Home Blog Page 90

ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | Choda nu rasavalu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ફુલકા રોટલી કે પ્લેન ભાત સાથે આ શાક ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak recipe in gujarati શીખીએ.

ચોળાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચોળા 1 કપ
  • ટામેટા 2
  • લસણ ની કડી 5-6
  • લીલું મરચું 1
  • આદુ 1 ઇંચ
  • તેલ 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં 1
  • તેજ પત્તા 1
  • હિંગ ¼ ચમચી
  • ચણા નો લોટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ગરમ મસાલો 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત

ચોળાનું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એક બાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચાર થી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.

હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો. હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.

હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.

  તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઘીમાં તાપે  ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, ગોળ અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને  એક થી બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનો આનંદ માણો.

Choda nu rasavalu shaak recipe in gujarati notes

  • શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો રાખી શકો છો.

Choda nu rasavalu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Choda nu rasavalu shaak recipe in gujarati

ચોળાનું રસાવાળું શાક - Choda nu rasavalu shaak - ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત - Choda nu rasavalu shaak banavani rit - Choda nu rasavalu shaak recipe in gujarati - ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત

ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | Choda nu rasavalu shaak banavani rit | Choda nu rasavalu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોળાનું રસાવાળુ શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak banavani rit શીખીશું, આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ફુલકા રોટલી કે પ્લેન ભાત સાથે આ શાક ખાઈ શકાય છે. નાનાબાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરેચોળાનુંરસાવાળું શાક બનાવવાની રીત – Chodanu rasavalu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોળાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોળા 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ટામેટા 2
  • લસણની કડી 5-6
  • આદુ 1 ઇંચ
  • તેલ 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં 1
  • તેજપત્તા 1
  • હિંગ ¼ ચમચી
  • ચણાનો લોટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ગરમ મસાલો 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ઝીણાસુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Instructions

ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | Choda nu rasavalu shaak banavani rit | Choda nu rasavalu shaak recipe in gujarati

  • ચોળા નું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એકબાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો.હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
  • કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.
  • હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો.હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસીને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.
  •   તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ઘીમાં તાપે  ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનોઆનંદ માણો.

Choda nu rasavalu shaak recipe ingujarati notes

  • શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો રાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit | paneer afghani recipe in gujarati

સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujaarti

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સેવૈયા ઉપમા બનાવવાની રીત – Seviyan Upma banavani rit શીખીશું. જે સેવૈયા થી આપણે મીઠી સેવ બનાવતા હોઈએ છીએ, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , તે જ સેવ થી આજે આપણે ટેસ્ટી ઉપમા બનાવતા શીખીશું. સવાર ના કે સાંજે ના નાસ્તા માં તમે સેવૈયા ઉપમા બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Seviyan Upma recipe in gujarati શીખીએ.

સેવૈયા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • સેવૈયા 2 કપ
  • જીરું 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ફોલેલા દારિયા ની દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • કાજુ 3-4
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા ગાજર 1
  • ફ્રેશ વટાણા ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • પાણી 3.5 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી

સેવૈયા ઉપમા બનાવવાની રીત

સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.

ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.

Seviyan Upma recipe in gujarati notes

  • ઉપમા માં તમે મકાઈ ના દાણા અને બિંસ પણ નાખી શકો છો.

Seviyan Upma banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Seviyan Upma recipe in gujarati

સેવૈયા ઉપમા બનાવવાની રીત - Seviyan Upma banavani rit - Seviyan Upma recipe in gujarati

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સેવૈયા ઉપમા બનાવવાની રીત – Seviyan Upma banavani rit શીખીશું. જે સેવૈયા થી આપણે મીઠીસેવ બનાવતા હોઈએ છીએ, તે જ સેવ થી આજે આપણે ટેસ્ટી ઉપમા બનાવતાશીખીશું. સવાર ના કે સાંજે ના નાસ્તા માં તમે સેવૈયા ઉપમા બનાવીનેખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Seviyan Upma recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સેવૈયા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2 કપ સેવૈયા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી ફોલેલા દારિયા ની દાળ
  • 1 ચમચી રાઈ
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 3-4 કાજુ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા ગાજર
  • ½ કપ ફ્રેશ વટાણા
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 3.5 કપ પાણી
  • ¼ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લીંબુ નો રસ

Instructions

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

  • સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણેમીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અનેગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.

Seviyan Upma recipe in gujarati notes

  • ઉપમા માં તમે મકાઈ ના દાણા અને બિંસ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાઇસ પેનકેક બનાવવાની રીત – Rice Pancake banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં કંઇક ચટપટું કે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકવાર રાઈસ પેનકેક જરૂર બનાવો. If you like the recipe do subscribe  Ajay Chopra YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઉતપાં ની જેમ જ રાઈસ પેનકેક બનાવવામાં આવે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે Rice Pancake Recipe in gujarati શીખીએ.

રાઇસ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા 1 કપ
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બાફેલા બટેટા 2
  • સોજી 2 ચમચી
  • ઇનો 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ગ્રેટ કરેલા ગાજર ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • તલ

રાઇસ પેનકેક બનાવવાની રીત

રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.

હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો. હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડા તલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડ બનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.

હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.

Rice Pancake Recipe in gujarati notes

  • બાફેલા બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ જ તેને મિશ્રણ માં નાખી ને પીસવા.
  • લાલ અને પીળા કેપ્સીકમ પણતમે મિશ્રણ માં નાખી શકો છો.

Rice Pancake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rice Pancake Recipe in gujarati

રાઇસ પેનકેક - રાઇસ પેનકેક બનાવવાની રીત - Rice Pancake banavani rit - Rice Pancake Recipe in gujarati

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાઇસ પેનકેક બનાવવાની રીત -Rice Pancake banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં કંઇક ચટપટું કે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકવાર રાઈસપેનકેક જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાયછે. ઉતપાં ની જેમ જ રાઈસ પેનકેક બનાવવામાં આવે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે Rice Pancake Recipe in gujarati શીખીએ.
5 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રાઇસ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 બાફેલા બટેટા
  • 2 ચમચી સોજી
  • 1 ચમચી ઇનો
  • ½ કપ ઝીણીસુધારેલી ડુંગળી
  • ½ કપ ગ્રેટકરેલા ગાજર
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • તલ

Instructions

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

  • રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.
  • હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં,આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડુંપાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો.હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડાતલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડબનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
  • હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.

Rice Pancake Recipe in gujarati notes

  • બાફેલા બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ જ તેને મિશ્રણ માં નાખી ને પીસવા.
  • લાલ અને પીળા કેપ્સીકમ પણતમે મિશ્રણ માં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit

પકોડા પ્લેટર બનાવવાની રીત | pakoda platter banavani rit | pakoda platter recipe in gujarati

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit  

 જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાની શાહી રજવાડી ચાય બનાવવાની રીત – Shahi Rajwadi Chai banavani rit શીખીશું, If you like the recipe do subscribe The Cooking Fellows  YouTube channel on YouTube , ઠંડી નો સમય હોય અને મસાલા વાળી ચાય મળી જાય તો આપણી એનર્જી ડબલ થઇ જાય. આજે આપણે એવી જ એનર્જી થી ભરપુર શાહી મસાલા વાળી રજવાડી ચાય બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Shahi Rajwadi Chai recipe in gujarati શીખીએ.

શાહી રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • લવિંગ 2
  • એલચી 5-6
  • તજ 2 ઇંચ
  • મરી 7-8
  • વરિયાળી 1 ચમચી
  • આદુ પાવડર 1 ચમચી
  • જાયફર
  • કેસર ના તાતણા 10-12
  • ખાંડ ¼ કપ
  • પાણી ½ કપ
  • દૂધ 5 કપ
  • ચાય પત્તી 2 ચમચી

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા તેમાં નાખવા માટે મસાલો બનાવી લેશું.

મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક ખાંડણી ધસ્તો લઈ લેશું. હવે તેમાં લવિંગ, મરી, એલચી, તજ અને વરિયાળી નાખો. હવે તેને રફલિ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો ચાય નો મસાલો.

સુગર કેરેમલ બનાવવાની રીત

સુગર કેરેમલ  બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને ધીમા તાપે હલાવ્યા વગર મેલ્ટ થવા દયો. ખાંડ જ્યારે મેલ્ટ થઈ જાય ત્યારે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સુગર કેરેમલ

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળી લ્યો.

હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચાય પત્તી નાખો. હવે ચાય ને  ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાય ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડી ચાય પીવાનો આનંદ માણો.

Shahi Rajwadi Chai recipe in gujarati notes

  • આદુ પાવડર ની જગ્યા એ તમે ફ્રેશ આદુ પણ લઈ શકો છો.

Shahi Rajwadi Chai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shahi Rajwadi Chai recipe in gujarati

શાહી રજવાડી ચાય - શાહી રજવાડી ચાય બનાવવાની રીત - Shahi Rajwadi Chai banavani rit - Shahi Rajwadi Chai recipe in gujarati

શાહી રજવાડી ચાય | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati | શાહી રજવાડી ચાય બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરેરાજસ્થાની શાહી રજવાડી ચાય બનાવવાની રીત – Shahi Rajwadi Chai banavani rit શીખીશું,ઠંડી નો સમય હોય અને મસાલા વાળી ચાય મળી જાય તો આપણી એનર્જી ડબલ થઇ જાય.આજે આપણે એવી જ એનર્જી થી ભરપુર શાહી મસાલા વાળી રજવાડી ચાય બનાવતા શીખીશું.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. તોચાલો આજે આપણે ઘરે ShahiRajwadi Chai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

શાહી રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લવિંગ
  • 5-6 એલચી
  • 2 ઇંચ તજ
  • 7-8 મરી
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આદુ પાવડર
  • જાયફર
  • 10-12 કેસરના તાતણા
  • ¼ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 5 કપ દૂધ
  • 2 ચમચી ચાય પત્તી

Instructions

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati

  • શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા તેમાં નાખવા માટે મસાલો બનાવી લેશું.
  • મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક ખાંડણી ધસ્તો લઈ લેશું. હવે તેમાં લવિંગ, મરી, એલચી, તજ અને વરિયાળી નાખો.હવે તેને રફલિ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો ચાય નો મસાલો.

સુગર કેરેમલ બનાવવાની રીત

  • સુગર કેરેમલ  બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એકકઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેનેધીમા તાપે હલાવ્યા વગર મેલ્ટ થવા દયો. ખાંડ જ્યારે મેલ્ટ થઈ જાયત્યારે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું સુગર કેરેમલ

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

  • શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો .હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળીલ્યો.
  • હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંચાય પત્તી નાખો. હવે ચાય ને  ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધીઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાયને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડીચાય પીવાનો આનંદ માણો.

Shahi Rajwadi Chai recipe in gujarati notes

  • આદુ પાવડર ની જગ્યા એ તમે ફ્રેશ આદુ પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દૂધી નો નવી રીતે તૈયાર થતો નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , ઘણા બાળકો ને દૂધી પસંદ હોતી નથી પણ નવી રીતે તેને આ દૂધી નો નાસ્તો બનાવી ને આપશો તો એ હસતા હસતા પેટ ભરી ને ખાઈ લેશે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે. સાથે હેલ્થી પણ છે. તમે તેને દૂધી ના ઉત્તપા કહી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto banavani rit શીખીએ.

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • લીલાં મરચાં 2
  • દૂધી ના ટુકડા 1 કપ
  • આદુ 1 ઇંચ
  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ધાણા
  • પાણી ¼ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હિંગ ¼ ચમચી
  • હળદર 1 ચપટી
  • ઇનો 1 ચમચી
  • બાફેલા મકાઈ ના દાણા
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ચીઝ
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ચીલી ફ્લેક્સ
  • ઇટાલિયન હર્બસ

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો.

હવે તેમાં લીલાં મરચાં, આદુ, સોજી, દહી અને લીલા ધાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી મિશ્રણ ને ફરી થી બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, હળદર, ઇનો અને તેની ઉપર બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યારબાદ ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર થોડું તેલ લગાવો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી જેટલું ધોલ નાખી પૂડલો બનાવી લ્યો. હવે તેની ઉપર બાફેલા મકાઈ ના દાણા , ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલી ડુંગળી નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઢાંકી દયો.

ત્યાર બાદ તેને તવીથા ની મદદ થી પલટાવી દયો. હવે ફરી થી તેની ઉપર થોડું તેલ લગાવી લ્યો. હવે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.

હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ છાંટો. હવે તેને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બસ છાંટો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Dudhi no testi nasto recipe in gujarati notes

  • દહીં થોડું ખાટું હોય તો એક ચપટી ખાંડ તમે નાખી શકો છો.

Dudhi no testi nasto banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi no testi nasto recipe in gujarati

દૂધી નો ટેસ્ટી નાસ્તો - Dudhi no testi nasto - દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત - Dudhi no testi nasto banavani rit - Dudhi no testi nasto recipe in gujarati

દૂધી નો ટેસ્ટી નાસ્તો | Dudhi no testi nasto | દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit | Dudhi no testi nasto recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દૂધીનો નવી રીતે તૈયાર થતો નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto recipe in gujarati શીખીશું, ઘણા બાળકો ને દૂધી પસંદ હોતી નથી પણ નવીરીતે તેને આ દૂધી નો નાસ્તો બનાવી ને આપશો તો એ હસતા હસતા પેટ ભરી ને ખાઈ લેશે.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઈ જાય છે.સાથે હેલ્થી પણ છે. તમે તેને દૂધી ના ઉત્તપા કહીશકો છો. તો ચાલો આજે આપણે ઘરે દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Dudhi no testi nasto banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ દૂધી ના ટુકડા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ સોજી
  • ½ કપ દહી
  • ધાણા
  • ¼ કપ પાણી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી હિંગ
  • 1 ચપટી હળદર
  • 1 ચમચી ઇનો
  • બાફેલા મકાઈ ના દાણા
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ચીઝ
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ચીલી ફ્લેક્સ
  • ઇટાલિયન હર્બસ

Instructions

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit | Dudhi no testi nasto recipe in gujarati

  • દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પેહલા દૂધી ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. ત્યાર બાદ તેના નાના નાના ટુકડાકરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો.
  • હવે તેમાં લીલાં મરચાં, આદુ, સોજી, દહી અને લીલા ધાણા નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એકબાઉલ માં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં થોડું પાણી નાખી મિશ્રણને ફરી થી બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, હળદર, ઇનો અને તેની ઉપર બેચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર થોડું તેલ લગાવો. હવે તેની ઉપર બે થી ત્રણ ચમચી જેટલું ધોલ નાખી પૂડલો બનાવી લ્યો. હવે તેની ઉપર બાફેલા મકાઈ ના દાણા , ઝીણા સુધારેલા ટામેટા, ઝીણાસુધારેલી ડુંગળી નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ઢાંકી દયો.
  • ત્યારબાદ તેને તવીથા ની મદદ થી પલટાવી દયો. હવે ફરી થી તેની ઉપર થોડું તેલ લગાવી લ્યો. હવે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી સેકી લ્યો.
  • હવે તેની ઉપર ગ્રેટ કરીને ચીઝ છાંટો. હવે તેને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હર્બસ છાંટો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી દૂધી નો નાસ્તો. હવે તેને સોસ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ દૂધી નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Dudhi no testi nastorecipe in gujarati notes

  • દહીં થોડું ખાટું હોય તો એક ચપટી ખાંડ તમે નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આંબલીની ચટણી બનાવવાની રીત | ambli ni chutney banavani rit | ambli ni chutney recipe in gujarati

આલુ કચોરી અપ્પમ પાત્ર મા બનાવવાની રીત | Aloo kachori appam patra ma banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit | paneer afghani recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પનીર અફઘાની બનાવવાની રીત – paneer afghani banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Teluginti Vanta YouTube channel on YouTube , એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે વ્હાઇટ ગ્રેવી તૈયાર કરી ને પનીર અફઘાની શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. પનીર અફઘાની શાક ને રોટલી, પરાઠા કે કુલ્ચા સાથે ખાઈ શકાય છે. દરેક ને પસંદ આવે તેવું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી paneer afghani recipe in gujarati શીખીએ.

પનીર અફઘાની બનાવવા માટેની સામગ્રી

  • આદુ લસણની પેસ્ટ ½ ચમચી
  • પનીર 200 ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • તેલ 1+2 ચમચી
  • તેજપતા 1
  • તજ 1 ઇંચ
  • લવિંગ 3
  • મરી 4-5
  • એલચી 3
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

વ્હાઇટ ગ્રેવી તૈયાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • તજ 1 ઇંચ
  • ડુંગળી ની સ્લાઈસ 1 કપ
  • લસણ ની કડી 6-7
  • આદુ 2 ઇંચ
  • લીલાં મરચાં 3-4
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીલાં ધાણા 2 ચમચી
  • દહી 3-4 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ½ ચમચી

પનીર અફઘાની બનાવવાની રેસીપીpaneer afghani banavani rit | Recipe Video

આજ સૌપ્રથમ આપણે શાક માટે વ્હાઇટ ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર અફઘાની બનાવવાની રીત શીખીશું

વ્હાઇટ ગ્રેવી બનાવવાની રીત

વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, ડુંગળી ની સ્લાઈસ, લસણ ની કડી, આદુ ના ટુકડા, લીલા મરચાં ચીરી ને અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે ડુંગળી સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, જીરું પાવડર અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.

પનીર અફઘાની બનાવવાની રીત

પનીર અફઘાની બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને  આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 હવે પનીર સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તેજપતા, એલચી, મરી અને લવિંગ નાખો.

ત્યાર બાદ તેમાં તૈયાર કરીને રાખેલી વ્હાઇટ ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલા પનીર ના ટુકડા નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ટેસ્ટી પનીર અફઘાની. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પનીર અફઘાની શાક ખાવાનો આનંદ માણો.

paneer afghani banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Teluginti Vanta ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer afghani recipe in gujarati

પનીર અફઘાની - પનીર અફઘાની બનાવવાની રીત - paneer afghani banavani rit - paneer afghani recipe in gujarati

પનીર અફઘાની | paneer afghani banavani rit | પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પનીર અફઘાની બનાવવાની રીત – paneer afghani banavani rit શીખીશું, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે વ્હાઇટગ્રેવી તૈયાર કરી ને પનીર અફઘાની શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટીલાગે છે. પનીર અફઘાની શાક ને રોટલી, પરાઠાકે કુલ્ચા સાથે ખાઈ શકાય છે. દરેક ને પસંદ આવે તેવું સ્વાદિષ્ટબને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી paneer afghani recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પનીર અફઘાની બનાવવા માટેની સામગ્રી

  • ½ ચમચી આદુ લસણની પેસ્ટ
  • 200 ગ્રામ પનીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 3 ચમચી તેલ
  • 1 તેજપતા
  • 1 ઇંચ તજ
  • 3 લવિંગ
  • 3 મરી
  • 3 એલચી
  • ½½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

વ્હાઇટ ગ્રેવી તૈયાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ઇંચ તજ
  • 1 કપ ડુંગળીની સ્લાઈસ
  • 6-7 લસણની કડી
  • 2 ઇંચ આદુ 2
  • 3-4 લીલાં મરચાં
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 ચમચી લીલાં ધાણા
  • 3-4 ચમચી દહી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી જીરું પાવડર
  • ચમચી ધાણા પાવડર

Instructions

paneer afghani banavani rit | પનીર અફઘાની બનાવવાની રીત | paneerafghani recipe in gujarati

  • આજ સૌપ્રથમ આપણે શાક માટે વ્હાઇટ ગ્રેવી બનાવતા શીખીશું ત્યારબાદ પનીર અફઘાની બનાવવાની રીત શીખીશું

વ્હાઇટ ગ્રેવી બનાવવાની રીત

  • વ્હાઇટ ગ્રેવી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તજ, ડુંગળી ની સ્લાઈસ,લસણ ની કડી, આદુ ના ટુકડા, લીલા મરચાં ચીરી ને અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં લાલમરચું પાવડર, હળદર, જીરું પાવડર અને ધાણાપાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તૈયાર છે આપણી વ્હાઇટ ગ્રેવી.

પનીર અફઘાની બનાવવાની રીત

  • પનીર અફઘાની બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને  આદુ લસણની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  હવે પનીર સરસ થી ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાંધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે પનીર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવેતે જ કઢાઇ માં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં તજ, તેજપતા, એલચી, મરી અને લવિંગ નાખો.
  • ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મટર પનીર નું શાક | matar paneer nu shaak banavani rit | matar paneer recipe in gujarati

ગુવાર બટેટા નું કોરું શાક બનાવવાની રીત | guvar batata nu koru shaak banavani rit

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | dana muthia nu shaak banavani rit

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

ગટ્ટાનું શાક બનાવવાની રીત | gatta nu shaak banavani rit | gatta nu shaak recipe in gujarati | rajasthani gatta nu shaak recipe

આંબલીની ચટણી બનાવવાની રીત | ambli ni chutney banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખાટી મીઠી આંબલીની ચટણી બનાવવાની રીત – ambli ni chutney banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Aadya Ki Rasoi  YouTube channel on YouTube  ,  સમોસા કે કચોરી સાથે આપણે ખાઈ શકીએ તેવી ટેસ્ટી ચટણી આજે બનાવતા શીખીશું. સાથે આપણે કોઈ પણ ચાટ કે ભેલ માં પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે બનાવું પણ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ખાટી મીઠી ambli ni chutney recipe in gujarati  શીખીએ.

આંબલીની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 1 કપ
  • ગોળ ½ કપ
  • આમલી નું પલ્પ ½ કપ
  • જીરું પાવડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર ½  ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • વરિયાળી નો પાવડર ½ ચમચી
  • ચાટ મસાલો ½ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી

આંબલીની ચટણી બનાવવાની રીત

આંબલીની ચટણી બનાવવા માટે સૌથી પેહલા આમલી ને અડધી કલાક માટે ગરમ પાણી માં ડૂબાવી દયો. જેથી તે સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને ગાળણીથી ગારીને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું આમલી નું પલ્પ.

 હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં તૈયાર કરી ને રાખેલું આમલી નું પલ્પ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.

હવે તેમાં જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ, વરિયાળી નો પાવડર અને ચાટ મસાલો નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યારબાદ હવે એક કટોરી માં એક ચમચી જેટલું કોર્ન ફ્લોર લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ચટણી માં નાખી દયો. જેથી ચટણી સરસ થી થીક થઈ જાય.

હવે ચટણી ને ફરી થી એક થી બે મિનિટ સુધી ઉકાળી ને ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી ખાટી મીઠી આંબલીની ચટણી.

હવે ટેસ્ટી ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સમોસા કે કચોરી સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.

ambli ni chutney banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aadya Ki Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ambli ni chutney recipe in gujarati

આંબલીની ચટણી - ambli ni chutney - આંબલીની ચટણી બનાવવાની રીત - ambli ni chutney banavani rit - ambli ni chutney recipe in gujarati

આંબલીની ચટણી બનાવવાની રીત | ambli ni chutney banavani rit | ambli ni chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખાટીમીઠી આંબલીની ચટણી બનાવવાની રીત – ambli ni chutney banavani rit શીખીશું,  સમોસા કે કચોરી સાથે આપણે ખાઈ શકીએ તેવી ટેસ્ટી ચટણીઆજે બનાવતા શીખીશું. સાથે આપણે કોઈ પણ ચાટ કે ભેલ માં પણ તેનોઉપયોગ કરી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી બને છે. સાથે બનાવું પણ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીખાટી મીઠી ambli ni chutney recipe in gujarati  શીખીએ.
5 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

આંબલીની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પાણી 1
  • ½ કપ ગોળ ½ કપ
  • ½ કપ આમલી નું પલ્પ
  • ½ ચમચી જીરું પાવડર
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી વરિયાળી નો પાવડર
  • ½ ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી કોર્નફ્લોર

Instructions

આંબલીની ચટણી બનાવવાની રીત | ambli ni chutney banavani rit | amblini chutney recipe in gujarati

  • આંબલીની ચટણી બનાવવા માટે સૌથી પેહલા આમલી ને અડધી કલાક માટેગરમ પાણી માં ડૂબાવી દયો. જેથી તે સોફ્ટ થઈ જાય. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાંનાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને ગાળણીથી ગારીને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું આમલી નું પલ્પ.
  •  હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં તૈયાર કરી ને રાખેલું આમલી નું પલ્પ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને એક થી બે મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.
  • હવેતેમાં જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું,સંચળ, વરિયાળી નો પાવડર અને ચાટ મસાલો નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ હવે એક કટોરી માં એક ચમચી જેટલું કોર્ન ફ્લોર લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ચટણી માં નાખી દયો. જેથી ચટણી સરસ થી થીક થઈજાય.
  • હવે ચટણી ને ફરી થી એક થી બે મિનિટ સુધી ઉકાળી ને ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી ખાટી મીઠીઆંબલીની ચટણી.
  • હવે ટેસ્ટી ખાટી મીઠી આંબલીની ચટણી સાથે સમોસા કે કચોરી સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મગ ના ઢોસા બનાવવાની રીત | Mag na dosa banavani rit | Mag na dosa recipe in gujarati

ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત | chana chor garam chaat banavani rit

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati