Home Blog Page 173

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલવાની કચોરી બનાવવાની રીત શીખીશું. શિયાળામાં લીલી તુવેર સારી મળે છે જેથી શિયાળામાં તુવેરની અનેક વાનગીઓ બનાવવામાં આવતી હોય છે એમાં મહેસાણા ના ઠોઠા ખૂબ પ્રખ્યાત છે એમ લીલવા ની કચોરી પણ ખૂબ જ પ્રખ્યાત છે જે બનાવી ફ્રીજમા મૂકી 5-6 મહિના સુધી વાપરી શકો છો તો ચાલો જોઈએ લીલવા કચોરી બનાવવાની રીત,  lilvani kachori banavani rit, lilva kachori recipe in gujarati language,  lilvani kachori recipe in gujarati, lilva kachori banavani rit.

લીલવાની કચોરીના  સ્ટફિંગ માટે જરૂરી  સામગ્રી | lilvani kachori na stuffing mate ni samgri

  • લીલી તુવેરના દાણા 2 કપ
  • લીલા વટાણાના દાણા ½ કપ
  • લીલા મરચાની પેસ્ટ 2 ચમચી
  • આદુની પેસ્ટ ½ ચમચી
  • તલ 2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ખાંડ 3 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ચપટી સોડા
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર

લીલવા કચોરી નું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી | Lilva kachori nu pad banava jaruri samgri

  • મેંદાનો લોટ 1 કપ
  • તેલ 2 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

 lilva kachori recipe in gujarati language | lilva kachori recipe in gujarati

લીલવાની કચોરી નું ઉપરનું પડ બનાવવા માટેની રીત

એક વાસણમાં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બે ત્રણ ચમચી તેલ ને લીંબુ નો રસ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને 10-15 મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકો

લીલવા કચોરીના સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ લીલી તુવેરના ધાણા  કાઢી ને પાણી મા બરોબર ધોઇ ને કોરા કરી લ્યો અને વટાણા ના દાણા કાઢી ને પણ ધોઇ ને કોરા કરી લ્યો, હવે ચીલી કટર કે મિક્સર માં તુવેર દાણા ને વટાણા લઈ અઘ્ધકચરા પીસી લ્યો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મુકો એમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ને રાઈ ને તતડાવો ત્યાર પછી એમાં તલ નાખી મિક્સ કરો

હવે એમાં તુવેર વટાણા ની પેસ્ટ નાખી બરોબર પાંચ સાત મિનિટ સુધી શેકો તુવેર થોડી શેકાઈ એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ ને ચપટી સોડા નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકો( સોડા ઓપ્શનલ છે સોડા નાખવા થી કચોરી નો લીલો રંગ સારો રહેશે)

ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ ,ખાંડ ને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો હવે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા ને લીંબુ નો રસ નાખી મિક્સ કરી મિશ્રણને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો

મિશ્રણ ઠંડુ થાય એટલે એના જે સાઇઝ ની કચોરી બનાવવી હોય એ સાઈઝ ના ગોલ ગોલા બનાવી ને તૈયાર કરી લો

લીલવાની કચોરી બનાવવાની રીત | lilva kachori banavani rit

બાંધેલા લોટ માંથી નાના નાના લૂઆ કરી એની નાની નાની મિડીયમ પાતળી પુરી બનાવો બનાવેલી પુરીમાં તૈયાર કરેલ ગોલા મૂકી ને બધી ફોલ્ડ કરી પોટલી ને જેમ બધી બાજુ થી બરોબર પેક કરો ને ઉપર થી વધારા નો લોટ નીકળી દયો જેથી ક્યાંય થી ખુલી કે તૂટી ને મસાલો બારે ના નીકળે આમ બધી કચોરી ને તૈયાર કરી લેવી

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કચોરી ને તરવા નાખો ને કચોરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો તો તૈયાર છે જેને આંબલીની ચટણી સાથે સર્વ કરો લીલવા કચોરી.

જો કચોરી ને તમારે 5-6 મહિના સુધી સાચવી હોય તો કચોરી ને અડધી તરી લીધા પછી કાઢી લેવી ને ઠંડી થાય પછી ડબ્બામાં ભરી ફ્રીઝ માં મૂકી દેવી ને જ્યારે ખાવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડક નીકળી જાય એટલે તેલમાં ગોલ્ડન તરી લઈ ગરમ ગરમ ચટણી સાથે પીરસો

Lilvani kachori recipe notes

  • કચોરી નું સ્ટફિંગ માંથી પાણી બરોબર શેકી ને દુર કરવું નહિતર કચોરી જડપી બગડી જસે
  • એક વખત તૈયાર કરી ને આ કચોરી ને પંદર વીસ દિવસ સુધી ખાઈ શકો છો

લીલવાની કચોરી બનાવવાની રીત વિડીયો | lilva kachori recipe in gujarati language

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nutri Shaastra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lilvani kachori recipe in gujarati | lilvani kachori banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત - lilvani kachori banavani rit - lilva kachori recipe in gujarati language -lilvani kachori recipe in gujarati, lilva kachori banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilva kachori recipe in gujarati language | lilvani kachori recipe in gujarati | lilva kachori banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલવાની કચોરી બનાવવાની રીત શીખીશું. શિયાળામાં લીલી તુવેર સારી મળે છે જેથી શિયાળામાં તુવેરની અનેક વાનગીઓ બનાવવામાં આવતી હોય છે એમાં મહેસાણા ના ઠોઠા ખૂબ પ્રખ્યાત છે એમ લીલવા ની કચોરી પણ ખૂબ જ પ્રખ્યાત છે જે બનાવી ફ્રીજમા મૂકી 5-6 મહિના સુધી વાપરી શકો છોતો ચાલો જોઈએ લીલવા કચોરી બનાવવાની રીત,  lilvani kachori banavani rit, lilva kachori recipe in gujarati language,  lilvani kachori recipe in gujarati, lilva kachori banavani rit.
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચીલી કટર/ મિક્સર

Ingredients

લીલવાની કચોરીના  સ્ટફિંગ માટે જરૂરી  સામગ્રી | lilvani kachori na stuffing mate ni samgri

  • 2 કપ લીલી તુવેરના દાણા
  • ½ કપ લીલા વટાણાના દાણા
  • 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 2 ચમચી તલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 3 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી સોડા

કચોરી નું ઉપર નું પડ બનાવવા માટેની સામગ્રી | kachori nu pad banava jaruri samgri

  • 1 કપ મેંદાનો લોટ
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

લીલવાની કચોરી બનાવવાની રીત|  lilvani kachori banavani rit |  lilva kachori recipe in gujarati language |  lilva kachori banavani rit

  • આ રેસીપી મા આપને સૌ પ્રથમ કચોરી નું પડ બનાવતા શીખીશું, ત્યાર પછી કચોરી નું સ્ટફિંગ બનાવતા શીખીશું અને છેલે કચોરી બનાવવાની રીત જાણીશું

લીલવાની કચોરી નું ઉપરનું પડ બનાવવા માટેની રીત

  • એક વાસણમાં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, બે ત્રણ ચમચી તેલ ને લીંબુ નો રસ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને 10-15 મિનિટ એક બાજુ ઢાંકી ને મૂકો

લીલવાની કચોરીના સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ લીલી તુવેરના ધાણા  કાઢી ને પાણી મા બરોબર ધોઇ ને કોરા કરી લ્યો અને વટાણા ના દાણા કાઢી ને પણ ધોઇ ને કોરા કરી લ્યો
  • હવે ચીલી કટર કે મિક્સર માં તુવેર દાણા ને વટાણા લઈ અઘ્ધકચરા પીસી લ્યો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મુકો એમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો ને રાઈ ને તતડાવો ત્યાર પછી એમાં તલ નાખી મિક્સ કરો
  • હવે એમાં તુવેર વટાણા ની પેસ્ટ નાખી બરોબર પાંચ સાત મિનિટ સુધી શેકો તુવેર થોડી શેકાઈ એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ ને ચપટી સોડા નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકો( સોડા ઓપ્શનલ છે સોડા નાખવાથી કચોરી નો લીલો રંગ સારો રહેશે)
  • ત્યારબાદ એમાં આદુ મરચાની પેસ્ટ ,ખાંડ ને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો હવે ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા ને લીંબુ નો રસ નાખી મિક્સ કરી મિશ્રણને બીજા વાસણમાં કાઢી ને ઠંડુ થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે એના જે સાઇઝ ની કચોરી બનાવવી હોય એ સાઈઝ ના ગોલ ગોલા બનાવી ને તૈયારકરી લો

કચોરી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી નાના નાના લૂઆ કરી એની નાની નાની મિડીયમ પાતળી પુરી બનાવો બનાવેલી પુરીમાં તૈયાર કરેલ ગોલા મૂકી ને બધી ફોલ્ડ કરી પોટલી ને જેમ બધી બાજુ થી બરોબર પેક કરો ને ઉપર થી વધારા નો લોટ નીકળી દયો જેથી ક્યાંય થી ખુલી કે તૂટી ને મસાલો બારે ના નીકળે આમ બધી કચોરી ને તૈયાર કરી લેવી
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કચોરી નેતરવા નાખો ને કચોરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો તો તૈયાર છે જેને આંબલીની ચટણી સાથે સર્વ કરો લીલવા કચોરી.
  • જો કચોરીને તમારે 5-6 મહિના સુધી સાચવી હોય તો કચોરી ને અડધી તરી લીધા પછી કાઢી લેવી ને ઠંડી થાય પછી ડબ્બામાં ભરી ફ્રીઝમાં મૂકી દેવી ને જ્યારે ખાવી હોય ત્યારે ફ્રીઝ માંથી કાઢી ઠંડક નીકળી જાય એટલે તેલમાં ગોલ્ડન તરી લઈ ગરમ ગરમ ચટણી સાથે પીરસો

lilvani kachori recipe in gujarati notes

  • કચોરી નું સ્ટફિંગ માંથી પાણી બરોબર શેકી ને દુર કરવું નહિતર કચોરી જડપી બગડી જસે
  • એક વખત તૈયાર કરી ને આ કચોરી ને પંદર વીસ દિવસ સુધી ખાઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma | dal pakwan recipe in gujarati

ખમણ ઢોકળા બનાવવાની રેસીપી | ખમણ બનાવવાની રીત | dhokla recipe in Gujarati | khaman dhokla recipe in Gujarati | khaman banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત શીખીશું. મહેસાણાના તુવેર ના ટોઠા ખુબજ પ્રખ્યાત છે તુવેરના ઠોઠ આમ તો લીલી તુવેર ને સુકી તુવેર માંથી બનવવામાં આવે છે એમાં ભરપુર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ થતો હોવા થી વધારે પડતો શિયાળામાં બનતા હોય છે આમતો એક પ્રકાર નું શાક છે જે બાજરાના રોટલા કે બ્રેડ સાથે ખવાય છે તો આજ બનાવતા શીખીએ તુવેર ના ટોઠા બનાવવાની રેસીપી,  lili tuver na thotha banavani rit , lili tuver totha recipe in gujarati.

લીલી તુવેર ના ટોઠા બનાવવા જરૂરી સામગ્રી | lili tuver na thotha banava jaruri samgri

  • લીલી તુવેરના દાણા 1 કપ
  • ડુંગરી ઝીણી સુધારેલી 2
  • લીલું લસણ ઝીણું સુધારેલ 1 કપ
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલ 2
  • ટમેટા ઝીણા સુધારેલા 3
  • આદુ, લસણ, મરચાની પેસ્ટ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું નો પાવડર 1 ચમચી
  • તેલ 3-4 ચમચા
  • જીરું 1 ચમચી
  • તલ 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • તજ નો ટુકડો 1
  • તમાલપત્ર 2
  • સૂકા લાલ મરચા 2-3
  • બાદિયાનું / સ્ટ્રાર ફૂલ 1
  • ગોળ 1 ચમચી
  • અડધા લીંબુ નો રસ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ

ટોઠા બનાવવાની રીત | tuver totha recipe in gujarati | lili tuver totha recipe in gujarati

લીલી તુવેરના ટોઠા બનાવવા લીલી તુવેરના દાણા કાઢી લ્યો ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો , એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરો એમાં સ્વાદ મુજબ મીઠું ને ચપટી ખાવા ના સોડા નાખી એમાં તુવેર ને ચાર પાંચ મિનિટ બાફી લ્યો તુવેર બફાઈ જાય એટલે એને ચારણીમાં કાઢી લ્યો

ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, બદિયનું, તલ, વરિયાળી ને સૂકા લાલ મરચા નાખી શેકો

હવે એમાં આદુ, લસણ, મરચા ની પેસ્ટ નાખી શેકો ત્યાર પછી લીલા મરચા ને ડુંગરી નાખી શેકો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લીલું લસણ નાખી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ કે ઝીણા સુધારેલા ટમેટા નાખી ને બધું બરોબર ચડાવો

ત્યારબાદ એમાં લીલી ડુંગળી નાખી મિક્સ કરી ચડાવી લ્યો તેલ છૂટું થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, એક ચમચી ગોળ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકો

હવે એમાં બાફેલી તુવેર નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ફરી મિક્સ કરી એક કપ પાણી નાંખી હલાવો ને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવો( પાણી તમને જેવી ઘટ્ટ કે પાતળી ગ્રેવી જોઈએ એ પ્રમાણે વધુ નાખી શકો છો)

છેલ્લે એમાં લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે તુવેરના ઠોઠા.

lili tuver totha recipe in gujarati tips

  • લીલી તુવેર ને સીધી કે બાફી ને ગ્રેવી માં ઉમેરી શકાય છે
  • સુકી તુવેર ના દાણા ને 4-5 કલાક પલાળી લીધા બાદ તેને બાફી ને એનું શાક થાય
  • ગોળ લીંબુ નાખવા ઓપ્શનલ છે

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver na thotha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mumma’s Kitchen Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

તુવેર ના ટોઠા રેસીપી | tuver na thotha banavani rit | thotha recipe in gujarati

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત - ટોઠા બનાવવાની રીત - lili tuver totha recipe in gujarati - lili tuver na thotha banavani rit - tuver totha recipe in gujarati

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na totha banavani rit | tuver totha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત શીખીશું. મહેસાણાના તુવેર ના ટોઠા ખુબજ પ્રખ્યાત છે તુવેર ના ટોઠા આમ તો લીલી તુવેર ને સુકી તુવેર માંથી બનવવામાં આવે છે એમાં ભરપુર માત્રામાં લીલાલસણ નો ઉપયોગ થતો હોવા થી વધારે પડતો શિયાળામાં બનતા હોય છે આમતો એક પ્રકાર નું શાકછે જે બાજરાના રોટલા કે બ્રેડ સાથે ખવાય છે તો આજ બનાવતા શીખીએ તુવેર ના ટોઠા બનાવવાની રેસીપી,  lili tuver na totha banavani rit , lili tuver totha recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી તુવેર ના ટોઠા બનાવવા જરૂરી સામગ્રી| lili tuver na totha banava jaruri samgri

  • 1 કપ લીલી તુવેરના દાણા
  • 2 ડુંગરી ઝીણી સુધારેલી
  • 1 કપ લીલું લસણ ઝીણું સુધારેલ
  • 2 લીલી ડુંગળી ઝીણી સુધારેલ
  • 3 ટમેટા ઝીણા સુધારેલા
  • આદુ, લસણ, મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • 3-4 ચમચા તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી તલ
  • 1 ચમચી વરિયાળી
  • 1 તજ નો ટુકડો
  • 2 તમાલપત્ર
  • 2-3 સૂકા લાલ મરચા
  • 1 બાદિયાનું / સ્ટ્રાર ફૂલ
  • 1 ચમચી ગોળ
  • ½ લીંબુ નો રસ
  • ½ કપ લીલા ધાણા સુધારેલા

Instructions

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit |

  • લીલી તુવેરના ટોઠા બનાવવા લીલી તુવેરના દાણા કાઢી લ્યો ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો
  • એક તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરો એમાં સ્વાદ મુજબ મીઠું ને ચપટી ખાવા ના સોડા નાખી એમાં તુવેરને ચાર પાંચ મિનિટ બાફી લ્યો તુવેર બફાઈ જાય એટલે એને ચારણીમાં કાઢી લ્યો
  • ગેસપર એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, તજ, તમાલપત્ર, બદિયનું, તલ,વરિયાળી ને સૂકા લાલ મરચા નાખી શેકો
  • હવે એમાં આદુ, લસણ,મરચા ની પેસ્ટ નાખી શેકો ત્યાર પછી લીલા મરચા ને ડુંગરી નાખી શેકો ડુંગરી શેકાઈ જાય એટલે એમાં લીલું લસણ નાખી પાંચ સાત મિનિટ શેકો ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટકે ઝીણા સુધારેલા ટમેટા નાખી ને બધું બરોબર ચડાવો
  • હવે એમાં લીલી ડુંગળી નાખી મિક્સ કરી ચડાવી લ્યો તેલ છૂટું થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, એક ચમચી ગોળ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકો
  • હવે એમાં બાફેલી તુવેર નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછીફરી મિક્સ કરી એક કપ પાણી નાંખી હલાવો ને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડાવો( પાણી તમને જેવી ઘટ્ટ કે પાતળી ગ્રેવી જોઈએ એ પ્રમાણે વધુ નાખી શકો છો)
  • છેલ્લે એમાં લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે તુવેરના ઠોઠા.

tuver totha recipe in gujarati notes

  • લીલી તુવેર ને સીધી કે બાફી ને ગ્રેવી માં ઉમેરી શકાય છે
  • સુકી તુવેર ના દાણા ને 4-5 કલાક પલાળી લીધા બાદ તેને બાફી ને એનું શાક થાય
  • ગોળ લીંબુ નાખવા ઓપ્શનલ છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma | dal pakwan recipe in gujarati

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દાલ પકવાન બનાવવાની રીત શીખીશું. દાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત – sindhi dal pakwan recipe in gujarati, dal pakwan banavani rit gujarati ma શીખીએ.

દાળ પકવાન ની દાલ બાફવા માટે જરૂરી સામગ્રી

  • ચણા દાળ ¾ કપ
  • મગની મોગર દાળ (મગની ફોતરા વગરની દાળ) ¼ કપ
  • ડુંગરી 1 જીણા સુધારેલ
  • ટમેટા 2 જીણા સુધારેલ
  • લીલા મરચા 2-3 સુધરેલા
  • ધાણા જીરું નો પાવડર 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર પા ચમચી
  • આંબલી નો રસ 2-3 ચમચી
  • તેલ 3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી

દાલ પકવાન ની દાલ ને તડકો આપવા માટેની જરૂરી સામગ્રી

  • ઘી 2 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પકવાન બનાવવાની સામગ્રી
  • મેંદા નો લોટ 2 કપ
  • તેલ 4-5 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • લીલી ચટણી
  • આંબલીની ચટણી
  •  જીણા સુધારેલ લીલા ધાણા ને ડુંગરી

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe in gujarati

દાળ પકવાન ની દાલ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ પકવાન બનાવવાની રીત અને તેનો બાઘર કરતા શીખીશું

દાળ પકવાન ની દાલ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ચણાની દાળ ને મગની ફોતરા વગરની દાળ લ્યો  બને દાળ ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરો tuar બાદ બે  ગ્લાસ પાણી નાખી બે કલાક પલળવા મૂકો

હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી જીરું ને તતડાવો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા ને ડુંગરી નાખી ચમચા વડે હલાવી ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાં સુધી શેકો

ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને પાણી ને ઉકાળો

પાણી ઉકળે એટલે એમાં પલાળેલી ચણા દાળ ને મગ દાળ નાખો અને આંબલી નો રસ નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરો ને બે ત્રણ સીટી કરો ત્યાર ગેસ બંધ કરો ને હવા નીકળવા દયો

પકવાન બનાવવાની રીત

હવે એક વાસણમાં મેંદો નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું ને હથેળીમાં મસડેલો અજમો ને બે ત્રણ ચમચી તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકણ ઢાંકી 10 મિનિટ એક બાજુ મૂકવો

હવે લોટ ને ફરી મસળી તેના મોટી પુરી જેટલા લુવા બનાવી પાતળી પુરી વણી ને બધી પૂરીઓ વાણી ને  તૈયાર કરી લ્યો વણેલી પુરી માં કાટા ચમચી વડે કાણા કરી નાખવા જેથી પુરી ફૂલે નહિ

હવે પુરી ને તરવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે બધી પુરી ને એક એક કરી બને બાજુ ગોલ્ડન કડક તરી લ્યો

હવે કુકરની બધી હવા નીકળી જાય એટલે એનું ઢાંકણ ખોલી  એમાં ગરમ મસાલો ને એક બે ચમચી લીલા ધાણા નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાં કાઢી લ્યો ને ઉપર લાલ મરચા નો ભૂકો, ધાણા જીરું નો પાવડર ને આમચૂર પાઉડર છાંટો

દાળ પકવાન ની દાલ નો વઘાર કરવાની રીત

હવે દાલ પર વઘાર કરવા એક વઘરીયામાં તેલ ને ઘી નાખી ગરમ કરો એમાં જીરું ને તતડાવો ને એમાં લીલા મરચા નાખી વઘાર તૈયાર કરો  ને તૈયાર વઘાર ને સર્વિંગ પ્લેટમાં રેડો તો તૈયાર છે દાલ પકવાન

પીરસાતી વખતે દાલ પર લીલી ચટણી, આંબલી ની ચટણી ડુંગરી સાથે ગરમાગરમ પીરસો

dal pakvan recipe in gujarati tips

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો

 સિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Shyama ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dal pakwan banavani rit

સિંધી દાળ પકવાન બનાવવાની રીત - દાલ પકવાન ની રેસીપી - દાળ પકવાન બનાવવાની રીત - dal pakwan recipe in gujarati - dal pakwan banavani rit gujarati ma

સિંધી દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan recipe in gujarati | dal pakwan banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દાલ પકવાન બનાવવાની રીત શીખીશું. દાળ પકવાન સ્ટ્રીટ ફૂડ છે દાલ પકવાન ની રેસીપી એક સિંધી વાનગી છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો સિંધી દાળ પકવાન બનાવવાની રીત – sindhi dal pakwan recipe in gujarati, dal pakwan banavani rit gujarati ma શીખીએ.
4.09 from 12 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
fermentation time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દાળ પકવાન ની દાલ બાફવા માટે જરૂરી સામગ્રી

  • ¾ કપ ચણાદાળ
  • ¼ કપ મગની મોગર દાળ (મગની ફોતરા વગર ની દાળ)
  • 1 ડુંગરી જીણી સુધારેલ
  • 2 ટમેટા જીણા સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધરેલા
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • 1 ચમચી જીરું ચમચી
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • પા ચમચી હળદર
  • 2-3 ચમચી આંબલી નો રસ
  • 3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી

દાલ પકવાન ની દાલ ને તડકો આપવા માટેની સામગ્રી

  • 2 ચમચી ઘી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

પકવાન બનાવવાની સામગ્રી

  • 2 કપ મેંદા નો લોટ
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

ગાર્નિશ માટે ની સામગ્રી

  • લીલી ચટણી
  • આંબલી ની ચટણી
  •  જીણા સુધારેલ લીલા ધાણા ને ડુંગરી

Instructions

સિંધી દાળ પકવાન બનાવવાની રીત  – દાળ પકવાન બનાવવાની રીત – દાલ પકવાન ની રેસીપી – દાળ પકવાન બનાવવાની રીત – dal pakwan recipe in gujarati – dal pakwan banavani rit gujarati ma

  • દાલ પકવાન ની રેસીપી મા સૌ પ્રથમ આપણે શીખીશું દાળ બનાવવાની રીત ત્યાર પછી પકવાન બનાવવાની રીત અને છેલે દાળપકવાન ની દાલ નો વઘાર કરવાની રીત શીખીશું

દાળ પકવાન ની દાલ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં ચણાની દાળ ને મગની ફોતરા વગરની દાળ લ્યો  બને દાળ ને બે ત્રણ વાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ બે  ગ્લાસપાણી નાખી બે કલાક પલળવા મૂકો
  • હવે ગેસ પર એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી જીરું ને તતડાવોત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા ને ડુંગરી નાખી ચમચા વડે હલાવી ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર પછી એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય ત્યાંસુધી શેકો
  • ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું નો પાવડર, પા ચમચી હળદર નાખી મિક્સ કરો નેબે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં ત્રણ કપ પાણી નાખો ને પાણી ને ઉકાળો
  • પાણી ઉકળે એટલે એમાં પલાળેલી ચણા દાળ ને મગ દાળ નાખો અને આંબલી નો રસ નાખો ને સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બંધ કરો ને બે ત્રણ સીટી કરો ત્યાર ગેસ બંધ કરોને હવા નીકળવા દયો

પકવાન બનાવવાની રીત

  • હવેએક વાસણમાં મેંદો નો લોટ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, જીરું ને હથેળીમાં મસડેલો અજમોને બે ત્રણ ચમચી તેલ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખીમિડીયમ કઠણ લોટ બાંધવો બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકણ ઢાંકી 10 મિનિટ એક બાજુ મૂકવો
  • હવે લોટ ને ફરી મસળી તેના મોટી પુરી જેટલા લુવા બનાવી પાતળી પુરી વણી ને બધી પૂરીઓ વાણીને  તૈયાર કરી લ્યો વણેલી પુરી માં કાટાચમચી વડે કાણા કરી નાખવા જેથી પુરી ફૂલે નહિ
  • હવે પુરી ને તરવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે બધીપુરી ને એક એક કરી બને બાજુ ગોલ્ડન કડક તરી લ્યો
  • હવે કુકરની બધી હવા નીકળી જાય એટલે એનું ઢાંકણ ખોલી  એમાં ગરમ મસાલો ને એક બે ચમચી લીલા ધાણા નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટમાંકાઢી લ્યો ને ઉપર લાલ મરચા નો ભૂકો, ધાણા જીરું નો પાવડર ને આમચૂર પાઉડર છાંટો

દાળ પકવાન ની દાલ નો વઘાર કરવાની રીત

  • હવે દાલ પર વઘાર કરવા એક વઘરીયામાં તેલ ને ઘી નાખી ગરમ કરો એમાં જીરું ને તતડાવો ને એમાંલીલા મરચા નાખી વઘાર તૈયાર કરો  ને તૈયાર વઘાર ને સર્વિંગ પ્લેટમાંરેડો તો તૈયાર છે દાલ પકવાન
  • પીરસાતીવખતે દાલ પર લીલી ચટણી, આંબલી ની ચટણી ડુંગરી સાથે ગરમાગરમ પીરસો

dal pakwan recipe in gujarati notes

  • મેંદા ના લોટ ની જગ્યાએ ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગાજર નો હલવો બનાવવાની રીત રેસીપી | gajar no halvo banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે ગાજર નો હલવો બનાવવાની રીત શીખીશું. શિયાળામાં લાલ ગાજર ખૂબ સારા મળે છે ને ગાજરનો હલવો ગરમ ગરમ ખૂબ સારો લાગતો હોય છે આજ આપને બજારમાં મળતા હલવા જેવો જ હલવો બનાવવા ની રીત જોઈશું તો ચાલો શીખીએ ગાજર નો હલવો રેસીપી, gajar no halvo banavani rit, gajar no halvo in gujarati,gajar no halvo recipe in gujarati.

ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | gajar no halvo banava jaruri samgri

  1. લાલ ગાજર 4 કિલો
  2. મોરો માવો 1 કિલો
  3. ખાંડ 4 કપ
  4. ઉકાળેલું મલાઈ વાળુ દૂધ 500 ગ્રામ
  5. એલચી પાવડર 1 ચમચી
  6. કાજુ 100 ગ્રામ
  7. બદામ 100 ગ્રામ
  8. પિસ્તા 50 ગ્રામ
  9. મગતરી ના બીજ 50 ગ્રામ

ગાજર નો હલવો બનાવવાની રીત | Gajar no halvo banavani rit

ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ બધા ગાજર ને પાણીમાં બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ એને ચાકુ વડે છોલી લ્યો ત્યાર બાદ ફરી પાણી થી ધોઈ લ્યો ને કપડામાં કોરા કરી લ્યો, હવે ગાજર ને છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લેવા

મોરા માવા ને પણ છીણી વડે છીણી લેવો ,હવે એક જાડા તળિયાવાળી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં મોરો માવો ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો શેકેલો માવો બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં પહેલા મગતરી ના બીજ ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવા ને શેકેલા બીજ એક વાસણ માં કાઢી લ્યો ,હવે એજ કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં કાજુ બદામ ને પિસ્તા ને પાંચ સાત મિનિટ સુંધી શેકી લઈ મગતરી ના બીજ સાથે કાઢી લ્યો બધા શેકેલા ડ્રાય ફ્રૂટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં અધકચરા પીસી લ્યો

ત્યારબાદ એજ કડાઈમાં ત્રણ ચાર ચમચા ઘી લ્યો ને એ ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ ગાજર નાખી ચમચા વડે હલાવતા રહો ને દસ મિનિટ શેક્યા પછી એમાં ઉકાળેલું મલાઈ વાળુ દૂધ નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ શેકો

હવે એમાં ખાંડ નાખતા જઈ હલાવતા રહો ને શેકતા રહો ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ શેકેલો માવા માંથી પોણા ભાગનો માવો નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં એલચી પાવડર નાખી મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ઉપર થી બે ત્રણ ચમચા ઘી નાખી ને મિક્સ કરો

હવે ગેસ બંધ કરી નાખો ને સર્વીંગ પ્લેટમાં મૂકી ઉપર થી થોડો શેકેલો માવો જે રાખ્યો હતો એ એના ઉપર મૂકો એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ને ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો ગાજરનો હલવો

Gajar halvo recipe Notes

  • માવો અલગથી  શેકવા થી  તેનો ટેસ્ટ વધુ સારો લાગશે
  • ખાંડ વધુ ઓછી માત્રા માં લઇ શકો અને જો તમારે વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવો હોય તો ખાંડ ની જગ્યા એ ગોળ પણ નાખી શકો છો
  • ડ્રાય ફ્રુટ પણ તમને ગમતા વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • જો તમારે ઓછી માત્રામાં હલવો બનવવો હોય તો જેટલા ગાજર હોય એના ચોથા ભાગ જેટલો માવો લેવો એટલે કે જો 1 કિલો ગાજર હોય તો 250 ગ્રામ માવો નાખવો
  • તૈયાર ગાજરનો હલવો તમે ફ્રીઝ માં પંદર દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી ખાઈ શકો છો

ગાજર નો હલવો રેસીપી વિડીયો | gajar no halvo banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gajar no halvo in gujarati | Gajar no halvo recipe in gujarati

ગાજર નો હલવો બનાવવાની રીત - ગાજર નો હલવો રેસીપી - gajar no halvo banavani rit - gajar no halvo recipe in gujarati - gajar no halvo in gujarati

ગાજર નો હલવો બનાવવાની રીત રેસીપી | gajar no halvo banavani rit | gajar no halvo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગાજર નો હલવો બનાવવાની રીત શીખીશું. શિયાળામાં લાલ ગાજર ખૂબ સારા મળે છે ને ગાજરનો હલવો ગરમ ગરમ ખૂબ સારો લાગતોહોય છે આજ આપને બજારમાં મળતા હલવા જેવો જ હલવો બનાવવાની રીત જોઈશું તો ચાલો શીખીએ ગાજર નો હલવો રેસીપી, gajar no halvo banavani rit, gajar no halvo in gujarati,gajar no halvo recipe in gujarati.
4.17 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 1 hour
Total Time: 1 hour 20 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી | gajar no halvo banava jaruri samgri

  • 4 કિલો લાલ ગાજર
  • 1 કિલો મોરો માવો
  • 4 કપ ખાંડ
  • 500 ગ્રામ ઉકાળેલું મલાઈ વાળુ દૂધ
  • 1 ચમચી એલચી પાવડર
  • 100 ગ્રામ કાજુ
  • 100 ગ્રામ બદામ
  • 50 ગ્રામ પિસ્તા
  • 50 ગ્રામ મગતરી ના બીજ

Instructions

ગાજર નો હલવો બનાવવાની રીત રેસીપી| gajar no halvo banavani rit | gajar no halvo recipe in gujarati

  • ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ બધા ગાજર ને પાણીમાં બરોબર ધોઇ ને સાફ કરો ત્યાર બાદ એને ચાકુ વડે છોલી લ્યો ત્યાર બાદ ફરી પાણી થી ધોઈ લ્યો ને કપડામાં કોરા કરી લ્યો
  • હવે ગાજર ને છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લેવા
  • મોરા માવા ને પણ છીણી વડે છીણી લેવો
  • હવે એક જાડા તળિયાવાળી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં મોરો માવો ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો શેકેલો માવો બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં પહેલા મગતરી ના બીજ ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવા ને શેકેલા બીજ એક વાસણ માં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરો ને એમાં કાજુ બદામ ને પિસ્તા ને પાંચ સાત મિનિટ સુંધી શેકી લઈ મગતરી ના બીજ સાથે કાઢી લ્યો બધા શેકેલા ડ્રાય ફ્રૂટ ઠંડા થાય એટલે મિક્સર જારમાં અધકચરા પીસી લ્યો
  • હવે એજ કડાઈમાં ત્રણ ચાર ચમચા ઘી લ્યો ને એ ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલ ગાજર નાખી ચમચા વડે હલાવતા રહો ને દસ મિનિટ શેક્યા પછી એમાં ઉકાળેલું મલાઈ વાળુ દૂધ નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ શેકો
  • હવે એમાં ખાંડ નાખતા જઈ હલાવતા રહો ને શેકતા રહો ખાંડ ઓગળી ને બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ શેકેલો માવા માંથી પોણા ભાગનો માવો નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં એલચી પાવડરનાખી મિક્સ કરી લ્યો અને પાંચ દસ મિનિટ ચડાવો ત્યાર બાદ એમાં પીસેલા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો ને ઉપર થી બે ત્રણ ચમચા ઘી નાખી ને મિક્સ કરો
  • હવે ગેસ બંધ કરી નાખો ને સર્વીંગ પ્લેટમાં મૂકી ઉપર થી થોડો શેકેલો માવો જે રાખ્યો હતોએ એના ઉપર મૂકો એના પર થોડા ડ્રાય ફ્રુટ છાંટી ને ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો ગાજરનો હલવો

gajar no halvo recipe in gujarati notes

  • માવો અલગથી  શેકવા થી  તેનો ટેસ્ટ વધુ સારો લાગશે
  • ખાંડ વધુ ઓછી માત્રા માં લઇ શકો અને જો તમારે વધુ સ્વાસ્થ્ય વર્ધક બનાવવો હોય તો ખાંડ ની જગ્યા એ ગોળ પણ નાખી શકો છો
  • ડ્રાય ફ્રુટ પણ તમને ગમતા વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • જો તમારે ઓછી માત્રામાં હલવો બનવવો હોય તો જેટલા ગાજર હોય એના ચોથા ભાગ જેટલો માવો લેવો એટલે કે જો 1 કિલો ગાજર હોય તો 250 ગ્રામ માવો નાખવો
  • તૈયાર ગાજરનો હલવો તમે ફ્રીઝ માં પંદર દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી ખાઈ શકો છો

Notes

 
 
 
 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાટલું બનાવવાની રીત | કાટલું પાક બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati | batrisu banavani rit gujarati ma | batrisu recipe in gujarati

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati | methi pak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાટલું બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાટલું પાક / બત્રિસું / વસાણા બનાવવાની રીત શીખીશું. જેને કાટલું પાક , બત્રિસુ કે વસાણા તરીકે પણ ઓળખાય છે એટલે કે એનર્જી વર્ધક દાળ , ગરમ મસાલા ને ડ્રાય ફ્રુટ ને અલગ અલગ જે મીઠાઈ બનાવીએ છીએ એને વસાણા કહેવાય છે શિયાળો આવતજ બધા વસાણા યુક્ત વાનગીઓ ખાવા નું પસંદ કરતા હોય છે આવા જ એક વસાણા તરીકે કાટલું જે ખૂબ ઓછા ખર્ચે ને સ્વાસ્થ્ય વર્ધક ખૂબ જડપી બનતું વસાણું છે તો ચાલો બનાવતા શીખીએ કાટલું  પાક/ બત્રીસું / વસાણા, કાટલું બનાવવાની રીત , કાટલું પાક બનાવવાની રીત, બત્રીસુ બનાવવાની રીત, katlu pak recipe in gujarati language , katlu pak banavani rit gujarati ma, batrisu banavani rit gujarati ma,batrisu vasanu recipe in gujarati.

કાટલું બનાવવા જરૂરી સામગ્રી | બત્રીસું બનાવવા જરૂરી સામગ્રી | katlu- batrisu banava jaruri samgree ingredients

  • ઘી 150 ગ્રામ
  • ઘઉંનો લોટ 1 કપ
  • ગુંદ 50 ગ્રામ
  • ગોળ 150 ગ્રામ
  • કાટલું મસાલો 5-6 ચમચી
  • સૂકા નારિયળ નું છીણ 100 ગ્રામ
  • કાજુ બદામ ની કતરણ 100 ગ્રામ

કાટલું બનાવવાની રીત | katlu banavani rit  | katlu pak banavani rit gujarati ma

કાટલું પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડું થોડું કરી ગુંદ ને તરી ને એક વાસણમાં કાઢી લ્યો , ગોળ ને ચાકુ વડે છીણી લ્યોઅથવા તો ધસતા થી ફૂટી લ્યો

હવે એજ કડાઈમાં બીજું ઘી નાખી ધીમા તાપે ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખી હલાવતા રહી લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં થોડી કાજુ બદામની કતરણ એક બાજુ મૂકી બાકી કાજુ બદામની કતરણ ને શેકેલા ઘઉં ના લોટ માં નાખો ,હવે  તરેલો ગુંદ, ડ્રાય ફ્રૂટ ના મિશ્રણમાં છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એમાં છીણેલું સૂકું નારિયળ ને કાટલું મસાલો નાખી મિક્સ કરો ,હવે ગેસ ફરી ધીમો ચાલુ કરો ને એના પર કાટલું ને બે ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

હવે એક થાળી કે પ્લેટ પર ઘી થી ગ્રીસ કરો હવે એમાં કાટલું પાક નાખી એક સરખી રીતે ફેલાવી ને એક સરખું કરી નાખો ઉપર થી એક બાજુ મૂકેલ કાજુ બદામ ની કતરણ ભભરાવી દો

હવે ચાકુ વડે કાપા પાડી લો ને કાટલું પાક ને બિલકુલ ઠંડુ થવા દયો ત્યાર બાદ એના કટકા કરી ને ડબ્બામાં ભરી લો ને મહિનાઓ સુંધી મજા માણો કાટલું

Katlu recipe Notes

  • ગુંદ ને લોટ શેક્યા ભેગો પણ શેકી ને ચડાવી શકો છો
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો

કાટલું પાક બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | batrisu banavani rit gujarati ma

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Batrisu recipe in gujarati | katlu pak recipe in gujarati language

કાટલું બનાવવાની રીત - કાટલું પાક બનાવવાની રીત - બત્રીસુ બનાવવાની રીત - katlu pak banavani rit gujarati ma - batrisu banavani rit gujarati ma - batrisu recipe in gujarati - katlu pak recipe in gujarati

કાટલું બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati

એક વસાણા તરીકે કાટલું જે ખૂબ ઓછા ખર્ચે ને સ્વાસ્થ્ય વર્ધક ખૂબ જડપી બનતું વસાણું છે તો ચાલો બનાવતા શીખીએ કાટલું  પાક/ બત્રીસું/ વસાણા, કાટલું બનાવવાની રીત, કાટલું પાક બનાવવાની રીત, બત્રીસુ બનાવવાની રીત,katlu pak recipe in gujarati language , katlu pak banavani rit gujarati ma, batrisu banavani rit gujarati ma, batrisu vasanu recipe in gujarati .
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાટલું બનાવવા જરૂરી સામગ્રી | બત્રીસું બનાવવા જરૂરી સામગ્રી | katlu- batrisu banava jaruri samgri

  • 150 ગ્રામ ઘી
  • 1 કપ ઘઉં નો લોટ
  • 50 ગ્રામ ગુંદ
  • 150 ગ્રામ ગોળ
  • 100 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
  • 100 ગ્રામ કાજુ બદામ ની કતરણ
  • 5-6 ચમચી કાટલું મસાલો

Instructions

કાટલું બનાવવાની રીત | બત્રીસુ બનાવવાની રીત | katlu pak recipe in gujarati

  • કાટલું પાક બનાવવા સૌ પ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં થોડું થોડું કરી ગુંદ ને તરી ને એક વાસણમાં કાઢી લ્યો
  • ગોળને ચાકુ વડે છીણી લ્યો અથવા તો ધસતા થી ફૂટી લ્યો
  • હવે એજ કડાઈમાં બીજું ઘી નાખી ધીમા તાપે ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ નાખી હલાવતા રહી લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં થોડી કાજુ બદામની કતરણ એક બાજુ મૂકી બાકી કાજુ બદામની કતરણને શેકેલા ઘઉં ના લોટ માં નાખો
  • હવે  તરેલો ગુંદ, ડ્રાય ફ્રૂટ ના મિશ્રણમાં છીણેલો ગોળ નાખીને બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ એમાં છીણેલું સૂકું નારિયળ ને કાટલું મસાલો નાખી મિક્સ કરો
  • હવે ગેસ ફરી ધીમો ચાલુ કરો ને એના પર કાટલું ને બે ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધકરી નાખો
  • હવે એક થાળી કે પ્લેટ પર ઘી થી ગ્રીસ કરો હવે એમાં કાટલું પાક નાખી એક સરખી રીતે ફેલાવીને એક સરખું કરી નાખો ઉપર થી એક બાજુ મૂકેલ કાજુ બદામ ની કતરણ ભભરાવી દો
  • હવે ચાકુ વડે કાપા પાડી લો ને કાટલું પાક ને બિલકુલ ઠંડુ થવા દયો ત્યાર બાદ એના કટકા કરીને ડબ્બામાં ભરી લો ને મહિનાઓ સુંધી મજા માણો કાટલું પાક

Katlu pak recipe notes

  • ગુંદ ને લોટ શેક્યા ભેગો પણ શેકી ને ચડાવી શકો છો
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak in gujarati | methi pak recipe in gujarati | methi pak banavani rit | methi pak banavani recipe

અડદિયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રેસીપી | adadiya banavani rit |adadiya pak banavani rit

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી પાક બનાવવાની રીત શીખીશું.  શિયાળો આવતા જ વસાણા યુક્ત વાનગીઓ ખવા ની બધા ચાલુ કરતાં હોય છે એમાં પણ હાડકા ને મજબૂત કરતા વસાણા બધા ઘણા ખાવા નું વિચારતા હોય છે મેથી આમ તો સ્વાદ માં કડવી હોય છે પરંતુ ગુણોથી ભરપુર છે બધા ને મેથી તેના કડવા સ્વાદ ના કારણે ભાવતી નથી પણ  મેથીમાં  રહેલ ઔસધિય ગુણ ના કારણે તેને ખાવી ખૂબ સારી છે જે હાડકા મજબૂત કરે છે  તો આજ આપણે એ મેથીના ની કડવાહટ  ને મીઠાસ માં ભેળવી એક મીઠાઈ બનાવીએ જે મેથી પાવડર માંથી બનશે પણ કડવી નહિ મીઠી ને ટેસ્ટી લાગશે તો મેથી પાકની મીઠાઈ બનાવવાની રીત, મેથી પાક બનાવવાની રીત , મેથી પાક બનાવવાની રેસીપી , methi pak in gujarati, methi pak recipe in gujarati,methi pak banavani rit recipe શીખીએ.

મેથી પાક બનાવવા જરૂરી સામગ્રી | methi pak banava jaruri samgri

  • મેથી પાવડર 100 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • ગોળ 400 ગ્રામ
  • ઘઉં નો લોટ 50 ગ્રામ
  • ચણા નો કરકરો લોટ 50 ગ્રામ
  • અડદ નો લોટ 2-3 ચમચી
  • ગુંદ 50 ગ્રામ
  • સૂકા નારિયળનું છીણ 100 ગ્રામ
  • સુંઠ પાવડર 50 ગ્રામ
  • ગંઠોડા પાવડર 2 ચમચી
  • કાચલું 2 ચમચી
  • ખસખસ 4-5 ચમચી
  • બદામ ની કતરણ 100 ગ્રામ

Methi pak in gujarati | Methi pak recipe in gujarati

ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો, ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં થોડો થોડો કરી ગુંદ ને ગોલ્ડન તરી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યોહવે ગેસ પર મિડીયમ તાપે એજ કડાઈમાં એક બે ચમચા ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉં નો લોટ ને અડદ નો લોટ નાખી ને હલાવતા રહો

લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન થાય એટલે શેકેલો લોટ એક વાસણમાં કાઢી લ્યો, હવે ગેસ પર મીડીયમ તાપે એજ કડાઈમાં માં ત્રણ ચાર ચમચા ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચણા નો કરકરો લોટ નાખો ને હલાવતા રહી શેકો ને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એને પહેલા જે વાસણમાં ઘઉં નો શેકલો લોટ કાઢ્યો તો એમાં કાઢી લ્યો

હવે ગેસ પર મિડીયમ  તાપે એજ કડાઈમાં બાકી રહેલું ઘી નાખો ને ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલો ગોળ નાખી ચમચા વડે હલાવતા રહો ને ગોળ ને ઘી માં ઓગળી લ્યો ,ગોળ ઘી માં ઓગળી જાય એટલે એમાં પહેલા શેકી મૂકેલ ઘઉં ચણા લોટ. ને નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એ મિશ્રણમાં મેથી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાચલુ, સૂકા નારિયળ નું છીણ, ખસખસ, થોડી બદામ ની કતરણ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો , હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરો

ગ્રીસ કરેલી થાળી માં તૈયાર મેથી પાક નાખી એક સરખો પાથરી લ્યો ને ઉપર થી ખસખસ ને બદામ ની કતરણ છાંટો ,પાંચ દસ મિનિટ ઠંડુ થવા દયો ત્યાર પછી ચાકુ થી કટકા કરી મેથી પાક ને ઠંડો થવા 5-6 કલાક મૂકી દયો ત્યાર પછી તેના પીસ કાઢી ડબ્બામાં ભરી ને મહિના સુંધી મજા લ્યો મેથીપાક.

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi pak banavani rit | methi pak banavani recipe

મેથી પાક બનાવવાની રીત - મેથી પાક બનાવવાની રેસીપી - methi pak in gujarati - methi pak recipe in gujarati -methi pak banavani rit recipe

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati

આજ આપણે એ મેથીના ની કડવાહટ  ને મીઠાસ માં ભેળવી એક મીઠાઈ બનાવી એજે મેથી પાવડર માંથી બનશે પણ કડવી નહિ મીઠી ને ટેસ્ટી લાગશે તો મેથી પાકની મીઠાઈ બનાવવાની રીત, મેથી પાક બનાવવાની રીત , મેથી પાક બનાવવાની રેસીપી,મેથી પાક બનાવવાની રીત , methi pak in gujarati, methi pak recipe in gujarati, methi pak banavani rit, methi pak banavani recipe શીખીએ .
4.17 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 9 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મેથી પાક બનાવવા જરૂરી સામગ્રી | methi pak banava jaruri samgri

  • 100 ગ્રામ મેથી પાવડર
  • 250 ગ્રામ ઘી
  • 400 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ ઘઉંનો લોટ
  • 50 ગ્રામ ચણાનો કરકરો લોટ
  • 2-3 ચમચી અડદનો લોટ
  • 50 ગ્રામ ગુંદ
  • 100 ગ્રામ સૂકા નારિયળનું છીણ
  • 50 ગ્રામ સુંઠ પાવડર
  • 2 ચમચી ગંઠોડા પાવડર
  • 2 ચમચી કાચલું
  • 4-5 ચમચી ખસખસ
  • 100 ગ્રામ બદામની કતરણ

Instructions

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak in gujarati | methi pak banavani rit | methi pak recipe in gujarati

  • ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો
  •  ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં થોડો થોડો કરી ગુંદ ને ગોલ્ડન તરી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો
  • હવે ગેસ પર મિડીયમ તાપે એજ કડાઈમાં એક બે ચમચા ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ને અડદ નો લોટ નાખી ને હલાવતા રહો લોટ બરોબર શેકાઈ ને ગોલ્ડન થાય એટલે શેકેલોલોટ એક વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર મીડીયમ તાપે એજ કડાઈમાં માં ત્રણ ચાર ચમચા ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાંચણા નો કરકરો લોટ નાખો ને હલાવતા રહી શેકો ને લોટ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એને પહેલા જે વાસણમાં ઘઉં નો શેકલો લોટ કાઢ્યો તો એમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર મિડીયમ  તાપે એજ કડાઈમાં બાકી રહેલું ઘી નાખોને ઘી ને ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં સુધારેલો ગોળ નાખી ચમચા વડે હલાવતા રહો ને ગોળને ઘી માં ઓગળી લ્યો
  • ગોળઘી માં ઓગળી જાય એટલે એમાં પહેલા શેકી મૂકેલ ઘઉં ચણા લોટ. ને નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ એ મિશ્રણમાં મેથી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાચલુ,સૂકા નારિયળ નું છીણ, ખસખસ, થોડી બદામ ની કતરણ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવો
  • હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરો
  • ગ્રીસ કરેલી થાળી માં તૈયાર મેથી પાક નાખી એક સરખો પાથરી લ્યો ને ઉપર થી ખસખસ ને બદામ ની કતરણ છાંટો
  • પાંચદસ મિનિટ ઠંડુ થવા દયો ત્યાર પછી ચાકુ થી કટકા કરી મેથી પાક ને ઠંડો થવા 5-6 કલાક મૂકી દયો ત્યાર પછીતેના પીસ કાઢી ડબ્બામાં ભરી ને મહિના સુંધી મજા લ્યો મેથી પાક.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

અડદિયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રેસીપી | adadiya banavani rit |adadiya pak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી ફેમસ વસાણા થી ભરપુર એવું તલનું કચરિયું બનાવવાની રીત શીખીશું. શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદરપાક, અડદિયા, ખજૂરપાક, કાચલું જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબજ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ કે કાળા તલ માંથી બનતી હોય છે જે વધારે પડતી બજાર માંથી તૈયાર લઈ આવી ખવાતી હોય છે પહેલા ના સમયે તો કચરિયું હાથે થી કચરી ને તૈયાર કરાતું પરંતુ હવે તો મશીન યુગ માં મશીન માં તૈયાર થાય છે તો આજ આપણે એ ખુબ સરળ રીતે ને ખૂબ જડપી બનાવતા શીખીશું તો ચાલો શીખીએ કાળા તલ નું કચરિયું બનાવવાની રીત , kala tal nu kachariyu banavani rit, kachariyu recipe in gujarati.

કચરિયું બનાવવા જરૂરી સામગ્રી | kachariyu banava jaruri samgri

  • કાળા તલ 2 કપ
  • ગોળ જીણો સુધારેલો 1 કપ
  • ખજૂર ના કટકા ½ કપ
  • શેકેલા નારિયળ નું છીણ ¼ કપ
  • મગત્તરી ના બીજ 3-4 ચમચી
  • કાજુ ના કટકા 3-4 ચમચી
  • બદામ ના કટકા 3-4 ચમચી
  • ગંઠોડા પાવડર 1 ચમચી
  • સુંઠ પાવડર 1 ચમચી
  • તલ નું તેલ 5-6 ચમચી

કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો

તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થી તલ ને પીસી લ્યો, તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નું તેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી 1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો

હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂર ના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો ,બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો

ત્યાર બાદ થોડું થોડુ કરી 3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ ,બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ ના કટકા, નારિયળ નું છીણ, ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી 2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું

Kachariyu recipe Notes

  • કચરિયું મિક્સર માં પીસવા ની જગ્યાએ તમે ખંડણી ધાસ્તા થી પણ પીસી શકો છો
  • ડ્રાય ફ્રૂટ તમે ભાવે તો નાખવા ડ્રાય ફ્રૂટ શેકેલા નાખશો તો સ્વાદ વધુ સારો આવશે
  • કાળા તલ ની જગ્યાએ સફેદ તેલ પણ વાપરી શકો છો ને બને મિક્સ તલ થી પણ બનાવી શકાય છે

કચરિયું બનાવવાની રીત |  kachariyu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nutri Shaastra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachariyu recipe in gujarati | kachariyu banavani recipe

કચરિયું બનાવવાની રીત , કાળા તલ નું કચરિયું બનાવવાની રીત, kala tal nu kachariyu banavani rit, kachariyu banavani rit, kachariyu recipe in gujarati

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુજરાતી ફેમસ વસાણા થી ભરપુર એવુંતલનું કચરિયું બનાવવાની રીત શીખીશું. શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાથ્ય સારું બનાવવા નું વિચારે ઘણા ગુંદરપાક, અડદિયા, ખજૂરપાક, કાચલું જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે આવીજ એક વાનગી જે શિયાળા માં ખુબજ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ કે કાળા તલ માંથી બનતી હોય છે જે વધારે પડતી બજાર માંથી તૈયાર લઈ આવી ખવાતી હોય છે પહેલા ના સમયે તો કચરિયું હાથે થી કચરી ને તૈયાર કરાતું પરંતુહવે તો મશીન યુગ માં મશીન માં તૈયાર થાય છે તો આજ આપણે એ ખુબ સરળ રીતે ને ખૂબ જડપી બનાવતા શીખીશું તો ચાલો શીખીએ કાળા તલ નું કચરિયું બનાવવાની રીત , kala tal nu kachariyu banavani rit,kachariyu banavani rit, kachariyu recipe in gujarati.
4.67 from 3 votes
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 વાસણ

Ingredients

કચરિયું બનાવવા જરૂરી સામગ્રી | kachariyu banava jaruri samgri

  • 2 કપ કાળાતલ
  • 1 કપ ગોળ જીણો સુધારેલો
  • ½ કપ ખજૂર ના કટકા
  • ¼ કપ શેકેલા નારિયળ નું છીણ
  • 3-4 ચમચી મગત્તરી ના બીજ
  • 3-4 ચમચી કાજુ ના કટકા
  • 3-4 ચમચી બદામ ના કટકા
  • 1 ચમચી ગંઠોડા પાવડર
  • 1 ચમચી સુંઠ પાવડર
  • 5-6 ચમચી તલ નું તેલ

Instructions

કચરિયું બનાવવાની રીત | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત |  kala tal nu kachariyu banavani rit

  • કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લ્યો તલ બરોબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણ માં કાઢી ઠંડા કરી લ્યો
  • તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લઈ ફરી થીતલ ને પીસી લ્યો
  • તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલ નુંતેલ નાખી ફરી પીસવા ને ચમચા વડે હલાવી મિક્સ કરવા ત્યાર બાદ પીસેલા તલમાં ફરી1-2 ચમચી તેલ નાખી પીસી લ્યો
  • હવે પીસેલા તલ ને એક વાસણ માં કાઢી લ્યો હવે એમાં શેકેલા નારિયળ નું છીણ, કાજુ ના કટકા , બદામ ના કટકા, મગતરિ ના બીજ, ખજૂરના કટકા, ગંઠોડા પાવડર, સુંઠ પાવડર ને ગોળ નાખો
  • બધી નાખ્યા પછી હાથ વડે બધું 8-10 મિનિટ બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ થોડું થોડુ કરી3-4 ચમચી તલ નું તેલ નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયા ને એક ડબ્બા માં ભરી લ્યો ને ઉપર થી કાજુ બદામ નાકટકા, નારિયળ નું છીણ,ખજૂર, મગતરી ના બીજ છાંટો ને ઉપર થી2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું

kachariyu recipe in gujarati notes

  • કચરિયું મિક્સર માં પીસવા ની જગ્યાએ તમે ખંડણી ધાસ્તા થી પણ પીસી શકો છો
  • ડ્રાય ફ્રૂટ તમે ભાવે તો નાખવા ડ્રાય ફ્રૂટ શેકેલા નાખશો તો સ્વાદ વધુ સારો આવશે
  • કાળા તલ ની જગ્યાએ સફેદ તેલ પણ વાપરી શકો છો ને બને મિક્સ તલ થી પણ બનાવી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજૂર પાક બનાવવાની રીત | ખજૂર પાક ની રેસીપી | ખજૂર પાક બનાવવાની રેસીપી | khajur pak banavani rit | khajur pak recipe in gujarati

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.