Home Blog Page 148

મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube આજે આપણે મેગી ના ભજીયા બનાવાની રીત – maggi na bhajiya banavani rit શીખીશું. પકોડા તો ઘણી પ્રકારના બને છે પણ આજ કલ બજારમાં મેગી ના ભજીયા ખૂબ પ્રખ્યાત છે ને આ ભજીયા ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો મેગી ના ભજીયા રેસીપી – maggi na bhajiya banavani rit – maggi bhajiya recipe in gujarati – maggi na bhajiya banavani recipe શીખીએ.

મેગી ના ભજીયા બનાવા જરૂરી સામગ્રી | maggi bhajiya recipe ingredients

  • મેગી પેકેટ 1
  • બેસન ½ કપ
  • ડુંગરી ઝીણી લાંબી સુધારેલી 1-2
  • લીલા મરચા -1 ને લસણ ની  કણી 2-3 પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • અજમો ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી / ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી ¾ કપ
  • તરવા માટે તેલ

મેગી ના ભજીયા બનાવાની રીત | megi na bhajiya | maggi na bhajiya recipe

મેગી ભજીયા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી ને ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી ચમચાથી હલાવી ને ચડાવી લ્યો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો

હવે એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલી ડુંગળી લ્યો એમાં લસણ મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા, અજમો, લાલ મરચાનો પાઉડર/ ચીલી ફ્લેક્સ, મેગી મસાલા પેકેટ, બેસન ને સ્વાદ મુજબ મીઠું (મેગી મસાલા માં મીઠું હોય છે તો મીઠા ની જેટલી જરૂર પડે એટલું જ નાખવું)

ત્યારબાદ હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બરોબર મસળી લીધા બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી ફરીથી બધું બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ ફૂલ રાખી એમાં હાથ થી કે ચમચા થી થોડું થોડું મિશ્રણ તેલમાં છૂટું છૂટું નાખી ને પકોડા નાખો પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા ની મદદથી કાઢી લ્યો ને મિશ્રણ માંથી બીજા પકોડા તરવા માટે નાખો આમ બધા પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને ગરમ ગરમ ચા કે સોસ સાથે સર્વ કરો મેગી પકોડા

maggi na bhajiya recipe notes

  • અહી તમે આટા નૂડલ્સ કે પછી ઓટ્સ નુડલ્સ પણ વાપરી શકો છો
  • ડુંગરી ને મસાલા ને હાથ થી બરોબર મસળી લેવા જેથી એમાં થી પાણી અલગ થાય ને મિશ્રણ માં બાઇડિંગ આવે
  • પકોડા નાની નાની સાઇઝ ના બનાવવા જેથી તરી લીધા બાદ વચ્ચે કાચા ના રહે
  • અહી તમે પકોડા તૈયાર થઈ જાય એના પર ચાર્ટ મસાલો છાંટી ને ખાસો તો પકોડાનો ટેસ્ટ ચેન્જ થશે

મેગી ના ભજીયા  રેસીપી | maggi na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

maggi bhajiya recipe in gujarati | maggi na bhajiya banavani recipe

megi na bhajiya - maggi na bhajiya banavani rit - maggi na bhajiya recipe - maggi na bhajiya banavani recipe - maggi bhajiya recipe - maggi bhajiya recipe in gujarati - મેગી ના ભજીયા - મેગી ના ભજીયા બનાવાની રીત - મેગી ના ભજીયા રેસીપી

મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi na bhajiya recipe | maggi na bhajiya banavani recipe | maggi bhajiya recipe in gujarati | મેગી ના ભજીયા રેસીપી

આજે આપણે મેગી ના ભજીયા  બનાવાની રીત – maggi na bhajiya banavani rit શીખીશું. પકોડા તો ઘણી પ્રકારના બને છે પણ આજ કલ બજારમાં મેગી ના ભજીયા  ખૂબ પ્રખ્યાત છે ને આ ભજીયા  ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો મેગી ના ભજીયા  રેસીપી – maggi na bhajiya banavani rit – maggi bhajiya recipe in gujarati – maggi na bhajiya banavani recipe શીખીએ
5 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો

Ingredients

મેગી ના ભજીયા  બનાવા જરૂરી સામગ્રી | maggi bhajiya recipe ingredients

  • 1 મેગી પેકેટ
  • ½ કપ બેસન
  • 1-2 ડુંગરી ઝીણી લાંબી સુધારેલી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • ચમચી લાલ મરચાનો પાઉડર ½ ચમચી / ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ¾ કપ પાણી
  • તરવા માટે તેલ
  • લીલા મરચા -1 ને લસણ ની  કણી 2-3 પેસ્ટ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મેગી ના ભજીયા  બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati

  • મેગી ભજીયા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પોણો કપ પાણી ને ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી ચમચાથી હલાવી ને ચડાવી લ્યો મેગી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલી ડુંગળી લ્યો એમાં લસણ મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા ધાણા, અજમો, લાલ મરચાનો પાઉડર/ ચીલી ફ્લેક્સ,મેગી મસાલા પેકેટ, બેસન ને સ્વાદ મુજબ મીઠું(મેગી મસાલા માં મીઠું હોય છે તો મીઠા ની જેટલી જરૂર પડે એટલું જ નાખવું)
  • હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો બરોબર મસળી લીધા બાદ એમાં બાફી રાખેલ મેગી નાખી ફરીથી બધું બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ ફૂલ રાખી એમાં હાથ થી કેચમચા થી થોડું થોડું મિશ્રણ તેલમાં છૂટું છૂટું નાખી ને પકોડા નાખો પકોડા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા ની મદદથી કાઢી લ્યો ને મિશ્રણ માંથી બીજા પકોડા તરવા માટે નાખો આમ બધા પકોડા ને ગોલ્ડન તરી ને તૈયાર કરો ને ગરમ ગરમ ચા કે સોસ સાથેસર્વ કરો મેગી પકોડા

maggi na bhajiya recipe notes

  • અહી તમે આટા નૂડલ્સ કે પછી ઓટ્સ નુડલ્સ પણ વાપરી શકો છો
  • ડુંગરીને મસાલા ને હાથ થી બરોબર મસળી લેવા જેથી એમાં થી પાણી અલગ થાય ને મિશ્રણ માં બાઇડિંગ આવે
  • પકોડાનાની નાની સાઇઝ ના બનાવવા જેથી તરી લીધા બાદ વચ્ચે કાચા ના રહે
  • અહી તમે પકોડા તૈયાર થઈ જાય એના પર ચાર્ટ મસાલો છાંટી ને ખાસો તો પકોડાનો ટેસ્ટ ચેન્જ થશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel on YouTube  આજે આપણે ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત – tameta flavor ni sev banavani rit શીખીશું. આ સેવ ને તમે એમજ નાસ્તા માં કે પછી કોઈ ચેવડા, ચવાણું કે પછી સેવ મમરા માં નાખી ને પણ ખાઈ શકો છો તો ચાલો tameta flavor sev recipe in gujarati શીખીએ.

ટામેટા ફ્લેવરની સેવ બનાવવા જરૂરી સામગ્રી | tameta flavor ni sev ingredients

  • બેસન 250 ગ્રામ
  • ચોખા નો લોટ ½ કપ (ઓપ્શનલ છે)
  • ટમેટા 3-4 સુધારેલ
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • આદુ નો 1 ઇંચ ટુકડો
  • લસણ ની કણી 7-8 (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું
  • ચાર્ટ મસાલો ½ ચમચી / આમચૂર પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 15-20 (ઓપ્શનલ છે)
  • તરવા માટે તેલ

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત

ટમેટા ફ્લેવર્સ સેવ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જાર માં સુધારેલ ટમેટા, લીલા મરચા, આદુ ને લસણ ની કણી લઈ લ્યો ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો તૈયાર પેસ્ટ ને ગારી લ્યો ને એક બાજુ મૂકો

હવે એક વાસણમાં બેસન ને ચોખાનો લોટ ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો / આમચૂર પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ને બે ચમચી તેલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો ટમેટા નો તૈયાર કરેલ પેસ્ટ નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો

હવે ગેસ પર તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાનો સંચો લ્યો એને તેલ થી ગ્રીસ કરો અને અંદર સેવ ની જારી મૂકી દયો ને તૈયાર કરેલ સેવ નો લોટ ને એમાં નાખી બંધ કરી નાખો

તેલ ગરમ થાય એટલે સંચાથી તેલ માં સેવ પાડી લ્યો ને એક બાજુ અડધી મિનિટ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પાંચ સાત મીઠા લીમડાના પાન નાખી ને એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી ચારણી માં મૂકો

આમ બધા લોટ ની સેવ પાડી ને તરી લ્યો ને ચારણીમાં મૂકો જેથી વધારાનું તેલ નીકળી જય ને સેવ માં તેલ ના રહે તો તૈયાર છે ટમેટા ફ્લેવર્સ સેવ

tameta flavor sev recipe in gujarati notes

  • અહી જો તમે લસણ નથી ખાતા તો ના નાખવું એની જગ્યાએ અજમો નાખી શકો છો
  • આ તૈયાર કરેલ સેવ તમે મહિના સુંધી સાચવી શકો છો
  • આના સિવાય તમે અહી બીજા ફ્લેવર્સ પણ નાખી શકો છો જેમ કે પાલક માંથી , ફુદીના માંથી કે પછી બાફેલા બટેકા થી પણ તૈયાર કરી શકો છો
  • સેવ તરવા સાથે મીઠા લીમડાના પાન ના નાખવા હોય તો છેલ્લે એક સાથે તરી ને પણ નાખી શકો છો

tameta flavor ni sev banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tameta flavor sev recipe in gujarati

ક્રિસ્પી કોર્ન ચાર્ટ બનાવવાની રીત - corn chaat banavani rit - corn chaat recipe in gujarati

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

આજે આપણે ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત- tameta flavor ni sev banavani rit શીખીશું. આ સેવ ને તમે એમજ નાસ્તામાં કે પછી કોઈ ચેવડા, ચવાણું કે પછી સેવ મમરા માં નાખી ને પણખાઈ શકો છો તો ચાલો tameta flavor sev recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો
  • 1 સેવ મશીન/ સંચો

Ingredients

ટામેટા ફ્લેવરની સેવ બનાવવા જરૂરી સામગ્રી| tameta flavor ni sev ingredients

  • 250 ગ્રામ બેસન
  • ½ કપ ચોખાનો લોટ ½ (ઓપ્શનલ છે)
  • 3-4 સુધારેલ ટમેટા
  • 2-3 સુધારેલ લીલામર
  • 1 ટુકડો આદુનો
  • 7-8 કણી લસણની (ઓપ્શનલ છે)
  • ½ ચમચી ચાર્ટમસાલો ½ ચમચી/ આમચૂર પાઉડર
  • ½ ચમચી કાશ્મીરીલાલ મરચાનો પાઉડર
  • 15-20 પાન મીઠા લીમડાના (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit

  • ટમેટા ફ્લેવર્સ સેવ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જાર માં સુધારેલ ટમેટા, લીલા મરચા, આદુ ને લસણ ની કણી લઈ લ્યો ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો તૈયાર પેસ્ટ ને ગારીલ્યો ને એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં બેસન ને ચોખાનો લોટ ચારણીથી ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો / આમચૂર પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ને બે ચમચી તેલનાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડો થોડો ટમેટા નો તૈયાર કરેલ પેસ્ટ નાખતા જઈ મિડીયમનરમ લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાનો સંચો લ્યો એને તેલ થી ગ્રીસ કરો અને અંદર સેવ ની જારી મૂકી દયો ને તૈયાર કરેલ સેવ નો લોટ ને એમાં નાખી બંધ કરીનાખો
  • તેલ ગરમ થાય એટલે સંચાથી તેલ માં સેવ પાડી લ્યો ને એક બાજુ અડધી મિનિટ ચડવા દયો ત્યાર બાદઝારા થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પાંચ સાત મીઠા લીમડાના પાન નાખી ને એક મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી ચારણી માં મૂકો
  • આમ બધાલોટ ની સેવ પાડી ને તરી લ્યો ને ચારણીમાં મૂકો જેથી વધારાનું તેલ નીકળી જય ને સેવ માંતેલ ના રહે તો તૈયાર છે ટમેટા ફ્લેવર્સ સેવ

tameta flavor sev recipe in gujarati notes

  • અહી જો તમે લસણ નથી ખાતા તો ના નાખવું એની જગ્યાએ અજમો નાખી શકો છો
  • આ તૈયારકરેલ સેવ તમે મહિના સુંધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રૂમાલી રોટલી બનાવવાની રીત | rumali roti banavani rit | rumali roti recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે રૂમાલી રોટી બનાવવાની રીત rumali roti banavani rit gujarati ma શીખીશું. આ રોટી ખૂબ સોફ્ટ હોય છે ને પાર્ટી કે પસંગ માં ખુબ જોવા મળતી હોય છે ને સ્ટફડ સબ્જી કે પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો જે આપણે ઘરમાં રહેલ વાસણમાં તૈયાર કરી શકીએ છે તો ચાલો રૂમાલી રોટલી બનાવવાની રીત rumali roti recipe in gujarati શીખીએ.

રૂમાલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી | rumali roti recipe ingredients

  • મેંદા નો લોટ 1 ½  કપ
  • ઘઉંનો લોટ ½  કપ
  • ખાંડ 1 ચમચ
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • નવશેકું દૂધ 1 કપ 
  • ઘી / માખણ જરૂર મુજબ

રૂમાલી રોટલી બનાવવાની રીત | rumali roti recipe in gujarati

રૂમાલી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચારી ને લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ પણ ચારણી થી ચારી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ ને તેલ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું નવશેકું દૂધ નાખતા જઈ ને નરમ લોટ બાંધી લ્યો

હવે બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુધી મસળી લ્યો પંદર મિનિટ સુધી મસળી લીધા બાદ એને ભીનું કપડું નીચોવી ને એના પર ઢાંકી ને એક બે કલાક ઢાંકણ ઢાંકી ને એક બાજુ મૂકી દયો

હવે રૂમાલી રોટી બનાવવાની શરૂઆત કરતા પહેલા એક વાટકામાં એક બે ચમચી મીઠું ને પા કપ પાણી નાખી મીઠા વાળુ મિશ્રણ તૈયાર કરી લ્યો ને ગેસ પર એલ્યુમિનિયમ કે લોઢાની કડાઈ ને ગેસ ચાલુ કરી ઊંધી કરી ફૂલ ગરમ કરવા મૂકો

કડાઈ ગરમ થાય એટલે એના પર મીઠા ના મિશ્રણ વાળુ પાણી કડાઈ પર બધી બાજુ છાંટો ને મીઠાનું કોટીંગ કરી નાખો ને ગેસ ધીમો કરી નાખો

હવે બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને તમારી કડાઈ જે સાઇઝ ની હોય એ સાઇઝ નો લુવો લ્યો ને કોરો લોટ લઈ ને સાવ પાતળી રોટલી વણો રોટલી જેટલી પાતળી હસે એટલી રોટી સારી બનશે એટલે બને એટલી કોરા લોટ થી પાતળી રોટી વણી લ્યો

હવે વણેલી રોટી ને હળવા હાથે ઉપાડી ને બને હાથ ની મદદ થી તૈયાર રોટી ને કડાઈ પર બરોબર મૂકો ને એક બાજુ થોડી ચડે એટલે હાથ વડે ઉપાડી બીજી બાજુ ચડાવો ને કપડાથી દબાવી ને બને બાજુ ચડાવી લ્યો ને નીચે ઉતરી  ને ઘી કે માખણ લગાવી ફોલ્ડ કરી લ્યો

આમ બધી રૂમાલી રોટી કોરા લોટ ની મદદ થી સાવ પાતળી રોટી વણી લ્યો ને કડાઈ પર શેકી લ્યો ને સર્વ કરો સ્ટફડ સબ્જી કે પંજાબી શાક સાથે રૂમાલી રોટી

rumali roti recipe in gujarati notes

  • આ રોટી નો લોટ બને ત્યાં સુંધી દૂધ થી બાંધવો જેથી રોટી સોફ્ટ બનશે ને ઠંડુ થશે પછી પણ સોફ્ટ રહેશે
  • બાંધેલા લોટ ને ઓછામાં ઓછો એક કલાક રેસ્ટ આપવો બે ત્રણ કલાક આપશો તો વધુ સારું રહેશે
  • દરેક રોટી નાખતી વખતે મીઠા વાળુ પાણી નાખવું જરૂરી નથી ને નાખશો તો પણ વાંધો નહિ આવે
  • રોટી ને બને હાથ થી એક બીજા પર સિફ્ટ કરો જેથી વધારા નો લોટ ખરી જાય ને રોટી ને શેકતી વખતે કપડા થી થોડી થોડી દબવવી જેથી બધી બાજુ બરોબર ચડે
  • ચાહો તો રોટી પ્ર માખણ કે ઘી લગાવી શકો છો અથવા કોરી પણ પીરસી શકો છો

રૂમાલી રોટી બનાવવાની રીત | rumali roti banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rumali roti banavani rit gujarati ma

રૂમાલી રોટલી - રૂમાલી રોટી - રૂમાલી રોટલી બનાવવાની રીત - રૂમાલી રોટી બનાવવાની રીત - rumali roti banavani rit - rumali roti recipe in gujarati - rumali roti banavani rit gujarati ma

રૂમાલી રોટલી બનાવવાની રીત | rumali roti banavani rit | rumali roti recipe in gujarati | રૂમાલી રોટી બનાવવાની રીત | rumali roti banavani rit gujarati ma

આજે આપણે રૂમાલી રોટી બનાવવાની રીત rumali roti banavani rit gujarati ma શીખીશું. આ રોટી ખૂબ સોફ્ટ હોયછે ને પાર્ટી કે પસંગ માં ખુબ જોવા મળતી હોય છે ને સ્ટફડ સબ્જી કે પંજાબી શાક સાથેસર્વ કરી શકો છો જે આપણે ઘરમાં રહેલ વાસણમાં તૈયાર કરી શકીએ છે તો ચાલો રૂમાલી રોટલી બનાવવાની રીત rumali roti recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
fermentation time: 1 hour
Total Time: 2 hours 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 એલ્યુમિનિયમ કડાઈ/ લોઢા ની કડાઈ

Ingredients

રૂમાલી રોટલી બનાવવા જરૂરી સામગ્રી | rumali roti recipe ingredients

  • 1 ½  કપ મેંદાનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી તેલ
  • 1 કપ નવશેકું દૂધ
  • ઘી / માખણ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

રૂમાલી રોટલી બનાવવાની રીત| rumali roti banavani rit | rumali roti recipe in gujarati | રૂમાલી રોટી બનાવવાની રીત

  • રૂમાલી રોટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારણી થી ચારી ને લ્યો ત્યાર બાદ ઘઉંનો લોટ પણ ચારણી થી ચારી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ ને તેલ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડું નવશેકું દૂધ નાખતા જઈ ને નરમ લોટ બાંધી લ્યો
  • હવે બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ સુધી મસળી લ્યો પંદર મિનિટ સુધી મસળી લીધા બાદ એને ભીનું કપડું નીચોવી ને એના પર ઢાંકી ને એક બે કલાક ઢાંકણ ઢાંકી ને એક બાજુ મૂકી દયો
  • હવે રૂમાલી રોટી બનાવવાની શરૂઆત કરતા પહેલા એક વાટકામાં એક બે ચમચી મીઠું ને પા કપ પાણી નાખી મીઠા વાળુ મિશ્રણ તૈયાર કરી લ્યો ને ગેસ પર એલ્યુમિનિયમ કે લોઢાની કડાઈ ને ગેસ ચાલુ કરી ઊંધી કરી ફૂલ ગરમ કરવા મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે એના પર મીઠા ના મિશ્રણ વાળુ પાણી કડાઈ પર બધી બાજુ છાંટો ને મીઠાનું કોટીંગ કરી નાખો ને ગેસ ધીમો કરી નાખો
  • હવે બાંધેલા લોટ ને ફરી મસળી લ્યો ને તમારી કડાઈ જે સાઇઝ ની હોય એ સાઇઝ નો લુવો લ્યો નેકોરો લોટ લઈ ને સાવ પાતળી રોટલી વણો રોટલી જેટલી પાતળી હસે એટલી રોટી સારી બનશે એટલે બને એટલી કોરા લોટ થી પાતળી રોટી વણી લ્યો
  • હવે વણેલી રોટી ને હળવા હાથે ઉપાડી ને બને હાથ ની મદદ થી તૈયાર રોટી ને કડાઈ પર બરોબર મૂકોને એક બાજુ થોડી ચડે એટલે હાથ વડે ઉપાડી બીજી બાજુ ચડાવો ને કપડાથી દબાવી ને બને બાજુચડાવી લ્યો ને નીચે ઉતરી  ને ઘી કે માખણ લગાવી ફોલ્ડ કરી લ્યો
  • આમ બધી રૂમાલી રોટી કોરા લોટ ની મદદ થી સાવ પાતળી રોટી વણી લ્યો ને કડાઈ પર શેકી લ્યો ને સર્વકરો સ્ટફડ સબ્જી કે પંજાબી શાક સાથે રૂમાલી રોટી

rumali roti recipe in gujarati notes

  • આ રોટીનો લોટ બને ત્યાં સુંધી દૂધ થી બાંધવો જેથી રોટી સોફ્ટ બનશે ને ઠંડુ થશે પછી પણ સોફ્ટ રહેશે
  • બાંધેલા લોટ ને ઓછામાં ઓછો એક કલાક રેસ્ટ આપવો બે ત્રણ કલાક આપશો તો વધુ સારું રહેશે
  • દરેક રોટી નાખતી વખતે મીઠા વાળુ પાણી નાખવું જરૂરી નથી ને નાખશો તો પણ વાંધો નહિ આવે
  • રોટીને બને હાથ થી એક બીજા પર સિફ્ટ કરો જેથી વધારા નો લોટ ખરી જાય ને રોટી ને શેકતી વખતે કપડા થી થોડી થોડી દબવવી જેથી બધી બાજુ બરોબર ચડે
  • ચાહોતો રોટી પ્ર માખણ કે ઘી લગાવી શકો છો અથવા કોરી પણ પીરસી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Poonam’s Veg Kitchen YouTube channel on YouTube  આજે આપણે ઘણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી બતાવો તો આજ આપણે સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – soji na sandwich dhokla banavani rit શીખીશું. આ સોજી ના ઢોકળા ને તમે ઇન્સ્ટન્ટ ઢોકળા પણ કહી શકો છો. સોજી ના ઢોકળા તમે સાદા અથવા લીલી ચટણી સાથે અથવા લાલ ચટણી સાથે સેન્ડવીચ ઢોકળા બનાવી શકો છો આ ઢોકળા બનાવવા ખૂબ સરળ છે ને સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો soji  sandwich dhokla recipe in gujarati શીખીએ.

સોજીનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • સોજી 1 ½  કપ
  • દહી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઇનો 1 ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી

સોજીના સેન્ડવીચ ઢોકળા ની ચટણી બનાવવા માટેની સામગ્રી | Sandwich Dhokla chutney recipe

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • દાડિયા દાળ / શેકેલ ચણા દાળ 1 ચમચી
  • સીંગદાણા 1 ચમચી
  • લસણ ની કણી 10-12 (ઓપ્શનલ છે)
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુનો ½ ઇંચ ટુકડો
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બરફના ટુકડા 1-2

સેન્ડવીચ ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સફેદ તલ  1-2 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | soji na sandwich dhokla banavani rit

સૌ પ્રથમ સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત શીખીશું.

સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સુધારી ને મિક્સર જારમાં નાખો હવે એમાં ધોઇ ને સુધારેલ લીલા મરચા, આદુ નાખો

ત્યાર બાદ એમાં લસણ ની કણી, દાડિયા દાળ/ શેકેલ ચણા દાળ, સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ ને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો ત્યાર બાદ એમાં દહી ને એક થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકવું

વીસ મિનિટ પછી મિશ્રણ ને ચમચા થી બરોબર મિક્સ કરો (જો મિશ્રણ ઘટ્ટ લાગે તો પા કપ પાણી નાખી મિક્સ કરવું ) મિશ્રણ બરોબર ઘટ્ટ હોય તો એમાં સ્વાદ મુજબ મીઠું ને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે બે ભાગ સફેદ રહેવા દયો ને એક ભાગ માં જે લીલી ચટણી બનાવેલ એમાંથી ત્રણ ચાર ચમચી ચટણી નાંખી બરોબર મિક્સ કરવું

હવે જે વાસણ માં ઢોકળા બનાવવા હોય એને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એક બાજુ મૂકો ને ગેસ પર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી વચ્ચે વચ્ચે કાંઠો મૂકી ને પાણી ગરમ કરવા મૂકો

ત્યારબાદ એક સોજી નું  સફેદ મિશ્રણ લ્યો એમાં  અડધી ચમચી ઇનો નાખો સાથે એક ચમચી પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને વાસણ ને ઢોકરિયાં માં મૂકો  ને ઢોકરિયું બંધ કરી નાખો ને પાંચ મિનિટ ચડવા દયો

હવે જે ચટણી નાખેલ મિશ્રણ હતું એમાં અડધી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને  પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર ખોલી એમાં લીલા રંગ નું સોજી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી નાખો ને ઢોકરિયુ બંધ કરી પાંચ મિનિટ ચડવા દયો

ત્યાર બાદ ત્રીજા સફેદ સોજી ના મિશ્રણમાં અડધી ચમચી ઇનો નાખો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર સફેદ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો ને પાછું વાસણ ઢોકરીયાં માં મૂકી પાંચ મિનિટ ચડાવી લ્યો

સોજી ના ઢોકળા બરોબર ચડી જાય એટલે ઢોકળીયા માંથી કાઢી બિલકુલ ઠંડા થવા દયો ( જો તમે ઢોકળા ને ઠંડા નહિ થવા દયો તો નીકળતી વખતે ઢોકળા તૂટી જસે એટલે ઠંડા થવા દેવા) ઢોકળા સાવ ઠંડા થાય એટલે વાસણ માંથી કટકા કરી ને કાઢી લ્યો

સોજીના સેન્ડવીચ ઢોકળાનો વઘાર કરવાની રીત | sandwich dhokla no vaghar karvani rit

એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને સફેદ તેલ નાખી તતડાવી લ્યો ને એમાં કટકા કરેલ સોજી ના સેન્ડવીચ ઢોકળા નાખી ને હળવે હાથે મિક્સ કરી લ્યો

અથવા જે વાસણમાં ઢોકળા તૈયાર કરેલ છે એના પર તૈયાર વઘાર નાખી શકો છો તો તૈયાર છે સોજી ના સેન્ડવીચ ઢોકળા

sandwich dhokla recipe in gujarati notes

  • આ ઢોકળા તમે કેક મોલ્ડમાં કે નાના કપ કેક મોલ્ડ માં નાખી ને કે પછી થાળીમાં બનાવી ને તૈયાર કરી શકો છો
  • તમે બે ભાગ માં લીલી ચટણી ને એક ભાગ માં સફેદ રાખી ને અથવા એક ભાગ સફેદ એક ભાગ લીલી ચટણી વારો ને એક ભાગ લાલ ચટણી વારો કરી ને પણ ઢોકળા તૈયાર કરી શકો છો
  • આ ઢોકળા બનાવવા તમે રેગ્યુલર ઢોકળા નું ખીરું પણ વાપરી શકો છો.

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી | sandwich dhokla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla recipe in gujarati

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત - soji na sandwich dhokla banavani rit - સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી - sandwich dhokla banavani rit - સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત - sandwich dhokla recipe in gujarati

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | soji na sandwich dhokla banavani rit | સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી | sandwich dhokla banavani rit | સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla recipe in gujarati

આજે આપણે ઘણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટસેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી બતાવો તો આજ આપણે સોજીના સેન્ડવીચ ઢોકળાબનાવવાની રીત – soji na sandwichdhokla banavani rit શીખીશું. આ સોજી ના ઢોકળા નેતમે ઇન્સ્ટન્ટ ઢોકળા પણ કહી શકો છો. સોજી ના ઢોકળા તમે સાદા અથવાલીલી ચટણી સાથે અથવા લાલ ચટણી સાથે સેન્ડવીચ ઢોકળા બનાવી શકો છો આ ઢોકળા બનાવવા ખૂબસરળ છે ને સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો soji  sandwich dhokla recipe in gujarati શીખીએ
4.63 from 8 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયુ / કડાઈ

Ingredients

સોજીનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½  કપ સોજી
  • ½ કપ દહી
  • 1 ½  ચમચી ઇનો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

સોજીના સેન્ડવીચ ઢોકળા ની ચટણી બનાવવા માટેની સામગ્રી | Sandwich Dhokla chutney recipe

  • 1 કપ લીલાધાણા સુધારેલા
  • 1 ચમચી દાડિયાદાળ / શેકેલ ચણા દાળ 1
  • 1 ચમચી સીંગદાણા
  • 10-12 લસણની કણી (ઓપ્શનલ છે)
  • 2-3 લીલામરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી ખાંડ 1
  • 2 ચમચી લીંબુનો રસ 2 ચમચી
  • 1-2 બરફના ટુકડા

સેન્ડવીચ ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી સફેદતલ 
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | soji na sandwich dhokla banavani rit | સેન્ડવીચ ઢોકળા બનાવવાની રેસીપી| sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

  • સૌ પ્રથમ સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત શીખીશું ત્યારબાદસોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાનીરીત શીખીશું.

સોજીના સેન્ડવીચ ઢોકળાની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સુધારી ને મિક્સર જારમાં નાખો હવે એમાં ધોઇ ને સુધારેલ લીલા મરચા, આદુ નાખો
  • ત્યારબાદ એમાં લસણ ની કણી, દાડિયા દાળ/ શેકેલ ચણા દાળ, સીંગદાણા,સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ ને બરફ ના ટુકડા નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો ત્યાર બાદ એમાં દહી ને એક થી દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકવું
  • વીસ મિનિટ પછી મિશ્રણ ને ચમચા થી બરોબર મિક્સ કરો (જો મિશ્રણ ઘટ્ટ લાગે તો પા કપ પાણી નાખીમિક્સ કરવું ) મિશ્રણ બરોબર ઘટ્ટ હોય તો એમાં સ્વાદ મુજબ મીઠુંને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એના ત્રણ સરખા ભાગ કરી લ્યો હવે બેભાગ સફેદ રહેવા દયો ને એક ભાગ માં જે લીલી ચટણી બનાવેલ એમાંથી ત્રણ ચાર ચમચી ચટણી નાંખી બરોબર મિક્સ કરવું
  • હવે જે વાસણ માં ઢોકળા બનાવવા હોય એને તેલ થી ગ્રીસ કરી લ્યો ને એક બાજુ મૂકો ને ગેસ પર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી વચ્ચે વચ્ચે કાંઠો મૂકી ને પાણી ગરમ કરવા મૂકો
  • હવે એક સોજી નું  સફેદ મિશ્રણ લ્યો એમાં  અડધી ચમચી ઇનો નાખો સાથે એક ચમચી પાણી નાખો ને બરોબર મિક્સ કરી લ્યો તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ વાસણમાં નાખો ને વાસણને ઢોકરિયાં માં મૂકો  ને ઢોકરિયું બંધ કરી નાખો ને પાંચ મિનિટ ચડવા દયો
  • હવે જે ચટણી નાખેલ મિશ્રણ હતું એમાં અડધી ચમચી ઇનો ને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને  પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણને પકડ / સાણસી થી બહાર કાઢો ને એના પર ખોલી એમાં લીલા રંગ નુંસોજી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી નાખો ને ઢોકરિયુ બંધ કરી પાંચ મિનિટ ચડવા દયો
  • ત્યારબાદ ત્રીજા સફેદ સોજી ના મિશ્રણમાં અડધી ચમચી ઇનો નાખો ને એક ચમચી પાણી નાખી બરોબરમિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ પછી ઢોકરિયુ ખોલી ને વાસણ ને પકડ / સાણસી થી બહાર કાઢો ને એનાપર સફેદ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો ને પાછું વાસણ ઢોકરીયાં માં મૂકી પાંચમિનિટ ચડાવી લ્યો
  • સોજીના ઢોકળા બરોબર ચડી જાય એટલે ઢોકળીયા માંથી કાઢી બિલકુલ ઠંડા થવા દયો ( જો તમે ઢોકળા ને ઠંડા નહિ થવા દયો તો નીકળતી વખતે ઢોકળા તૂટી જસે એટલે ઠંડા થવા દેવા) ઢોકળા સાવ ઠંડા થાય એટલે વાસણ માંથી કટકા કરી ને કાઢી લ્યો

સોજીના સેન્ડવીચ ઢોકળાનો વઘાર કરવાની રીત | sandwich dhokla no vaghar karvani rit

  • એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન ને સફેદ તેલ નાખી તતડાવી લ્યો ને એમાં કટકા કરેલ સોજી ના સેન્ડવીચ ઢોકળા નાખી ને હળવે હાથે મિક્સ કરી લ્યો
  • અથવા જે વાસણમાં ઢોકળા તૈયાર કરેલ છે એના પર તૈયાર વઘાર નાખી શકો છો તો તૈયાર છે સોજી નાસેન્ડવીચ ઢોકળા

sandwich dhokla recipe in gujarati notes

  • આ ઢોકળા તમે કેક મોલ્ડમાં કે નાના કપ કેક મોલ્ડ માં નાખી ને કે પછી થાળીમાં બનાવી ને તૈયાર કરી શકો છો
  • આ ઢોકળા બનાવવા તમે રેગ્યુલર ઢોકળા નુંખીરું પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

રગડા પુરી બનાવવાની રીત | રગડા પાણીપુરી બનાવવાની રીત | ragda puri banavani rit | ragda puri recipe in gujarati | ragda pani puri banavani rit | ragda pani puri recipe in gujarati

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi | megi banavani rit | masala maggi recipe in gujarati

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit | ભૂંગળા બટાકા બનાવવાની રીત | ભૂંગરા બટાકા બનાવવાની રીત

પનીર મખની બનાવવાની રીત | paneer makhani banavani rit | paneer makhani recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab  YouTube channel on YouTube  આજે આપણે પનીર મખની બનાવવાની રીત – paneer makhani banavani rit gujarati ma શીખીશું. જો તમે આ રીતે પનીર મખની બનાવશો તો ખૂબ જાડપથી તૈયાર થઈ જશે ને સ્વાદ માં પણ ખૂબ ટેસ્ટી લાગશે ને બહારની પનીર મખની  ને ભૂલી ઘરે જ બનાવશો તો ચાલો paneer makhani recipe in gujarati બનાવવાની રીત શીખીએ.

પનીર મખની ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | paneer makhani ni greavy banava jaruri samgri – ingredients  

  • જીરું 1 ચમચી
  • એલચી 2-3
  • કાશ્મીરી લાલ મરચા 2-3
  • લસણ ની કણી 5-7
  • આદુનો 1 ઇંચ ટુકડો
  • ડુંગળી 1-2
  • ટમેટા 3-4
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કાજુ 10-15
  • માખણ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

પનીર મખની બનાવવા જરૂરી સામગ્રી | paneer makhani recipe Ingredients

  • પનીર ના ટુકડા 350 ગ્રામ
  • માખણ 2-3 ચમચી
  • તેલ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ફ્રેશ ક્રીમ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી

પનીર મખની ની ગ્રેવી બનાવવાની રીત | paneer makhani ni greavy banavani rit

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું 1 ચમચી, એલચી 2-3, કાશ્મીરી લાલ મરચા 2-3, લસણ ની કણી 5-7, આદુનો 1 ઇંચ ટુકડો, ડુંગળી સુધારેલ 1-2, ટમેટા સુધારેલ 3-4, ધાણા જીરું પાઉડર 1 ચમચી, હળદર ¼ ચમચી, ગરમ મસાલો ½ ચમચી, કાજુ 10-15 નાખી ને પાંચ મિનિટ શેકો ત્યાર બાદ એક થી દોઢ ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો ને બધી સામગ્રી ને ઢાંકી ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો

દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધું મિક્સ કરો ને એમાં માખણ 2-3 ચમચી નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દયો ને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને થોડુ ઠંડુ થવા દયો

ત્યાર બાદ એક મિક્સર જારમાં બધી સામગ્રી ને નાખી પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને ચારણી થી ગારી લ્યો ને એક બાજુ મૂકો

પનીર મખની બનાવવાની રીત |  paneer makhani banavani rit gujarati ma

ગેસ પર એક કડાઈમાં તેલ અને 2 ચમચી માખણ ને ગરમ કરો એમાં જીરું, આદુ ની પેસ્ટ  ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ત્યાર બાદ પનીરના ટૂકડા એમાં નાખી થોડી થોડી વારે ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યો બધી બાજુ થી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એ કડાઈમાં પહેલેથી તૈયાર કરેલ ગ્રેવી નાખી મિક્સ કરી ખદખદાવી લ્યો

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને હવે શેકી રાખેલ પનીર ના ટુકડા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં હાથ થી મસળી ને કસુરી મેથી ને ગરમ મસાલો નાખો ને ઉપરથી ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી લ્યો

 હવે ગેસ બંધ કરી નાખો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપરથી ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટલી, પરાઠા, નાન , કુલચાં સાથે સર્વ કરો પનીર મખની

paneer makhani recipe in gujarati notes

  • અહી પનીર તમે મસાલા વાળુ લેશો તો સ્વાદ ખું સારો આવશે અથવા પનીર ને મેરીનેત કરી ને પણ નાખી શકો છો
  • ગરવી માં જો કાજુ ના હોય તો મગતરી ના બીજ પણ નાખી શકો છો

paneer makhani recipe video | paneer makhani banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર મખની બનાવવાની રીત |  paneer makhani banavani rit gujarati ma

paneer makhani - પનીર મખની - paneer makhani banavani rit - paneer makhani banavani rit gujarati ma - paneer makhani recipe in gujarati - પનીર મખની બનાવવાની રીત

પનીર મખની બનાવવાની રીત | paneer makhani banavani rit | paneer makhani banavani rit gujarati ma | paneer makhani recipe in gujarati | paneer makhani | પનીર મખની

 આજે આપણે પનીર મખની બનાવવાની રીત – paneer makhani banavani rit gujarati ma શીખીશું. જો તમે આ રીતે પનીર મખની બનાવશો તો ખૂબ જાડપથી તૈયાર થઈ જશેને સ્વાદ માં પણ ખૂબ ટેસ્ટી લાગશે ને બહારની પનીર મખની  ને ભૂલી ઘરે જ બનાવશો તો ચાલો paneer makhani recipe in gujarati બનાવવાની રીત શીખીએ
4.41 from 5 votes
Prep Time: 15 minutes
Cook Time: 35 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

પનીર મખની ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | paneer makhani ni greavy banava jaruri samgri – ingredients  

  • 1 ચમચી જીરું
  • 2-3 એલચી
  • 2-3 કાશ્મીરી લાલ મરચા
  • 5-7 કણી લસણની કણી
  • 1 ઇંચ ટુકડો આદુનો
  • 1-2 ડુંગળી
  • 3-4 ટમેટા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમમસાલો
  • 10-15 કાજુ
  • 2-3 ચમચી માખણ 2
  • પાણી જરૂર મુજબ

પનીર મખની બનાવવા જરૂરી સામગ્રી | paneer makhani recipe Ingredients

  • 350 ગ્રામ પનીર ના ટુકડા
  • 2-3 ચમચી માખણ
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુપેસ્ટ
  • 1-2 સુધારેલા લીલા મરચા 1-2
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ½ ચમચી ખાંડ ½ ચમચી
  • 1-2 ચમચી ફ્રેશક્રીમ 1-2 ચમચી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા3-4 ચમચી
  • 1 ચમચી કસુરી મેથી 1 ચમચી
  • ½ ચમચી ગરમ મસાલો ½ ચમચી

Instructions

પનીર મખની ની ગ્રેવી બનાવવાની રીત | paneer makhani ni greavy banavani rit

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું 1 ચમચી, એલચી 2-3, કાશ્મીરી લાલ મરચા2-3, લસણ ની કણી 5-7, આદુનો 1 ઇંચ ટુકડો, ડુંગળી સુધારેલ 1-2, ટમેટા સુધારેલ 3-4, ધાણા જીરું પાઉડર 1 ચમચી, હળદર ¼ ચમચી, ગરમ મસાલો ½ ચમચી, કાજુ10-15 નાખી ને પાંચ મિનિટ શેકો ત્યાર બાદ એક થી દોઢ ગ્લાસ પાણી નાખીમિક્સ કરી લ્યો ને બધી સામગ્રી ને ઢાંકી ને આઠ દસ મિનિટ ચડાવી લ્યો
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બધું મિક્સ કરો ને એમાં માખણ2-3 ચમચી નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દયો ને ત્યાર બાદ ગેસ બંધ કરીનાખો ને થોડુ ઠંડુ થવા દયો
  • ત્યારબાદ એક મિક્સર જારમાં બધી સામગ્રી ને નાખી પીસી ને સમુથ પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટને ચારણી થી ગારી લ્યો ને એક બાજુ મૂકો

પનીર મખની બનાવવાની રીત|  paneer makhani banavani rit gujaratima

  • ગેસપર એક કડાઈમાં તેલ અને 2 ચમચી માખણ ને ગરમ કરો એમાં જીરું, આદુ ની પેસ્ટ  ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સકરો ત્યાર બાદ પનીરના ટૂકડા એમાં નાખી થોડી થોડી વારે ફેરવી ફેરવી ને ગોલ્ડન શેકી લ્યોબધી બાજુ થી બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એ કડાઈમાં પહેલેથી તૈયારકરેલ ગ્રેવી નાખી મિક્સ કરી ખદખદાવી લ્યો
  • ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને હવે શેકી રાખેલ પનીર નાટુકડા નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં હાથ થી મસળી ને કસુરી મેથી ને ગરમ મસાલો નાખોને ઉપરથી ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી લ્યો
  •  હવે ગેસ બંધ કરી નાખો ને લીલા ધાણાસુધારેલા નાખી મિક્સ કરો ને સર્વિંગ પ્લેટ માં લઇ ઉપરથી ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરીગરમ ગરમ રોટલી, પરાઠા, નાન , કુલચાં સાથે સર્વ કરો પનીર મખની

paneer makhani recipe in gujarati notes

  • અહી પનીર તમે મસાલા વાળુ લેશો તો સ્વાદ ખું સારો આવશે અથવા પનીર ને મેરીનેત કરી ને પણ નાખીશકો છો
  • ગરવીમાં જો કાજુ ના હોય તો મગતરી ના બીજ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈ નું શાક બનાવવાની રીત | makai nu shaak banavani rit | makai nu shaak ni recipe in gujarati

બટર નાન બનાવવાની રીત | naan recipe in gujarati | naan banavani rit

કાજુ મસાલા બનાવવાની રીત | કાજુ મસાલા નું શાક | kaju masala banavani rit | kaju masala recipe in gujarati

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube  આજે આપણે કાંદા ભાજી બનાવવાની રીત – kanda bhaji banavani rit – kanda na bhajiya banavani rit શીખીશું. આ કાંદા ભજી મુંબઈ માં ખુબ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોમાસામાં ખૂબ ખાવા મળે છે એમ તો ચોમાસા વગર પણ તમે બનાવી ને ખાઈ શકો છો ગુજરાતી એને ડુંગળી ના ભજીયા – કાંદા ના ભજીયા કહે છે જે ખાવામાં ક્રિસ્પી હોય છે તો આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત રેસીપી – kanda bhaji recipe in gujarati – onion bhaji recipe gujarati શીખીએ.

કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kanda bhaji ingredients

  • ડુંગરી 3-4
  • લીંબુ 1 ચમચી
  • લીલા મરચા 4-5
  • બેસન 5-6 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati

કાંદા ભાજી બનાવવા માટે સૌપ્રથમ ડુંગરી ના છાલ ઉતરી સાફ કરી લ્યો ને પાણી થી ધોઈ ને કપડાથી કોરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી લાંબી લાંબી ના ઝીણી કે ના જાડી મિડીયમ સુધારી લ્યો ને સુધારેલ ડુંગળી ને મોટા વાસણમાં લઈ હાથ થી મસળી લઈ છૂટી છૂટી કરી લ્યો

હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી ફરી હાથ થી મસળીને મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો જેથી મીઠા ના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે

સાત મિનિટ પછી એમાં થોડો થોડો કરી ને ચરેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ બેસન ડુંગરી પર માટે પાતળી કોટીગ કરે એટલો જ નાખવો જો વધુ નાખશો તો ભજી ક્રિસ્પી નહિ બને લોટ ને ડુંગરી ને બરોબર મિક્સ કરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જે મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ તેલ માં નાખતા જાઓ ને એક વખત માં જેટલા સમાય એટલા નાખો  ડુંગરી 70-80% ચડી જાય એટલે તેલ માંથી કાઢી ને થાળીમાં મુકો ને મિશ્રણ માંથી બીજા ભજીયા તરવા નાખો ને એને પણ 70-80% ચડાવી કાઢી લ્યો આમ બધા ભજીયા તરી લ્યો

હવે તેલ ને થોડું ગરમ થવા દયો તેલ ગરમ થાય એટલે જે ભજીયા અડધા તરી ને રાખ્યા તા એ નાખી ને ગોલ્ડન તરી લ્યો ને ભજી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને સાથે પાંચ છ લીલા મરચા ને પણ તરી લ્યો તૈયાર ભજી ને તારેલાં લીલા મરચા, સોસ કે ચટણી સાથે સર્વ કરો કાંદા ભજી

kanda bhaji recipe in gujarati notes

  • ભજીયા માટેનું મિશ્રણ તૈયાર થાય એટલે તરત ભજીયા તરી લેવા નહિતર મિશ્રણ ધીરે ધીરે નરમ પડતું જસે ને ભજીયા ક્રિસ્પી નહિ તરી શકો જો મિશ્રણ નરમ થઇ જાય તો જરૂર મુજબ બેસન નાખી શકો છો પણ જો વધારે બેસન હસે તો ભજીયા નો ટેસ્ટ માં થોડો ફરક પડશે
  • ભજીયા ને 70-80% તરી ને તમે રાખી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે બીજી વખત તરી ને પણ ખાઈ શકો છો
  • અહી તમે અજમો ને આદુ છીણેલું નાખશો તો સ્વાદ ખૂબ સરસ લાગશે
  • લોટ નું પ્રમાણ ઘણું ના નાખવું ને જો લોટ વધારે પડી જય તો બીજી ડુંગરી સુધારી એમાં નાખી શકો છો

કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી | kanda bhajiya banavani rit | kanda na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાંદા ભાજી બનાવવાની રીત | onion bhaji recipe gujarati

કાંદા ભાજી બનાવવાની રીત - કાંદા ના ભજીયા બનાવવાની રીત - કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી - kanda bhaji recipe in gujarati - onion bhaji recipe gujarati - kanda bhajiya banavani rit - kanda na bhajiya banavani rit

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | onion bhaji recipe gujarati | kanda bhajiya banavani rit | kanda na bhajiya banavani rit | કાંદા ના ભજીયા બનાવવાની રેસીપી | | કાંદા ભાજી બનાવવાની રીત

આજે આપણે કાંદા ભાજી બનાવવાની રીત – kanda bhaji banavani rit – kanda na bhajiya banavani rit શીખીશું. આ કાંદા ભજી મુંબઈ માં ખુબ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોમાસામાં ખૂબ ખાવા મળે છે એમ તો ચોમાસા વગર પણ તમે બનાવી ને ખાઈ શકો છો ગુજરાતી એને ડુંગળી ના ભજીયા – કાંદાના ભજીયા કહે છે જે ખાવામાં ક્રિસ્પી હોય છે તો આજ આપણે કાંદા ના ભજીયા બનાવવાની રીત રેસીપી – kanda bhaji recipe in gujarati – onion bhaji recipe gujarati શીખીએ
5 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાંદા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kanda bhaji ingredients

  • 3-4 ડુંગરી
  • 1 ચમચી લીંબુ
  • 4-5 લીલા મરચા
  • 5-6 ચમચી બેસન
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કાંદા ના ભજીયા બનાવવાની રીત| kanda bhaji recipe in gujarati | onion bhaji recipe gujarati | kanda bhajiya banavani rit

  • કાંદા ભાજી બનાવવા માટે સૌપ્રથમ ડુંગરી ના છાલ ઉતરી સાફ કરી લ્યો ને પાણી થી ધોઈ ને કપડાથી કોરી લ્યો ત્યાર બાદ બે ભાગ કરી લાંબી લાંબી ના ઝીણી કે ના જાડી મિડીયમ સુધારી લ્યોને સુધારેલ ડુંગળી ને મોટા વાસણમાં લઈ હાથ થી મસળી લઈ છૂટી છૂટી કરી લ્યો
  • હવે એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખીફરી હાથ થી મસળીને મિક્સ કરી લ્યો ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો જેથી મીઠા ના કારણે ડુંગરી પોતાનું પાણી છોડે
  • સાત મિનિટ પછી એમાં થોડો થોડો કરી ને ચરેલ બેસન નાખતા જાઓ ને મિક્સ કરતા જાઓ બેસન ડુંગરી પર માટે પાતળી કોટીગ કરે એટલો જ નાખવો જો વધુ નાખશો તો ભજી ક્રિસ્પી નહિ બને લોટ ને ડુંગરી ને બરોબર મિક્સ કરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જે મિશ્રણ માંથી થોડું થોડું મિશ્રણ હાથ માં લઇ તેલ માં નાખતા જાઓ ને એક વખત માં જેટલા સમાય એટલા નાખો  ડુંગરી 70-80% ચડી જાય એટલે તેલ માંથી કાઢી ને થાળીમાં મુકો ને મિશ્રણ માંથી બીજા ભજીયા તરવા નાખો ને એને પણ 70-80% ચડાવી કાઢી લ્યો આમ બધા ભજીયા તરી લ્યો
  • હવે તેલ ને થોડું ગરમ થવા દયો તેલ ગરમ થાય એટલે જે ભજીયા અડધા તરી ને રાખ્યા તા એ નાખીને ગોલ્ડન તરી લ્યો ને ભજી ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને સાથે પાંચ છ લીલા મરચા નેપણ તરી લ્યો તૈયાર ભજી ને તારેલાં લીલા મરચા, સોસ કે ચટણી સાથે સર્વ કરો કાંદા ભજી

kanda bhaji recipe in gujarati notes

  • ભજીયા માટેનું મિશ્રણ તૈયાર થાય એટલે તરત ભજીયા તરી લેવા નહિતર મિશ્રણ ધીરે ધીરે નરમ પડતું જસે ને ભજીયા ક્રિસ્પી નહિ તરી શકો જો મિશ્રણ નરમ થઇ જાય તો જરૂર મુજબ બેસન નાખી શકો છો પણ જો વધારે બેસન હસે તો ભજીયા નો ટેસ્ટ માં થોડો ફરક પડશે
  • ભજીયાને 70-80% તરી નેતમે રાખી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે બીજી વખત તરી ને પણ ખાઈ શકો છો
  • અહી તમે અજમો ને આદુ છીણેલું નાખશો તો સ્વાદ ખૂબ સરસ લાગશે
  • લોટનું પ્રમાણ ઘણું ના નાખવું ને જો લોટ વધારે પડી જય તો બીજી ડુંગરી સુધારી એમાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati | suvari banavani rit

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit | mysore masala dosa recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube  આજે આપણે મૈસુર ઢોસા બનાવવાની રીત – મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત શીખીશું. આ ઢોસા  રેગ્યુલર ઢોસા કરતા થોડા તીખા ને સોફ્ટ હોય છે ને ચટણી ને બટાકા ના મસાલા શાક સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો આજે આપણે mysore masala dosa recipe in gujarati , mysore masala dosa banavani rit, mysore dosa recipe in gujarati , mysore dosa banavani rit શીખીએ.

મૈસુર મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી | mysore dosa ingredients

  • ઢોસા બનાવવા માટે ઢોસા નું મિશ્રણ
  • જરૂર મુજબ માખણ / તેલ

મૈસુર ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | mysore masala dosa chutney ingredients

  • કાશ્મીરી લાલ મરચા 20-25
  • લસણ ની કણી 7-8
  • સૂકા આખા ધાણા 3 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • મીઠું સ્વાદ મુજબ

ઢોસા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | dosa no masalo banavani samagri

  • બાફેલા બટાકા 5-6
  • તેલ 2-3 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • હિંગ ¼ ચમચી
  • ડુંગળી ઝીણી સુધારેલી 1-2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati

સૌ પ્રથમ આપણે મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત  ત્યારબાદ ઢોસા નો મસાલો બનાવવાની રીત ત્યારબાદ મૈસુર મસાલા ઢોસા બનાવતા શીખીશું

સૌ પ્રથમ કાશ્મીરી મરચા ને એકાદ કલાક પાણીમાં પલાળી રાખો એક કલાક પછી પાણી નિતારી લ્યો

હવે મિક્સર જારમાં પલાળી રાખેલ કાશ્મીરી મરચાં, લસણ ની કણી, આખા સૂકા ધાણા, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો (અહી તમે ચાહો તો રેશમ પટ્ટો પણ વાપરી શકો છો)

ઢોસા નો મસાલો બનાવવાની રીત | dosa no masalo banavani rit

સૌપ્રથમ કૂકરમાં બટેકા ત્રણ ચાર સીટી મીડીયમ તાપે કરી બાફી લ્યો ને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે બાફેલા બટેકા ને છોલી ને એના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા ને આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો

 ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખો ને એને પણ નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો

હવે એમાં બાફી ને કટકા કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરો ત્યાં બાદ પા થી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરો ને મેસર થી બટાકા ને મેસ કરી લ્યો ને બે મિનિટ મિક્સ કરી શેકી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit

ઢોસા નું મિશ્રણ લ્યો એ સાવ પાતળું પણ ના હોય ને ઘણું ઘટ્ટ પણ ના હોય એનું ધ્યાન રાખવું હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી તવી ને કપડા થી લુછી લ્યો ને તૈયાર મિશ્રણ ને કડછી કે વાટકી થી નાખી ફેલાવી લ્યો

હવે એની ચારે બાજુ માખણ કે તેલ નાખી ને વચ્ચે તૈયાર કરેલ તીખી ચટણી નાખી ફેલાવી દયો ને માખણ કે ઘી લગાવો ઢોસો નીચેથી ક્રિસ્પી થાય અથવા કિનારી અલગ પડવા લાગે એટલે તેમાં તૈયાર બટાકા નો મસાલો નાખી ગોળ કરી ગરમ ગરમ નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મેસૂર મસાલા ઢોસા

mysore masala dosa recipe in gujarati notes

  • ઢોસા નું મિશ્રણ તમે બજારમાંથી તૈયાર લઈ આવી શકો છો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
  • ઢોસા નું મિશ્રણ બનાવવા એક વાટકી અડદ દાળ અને ત્રણ વાટકી ચોખા ને પાંચ છ કલાક પલાળી ને ત્યાર બાદ મિક્સર માં પીસી લ્યો ને પાછા છ સાત કલાક આથો આપવા ગરમ જગ્યાએ મૂકી ને તૈયાર કરી શકો છો
  • અથવા ચોખા અડદ દાળ ને પીસી લ્યો ત્યાર બાદ પાણી નાંખી પલાળી ને પણ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી શકો છો

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mysore dosa banavani rit | mysore dosa recipe in gujarati

મૈસુર મસાલા ઢોસા - મૈસુર ઢોસા બનાવવાની રીત - મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત - mysore masala dosa recipe in gujarati - mysore masala dosa banavani rit - mysore dosa recipe in gujarati - mysore dosa banavani rit

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa banavani rit | મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa recipe in gujarati | mysore dosa banavani rit

 આજે આપણે મૈસુર ઢોસા બનાવવાની રીત – મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત શીખીશું. આ ઢોસા  રેગ્યુલર ઢોસા કરતા થોડા તીખા ને સોફ્ટ હોય છે ને ચટણી ને બટાકા ના મસાલા શાક સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો આજે આપણે mysore masala dosa recipe in gujarati ,mysore masala dosa banavani rit, mysore dosa recipe in gujarati , mysore dosa banavani rit શીખીએ
3.88 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોસા તવી
  • 1 મિક્સર

Ingredients

મૈસુર મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી | mysore dosa ingredients

  • ઢોસા બનાવવા માટે ઢોસા નું મિશ્રણ
  • જરૂર મુજબ માખણ / તેલ

મૈસુર ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | mysore masala dosa chutney ingredients

  • 20-25 કાશ્મીરી લાલ મરચા
  • 7-8 કણી લસણની
  • 3 ચમચી સૂકા આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 7-8 મીઠા લીમડાના પાન7-8
  • મીઠું સ્વાદ મુજબ

ઢોસા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | dosano masalo banavani samagri

  • 5-6 બાફેલા બટાકા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી ચણાદાળ
  • 1 ચમચી અડદદાળ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 સુધારેલા લીલા મરચા
  • ¼ ચમચી હળદર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa banavani rit

  • સૌ પ્રથમ આપણે મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત  ત્યારબાદ ઢોસા નો મસાલો બનાવવાની રીત ત્યારબાદ મૈસુર મસાલા ઢોસા બનાવતા શીખીશું

મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત  | mysore masala dosa chutney recipe in gujarati | mysore dosa ni chutney banavani rit gujarati ma

  • સૌ પ્રથમ કાશ્મીરી મરચા ને એકાદ કલાક પાણીમાં પલાળી રાખો એક કલાક પછી પાણી નિતારી લ્યો
  • હવે મિક્સર જારમાં પલાળી રાખેલ કાશ્મીરી મરચાં, લસણ ની કણી, આખા સૂકા ધાણા, જીરુંને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો (અહી તમે ચાહો તો રેશમપટ્ટો પણ વાપરી શકો છો)

ઢોસા નો મસાલો બનાવવાની રીત | dosa no masalo banavani rit

  • સૌ પ્રથમ કૂકરમાં બટેકા ત્રણ ચાર સીટી મીડીયમ તાપે કરી બાફી લ્યો ને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે બાફેલા બટેકા ને છોલી ને એના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યોહવે એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા ને આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો
  •  ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખોને એને પણ નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો
  • હવે એમાં બાફી ને કટકા કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરો ત્યાં બાદ પા થી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરો ને મેસર થી બટાકા ને મેસ કરી લ્યો ને બે મિનિટ મિક્સ કરી શેકી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit

  • ઢોસાનું મિશ્રણ લ્યો એ સાવ પાતળું પણ ના હોય ને ઘણું ઘટ્ટ પણ ના હોય એનું ધ્યાન રાખવું હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી તવી ને કપડાથી લુછી લ્યો ને તૈયાર મિશ્રણ ને કડછી કે વાટકી થી નાખી ફેલાવી લ્યો
  • હવે એની ચારે બાજુ માખણ કે તેલ નાખી ને વચ્ચે તૈયાર કરેલ તીખી ચટણી નાખી ફેલાવી દયો ને માખણ કે ઘી લગાવો ઢોસો નીચેથી ક્રિસ્પી થાય અથવા કિનારી અલગ પડવા લાગે એટલે તેમાં તૈયાર બટાકા નો મસાલો નાખી ગોળ કરી ગરમ ગરમ નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મેસૂર મસાલા ઢોસા

mysore dosa recipe in gujarati notes

  • ઢોસાનું મિશ્રણ તમે બજા રમાંથી તૈયાર લઈ આવી શકો છો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
  • ઢોસાનું મિશ્રણ બનાવવા એક વાટકી અડદ દાળ અને ત્રણ વાટકી ચોખા ને પાંચ છ કલાક પલાળી ને ત્યારબાદ મિક્સર માં પીસી લ્યો ને પાછા છ સાત કલાક આથો આપવા ગરમ જગ્યાએ મૂકી ને તૈયાર કરી શકો છો
  • અથવા ચોખા અડદ દાળ ને પીસી લ્યો ત્યાર બાદ પાણી નાંખી પલાળી ને પણ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati