Home Blog Page 168

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  આજે આપણે રાજગરાનો નો શીરો બનાવવાની રીત શીખીશું. રાજગરાના શીરા ને ઘણા લોકો રાજગરાનો હલવો પણ કહે છે શક્કરિયાં નો શીરો, બટાકાનો શીરો, શિગોડાનો શીરો એમ અલગ અલગ પ્રકારના ઘણા શીરા બનાવી વ્રતમાં ઉપવાસમાં ખવાતા હોય છે આજ આપણે એવો જ એક શીરો જે બનાવવો ખૂબ ઝડપી ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે એને બનાવવાની રીત શીખીશું તો ચાલો શીખીએ rajgara no shiro banavani rit , rajgara no halvo banavani rit gujarati ma, રાજગરા નો હલવો બનાવવાની રીત, rajgara no shiro recipe in gujarati,  rajgara no shiro in gujarati.

રાજગરા ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી | rajgara no shiro banava jaruri samgri

  • ખાંડ 1 કપ
  • રાજગરાનો લોટ 1 કપ
  • ઘી 1 કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • પાણી 2 કપ
  • કાજુ બદામ પિસ્તા ની કતરણ ¼ કપ

Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રાજગરાનો શીરો બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરો ને ખાંડ ને પાણી સાથે ઓગળી લ્યો

ખાંડ બરોબર ઓગળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લ્યો

હવે બીજી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ ને પિસ્તા ને શેકી લ્યો ને એક વાટકામાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે એની કતરણ તૈયાર કરી લેવી

હવે એજ કડાઈમાં બાકીનું બીજું ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચારણી વડે ચારી ને રાજગરાનો લોટ નાખો ને મિડીયમ તાપે ચમચા વડે લોટ ને ઘી ને મિક્સ કરી હલાવતા રહો

રાજગરાનો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં જે ખાંડ વાળુ પાણી તૈયાર કરેલ તેને ગરણી વડે ગાળી ને થોડું થોડું કરી નાખતા જઈ હલાવતા રહો ( ખાંડ નું પાણી નાખતા સમયે એ ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે)

બધું પાણી નાખી દીધા બાદ બરોબર હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચા વડે મિક્સ કરી એલચી પાવડર ને મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરો

ગેસ બંધ કરી સીર્વિંગ પ્લેટ માં તૈયાર શીરો મૂકો ને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ છાંટી ને ગરમ ગરમ સર્વ કરો રાજગરાનો શીરો

Rajgara no shiro recipe notes

  • લોટ ને મીડીયમ તાપે બરોબર શેકવો નહિતર શીરો ચીકણો લાગશે
  • ડ્રાય ફ્રૂટ ને શેકી ને લેવાથી સ્વાદ સારો આવે છે
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી શકો ને મીઠાસ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં કરી શકો છો

રાજગરા ના લોટ નો શીરો બનાવવાની રીત |  રાજગરા નો હલવો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rajgara no shiro recipe in gujarati |  rajgara no shiro in gujarati

rajgara no shiro banavani rit - rajgara no halvo banavani rit gujarati ma - રાજગરા ના લોટ નો શીરો બનાવવાની રીત - રાજગરા નો હલવો બનાવવાની રીત - rajgara no shiro recipe in gujarati - rajgara no shiro in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | rajgara no shiro banavani rit

આજે આપણે રાજગરાનો નો શીરો બનાવવાની રીત શીખીશું. રાજગરા ના શીરા ને ઘણા લોકો રાજગરા નો હલવો પણ કહે છે શક્કરિયાં નો શીરો, બટાકાનો શીરો,શિગોડાનો શીરો એમ અલગ અલગ પ્રકારના ઘણા શીરા બનાવી વ્રતમાં ઉપવાસમાં ખવાતા હોય છે આજ આપણે એવો જ એક શીરો જે બનાવવો ખૂબ ઝડપી ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે એને બનાવવાની રીત શીખીશું તો ચાલો શીખીએ rajgara no shiro banavani rit , rajgara no halvo banavani rit gujarati ma, રાજગરા નો હલવો બનાવવાની રીત, rajgara no shiro recipe in gujarati,  rajgarano shiro in gujarati.
5 from 2 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રાજગરાના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી | rajgara no shiro banava jaruri samgri

  • 1 કપ ખાંડ
  • 1 કપ રાજગરાનો લોટ
  • 1 કપ ઘી 1 કપ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 2 કપ પાણી
  • ¼ કપ કાજુબદામ પિસ્તા ની કતરણ

Instructions

રાજગરાનો નો શીરો બનાવવાની રીત- રાજગરા નો હલવો બનાવવાની રીત – rajgara no shiro recipe in gujarati – rajgara no shiro banavanirit

  • રાજગરા નો શીરો બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાંખાંડ નાખી મિક્સ કરો ને ખાંડ ને પાણી સાથે ઓગળી લ્યો
  • ખાંડ બરોબર ઓગળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લ્યો
  • હવે બીજી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ ને પિસ્તા ને શેકી લ્યોને એક વાટકામાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે એની કતરણ તૈયારકરી લેવી
  • હવે એજ કડાઈમાં બાકીનું બીજું ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચારણી વડે ચારી નેરાજગરાનો લોટ નાખો ને મિડીયમ તાપે ચમચા વડે લોટ ને ઘી ને મિક્સ કરી હલાવતા રહો
  • રાજગરા નો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાંજે ખાંડ વાળુ પાણી તૈયાર કરેલ તેને ગરણી વડે ગાળી ને થોડું થોડું કરી નાખતા જઈ હલાવતારહો ( ખાંડ નું પાણી નાખતા સમયે એ ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે)
  • બધું પાણી નાખી દીધા બાદ બરોબર હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચાવડે મિક્સ કરી એલચી પાવડર ને મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરો
  • ગેસ બંધ કરી સીર્વિંગ પ્લેટ માં તૈયાર શીરો મૂકો ને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ છાંટી ને ગરમ ગરમ સર્વ કરો રાજગરાનો શીરો

rajgara no shiro recipe in gujarati notes

  • લોટ ને મીડીયમ તાપે બરોબર શેકવો નહિતર શીરો ચીકણો લાગશે
  • ડ્રાય ફ્રૂટ ને શેકી ને લેવાથી સ્વાદ સારો આવે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મન્ચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube,  આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ મન્ચુરિયન બનાવવાની રેસીપી બતાવો – મંચુરિયન બનાને કી રીત – મંચુરિયન બનાને કા તરીકા માટે  આપણે વેજ મંચુરિયન બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે એમાં પણ ફ્રાઇડ રાઈસ, મંચુરિયન, સૂપ, નૂડલ્સ વગેરે  ચાઇનીઝ વાનગીઓની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પણ થોડા થોડા અંતરે જોવા મળતી હોય છે આજ આપણે એજ બજારમાં મળતા મંચુરિયન બનાવવાની રીત વિડીયો, manchurian banavani rit , manchurian recipe in gujarati , મંચુરિયન બનાવવાની રીત વિડિયો, દ્વારા એક સરળ રીત શીખીએ.

મન્ચુરિયન બનાવવા જરૂરી સામગ્રી | manchurian banava jaruri samgri

મંચુરિયન બોલ બનાવવાની માટેની સામગ્રી |manchuriyan ball banava jaruri samgri

  • છીણેલી પાનકોબી 2 કપ
  • કોર્ન ફ્લોર 3-4 ચમચી
  • મેંદો 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | Manchuriyan grevi banava jaruri samgri

  • તેલ 2-3 ચમચી
  • લસણના કટકા 2 ચમચી / લીલું લસણ સુધારેલ 2 ચમચી
  • ડુંગરી સુધારેલ 1
  • લીલી ડુંગળી સુધારેલ 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • કેપ્સીકમ સુધારેલ ½
  • ટમેટા સોસ 1-2 ચમચી
  • રેડ ચીલી સોસ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર પ્રમાણે પાણી

મન્ચુરિયન બનાવવાની રીત  | મંચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાને કી રીત

મંચુરિયન બોલ બનાવવાની રીત | manchuriyan ball banavani rit

સૌ પ્રથમ પાનકોબી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લો

છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી મિક્સ કરો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી કોબી ને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લ્યો

હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન ગોળા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ ને એમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તા બોલ ને એક વાસણમાં કાઢી લ્યો

મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત | Manchuriyan grevi banavani rit

હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ) નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો

હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયા સોસ નાખી મિક્સ કરો  ને પા કપ પાણી નાખી મિક્સ કરો

હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્ન ફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો

હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)

તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો

manchurian banavani rit notes

  • મંચુરિયન બોલ માં કોબી સાથે ગાજર, બિંસ, કેપ્સીકમ પણ નાખી શકો છો
  • લીલી ડુંગળી ને લીલું લસણ વધુ સારું લાગે છે
  • કોબી માં મીઠું નાંખી પાંચ મિનિટ રાખવાથી કોબી નું પાણી નિતારી શક્ય જેટી એમાં મેંદો કે વધુ નહિ નાખવો પડે

મંચુરિયન બનાવવાની વિડિયો | મંચુરિયન બનાવવાની રીત વિડિયો | manchurian banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર CookingShooking Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મંચુરિયન બનાને કા તરીકા | manchurian recipe in gujarati

મન્ચુરિયન બનાવવાની રીત - મંચુરિયન બનાવવાની રીત - મંચુરિયન બનાને કી રીત - મંચુરિયન બનાવવાની વિડિયો - manchurian banavani rit - મંચુરિયન બનાને કા તરીકા - manchurian recipe in gujarati

મન્ચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ મન્ચુરિયન બનાવવાની રેસીપી બતાવો – મંચુરિયન બનાને કી રીત – મંચુરિયન બનાને કા તરીકા માટે  આપણે વેજ મંચુરિયન બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે એમાં પણ ફ્રાઇડ રાઈસ, મંચુરિયન, સૂપ, નૂડલ્સ વગેરે  ચાઇનીઝ વાનગીઓની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પણ થોડા થોડા અંતરે જોવા મળતી હોય છે આજ આપણે એજ બજારમાં મળતા મંચુરિયન બનાવવાની રીત, manchurian banavani rit , manchurian recipe in gujarati , મંચુરિયન બનાવવાની વિડિયો દ્વારા એક સરળ રીત શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મંચુરિયન બોલ બનાવવાની માટેની સામગ્રી | manchuriyan ball banava jaruri samgri

  • 2 કપ છીણેલી પાન કોબી
  • 3-4 ચમચી કોર્ન ફ્લોર
  • 3-4 ચમચી મેંદો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | Manchuriyan grevi banava jaruri samgri

  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી લસણ ના કટકા 2 ચમચી/ લીલું લસણ સુધારેલ
  • 1 ડુંગરી સુધારેલ
  • 1 લીલી ડુંગળી સુધારેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ કેપ્સીકમ સુધારેલ
  • 1-2 ચમચી ટમેટા સોસ
  • 1 ચમચી રેડચીલી સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • ½ ચમચી મરી પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર પ્રમાણે પાણી

Instructions

મન્ચુરિયન બનાવવાની રીત – manchurian banavani rit – manchurian recipe in gujarati

  • આપણે પેલે મન્ચુરિયન બોલ બનાવતા શીખીશું, મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત શીખીશું.

મંચુરિયન બોલ બનાવવાની રીત – manchuriyan ball banavani rit

  • સૌ પ્રથમ પાન કોબી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણીલો
  • છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી મિક્સ કરો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી કોબીને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લ્યો
  • હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન ગોળા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ નેએમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તા બોલ ને એક વાસણમાં કાઢી લ્યો

મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત – Manchuriyan grevi banavani rit

  • હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ)નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો
  • હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિક્સ કરો  નેપા કપ પાણી નાખી મિક્સ કરો
  • હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્નફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો
  • હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)
  • તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો

manchurian recipe notes

  • મંચુરિયન બોલ માં કોબી સાથે ગાજર, બિંસ, કેપ્સીકમ પણ નાખી શકો છો
  • લીલી ડુંગળી ને લીલું લસણ વધુ સારું લાગે છે
  • કોબી માં મીઠું નાંખી પાંચ મિનિટ રાખવાથી કોબી નું પાણી નિતારી શક્ય જેટી એમાં મેંદો કે વધુ નહિ નાખવો પડે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra chikki recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Try and Taste – Gujarati YouTube channel on YouTube  આજે આપણે મમરા ની ચીકી બનાવવાની રીત શીખીશું. ચીકી નાના મોટા ને દરેકને ભાવતી હોય છે ને ખાસ કરીને ઉતરાયણ પર ખૂબ ચીકી ખવાતી હોય છે મમરા ની ચીકી, તલની ચીકી, સિંગદાણા ચીકી, નારિયળ ચીકી, દારિયા ચીકી એમ અલગ અલગ કેટલા પ્રકારની ચીકી બનતી હોય છે ને ચીકી ગોળ ને ખાંડ બને માંથી બનાવતી હોય છે આજ આપણે બાળકોને ભાવતી ને સ્વાથ્ય વર્ધક ગોળ વારી mamra ni chikki banavani rit, mamra chikki recipe in gujarati ,how to make mamra ni chikki શીખીએ.

મમરા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | mamra ni chikki banava jaruri samgri

  • મમરા 3 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • કાજુ ,બદામ, પિસ્તાની કતરણ 2-3 ચમચી

મમરા ની ચીકી બનાવવાની રીત

mamra ni chikki – મમરા ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો , મમરા ને બરોબર સાફ કરી લેવા અને ગેસ પર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કે જો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)

ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો , થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી

હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકાર આપી તૈયાર કરો , તૈયાર ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને ચીકી ની મજા માણી

Mamra chikki recipe notes

  • ગરર્નીશ કરવા માટે કાજુ ,બદામ, પિસ્તાની કતરણ ઓપ્સનલ છે

mamra ni chikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Try and Taste – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mamra chikki recipe in gujarati | how to make mamra ni chikki

મમરા ની ચીકી બનાવવાની રીત - mamra ni chikki banavani rit - mamra chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

આજે આપણે મમરા ની ચીકી બનાવવાની રીત શીખીશું. ચીકી નાના મોટા ને દરેકને ભાવતી હોય છે ને ખાસ કરીને ઉતરાયણ પર ખૂબ ચીકી ખવાતીહોય છે મમરા ની ચીકી, તલની ચીકી, સિંગદાણાચીકી, નારિયળ ચીકી, દારિયા ચીકી એમ અલગ અલગ કેટલા પ્રકારની ચીકી બનતી હોય છે ને ચીકી ગોળ ને ખાંડ બને માંથી બનાવતી હોય છે આજ આપણે બાળકોને ભાવતી ને સ્વાથ્ય વર્ધક ગોળ વારી mamra ni chikki banavani rit, mamra chikki recipe in gujarati ,how to make mamra ni chikki શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મમરા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | mamra ni chikki banava jaruri samgri

  • 3 કપ મમરા
  • 1 કપ ગોળ
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચમચી કાજુ ,બદામ, પિસ્તાની કતરણ

Instructions

મમરા ની ચીકી બનાવવાની રીત| mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

  • મમરાની ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો
  • મમરાને બરોબર સાફ કરી લેવા
  • ગેસપર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કેજો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)
  • ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી
  • હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો નેઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકારઆપી તૈયાર કરો
  • તૈયાર મમરા ની ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને મમરા ની ચીકી ની મજા માણી

mamra chikki recipe in gujarati notes

  • ગરર્નીશ કરવા માટે કાજુ ,બદામ, પિસ્તાની કતરણ ઓપ્સનલ છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel,  આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીશું. મિત્રો પકોડા તો આપને અલગ અલગ પ્રકારના કેટલાય ખાતા હોઈએ છીએ ને ખાસ વરસાદ ની મોસમ માં તો દરેક ઘરે પકોડા, ગોલા , બ્રેડ પકોડા બનાવતાજ હોઈએ જે ગરમ ગરમ ચટણી ને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે બજાર કરતા પણ ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીએ તો ચાલો શીખીએ બ્રેડ પકોડા , bread pakora recipe in gujarati , બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો, bread pakoda banavani rit.

બ્રેડ પકોડા બનાવવા જરૂરી સામગ્રી | bread pakora banava jaruri samgri

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | lili chani banava jaruri samgri

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • આદુનો ટુકડો 1 નાનો
  • લસણની કળીઓ 4-5
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા ¼ કપ
  • કેપ્સીકમ 1 સુધારેલ
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા નું પડ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ / 200 ગ્રામ
  • પા ચમચી હળદર
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાનના કટકા 4-5
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા ના સ્ટફિંગ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | pakoda na staffing no masalo banava jaruri samgri

  • બાફેલા બટાકા 4-5
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા સૂકા ધાણા ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • પા ચમચી હળદર
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ટમેટો કેચઅપ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બ્રેડની સ્લાઈસ 5-6
  • તરવા માટે તેલ

Bread pakora recipe in gujarati

લીલી ચટણી બનાવવાની રીત | lili chatani banavani rit

સૌ પ્રથમ લીલા ધાણાને સાફ કરી લ્યો ને પાણીથી બરોબર ધોઇ લેવા

ત્યાર બાદ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલ, સિંગદાણા , આદુનો ટુકડો, લીલા મરચા( તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ ના તીખા મરચા લેવા), લસણ( જો લસણ ના ખાતા હો તો નહિ નાખાવું), કેપ્સીકમ, ખાંડ, લીંબુનો રસ ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને ચટણી તૈયાર કરો

પકોડા નું પડ બનાવવાની રીત | pakoda nu pad banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં બેસનને ચારી લ્યો ત્યાર બાદ એમાં અજમો, હળદર, હિંગ, મીઠો લીમડો નાખી મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ ઘોળું તૈયાર કરો તૈયાર ઘોળું ને એક બાજુ મૂકો

પકોડા સ્ટફિંગ ના મસાલો બનાવવાની રીત | pakoda no masalo banavani rit

એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો  તૈયાર કરી રાખો

એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ ધીમો કરો ને તેમાં જીરું , આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય

હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો  હવે એમાં ટમેટો કેચઅપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો

હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનું સ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલા વાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો

હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો

ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો

હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવી ને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડા તરી ને તૈયાર કરી લ્યો

તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો

bread pakoda banavani rit | bread pakora banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakora recipe in gujarati

bread pakora recipe in gujarati - બ્રેડ પકોડા બનાવવાની રીત - બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો - bread pakoda banavani rit

બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakora recipe in gujarati | bread pakoda banavani rit gujarati ma

આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીશું. મિત્રો પકોડા તો આપને અલગ અલગ પ્રકારના કેટલાય ખાતા હોઈએ છીએ ને ખાસ વરસાદ ની મોસમ માં તો દરેક ઘરે પકોડા, ગોલા, બ્રેડ પકોડા બનાવતા જ હોઈએ જે ગરમ ગરમ ચટણી ને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે બજાર કરતા પણ ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીએ તો ચાલો શીખીએ બ્રેડ પકોડા , bread pakora recipe in gujarati , બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો, bread pakoda banavani rit gujarati ma
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | lili chani banava jaruri samgri

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 નાનો આદુ નો ટુકડો
  • 4-5 લસણ ની કળીઓ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ સીંગદાણા
  • 1 કેપ્સીકમ સુધારેલ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા નું પડ બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ બેસન / 1 કપ
  • પા ચમચી હળદર
  • ½ ચમચી અજમો ચમચી
  • ¼ ચમચી હિંગ
  • 4-5 મીઠા લીમડા ના પાનના કટકા
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા ના સ્ટફિંગ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | pakoda na staffing no masalo banava jaruri samgri

  • 4-5 બાફેલા બટાકા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા સૂકા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • પા ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1-2 ચમચી ટમેટો કેચઅપ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 5-6 બ્રેડની સ્લાઈસ
  • તરવા માટે તેલ

Instructions

bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો | bread pakoda banavani rit gujarati ma

  • બ્રેડ પકોડા બનવાની રીત મા પહેલા આપને ચાની બનાવતા શીખીશું ત્યાર પછી પકોડા નું પડ બનાવવાની રીત શીખીશું અને છેલે પકોડા ની સ્ટફિંગ નો મસાલો બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત | lili chatani banavani rit

  • સૌ પ્રથમ લીલા ધાણાને સાફ કરી લ્યો ને પાણીથી બરોબર ધોઇ લેવા
  • ત્યારબાદ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલ, સિંગદાણા , આદુનો ટુકડો, લીલા મરચા(તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ ના તીખા મરચા લેવા), લસણ( જો લસણ ના ખાતા હો તો નહિ નાખાવું), કેપ્સીકમ, ખાંડ, લીંબુનો રસ નેસ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને ચટણી તૈયાર કરો

પકોડા નું પડ બનાવવાની રીત | pakoda nu pad banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસનને ચારી લ્યો ત્યાર બાદ એમાં અજમો, હળદર, હિંગ,મીઠો લીમડો નાખી મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ ઘોળું તૈયાર કરો તૈયાર ઘોળું ને એક બાજુમૂકો

પકોડા સ્ટફિંગ ના મસાલો બનાવવાની રીત | pakoda no masalo banavani rit

  • એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો  તૈયાર કરી રાખો
  • એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ ધીમો કરો ને તેમાં જીરું, આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય
  • હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો  હવે એમાં ટમેટો કેચ અપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલાનાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો
  • હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનુંસ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલાવાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો
  • હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો
  • ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો
  • હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવીને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડાતરી ને તૈયાર કરી લ્યો
  • તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aloo paratha recipe in gujarati | aloo paratha banavani rit gujarati ma

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube.  આજે આપણે ઘણા વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન દાળ ઢોકળી કેવી રીતે બનાવાય ?,દાળ ઢોકળી બનાવવાની રીત બતાવો, તો આજ દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં શીખીશું. દાળ ઢોકળી એ એક ગુજરાતી વાનગી છે જે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં ખવાતી હોય છે એ સ્વાદિષ્ટ તો લાગેજ છે સાથે સાથે હલકો ને પ્રોટીન યુક્ત વાનગી છે જ્યારે પણ કંઈ બનાવવાનું ના સુજે તો જટ પટ બનતી વાનગી દાળ બાટી બનાવી શકો છો જે બીજી કોઈ વાનગી બનવવ્યા વગર એકલી જ ખાઈ શકાય છે એટલે કે શાક – રોટલી, દાળ – ભાત વગર એકલી પણ ખાઈ શકાય તો ચાલો બનાવતા શીખીએ દાળ ઢોકળી રેસીપી, dal dhokli banavani recipe, dal dhokli banavani rit gujarati ma, dal dhokli recipe in gujarati.

Dal dhokli ingredients | દાળ ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી | Dal dhokli banava jaruri samgri

દાળ માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • ઘી 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • તમાલપત્ર 1
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળી બનાવવા જરૂરી  સામગ્રી | dhokli banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 કપ
  • બેસન 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તડકા માટેની સામગ્રી
  • ઘી 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • સૂકા લાલ મરચા 3-4
  • મીઠા લીમડા ના પાન 8-10
  • નાનો તજ નો ટુકડો  1
  • લવિંગ 2-3
  • ગોળ 1 ચમચી
  • કોકમ 2-3 / લીંબુનો રસ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • ડુંગરી ઝીણી સુધારેલી 1
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ

Dal dhokli recipe in gujarati | દાળ ઢોકળી રેસીપી

દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ પાણીથી બરોબર તો એ ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખો

દાળ ઢોકળી ની દાળ બાફવાની રીત | dal dhokli ni dar bafvani rit

હવે ગેસ પર એક કૂકરમાં અથવા કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલી તુવેર નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર , લાલ મરચાંનો ભૂકો, સિંગદાણા અને તમાલપત્ર નું પાન નાખી ચમચાથી  હલાવી ઢાંકણ ઢાંકી દાળ ગળી જાય ત્યાં સુધી ચડાવો ( જો કૂકરમાં  દાળ બાફી હોય તો 2-3 સીટી કરવી)

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો ભૂકો, હીંગ અજમો અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો બાંધેલા લોટ ના પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

દાળનો વઘાર કરવાની રીત | dal no vaghar karvani rit

ગેસ પર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથીના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નો ટુકડો નાખો

ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો

તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને  ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો

દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો

વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટર થી  સ્ટાર,  ડાયમંડ કટ અથવા ચોરસ  કટકા કરી લો

તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો

દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી  ગરમાગરમ પીરસો

Dal dhokli recipe notes

  • વઘાર ઘી થી કરેલ હસે તો વધુ સારો લાગશે
  • લોટ બાંધવા માં થોડો અજમો નાખવા થી ઢોકળી નો સ્વાદ ખૂબ જ સારો લાગશે
  • પીરસતી વખતે ઉપર થી ઘી , ડુંગરી ને લીલા ધાણા છાંટવાથી ખૂબ ટેસ્ટી લાગશે
  • જો ડુંગરી ના ખાતા હો તો ઘી ને લીલા ધાણા થી પણ સારા લાગશે

દાળ ઢોકળી બનાવવા નો વિડિયો | dal dhokli banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં | dal dhokli banavani rit gujarati ma

dal dhokli recipe in gujarati - દાળ ઢોકળી રેસીપી - દાળ ઢોકળી બનાવવા નો વિડિયો - dal dhokli banavani recipe - દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં - dal dhokli banavani rit gujarati ma

dal dhokli recipe in gujarati | દાળ ઢોકળી રેસીપી | દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં

નમસ્તે મિત્રો આજે આપણે ઘણા વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન દાળ ઢોકળી કેવી રીતે બનાવાય ?,દાળ ઢોકળી બનાવવાની રીત બતાવો, તો આજ દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં શીખીશું. દાળ ઢોકળી એ એક ગુજરાતી વાનગી છે જે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં ખવાતી હોય છે એ સ્વાદિષ્ટ તો લાગેજ છે સાથે સાથે હલકો ને પ્રોટીન યુક્ત વાનગી છે જ્યારે પણ કંઈ બનાવવાનું ના સુજે તો જટ પટ બનતી વાનગી દાળ બાટી બનાવી શકો છો જે બીજી કોઈ વાનગી બનવવ્યા વગર એકલી જ ખાઈ શકાય છે એટલેકે શાક – રોટલી, દાળ – ભાત વગર એકલી પણ ખાઈ શકાય તો ચાલો બનાવતા શીખીએ દાળ ઢોકળી રેસીપી, dal dhokli banavani recipe, dal dhokli banavani rit gujarati ma, da ldhokli recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 30 minutes
Total Time: 45 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દાળ ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી | Dal dhokli banava jaruri samgri | Dal dhokli ingredients

  • દાળ માટેની સામગ્રી
  • 1 કપ તુવેર દાળ
  • 1 ચમચી ઘી 1
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 તમાલપત્ર
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળી બનાવવા જરૂરી  સામગ્રી | dhokli banava jaruri samgri

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

તડકા માટેની સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ કપ સીંગ દાણા
  • 3-4 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1 નાનો તજ નો ટુકડો 
  • 2-3 લવિંગ
  • 1 ચમચી ગોળ
  • 2-3 ચમચી કોકમ / લીંબુનો રસ 1 ચમચી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ડુંગરી ઝીણી સુધારેલી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

Instructions

દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit gujarati ma

  • દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ પાણીથી બરોબર તો એ ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખો

દાળ ઢોકળી ની દાળ બાફવાની રીત | dal dhokli ni dar bafvani rit

  • હવે ગેસ પર એક કૂકરમાં અથવા કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલી તુવેર નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર , લાલ મરચાંનો ભૂકો, સિંગદાણા અને તમાલપત્ર નું પાન નાખી ચમચાથી  હલાવી ઢાંકણ ઢાંકી દાળ ગળી જાય ત્યાં સુધી ચડાવો ( જોકૂકરમાં  દાળ બાફી હોયતો 2-3 સીટી કરવી)

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

  • એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો ભૂકો, હીંગ અજમો અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો બાંધેલા લોટ ના પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

દાળ નો વઘાર કરવાની રીત | dal no vaghar karvani rit

  • ગેસપર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથી ના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નોટુકડો નાખો
  • ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને  ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તોમીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો
  • દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો
  • વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટરથી  સ્ટાર,  ડાયમંડ કટ અથવા ચોરસ  કટકા કરી લો
  • તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો
  • દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી  ગરમા ગરમ પીરસો

dal dhokli recipe notes

  • વઘાર ઘી થી કરેલ હસે તો વધુ સારો લાગશે
  • લોટ બાંધવા માં થોડો અજમો નાખવા થી ઢોકળી નો સ્વાદ ખૂબ જ સારો લાગશે
  • પીરસતી વખતે ઉપર થી ઘી , ડુંગરી ને લીલા ધાણા છાંટવાથી ખૂબ ટેસ્ટી લાગશે
  • જો ડુંગરી ના ખાતા હો તો ઘી ને લીલા ધાણા થી પણ સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit

નમસ્તે મિત્રો આજે લીંબુ નું અથાણું કેવી રીતે બનાવવું – લીંબુ નું અથાણું બતાવો  પ્રશ્ન નો જવાબ  આપણે  લીંબુ નું અથાણું બનાવવાની રીત – લીંબુ નું અથાણું નાખવાની રીત – લીંબુ નું અથાણું ની રીત – દ્વારા મેળવીશું. લીંબુનું અલગ અલગ રીત ના અથાણાં પણ બનાવવામાં આવે છે લીંબુ નું ખાટું અથાણું,  ખાંડ વાળુ અથાણું, ગોળ વાળુ અથાણું, ખાટું મીઠું અથાણું, મસાલા અથાણું, આથેલા લીંબુ એમ અનેક રીતે ગુણકારી લીબુનો ઉપયોગ આપણે ભોજનમાં કરતા હોઈએ છીએ આજ આપણે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની રીત, લીંબુ નું અથાણું રેસીપી, limbu nu athanu banavani rit ,limbu nu athanu recipe in gujarati  શીખીશું

લીંબુ આમ તો આપણાં જીવનમાં ખૂબ ઉપયોગી ફળ કહી શકાય એ અનેક બીમારીમાં ઉપયોગી છે ખાસ કરી ને ગેસ ની જેમને તકલીફ હોય એમના માટે તો રામબાણ ઈલાજ છે  આથેલા લીંબુ ને જો જમવા સાથે લેવામાં આવે તો ગેસ ની તકલીફ દૂર થાય છે લીંબુ ની અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે શરબતમાં, દાળ શાકમાં, ખોડો દૂર કરવા વગેરેમાં ખુબ ઉપયોગી છે પણ આ.

લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 250 ગ્રામ
  • લીંબુ 1 કિલો
  • વરિયાળી 2-3 ચમચી
  • જીરું 2-3 ચમચી
  • અજમો 2-3 ચમચી
  • મરી 1 ચમચી
  • લવિંગ 6-7
  • સંચળ 1 ચમચી
  • સિંધાલું મીઠું 2 ચમચી (ઓપ્શનલ છે જો હોય તો નાખવું નહિતર ચાલશે)
  • મીઠું 3-4 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સુંઠ પાવડર 1 ચમચી
  • હિંગ ¼ ચમચી

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu recipe in gujarati

લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા

હવે બધા લીંબુમાં જ્યાં દાડી લાગેલ હોત તે ભાગ પર ચાકુ વડે અડધા સુંધી બે કાપા પાડી લો કાપા પાડતી વખતે જે રસ નીકળે તેને એમાંજ રહેવા દયો

હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે વરિયાળી, લવિંગ, મરી, અજમો ને જીરું ને ચાર પાંચ મિનિટ સુધી શેકો બરોબર શેકાઈ જાય એટલે શેકેલા મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

બધા મસાલા ઠંડા થાય એટલે દર્દરા મિક્સરમાં પીસી લ્યો

પીસેલા મસાલા એક વાસણમાં લ્યો એમાં સંચળ, શિંધાલું મીઠું ને મીઠું નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, સુંઠ પાવડર ને હિંગ નાખો ને બરોબર મિક્સ કરો

હવે એમાં દરદરી પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો, હવે લીંબુમાં જ્યાં કાપા પાડ્યા હતા ત્યાં આ તૈયાર મસાલો હાથ વડે અથવા તો ચમચી વડે ચારે કાપામાં બરોબર ભરો

બધા જ લીંબુ માં બરોબર મસાલો ભરાઈ જાય એટલે ભરેલા લીંબુને કાંચ ની જાર( બરણી) માં મૂકો , રોજ દિવસના એકાદ વખત કાચ ની જાર ને હલવો જેથી કરી બધા લીંબુ બરોબર ગરી શકે

જો તમારા ઘર માં તડકો આવતો હોય તો જાર ને થોડા દિવસ તડકે મૂકશો તો આથેલાં લીંબુ જપટે ખાવા માટે તૈયાર થશે

નહિતર આથેલા લીંબુ ને તૈયાર થતાં 20-25 દિવસ લાગશે ત્યાર બાદ તમે આ તૈયાર આથેલ લીંબુ વરસો સુંધી ખાઈ શકો છો જેમ જેમ દિવસો જસે એમ લીબુમાં બધા મસાલા મિક્સ થતાં જસે તેમ લીંબુ નો સ્વાદ વધુ સારો લાગશે

લીંબુ નું અથાણું રેસીપી નોટ્સ

  • ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકાય છે
  • જો સિંધાળું મીઠું ના હોય તો રેગ્યુલર મીઠું પણ વાપરી શકાય
  • આથેલા લીંબુ ભરવા હમેશા કાંચ ની જાર, સિરામિક જાર કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો બને ત્યાં સુંધી કાંચ ની જાર નો ઉપયોગ કરવો
  • લીંબુ ભરવા માટે જરાક પણ પાણી ના રહે એમ એકદમ કોરી જાર લેવી ને જ્યાં જાર મૂકો એ જગ્યા પણ ચોખી હોવી જોઈએ

લીંબુ નું અથાણું રેસીપી | લીંબુ નું અથાણું નાખવાની રીત | limbu nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીંબુ નું અથાણું ની રીત | limbu nu athanu in gujarati

લીંબુ નું અથાણું બનાવવાની રીત - limbu nu athanu recipe in gujarati - લીંબુ નું અથાણું રેસીપી - લીંબુ નું અથાણું નાખવાની રીત - લીંબુ નું અથાણું ની રીત - limbu nu athanu in gujarati - limbu nu athanu banavani rit

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

નમસ્તે મિત્રો આજે લીંબુ નું અથાણું કેવી રીતે બનાવવું – લીંબુ નું અથાણું બતાવો  પ્રશ્ન નો જવાબ  આપણે  લીંબુનું અથાણું બનાવવાની રીત – લીંબુ નું અથાણું નાખવાની રીત – લીંબુ નું અથાણું ની રીત- દ્વારા મેળવીશું. લીંબુનું અલગ અલગ રીત ના અથાણાં પણ બનાવવામાંઆવે છે લીંબુ નું ખાટું અથાણું,  ખાંડ વાળુ અથાણું, ગોળ વાળુ અથાણું, ખાટું મીઠું અથાણું, મસાલા અથાણું, આથેલા લીંબુ એમ અનેક રીતે ગુણકારી લીબુનો ઉપયોગ આપણે ભોજનમાં કરતા હોઈએ છીએઆજ આપણે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવવા માટેની રીત, લીંબુ નું અથાણું રેસીપી, limbu nu athanu banavani rit , limbunu athanu in gujarati , limbu nu athanu recipe in gujarati  શીખીશું
4.80 from 5 votes
Prep Time: 15 minutes
Cook Time: 5 minutes
Resting time: 20 days
Total Time: 20 days 20 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કાંચ ની જાર (બરણી)

Ingredients

લીંબુ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | limbunu athanu banava jaruri samgri

  • 1 કિલો લીંબુ
  • 250 ગ્રામ ખાંડ
  • 2-3 ચમચી વરિયાળી
  • 2-3 ચમચી જીરું
  • 2-3 ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • 6-7 લવિંગ
  • 1 ચમચી સંચળ 1
  • 2 ચમચી સિંધાલું મીઠું (ઓપ્શનલ છે જો હોય તો નાખવું નહિતર ચાલશે)
  • 3-4 ચમચી મીઠું
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સુંઠ પાવડર
  • ¼ ચમચી હિંગ

Instructions

લીંબુ નું અથાણું બનાવવાની રીત| limbu nu athanu banavani rit gujarati ma | limbu nuathanu in gujarati

  • લીંબુ નું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઇ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા
  • હવે બધા લીંબુમાં જ્યાં દાડી લાગેલ હોત તે ભાગ પર ચાકુ વડે અડધા સુંધી બે કાપા પાડી લોકાપા પાડતી વખતે જે રસ નીકળે તેને એમાંજ રહેવા દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે વરિયાળી, લવિંગ, મરી, અજમો ને જીરું ને ચારપાંચ મિનિટ સુધી શેકો બરોબર શેકાઈ જાય એટલે શેકેલા મસાલા બીજા વાસણમાં કાઢી ઠંડા થવાદયો
  • બધા મસાલા ઠંડા થાય એટલે દર્દરા મિક્સરમાં પીસી લ્યો
  • પીસેલા મસાલા એક વાસણમાં લ્યો એમાં સંચળ, શિંધાલું મીઠું ને મીઠું નાખો ત્યાર બાદ એમાં હળદર, લાલમરચાનો પાઉડર, સુંઠ પાવડર ને હિંગ નાખો ને બરોબર મિક્સ કરો
  • હવેએમાં દર દરી પીસેલી ખાંડ નાખી ને મિક્સ કરો
  • હવે લીંબુમાં જ્યાં કાપા પાડ્યા હતા ત્યાં આ તૈયાર મસાલો હાથ વડે અથવા તો ચમચી વડે ચારેકાપામાં બરોબર ભરો
  • બધાજ લીંબુ માં બરોબર મસાલો ભરાઈ જાય એટલે ભરેલા લીંબુને કાંચ ની જાર( બરણી) માં મૂકો 
  • રોજ દિવસના એકાદ વખત કાચ ની જાર ને હલવો જેથી કરી બધા લીંબુ બરોબર ગરી શકે
  • જો તમારા ઘર માં તડકો આવતો હોય તો જાર ને થોડા દિવસ તડકે મૂકશો તો આથેલાં લીંબુ જપટે ખાવા માટેતૈયાર થશે
  • નહિતર આથેલા લીંબુ ને તૈયાર થતાં20-25 દિવસ લાગશે ત્યાર બાદ તમે આ તૈયાર આથેલ લીંબુ વરસો સુંધી ખાઈ શકોછો જેમ જેમ દિવસો જસે એમ લીબુમાં બધા મસાલા મિક્સ થતાં જસે તેમ લીંબુ નો સ્વાદ વધુસારો લાગશે

limbu nu athanu recipe in gujarati notes

  • ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ વાપરી શકાય છે
  • જો સિંધાળું મીઠું ના હોય તો રેગ્યુલર મીઠું પણ વાપરી શકાય
  • આથેલા લીંબુ ભરવા હમેશા કાંચ ની જાર, સિરામિક જાર કે પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો બને ત્યાં સુંધી કાંચ ની જાર નો ઉપયોગ કરવો
  • લીંબુ ભરવા માટે જરાક પણ પાણી ના રહે એમ એકદમ કોરી જાર લેવી ને જ્યાં જાર મૂકો એ જગ્યા પણ ચોખી હોવી જોઈએ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe FOOD COUTURE by Chetna Patel YouTube channel on YouTube,  આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વાનગી ઘુટો બનાવવાની રીત શીખીશું. ઘુટો એક એવી વાનગી છે જેમાં કોઈ જ મસાલા, ગરમ મસાલો, તેલ કે ઘી નો ઉપયોગ થતો નથી છતાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે પહેલાના સમયમાં તો પારંપારિક રીતે ચૂલા પર માટીના વાસણમાં બનાવવામાં આવતું પણ હાલ ઘણા તપેલામાં કે કૂકરમાં બનાવવામાં આવે છે તો ચાલો આજ આપણે કૂકરમાં ઘુટો બનાવવાની રીત , ghuto recipe in gujarati , ghuto banavani rit શીખીશું.

ઘુટો બનાવવા જરૂરી સમગ્રી | ghuto recipe ingredients | ghuto banava jaruri smagri

  • મગદાળ ½ કપ
  • ચણાદાળ ½ કપ
  • બટાકા ½ કપ સુધારેલ
  • ગાજર ½ કપ સુધારેલ
  • ડુંગરી ½ કપ સુધારેલ
  • લીલી ડુંગળી ½ કપ સુધારેલ
  • પાલક ½ સુધારેલ
  • કોબી ½ કપ સુધારેલ
  • દૂધી ¼ કપ સુધારેલ
  • ટમેટા ¼ કપ
  • કેપ્સીકમ ¼ કપ સુધારેલ
  • રીંગણ ¼ કપ સુધારેલ
  • સુરતી પાપડીના દાણા ¼ કપ
  • ગોવાર ¼ કપ કટકા કરેલ
  • ચોરા ¼ કપ કટકા કરેલ
  • લીલા ચણા ¼ કપ
  • લીલી તુવેરના દાણા ¼ કપ
  • લીલા વટાણાના દાણા ¼ કપ
  • પાપડી ¼ સુધારેલ
  • વાલોર ¼ સુધારેલ
  • ફણસી ¼ સુધારેલ
  • લીલું લસણ ½ કપ સુધારેલ
  • લીલી હળદર છીણેલી 2 ચમચી
  • આદુ છીણેલું 2 ચમચી
  • લીલા ધાણા ¼ કપ સુધારેલા
  • તીખા લીલા મરચાંની પેસ્ટ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 4-5 કપ

Ghuto recipe in gujarati

ઘુટો બનાવવાની રીત – ghuto recipe in gujarati મા સૌપ્રથમ મગદાળ ને સાફ કરી પાણી થી બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળો ને ચણાદાળ ને પણ સાફ કરી બે ત્રણ પાણી ધોઇ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પાણી નાખી પલળવા મૂકો

હવે બધાજ શાક ને પાણી થી બરોબર ધોઇ લેવા ને ત્યાર બાદ બધા જ શાક ને ઝીણા ઝીણા સુધારી લેવા

મિકસરમાં લીલા તીખા મરચાની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લેવી

હવે ગેસ પર એક કુકર ફૂલ તાપે ગરમ કરો તેમાં ત્રણ ચાર કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં બટાકા કપ સુધારેલ,ગાજર કપ સુધારેલ,ડુંગરી કપ સુધારેલ,લીલી ડુંગળી કપ સુધારેલ,પાલક સુધારેલ,કોબી કપ સુધારેલ,દૂધી કપ સુધારેલ,ટમેટા કપ,કેપ્સીકમ કપ સુધારેલ,રીંગણ કપ સુધારેલ,સુરતી પાપડીના દાણા કપ,ગોવાર કપ કટકા કરેલ,ચોરા કપ કટકા કરેલ,લીલા ચણા કપ,લીલી તુવેરના દાણા કપ,લીલા વટાણાના દાણા કપ,પાપડી સુધારેલ, વાલોર સુધારેલ,ફણસી સુધારેલ,લીલું લસણ કપ સુધારેલ,લીલી હળદર છીણેલી,આદુ છીણેલું નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો ને જ્યાં સુધી શાક ઉકળવા ના લાગે ત્યાં સુંધી હલવો

હવે એમાં પલાળી મૂકેલ મગદાળ ને ચણાદાળ માંથી પાણી નિતારી નાખી ને કૂકરમાં નાખો ને મિક્સ કરો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરો ને કુકર નું ઢાંકણ ઢાંકી દો ને મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો પછી ગેસ ધીમો કરી ને બે ત્રણ સીટી થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો હવે ફરી થી કુકર ને ગેસ પર મૂકો ને ગેસ ધીમો ચાલુ કરો ને શાક ને ચમચા વડે મિક્સ કરી એક રસ કરો (જો જરૂર લાગે તો અડધો કપ ગરમ પાણી નાખવું)હવે એમાં લીલા તીખા મરચાની પેસ્ટ નાખો ( તીખાશ તમારી મરજી મુજબ વધુ ઓછી કરી શકો છો) ને મિક્સ કરો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરાના રોટલા કે રોટલી સાથે ઘૂટો

Ghuto recipe notes

  • શાક તમને ગમતા નાખી શકો છો

ઘુટો બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર FOOD COUTURE by Chetna Patel  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghuto banavani rit | Ghuto recipe

ghuto recipe in gujarati - ઘુટો બનાવવાની રીત - ghuto banavani rit - ghuto recipe

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વાનગી ઘુટો બનાવવાની રીત શીખીશું. ઘુટો એક એવી વાનગી છે જેમાં કોઈ જ મસાલા, ગરમ મસાલો,તેલ કે ઘી નો ઉપયોગ થતો નથી છતાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે પહેલા ના સમયમાં તો પારંપારિક રીતે ચૂલા પર માટીના વાસણમાં બનાવવામાં આવતું પણ હાલ ઘણા તપેલા માં કે કૂકરમાં બનાવવામાં આવે છે તો ચાલો આજ આપણે કૂકરમાં ઘુટો બનાવવાની રીત , ghuto recipe in gujarati , ghuto banavani rit શીખીશું
4.50 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

ઘુટો બનાવવા જરૂરી સમગ્રી | ghuto recipe ingredients | ghuto banava jaruri smagri

  • ½ કપ મગદાળ
  • ½ કપ ચણાદાળ
  • ½ કપ બટાકા સુધારેલ
  • ½ કપ ગાજર સુધારેલ
  • ½ કપ ડુંગરી સુધારેલ
  • ½ કપ લીલી ડુંગળી સુધારેલ
  • ½ પાલક સુધારેલ
  • ½ કપ કોબી સુધારેલ
  • ¼ કપ દૂધી સુધારેલ
  • ¼ કપ ટમેટા
  • ¼ કપ કેપ્સીકમ સુધારેલ
  • ¼ કપ રીંગણ સુધારેલ
  • ¼ કપ સુરતી પાપડીના દાણા
  • ¼ કપ ગોવાર કટકા કરેલ
  • ¼ કપ ચોરા કટકા કરેલ
  • ¼ કપ લીલા ચણા
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • ¼ કપ લીલા વટાણાના દાણા
  • ¼ પાપડી સુધારેલ
  • ¼ વાલોર સુધારેલ
  • ¼ ફણસી સુધારેલ
  • ½ કપ લીલું લસણ સુધારેલ
  • 2 ચમચી લીલી હળદર છીણેલી
  • 2 ચમચી આદુ છીણેલું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ
  • 4-5 કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit | ghuto recipe

  • ઘુટો બનાવવાની રીત – ghuto recipe in gujarati મા સૌપ્રથમ મગદાળ ને સાફ કરી પાણી થી બરોબર ધોઇ લ્યોને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળો ને ચણાદાળ ને પણ સાફ કરી બે ત્રણ પાણી ધોઇ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પાણી નાખી પલળવા મૂકો
  • હવે બધાજ શાક ને પાણી થી બરોબર ધોઇ લેવા ને ત્યાર બાદ બધા જ શાક ને ઝીણા ઝીણા સુધારી લેવા
  • મિકસર માં લીલા તીખા મરચાની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લેવી
  • હવે ગેસ પર એક કુકર ફૂલ તાપે ગરમ કરો તેમાં ત્રણ ચાર કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાંબટાકા કપ સુધારેલ,ગાજર કપ સુધારેલ,ડુંગરી કપ સુધારેલ,લીલી ડુંગળી કપ સુધારેલ,પાલક સુધારેલ,કોબી કપ સુધારેલ,દૂધી કપ સુધારેલ,ટમેટા કપ,કેપ્સીકમ કપ સુધારેલ,રીંગણકપ સુધારેલ,સુરતી પાપડીના દાણા કપ,ગોવારકપ કટકા કરેલ,ચોરા કપ કટકા કરેલ,લીલા ચણાકપ,લીલી તુવેરના દાણા કપ,લીલા વટાણાના દાણાકપ,પાપડી સુધારેલ, વાલોર સુધારેલ,ફણસી સુધારેલ,લીલું લસણ કપ સુધારેલ,લીલી હળદર છીણેલી,આદુ છીણેલું નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો ને જ્યાં સુધી શાક ઉકળવા ના લાગે ત્યાં સુંધી હલવો
  • હવે એમાં પલાળી મૂકેલ મગદાળ ને ચણાદાળ માંથી પાણી નિતારી નાખી ને કૂકરમાં નાખો ને મિક્સકરો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરો ને કુકર નું ઢાંકણ ઢાંકી દો ને મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો પછી ગેસ ધીમો કરી ને બે ત્રણ સીટી થવા દો ત્યાર બાદ ગેસ બંધકરો ને કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો હવે ફરી થી કુકર ને ગેસ પર મૂકોને ગેસ ધીમો ચાલુ કરો ને શાક ને ચમચા વડે મિક્સ કરી એક રસ કરો (જો જરૂર લાગે તો અડધો કપ ગરમ પાણી નાખવું)હવે એમાં લીલા તીખા મરચાની પેસ્ટ નાખો ( તીખાશ તમારી મરજી મુજબ વધુ ઓછી કરી શકો છો) ને મિક્સકરો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરાના રોટલા કે રોટલી સાથે ઘૂટો

ghuto recipe in gujarati notes

  • શાક તમને ગમતા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.