ગરમ મસાલો નાખી અને બધી વસ્તુ ને બરાબર હલાવી દેશું . ઉપર થી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું .
તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ કારેલા નું ગ્રેવી વાળું શાક જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવવાની રીત
Karela nu gravy varu shaak banavani rit
મિત્રો આજે આપણે કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવતા શીખીશું . કારેલા નું નામ સાંભળતાજ મોટા થી લઈ અને નાના બાળકો સુધી કોઈ ને કારેલા નથી ભાવતા હોતા તો આજે આપણે કારેલા નું નવીજ રીત થી ગ્રેવી વાળું શાક બનાવીશું જે નાનાથી લઈ અને મોટા દરેક ને ભાવે તેવું શાક છે . તો ચાલો Karela nu gravy varu shaak banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutesminutes
Cook Time: 10 minutesminutes
Resting time: 15 minutesminutes
Total Time: 45 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મિક્ષ્ચર જાર
Ingredients
મેરીનેટિંગ કરવા માટે ની સામગ્રી :-
૩૦૦ગ્રામ કારેલા
¼ ચમચીહળદર પાવડર
1ચમચીમીઠું
ચટણી બનાવવા માટે ની સામગ્રી :-
¼ કપતેલ
6-7લસણની કળી
2ઇંચઆદુ
2-3લીલા મરચાં
2ચમચીચણાની દાળ
2ચમચીસૂકું નાળિયેર
ગ્રેવી માટે ની સામગ્રી :-
½ ચમચીજીરું
½ ચમચીવરિયાળી
½ ચમચીરાઈ
½ ચમચીહળદર પાવડર
1ચમચીલાલ મરચાં પાવડર
2ટામેટાં
2ડુંગળી
1ચમચીમીઠું
2ચમચીધાણા જીરું પાવડર
1ચમચીઆમચૂર પાવડર
½ ચમચીગરમ મસાલો
લીલા ધાણા ના પાંદ
Instructions
Karela nu gravy varu shaak banavani rit
કારેલા નું ગ્રેવી વાળું શાક બનાવવા માટે સૌ પ્રથમ 300 ગ્રામ કારેલા લેશું અને તેને સારી રીતે પાણી માં ધોઈ લેશું જો તમને કરેલા ની છાલ કાઢવી હોય તો થોડી થોડી છાલ કાઢી શકો છો નહીંતર આખા કારેલા ના આપણે ગોળ ગોળ કટકા કરી લેશું . જો તમને કારેલા માં કડવાસ વધારે લાગતી હોય તો તમે કારેલા માંથી થોડા થોડા બીજ કાઢી પણ શકો છો અને પાકેલા બીજ ને પણ કાઢી લેવા .
હવે કારેલા ના કટકા થઈ ગયા બાદ કારેલા માં આપણે ¼ ચમચી હળદર પાવડર અને મીઠું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી અને 15 મિનિટ સુધી રાખી દેશું જેથી કારેલા ની કડવાસ નિકળી જશે . જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે કારેલા ને અડધી કલાક જેવું પણ રાખી શકો છો . ત્યાં સુધી માં આપણા કારેલા નરમ થાય ત્યાર સુધી આપણે બીજી તૈયારી કરી લેશું .
ત્યાર બાદ હવે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી જેવું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે તેમાં 6-7 લસણ ની કણી , આદુ નો ટુકડો 2 ઇંચ , 2 લીલા મરચાં ના ટુકડા નાખી બધી વસ્તુ ને સારી રીતે સેકી લેશું શેકાઈ ગયા બાદ તેમાં 2 ચમચી ચણા દાળ , સુકુ નારિયેળ થોડું નાખી ફરીથી બધું મિક્સ કરી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સારી રીતે સેકી લેશું . ત્યાર બાદ બધી વસ્તુ ને એક પ્લેટ માં કાઢી લેશું અને ઠંડું થવા દેશું . અને હવે આપણે જે કારેલા ને રાખ્યા હતા તે કારેલા ને હાથેથી દબાવી અને તેમાંથી પાણી નીચોળી લેશું .
હવે કારેલા માંથી પાણી કાઢી લીધા બાદ આપણે ફરીથી થી એજ કડાઈ માં બધા કારેલા નાખી ગેસ ની ફ્લેમ ધીમી કરી અને બધા કારેલા ને સેકી લેશું જેથી કારેલા નો ફ્લેવર એક દમ સારો આવે છે . 5-6 મિનિટ સુધી કારેલા સેકી લીધા બાદ કારેલા માં કલર આવી જાય અને કારેલા ચળી જાય તો આપણે કારેલા ને હાથ થી ચેક કરી લેશું જો કારેલા સોફ્ટ લાગે તો આપણા કારેલા સારી રીતે શેકાઈ ગયા છે .
ત્યાર બાદ ફરીથી એજ કડાઈ માં આપણે તેલ માં જીરું ½ ચમચી , વરિયાળી ½ ચમચી રાઈ ½ નાખી અને તતડાવી લેશું તતડાવી લીધા બાદ તેમાં આપણે 2 ઝીણી સુધારેલી ડુંગળી નાખી અને ડુંગળી થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી હળદર પાવડર , 1 ચમચી લાલ મરચું પાવડર નાખી ફરીથી બધું મિક્સ કરી અને મસાલા ને થોડા સેકી લેશું હવે એક મિક્ષ્ચર જાર લેશું અને તેમાં 2 ટમેટા લેશું અને આપણે જે ચણા ની દાળ વાળો મસાલો કર્યો હતો તે મસાલો પણ આપણે મિક્ષ્ચર જાર માં નાખી દેશું અને બધી વસ્તુ ને સારી રીતે પીસી અને પ્યુરી બનાવી લેશું . જો તમને પાણી ની જરૂર પડે તોજ તમે પાણી નાખજો નહીંતર આમ ને આમજ તમારી પેસ્ટ તૈયાર થઈ જશે .
હવે તૈયાર કરેલી પેસ્ટ ને આપણે કડાઈ માં નાખી દેશું અને મિક્ષ્ચર જાર માં પણ પાણી નાખી અને બધી પેસ્ટ લઈ અને કડાઈ માં નાખી દેશું ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું નાખી અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ગ્રેવી ચડાવી લેશું વચ્ચે જો જરૂર લાગે તો ચમચા વડે હલાવી લેશું જેથી આપણી ગ્રેવી કડાઈ માં ચોંટશે નઈ 4-5 મિનિટ બાદ આપણી ગ્રેવી માંથી તેલ છૂટું થશે તેલ છૂટું થાય એટલે તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણી ગ્રેવી સારી રીતે સેટ થઈ જશે .
ત્યાર બાદ તેમાં 2 ચમચી ધાણા જીરું પાવડર નાખી ફરીથી બધું હલાવી લેશું અને પાણી માં એક ઉભરો આવી જાય એટલે આપણે જે કારેલા સેકી ને રાખ્યા તે કારેલા ને આપણે ગ્રેવી માં નાખી અને ફરીથી ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ સુધી ચડાવી લેશું . અને છેલે તેમાં 1 ચમચી આમચૂર પાવડર અને ½ ચમચી ગરમ મસાલો નાખી અને બધી વસ્તુ ને બરાબર હલાવી દેશું . ઉપર થી લીલા ધાણા નાખી અને સર્વ કરીશું .
તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ કારેલા નું ગ્રેવી વાળું શાક જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો આજે આપણે ઠેંચા પનીર સ્ટફ્ડ બ્રેડ બનાવતા શીખીશું જે નાના થી લઈ અને મોટા સુધી બધા ને ભાવે તેવી જ રીત ની એક અલગ સ્ટફ્ડ Thecha paneer bread – ઠેંચા પનીર બ્રેડ ની રેસીપી બનાવતા શીખીશું.
લોટ બાંધવા માટે ની સામગ્રી :-
મેંદો 1 કપ
ખાંડ નો પાવડર 1 ચમચી
મીઠું 1 ½ ચમચી
બેકિંગ પાવડર ½ ચમચી
બેકિંગ સોડા ½ ચમચી
દહીં 1 ½ કપ
પાણી 2 મોટી ચમચી
તેલ 1.5 ચમચી
માખણ લગાવવા માટેની સામગ્રી :-
ઓગળેલું માખણ
ચિલી ફલેક્સ
ઓરેગાનો
મીઠું
લીલા ધાણા સમારેલાં
ઠેંચા માટેની સામગ્રી :-
તેલ 1 ½ ચમચી
જીરું 1 ½ ચમચી
મગફળી 2 ચમચી
10-12 લીલા મરચા મિડિયમ તીખા / અથવા તો તમારી તીખાશ મુજબ
મીઠા લીમડાનાં પાંદ 7-8
ધાણા જીરું પાવડર ½ ચમચી
હિંગ ½ ચમચી
લીંબુ નો રસ 1 ½ ચમચી
લીલા ધાણા પાંદ 1 કપ વરાળ આપેલા
સ્ટફિંગ માટે ની સામગ્રી :-
પનીર 100 ગ્રામ
ઠેંચા
પનીર
Thecha paneer bread banavani recipe
ઠેંચા પનીર બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઠેંચા ની તૈયારી કરી લેશું તેના માટે આપણે લીલા મરચા ના મિડયમ સાઇઝ ના ટુકડા કરી લેશું મરચાં ના ટુકડા થઈ ગયા બાદ હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં ½ ચમચી તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે તેમાં સીંગ દાણા નાખી અને સિંગદાણા ને સેકી લેશું સીંગ દાણા શેકાઈ જાય એટલે તેમાં જીરું ½ ચમચી , હિંગ ¼ , લીલા મરચા જીણા સમરેલા , મીઠા લીમડાનાં પાંદ નાખી અને ½ ચમચી મીઠું નાખી અને 3-4 મિનિટ માટે બધી વસ્તુ ને સેકી લેશું.
ત્યાર બાદ તેમાં ½ ચમચી ધાણા જીરું પાવડર , લીલા ધાણા જે સમારી ને રાખ્યા હતા તેને પણ નાખી અને 2-3 મિનિટ સુધી મિડીયમ તાપે સેકી લેશું . બધી વસ્તુ સેકી લીધા બાદ એક પ્લેટ માં કાઢી અને ઠંડું થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને મિક્ષ્ચર જાર માં આપણે ઠેંચા ની સામગ્રી જે સેકી ને ઠંડી કરવા મૂકી હતી તે સામગ્રી ને આપણે મિક્ષ્ચર જાર માં નાખશું અને ½ લીંબુ નો રસ નાખી અને ઠેંચા ને આપણે દર્દરું પીસી લેશું . ઠેંચા માં આપણે બિલકુલ પણ પાણી નો ઉપયોગ નઈ કરીએ.
હવે આપણે 100 ગ્રામ પનીર ના નાના નાના કટકા કરી લેશું અને ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું અને તેમાં પનીર ના કટકા અને ઠેંચા વાળું મિશ્રણ નાખી અને સ્ટફિંગ ની તૈયારી કરી લેશું અને ત્યાર બાદ પનીર અને ઠેંચા ને ચમચી ની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું . આ સ્ટફિંગ માંથી તમે સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવિચ પણ બનાવી શકો છો.
ત્યાર બાદ એક વાટકી માં ઓગળેલું બટર લેશું અને તેમાં થોડું ચિલી ફલેક્સ , થોડું ઓરેગાનો , અને થોડું મીઠું અને લીલા ધાણા ના જીણા સમારેલાં પાંદ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . તો તૈયાર છે આપણું બ્રેડ પર લગાવવાનું સ્પ્રેડ.
હવે આપણે લોટ બાંધવાની તૈયાર કરીશું તેના માટે સૌ પ્રથમ 1 કપ મેંદો , 1 ચમચી ખાંડ , ¼ ચમચી બેકિંગ સોડા , ½ ચમચી બેકિંગ પાવડર નાખી અને ચારણી ની મદદ થી ચાળી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી ચીલી ફ્લેક્સ , ½ ચમચી ઓરેગાનો અને 1.5 ચમચી તેલ નાખી બધી વસ્તુ ને મિક્સ કરી અને તેમાં રૂમ ટેમ્પ્રેક્ચર વાળુ ½ કપ દહીં નાખી અને લોટ બાંધી લેશું જો જરૂર પડે તો દહીં નું પાણી નાખશું અને આ લોટ આપણે એકદમ નરમ બાંધીશું આ લોટ આપણે બિલકુલ પણ કઠણ નઈ બાંધીએ ઈ ખાસ ધ્યાન રાખશું.
ત્યાર બાદ હાથ ધોઈ અને લોટ માં થોડું તેલ લગાવી અને અને લોટ ને મસળી લેશું . આ લોટ ને આપણે ઈયા રેસ્ટ માટે નથી રાખવાનો આપણે તેની તરત જ બ્રેડ બનાવીશું હવે ચોપિંગ બોર્ડ ઉપર થોડો સૂકો લોટ નાખી અને હાથ વડે જ આપણે લોટ ને સ્પ્રેડ કરી લેશું . તમને વેલણ નો ઉપયોગ કરવો હોય તો તમે ઈ પણ કરી શકો છો . પણ આપણો લોટ સાવ નરમ હોવાથી આરામથી હાથ વડે આપણે તેને ફેલાવી શકીશું.
હવે બ્રેડ ને હાથ વડે ફેલાવી લીધા બાદ તેમાં આપણે જે બટર વાળું સ્પ્રેડ તૈયાર કર્યું હતું તે સ્પ્રેડ ને વચે વચે બ્રેડ માં લગાવી દેશું કિનારી માં સ્પ્રેડ ની લગાવીએ અને ત્યાર બાદ તૈયાર કરેલું ઠેંચા વાળું સ્ટફિંગ અડધા ભાગ માં નાખી દેશું ઈયા ઠેંચા વાળું સ્ટફિંગ તમે તમારી જરૂર મુજબ નાખી સકો છો . અને ત્યાર બાદ તેના પર થોડું ચીઝ ખમણી ને નાખી અને બધું કિનારી માં થોડું પાણી લગાવી દેશું પાણી લગાવી દીધા બાદ આપણે બ્રેડ ને કવર કરી દેશું પાણી લગાવવાથી આપણી બ્રેડ ની કિનારી છૂટી નઈ પડે.
ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી થોડું થોડું પ્રેસ કરી દેશું જેનાથી બને સાઇડ સારી રીતે ચોટી જશે અને બેક કરવા ટાઈમ પર ચીઝ કે મસાલો બહાર નઈ નીકળે હવે ચાકુ ની મદદ થી આપણે બ્રેડ ની ઉપર નાના નાના કટ લગાવી દેશું અને બટર સ્પ્રેડ બ્રેડ પણ લગાવીશું અને હવે આપણે બ્રેડ ને આપણે ડીશ ઉપર એક બટર પેપર રાખી અને તેના ઉપર આપણે બ્રેડ ને મૂકી દેશું.
હવે ઈયા આપણે ધ્યાન રાખશું કે આપણે જયારે બ્રેડ ની તૈયારી કરતા હોઈએ ત્યારેજ આપણે કડાઈ ને પેલે થીજ 8-10 મિનિટ માટે ધીમા તાપે પ્રિ હિટ કરવા મૂકી દેશું . એટલે આપણી કડાઈ પ્રિ હિટ થઈ જાય એટલે આપણે તેમાં તરત જ બ્રેડ ને બેક કરવા મૂકી શકીએ . હવે કડાઈ આપણી પ્રિ હિટ થઈ ગઈ છે તેમાં કાંઠો રાખી અને બ્રેડ વાડી ડીશ ને તેના પર રાખી અને ઢાંકણ ઢાંકી અને 12-15 મિનિટ સુધી મિડયમ તાપે સેકી લેશું 12-15 મિનિટ બાદ બ્રેડ ની બીજી બાજુ ફેરવી લેશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી બીજી બાજુ ને પણ ચડાવી લેશું.
ત્યાર બાદ આપણે બ્રેડ ને કડાઈ માંથી કાઢી અને ચોપિંગ બોર્ડ પર રાખી તેના પર ફરીથી એક વખત બટર સ્પ્રેડ લગાવી ને બ્રેડ ને થોડી ઠંડી થવા દેશું બ્રેડ ઠંડી થાય એટલે તેના કટકા કરી લેશું.
તો તૈયાર છે આપડી મસ્ત ઠેંચા પનીર બ્રેડ જેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી
Thecha paneer bread banavani recipe
નમસ્તે મિત્રો આજે આપણે ઠેંચા પનીર સ્ટફ્ડ બ્રેડ બનાવતાશીખીશું જે નાના થી લઈ અને મોટા સુધી બધા ને ભાવે તેવી જ રીત ની એક અલગ સ્ટફ્ડ Thecha paneer bread – ઠેંચા પનીર બ્રેડ ની રેસીપી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 25 minutesminutes
Cook Time: 15 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 3વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 બાઉલ
1 મિક્ષ્ચર જાર
Ingredients
લોટ બાંધવા માટે ની સામગ્રી :-
1કપમેંદો
1ચમચીખાંડ નો પાવડર
1½ચમચીમીઠું
½ચમચીબેકિંગ પાવડર
½ચમચીબેકિંગ સોડા
1½કપદહીં
2મોટી ચમચીપાણી
1.5ચમચીતેલ
માખણ લગાવવા માટેની સામગ્રી :-
ઓગળેલું માખણ
ચિલી ફલેક્સ
ઓરેગાનો
મીઠું
લીલા ધાણા સમારેલાં
ઠેંચા માટેની સામગ્રી :-
1½ચમચીતેલ
1½ચમચીજીરું
2ચમચીમગફળી
10-12લીલા મરચા મિડિયમ તીખા / અથવા તો તમારી તીખાશ મુજબ
7-8મીઠા લીમડાનાં પાંદ
½ચમચીધાણા જીરું પાવડર
½ચમચીહિંગ
1½ચમચીલીંબુ નો રસ
1કપ લીલા ધાણા પાંદ વરાળ આપેલા
સ્ટફિંગ માટે ની સામગ્રી :-
100ગ્રામપનીર
ઠેંચા
પનીર
Instructions
Thecha paneer bread banavani recipe
ઠેંચા પનીર બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઠેંચા ની તૈયારી કરી લેશું તેના માટે આપણે લીલા મરચા ના મિડયમ સાઇઝ ના ટુકડા કરી લેશું મરચાં ના ટુકડા થઈ ગયા બાદ હવે ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં ½ ચમચી તેલ નાખી અને તેલ ગરમ થાય એટલે તેમાં સીંગ દાણા નાખી અને સિંગદાણા ને સેકી લેશું સીંગ દાણા શેકાઈ જાય એટલે તેમાં જીરું ½ ચમચી , હિંગ ¼ , લીલા મરચા જીણા સમરેલા , મીઠા લીમડાનાં પાંદ નાખી અને ½ ચમચી મીઠું નાખી અને 3-4 મિનિટ માટે બધી વસ્તુ ને સેકી લેશું.
ત્યાર બાદ તેમાં ½ ચમચી ધાણા જીરું પાવડર , લીલા ધાણા જે સમારી ને રાખ્યા હતા તેને પણ નાખી અને 2-3 મિનિટ સુધી મિડીયમ તાપે સેકી લેશું . બધી વસ્તુ સેકી લીધા બાદ એક પ્લેટ માં કાઢી અને ઠંડું થવા દેશું . ઠંડું થઈ ગયા બાદ આપણે એક મિક્ષ્ચર જાર લેશું અને મિક્ષ્ચર જાર માં આપણે ઠેંચા ની સામગ્રી જે સેકી ને ઠંડી કરવા મૂકી હતી તે સામગ્રી ને આપણે મિક્ષ્ચર જાર માં નાખશું અને ½ લીંબુ નો રસ નાખી અને ઠેંચા ને આપણે દર્દરું પીસી લેશું . ઠેંચા માં આપણે બિલકુલ પણ પાણી નો ઉપયોગ નઈ કરીએ.
હવે આપણે 100 ગ્રામ પનીર ના નાના નાના કટકા કરી લેશું અને ત્યાર બાદ એક મોટો બાઉલ લેશું અને તેમાં પનીર ના કટકા અને ઠેંચા વાળું મિશ્રણ નાખી અને સ્ટફિંગ ની તૈયારી કરી લેશું અને ત્યાર બાદ પનીર અને ઠેંચા ને ચમચી ની મદદ થી સારી રીતે મિક્સ કરી લેશું . આ સ્ટફિંગ માંથી તમે સ્ટફ્ડ પરાઠા કે સેન્ડવિચ પણ બનાવી શકો છો.
ત્યાર બાદ એક વાટકી માં ઓગળેલું બટર લેશું અને તેમાં થોડું ચિલી ફલેક્સ , થોડું ઓરેગાનો , અને થોડું મીઠું અને લીલા ધાણા ના જીણા સમારેલાં પાંદ નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લેશું . તો તૈયાર છે આપણું બ્રેડ પર લગાવવાનું સ્પ્રેડ.
હવે આપણે લોટ બાંધવાની તૈયાર કરીશું તેના માટે સૌ પ્રથમ 1 કપ મેંદો , 1 ચમચી ખાંડ , ¼ ચમચી બેકિંગ સોડા , ½ ચમચી બેકિંગ પાવડર નાખી અને ચારણી ની મદદ થી ચાળી લેશું ત્યાર બાદ તેમાં ½ ચમચી ચીલી ફ્લેક્સ , ½ ચમચી ઓરેગાનો અને 1.5 ચમચી તેલ નાખી બધી વસ્તુ ને મિક્સ કરી અને તેમાં રૂમ ટેમ્પ્રેક્ચર વાળુ ½ કપ દહીં નાખી અને લોટ બાંધી લેશું જો જરૂર પડે તો દહીં નું પાણી નાખશું અને આ લોટ આપણે એકદમ નરમ બાંધીશું આ લોટ આપણે બિલકુલ પણ કઠણ નઈ બાંધીએ ઈ ખાસ ધ્યાન રાખશું.
ત્યાર બાદ હાથ ધોઈ અને લોટ માં થોડું તેલ લગાવી અને અને લોટ ને મસળી લેશું . આ લોટ ને આપણે ઈયા રેસ્ટ માટે નથી રાખવાનો આપણે તેની તરત જ બ્રેડ બનાવીશું હવે ચોપિંગ બોર્ડ ઉપર થોડો સૂકો લોટ નાખી અને હાથ વડે જ આપણે લોટ ને સ્પ્રેડ કરી લેશું . તમને વેલણ નો ઉપયોગ કરવો હોય તો તમે ઈ પણ કરી શકો છો . પણ આપણો લોટ સાવ નરમ હોવાથી આરામથી હાથ વડે આપણે તેને ફેલાવી શકીશું.
હવે બ્રેડ ને હાથ વડે ફેલાવી લીધા બાદ તેમાં આપણે જે બટર વાળું સ્પ્રેડ તૈયાર કર્યું હતું તે સ્પ્રેડ ને વચે વચે બ્રેડ માં લગાવી દેશું કિનારી માં સ્પ્રેડ ની લગાવીએ અને ત્યાર બાદ તૈયાર કરેલું ઠેંચા વાળું સ્ટફિંગ અડધા ભાગ માં નાખી દેશું ઈયા ઠેંચા વાળું સ્ટફિંગ તમે તમારી જરૂર મુજબ નાખી સકો છો . અને ત્યાર બાદ તેના પર થોડું ચીઝ ખમણી ને નાખી અને બધું કિનારી માં થોડું પાણી લગાવી દેશું પાણી લગાવી દીધા બાદ આપણે બ્રેડ ને કવર કરી દેશું પાણી લગાવવાથી આપણી બ્રેડ ની કિનારી છૂટી નઈ પડે.
ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી થોડું થોડું પ્રેસ કરી દેશું જેનાથી બને સાઇડ સારી રીતે ચોટી જશે અને બેક કરવા ટાઈમ પર ચીઝ કે મસાલો બહાર નઈ નીકળે હવે ચાકુ ની મદદ થી આપણે બ્રેડ ની ઉપર નાના નાના કટ લગાવી દેશું અને બટર સ્પ્રેડ બ્રેડ પણ લગાવીશું અને હવે આપણે બ્રેડ ને આપણે ડીશ ઉપર એક બટર પેપર રાખી અને તેના ઉપર આપણે બ્રેડ ને મૂકી દેશું.
હવે ઈયા આપણે ધ્યાન રાખશું કે આપણે જયારે બ્રેડ ની તૈયારી કરતા હોઈએ ત્યારેજ આપણે કડાઈ ને પેલે થીજ 8-10 મિનિટ માટે ધીમા તાપે પ્રિ હિટ કરવા મૂકી દેશું . એટલે આપણી કડાઈ પ્રિ હિટ થઈ જાય એટલે આપણે તેમાં તરત જ બ્રેડ ને બેક કરવા મૂકી શકીએ . હવે કડાઈ આપણી પ્રિ હિટ થઈ ગઈ છે તેમાં કાંઠો રાખી અને બ્રેડ વાડી ડીશ ને તેના પર રાખી અને ઢાંકણ ઢાંકી અને 12-15 મિનિટ સુધી મિડયમ તાપે સેકી લેશું 12-15 મિનિટ બાદ બ્રેડ ની બીજી બાજુ ફેરવી લેશું અને ફરીથી ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે 4-5 મિનિટ સુધી બીજી બાજુ ને પણ ચડાવી લેશું.
ત્યાર બાદ આપણે બ્રેડ ને કડાઈ માંથી કાઢી અને ચોપિંગ બોર્ડ પર રાખી તેના પર ફરીથી એક વખત બટર સ્પ્રેડ લગાવી ને બ્રેડ ને થોડી ઠંડી થવા દેશું બ્રેડ ઠંડી થાય એટલે તેના કટકા કરી લેશું.
તો તૈયાર છે આપડી મસ્ત ઠેંચા પનીર બ્રેડ જેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
Notes
તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ લઈ સકો છો.