Home Blog Page 32

Ghau no mukhvas banavani rit | ઘઉં નો મુખવાસ બનાવવાની રીત

આજે આપણે એક દમ નવીજ રીત નો Ghau no mukhvas – ઘઉં નો મુખવાસ બનાવીશું . મુખવાસ તો ગણા બનાવ્યા હશે પરંતુ ઘઉં માંથી મુખવાસ ?  નામ સાંભળતાજ અલગ લાગે છે ને કે ઘઉં માંથી મુખવાસ કેવી રીતે બને . નવી સિઝન ના ઘઉં ની શરૂઆત બધા ના ઘરમાં થઈ જ ગઈ હશે તો ચાલો આ નવીજ રીત નો મુખવાસ બનાવતા શીખીએ.

INGREDIENTS

  • ટુકડી ઘઉં 750 ગ્રામ
  • પાણી 500 ml
  • હળદર પાવડર ¼ ચમચી
  • મીઠું 2 ચમચી
  • સંચળ પાવડર ¾ ચમચી

Ghau no mukhvas banavani rit

ઘઉં નો મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું જેમાં આપણે 750 ગ્રામ ઘઉં પાણી માં નાખી બંને હાથ વડે ગશી અને સારી રીતે મસળી ને ધોઈ લેશું જેથી ઘઉં માં રહેલી બધી માટી પાણી માં અલગ થઈ જશે . હવે પાણી માં ઘઉં ને સાફ કરી અને બધું પાણી ફેકી દેશું . અને ત્યાર બાદ તેમાં ફરીથી ઘઉં ડૂબી જાય એટલું ચોખ્ખું પાણી નાખી ઢાંકણ ઢાંકી અને ઘઉં ને આપણે 6 કલાક જેવું પલળવા દેશું.

હવે અંદાજે 6 કલાક બાદ ઢાંકણ ખોલશું એટલે તેના ઉપર થોડા બ્બલસ આવી ગયા હશે અને ઘઉં થોડા ફૂલી પણ ગયા હશે . તો હવે એજ પાણી માં ઘઉં ને સારી રીતે હાથ વડે મસળી લેશું જેથી બ્બલસ ફરીથી પાણી માં સાફ થઈ જશે અને ત્યાર બાદ ઈ બધું પાણી કાઢી લેશું અને બીજું 500 ml જેવું પાણી નાખી અને તેમાં ¼ ચમચી હળદર પાવડર અને 2 ચમચી જેટલું મીઠું નાખી દેશું જેથી આપણા ઘઉં માં હળદર અને મીઠું સારી રીતે ભળી જશે અને જ્યારે મુખવાસ બનાવશું ત્યારે ઘઉં નો કલર પણ સારો લાગશે અને મીઠા નો સ્વાદ પણ અંદર સુધી આવી જશે.

ત્યાર બાદ હવે ઘઉં ને હળદર અને મીઠા સાથે એક વાર મિક્સ કરી લીધા બાદ ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 કલાક માટે ઘઉં ને પલળવા દેશું . ટોટલ 8 કલાક પલાડી દીધા બાદ આપણા ઘઉં માં કલર અને મીઠું સારી રીતે ભળી ગયું હશે . હવે ફરીથી હાથ વડે મિક્સ કરી દેશું જેથી ઘઉં માં રહેલો સ્ટ્રાચ નો ભાગ હસે તો તે પણ નીકળી જશે . ત્યાર બાદ ઘઉં માંથી બધું પાણી નિતારી લેશું અને એક કપડાં ઉપર બધા ઘઉં ને હાથે થી છૂટા છૂટા નાખી દેશું ત્યાર બાદ ઘરમાં જ પંખા નીચે 1 કલાક જેવું રાખી દેશું જેથી બધા ઘઉં કોરા થઈ જશે . ઈયા આપણે ઘઉં ને સૂકાવા ના નથી ખાલી કોરા કરવા જ મૂકવાના છે.

હવે 1 કલાક બાદ આપણે હાથેથી ચેક કરીશું તો આપણા ઘઉં એકદમ સારી રીતે કોરા થઈ ગયા હશે . ત્યાર બાદ ગેસ પર આપણે મિડયમ તાપે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 મુઠી જેવા ઘઉં લઈ અને તેલ માં નાખી દેશું ઘઉં થોડા ભીનાશ વાળા હોવાથી તેલ માં ઉપર થોડા બબલ્સ આવશે અને તેલ પણ થોડું ઉપર આવશે ત્યાર બાદ ઘઉં ને આપણે થોડી વાર અડ્યા વગર જ તેલ માં તળાવા દેશું થોડી વાર પછી ઘઉં તેલ માં તર્યા પછી ઉપર આવી જશે ઘઉં ઉપર આવે ત્યાર બાદ જ ઘઉં ની બીજી સાઇડ ફેરવી લેશું . આપણે ઈયા ખાસ ધ્યાન રાખશું કે ઘઉં તળવા માં આપણે જરાય પણ ઉતાવળ નહીં કરીએ . 8-10 મિનિટ બાદ બધા ઘઉં તળાઈ અને ઉપર આવી જશે ત્યાર બાદ બધા ઘઉં ને આપણે ટિસ્યુ પેપર પર રાખી દેશું . આ રીતે બધા ઘઉં આપણે તરી લેશું.

ત્યાર બાદ ફરીથી ટિસ્યુ પેપર લઈ અને બધા ઘઉં ઉપર હળવા હાથેથી દબાવતા જશું જેથી ઘઉં માં રહેલું બધું તેલ ટિસ્યુ પેપર માં નિકળી જશે . ત્યાર બાદ ટિસ્યુ પેપર ઘઉં કાઢી અને ચમચા વડે હલાવી લેશું ચમચા વડે હલાવવાથી ઘઉં નો અવાજ આવશે તેના પર થીજ ખબર પડશે કે આપણા ઘઉં કેટલા ક્રિસ્પી થયા છે . હવે ઘઉં ઉપર આપણે ¾ ચમચી સંચળ પાવડર અને ઘઉં પચવામાં સરળ બને તેના માટે 1 ચમચી હિંગાસ્ટક પાવડર જે બજાર માં મળી જશે હવે બધી વસ્તુ ને ચમચા વડે હલાવી ને મિક્સ કરી લેશું.

તો તૈયાર છે આપણો ઘઉં નો મુખવાસ જેને એયર ટાઈટ કન્ટેનર માં નાખી અને ભરી દેશું . આ મુખવાસ 12 મહિના સુધી આવો ને આવોજ રહશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં નો મુખવાસ બનાવવાની રીત

Ghau no mukhvas - ઘઉં નો મુખવાસ

Ghau no mukhvas banavani rit

આજે આપણે એક દમ નવીજ રીત નો Ghau no mukhvas – ઘઉં નો મુખવાસ બનાવીશું . મુખવાસ તો ગણા બનાવ્યા હશે પરંતુ ઘઉંમાંથી મુખવાસ ?  નામ સાંભળતાજઅલગ લાગે છે ને કે ઘઉં માંથી મુખવાસ કેવી રીતે બને . નવી સિઝનના ઘઉં ની શરૂઆત બધા ના ઘરમાં થઈ જ ગઈ હશે તો ચાલો આ નવીજ રીત નો મુખવાસ બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1  મોટો બાઉલ
  • 1 કડાઈ તળવા માટે
  • 1 કિચન નેપકીન/ કોઈ પણ કપડું

Ingredients

  • 750 ગ્રામ ટુકડી ઘઉં
  • 500 ml પાણી
  • ¼ ચમચી હળદર પાવડર
  • 2 ચમચી મીઠું
  • ¾ ચમચી સંચળ પાવડર

Instructions

Ghau no mukhvas banavani rit

  • ઘઉં નો મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લેશું જેમાં આપણે 750 ગ્રામ ઘઉં પાણી માં નાખી બંને હાથ વડે ગશી અને સારી રીતે મસળી ને ધોઈ લેશું જેથી ઘઉં માં રહેલી બધી માટી પાણી માં અલગ થઈ જશે . હવે પાણી માં ઘઉં ને સાફ કરી અને બધું પાણી ફેકી દેશું . અને ત્યાર બાદ તેમાં ફરીથી ઘઉં ડૂબી જાય એટલું ચોખ્ખું પાણી નાખી ઢાંકણ ઢાંકી અને ઘઉં ને આપણે 6 કલાક જેવું પલળવા દેશું .
  • હવે અંદાજે 6 કલાક બાદ ઢાંકણ ખોલશું એટલે તેના ઉપર થોડા બ્બલસ આવી ગયા હશે અને ઘઉં થોડા ફૂલી પણ ગયા હશે . તો હવે એજ પાણી માં ઘઉં ને સારી રીતે હાથ વડે મસળી લેશું જેથી બ્બલસ ફરીથી પાણી માં સાફ થઈ જશે અને ત્યાર બાદ ઈ બધું પાણી કાઢી લેશું અને બીજું 500 ml જેવું પાણી નાખી અને તેમાં ¼ ચમચી હળદર પાવડર અને 2 ચમચી જેટલું મીઠું નાખી દેશું જેથી આપણા ઘઉં માં હળદર અને મીઠું સારી રીતે ભળી જશે અને જ્યારે મુખવાસ બનાવશું ત્યારે ઘઉં નો કલર પણ સારો લાગશે અને મીઠા નો સ્વાદ પણ અંદર સુધી આવી જશે .
  • ત્યાર બાદ હવે ઘઉં ને હળદર અને મીઠા સાથે એક વાર મિક્સ કરી લીધા બાદ ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 કલાક માટે ઘઉં ને પલળવા દેશું . ટોટલ 8 કલાક પલાડી દીધા બાદ આપણા ઘઉં માં કલર અને મીઠું સારી રીતે ભળી ગયું હશે . હવે ફરીથી હાથ વડે મિક્સ કરી દેશું જેથી ઘઉં માં રહેલો સ્ટ્રાચ નો ભાગ હસે તો તે પણ નીકળી જશે . ત્યાર બાદ ઘઉં માંથી બધું પાણી નિતારી લેશું અને એક કપડાં ઉપર બધા ઘઉં ને હાથે થી છૂટા છૂટા નાખી દેશું ત્યાર બાદ ઘરમાં જ પંખા નીચે 1 કલાક જેવું રાખી દેશું જેથી બધા ઘઉં કોરા થઈ જશે . ઈયા આપણે ઘઉં ને સૂકાવા ના નથી ખાલી કોરા કરવા જ મૂકવાના છે .
  • હવે 1 કલાક બાદ આપણે હાથેથી ચેક કરીશું તો આપણા ઘઉં એકદમ સારી રીતે કોરા થઈ ગયા હશે . ત્યાર બાદ ગેસ પર આપણે મિડયમ તાપે તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં 1 મુઠી જેવા ઘઉં લઈ અને તેલ માં નાખી દેશું ઘઉં થોડા ભીનાશ વાળા હોવાથી તેલ માં ઉપર થોડા બબલ્સ આવશે અને તેલ પણ થોડું ઉપર આવશે ત્યાર બાદ ઘઉં ને આપણે થોડી વાર અડ્યા વગર જ તેલ માં તળાવા દેશું થોડી વાર પછી ઘઉં તેલ માં તર્યા પછી ઉપર આવી જશે ઘઉં ઉપર આવે ત્યાર બાદ જ ઘઉં ની બીજી સાઇડ ફેરવી લેશું . આપણે ઈયા ખાસ ધ્યાન રાખશું કે ઘઉં તળવા માં આપણે જરાય પણ ઉતાવળ નહીં કરીએ . 8-10 મિનિટ બાદ બધા ઘઉં તળાઈ અને ઉપર આવી જશે ત્યાર બાદ બધા ઘઉં ને આપણે ટિસ્યુ પેપર પર રાખી દેશું . આ રીતે બધા ઘઉં આપણે તરી લેશું
  • ત્યાર બાદ ફરીથી ટિસ્યુ પેપર લઈ અને બધા ઘઉં ઉપર હળવા હાથેથી દબાવતા જશું જેથી ઘઉં માં રહેલું બધું તેલ ટિસ્યુ પેપર માં નિકળી જશે . ત્યાર બાદ ટિસ્યુ પેપર ઘઉં કાઢી અને ચમચા વડે હલાવી લેશું ચમચા વડે હલાવવાથી ઘઉં નો અવાજ આવશે તેના પર થીજ ખબર પડશે કે આપણા ઘઉં કેટલા ક્રિસ્પી થયા છે . હવે ઘઉં ઉપર આપણે ¾ ચમચી સંચળ પાવડર અને ઘઉં પચવામાં સરળ બને તેના માટે 1 ચમચી હિંગાસ્ટક પાવડર જે બજાર માં મળી જશે હવે બધી વસ્તુ ને ચમચા વડે હલાવી ને મિક્સ કરી લેશું .
  • તો તૈયાર છે આપણો ઘઉં નો મુખવાસ જેને એયર ટાઈટ કન્ટેનર માં નાખી અને ભરી દેશું . આ મુખવાસ 12 મહિના સુધી આવો ને આવોજ રહશે .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Chiku ni kheer banavani rit | ચીકુ ની ખીર બનાવવાની રીત

આપણા દેશ માં બઉ બધી જાતની મીઠાઈઓ બનતી હોય છે . પરંતુ આજે આપણે એક સિમ્પલ ખીર ને અલગ જ ટિવિસ્ટ આપી ને આપણે ચીકુ માંથી ખીર બનાવીશું . સાંભળી ને જ અલગ લાગે છે ને તો ચાલો આ નવીજ રીત ની Chiku ni kheer – ચીકુ ની ખીર બનાવતા શીખીશું.

INGREDIENTS

  • ચીકુ 8-10 નંગ + ગાર્નિશ માટે
  • ફુલ ફેટ વાળું ભેંસ નું દૂધ 4 કપ
  • બાસમતી ભાત 2 મોટી ચમચી 20 મિનિટ સુધી પલાડી દેવા .
  • ખાંડ ¼ કપ
  • કાજુ ટુકડા કરેલા 2 મોટી ચમચી
  • પિસ્તા ટુકડા કરેલા 2 મોટી ચમચી
  • બદામ ટુકડા કરેલી 2 મોટી ચમચી + ગાર્નિશ માટે
  • એલચી પાવડર 1 ½ ચમચી
  • ગાર્નિશ માટે પિસ્તા ના ટુકડા જેને થોડા બાફી અને તેની છાલ ઉતારી લેવી અને ટુકડા કરી લેવા

Chiku ni kheer banavani rit

ચીકુ ની ખીર બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ અથવા તો પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 4 કપ દૂધ નાખીશું અને દૂધ ને ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી આપણું દૂધ ઉકળી ને અડધું ના થઈ જાય .

હવે એક મિક્ષ્ચર ઝાર લેશું અને તેમાં આપણે જે 8-10 ચીકુ લીધા છે તેને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ અને બીજ કાઢી ને તેના મોટી સાઇઝ ના ટુકડા કરી લેશું અને તે બધા ચીકુ ને આપણે મિક્ષ્ચર જાર માં નાખી અને એકદમ સારી પેસ્ટ કરી લેશું . અને ત્યાર બાદ નાના મિક્ષ્ચર જાર માં આપણે જે 2 ચમચી બાસમતી ભાત પલાડી ને રાખ્યા હતા તે બાસમતી ભાત ને પણ આપણે દર્દરું પીસી અને દૂધ ની અંદર નાખી દેશું .

ત્યાર બાદ દૂધ ને સતત હલાવતા રેશુ અને તેમાં ¼ કપ ખાંડ , કાજુ ના ટુકડા 2 મોટી ચમચી , પિસ્તા 2 મોટી ચમચી , એલચી પાવડર ½ ચમચી નાખી અને 3-4 મિનિટ જેવું ચડવા દેશું . 3-4 મિનિટ બાદ ગેસ ને બંધ કરી અને દૂધ વાળા મિશ્રણ ને ઠંડુ થવા દેશું .

હવે ફરીથી ગેસ પર એક પેન અથવા તો એક કડાઈ ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી ઘી નાખી દેશું . ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જે ચીકુ ની પેસ્ટ કરી હતી તે પેસ્ટ નાખી અને 1-2 મિનિટ સુધી સતત હલાવી ને સેકી લેશું . અને ત્યાર બાદ આપણું જે દૂધ વાળું મિશ્રણ હતું તેમાં ચીકુ વાડી પેસ્ટ ને નાખી અને બરાબર મિક્સ કરી લેશું .

તો તૈયાર છે આપણી મસ્ત ચીકુ ની ખીર જેને એક બાઉલ માં કાઢી અને સર્વ કરીશું ઉપર થી ગાર્નિસ કરવા માટે 2 ચીકુ ની સ્લાઈસ અને પિસ્તા મૂકી ને ખીર ને સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચીકુ ની ખીર બનાવવાની રીત

Chiku ni kheer - ચીકુ ની ખીર

Chiku ni kheer banavani rit

આપણા દેશ માં બઉ બધી જાતની મીઠાઈઓ બનતી હોય છે . પરંતુ આજે આપણે એક સિમ્પલ ખીર ને અલગ જ ટિવિસ્ટ આપી ને આપણે ચીકુ માંથી ખીરબનાવીશું . સાંભળી ને જ અલગ લાગે છે ને તો ચાલો આ નવીજ રીત ની Chiku ni kheer – ચીકુ ની ખીર બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 બાઉલ
  • 1 કડાઈ

Ingredients

  • 8-10 નંગ ચીકુ + ગાર્નિશ માટે
  • 4 કપ ફુલ ફેટ વાળું ભેંસ નું દૂધ
  • 2 મોટી ચમચી બાસમતી ભાત 20 મિનિટ સુધી પલાડી દેવા .
  • ¼ કપ ખાંડ
  • 2 મોટી ચમચી કાજુ ટુકડા કરેલા
  • 2 મોટી ચમચી પિસ્તા ટુકડા કરેલા
  • 2 મોટી ચમચી બદામ ટુકડા કરેલી + ગાર્નિશ માટે
  • ચમચી એલચી પાવડર
  • ગાર્નિશ માટે પિસ્તા ના ટુકડા જેને થોડા બાફી અને તેની છાલ ઉતારી લેવી અને ટુકડા કરી લેવા

Instructions

Chiku ni kheer banavani rit

  • ચીકુ ની ખીર બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ અથવા તો પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 4 કપ દૂધ નાખીશું અને દૂધ ને ત્યાં સુધી ઉકાળીશું જ્યાં સુધી આપણું દૂધ ઉકળી ને અડધું ના થઈ જાય .
  • હવે એક મિક્ષ્ચર ઝાર લેશું અને તેમાં આપણે જે 8-10 ચીકુ લીધા છે તેને સારી રીતે પાણી માં ધોઈ તેની છાલ અને બીજ કાઢી ને તેના મોટી સાઇઝ ના ટુકડા કરી લેશું અને તે બધા ચીકુ ને આપણે મિક્ષ્ચર જાર માં નાખી અને એકદમ સારી પેસ્ટ કરી લેશું . અને ત્યાર બાદ નાના મિક્ષ્ચર જાર માં આપણે જે 2 ચમચી બાસમતી ભાત પલાડી ને રાખ્યા હતા તે બાસમતી ભાત ને પણ આપણે દર્દરું પીસી અને દૂધ ની અંદર નાખી દેશું .
  • ત્યાર બાદ દૂધ ને સતત હલાવતા રેશુ અને તેમાં ¼ કપ ખાંડ , કાજુ ના ટુકડા 2 મોટી ચમચી , પિસ્તા 2 મોટી ચમચી , એલચી પાવડર ½ ચમચી નાખી અને 3-4 મિનિટ જેવું ચડવા દેશું . 3-4 મિનિટ બાદ ગેસ ને બંધ કરી અને દૂધ વાળા મિશ્રણ ને ઠંડુ થવા દેશું .
  • હવે ફરીથી ગેસ પર એક પેન અથવા તો એક કડાઈ ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચી ઘી નાખી દેશું . ઘી ગરમ થાય એટલે તેમાં આપણે જે ચીકુ ની પેસ્ટ કરી હતી તે પેસ્ટ નાખી અને 1-2 મિનિટ સુધી સતત હલાવી ને સેકી લેશું . અને ત્યાર બાદ આપણું જે દૂધ વાળું મિશ્રણ હતું તેમાં ચીકુ વાડી પેસ્ટ ને નાખી અને બરાબર મિક્સ કરી લેશું .
  • તો તૈયાર છે આપણી મસ્ત ચીકુ ની ખીર જેને એક બાઉલ માં કાઢી અને સર્વ કરીશું ઉપર થી ગાર્નિસ કરવા માટે 2 ચીકુ ની સ્લાઈસ અને પિસ્તા મૂકી ને ખીર ને સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Mango kalakand banavani recipe | મેંગો કલાકંદ બનાવવાની રેસીપી

મેંગો ની સીઝન ચાલુ છે ત્યાર મેંગો જેમ જ મેંગો માંથી બનતી વિવિધ વાનગીઓ પણ બધા ને ખૂબ પસંદ આવે છે. ત્યાર આજ આપણે ઘરે મેંગો ની મીઠાઈ બનાવતા શીખીએ જે ઘર માં બધા ને પસંદ આવશે. જેને તમે ફ્રીઝ માં મૂકી ત્રણ ચાર દિવસ સુંધી મજા લઈ શકો છો. તો ચાલો Mango kalakand – મેંગો કલાકંદ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ફૂલ ક્રીમ દૂધ 2 લીટર
  • વિનેગર / લીંબુનો રસ 2- 3 ચમચી
  • ખાંડ ¾ કપ
  • મેંગો પલ્પ 1 કપ
  • મિલ્ક પાઉડર 3 – 4 ચમચી
  • ઘી 2 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • કેસર ના તાંતણા 15- 20

Mango kalakand banavani recipe

મેંગો કલાકંદ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય અને ઉકાળવા લાગે ત્યાં સુંધી આંબા ને છોલી સાફ કરી મોટા કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. હવે વાટકા માં વિનેગર / લીંબુ ના રસ માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબુના રસ વાળું પાણી થોડું થોડું નાખી મિક્સ કરી હલાવતા રહો અને દૂધ ને ફાડી લ્યો. દૂધ બરોબર ફાટી જાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ચારણીમાં નાખી પાણી અલગ કરી પનીર અલગ કરી લ્યો પનીર માં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી બરોબર ધોઈ સાફ કરી લ્યો જેથી વિનેગર કે લીંબુ નો સ્વાદ ન આવે. તૈયાર પનીર માંથી વધારાનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ પનીર ને કડાઈ માં નાખી ગેસ ચાલુ કરી દયો.

હવે એમાં ખાંડ, મેંગો પલ્પ નાખી મિક્સ કરી ચડાવો. બધું મિશ્રણ જ્યાં સુંધી કડાઈ ન મુકે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મિલ્ક પાવડર, એલચી પાઉડર અને ઘી નાખી મિક્સ કરી લ્યો. અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને થાળી માં એક ચમચી ઘી લગાવી તૈયાર મિશ્રણ ને એમાં નાખો અને એક સરખું ફેલાવી લ્યો.

ફેલાવેલ મિશ્રણ પર કેસર ના તાંતણા નાખી તવીથા થી થોડા દબાવી દયો અને ચાકુ થી કાપા કરી લ્યો અને કલાકંદ ને ઠંડુ થવા અને સેટ થવા ત્રણ ચાર કલાક મૂકો. ત્રણ કલાક પછી ફરી ચાકુથી કાપા પર કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે મેંગો કલાકંદ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેંગો કલાકંદ બનાવવાની રેસીપી

Mango kalakand - મેંગો કલાકંદ

Mango kalakand banavani recipe

મેંગો ની સીઝન ચાલુ છે ત્યાર મેંગો જેમ જ મેંગો માંથીબનતી વિવિધ વાનગીઓ પણ બધા ને ખૂબ પસંદ આવે છે. ત્યાર આજ આપણે ઘરેમેંગો ની મીઠાઈ બનાવતા શીખીએ જે ઘર માં બધા ને પસંદ આવશે. જેનેતમે ફ્રીઝ માં મૂકી ત્રણ ચાર દિવસ સુંધી મજા લઈ શકો છો. તો ચાલો Mango kalakand – મેંગો કલાકંદ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 400 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મોલ્ડ/ થાળી
  • 1 મિક્સર

Ingredients

  • 2 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 2- 3 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • ¾ કપ ખાંડ
  • 1 કપ મેંગો પલ્પ
  • 3-4 ચમચી મિલ્ક પાઉડર
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 15- 20 કેસર ના તાંતણા

Instructions

Mango kalakand banavani recipe

  • મેંગો કલાકંદ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફુલ ક્રીમ દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય અને ઉકાળવા લાગે ત્યાં સુંધી આંબા ને છોલી સાફ કરી મોટા કટકા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. હવે વાટકા માં વિનેગર / લીંબુ ના રસ માં બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • દૂધ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર / લીંબુના રસ વાળું પાણી થોડું થોડું નાખી મિક્સ કરી હલાવતા રહો અને દૂધ ને ફાડી લ્યો. દૂધ બરોબર ફાટી જાય એટલે ગેસ બંધ કરી દૂધ ને ચારણીમાં નાખી પાણી અલગ કરી પનીર અલગ કરી લ્યો પનીર માં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી બરોબર ધોઈ સાફ કરી લ્યો જેથી વિનેગર કે લીંબુ નો સ્વાદ ન આવે. તૈયાર પનીર માંથી વધારાનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ પનીર ને કડાઈ માં નાખી ગેસ ચાલુ કરી દયો.
  • હવે એમાં ખાંડ, મેંગો પલ્પ નાખી મિક્સ કરી ચડાવો. બધું મિશ્રણ જ્યાં સુંધી કડાઈ ન મુકે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં મિલ્ક પાવડર, એલચી પાઉડર અને ઘી નાખી મિક્સ કરી લ્યો. અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને થાળી માં એક ચમચી ઘી લગાવી તૈયાર મિશ્રણ ને એમાં નાખો અને એક સરખું ફેલાવી લ્યો.
  • ફેલાવેલ મિશ્રણ પર કેસર ના તાંતણા નાખી તવીથા થી થોડા દબાવી દયો અને ચાકુ થી કાપા કરી લ્યો અને કલાકંદ ને ઠંડુ થવા અને સેટ થવા ત્રણ ચાર કલાક મૂકો. ત્રણ કલાક પછી ફરી ચાકુથી કાપા પર કાપા કરી પીસ અલગ કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે મેંગો કલાકંદ.

Notes

  1. ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  2. કલાકંદ ને તમે ફ્રીઝ માં પણ સેટ કરવા મૂકી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Masala oats banavani recipe | મસાલા ઓટ્સ બનાવવાની રેસીપી

આપણે Masala oats – મસાલા ઓટ્સ બનાવીશું ઈ પણ ગણા બધા શાકભાજી સાથે એકદમ ટેસ્ટી અને હેલ્થી રીતે આપણે ઓટ્સ બનાવતા શીખીશું . અને બઉ ઓછા ટાઈમ માં બની જતો નાસ્તો છે . તો આજની આ રેસિપી જોઈ ને તમે જરૂર થી આ ઓટ્સ ઘરે નાના છોકરા કે પછી મોટા ને પણ ભાવે એવો નાસ્તો બનાવતા શીખીશું.

INGREDIENTS

  • દેશી ઘી 1 ચમચી / બટર
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નંગ
  • લીલું મરચું જીણું સમારેલું 2-3 નંગ
  • આદુ નો કટકો ½ ઇંચ
  • જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ
  • જીણું સમારેલું ગાજર ½ નંગ
  • લીલા વટાણા ½ કપ / જો ના હોય તો તમે ફ્રોઝન કરેલા પણ લઈ સકો છો
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર પાવડર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • મેગી મસાલો 1 પેકેટ
  • ચાટ મસાલા પાવડર ½ ચમચી
  • જીણું સમારેલું ટમેટું 1 નંગ
  • ઓટ્સ 1 કપ
  • પાણી 3 કપ લીલા ધાણા ગાર્નિસ કરવા માટે

Masala oats banavani recipe

મસાલા ઓટ્સ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકીશું અને ત્યાર બાદ તેમાં દેશી ઘી 1 ચમચી નાખીશું . જો ઘી ના નાખવું હોય તો તમે બટર નો પણ ઉપયોગ કરી શકો છો . હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી નાખશું અને જીરું બરાબર સેકી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી દેશું અને ડુંગળી ને સતત હલાવતા રહેશું હવે આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં જીણા સમરેલા લીલા મરચા 3 નંગ , આદુ નો ટુકડો ½ ઇંચ નાખી અને ફરીથી તેને પણ હલાવી અને થોડી સેકન્ડ માટે સેકી લેશું . જો નાનાં છોકરા માટે બનાવતા હોવ તો તમે લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો .

ત્યાર બાદ તેમાં જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ , જીણું સમારેલું ગાજર 1 નંગ , વટાણા ½ કપ નાખી હલાવી અને 2-3 મિનિટ સુધી સેકી લેશું જેથી આપણી શાકભાજી થોડી ચળી જાય . ઈયા શાકભાજી તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો અને જો તમે ઓટ્સ સવારે નાસ્તા માં બનાવવા માંગતા હોવ તો તમે શાકભાજી ને રાતે કાપી ને ફ્રીઝ માં મૂકી શકો છો જેથી તમારો ટાઈમ પણ બચી જશે

હવે 2-3 મિનિટ બાદ શાકભાજી ચળી ગયા બાદ તેમાં મીઠું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ગરમ મસાલો ¼ ચમચી અને ત્યાર બાદ ઓટ્સ નો ટેસ્ટ હજી વધારવા માટે તેમાં મેગી મસાલો 1 પેકેટ અને ½ ચમચી ચાટ મસાલો નાખી બધા મસાલા ને 1-2 મિનિટ સુધી મસાલા ને પણ સેકી લેશું અને ત્યાર બાદ તેમાં જીણું સમારેલું ટમેટું 1 નંગ નાખી અને ટમેટા ગરી જાય ત્યાર સુધી ટમેટા ને પણ ચડાવી લેશું . અને જો તમે ટમેટા સુધારી ને ના લેવા માંગતા હોવ તો ટમેટા ને છીણી ને પણ લઈ સકો છો . ઢાંકણ ઢાંકી ને ટમેટા ચડાવી સકો છો અને જો ઢાંકણ ના ઢાંકવું હોય તો એમજ ખુલૂ રાખી ને 2 મિનિટ સુધી ટમેટા ને ચડાવી લેશું .

ત્યાર બાદ હવે ટમેટા ગરી ગયા છે એટલે તેમાં ઓટ્સ એક નાખી બધા શાકભાજી અને મસાલા સાથે મિક્સ કરી સતત હલાવી અને તેને પણ 1 મિનિટ જેવું સેકી લેશું . ઓટ્સ ને મસાલા અને શાકભાજી સાથે સેકી લીધા બાદ આપણે તેમાં 3 કપ પાણી નાખી દેશું . તમે જે કપ ના માપ થી ઓટ્સ લ્યો તેજ કપ ના માપ થીજ 3 કપ પાણી નો માપ લેશું . પાણી નાખી બધી વસ્તુ ને સારી રીતે હલાવી અને લેશું .

હવે ઢાંકણ ઢાંકી અને ગેસ ની ફ્લેમ મિડયમ કરી અને એક ઉભરો આવે એટલે ઢાંકણ ખોલી અને ફરીથી એક વાર હલાવી અને પાછું ઢાંકણ ઢાંકી અને ગેસ ને ધીમા તાપે રાખી અને 2-3 મિનિટ સુધી ચડવા દેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલી અને ફરીથી ½ મિનિટ માટે ખુલુ રાખી ને ચડવા દેશું અને ત્યાર બાદ ગેસ બંધ કરી અને ઉપર થી થોડા લીલા ધાણા નાખી દેશું.

તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ સુપર હેલ્થી નાસ્તો જેને ગરમ ગરમ પ્લેટ માં નાખી અને સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મસાલા ઓટ્સ બનાવવાની રેસીપી

Masala oats - મસાલા ઓટ્સ

Masala oats banavani recipe

આપણે Masala oats – મસાલા ઓટ્સ બનાવીશું ઈ પણ ગણા બધા શાકભાજી સાથે એકદમ ટેસ્ટી અને હેલ્થીરીતે આપણે ઓટ્સ બનાવતા શીખીશું . અને બઉ ઓછા ટાઈમ માં બની જતો નાસ્તો છે. તો આજની આ રેસિપી જોઈ ને તમે જરૂર થી આ ઓટ્સ ઘરે નાના છોકરા કે પછીમોટા ને પણ ભાવે એવો નાસ્તો બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 7 minutes
Total Time: 27 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 ચમચી દેશી ઘી / બટર
  • ½ ચમચી જીરું
  • 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 નંગ લીલું મરચું જીણું સમારેલું
  • ½ ઇંચ આદુ નો કટકો
  • 1 નંગ જીણું સમારેલું શિમલા મરચું
  • ½ નંગ જીણું સમારેલું ગાજર
  • ½ કપ લીલા વટાણા / જો ના હોય તો તમે ફ્રોઝન કરેલા પણ લઈ સકો છો
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી હળદર પાવડર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 પેકેટ મેગી મસાલો
  • ½ ચમચી ચાટ મસાલા પાવડર
  • 1 નંગ જીણું સમારેલું ટમેટું
  • 1 કપ ઓટ્સ
  • 3 કપ પાણી
  • લીલા ધાણા ગાર્નિસ કરવા માટે

Instructions

Masala oats banavani recipe

  • મસાલા ઓટ્સ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકીશું અને ત્યાર બાદ તેમાં દેશી ઘી 1 ચમચી નાખીશું . જો ઘી ના નાખવું હોય તો તમે બટર નો પણ ઉપયોગ કરી શકો છો . હવે ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ½ ચમચી નાખશું અને જીરું બરાબર સેકી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી દેશું અને ડુંગળી ને સતત હલાવતા રહેશું હવે આપણી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી સેકી લેશું ત્યાર બાદ તેમાં જીણા સમરેલા લીલા મરચા 3 નંગ , આદુ નો ટુકડો ½ ઇંચ નાખી અને ફરીથી તેને પણ હલાવી અને થોડી સેકન્ડ માટે સેકી લેશું . જો નાનાં છોકરા માટે બનાવતા હોવ તો તમે લીલું મરચું સ્કીપ પણ કરી શકો છો .
  • ત્યાર બાદ તેમાં જીણું સમારેલું શિમલા મરચું 1 નંગ , જીણું સમારેલું ગાજર 1 નંગ , વટાણા ½ કપ નાખી હલાવી અને 2-3 મિનિટ સુધી સેકી લેશું જેથી આપણી શાકભાજી થોડી ચળી જાય . ઈયા શાકભાજી તમે તમારી પસંદ મુજબ ના નાખી શકો છો અને જો તમે ઓટ્સ સવારે નાસ્તા માં બનાવવા માંગતા હોવ તો તમે શાકભાજી ને રાતે કાપી ને ફ્રીઝ માં મૂકી શકો છો જેથી તમારો ટાઈમ પણ બચી જશે
  • હવે 2-3 મિનિટ બાદ શાકભાજી ચળી ગયા બાદ તેમાં મીઠું ½ ચમચી , હળદર પાવડર ½ ચમચી , લાલ મરચું પાવડર ½ ચમચી , ગરમ મસાલો ¼ ચમચી અને ત્યાર બાદ ઓટ્સ નો ટેસ્ટ હજી વધારવા માટે તેમાં મેગી મસાલો 1 પેકેટ અને ½ ચમચી ચાટ મસાલો નાખી બધા મસાલા ને 1-2 મિનિટ સુધી મસાલા ને પણ સેકી લેશું અને ત્યાર બાદ તેમાં જીણું સમારેલું ટમેટું 1 નંગ નાખી અને ટમેટા ગરી જાય ત્યાર સુધી ટમેટા ને પણ ચડાવી લેશું . અને જો તમે ટમેટા સુધારી ને ના લેવા માંગતા હોવ તો ટમેટા ને છીણી ને પણ લઈ સકો છો . ઢાંકણ ઢાંકી ને ટમેટા ચડાવી સકો છો અને જો ઢાંકણ ના ઢાંકવું હોય તો એમજ ખુલૂ રાખી ને 2 મિનિટ સુધી ટમેટા ને ચડાવી લેશું .
  • ત્યાર બાદ હવે ટમેટા ગરી ગયા છે એટલે તેમાં ઓટ્સ એક નાખી બધા શાકભાજી અને મસાલા સાથે મિક્સ કરી સતત હલાવી અને તેને પણ 1 મિનિટ જેવું સેકી લેશું . ઓટ્સ ને મસાલા અને શાકભાજી સાથે સેકી લીધા બાદ આપણે તેમાં 3 કપ પાણી નાખી દેશું . તમે જે કપ ના માપ થી ઓટ્સ લ્યો તેજ કપ ના માપ થીજ 3 કપ પાણી નો માપ લેશું . પાણી નાખી બધી વસ્તુ ને સારી રીતે હલાવી અને લેશું .
  • હવે ઢાંકણ ઢાંકી અને ગેસ ની ફ્લેમ મિડયમ કરી અને એક ઉભરો આવે એટલે ઢાંકણ ખોલી અને ફરીથી એક વાર હલાવી અને પાછું ઢાંકણ ઢાંકી અને ગેસ ને ધીમા તાપે રાખી અને 2-3 મિનિટ સુધી ચડવા દેશું અને ત્યાર બાદ ઢાંકણ ખોલી અને ફરીથી ½ મિનિટ માટે ખુલુ રાખી ને ચડવા દેશું અને ત્યાર બાદ ગેસ બંધ કરી અને ઉપર થી થોડા લીલા ધાણા નાખી દેશું .
  • તો તૈયાર છે આપણું મસ્ત ગરમા ગરમ સુપર હેલ્થી નાસ્તો જેને ગરમ ગરમ પ્લેટ માં નાખી અને સર્વ કરીશું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Lila marcha ane kachi keri nu athanu | લીલા મરચા અને કાચી કેરી નું અથાણું

ઉનાળો આવી ગયો છે અને કેરીઓ કુબજ સારી આવે છે અને દરેક ના ઘરે અથાણા બનાવવાના શરુ થઇ ગયા છે તો આજે એક નવીજ રીત નું Lila marcha ane kachi keri nu athanu – લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવાની રેસીપી શીખીશું જે તમે એકવાર બનાવ્યા પછી વારમ વાર જરૂર બનાવશો.

Ingredients

  • સરસો નું તેલ 100 ગ્રામ
  • વરિયાળી 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા ધાણા 1 ચમચી
  • કલોનજી ½ ચમચી
  • હિંગ ½ ચમચી
  • રાઈ ના કુરિયા 2 ચમચી
  • વરિયાળી કૂટેલી 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ⅖ ચમચી
  • હળદર પાવડર 1 ચમચી
  • લીલા મરચાં તીખા 250 ગ્રામ
  • મીઠું 2 ચમચી
  • કાચી કેરી ½ કિલો
  • વિનેગર થોડું

Lila marcha ane kachi keri nu athanu banavani recipe

લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ બધા લીલાં મરચાં ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને મરચા ના ઉપર ના દાંઠા કાઢી અને બધા મરચા ને 4 ટુકડા માં કાપી અને એક થાળી માં રાખી દેશું . હવે કાચી કેરી ને પણ સારી રીતે પાણી માં ધોઈ અને બધી કેરી ની છાલ કાઢી લેશું છાલ કાઢી લીધા બાદ ખમણી માં મોટી ભાગ ના સાઇડ થી બધી કાચી કેરી ને ખમણી લેશું . જો તમને લીલા મરચા માં વધારે તીખાશ લાગતી હોય તો તમે તેમાંથી બધા બીજ પણ કાઢી શકો છો અને મરચા ના 4 ટુકડા કરવાથી અને જે કેરી અને મરચા નો મસાલો તૈયાર કરીશું તે મરચા માં મસાલો બરાબર કોટિંગ થઈ જશે .

હવે આપણે મરચા અને કેરી માટે નો મસાલો તૈયાર કરીશું .ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 100 ગ્રામ સરસો નું તેલ નાખી અને તેલ ને પેલે એકદમ સારી રીતે ગરમ કરી લેશું અને ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેલ ને થોડું નવશેકું ગરમ રેવા દેશું હવે આપણે  આપણે જે સૂકા મસાલા લીધા જેમકે વરિયાળી , સૂકા ધાણા અને રાઈ નાખી અને ચમચા ની મદદ થી સારી રીતે હલાવી લેશું ત્યાર બાદ તેમાં કલોનજી અને મેથી ના દાણા નાખી દેશું ધ્યાન રાખવું કે આપણું તેલ એટલું જ ગરમ હોવું જોઈએ જેનાથી આપણે જે મસાલા નાખીએ છીએ તે બળી ના જાય . જો તમે ઇયા વરિયાળી , સૂકા ધાણા અને રાઈ ને સેકી ને લેવા માંગતા હોવ તો તમે તેને સેકી ને પણ લઈ શકો છો .

ત્યાર બાદ તેમાં હિંગ , રાઈ ના કુરિયા , વરિયાળી 2 ચમચી , કાશ્મીરી લાલ મરચું 2 ⅖ ચમચી , હળદર પાવડર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે હલાવી લેશું . ખમણી ને કેરી નું અથાણું બનાવવા નો એક ફાયદો એ પણ છે જો આપણા પાસે કેરી કાપવાનો સુડો ના હોય તો ખમણી થી આપણે કેરી નું અથાણું બનાવી શકીશું . હવે આપણે મસાલા હલાવી લીધા બાદ આપણે તેમાં મરચા નાખી દેશું કારણકે મરચા થોડા ગરી જશે તો ખાવાની મજા આવશે અને કેરી વધારે નઈ ગેરેલી હોય તો પણ ચાલશે એટલે આપણે તેલ થોડું ગરમ છે એટલે તેમાં પેલે આપણે મરચા નાખી દેશું .

હવે મરચા થોડા ગરી ગયા બાદ તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું અથવા તો જરૂર મુજબ મીઠું નાખી ને બધું બરાબર મિક્સ કરી લેશું 4-5 મિનિટ બાદ આપણે તેમાં ખમણેલી કેરી પણ નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દીધા બાદ તેમાં આપણે થોડું વિનેગર નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું . વિનેગર નાખવાથી આપણે જે મીઠું નાખ્યું હતું તે અને તેલ અથાણાં માં ઉપર આવી જશે અને આપનું અથાણું પણ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીશું .

ત્યાર બાદ આપણે અથાણાં ને એક દમ ઠંડું કરી અને એક કાચ બાઉલ માં ભરી લેશું એને ત્યાર બાદ ચમચા ની મદદ થી થોડું દબાવી દેશું જેનાથી તેલ અને વિનેગર ઉપર આવી જશે હવે તેના પર સાવ પાતળું કપડું વીટી દેશું અને 2 દિવસ આપણે તેને 1-1 કલાક તડકા માં રાખી દેશું જેથી આપણું અથાણું વધારે સારું લાગશે .

તો તૈયાર છે આપણું મસ્ત લીલા મરચા અને કાચી કેરી નું અથાણું જેને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો અને ઈચ્છા થાય ત્યારે રોટલી કે પરોઠા સાથે ખાઈ પણ શકો છો.

athana recipe notes

આ અથાણાં માં જો તમને ખાલી મરચા નાખવાં હોય તો તમે ખાલી મરચા નાખી અને સેમ પ્રોસેસ માં તમે ખાલી મરચા નું અથાણું કરી શકો છો અને છેલે તેમાં લીંબુ અથવા તો થોડું વિનેગર નાખી દેશું જેથી આપણું અથાણું આખા વર્ષ માટે સારું પડ્યું રહે .

અથાણાં માટે હજી એક વસ્તુ ધ્યાન રાખીશું આખા વર્ષ માટે આપણે અથાણાં ને કેવી રીતે સાચવીશું તો તેના માટે આપણે એક વખત બરણી ખોલી અને જોઈ લેશું કે આપણા અથાણાં માં તેલ તો ઓછું નથી થયું ને જો તેલ ઓછું લાગે તો આપણે તેલ ને થોડું ગરમ કરી અને તેમાં થોડી હિંગ અને લાલ મરચું પાવડર નાખી અને અથાણાં માં નાખી દેશું તો 12 મહિના સુધી અથાણું બગડવાની બીક નઈ રે

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવાની રેસીપી

Lila marcha ane kachi keri nu athanu - લીલા મરચા અને કાચી કેરી નું અથાણું

Lila marcha ane kachi keri nu athanu banavani recipe

ઉનાળો આવી ગયો છે અને કેરીઓ કુબજ સારી આવે છે અનેદરેક ના ઘરે અથાણા બનાવવાના શરુ થઇ ગયા છે તો આજે એક નવીજ રીત નું Lila marcha ane kachi keri nu athanu – લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવાની રેસીપી શીખીશું જે તમે એકવાર બનાવ્યા પછીવારમ વાર જરૂર બનાવશો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 days
Total Time: 2 days 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાતળું કપડું અથાણું ઢાંકવા માટે
  • 1 બાઉલ

Ingredients

  • 100 ગ્રામ સરસો નું તેલ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી સૂકા ધાણા
  • ½ ચમચી કલોનજી
  • ½ ચમચી હિંગ
  • 2 ચમચી રાઈ ના કુરિયા
  • 2 ચમચી વરિયાળી કૂટેલી
  • 2⅖ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર પાવડર
  • 250 ગ્રામ લીલા મરચાં તીખા
  • 2 ચમચી મીઠું
  • ½ કિલો કાચી કેરી ½
  • વિનેગર થોડું

Instructions

Lila marcha ane kachi keri nu athanu banavani recipe

  • લીલા મરચા અને કાચી કેરી નું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ બધા લીલાં મરચાં ને સારી રીતે પાણી માં ધોઈ લેશું અને મરચા ના ઉપર ના દાંઠા કાઢી અને બધા મરચા ને 4 ટુકડા માં કાપી અને એક થાળી માં રાખી દેશું . હવે કાચી કેરી ને પણ સારી રીતે પાણી માં ધોઈ અને બધી કેરી ની છાલ કાઢી લેશું છાલ કાઢી લીધા બાદ ખમણી માં મોટી ભાગ ના સાઇડ થી બધી કાચી કેરી ને ખમણી લેશું . જો તમને લીલા મરચા માં વધારે તીખાશ લાગતી હોય તો તમે તેમાંથી બધા બીજ પણ કાઢી શકો છો અને મરચા ના 4 ટુકડા કરવાથી અને જે કેરી અને મરચા નો મસાલો તૈયાર કરીશું તે મરચા માં મસાલો બરાબર કોટિંગ થઈ જશે .
  • હવે આપણે મરચા અને કેરી માટે નો મસાલો તૈયાર કરીશું .ગેસ પર એક કડાઈ મૂકીશું અને તેમાં 100 ગ્રામ સરસો નું તેલ નાખી અને તેલ ને પેલે એકદમ સારી રીતે ગરમ કરી લેશું અને ત્યાર બાદ ગેસ ને બંધ કરી અને તેલ ને થોડું નવશેકું ગરમ રેવા દેશું હવે આપણે આપણે જે સૂકા મસાલા લીધા જેમકે વરિયાળી , સૂકા ધાણા અને રાઈ નાખી અને ચમચા ની મદદ થી સારી રીતે હલાવી લેશું ત્યાર બાદ તેમાં કલોનજી અને મેથી ના દાણા નાખી દેશું ધ્યાન રાખવું કે આપણું તેલ એટલું જ ગરમ હોવું જોઈએ જેનાથી આપણે જે મસાલા નાખીએ છીએ તે બળી ના જાય . જો તમે ઇયા વરિયાળી , સૂકા ધાણા અને રાઈ ને સેકી ને લેવા માંગતા હોવ તો તમે તેને સેકી ને પણ લઈ શકો છો .
  • ત્યાર બાદ તેમાં હિંગ , રાઈ ના કુરિયા , વરિયાળી 2 ચમચી , કાશ્મીરી લાલ મરચું 2 ⅖ ચમચી , હળદર પાવડર 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે હલાવી લેશું . ખમણી ને કેરી નું અથાણું બનાવવા નો એક ફાયદો એ પણ છે જો આપણા પાસે કેરી કાપવાનો સુડો ના હોય તો ખમણી થી આપણે કેરી નું અથાણું બનાવી શકીશું . હવે આપણે મસાલા હલાવી લીધા બાદ આપણે તેમાં મરચા નાખી દેશું કારણકે મરચા થોડા ગરી જશે તો ખાવાની મજા આવશે અને કેરી વધારે નઈ ગેરેલી હોય તો પણ ચાલશે એટલે આપણે તેલ થોડું ગરમ છે એટલે તેમાં પેલે આપણે મરચા નાખી દેશું .
  • હવે મરચા થોડા ગરી ગયા બાદ તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું અથવા તો જરૂર મુજબ મીઠું નાખી ને બધું બરાબર મિક્સ કરી લેશું 4-5 મિનિટ બાદ આપણે તેમાં ખમણેલી કેરી પણ નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દીધા બાદ તેમાં આપણે થોડું વિનેગર નાખી દેશું અને ફરીથી બધું મિક્સ કરી દેશું . વિનેગર નાખવાથી આપણે જે મીઠું નાખ્યું હતું તે અને તેલ અથાણાં માં ઉપર આવી જશે અને આપનું અથાણું પણ આખા વર્ષ માટે આપણે સ્ટોર કરી શકીશું .
  • ત્યાર બાદ આપણે અથાણાં ને એક દમ ઠંડું કરી અને એક કાચ બાઉલ માં ભરી લેશું એને ત્યાર બાદ ચમચા ની મદદ થી થોડું દબાવી દેશું જેનાથી તેલ અને વિનેગર ઉપર આવી જશે હવે તેના પર સાવ પાતળું કપડું વીટી દેશું અને 2 દિવસ આપણે તેને 1-1 કલાક તડકા માં રાખી દેશું જેથી આપણું અથાણું વધારે સારું લાગશે .
  • તો તૈયાર છે આપણું મસ્ત લીલા મરચા અને કાચી કેરી નું અથાણું જેને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકશો અને ઈચ્છા થાય ત્યારે રોટલી કે પરોઠા સાથે ખાઈ પણ શકો છો .

Notes

  • આ અથાણાં માં જો તમને ખાલી મરચા નાખવાં હોય તો તમે ખાલી મરચા નાખી અને સેમ પ્રોસેસ માં તમે ખાલી મરચા નું અથાણું કરી શકો છો અને છેલે તેમાં લીંબુ અથવા તો થોડું વિનેગર નાખી દેશું જેથી આપણું અથાણું આખા વર્ષ માટે સારું પડ્યું રહે .
  • અથાણાં માટે હજી એક વસ્તુ ધ્યાન રાખીશું આખા વર્ષ માટે આપણે અથાણાં ને કેવી રીતે સાચવીશું તો તેના માટે આપણે એક વખત બરણી ખોલી અને જોઈ લેશું કે આપણા અથાણાં માં તેલ તો ઓછું નથી થયું ને જો તેલ ઓછું લાગે તો આપણે તેલ ને થોડું ગરમ કરી અને તેમાં થોડી હિંગ અને લાલ મરચું પાવડર નાખી અને અથાણાં માં નાખી દેશું તો 12 મહિના સુધી અથાણું બગડવાની બીક નઈ રે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Shakkariya ni chips banavani rit | શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત

ચિપ્સ બનાવતા શીખીશું. જે એક દમ હેલ્થી અને ટેસ્ટી બની ને તૈયાર થશે. જે લોકો ને તારેલ ચિપ્સ પસંદ નથી એમના માટે આ ચિપ્સ ખૂબ સારી છે. અને આ ચિપ્સ તૈયાર કરી મહિના સુંધી ખાઈ શકો છો. તો ચાલો Shakkariya ni chips – શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • શક્કરીયા 400 ગ્રામ
  • માખણ 30 ગ્રામ
  • છીણેલો ગોળ અથવા દાણાદાર ખાંડ 20 ગ્રામ
  • ચોખાનો લોટ 30 ગ્રામ
  • કાળા અને સફેદ તલ 1 ચમચી

Shakkariya ni chips banavani rit

શક્કરિયા ની ચિપ્સ બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરી ધોઈ લેવા. હવે ચાકુથી નાના કટકા કરી ચારણીમાં મૂકો. આમ બધા શક્કરિયાના કટકા કરી ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એકાદ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો અને પાણી ગરમ થાય એટલે એમાં શક્કરિયા વાળી ચારણી મૂકી ઢાંકી દસ પંદર મિનિટ બાફી લ્યો.

પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી કાઢી બાફેલા શક્કરિયા ને કથરોટમાં નાખી મેસર અથવા કાંટા ચમચી થી બાફેલા શક્કરિયા ને મેસ કરી સ્મૂથ કરી લ્યો હવે એમાં માખણ, છીણેલો ગોળ અથવા ખાંડ, સફેદ કાળા તલ, ચોખાનો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની ચિપ્સ કરવી હોય તે સાઇઝ ના લુવા બનાવી લ્યો.

કડાઈમાં કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો અથવા ઓવેન ને 140 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મૂકી દયો. હવે બેકિંગ ટ્રે / એલ્યુમિનિયમ ની પ્લેટ માં  બટર પેપર મૂકી એમાં થોડા થોડા અંતરે લુવા મૂકી બીજું બટર પેપર મૂકી મોટા વાટકાથી દબાવી દબાવી ચિપ્સ બનાવી લ્યો. અને તૈયાર ચિપ્સ વાળી ટ્રે ને ઓવેન અથવા કડાઈ માં મૂકી 30- 40 મિનિટ ધીમા તાપે બેક કરી લ્યો.

40 મિનિટ પછી ટ્રે ને કાઢી ઠંડી થવા દયો અને ચિપ્સ ઠંડી થાય એટલે તૈયાર ચિપ્સ લઈ લ્યો આમ થોડી થોડી કરી બધી જ ચિપ્સ બનાવી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે શક્કરિયા ની ચિપ્સ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત

Shakkariya ni chips - શક્કરિયા ની ચિપ્સ

Shakkariya ni chips banavani rit

ચિપ્સ બનાવતા શીખીશું. જે એક દમ હેલ્થીઅને ટેસ્ટી બની ને તૈયાર થશે. જે લોકો નેતારેલ ચિપ્સ પસંદ નથી એમના માટે આ ચિપ્સ ખૂબ સારી છે. અને આ ચિપ્સ તૈયાર કરી મહિના સુંધી ખાઈ શકો છો. તો ચાલો Shakkariya ni chips – શક્કરિયા ની ચિપ્સ બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર
  • 1 ઓવેન
  • 1 કડાઈ

Ingredients

  • 400 ગ્રામ શક્કરીયા
  • 30 ગ્રામ માખણ
  • 20 ગ્રામ છીણેલો ગોળ અથવા દાણાદાર ખાંડ
  • 30 ગ્રામ ચોખાનો લોટ
  • 1 ચમચી કાળા અને સફેદ તલ

Instructions

Shakkariya ni chips banavani rit

  • શક્કરિયા ની ચિપ્સ બનાવવા સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો અને ફરી ધોઈ લેવા. હવે ચાકુથી નાના કટકા કરી ચારણીમાં મૂકો. આમ બધા શક્કરિયાના કટકા કરી ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં એકાદ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરવા મૂકો અને પાણી ગરમ થાય એટલે એમાં શક્કરિયા વાળી ચારણી મૂકી ઢાંકી દસ પંદર મિનિટ બાફી લ્યો.
  • પંદર મિનિટ પછી ગેસ બંધ કરી ચારણી કાઢી બાફેલા શક્કરિયા ને કથરોટમાં નાખી મેસર અથવા કાંટા ચમચી થી બાફેલા શક્કરિયા ને મેસ કરી સ્મૂથ કરી લ્યો હવે એમાં માખણ, છીણેલો ગોળ અથવા ખાંડ, સફેદ કાળા તલ, ચોખાનો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની ચિપ્સ કરવી હોય તે સાઇઝ ના લુવા બનાવી લ્યો.
  • કડાઈમાં કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો અથવા ઓવેન ને 140 ડિગ્રી પર પ્રિ હીટ કરવા મૂકી દયો. હવે બેકિંગ ટ્રે / એલ્યુમિનિયમ ની પ્લેટ માં બટર પેપર મૂકી એમાં થોડા થોડા અંતરે લુવા મૂકી બીજું બટર પેપર મૂકી મોટા વાટકાથી દબાવી દબાવી ચિપ્સ બનાવી લ્યો. અને તૈયાર ચિપ્સ વાળી ટ્રે ને ઓવેન અથવા કડાઈ માં મૂકી 30- 40 મિનિટ ધીમા તાપે બેક કરી લ્યો.
  • 40 મિનિટ પછી ટ્રે ને કાઢી ઠંડી થવા દયો અને ચિપ્સ ઠંડી થાય એટલે તૈયાર ચિપ્સ લઈ લ્યો આમ થોડી થોડી કરી બધી જ ચિપ્સ બનાવી લ્યો અને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે શક્કરિયા ની ચિપ્સ.

Notes

  1. ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો. અને ખાંડ ની જગ્યાએ સુગર ફ્રી પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Juvar na lot na dhokla banavani rit | જુવાર ના લોટ ના ઢોકળા બનાવવાની રીત

મિત્રો આજે આપણે મસ્ત હેલ્ધી અને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે એવા Juvar na lot na dhokla – જુવાર ના લોટ ના ઢોકળા બનાવીશું . ઢોકળા તો બધા ના ઘરમાં બનતાજ હસે પરંતુ આજે આપણે કંઈક અલગ જ જુવાર ના લોટ માંથી ઢોકળા બનાવતા શીખીશું.

ચટણી બનાવવા માટેની સામગ્રી :-

  • વરિયાળી 1 ચમચી
  • લસણ ની કણી 7-8
  • લીલું મરચું 2-3 નંગ
  • મોટી સમારેલી ડુંગળી 1 નંગ
  • સેવ ¼ કપ / શેકેલા દાડિયા 1 કપ
  • લીલા ધાણા 100 ગ્રામ
  • મીઠું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ ½
  • પાણી ¼ કપ

ઢોકળા બનાવવા માટે ની સામગ્રી :-

  • જુવાર કે લોટ 1 કપ
  • સોજી ½ કપ
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા થોડા
  • ખાટું દહીં ½ કપ
  • ખાંડ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • પાણી 1 કપ
  • તેલ 2 ચમચી
  • ઇનો 1 પેકેટ
  • સફેદ તલ જરૂર મુજબ

Juvar na lot na dhokla banavani rit

જુવાર ના લોટ ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર ઝાર લેશું તેમાં વરિયાળી 1 ચમચી , લસણ ની કણી 7-8 , લીલું મરચું 2-3 નંગ , મોટી સમારેલી ડુંગળી 1 નંગ , સેવ ¼ કપ જો સેવ ના હોય તો તેના ઓપ્શન માં તમે શેકેલા દાડિયા પણ લઈ સકો છો. ત્યાર બાદ તેમાં લીલા ધાણા 100 ગ્રામ , મીઠું 1 ચમચી , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ ½ , પાણી ¼ કપ બધી વસ્તુ નાખી અને પ્લસ મોડ પર 2-3 વાર ફેરવી અને દર્દરુ પીસી લેવું .

હવે એક બાઉલ લેશું અને તેમાં જુવાર નો લોટ 1 કપ સોજી ½ કપ , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , લીલા ધાણા થોડા , ખાટું દહીં ½ કપ , ખાંડ 1 ચમચી , મીઠું 1 ચમચી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય અને આ બેટર ને બઉ પાતળું નઈ કરીએ જો બઉ પાતળું કરીશું તો આપણા ઢોકળા સારા નઈ બને અને ત્યાર બાદ તેમાં 2 ચમચી જેવું તેલ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું .

ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને તેને 45 મિનિટ નો રેસ્ટ આપીશું . જો તમારા પાસે વધારે ટીમે હોય તો તમે 2 કલાક જેવું બેટર ને રેવા દેશો તો તમારા ઢોકળા એક દમ સરસ અને સોફ્ટ થશે . 45 મિનિટ બાદ તેમાં ઇનો નું એક પેકેટ નાખી દેશું અને ફરીથી બેટર ને સારી રીતે હલાવી લેશું .

હવે આપણે આ બેટર માટે તવા ઢોકળા નું પેન લેશું જો તમારી પાસે તવા ઢોકળા નું પેન ના હોય તો તમે સાદો તવો પણ લઈ સકો છો . તવા પર થોડું તેલ નાખશું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડા તલ નાખી દેશું તલ ફૂટે એટલે તેના પર ચમચી વડે બેટર ને નાખી દેશું અને ત્યાર બાદ તેના પર લાલ મરચું અને પાછા થોડા તલ છાંટી દેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને મિડીયમ તાપે 2-3 મિનિટ સુધી ચડવા દેશું 2-3 મિનિટ બાદ તેના પર થોડું તેલ લગાવી અને ઢોકળા નું બીજી બાજુ ફેરવી લેશું

હવે ઢોકળા ની બીજી બાજુ ફેરવી લીધા બાદ ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 મિનિટ માટે ચડવા દેશું 2 મિનિટ બાદ બધા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.

તો તૈયાર છે આપણા મસ્ત ઇન્સ્ટન્ટ જુવાર ના લોટ ના ઢોકળા જેને ગરમ ગરમ જ ચટણી કે સોસ સાથે સર્વ કરીશું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર ના લોટ ના ઢોકળા બનાવવાની રીત

Juvar na lot na dhokla - જુવાર ના લોટ ના ઢોકળા

Juvar na lot na dhokla banavani rit

મિત્રો આજે આપણે મસ્ત હેલ્ધી અને સ્વાદ માં પણ ખુબજ સરસલાગે એવા Juvar na lot na dhokla -જુવાર ના લોટ ના ઢોકળા બનાવીશું . ઢોકળા તો બધા ના ઘરમાં બનતાજ હસે પરંતુ આજે આપણે કંઈક અલગ જ જુવાર ના લોટ માંથી ઢોકળા બનાવતા શીખીશું.
3 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 5 minutes
Resting time: 45 minutes
Total Time: 1 hour 5 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્ષ્ચર જાર
  • 1 નોનસ્ટિક પેન/ઢોકળા નું પેન

Ingredients

ચટણી બનાવવા માટેની સામગ્રી :-

  • 1 ચમચી વરિયાળી
  • 7-8 લસણ ની કણી
  • 2-3 નંગ લીલું મરચું
  • 1 નંગ મોટી સમારેલી ડુંગળી
  • 1 કપ સેવ / શેકેલા દાડિયા ¼ કપ
  • લીલા ધાણા 100 ગ્રામ
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી ખાંડ
  • ½ લીંબુ નો રસ
  • ¼ કપ પાણી

ઢોકળા બનાવવા માટે ની સામગ્રી :-

  • 1 કપ જુવાર કે લોટ
  • ½ કપ સોજી
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • લીલા ધાણા થોડા
  • ½ કપ ખાટું દહીં
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી મીઠું
  • 1 કપ પાણી
  • 2 ચમચી તેલ
  • 1 પેકેટ ઇનો
  • સફેદ તલ જરૂર મુજબ

Instructions

Juvar na lot na dhokla banavani rit

  • જુવાર ના લોટ ના ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્ષ્ચર ઝાર લેશું તેમાં વરિયાળી 1 ચમચી , લસણ ની કણી 7-8 , લીલું મરચું 2-3 નંગ , મોટી સમારેલી ડુંગળી 1 નંગ , સેવ ¼ કપ જો સેવ ના હોય તો તેના ઓપ્શન માં તમે શેકેલા દાડિયા પણ લઈ સકો છો. ત્યાર બાદ તેમાં લીલા ધાણા 100 ગ્રામ , મીઠું 1 ચમચી , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ ½ , પાણી ¼ કપ બધી વસ્તુ નાખી અને પ્લસ મોડ પર 2-3 વાર ફેરવી અને દર્દરુ પીસી લેવું .
  • હવે એક બાઉલ લેશું અને તેમાં જુવાર નો લોટ 1 કપ સોજી ½ કપ , આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી , લીલા ધાણા થોડા , ખાટું દહીં ½ કપ , ખાંડ 1 ચમચી , મીઠું 1 ચમચી , બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ખાસ ધ્યાન રાખવું કે તેમાં કોઈ ગાંઠા ના રઈ જાય અને આ બેટર ને બઉ પાતળું નઈ કરીએ જો બઉ પાતળું કરીશું તો આપણા ઢોકળા સારા નઈ બને અને ત્યાર બાદ તેમાં 2 ચમચી જેવું તેલ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું .
  • ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને તેને 45 મિનિટ નો રેસ્ટ આપીશું . જો તમારા પાસે વધારે ટીમે હોય તો તમે 2 કલાક જેવું બેટર ને રેવા દેશો તો તમારા ઢોકળા એક દમ સરસ અને સોફ્ટ થશે . 45 મિનિટ બાદ તેમાં ઇનો નું એક પેકેટ નાખી દેશું અને ફરીથી બેટર ને સારી રીતે હલાવી લેશું .
  • હવે આપણે આ બેટર માટે તવા ઢોકળા નું પેન લેશું જો તમારી પાસે તવા ઢોકળા નું પેન ના હોય તો તમે સાદો તવો પણ લઈ સકો છો . તવા પર થોડું તેલ નાખશું અને તેલ ગરમ થાય એટલે તેમાં થોડા તલ નાખી દેશું તલ ફૂટે એટલે તેના પર ચમચી વડે બેટર ને નાખી દેશું અને ત્યાર બાદ તેના પર લાલ મરચું અને પાછા થોડા તલ છાંટી દેશું અને ત્યાર બાદ ઢાંકણ ઢાંકી અને મિડીયમ તાપે 2-3 મિનિટ સુધી ચડવા દેશું 2-3 મિનિટ બાદ તેના પર થોડું તેલ લગાવી અને ઢોકળા નું બીજી બાજુ ફેરવી લેશું
  • હવે ઢોકળા ની બીજી બાજુ ફેરવી લીધા બાદ ફરીથી ઢાંકણ ઢાંકી અને ફરીથી 2 મિનિટ માટે ચડવા દેશું 2 મિનિટ બાદ બધા ઢોકળા ને સર્વિંગ પ્લેટ માં કાઢી અને સર્વ કરીશું.
  • તો તૈયાર છે આપણા મસ્ત ઇન્સ્ટન્ટ જુવાર ના લોટ ના ઢોકળા જેને ગરમ ગરમ જ ચટણી કે સોસ સાથે સર્વ કરીશું .
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી