Home Blog Page 127

ફરાળી લાડવા બનાવવાની રીત | farali ladoo banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી લાડવા બનાવવાની રીત – farali ladoo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Nish Shreyaa Kitchen YouTube channel on YouTube આ લાડવા તમે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો જે તમને એનર્જી આપશે અને તમે એક વખત તૈયાર કરી આઠ દસ દિવસ આરામથી ખાઈ શકો છો તો ચાલો ફરાળી લાડુ બનાવવાની રીત – farali ladoo recipe in gujarati – farali ladu banavani rit શીખીએ.

ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati

  • રાજગરા નો લોટ / શિંગડા નો લોટ / સાવ નો લોટ 1 કપ
  • ઘી ¼ કપ +2 ચમચી
  • ખાવા નો ગુંદ 2 ચમચી
  • છીણેલું નારિયેળ ⅓ કપ
  • બદામ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પીસેલી ખાંડ  ½ કપ
  • ખજૂર ના કટકા 2-3 ચમચી
  • કાજુ , બદામ, પિસ્તા ની કતરણ 5-6 ચમચી
  • દૂધ 2-3 ચમચી

ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત

ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો

 હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અને એમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબર શેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચી પાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા, ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા

farali ladoo recipe in gujarati notes

  • અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
  • અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છો તો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે

farali ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nish Shreyaa Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali ladoo recipe in gujarati | farali ladu banavani rit

ફરાળી લાડવા - ફરાળી લાડુ - farali ladoo - farali ladoo recipe - farali ladu - ફરાળી લાડવા - ફરાળી લાડવા બનાવવાની રીત - ફરાળી લાડુ બનાવવાની રીત - farali ladoo banavani rit - farali ladoo recipe in gujarati - farali ladu banavani rit

ફરાળી લાડવા | ફરાળી લાડવા બનાવવાની રીત | ફરાળી લાડુ બનાવવાની રીત | farali ladoo banavani rit | farali ladoo recipe in gujarati | farali ladu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી લાડવા બનાવવાની રીત – farali ladoo banavani rit શીખીશું. આ લાડવા તમે વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો અને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો જે તમને એનર્જી આપશે અનેતમે એક વખત તૈયાર કરી આઠ દસ દિવસ આરામથી ખાઈ શકો છો તો ચાલો ફરાળી લાડુ બનાવવાની રીત – farali ladoo recipe in gujarati – farali ladu banavani rit શીખીએ
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ફરાળી લાડવા બનાવવા જરૂરી સામગ્રી | farali ladoo recipe ingredients in gujarati

  • 1 કપ રાજગરા નો લોટ / શિંગડા નો લોટ/ સાવ નો લોટ
  • ¼ કપ ઘી +2 ચમચી
  • 2 ચમચી ખાવાનો ગુંદ
  • કપ છીણેલું નારિયેળ
  • ¼ કપ બદામ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ 
  • 2-3 ચમચી ખજૂરના કટકા
  • 5-6 ચમચી કાજુ , બદામ, પિસ્તા ની કતરણ
  • 2-3 ચમચી દૂધ

Instructions

ફરાળી લાડવા | ફરાળી લાડુ | farali ladoo | farali ladoo recipe | farali ladu

  • ફરાળી લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો
  •  હવે એજ કડાઈ માં બીજું ઘી નાખો અનેએમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી મિક્સ કરી મીડીયમ તાપે હલાવતા રહી લોટ ને બરોબરશેકી લ્યો લોટ શેકાઈ ને ગોલ્ડન થાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં એલચીપાઉડર, નારિયળ નું છીણ, પીસેલા બદામ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો સાથે તરી રાખેલ ગુંદ, ખજૂરના કટકા,ડ્રાય ફ્રુટ ની કતરણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી દૂધ નાખી મિક્સ કરી લાડવા વારી લ્યો તો તૈયાર છે ફરાળી લાડવા

farali ladoo recipe in gujarati notes

  • અહી તમે મિશ્રણ થોડુ ગરમ હોય ત્યારે જ છીણેલો ગોળ નાખી ને બરોબર મિક્સ કરી ને પણ લાડવા બનાવી શકો છો
  • અહી તમે ખાંડ ની એક તર ની ચાસણી બનાવી ને પણ નાખી શકો છો અને જો તમે પીસેલી ખાંડ નાખો છોતો મિશ્રણ સાવ ઠંડુ થાય પછી નાખવી નહિતર ખાંડ ઓગળી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બે પ્રકારે આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારના આમળા નો મુખવાસ બનાવવાની રીત – amla no mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe Being Woman with Bhavna  YouTube channel on YouTube  આ મુખવાસ ખૂબ જ ગુણકારી હોય છે ને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે શિયાળો શરૂ થાય એટલે બજાર માં સારા એવા આમળા મળતા હોય છે જેનો મોરબો, પાચક ગોળી, અથાણાં એમ અલગ અલગ રીતે લોકો સાંચવી ને બાર મહિના સુધી ખાતા હોય છે તો આજ આપણે amla no mukhwas recipe in gujarati શીખીએ.

આમળા નો મુખવાસ બનાવવા માટેની સામગ્રી

  • આમળા 1 કિલો
  • સંચળ 2 ચમચી
  • આદુ 100 ગ્રામ
  • મરી પાઉડર 1 ½ ચમચી
  • મીઠું 1 ½ ચમચી
  • લીંબુ નો રસ 2
  • શેકેલ અજમો 1 ચમચી (ઓપ્શનલ છે)

તલ આમળા નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | tal aamla no mukhwash

  • આમળા મુખવાસ 250 ગ્રામ
  • સફેદ તલ 500 ગ્રામ
  • લીંબુનો રસ 2
  • હળદર ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું ½ ચમચી

આમળા નો મુખવાસ બનાવવાની રીત

આમળા નો મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને કોરા કરી લ્યો અને આદુ ને પણ ધોઇ સાફ કરી કોરા કરી છોલી લ્યો  ત્યાર બાદ છીણી વડે પહેલા આમળા ને છીણી લો અને આમળા છીણી લીધા બાદ આદુ ને છીણી લ્યો બને સામગ્રી ને છીણી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો

હવે છીણેલા આમળા આદુ માં સંચળ, મરી પાઉડર, મીઠું, મસળી ને અજમો અને બે મોટા લીંબુનો રસ નીચોવી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક રાત એમજ રહેવા દયો અને સવારે ફરી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ તડકા માં સાફ કપડા પર નાખી ફેલાવીને  બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા ઘર માં સાફ કપડા પર ફેલાવી ને ચાર પાંચ દિવસ સૂકવી લ્યો આમળા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધી સૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આમળા મુખવાસ

તલ આમળા નો મુખવાસ | tal aamla no mukhwash banavani rit

તલ આમળા નો મુખવાસ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બે લીંબુ નો રસ , હળદર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સફેદ તેલ ને સાફ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ લીંબુ હળદર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાફ કપડા પર ફેલાવી ચાર પાંચ કલાક સૂકવી લ્યો

જ્યારે તલ બરોબર સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈ માં નાખી ધીમા તાપે તલ ને હલાવતા રહી શેકી લ્યો તલ આઠ દસ મિનિટ માં શેકાઈ જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઠંડા થવા દયો

હવે એક વાસણમાં શેકેલ તલ અને સૂકવેલા આમળા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે તલ આમળા નો મુખવાસ

amla no mukhwas recipe in gujarati notes

  • આમળા ના મુખવાસ માં તમે માત્ર મીઠું અથવા સંચળ નાખી ને સૂકવી તૈયાર કરી શકો છો
  • તમે આમળા ના મુખવાસ ને બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી ખાઈ શકો છો
  • એક સાથે ઘણી માત્રા માં તલ આમળા નો મુખવાસ ના બનાવો હોય તો થોડા થોડા તલ  સાથે થોડી થોડી માત્રા માં મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો

amla no mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Being Woman with Bhavna ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amla no mukhwas recipe in gujarati

આમળા નો મુખવાસ - amla no mukhwas - amla no mukhwas recipe - આમળા નો મુખવાસ બનાવવાની રીત - amla no mukhwas banavani rit - amla no mukhwas recipe in gujarati

બે પ્રકારે આમળા નો મુખવાસ | આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit | amla no mukhwas recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારના આમળા નો મુખવાસ બનાવવાની રીત – amla no mukhwas banavani rit શીખીશું. આ મુખવાસ ખૂબ જ ગુણકારી હોય છે ને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી હોય છે શિયાળોશરૂ થાય એટલે બજાર માં સારા એવા આમળા મળતા હોય છે જેનો મોરબો, પાચક ગોળી, અથાણાં એમ અલગ અલગ રીતે લોકો સાંચવી ને બારમહિના સુધી ખાતા હોય છે તો આજ આપણે amla no mukhwas recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
drying time: 3 days
Total Time: 3 days 40 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 કડાઈ

Ingredients

આમળાનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 કિલો આમળા
  • 100 ગ્રામ આદુ
  • 2 ચમચી સંચળ
  • 1 ½ ચમચી મરી પાઉડર
  • 1 ½ ચમચી મીઠું
  • 2 લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ અજમો (ઓપ્શનલ છે)

તલ આમળાનો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | tal aamla no mukhwash

  • 250 ગ્રામ આમળા મુખવાસ
  • 500 ગ્રામ સફેદ તલ
  • 2 લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું

Instructions

આમળા નો મુખવાસ | amla no mukhwas | amla no mukhwas recipe

  • આમળાનો મુખવાસ બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને કોરા કરી લ્યો અને આદુ ને પણ ધોઇ સાફ કરી કોરા કરી છોલી લ્યો  ત્યાર બાદ છીણી વડે પહેલા આમળા ને છીણી લો અને આમળા છીણી લીધા બાદ આદુ ને છીણી લ્યો બને સામગ્રી ને છીણી લઈ એક મોટા વાસણમાં કાઢી લ્યો
  • હવે છીણેલા આમળા આદુ માં સંચળ, મરી પાઉડર, મીઠું, મસળી ને અજમોઅને બે મોટા લીંબુનો રસ નીચોવી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીને એક રાત એમજ રહેવા દયો અને સવારે ફરી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ તડકા માં સાફ કપડા પર નાખી ફેલાવીને  બે ત્રણ દિવસ સૂકવી લ્યો અથવા ઘરમાં સાફ કપડા પર ફેલાવી ને ચાર પાંચ દિવસ સૂકવી લ્યો આમળા બિલકુલ સુકાઈ જાય ત્યાં સુંધીસૂકવી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો આમળા મુખવાસ

તલ આમળાનો મુખવાસ | tal aamla no mukhwash banavani rit

  • તલ આમળાનો મુખવાસ બનાવવા સૌપ્રથમ એક વાટકા માં બે લીંબુ નો રસ , હળદર, મીઠું અને સંચળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં સફેદ તેલ ને સાફકરી લ્યો અને એમાં તૈયાર કરેલ લીંબુ હળદર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો નેસાફ કપડા પર ફેલાવી ચાર પાંચ કલાક સૂકવી લ્યો
  • તલ બરોબર સુકાઈ જાય એટલે ગેસ પર એક કડાઈ માં નાખી ધીમા તાપે તલ ને હલાવતા રહી શેકી લ્યો તલ આઠ દસ મિનિટ માં શેકાઈ જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ઠંડા થવા દયો
  • હવે એક વાસણમાં શેકેલ તલ અને સૂકવેલા આમળા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે તલ આમળા નોમુખવાસ

amla no mukhwas recipe in gujarati notes

  • આમળા ના મુખવાસ માં તમે માત્ર મીઠું અથવા સંચળ નાખી ને સૂકવી તૈયાર કરી શકો છો
  • તમે આમળા ના મુખવાસ ને બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી ખાઈ શકો છો
  • એક સાથે ઘણી માત્રા માં તલ આમળા નો મુખવાસ ના બનાવો હોય તો થોડા થોડા તલ  સાથે થોડી થોડી માત્રા માં મિક્સ કરી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | flower paratha recipe in gujarati

દૂધીના પરોઠા બનાવવાની રીત | dudhi na paratha banavani rit | dudhi na paratha recipe in gujarati

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati

સોજી ના ઢોકળા બનાવવાની રીત | Soji na dhokla banavani rit | Soji na dhokla recipe in gujarati

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | flower paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફુલાવર ના પરોઠા બનાવવાની રીત – fulavar na parotha banavani rit – fulavar na paratha banavani rit શીખીશું. If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજ કાલ બજાર માં મસ્ત ફુલાવર મળે છે જેમાંથી તમે અલગ અલગ પ્રકાર ના શાક બનાવી ને ખાતા હસો પણ આજ આપણે કોઈ શાક નહિ પણ ફુલાવર માંથી સવાર સાંજ ના નાસ્તા માં ગરમ ગરમ ખાઈ શકાય એવા પરોઠા બનાવતા શીખીશું તો ચાલો flower paratha banavani rit – flower paratha recipe in gujarati – fulavar paratha recipe in gujarati શીખીએ.

ફુલાવર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા મરચા સુધારેલા 1-2
  • ફુલાવર 750 ગ્રામ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ફુદીના ના પાન સુધારેલ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • ઘઉં નો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ઘી જરૂર મુજબ
  • ફુલાવર નું સ્ટફિંગ

ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit

સૌપ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનવતા શીખીશું

પરોઠા નો લોટ બાંધવા ની રીત | parotha no lot bandhvani rit

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી અજમો નાખી મિક્સ કરો ને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ફુલાવર નું સ્ટફિંગ બનાવવા માટેની રીત

ફુલાવર ના પરોઠા બનાવવા સૌપ્રથમ ફુલાવર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી થી છીણી લ્યો અને એક વાસણમાં કાઢી લો હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફુદીનો સુધારેલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

ફુલાવર પરોઠા બનાવવાની રીત | fulavar na paratha banavani rit

બાંધેલા લોટ ને ફરી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો લ્યો ને એને હાથ થી વાટકા જેવો આકાર બનાવો અને એમાં સમાય એટલું ફુલાવર નું સ્ટફિંગ નાખી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ને ફરી બને હથેળી વચ્ચે દબાવી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી ગરમ થાય ત્યાં સુધી પરોઠા ને હલકા હાથે વણી લ્યો ને ગરમ  તવી પર વનેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી / તેલ નાખી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરતા જાઓ અને માખણ  અને દહી સાથે સર્વ કરો ફુલાવર પરોઠા

flower paratha recipe in gujarati notes

  • અહી તમે ચાહો તો સટફિંગ ને કડાઈ માં શેકી ને પણ વાપરી શકો છો અથવા મસાલા ને તેલ માં શેકી ને ફુલાવર સાથે મિક્સ કરી શકો છો
  • લોટ ને થોડો નરમ બાંધશો તો પરોઠા વણતી વખતે ઓછા તૂટશે.

fulavar na paratha banavani rit | flower paratha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

flower paratha recipe in gujarati | fulavar paratha recipe in gujarati

ફુલાવર પરોઠા - ફુલાવર ના પરોઠા બનાવવાની રીત - fulavar na parotha banavani rit - fulavar na paratha banavani rit - flower paratha banavani rit - flower paratha recipe in gujarati - fulavar paratha recipe in gujarati

ફુલાવર પરોઠા | ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | fulavar na paratha banavani rit | flower paratha banavani rit | flower paratha recipe in gujarati | fulavar paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફુલાવર ના પરોઠા બનાવવાની રીત – fulavar na parotha banavani rit – fulava rna paratha banavani rit શીખીશું. આજ કાલ બજાર માં મસ્ત ફુલાવર મળે છે જેમાંથી તમે અલગ અલગ પ્રકાર ના શાક બનાવીને ખાતા હસો પણ આજ આપણે કોઈ શાક નહિ પણ ફુલાવર માંથી સવાર સાંજ ના નાસ્તા માં ગરમ ગરમખાઈ શકાય એવા પરોઠા બનાવતા શીખીશું તો ચાલો flower paratha banavani rit – flower paratha recipe in gujarati – fulavar paratha recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ફુલાવર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 750 ગ્રામ ફુલાવર
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ચમચી ફુદીનાના પાન સુધારેલ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી અજમો
  • 1 કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ઘી જરૂર મુજબ
  • ફુલાવરનું સ્ટફિંગ

Instructions

ફુલાવર પરોઠા | fulavar na parotha | fulavar na paratha | flower paratha | flower paratha recipe | fulavar paratha recipe

  • સૌપ્રથમ આપણે પરોઠા નો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનવતા શીખીશું

પરોઠા નો લોટ બાંધવા ની રીત | parotha no lot bandhvani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી અજમો નાખી મિક્સ કરો ને થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

ફુલાવરનું સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • ફુલાવરના પરોઠા બનાવવા સૌપ્રથમ ફુલાવર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને છીણી થી છીણીલ્યો અને એક વાસણમાં કાઢી લો હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ફુદીનો સુધારેલ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરીલ્યો

ફુલાવર પરોઠા બનાવવાની રીત | fulavar na paratha banavani rit

  • બાંધેલા લોટ ને ફરી એક વખત મસળી લ્યો ત્યાર બાદ એમાંથી લુવો લ્યો ને એને હાથ થી વાટકા જેવો આકાર બનાવો અને એમાં સમાય એટલું ફુલાવર નું સ્ટફિંગ નાખી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ને ફરી બને હથેળી વચ્ચે દબાવી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરો તવી ગરમ થાય ત્યાં સુધી પરોઠા ને હલકા હાથે વણી લ્યો ને ગરમ  તવી પર વનેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી/ તેલ નાખી શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી ને તૈયાર કરતા જાઓ અને માખણ  અને દહી સાથે સર્વ કરો ફુલાવર પરોઠા

flower paratha recipe in gujarati notes

  • અહી તમે ચાહો તો સટફિંગ ને કડાઈ માં શેકી ને પણ વાપરી શકો છો અથવા મસાલા ને તેલ માં શેકીને ફુલાવર સાથે મિક્સ કરી શકો છો
  • લોટને થોડો નરમ બાંધશો તો પરોઠા વણતી વખતે ઓછા તૂટશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati | mahakali sev usal banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દુધી નું ભરથું બનાવવાની રીત – dudhi nu bharthu banavani rit શીખીશું. If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube દૂધી નું ભરથું  પણ રીંગણ ના ભરથા જેમ જ બનાવવા આવે છે જે દૂધી નો એક અલગ જ સ્વાદ લાગશે અને એક વખત તો ટ્રાય કરવા જેવું છે તો ચાલો દુધી નું ભડથું બનાવવાની રીત – dudhi nu bharthu recipe in gujarati શીખીએ.

દૂધી નું ભરથું બનાવવા જરૂરી સામગ્રી | dudhi nu bharthu ingredients

  • કાચી દૂધી 1
  • ટમેટા 2
  • લસણ ની કણી 8-10
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit

દૂધી નું ભરથું બનાવવા સૌ પ્રથમ દૂધી અને ટમેટા ને ધોઇ ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ દૂધી માં ચાકુ થી કાણા કરી એમાં લસણ ની કણી ભરાવી દયો ને તેલ વારા હાથ કરી દૂધી પર અને ટમેટા પ્ર તેલ લગાવી દયો

હવે ગેસ પર ટમેટા અને દૂધી ને શેકવા મૂકો ને ફેરવી ફેરવી ને દૂધી ને બરોબર શકી લ્યો બધી બાજુ થી દૂધી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો ને દૂધી ની ચાકુથી અને ટમેટા ની છાલ ઉતારી લ્યો ને મેસર વડે મેસ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો

ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મેસ કરેલ દૂધી ટમેટા નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દૂધી નું ભરથું

dudhi nu bharthu recipe notes

  • દૂધી નાની અને કાચી લેવી જેથી બરોબર શેકાઈ જાય જો બીજ વાળી દૂધી હસે તો બીજ બરોબર ચડસે નહિ
  • તમે ચાહો તો શેકવા માં સાથે એકાદ ડુંગળી પણ રાખી શકો છો

dudhi nu bharthu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દુધી નું ભડથું બનાવવાની રીત | dudhi nu bharthu recipe in gujarati

દુધી નું ભરથું બનાવવાની રીત - dudhi nu bharthu banavani rit - dudhi nu bharthu recipe in gujarati - dudhi nu bharthu recipe - દુધી નું ભડથું બનાવવાની રીત - દુધી નું ભરથું - દુધી નું ભડથું - dudhi nu bharthu

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe in gujarati | dudhi nu bharthu recipe | દુધી નું ભડથું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે દુધી નું ભરથું બનાવવાની રીત – dudhi nu bharthu banavani rit શીખીશું. દૂધી નું ભરથું  પણ રીંગણ ના ભરથા જેમ જ બનાવવા આવેછે જે દૂધી નો એક અલગ જ સ્વાદ લાગશે અને એક વખત તો ટ્રાય કરવા જેવું છે તો ચાલો દુધી નું ભડથું બનાવવાની રીત – dudhi nu bharthu recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દૂધીનું ભરથું બનાવવા જરૂરી સામગ્રી | dudhi nu bharthu ingredients

  • 1 કાચી દૂધી
  • 2 ટમેટા
  • 8-10 લસણની કણી
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

dudhi nu bharthu | દુધી નું ભરથું | dudhi nu bharthu recipe | દુધી નું ભડથું | doodhi nu bharthu

  • દૂધી નું ભરથું બનાવવા સૌ પ્રથમ દૂધી અને ટમેટા ને ધોઇ ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ દૂધી માં ચાકુ થી કાણા કરી એમાં લસણ ની કણી ભરાવી દયો ને તેલ વારા હાથ કરી દૂધી પરઅને ટમેટા પ્ર તેલ લગાવી દયો
  • હવે ગેસ પર ટમેટા અને દૂધી ને શેકવા મૂકો ને ફેરવી ફેરવી ને દૂધી ને બરોબર શકી લ્યો બધી બાજુ થી દૂધી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો ને દૂધી ની ચાકુથી અને ટમેટાની છાલ ઉતારી લ્યો ને મેસર વડે મેસ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકી લ્યો
  • ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મેસ કરેલ દૂધી ટમેટા નાખી મિક્સ કરો ને ઢાંકીને પાંચ મિનિટ ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો ને લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દૂધી નું ભરથું

dudhi nu bharthu recipe notes

  • દૂધી નાની અને કાચી લેવી જેથી બરોબર શેકાઈ જાય જો બીજ વાળી દૂધી હસે તો બીજ બરોબર ચડસે નહિ
  • તમે ચાહો તો શેકવા માં સાથે એકાદ ડુંગળી પણ રાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જુવાર નો રોટલો બનાવવાની રીત | jowar no rotlo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર નો રોટલો બનાવવાની રીત – jowar na rotla banavani rit recipe in gujarati  શીખીશું. If you like the recipe do subscribe Story Of Spices YouTube channel on YouTube  રોટલા બાજરીના, મકાઈ ના, જવ ના અને જુવાર ના એમ અલગ અલગ ધાન માંથી બનાવવામાં આવે છે અને રોટલા બનાવવા ખૂબ સરળ છે જો થોડું ધ્યાન લોટ બાંધવા માં આપીએ તો  દરેક માટે સરળ બની જાય છે તો આજ આપણે રોટલા બનાવતી વખતે રાખતું ધ્યાન વિશ્વ જણાવી ને – જુવારના રોટલા – જુવાર ના રોટલા બનાવવાની રીત – jowar no rotlo banavani rit recipe in gujarati શીખીએ.

jowar no rotlo ingredients

  • જુવાર નો લોટ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

જુવાર નો રોટલો બનાવવાની રીત | jowar na rotla recipe in gujarati

જુવાર ના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખી પહેલા કઠણ લોટ બાંધો ત્યાર બાદ લોટ ને મસળી લ્યો ને લોટ ને નરમ બનાવવા બીજું જરૂરી થોડું પાણી નાખો

લોટ બાજરી ના રોટલા માટે હોય એના કરતાં થોડો નરમ લોટ રાખવો ને બાંધેલા લોટ ને હથેળી થી બરોબર ત્રણ ચાર મિનિટ સુધી મસળવો જેથી લોટ માંથી રોટલા બનાવતા સમયે તૂટી કે ફાટી ના જાય લોટ ને બરોબર મસળી લીધા બાદ પાણી વારા હાથ કરી ને લોટ માંથી ગોળો બનાવી લ્યો અને બીજી બાજુ ગેસ પર તવી ગરમ કરવા મૂકો

હવે બને હથેળી વચ્ચે એક સરખો આંગળી થી ફેલાવી લ્યો અને બને હથેળી થી ફેરવતા રહો રોટલો તૈયાર કરી લ્યો ને તૈયાર રોટલા ને ગરમ તવી પર મૂકો અને એક બાજુ બે ત્રણ મિનિટ ચડવા દયો ત્યાર બાદ તવિથા થી ઉખાડી ને ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ત્રણ ચાર મિનિટ પછી તવિથા થી ઉખાડી લ્યો ને જ્યાં ના ચડ્યો હોય ત્યાં બરોબર ચડાવી લ્યો

બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી પહેલી બાજુ બરોબર ચડાવી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવી લ્યો ને બરોબર ચડી જાય એટલે ઉતારી ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો અને બીજા રોટલા પણ તૈયાર કરી શકો છો તો તૈયાર છે જુવાર ના રોટલા

juvar no rotlo recipe notes | jowar no rotlo recipe notes

  • હમેશા એક એક રોટલા નો લોત બાંધવો અને બરોબર મસળી ને જ રોટલા બનાવવા
  • રોટલા ને મિડીયમ તાપે ચડાવો તો બરોબર ચડી ને તૈયાર થશે

jowar na rotla banavani rit | jowar no rotlo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Story Of Spices ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવારના રોટલા બનાવવાની રીત | jowar no rotlo recipe in gujarati | juvar no rotlo recipe

જુવાર નો રોટલો બનાવવાની રીત - jowar na rotla banavani rit - jowar na rotla recipe in gujarati - jowar no rotlo banavani rit - jowar no rotlo recipe in gujarati - જુવારના રોટલા બનાવવાની રીત

જુવાર નો રોટલો બનાવવાની રીત | jowar na rotla banavani rit | jowar na rotla recipe in gujarati | jowar no rotlo banavani rit | jowar no rotlo recipe in gujarati | જુવારના રોટલા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર નો રોટલો બનાવવાની રીત – jowar na rotla banavani rit recipe in gujarati  શીખીશું. રોટલા બાજરીના, મકાઈ ના, જવ ના અને જુવાર ના એમ અલગ અલગ ધાન માંથી બનાવવામાં આવે છે અને રોટલા બનાવવા ખૂબ સરળ છે જો થોડું ધ્યાન લોટ બાંધવા માં આપીએ તો  દરેક માટે સરળ બની જાય છે તો આજ આપણે રોટલા બનાવતી વખતે રાખતું ધ્યાન વિશ્વ જણાવી ને – જુવાર ના રોટલા – જુવાર ના રોટલા બનાવવાની રીત – jowar no rotlo banavanirit recipe in gujarati શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 1 વ્યક્તિ

Equipment

  • 1 માટી ની તવી

Ingredients

jowar no rotlo ingredients

  • ½ કપ જુવાર નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

જુવારના રોટલા | જુવાર નો રોટલો juvar no rotlo recipe | jowar na rotla | jowar na rotla recipe | jowar no rotlo | jowar no rotlo recipe | જુવાર નારોટલા

  • જુવાર ના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબમીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ થોડું થોડુ કરી પાણી નાખી પહેલા કઠણ લોટ બાંધો ત્યારબાદ લોટ ને મસળી લ્યો ને લોટ ને નરમ બનાવવા બીજું જરૂરી થોડું પાણી નાખો
  • લોટ બાજરી ના રોટલા માટે હોય એના કરતાં થોડો નરમ લોટ રાખવો ને બાંધેલા લોટ ને હથેળી થી બરોબર ત્રણ ચાર મિનિટ સુધી મસળવો જેથી લોટ માંથી રોટલા બનાવતા સમયે તૂટી કે ફાટી નાજાય લોટ ને બરોબર મસળી લીધા બાદ પાણી વારા હાથ કરી ને લોટ માંથી ગોળો બનાવી લ્યો અને બીજી બાજુ ગેસ પર તવી ગરમ કરવા મૂકો
  • હવે બને હથેળી વચ્ચે એક સરખો આંગળી થી ફેલાવી લ્યો અને બને હથેળી થી ફેરવતા રહો રોટલો તૈયાર કરી લ્યો ને તૈયાર રોટલા ને ગરમ તવી પર મૂકો અને એક બાજુ બે ત્રણ મિનિટ ચડવા દયો ત્યારબાદ તવિથા થી ઉખાડી ને ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ત્રણ ચાર મિનિટ પછી તવિથા થી ઉખાડીલ્યો ને જ્યાં ના ચડ્યો હોય ત્યાં બરોબર ચડાવી લ્યો
  • બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી પહેલી બાજુ બરોબર ચડાવી લ્યો આમ બને બાજુ બરોબર ચડાવીલ્યો ને બરોબર ચડી જાય એટલે ઉતારી ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો અને બીજા રોટલા પણ તૈયારકરી શકો છો તો તૈયાર છે જુવાર ના રોટલા

juvar no rotlo recipe notes | jowar no rotlo recipe notes

  • હમેશા એક એક રોટલા નો લોત બાંધવો અને બરોબર મસળી ને જ રોટલા બનાવવા
  • રોટલાને મિડીયમ તાપે ચડાવો તો બરોબર ચડી ને તૈયાર થશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે માવા વગર અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya banavani rit શીખીશું. If you like the recipe do subscribe TastyBesty KITCHEN YouTube channel on YouTube  આપણા માંથી ઘણા લોકો આજ કલ મળતા મિલાવટ વાળા માવા ખાવા થી દુર રહેવા માંગે છે તો આજ એવા લોકો માટે વસાણાં યુક્ત , સેહત યુક્ત અને શિયાળા માં બધા ને ભાવતા ચોક્કસ માપ સાથે ઘરે માવા વગરના અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya recipe in gujarati – mava vagar adadiya banavani recipe શીખીએ.

માવા વગરના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | mava vagar adadiya recipe Ingredients

  • અડદ દાળ નો લોટ 250 ગ્રામ
  • ઘી 3 ચમચી + 1 કપ
  • દૂધ 3 ચમચી
  • ખાવા નો ગુંદર ¼ કપ
  • કાજુ ની કતરણ ½ કપ
  • બદામ ની કતરણ ½ કપ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 230 ગ્રામ
  • પાણી ½ કપ

અડદિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • જાયફળ ½ કટકો
  • જાવેત્રિ 4-5 ફૂલ
  • એલચી 20-25 દાણા
  • લવિંગ 20 દાણા
  • તજ નો ટુકડો 2 ઇંચ
  • મરી 20 દાણા
  • સૂંઠ પાઉડર 1 ચમચી

માવા વગર અડદિયા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે અડદિયા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું.

અડદિયા નો મસાલો બનાવવાની રીત  | adadiya no masalo banavani rit

એક કડાઈ માં જાયફળ, જાવેત્રિ, એલચી, લવિંગ, તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો

અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી નોર્મલ દૂધ નાખી બને હાથ વડે મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો એમાં ફરી હાથ થી મસળી ને અડદ નો લોટ નાખો (અહી તમે લોટ ને ચાળી ને પણ નાખી શકો છો) અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો

લોટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાવા નો ગુંદર નાખી મિક્સ કરી લ્યો અને ગુંદ ને હલાવી ને બરોબર ફુલાવી લ્યો ને એક વખત તોડી ને ચેક કરી લેવો જો બરોબર ભૂકો થઈ જાય તો ગુંદ બરોબર ચડી ગયો નહિતર થોડી વાર ચડાવો

ગુંદ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં થોડી કતરણ એક વાટકા માં કાઢી બીજી કાજુ બદામ ની કતરણ ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ ઠડું થવા મૂકો

ચાસણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ મિનિટ ચડાવી લ્યો અને અડધા તાર જેટલી ચાસણી  તૈયાર કરો ( ચાસણી ને પાણી ના વાટકા માં નાખતા ફેલાઈ ના જાય એટલી બનાવી અને જામી જય એવું પણ ના બનાવી) ચાસણી અડધા તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો

હવે એમાં પહેલા શેકી રાખેલ લોટ અને પીસી રાખેલ મસાલો સાથે સૂંઠ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લ્યો ને દબાવી લ્યો અને દસ પંદર મિનિટ ઠંડા થાય એટલે ચાકુ થી કાપા પાડી લ્યો અને સાવ ઠંડા થવા બે ત્રણ કલાક મૂકી દયો

ત્રણ કલાક પછી અડદિયા સાવ ઠંડા થાય એટલે ફરી ચાકુ થી કાપા પાડી લ્યો ને પીસ અલગ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો માવા વગર અડદિયા

mava vagar adadiya recipe notes

  • અડદિયા ના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે
  • તમને આખો ગુંદ પસંદ ના હોય તો પીસી ને પણ નાખી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ લોટ ને શેકી એમાં મસાલા નાખી ગેસ બંધ કરી ઝીણો છીણેલો ગોળ નાખી મિક્સ કરી થાબડી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • ઘરે મસાલો તૈયાર કરેલ અથવા બજાર માં તૈયાર મળતો મસાલો નાખી શકો છો અને ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ મુજબ નાખી શકો છો

mava vagar adadiya banavani rit | mava vagar adadiya banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TastyBesty KITCHEN ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya recipe in gujarati

માવા વગરના અડદિયા - માવા વગરના અડદિયા બનાવવાની રીત - mava vagar adadiya - mava vagar adadiya banavani rit - mava vagar adadiya recipe - mava vagar adadiya recipe in gujarati - mava vagar adadiya banavani recipe

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit | mava vagar adadiya recipe in gujarati | mava vagar adadiya banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે માવા વગર અડદિયા બનાવવાની રીત- mava vagar adadiya banavani rit શીખીશું.આપણા માંથી ઘણા લોકો આજ કલ મળતા મિલાવટવાળા માવા ખાવા થી દુર રહેવા માંગે છે તો આજ એવા લોકો માટે વસાણાં યુક્ત , સેહત યુક્ત અને શિયાળા માં બધા ને ભાવતા ચોક્કસ માપ સાથે ઘરે માવા વગરના અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya recipe in gujarati – mava vagar adadiya banavani recipe શીખીએ
3.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

માવા વગરના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | mava vagar adadiya recipe Ingredients

  • 250 ગ્રામ અડદ દાળ નો લોટ
  • 3 કપ ઘી ચમચી + 1
  • 3 ચમચી દૂધ
  • ¼ કપ ખાવાનો ગુંદર
  • ½ કપ કાજુની કતરણ
  • ½ કપ બદામની કતરણ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 230 ગ્રામ ખાંડ ગ્રામ
  • ½ કપ પાણી

અડદિયાનો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • ½ કટકો જાયફળ
  • 4-5 ફૂલ જાવેત્રિ
  • એલચી દાણા
  • 20-25 લવિંગ 20
  • 2 તજ નો ટુકડો
  • 20 દાણા મરી
  • 20 ઇંચ સૂંઠ પાઉડર 1 ચમચી

Instructions

માવા વગરના અડદિયા | mava vagar adadiya | mava vagaradadiya | mava vagar adadiya recipe in gujarati | mava vagar adadiya banavani recipe

  • સૌપ્રથમ આપણે અડદિયા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું.

અડદિયાનો મસાલો બનાવવાની રીત  | adadiya no masalo banavani rit

  • એક કડાઈમાં જાયફળ, જાવેત્રિ,એલચી, લવિંગ, તજ નો ટુકડોઅને મરી નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી લ્યો અનેમિક્સર જાર માં નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો
  • અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચીનોર્મલ દૂધ નાખી બને હાથ વડે મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીપાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટપછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો એમાં ફરી હાથ થી મસળી ને અડદનો લોટ નાખો (અહી તમે લોટ ને ચાળી ને પણ નાખી શકો છો) અને ધીમા તા પેહલાવતા રહી લોટ ને શેકો
  • લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાવાનો ગુંદર નાખી મિક્સ કરી લ્યો અને ગુંદ ને હલાવી ને બરોબર ફુલાવી લ્યો ને એક વખત તોડીને ચેક કરી લેવો જો બરોબર ભૂકો થઈ જાય તો ગુંદ બરોબર ચડી ગયો નહિતર થોડી વાર ચડાવો
  • ગુંદ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં થોડી કતરણ એક વાટકા માં કાઢી બીજીકાજુ બદામ ની કતરણ ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ ઠડું થવા મૂકો

ચાસણી બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ મિનિટ ચડાવી લ્યોઅને અડધા તાર જેટલી ચાસણી  તૈયાર કરો ( ચાસણી ને પાણી ના વાટકા માં નાખતા ફેલાઈ ના જાય એટલી બનાવી અને જામી જય એવુંપણ ના બનાવી) ચાસણી અડધા તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો
  • હવે એમાં પહેલા શેકી રાખેલ લોટ અને પીસી રાખેલ મસાલો સાથે સૂંઠ પાઉડર નાખી બરોબર મિક્સકરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરી લ્યો ને દબાવી લ્યો અને દસ પંદર મિનિટ ઠંડા થાય એટલે ચાકુ થીકાપા પાડી લ્યો અને સાવ ઠંડા થવા બે ત્રણ કલાક મૂકી દયો
  • ત્રણકલાક પછી અડદિયા સાવ ઠંડા થાય એટલે ફરી ચાકુ થી કાપા પાડી લ્યો ને પીસ અલગ કરી લ્યોને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો માવા વગર અડદિયા
  • અડદિયાના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે

mava vagar adadiya recipe notes

  • અડદિયાના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે
  • તમનેઆખો ગુંદ પસંદ ના હોય તો પીસી ને પણ નાખી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ લોટ ને શેકી એમાં મસાલા નાખી ગેસ બંધ કરી ઝીણો છીણેલો ગોળ નાખીમિક્સ કરી થાબડી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • ઘરે મસાલો તૈયાર કરેલ અથવા બજાર માં તૈયાર મળતો મસાલો નાખી શકો છો અને ડ્રાય ફ્રુટ પણ તમારીપસંદ મુજબ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

ટોપરા પાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મક્કી દી રોટી – મક્કી દી રોટી – મકાઈ ની રોટલી બનાવવાની રીત – makai ni rotli banavani rit શીખીશું. If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  પંજાબ માં શિયાળો આવતા જ સરસો નું શાક ને મકાઈ ની રોટલી દરેક ઘર માં બનતું થઈ જાય અને આજ કાલ તો પંજાબ સિવાય પણ મકાઈ ની રોટલી ને સરસો નું શાક ખૂબ પ્રખ્યાત છે અને ઘણી હોટલ અને રેસ્ટોરાં માં કે ઢાબા પર ખાવા મળતું હોય છે તો આજ આપણે ઘરે મકાઈ ની રોટલી તૂટીયા વગર બનાવવાની રીત શીખીશું તો ચાલો makai ni rotli recipe in gujarati – makai ni roti શીખીએ.

મકાઈ ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી | makai ni rotli ingredients

  • મકાઈ નો લોટ 4 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ મૂળો 1 પાંદ સાથે
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni roti recipe

મકાઈ ની રોટલી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ એના પાંદ ને અલગ કરી લ્યો ને પાંદ ને ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો અને મૂળા ને છોલી સાફ કરી ઝીણી છીણી વડે છીણી લ્યો અને ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી હથેળી વળી નીચોવી નાખો

હવે એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા સુધારેલા અને મૂળા ના ઝીણા સમારેલા પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીચોવી રાખેલ મૂળા નું છીણ નાંખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ  થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ મકાઈ નો કોરો લોટ સાથે હલકા હાથે વણી ને તૈયાર કરો અને તૈયાર રોટલી ને બને બાજુ પાણી વારો હાથ લગાવી ને તવી પર નાખો

 રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલી બને બાજુ થોડી થોડી ચડી જાય પછી બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો આમ બીજી રોટલી વણી લ્યો ને એને પણ બને બાજુ પાણી વારો હાથ લગાવી તવી પર નાખી બને બાજુ શેકી લ્યો આમ બધી રોટલી વણી ને શેકી લ્યો અને સરસો ના શાક કે બીજા કોઈ પણ શાક કે અથાણાં દહી સાથે સર્વ કરો મકાઈ ની રોટલી

makai ni roti recipe notes

  • અહી તમે છીણેલા મૂળા ની જગ્યાએ પા કપ ઘઉં નો લોટ ચાળી ને નાખી શકો છો
  • મકાઈ ની રોટલી થોડી તેડાએલ જ બને છે જો ગોળ બનાવી હોય તો નાની થાળી કે પ્લેટ મૂકી કટ કરી એક સરખી ગોળ કરી શકો છો

makai ni rotli banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

makai ni rotli recipe in gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત - makai ni roti recipe - makai ni rotli banavani rit - makai ni rotli recipe in gujarati - મક્કી દી રોટી - મક્કી દી રોટી - makai ni roti

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni roti recipe | makai ni rotli banavani rit | makai ni rotli recipe in gujarati | મક્કી દી રોટી | મક્કી દી રોટી | makai ni roti

નમસ્તે મિત્રો આજે આપણે મક્કી દી રોટી – મક્કી દી રોટી – મકાઈ ની રોટલી બનાવવાનીરીત – makai ni rotli banavani rit શીખીશું.  પંજાબ માં શિયાળો આવતા જ સરસો નું શાક ને મકાઈ ની રોટલી દરેક ઘર માં બનતુંથઈ જાય અને આજ કાલ તો પંજાબ સિવાય પણ મકાઈ ની રોટલી ને સરસો નું શાક ખૂબ પ્રખ્યાત છેઅને ઘણી હોટલ અને રેસ્ટોરાં માં કે ઢાબા પર ખાવા મળતું હોય છે તો આજ આપણે ઘરે મકાઈની રોટલી તૂટીયા વગર બનાવવાની રીત શીખીશું તો ચાલો makai ni rotli recipe in gujarati – makai ni roti શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

મકાઈ ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી | makai ni rotli ingredients

  • 4 કપ મકાઈનો લોટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 સફેદ મૂળો પાંદ સાથે
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મક્કી દી રોટી | મક્કી કી રોટી | makai ni roti | મકાઈ ની રોટલી | makai ni roti recipe

  • મકાઈની રોટલી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ એના પાંદ ને અલગ કરી લ્યો ને પાંદ ને ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો અને મૂળા ને છોલી સાફ કરી ઝીણી છીણી વડે છીણી લ્યો અને ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી હથેળી વળી નીચોવી નાખો
  • હવે એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા સુધારેલા અને મૂળાના ઝીણા સમારેલા પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીચોવી રાખેલ મૂળા નું છીણ નાંખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ મકાઈ નો કોરો લોટ સાથે હલકા હાથે વણી ને તૈયાર કરો અને તૈયાર રોટલી ને બને બાજુપાણી વારો હાથ લગાવી ને તવી પર નાખો
  •  રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવીલ્યો રોટલી બને બાજુ થોડી થોડી ચડી જાય પછી બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો આમ બીજીરોટલી વણી લ્યો ને એને પણ બને બાજુ પાણી વારો હાથ લગાવી તવી પર નાખી બને બાજુ શેકીલ્યો આમ બધી રોટલી વણી ને શેકી લ્યો અને સરસો ના શાક કે બીજા કોઈ પણ શાક કે અથાણાં દહી સાથે સર્વ કરો મકાઈ ની રોટલી

makai ni roti recipe notes

  • અહી તમે છીણેલા મૂળા ની જગ્યાએ પા કપ ઘઉં નો લોટ ચાળી ને નાખી શકો છો
  • મકાઈની રોટલી થોડી તેડાએલ જ બને છે જો ગોળ બનાવી હોય તો નાની થાળી કે પ્લેટ મૂકી કટ કરી એક સરખી ગોળ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.