Home Blog Page 58

Jain papdi chaat recipe : જૈન પાપડી ચાટ બનાવવાની રીત

મિત્રો આજે આપણે Jain papdi chaat banavani rit શીખીશું. આજ કાલ પર્યુષણ ચાલી રહેલ છે અને પર્યુષણ દરમ્યાન રોજ કઈ વાનગી બનાવવી એ પ્રશ્ન હોય તો આજ અમે થોડો પ્રયત્ન કરેલ છે. પણ જો કોઈ ભૂલ ચૂક હોય તો અમને ચોક્કસ બતાવજો જેથી બીજી જૈન વાનગી જણાવતા સમયે ધ્યાન રાખીએ. તો ચાલો આજ આપણે જૈન પાપડી ચાટ ની રેસીપી શીખીએ.

જૈન પાપડી ચાટ ની સામગ્રી

  • મગ 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • હળદર જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • નારિયળ નું છીણ 2-3 ચમચી
  • ઝીણી બેસન સેવ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ગરમ કરી ઠંડુ કરેલ દહી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી / આમચૂર પાઉડર જરૂર મુજબ
  • ખાંડ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Jain papdi chaat banavani rit

જૈન પાપડી ચાટ બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો. મગ ને ત્રણ કલાક પલાળી લીધા બાદ પાણી નિતારી કૂકરમાં નાખો સાથે દોઢ થી બે કપ જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

બાફેલા મગનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ અને પા ચમચી હળદર નાખો અને એમાં બાફી નિતારી રાખેલ મગ નાખીને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી મગ ને એક બાજુ મૂકો.

હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ લોટને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ત્રણ ચાર લુવા કરી એમાંથી પાતળી રોટલી બનાવી ગોળ કે ચોરસ પાપડી કાપી કટકા કરી લ્યો આમ બધા લુવને વણી ને કાપી અલગ અલગ મૂકો જેથી એક બીજામાં ચોંટી ન જાય

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ પાપડી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. પાપડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પાપડી ને તરી લ્યો અને ઠંડી થવા દયો.

ત્યારબાદ મિક્સર જારમાં બે થી ત્રણ ચમચી નારિયળ નું છીણ, બે ચમચી સેવ, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને પા ચમચી  ખાંડ નાખી પીસી લ્યો ત્યાં બાદ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ ચટણી પીસી લ્યો અને લાલ ચટણી તૈયાર કરી લ્યો.

હવે દહીં ને ગરમ કરવા કુકર અથવા કડાઈ માં પાણી નાખો અને વચ્ચે દહી નું વાસણ મૂકી વાસણ ને ઢાંકી ને કુકર બંધ કરી અથવા કડાઈને ઢાંકણ લગાવી દહી ને ગરમ કરી લ્યો. દહી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દહી નું વાસણ બહાર કાઢી લ્યો અને મિક્સર કે બ્લેન્ડર થી દહી ને સમૂથ પીસી લ્યો અને એક બાજુ મૂકો.

બાદમા જૈન પાપડી ચાર્ટ સર્વ કરવા પ્લેટ માં તૈયાર કરેલ પાપડી મૂકો એના પર શેકી રાખેલ મગ નાખો એના પર લાલ ચટણી બનાવેલ એ નાખો સાથે પીસેલું દહી, આંબલી ની ચટણી / આમચૂર પાઉડર નાખો અને લાલ મરચાનો પાઉડર, શેકલે જીરું પાઉડર છાંટો ,ચાર્ટ મસાલો અને ઝીણી સેવ છાંટી ને મજા લ્યો જૈન પાપડી ચાર્ટ.

Paryushan special Jain papdi chaat notes

  • અહી તમે ચટણીઓ પહેલથી તૈયાર કરી રાખી શકાય છો.
  • પાપડી પણ પહેલેથી તૈયાર કરી રાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જૈન પાપડી ચાટ બનાવવાની રીત

જૈન પાપડી ચાટ - Jain papdi chaat - જૈન પાપડી ચાટ બનાવવાની રીત - Jain papdi chaat banavani rit

Jain papdi chaat banavani rit

મિત્રો આજે આપણે Jain papdi chaat banavani rit શીખીશું. આજ કાલ પર્યુષણ ચાલી રહેલ છે અને પર્યુષણ દરમ્યાન રોજ કઈ વાનગી બનાવવી એ પ્રશ્નહોય તો આજ અમે થોડો પ્રયત્ન કરેલ છે. પણ જો કોઈ ભૂલ ચૂક હોય તોઅમને ચોક્કસ બતાવજો જેથી બીજી જૈન વાનગી જણાવતા સમયે ધ્યાન રાખીએ. તો ચાલો આજ આપણે જૈન પાપડી ચાટ ની રેસીપી શીખીએ.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કુકર

Ingredients

જૈન પાપડી ચાટ ની સામગ્રી

  • 1 કપ મગ
  • 1 કપ ઘઉંનો લોટ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • હળદર જરૂર મુજબ
  • શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
  • 2-3 ચમચી નારિયળ નું છીણ
  • ઝીણી બેસન સેવ જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ગરમ કરી ઠંડુ કરેલ દહી જરૂર મુજબ
  • આંબલી ની ચટણી / આમચૂર પાઉડર જરૂર મુજબ
  • ખાંડ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Jain papdi chaat banavani rit

  • જૈન પાપડી ચાટ બનાવવા સૌપ્રથમ મગ ને સાફ કરી એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી લ્યો. મગ ને ત્રણ કલાક પલાળી લીધા બાદ પાણી નિતારી કૂકરમાં નાખો સાથે દોઢ થી બે કપ જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો. બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • બાફેલા મગનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ અને પા ચમચી હળદર નાખો અને એમાં બાફી નિતારી રાખેલ મગ નાખીને મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી મગ ને એક બાજુ મૂકો.
  • હવે એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બંધેલા લોટમાં એક ચમચી તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ લોટને પાંચ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ ત્રણ ચાર લુવા કરી એમાંથી પાતળી રોટલી બનાવી ગોળ કે ચોરસ પાપડી કાપી કટકા કરી લ્યો આમ બધા લુવને વણી ને કાપી અલગ અલગ મૂકો જેથી એક બીજામાં ચોંટી ન જાય
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ પાપડી નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. પાપડી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પાપડી ને તરી લ્યો અને ઠંડી થવા દયો.
  • ત્યારબાદ મિક્સર જારમાં બે થી ત્રણ ચમચી નારિયળ નું છીણ, બે ચમચી સેવ, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી લાલ મરચાનો પાઉડર અને પા ચમચી ખાંડ નાખી પીસી લ્યો ત્યાં બાદ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ ચટણી પીસી લ્યો અને લાલ ચટણી તૈયાર કરી લ્યો.
  • હવે દહીં ને ગરમ કરવા કુકર અથવા કડાઈ માં પાણી નાખો અને વચ્ચે દહી નું વાસણ મૂકી વાસણ ને ઢાંકી ને કુકર બંધ કરી અથવા કડાઈને ઢાંકણ લગાવી દહી ને ગરમ કરી લ્યો. દહી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દહી નું વાસણ બહાર કાઢી લ્યો અને મિક્સર કે બ્લેન્ડર થી દહી ને સમૂથ પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • બાદમા જૈન પાપડી ચાર્ટ સર્વ કરવા પ્લેટ માં તૈયાર કરેલ પાપડી મૂકો એના પર શેકી રાખેલ મગ નાખો એના પર લાલ ચટણી બનાવેલ એ નાખો સાથે પીસેલું દહી, આંબલી ની ચટણી / આમચૂર પાઉડર નાખો અને લાલ મરચાનો પાઉડર, શેકલે જીરું પાઉડર છાંટો ,ચાર્ટ મસાલો અને ઝીણી સેવ છાંટી ને મજા લ્યો જૈન પાપડી ચાર્ટ.

Paryushan special Jain papdi chaat notes

  • અહી તમે ચટણીઓ પહેલથી તૈયાર કરી રાખી શકાય છો.
  • પાપડી પણ પહેલેથી તૈયાર કરી રાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચીલી ગાર્લિક રોટલી | Chili Garlic Rotili recipe

જ્યારે પણ ઘર માં રોટલી બચી જાય ત્યારે હમેશા એમાંથી કઈક નવું બનાવવાનો વિચાર આવે પણ દરેક વખતે શું નવું બનાવીએ જે ઘરના નાના મોટા બધાને પસંદ આવે તો આજ આપણે એ જ બચેલી રોટલી માંથી ચીલી ગાર્લિક બ્રેડ ની જગ્યાએ ચીલી ગાર્લીક રોટલી બનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બજાર ની બ્રેડ કરતા હેલ્થી પણ છે તો ચાલો ચીલી ગાર્લિક રોટલી Chili Garlic Rotili banavani rit શીખીએ.

ચીલી ગાર્લિક રોટલી બનાવવાની સામગ્રી

  • બચેલી રોટલી 8-10
  • મોઝરેલા ચીઝ 1 કપ
  • બાફેલા મકાઈના દાણા ½ કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ઓરેગાનો જરૂર મુજબ
  • ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લસણ ની કણી 10-15 ઝીણી સુધારેલી
  • માખણ 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
  • તેલ જરૂર મુજબ

ચીલી ગાર્લિક રોટલી બનાવવાની રીત

ચીલી ગાર્લિક રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ લસણ નાખી અડધી મિનિટ થી એક મિનિટ શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખો અને એને પણ એક મિનિટ શેકી લ્યો,

ત્યાર બાદ એમાં એક ચપટી મીઠું, પીત્ઝા સિઝનિગ, ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.

હવે એક વાસણમાં મોઝરેલા ચીઝ, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લીલાં ધાણા, બાફેલી મકાઈના દાણા, અડધી ચમચી મરી પાઉડર, એક ચમચી ઓરેગાનો, એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.

હવે રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ગાર્લિક બટર લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ એક બાજુ મૂકો અને રોટલી ને અડધી ફોલ્ડ કરી નાખો. હવે ગેસ પર એક તવી ગેસ પર ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એના પર સ્ટફિંગ કરેલ રોટલી મૂકો અને ઢાંકી ને એક થી બે મિનિટ ચડાવી લેવી.

બે મિનિટ પછી રોટલી ને ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ અને મિનિટ ઢાંકી ને ચડાવી. બને બાજુ બરોબર ચડી જાય એટલે એના પર ગાર્લિક બટર લગાવી પ્લેટ માં મૂકી કાપા કરી ગરમ ગરમ સોસ સાથે મજા લ્યો ચીલી ગાર્લિક રોટલી.

Chili Garlic Rotili notes

  • સ્ટફિંગ માં તમને પસંદ હોય એ સામગ્રી નાખી શકો છો.
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો.
  • એર ફાયર કે ઓવેન માં પણ શેકી શકો છો.
  • તમે તાજી રોટલી બનાવી ને પણ આ ચીલી ગાર્લિક રોટલી બનાવી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chili Garlic Rotili banavani rit

ચીલી ગાર્લિક રોટલી - Chili Garlic Rotili - ચીલી ગાર્લિક રોટલી બનાવવાની રીત - Chili Garlic Rotili banavani rit

Chili Garlic Rotili banavani rit

જ્યારે પણ ઘર માં રોટલી બચી જાય ત્યારે હમેશા એમાંથી કઈકનવું બનાવવાનો વિચાર આવે પણ દરેક વખતે શું નવું બનાવીએ જે ઘરના નાના મોટા બધાને પસંદઆવે તો આજ આપણે એ જ બચેલી રોટલી માંથી ચીલી ગાર્લિક બ્રેડ ની જગ્યાએ ચીલી ગાર્લીક રોટલીબનાવશું જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને બજાર ની બ્રેડ કરતા હેલ્થી પણ છે તો ચાલો ચીલી ગાર્લિક રોટલી Chili Garlic Rotili banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients

ચીલી ગાર્લિક રોટલી બનાવવાની સામગ્રી

  • 8-10 બચેલી રોટલી
  • 1 કપ મોઝરેલા ચીઝ
  • ½ કપ બાફેલા મકાઈના દાણા
  • ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • ઓરેગાનો જરૂર મુજબ
  • ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • 10-15 લસણ ની કણી ઝીણી સુધારેલી
  • 3-4 ચમચી માખણ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ

Instructions

Chili Garlic Rotili banavani rit

  • ચીલી ગાર્લિક રોટલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ લસણ નાખી અડધી મિનિટ થી એક મિનિટ શેકી લ્યો. લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચા નાખો અને એને પણ એક મિનિટ શેકી લ્યો,
  • ત્યાર બાદ એમાં એક ચપટી મીઠું, પીત્ઝા સિઝનિગ, ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે એક વાસણમાં મોઝરેલા ચીઝ, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લીલાં ધાણા, બાફેલી મકાઈના દાણા, અડધી ચમચી મરી પાઉડર, એક ચમચી ઓરેગાનો, એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મૂકો.
  • હવે રોટલી લ્યો એના પર તૈયાર કરેલ ગાર્લિક બટર લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સ્ટફિંગ એક બાજુ મૂકો અને રોટલી ને અડધી ફોલ્ડ કરી નાખો. હવે ગેસ પર એક તવી ગેસ પર ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એના પર સ્ટફિંગ કરેલ રોટલી મૂકો અને ઢાંકી ને એક થી બે મિનિટ ચડાવી લેવી.
  • બે મિનિટ પછી રોટલી ને ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ અને મિનિટ ઢાંકી ને ચડાવી. બને બાજુ બરોબર ચડી જાય એટલે એના પર ગાર્લિક બટર લગાવી પ્લેટ માં મૂકી કાપા કરી ગરમ ગરમ સોસ સાથે મજા લ્યો ચીલી ગાર્લિક રોટલી.

Chili Garlic Rotili notes

  • સ્ટફિંગ માં તમને પસંદ હોય એ સામગ્રી નાખી શકો છો.
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો.
  • એર ફાયર કે ઓવેન માં પણ શેકી શકો છો.
  • તમે તાજી રોટલી બનાવી ને પણ આ ચીલી ગાર્લિક રોટલી બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Pauva vada recipe : પૌવા વડા બનાવવાની રીત

મિત્રો બધાને સાઉથ ઇન્ડિયન મેન્દુ વડા તો પસંદ આવતા જ હોય છે પણ બધા ને એ બનાવવા ફાવતા નથી એટલે આજ આપણે ખૂબ સરળ રીતે વડા બનાવી સાઉથ ઇન્ડિયન વાનગી મેંદુ વડા ની મજા ખૂબ સરળ રીતે લઈ શકીએ એવી વાનગી Pauva vada banavani rit લઈ આવ્યા છીએ. તો ચાલો પૌવા વડા બનાવવાની રીત શીખીએ.

પૌવા વડા બનાવવા ની સામગ્રી

  • જીરું 1 ચમચી
  • પૌવા 2 કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડા ના પાન સુધારેલ 5-7
  • ચોખાનો લોટ ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • દહી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

પૌવા વડા બનાવવાની રીત

પૌવા વડા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક વાસણમાં લઈ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પલાળેલા પૌવા ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો. પાંચ મિનિટ પછી પલાળેલા પૌવા ને એક કથરોટ માં કાઢી ને હાથ થી બરોબર પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો અને સ્મુથ લોટ તૈયાર કરી લ્યો.

હવે એમાં જીરું, ઝીણા સમારેલા લીલાં મરચા આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ચોખાનો લોટ,મીઠા લીમડા ના પાન સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું દહીં નાખી મિક્સ કરી ફરીથી સ્મુથ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ માંથી લોટ લઈ મસળી લુવો બનાવો અને લુવા ની વચ્ચે આંગળી થી કાણું કરી થાળી માં મૂકતા જાઓ આમ બધા વડા બનાવી તૈયાર કરી લ્યો.

તેલ મિડીયમ ગરમ થાય એટલે એક વખતમાં સમાય એટલા વડા નાખી ને મિડીયમ તાપે વડા ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ કે સંભાર સાથે મજા લ્યો પૌવા વડા.

Pauva vada notes :

  • અહી પૌવા ને બરોબર પાણીથી પકડ્યા હસે તો વડા બનાવતી વખતે તૂટી નહિ જાય એટલે પૌવને બરોબર પલાળવા.
  • જો તમને પાયુષણ માટે બનાવવા ના હોય તો આદુ ના નાખવું. અને જો તમે આદુ ખાતા હો તો નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પૌવા વડા બનાવવાની રીત

પૌવા વડા - Pauva vada - પૌવા વડા બનાવવાની રીત - Pauva vada banavani rit

Pauva vada banavani rit

મિત્રો બધાને સાઉથ ઇન્ડિયન મેન્દુ વડા તો પસંદ આવતા જહોય છે પણ બધા ને એ બનાવવા ફાવતા નથી એટલે આજ આપણે ખૂબ સરળ રીતે વડા બનાવી સાઉથ ઇન્ડિયનવાનગી મેંદુ વડા ની મજા ખૂબ સરળ રીતે લઈ શકીએ એવી વાનગી Pauva vada banavani rit લઈ આવ્યા છીએ. તો ચાલો પૌવા વડા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ

Ingredients

પૌવા વડા બનાવવા ની સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 2 કપ પૌવા
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 5-7 મીઠા લીમડા ના પાન સુધારેલ
  • ¼ કપ ચોખાનો લોટ
  • 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • દહી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Pauva vada banavani rit

  • પૌવા વડા બનાવવા સૌપ્રથમ પૌવા ને એક વાસણમાં લઈ ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પલાળેલા પૌવા ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો. પાંચ મિનિટ પછી પલાળેલા પૌવા ને એક કથરોટ માં કાઢી ને હાથ થી બરોબર પાંચ સાત મિનિટ સુંધી મસળી લ્યો અને સ્મુથ લોટ તૈયાર કરી લ્યો.
  • હવે એમાં જીરું, ઝીણા સમારેલા લીલાં મરચા આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ચોખાનો લોટ,મીઠા લીમડા ના પાન સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું દહીં નાખી મિક્સ કરી ફરીથી સ્મુથ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં હાથ પર તેલ લગાવી બાંધેલા લોટ માંથી લોટ લઈ મસળી લુવો બનાવો અને લુવા ની વચ્ચે આંગળી થી કાણું કરી થાળી માં મૂકતા જાઓ આમ બધા વડા બનાવી તૈયાર કરી લ્યો.
  • તેલ મિડીયમ ગરમ થાય એટલે એક વખતમાં સમાય એટલા વડા નાખી ને મિડીયમ તાપે વડા ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા વડા ને તરી ને તૈયાર કરી લ્યો અને ચટણી, સોસ કે સંભાર સાથે મજા લ્યો પૌવા વડા.

Pauva vada notes :

  • અહી પૌવા ને બરોબર પાણીથી પકડ્યા હસે તો વડા બનાવતી વખતે તૂટી નહિ જાય એટલે પૌવને બરોબર પલાળવા.
  • જો તમને પાયુષણ માટે બનાવવા ના હોય તો આદુ ના નાખવું. અને જો તમે આદુ ખાતા હો તો નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Shaak no premix gravy powder : શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે Shaak no premix gravy powder banavani recipe શીખીશું. આ ગ્રેવી આપણે આજ કોઈ પ્રકારના લસણ કે ડુંગળી નાખ્યા વગર તૈયાર કરીશું એને ગ્રેવી નો પાઉડર હોવાથી લાંબા સમય સુંધી સાચવી શકો છો અને રેગ્યુલર કે પંજાબી શાક માં નાખી ગ્રેવી તૈયાર કરી શકો છો. હવે શાક માટેની ગ્રેવી બનાવવાની ઝંઝટ નહિ રહે માત્ર શાક વઘારી ને તૈયાર કરેલ પાઉડર નાખો અને જરૂર મુજબનું પાણી નાખી ગ્રેવી વાળું શાક તૈયાર કરી શકશો. તો ચાલો શાકની પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રેસીપી શીખીએ.

શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 1-2 ચમચી
  • મરી ¼ ચમચી
  • એલચી 2-3
  • મોટી એલચી 1
  • તજ નો ટુકડો 1-2 ઇંચ
  • સ્ટાર ફૂલ 1
  • તમાલપત્ર 2-3
  • જાવેત્રી 1
  • કાજુ ⅓ કપ
  • મગતરી બીજ 2-3 ચમચી
  • દાળિયા દાળ 3-4 ચમચી
  • કસૂરી મેથી 2-3 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 2-3 ચમચી
  • ધાણા જીરું પાઉડર 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ઘી 1 ચમચી

Shaak no premix gravy powder banavani recipe

શાકની પ્રિમિક્સ ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈમાં ધીમા તાપે જીરું નાખી ને શેકી લ્યો જીરું ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં મરી, એલચી, મોટી એલચી, તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, જાવેત્રી, તમાલપત્ર નાખી ને ધીમા તાપે શેકી લ્યો બધા મસાલા બરોબર શેકવાની સુગંધ આવે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.

ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં કાજુ, મગતરી ના બીજ અને દાળિયા દાળ નાખી એને પણ પીસી પાઉડર બનાવી લ્યો અને એને પણ પીસેલા મસાલા માં નાખો સાથે સૂકી કસૂરી મેથી હાથ થી થોડી મસળી ને નાખો અને સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ, સંચળ, મીઠું અને મિલ્ક પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે મિક્સ કરેલી સામગ્રી ને મિક્સર જારમાં નાખી ફરીથી એક વખત બરોબર પીસી મિક્સ કરી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ગરમ ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ પાઉડર નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર પાઉડર ને ઠંડો થવા દયો અને પાઉડર ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મનપસંદ શાક માં નાખી ગ્રેવી વાળું શાક તૈયાર કરી શકો છો.

premix gravy powder notes

  • અહી લસણ કે ડુંગળી નો ઉપયોગ નથી કરેલ પરંતુ જો તમને લસણ ડુંગળી પસંદ હોય તો એના પાઉડર નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રીત

શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર - Shaak no premix gravy powder - શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રીત - Shaak no premix gravy powder banavani recipe

Shaak no premix gravy powder banavani recipe

મિત્રો આજે આપણે Shaakno premix gravy powder banavani recipe શીખીશું. આ ગ્રેવી આપણે આજ કોઈ પ્રકારના લસણ કે ડુંગળી નાખ્યા વગર તૈયાર કરીશું એનેગ્રેવી નો પાઉડર હોવાથી લાંબા સમય સુંધી સાચવી શકો છો અને રેગ્યુલર કે પંજાબી શાક માંનાખી ગ્રેવી તૈયાર કરી શકો છો. હવે શાક માટેની ગ્રેવી બનાવવાનીઝંઝટ નહિ રહે માત્ર શાક વઘારી ને તૈયાર કરેલ પાઉડર નાખો અને જરૂર મુજબનું પાણી નાખીગ્રેવી વાળું શાક તૈયાર કરી શકશો. તો ચાલો શાકની પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવાની રેસીપી શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

શાક નો પ્રિમિક્સ ગ્રેવી પાઉડર બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી જીરું
  • ¼ ચમચી મરી
  • 2-3 એલચી
  • 1 મોટી એલચી
  • 1-2 ઇંચ તજ નો ટુકડો
  • 1 સ્ટાર ફૂલ
  • 2-3 તમાલપત્ર
  • 1 જાવેત્રી
  • કપ કાજુ
  • 2-3 ચમચી મગતરી બીજ
  • 3-4 ચમચી દાળિયા દાળ
  • 2-3 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 2-3 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • 1 કપ મિલ્ક પાઉડર
  • 1 ચમચી ઘી

Instructions

Shaak no premix gravy powder banavani recipe

  • શાકની પ્રિમિક્સ ગ્રેવી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈમાં ધીમા તાપે જીરું નાખી ને શેકી લ્યો જીરું ને એક મિનિટ શેકી લીધા બાદ એમાં મરી, એલચી, મોટી એલચી, તજ નો ટુકડો, સ્ટાર ફૂલ, જાવેત્રી, તમાલપત્ર નાખી ને ધીમા તાપે શેકી લ્યો બધા મસાલા બરોબર શેકવાની સુગંધ આવે એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં કાજુ, મગતરી ના બીજ અને દાળિયા દાળ નાખી એને પણ પીસી પાઉડર બનાવી લ્યો અને એને પણ પીસેલા મસાલા માં નાખો સાથે સૂકી કસૂરી મેથી હાથ થી થોડી મસળી ને નાખો અને સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ, સંચળ, મીઠું અને મિલ્ક પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે મિક્સ કરેલી સામગ્રી ને મિક્સર જારમાં નાખી ફરીથી એક વખત બરોબર પીસી મિક્સ કરી પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરી લ્યો અને ગરમ ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ પાઉડર નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો,
  • ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર પાઉડર ને ઠંડો થવા દયો અને પાઉડર ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મનપસંદ શાક માં નાખી ગ્રેવી વાળું શાક તૈયાર કરી શકો છો.

premix gravy powder notes

  • અહી લસણ કે ડુંગળી નો ઉપયોગ નથી કરેલ પરંતુ જો તમને લસણ ડુંગળી પસંદ હોય તો એના પાઉડર નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Lili makai na dhokla : લીલી મકાઈ ના ઢોકળા

આ લીલી મકાઈ ના ઢોકળા તમે સવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી પરિવાર કે આવેલા મહેમાનો સાથે મજા લઇ શકો છો અને એક વખત જે આ ઢોકળા ખાસે એ વારંવાર બનાવવાનું કહસે એટલા સ્વાદિષ્ટ બને છે. આ ઢોકળા જેટલા સ્વાદિષ્ટ લાગે એટલા જ હેલ્થી પણ બને છે તો ચાલો Lili makai na dhokla banavani recipe શીખીએ.

લીલી મકાઈ ના ઢોકળા બનાવવા માટેની સામગ્રી

  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • લીલી મકાઈ માં દાણા ¼ કપ
  • લીલી મકાઈ પીસેલી 1 કપ
  • હળદર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼  કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ઈનો 1 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • મીઠા લીમડા ના પાંદ 5-7
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લસણ ની કણી 3-4
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • જીરું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • દાળિયા દાળ 2 ચમચી
  • દહી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી બનાવી લેશું ત્યાર બાદ ઢોકળા ની તૈયારી કરીશું.

ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણની કળીઓ, આદુનો ટુકડો, જીરું, ખાંડ, લીંબુનો રસ, દાળિયા દાળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. અને તૈયાર ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી દયો જેથી સ્વાદ સારો રહે.

લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત

લીલી મકાઈ ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં મકાઈમાં મકાઈના દાણા, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.

હવે પીસેલા પેસ્ટ ને સોજી ના મિશ્રણ માં નાખો સાથે મકાઈના દાણા, લીલા ધાણા સુધારેલા, હળદર, આદુ લસણની પેસ્ટ, તેલ  અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક થાળી માં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો.

પાણી ઉકળવા લાગે ત્યારે ઢોકળા ના મિશ્રણમાં લીંબુ નો રસ અને ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ગ્રીસ કરેલ થાળી માં નાખો અને ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો અને થાળી ને કડાઈમાં મૂકો અને ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો.

હવે વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખી અને ત્યાર બાદ થોડા ઠંડા થાય એટલે ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો અને તૈયાર ઢોકળા ને ચટણી સાથે સર્વ કરો અને મજા લ્યો લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી.

Lili makai na dhokla NOTES

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • ઈનો હમેશા ઢોકળા ચડાવવા મૂકો ત્યારે જ નાખવા અને ઈનો નાખ્યા પછી તરત ઢોકળા ચડવા નહિતર ઢોકળા ફુલ્સે નહિ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રેસીપી

લીલી મકાઈ ના ઢોકળા - Lili makai na dhokla - લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રેસીપી - Lili makai na dhokla banavani recipe

Lili makai na dhokla banavani recipe

આ લીલી મકાઈ ના ઢોકળા તમેસવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી પરિવાર કે આવેલા મહેમાનો સાથે મજા લઇ શકો છો અને એકવખત જે આ ઢોકળા ખાસે એ વારંવાર બનાવવાનું કહસે એટલા સ્વાદિષ્ટ બને છે. આ ઢોકળા જેટલા સ્વાદિષ્ટ લાગે એટલા જ હેલ્થી પણ બને છે તો ચાલો Lili makai na dhokla banavani recipe શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરીયું
  • 1 મિક્સર

Ingredients

લીલી મકાઈ ના ઢોકળા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સોજી
  • ½ કપ દહી
  • ¼ કપ લીલી મકાઈ માં દાણા
  • 1 કપ લીલી મકાઈ પીસેલી
  • ½ ચમચી હળદર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ઈનો
  • 1-2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી સફેદ તલ
  • 1 ચમચી રાઈ
  • 1-2 ચપટી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાંદ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 3-4 લસણ ની કણી
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી દાળિયા દાળ
  • 1-2 ચમચી દહી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

  • લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી બનાવી લેશું ત્યાર બાદ ઢોકળા ની તૈયારી કરીશું.

ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લસણની કળીઓ, આદુનો ટુકડો, જીરું, ખાંડ, લીંબુનો રસ, દાળિયા દાળ, દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો. અને તૈયાર ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી દયો જેથી સ્વાદ સારો રહે.

Lili makai na dhokla banavani recipe

  • લીલી મકાઈ ના ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ મિશ્રણ ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો. હવે મિક્સર જારમાં મકાઈમાં મકાઈના દાણા, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે પીસેલા પેસ્ટ ને સોજી ના મિશ્રણ માં નાખો સાથે મકાઈના દાણા, લીલા ધાણા સુધારેલા, હળદર, આદુ લસણની પેસ્ટ, તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે એક થાળી માં તેલ લગાવી ગ્રીસ કરી લ્યો અને ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો.
  • પાણી ઉકળવા લાગે ત્યારે ઢોકળા ના મિશ્રણમાં લીંબુ નો રસ અને ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ગ્રીસ કરેલ થાળી માં નાખો અને ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો અને થાળી ને કડાઈમાં મૂકો અને ઢાંકી દસ પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી થાળી ને બહાર કાઢી લ્યો.
  • હવે વઘરિયા માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, સફેદ તલ, હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખી અને ત્યાર બાદ થોડા ઠંડા થાય એટલે ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો અને તૈયાર ઢોકળા ને ચટણી સાથે સર્વ કરો અને મજા લ્યો લીલી મકાઈ ના ઢોકળા અને ચટણી.

Lili makai na dhokla NOTES

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • ઈનો હમેશા ઢોકળા ચડાવવા મૂકો ત્યારે જ નાખવા અને ઈનો નાખ્યા પછી તરત ઢોકળા ચડવા નહિતર ઢોકળા ફુલ્સે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Chocolate kaju barfi : ચોકલેટ કાજુ બરફી

આ ચોકલેટ કાજુ બરફી તમે ઘર ના નાના મોટા પ્રસંગ માં પહેલેથી બનાવી ને રાખી શકો છો અથવા દિવાળી ,હોળી કે રક્ષાબંધન પર અથવા બીજા કોઈ પ્રસંગ પર બનાવી ને ખાઈ અને ખવરાવી શકો છો. આ બરફી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Chocolate kaju barfi banavani recipe શીખીએ.

ચોકલેટ કાજુ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ 1 કપ
  • કોકો પાઉડર ¼ કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ફૂલ ક્રીમ મિલ્ક ½ કપ
  • ખાંડ ½ કપ
  • ઘી 2-3 ચમચી
  • કાજુ ની કતરણ જરૂર મુજબ

ચોકલેટ કાજુ બરફી

ચોકલેટ કાજુ બરફી બનાવવા સૌપ્રથમ એક મોલ્ડ કે થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં કાજુ નાખો સાથે કૉકો પાઉડર, મોરો મિલ્ક પાઉડર અને ખાંડ નાખી પહેલા પીસી પાઉડર બનાવી લ્યો ત્યાં બાદ જારમાં દૂધ નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થઇ પીગળે એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી લ્યો. કડાઈમાં તરીયા માં ચોંટે નહિ એ માટે હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.

મિશ્રણ કડાઈ મૂકવા લાગે અને ઘટ્ટ લોટ જેવું થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ મોલ્ડ ના કે થાળી નાખી એકસરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ ની કતરણ છાંટો અને ફરી થોડા દબાવી લ્યો અને બરફી ને ઠંડી થવા દયો.

બરફી ઠંડી થાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચોકલેટ કાજુ બરફી.

Chocolate kaju barfi notes

  • જો તમે મીઠો મિલ્ક પાઉડર વાપરો તો ખાંડ ઓછી નાખવી અને જો મોરો મિલ્ક પાવડર વાપરો તો ખાંડ બરોબર નાખવી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chocolate kaju barfi banavani rit

ચોકલેટ કાજુ બરફી - Chocolate kaju barfi - ચોકલેટ કાજુ બરફી બનાવવાની રીત - Chocolate kaju barfi banavani rit

Chocolate kaju barfi banavani rit

આ ચોકલેટ કાજુ બરફીતમે ઘર ના નાના મોટા પ્રસંગ માંપહેલેથી બનાવી ને રાખી શકો છો અથવા દિવાળી ,હોળી કે રક્ષાબંધન પર અથવા બીજા કોઈ પ્રસંગપર બનાવી ને ખાઈ અને ખવરાવી શકો છો. આ બરફી ખૂબ ઝડપથી તૈયાર થઈજાય છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો Chocolate kaju barfi banavani recipe શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 15 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 મોલ્ડ

Ingredients

ચોકલેટ કાજુ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાજુ
  • ¼ કપ કોકો પાઉડર
  • 1 કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ફૂલ ક્રીમ મિલ્ક
  • ½ કપ ખાંડ
  • 2-3 ચમચી ઘી
  • કાજુ ની કતરણ જરૂર મુજબ

Instructions

Chocolate kaju barfi banavani rit

  • ચોકલેટ કાજુ બરફી બનાવવા સૌપ્રથમ એક મોલ્ડ કે થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. હવે મિક્સર જાર માં કાજુ નાખો સાથે કૉકો પાઉડર, મોરો મિલ્ક પાઉડર અને ખાંડ નાખી પહેલા પીસી પાઉડર બનાવી લ્યો ત્યાં બાદ જારમાં દૂધ નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થઇ પીગળે એટલે એમાં પીસી રાખેલ પેસ્ટ નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને મિક્સ કરી લ્યો. કડાઈમાં તરીયા માં ચોંટે નહિ એ માટે હલાવતા રહો અને મિશ્રણ ઘટ્ટ થાય અને કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મિશ્રણ કડાઈ મૂકવા લાગે અને ઘટ્ટ લોટ જેવું થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ મોલ્ડ ના કે થાળી નાખી એકસરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ ની કતરણ છાંટો અને ફરી થોડા દબાવી લ્યો અને બરફી ને ઠંડી થવા દયો.
  • બરફી ઠંડી થાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચોકલેટ કાજુ બરફી.

Chocolate kaju barfi notes

  • જો તમે મીઠો મિલ્ક પાઉડર વાપરો તો ખાંડ ઓછી નાખવી અને જો મોરો મિલ્ક પાવડર વાપરો તો ખાંડ બરોબર નાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali sanudana dosa sathe chatni : ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી

આ ફરાળી સાબુદાણા ઢોસા તમે કોઈ પણ પ્રકારના આથા વગર ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો અને ફરાળ માં ખાઈ શકો છો. આ ફરાળી ઢોસા સાથે આજ આપણે ચટણી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ફરાળી ઢોસા અને ચટણી તમે સવાર સાંજ ની હલકી ફુલકી ભૂખ ને શાંત કરવા બનાવી શકો છો તો ચાલો Farali sanudana dosa sathe chatni banavani recipe શીખીએ.

ફરાળી સાબુદાણા ઢોસા માટેની સામગ્રી

  • સાબુદાણા 1 કપ
  • બટાકા 1-2 ના કટકા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચટણી માટેની સામગ્રી

  • સીંગદાણા 1 કપ
  • સૂકા નારિયળ નું છીણ ⅓ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ ના કટકા ½ ઇંચ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડા ના પાન 3-4

Farali sanudana dosa sathe chatni banavani recipe

ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી તૈયાર કરી લેશું ત્યાં બાદ ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરીશું. અને ઢોસા બનાવી લેશું.

ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં સીંગદાણા નાખી ને હલાવતા રહી અને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડી ઠંડી થાય એટલે એના ફોતરા હાથ થી મસળી અલગ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કરેલ સીંગદાણા મિક્સર જાર માં નાખો.

એમાં નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, લીંબુનો રસ અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકી પહેલા પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી પીસી તૈયાર કરી લ્યો.

હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો અને તૈયાર વઘાર ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી ચટણી.

ફરાળી સાબુદાણા ઢોસા બનાવવાની રીત

ઢોસા નું મિશ્રણ તૈયાર કરવા સાબુદાણા ને કડાઈ માં નાખી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ સુંધી હલાવી ને શેકી લ્યો સાબુદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈ ઠંડા કરી લ્યો અને સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે બટાકા ને છોલી ધોઈ સાફ કરી કટકા કરી સાબુદાણા સાથે નાખો અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

હવે મિક્સર માં પીસવા માટે જોઈએ એટલું પાણી  ( એક કપ જેટલું નાખવું પહેલા ) નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને જાર માં થોડું પાણી નાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ માં નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ માટે  એક બાજુ મૂકો.

પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરીથી મિક્સર જારમાં નાખો અને ફરીથી સ્મુથ પીસી લ્યો અને જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખો પીસી ને સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં ઢોસા બનાવવા જરૂર લાગે એવું મિશ્રણ તૈયાર કરવા પાણી નાખી મિક્સ કરી લ્યો અને મીઠું ચેક કરી લ્યો.

હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એના પર તેલ લાગવી પાણી છાંટી કપડા થી કોરી કરી તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો. તૈયાર ઢોસા ને જે મુજબ ના ઢોસા પસંદ હોય એ મુજબ તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી સાબુદાણા ઢોસા વિથ ચટણી.

Farali sanudana dosa notes

  • અહીં તમે સાબુદાણા સાથે સામા નો ઉપયોગ પણ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવાની રેસીપી

ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી - Farali sanudana dosa sathe chatni - ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવાની રેસીપી - Farali sanudana dosa sathe chatni banavani recipe

Farali sanudana dosa sathe chatni banavani recipe

આ ફરાળી સાબુદાણા ઢોસા તમે કોઈ પણ પ્રકારના આથા વગર ખૂબઝડપથી તૈયાર કરી શકો છો અને ફરાળ માં ખાઈ શકો છો. આ ફરાળી ઢોસા સાથેઆજ આપણે ચટણી બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ફરાળી ઢોસાઅને ચટણી તમે સવાર સાંજ ની હલકી ફુલકી ભૂખ ને શાંત કરવા બનાવી શકો છો તો ચાલો Farali sanudana dosa sathe chatni banavani recipe શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઢોસા તવી
  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

ફરાળી સાબુદાણા ઢોસા માટેની સામગ્રી

  • 1 કપ સાબુદાણા
  • 1-2 બટાકા ના કટકા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ચટણી માટેની સામગ્રી

  • 1 કપ સીંગદાણા
  • કપ સૂકા નારિયળ નું છીણ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુ ના કટકા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 3-4 મીઠા લીમડા ના પાન

Instructions

Farali sanudana dosa sathe chatni banavani recipe

  • ફરાળી સાબુદાણા ઢોસા સાથે ચટણી બનાવવા સૌપ્રથમ આપણે ચટણી તૈયાર કરી લેશું ત્યાં બાદ ઢોસા માટેનું મિશ્રણ તૈયાર કરીશું. અને ઢોસા બનાવી લેશું.

ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં સીંગદાણા નાખી ને હલાવતા રહી અને શેકી લ્યો. સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને થોડી ઠંડી થાય એટલે એના ફોતરા હાથ થી મસળી અલગ કરી લ્યો અને ત્યાર બાદ સાફ કરેલ સીંગદાણા મિક્સર જાર માં નાખો.
  • એમાં નારિયળ નું છીણ, લીલા મરચા સુધારેલા, આદુ ના કટકા, લીંબુનો રસ અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકી પહેલા પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી સ્મુથ ચટણી પીસી તૈયાર કરી લ્યો.
  • હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો અને તૈયાર વઘાર ચટણીમાં નાખી મિક્સ કરી ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી ચટણી.

ફરાળી સાબુદાણા ઢોસા બનાવવાની રીત

  • ઢોસા નું મિશ્રણ તૈયાર કરવા સાબુદાણા ને કડાઈ માં નાખી ગેસ ચાલુ કરી પાંચ સાત મિનિટ સુંધી હલાવી ને શેકી લ્યો સાબુદાણા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લઈ ઠંડા કરી લ્યો અને સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે બટાકા ને છોલી ધોઈ સાફ કરી કટકા કરી સાબુદાણા સાથે નાખો અને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • હવે મિક્સર માં પીસવા માટે જોઈએ એટલું પાણી ( એક કપ જેટલું નાખવું પહેલા ) નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને જાર માં થોડું પાણી નાખી મિક્સ કરી ઢોસા ના મિશ્રણ માં નાખી મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ માટે એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરીથી મિક્સર જારમાં નાખો અને ફરીથી સ્મુથ પીસી લ્યો અને જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખો પીસી ને સ્મુથ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં ઢોસા બનાવવા જરૂર લાગે એવું મિશ્રણ તૈયાર કરવા પાણી નાખી મિક્સ કરી લ્યો અને મીઠું ચેક કરી લ્યો.
  • હવે ગેસ પર એક ઢોસા તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ એના પર તેલ લાગવી પાણી છાંટી કપડા થી કોરી કરી તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેલાવી ઢોસો બનાવી લ્યો. તૈયાર ઢોસા ને જે મુજબ ના ઢોસા પસંદ હોય એ મુજબ તેલ કે માખણ લગાવી શેકી લ્યો અને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી સાબુદાણા ઢોસા વિથ ચટણી.

Farali sanudana dosa notes

  • અહીં તમે સાબુદાણા સાથે સામા નો ઉપયોગ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી