Home Blog Page 169

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Vishakha’s Kitchen YouTube channel on YouTube આજે આપણે મગજ ના લાડુ બનાવવાની રીત શીખીશું. આ લાડુ ખૂબ જ ઓછી સામગ્રી થી જડપી બની જતા હોય છે ને ઘર ના નાના મોટા પ્રસંગમાં ખૂબ બનતા હોય છે આ લાડુ બધાને ખૂબ જ ભાવેતા હોય છે તેમાં પણ જો આ લાડુ ને ડ્રાયફ્રુટ તેમજ બરાબર ઘી નાખીને ઘરે બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ મગજ ની લાડુડી બનાવવાની રીત , magas na ladoo recipe in gujarati, Magas na ladoo banavani rit, magas recipe in gujarati language, magaj na ladu ni recipe.

મગજ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી  | Magas na ladu banava jaruri samgri

  • ચાણા નો કરકરો લોટ 2 કપ
  • ઘી ½ કપ
  • પીસેલી ખાંડ 1 ½ કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ 3-4 ચમચી

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe

બેસનના લાડુ બનાવવા માટે બજારના તૈયાર બેસન કરતા ઘરે બનાવેલા બેસન ના લોટથી લાડુ વધારે સારા બને છે તેના માટે ઘરે ચણાની દાળને  સાતથી આઠ મિનિટ શેકી લઈ ને ચણા દાળ ઠંડી થવા મૂકો ત્યાર બાદ તેને થોડી કરકરી પીસી લેવી

બેસનના લાડુ બનાવવા  માટે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં ઘી ગરમ કરવા મુકો ,બધુ ઘી એક સાથે ન નાખવું હવે થોડું ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરીને બેસન નાખવો

બેસનને ધીમા તાપે હલાવતા થી ને વીસ પચીસ મિનિટ સુધી શેકતા રહો ને હલાવવાનું બંધ ના કરવું નહિતર લોટ કડાઈ ના તરિયમા ચોંટી જસે ને બરી જસે હવે ૨૦ મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં થોડું ઘી ઉમેરવું ને ફરીથી દસ મિનિટ માટે શેકવું. જ્યાં સુધી તેમાંથી  ઘી  છૂટું ન પડે ત્યાં સુધી હલાવતા રહેવું.

હવે બેસન બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બદામ, કાજુ ને પિસ્તાની કતરણ નાખી શેકી ને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી બેસન ના મિશ્રણને ઠંડુ કરવા માટે મૂકવું

બેસન નું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેમાં  એલચી પાવડર અને અડધા કપ જેટલી પીસેલી ખાંડ નાખવી અને તેને હાથ થી બરાબર મિક્સ કરી લેવું

ત્યાર બાદ બાકી ની પીસેલી ખાંડ પણ નાખી દેવી હવે તેમાં ૨ મોટી ચમચી જેટલું ઘી નાખવું અને મિક્સ કરી લેવું

હવે બેસન ને ખાંડ બરાબર મિક્સ કરી લીધા બાદ હાથ માં થોડું મિશ્રણ લઇ દબાવી તેને ગોળ આકાર માં લાડુ બનાવી લેવા અને ઉપર થી પીસ્તાની કતરણ ના બે ટુકડા મૂકી બરાબર ગોળ વારી લેવું

આવી રીતે બીજા બધા લાડુ પણ વારી ને તૈયાર કરી લેવા

બધા લાડુ બની ગયા બાદ તેને ૪ થી ૫ કલાક માટે બારે જ રાખવા જેથી તે રૂમ ટેમ્પરેચર માં આવી જાય અને ત્યારબાદ તેને ડબ્બા માં રાખી શકાય છે .આ લાડુ ને ૩ થી ૪ અઠવાડિયા માટે રાખી શકાય છે

Magas Recipe notes

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે
  • બેસન નું મિશ્રણ સાવ ઠંડુ થાય પછીજ પીસેલી ખાંડ નાખવી  નહિતર લાડુ માંથી ખાંડ ઓગળશે ને લાડુ બગડી જસે

Magas na ladoo banavani rit | magaj na ladu ni recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Vishakha’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મગજ ની લાડુડી બનાવવાની રીત | magas recipe in gujarati language

મગજ ના લાડુ બનાવવાની રીત - મગજ ની લાડુડી બનાવવાની રીત - magas na ladoo recipe in gujarati - Magas na ladoo banavani rit - magas recipe in gujarati language - magaj na ladu ni recipe

મગજ ના લાડુ બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મગજ ના લાડુ બનાવવાની રીત શીખીશું. આ લાડુ ખૂબ જ ઓછી સામગ્રી થી જડપી બની જતા હોય છે ને ઘર નાનાના મોટા પ્રસંગમાં ખૂબ બનતા હોય છે આ લાડુ બધાને ખૂબ જ ભાવેતા હોય છે તેમાં પણ જોઆ લાડુ ને ડ્રાયફ્રુટ તેમજ બરાબર ઘી નાખીને ઘરે બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે તો ચાલો જોઈએ મગજની લાડુડી બનાવવાની રીત ,magas na ladoo recipe in gujarati, Magas na ladoo banavanirit, magas recipe in gujarati language, magaj na ladu ni recipe
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 6 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મગજ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી  | Magas na ladu banava jaruri samgri

  • 2 કપ ચાણાનો કરકરો લોટ
  • ½ કપ ઘી
  • 1 ½ કપ પીસેલી ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 3-4 ચમચી કાજુ ,બદામ ,પીસ્તા ની કતરણ

Instructions

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | Magas na ladoo banavani rit

  • બેસન ના લાડુ – મગજ ના લાડુ બનાવવા માટે બજારના તૈયાર બેસન કરતા ઘરે બનાવેલા બેસન ના લોટથી લાડુ વધારે સારા બને છે તેના માટે ઘરે ચણાની દાળને  સાતથી આઠ મિનિટ શેકી લઈ ને ચણા દાળ ઠંડી થવા મૂકો ત્યાર બાદ તેને થોડી કરકરી પીસી લેવી
  • લાડુ બનાવવા માટે ગેસ પર એક કડાઈ મૂકી તેમાં ઘી ગરમ કરવા મુકો ,બધુ ઘી એક સાથે ન નાખવું હવે થોડુંઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો કરીને બેસન નાખવો
  • બેસનને ધીમા તાપે હલાવતા થી ને વીસ પચીસ મિનિટ સુધી શેકતા રહો ને હલાવવાનું બંધ ના કરવું નહિતર લોટ કડાઈ ના તરિયમા ચોંટી જસે ને બરી જસે હવે ૨૦ મિનિટ શેકાઈ ગયા બાદ તેમાં થોડું ઘી ઉમેરવું ને ફરીથી દસ મિનિટ માટે શેકવું. જ્યાં સુધી તેમાંથી  ઘી  છૂટું ન પડે ત્યાં સુધી હલાવતા રહેવું.
  • હવે બેસન બરાબર શેકાઈ ગયા બાદ તેમાં બદામ, કાજુ ને પિસ્તાની કતરણ નાખી શેકી ને બરાબર મિક્સ કરી ગેસ બંધકરી બેસન ના મિશ્રણને ઠંડુ કરવા માટે મૂકવું
  • બેસન નું મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ તેમાં  એલચી પાવડર અને અડધાકપ જેટલી પીસેલી ખાંડ નાખવી અને તેને હાથ થી બરાબર મિક્સ કરી લેવું
  • ત્યાર બાદ બાકી ની પીસેલી ખાંડ પણ નાખી દેવી હવે તેમાં ૨ મોટી ચમચી જેટલું ઘી નાખવું અને મિક્સ કરી લેવું
  • હવે બેસન ને ખાંડ બરાબર મિક્સ કરી લીધા બાદહાથ માં થોડું મિશ્રણ લઇ દબાવી તેને ગોળ આકાર માં લાડુ બનાવી લેવા અને ઉપર થી પીસ્તા ની કતરણ ના બે ટુકડા મૂકી બરાબર ગોળ વારી લેવું
  • આવી રીતે બીજા બધા લાડુ પણ વારી ને તૈયાર કરી લેવા
  • બધા લાડુ બની ગયા બાદ તેને ૪ થી ૫ કલાક માટેબારે જ રાખવા જેથી તે રૂમ ટેમ્પરેચર માં આવી જાય અને ત્યારબાદ તેને ડબ્બા માં રાખીશકાય છે .આ લાડુ ને ૩ થી ૪ અઠવાડિયા માટે રાખી શકાયછે

magas na ladoo recipe in gujarati

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે

magas na ladoo recipe in gujarati notes

  • બેસન નો લોટ કરકરો લેવો
  • ઘી પણ માપસર લેવું વધારે ઘી નાખવા થી લાડવા નો આકાર બગડી જસે
  • બેસન નું મિશ્રણ સાવ ઠંડુ થાય પછીજ પીસેલી ખાંડ નાખવી  નહિતર લાડુ માંથી ખાંડ ઓગળશે ને લાડુ બગડી જસે
     
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati – સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત | sing ni chikki banavani rit | sing ni chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | chocolate modak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe  4 You Recipes YouTube channel on YouTube આજે આપણે સિંગ ની ચીક્કી બનાવવાની રીત શીખીશું. ઉતરાયણ આવતાં જ બજારમાં અલગ અલગ પ્રકારની ચિક્કીઓ મળતી હોય છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી લાગતી હોય છે આજ આપણે બજાર જેવીજ પરફેક્ટ માપ ને રીત સાથે બજાર જેવી ખૂબ જ ઓછી સામગ્રી થી ખૂબ જડપી સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત, sing chikki recipe in gujarati, sing ni chikki recipe in gujarati, sing ni chikki banavani rit,શીખીએ.

સિંગ ની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી | sing ni chikki banava jaruri samgri

  • સીંગદાણા 1 કપ
  • ગોળ સુધારેલ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • પાણી 2-3 ચમચી

sing chikki recipe in gujarati | સિંગ ની ચીક્કી બનાવવાની રીત

સીંગ ની ચીકી બનાવવા સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ગેસ પર મૂકી એમાં કાચા સીંગદાણા નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહો ને શેકો ,સીંગ પ્ર થી ફોતરા નીકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી શેકવી ત્યાર બાદ એક થાળી કે વાસણમાં કાઢી થોડી ઠંડી થવા દેવી

શેકેલી સીંગ થોડી ઠંડી થાય એટલે બને હાથ વડે બરોબર મસળી ને ઉપર ના ફોતરા ઉતારી ને સિંગ ના હાથ વડે કે વતકથી દબાવીને ફાડા કરી લેવા , સીંગ ને ફોતરા થી અલગ કરવા ચારણી કે જારમાં નાખી હલાવો જેથી એના ફોતરા અલગ થઈ જશે, હવે ગેસ પર એજ કડાઈ ગરમ મુકો એમાં સુધારેલો ગોળ નાખો ને બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરો

ગોળ ને કડાઈમાં હલાવતા રહેવું નહિતર જો ગોળ કડાઈના તરિયામાં ચોંટી જસે તો ચિક્કીનો સ્વાદ કડવો લાગશે એટલે હલાવતા રહેવું , ગોળ ઓગળી જાય ને એનો રંગ થોડો ઘટ્ટ થાય ને ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખવો જેથી ગોળ નો પાક બરે નહિ

હવે એક વાટકામાં પાણી લ્યો એમાં ઓગળેલા ગોળનું મિશ્રણ નાખો ને ચેક કરો જો ગોળ તરત તૂટી જાય તો પાક તૈયાર છે નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવો ને બે ત્રણ મિનિટ પછી પાછો ચેક કરવો , જો પાક બરોબર બની ગયો હોય ને તૂટી જતો હોય તો એમાં એક બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી એમાં શેકેલા સીંગદાણા નાખી મિક્સ કરો

થાળી કે પ્લેટફોર્મ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવું જેથી ચીક્કી ચોંટે નહિ, સીંગદાણા ને ગોળ બરોબર મિક્સ થાય એટલે ગ્રીસ કરેલ થાળી કે પ્લેટફોર્મ પર મૂકી એક બે મિનિટ પછી હાથ પર ઘી લગાવી ને હલકા હાથે પક્તી કરો/ફેલાવી/પાથરો ને પાતળી કરો

તમે વેલણ થી વાણીને પણ પાતળી કરી શકો છો , જ્યારે ચીકી થોડી ગરમ હોય ત્યારેજ તમે એને ચાકુ વડે કટકા કે કોઈ કુકી કટર થી આકાર આપી શકો છો

ચાકુથી કટકા કરી લીધા બાદ એને 10-15 મિનિટ ઠંડી થવા દયો ચીકી ઠંડી થાય એટલે એના કટકા કરી લ્યો ને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને 10-15 દિવસ ખાઈ શકો છો

Sing chikki recipe Notes

  • સીંગદાણા ને ઘણા આકરા કે કાળા થાય ત્યાં સુધી ના શેકવા નહિતર ચિક્કીની સ્વાદ કડવો લાગશે
  • બેકિંગ સોડા ના ઉમેરો તો પણ ચીકી બનાવી શકાય
  • ગોળ ના પાક ને હલાવતા રહેવું નહિતર ગોળ બરી જસે
  • હાથ વડે દબાવી ને બનાવેલી ચીકી ની ચમક વણેલી ચીકી કરતા સારી લાગે છે

સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત | sing ni chikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર 4 You Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sing ni chikki recipe in gujarati

સિંગ ની ચીક્કી બનાવવાની રીત - sing chikki recipe in gujarati - સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત - sing ni chikki banavani rit - sing ni chikki recipe in gujarati

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit

આજે આપણે સિંગ ની ચીક્કી બનાવવાની રીત શીખીશું. ઉતરાયણ આવતાં જ બજારમાં અલગ અલગ પ્રકારની ચિક્કીઓ મળતી હોય છે જે એકદમ ક્રિસ્પીને ટેસ્ટી લાગતી હોય છે આજ આપણે બજાર જેવીજ પરફેક્ટ માપ ને રીત સાથે બજાર જેવી ખૂબજ ઓછી સામગ્રી થી ખૂબ જડપી સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત, sing chikki recipe in gujarati, sing ni chikki recipe in gujarati, sing ni chikki banavani rit,શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સિંગની ચીક્કી બનાવવા જરૂરી સામગ્રી | sing ni chikki banava jaruri samgri

  • 1 કપ સીંગદાણા
  • 1 કપ ગોળસુધારેલ
  • 1-2 ચમચી ઘી
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • 2-3 ચમચી પાણી

Instructions

સિંગની ચીક્કી બનાવવાની રીત – sing chikki recipe in gujarati – સિંગદાણા ની ચીક્કી બનાવવાની રીત – sing ni chikki banavani rit – singni chikki recipe in gujarati

  • સીંગની ચીકી બનાવવા સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ગેસ પર મૂકી એમાં કાચા સીંગદાણા નાખી મીડીયમ ધીમા તાપે હલાવતા રહો ને શેકો
  • સીંગ પર થી ફોતરા નીકળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી શેકવી ત્યાર બાદ એક થાળી કે વાસણમાંકાઢી થોડી ઠંડી થવા દેવી
  • શેકેલી સીંગ થોડી ઠંડી થાય એટલે બને હાથ વડે બરોબર મસળી ને ઉપર ના ફોતરા ઉતારી ને સિંગ નાહાથ વડે કે વતકથી દબાવીને ફાડા કરી લેવા
  • સીંગને ફોતરા થી અલગ કરવા ચારણી કે જારમાં નાખી હલાવો જેથી એના ફોતરા અલગ થઈ જશે
  • હવે ગેસ પર એજ કડાઈ ગરમ મુકો એમાં સુધારેલો ગોળ નાખો ને બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરો
  • ગોળને કડાઈમાં હલાવતા રહેવું નહિતર જો ગોળ કડાઈના તરિયામાં ચોંટી જસે તો ચિક્કીનો સ્વાદકડવો લાગશે એટલે હલાવતા રહેવું
  • ગોળ ઓગળી જાય ને એનો રંગ થોડો ઘટ્ટ થાય ને ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખવો જેથી ગોળનો પાક બરે નહિ
  • હવે એક વાટકામાં પાણી લ્યો એમાં ઓગળેલા ગોળનું મિશ્રણ નાખો ને ચેક કરો જો ગોળ તરત તૂટીજાય તો પાક તૈયાર છે નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવો ને બે ત્રણ મિનિટ પછી પાછો ચેકકરવો
  • જો પાક બરોબર બની ગયો હોય ને તૂટી જતો હોય તો એમાં એક બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરી એમાં શેકેલા સીંગદાણા નાખી મિક્સ કરો
  • થાળીકે પ્લેટફોર્મ ને ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવું જેથી ચીક્કી ચોંટે નહિ
  • સીંગદાણાને ગોળ બરોબર મિક્સ થાય એટલે ગ્રીસ કરેલ થાળી કે પ્લેટફોર્મ પર મૂકી એક બે મિનિટ પછીહાથ પર ઘી લગાવી ને હલકા હાથે પક્તી કરો/ફેલાવી/પાથરો ને પાતળી કરો
  • તમે વેલણ થી વાણીને પણ પાતળી કરી શકો છો
  • જ્યારે ચીકી થોડી ગરમ હોય ત્યારેજ તમે એને ચાકુ વડે કટકા કે કોઈ કુકી કટર થી આકાર આપી શકોછો
  • ચાકુ થી કટકા કરી લીધા બાદ એને10-15 મિનિટ ઠંડી થવા દયો ચીકી ઠંડી થાય એટલે એના કટકા કરી લ્યો ને એકએર ટાઈટ ડબ્બામાં ભરી લો ને 10-15 દિવસ ખાઈ શકો છો

singni chikki recipe in gujarati notes

  • સીંગદાણા ને ઘણા આકરા કે કાળા થાય ત્યાં સુધી ના શેકવા નહિતર ચિક્કીની સ્વાદ કડવો લાગશે
  • બેકિંગ સોડા ના ઉમેરો તો પણ ચીકી બનાવી શકાય
  • ગોળ ના પાક ને હલાવતા રહેવું નહિતર ગોળ બરી જસે
  • હાથ વડે દબાવી ને બનાવેલી ચીકી ની ચમક વણેલી ચીકી કરતા સારી લાગે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  આજે આપણે રાજગરાનો નો શીરો બનાવવાની રીત શીખીશું. રાજગરાના શીરા ને ઘણા લોકો રાજગરાનો હલવો પણ કહે છે શક્કરિયાં નો શીરો, બટાકાનો શીરો, શિગોડાનો શીરો એમ અલગ અલગ પ્રકારના ઘણા શીરા બનાવી વ્રતમાં ઉપવાસમાં ખવાતા હોય છે આજ આપણે એવો જ એક શીરો જે બનાવવો ખૂબ ઝડપી ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે એને બનાવવાની રીત શીખીશું તો ચાલો શીખીએ rajgara no shiro banavani rit , rajgara no halvo banavani rit gujarati ma, રાજગરા નો હલવો બનાવવાની રીત, rajgara no shiro recipe in gujarati,  rajgara no shiro in gujarati.

રાજગરા ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી | rajgara no shiro banava jaruri samgri

  • ખાંડ 1 કપ
  • રાજગરાનો લોટ 1 કપ
  • ઘી 1 કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • પાણી 2 કપ
  • કાજુ બદામ પિસ્તા ની કતરણ ¼ કપ

Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રાજગરાનો શીરો બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરો ને ખાંડ ને પાણી સાથે ઓગળી લ્યો

ખાંડ બરોબર ઓગળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લ્યો

હવે બીજી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ ને પિસ્તા ને શેકી લ્યો ને એક વાટકામાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે એની કતરણ તૈયાર કરી લેવી

હવે એજ કડાઈમાં બાકીનું બીજું ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચારણી વડે ચારી ને રાજગરાનો લોટ નાખો ને મિડીયમ તાપે ચમચા વડે લોટ ને ઘી ને મિક્સ કરી હલાવતા રહો

રાજગરાનો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાં જે ખાંડ વાળુ પાણી તૈયાર કરેલ તેને ગરણી વડે ગાળી ને થોડું થોડું કરી નાખતા જઈ હલાવતા રહો ( ખાંડ નું પાણી નાખતા સમયે એ ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે)

બધું પાણી નાખી દીધા બાદ બરોબર હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચા વડે મિક્સ કરી એલચી પાવડર ને મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરો

ગેસ બંધ કરી સીર્વિંગ પ્લેટ માં તૈયાર શીરો મૂકો ને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ છાંટી ને ગરમ ગરમ સર્વ કરો રાજગરાનો શીરો

Rajgara no shiro recipe notes

  • લોટ ને મીડીયમ તાપે બરોબર શેકવો નહિતર શીરો ચીકણો લાગશે
  • ડ્રાય ફ્રૂટ ને શેકી ને લેવાથી સ્વાદ સારો આવે છે
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ નાખી શકો ને મીઠાસ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં કરી શકો છો

રાજગરા ના લોટ નો શીરો બનાવવાની રીત |  રાજગરા નો હલવો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rajgara no shiro recipe in gujarati |  rajgara no shiro in gujarati

rajgara no shiro banavani rit - rajgara no halvo banavani rit gujarati ma - રાજગરા ના લોટ નો શીરો બનાવવાની રીત - રાજગરા નો હલવો બનાવવાની રીત - rajgara no shiro recipe in gujarati - rajgara no shiro in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | rajgara no shiro banavani rit

આજે આપણે રાજગરાનો નો શીરો બનાવવાની રીત શીખીશું. રાજગરા ના શીરા ને ઘણા લોકો રાજગરા નો હલવો પણ કહે છે શક્કરિયાં નો શીરો, બટાકાનો શીરો,શિગોડાનો શીરો એમ અલગ અલગ પ્રકારના ઘણા શીરા બનાવી વ્રતમાં ઉપવાસમાં ખવાતા હોય છે આજ આપણે એવો જ એક શીરો જે બનાવવો ખૂબ ઝડપી ને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે એને બનાવવાની રીત શીખીશું તો ચાલો શીખીએ rajgara no shiro banavani rit , rajgara no halvo banavani rit gujarati ma, રાજગરા નો હલવો બનાવવાની રીત, rajgara no shiro recipe in gujarati,  rajgarano shiro in gujarati.
5 from 2 votes
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રાજગરાના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી | rajgara no shiro banava jaruri samgri

  • 1 કપ ખાંડ
  • 1 કપ રાજગરાનો લોટ
  • 1 કપ ઘી 1 કપ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 2 કપ પાણી
  • ¼ કપ કાજુબદામ પિસ્તા ની કતરણ

Instructions

રાજગરાનો નો શીરો બનાવવાની રીત- રાજગરા નો હલવો બનાવવાની રીત – rajgara no shiro recipe in gujarati – rajgara no shiro banavanirit

  • રાજગરા નો શીરો બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક તપેલી માં બે કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાંખાંડ નાખી મિક્સ કરો ને ખાંડ ને પાણી સાથે ઓગળી લ્યો
  • ખાંડ બરોબર ઓગળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લ્યો
  • હવે બીજી કડાઈમાં એક બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ ને પિસ્તા ને શેકી લ્યોને એક વાટકામાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે એની કતરણ તૈયારકરી લેવી
  • હવે એજ કડાઈમાં બાકીનું બીજું ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ચારણી વડે ચારી નેરાજગરાનો લોટ નાખો ને મિડીયમ તાપે ચમચા વડે લોટ ને ઘી ને મિક્સ કરી હલાવતા રહો
  • રાજગરા નો લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો લોટ બરોબર શેકાઈ જાય એટલે તેમાંજે ખાંડ વાળુ પાણી તૈયાર કરેલ તેને ગરણી વડે ગાળી ને થોડું થોડું કરી નાખતા જઈ હલાવતારહો ( ખાંડ નું પાણી નાખતા સમયે એ ધ્યાન રાખવું કે લોટ માં ગાંઠા ના પડે)
  • બધું પાણી નાખી દીધા બાદ બરોબર હલાવી લ્યો ને ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચાવડે મિક્સ કરી એલચી પાવડર ને મિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરો
  • ગેસ બંધ કરી સીર્વિંગ પ્લેટ માં તૈયાર શીરો મૂકો ને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ છાંટી ને ગરમ ગરમ સર્વ કરો રાજગરાનો શીરો

rajgara no shiro recipe in gujarati notes

  • લોટ ને મીડીયમ તાપે બરોબર શેકવો નહિતર શીરો ચીકણો લાગશે
  • ડ્રાય ફ્રૂટ ને શેકી ને લેવાથી સ્વાદ સારો આવે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મન્ચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube,  આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ મન્ચુરિયન બનાવવાની રેસીપી બતાવો – મંચુરિયન બનાને કી રીત – મંચુરિયન બનાને કા તરીકા માટે  આપણે વેજ મંચુરિયન બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે એમાં પણ ફ્રાઇડ રાઈસ, મંચુરિયન, સૂપ, નૂડલ્સ વગેરે  ચાઇનીઝ વાનગીઓની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પણ થોડા થોડા અંતરે જોવા મળતી હોય છે આજ આપણે એજ બજારમાં મળતા મંચુરિયન બનાવવાની રીત વિડીયો, manchurian banavani rit , manchurian recipe in gujarati , મંચુરિયન બનાવવાની રીત વિડિયો, દ્વારા એક સરળ રીત શીખીએ.

મન્ચુરિયન બનાવવા જરૂરી સામગ્રી | manchurian banava jaruri samgri

મંચુરિયન બોલ બનાવવાની માટેની સામગ્રી |manchuriyan ball banava jaruri samgri

  • છીણેલી પાનકોબી 2 કપ
  • કોર્ન ફ્લોર 3-4 ચમચી
  • મેંદો 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | Manchuriyan grevi banava jaruri samgri

  • તેલ 2-3 ચમચી
  • લસણના કટકા 2 ચમચી / લીલું લસણ સુધારેલ 2 ચમચી
  • ડુંગરી સુધારેલ 1
  • લીલી ડુંગળી સુધારેલ 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • કેપ્સીકમ સુધારેલ ½
  • ટમેટા સોસ 1-2 ચમચી
  • રેડ ચીલી સોસ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર પ્રમાણે પાણી

મન્ચુરિયન બનાવવાની રીત  | મંચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાને કી રીત

મંચુરિયન બોલ બનાવવાની રીત | manchuriyan ball banavani rit

સૌ પ્રથમ પાનકોબી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણી લો

છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી મિક્સ કરો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી કોબી ને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લ્યો

હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન ગોળા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ ને એમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તા બોલ ને એક વાસણમાં કાઢી લ્યો

મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત | Manchuriyan grevi banavani rit

હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ) નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો

હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયા સોસ નાખી મિક્સ કરો  ને પા કપ પાણી નાખી મિક્સ કરો

હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્ન ફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો

હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)

તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો

manchurian banavani rit notes

  • મંચુરિયન બોલ માં કોબી સાથે ગાજર, બિંસ, કેપ્સીકમ પણ નાખી શકો છો
  • લીલી ડુંગળી ને લીલું લસણ વધુ સારું લાગે છે
  • કોબી માં મીઠું નાંખી પાંચ મિનિટ રાખવાથી કોબી નું પાણી નિતારી શક્ય જેટી એમાં મેંદો કે વધુ નહિ નાખવો પડે

મંચુરિયન બનાવવાની વિડિયો | મંચુરિયન બનાવવાની રીત વિડિયો | manchurian banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર CookingShooking Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મંચુરિયન બનાને કા તરીકા | manchurian recipe in gujarati

મન્ચુરિયન બનાવવાની રીત - મંચુરિયન બનાવવાની રીત - મંચુરિયન બનાને કી રીત - મંચુરિયન બનાવવાની વિડિયો - manchurian banavani rit - મંચુરિયન બનાને કા તરીકા - manchurian recipe in gujarati

મન્ચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ મન્ચુરિયન બનાવવાની રેસીપી બતાવો – મંચુરિયન બનાને કી રીત – મંચુરિયન બનાને કા તરીકા માટે  આપણે વેજ મંચુરિયન બનાવવાની રીત શીખીશું. આજ કાલ બધાને ચાઇનીઝ વાનગીઓ ખૂબ ભાવતી હોય છે એમાં પણ ફ્રાઇડ રાઈસ, મંચુરિયન, સૂપ, નૂડલ્સ વગેરે  ચાઇનીઝ વાનગીઓની હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓ પણ થોડા થોડા અંતરે જોવા મળતી હોય છે આજ આપણે એજ બજારમાં મળતા મંચુરિયન બનાવવાની રીત, manchurian banavani rit , manchurian recipe in gujarati , મંચુરિયન બનાવવાની વિડિયો દ્વારા એક સરળ રીત શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મંચુરિયન બોલ બનાવવાની માટેની સામગ્રી | manchuriyan ball banava jaruri samgri

  • 2 કપ છીણેલી પાન કોબી
  • 3-4 ચમચી કોર્ન ફ્લોર
  • 3-4 ચમચી મેંદો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

મંચુરિયન ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | Manchuriyan grevi banava jaruri samgri

  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી લસણ ના કટકા 2 ચમચી/ લીલું લસણ સુધારેલ
  • 1 ડુંગરી સુધારેલ
  • 1 લીલી ડુંગળી સુધારેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ½ કેપ્સીકમ સુધારેલ
  • 1-2 ચમચી ટમેટા સોસ
  • 1 ચમચી રેડચીલી સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • ½ ચમચી મરી પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર પ્રમાણે પાણી

Instructions

મન્ચુરિયન બનાવવાની રીત – manchurian banavani rit – manchurian recipe in gujarati

  • આપણે પેલે મન્ચુરિયન બોલ બનાવતા શીખીશું, મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત શીખીશું.

મંચુરિયન બોલ બનાવવાની રીત – manchuriyan ball banavani rit

  • સૌ પ્રથમ પાન કોબી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અથવા ફૂડ પ્રોસેસર માં છીણીલો
  • છીણેલી કોબી માં ચપટી મીઠું નાંખી મિક્સ કરો ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી કોબીને હાથમાં લઈ બને હાથ વડે દબાવી વધારાનું પાણી નિતારી લ્યો
  • હવે કોબિમાં આદુ લસણની પેસ્ટ, કોર્ન ફ્લોર, મેંદો, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો બધું બરોબર મિક્સ થઈ જાય એટલે નાના નાના મંચુરિયન ગોળા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડા થોડા કરી ને મંચુરિયન બોલ નેએમાં નાખી મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ને તા બોલ ને એક વાસણમાં કાઢી લ્યો

મંચુરિયન ગ્રેવી બનાવવાની રીત – Manchuriyan grevi banavani rit

  • હવે એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણના કટકા /(લીલું લસણ સુધારેલ)નાખી ને અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં ડુંગરી/(લીલી ડુંગળી) ને લીલા મરચા સુધારેલ નાખી એક બે મિનિટ શેકો
  • હવે એમાં કેપ્સીકમ નાખી મિક્સ કરો ને એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયાસોસ નાખી મિક્સ કરો  નેપા કપ પાણી નાખી મિક્સ કરો
  • હવે એક વાટકામાં એક ચમચી કોર્ન ફ્લોર લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી તૈયાર કોર્નફ્લોર પાણી ને મંચુરિયન વઘારમાં થોડું થોડું નાખતા જઈ બરોબર હલવો બધું પાણી નાખી બરોબર હલાવી લ્યો
  • હવે એમાં તરેલાં મંચુરિયન બોલ નાખી ત્રણ ચાર ચમચી હલાવતા રહી મિક્સ કરો (જો ગ્રેવી વડા મંચુરિયન કરવા હોય તો એક થી દોઢ કપ પાણી લેવું)
  • તૈયાર મંચુરિયન પર ઉપર થી લીલી ડુંગરી ના પાન નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો

manchurian recipe notes

  • મંચુરિયન બોલ માં કોબી સાથે ગાજર, બિંસ, કેપ્સીકમ પણ નાખી શકો છો
  • લીલી ડુંગળી ને લીલું લસણ વધુ સારું લાગે છે
  • કોબી માં મીઠું નાંખી પાંચ મિનિટ રાખવાથી કોબી નું પાણી નિતારી શક્ય જેટી એમાં મેંદો કે વધુ નહિ નાખવો પડે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra chikki recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Try and Taste – Gujarati YouTube channel on YouTube  આજે આપણે મમરા ની ચીકી બનાવવાની રીત શીખીશું. ચીકી નાના મોટા ને દરેકને ભાવતી હોય છે ને ખાસ કરીને ઉતરાયણ પર ખૂબ ચીકી ખવાતી હોય છે મમરા ની ચીકી, તલની ચીકી, સિંગદાણા ચીકી, નારિયળ ચીકી, દારિયા ચીકી એમ અલગ અલગ કેટલા પ્રકારની ચીકી બનતી હોય છે ને ચીકી ગોળ ને ખાંડ બને માંથી બનાવતી હોય છે આજ આપણે બાળકોને ભાવતી ને સ્વાથ્ય વર્ધક ગોળ વારી mamra ni chikki banavani rit, mamra chikki recipe in gujarati ,how to make mamra ni chikki શીખીએ.

મમરા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | mamra ni chikki banava jaruri samgri

  • મમરા 3 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • કાજુ ,બદામ, પિસ્તાની કતરણ 2-3 ચમચી

મમરા ની ચીકી બનાવવાની રીત

mamra ni chikki – મમરા ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો , મમરા ને બરોબર સાફ કરી લેવા અને ગેસ પર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કે જો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)

ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો , થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી

હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકાર આપી તૈયાર કરો , તૈયાર ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને ચીકી ની મજા માણી

Mamra chikki recipe notes

  • ગરર્નીશ કરવા માટે કાજુ ,બદામ, પિસ્તાની કતરણ ઓપ્સનલ છે

mamra ni chikki banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Try and Taste – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mamra chikki recipe in gujarati | how to make mamra ni chikki

મમરા ની ચીકી બનાવવાની રીત - mamra ni chikki banavani rit - mamra chikki recipe in gujarati

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

આજે આપણે મમરા ની ચીકી બનાવવાની રીત શીખીશું. ચીકી નાના મોટા ને દરેકને ભાવતી હોય છે ને ખાસ કરીને ઉતરાયણ પર ખૂબ ચીકી ખવાતીહોય છે મમરા ની ચીકી, તલની ચીકી, સિંગદાણાચીકી, નારિયળ ચીકી, દારિયા ચીકી એમ અલગ અલગ કેટલા પ્રકારની ચીકી બનતી હોય છે ને ચીકી ગોળ ને ખાંડ બને માંથી બનાવતી હોય છે આજ આપણે બાળકોને ભાવતી ને સ્વાથ્ય વર્ધક ગોળ વારી mamra ni chikki banavani rit, mamra chikki recipe in gujarati ,how to make mamra ni chikki શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મમરા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી | mamra ni chikki banava jaruri samgri

  • 3 કપ મમરા
  • 1 કપ ગોળ
  • 1-2 ચમચી ઘી
  • 2-3 ચમચી કાજુ ,બદામ, પિસ્તાની કતરણ

Instructions

મમરા ની ચીકી બનાવવાની રીત| mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

  • મમરાની ચીકી બનાવવા સૌ પ્રથમ ગોળ ને ચાકુ વડે ઝીણો કાપી લ્યો અથવા ધસ્ટા વડે ફૂટી લેવો
  • મમરાને બરોબર સાફ કરી લેવા
  • ગેસપર કડાઈ માં મમરા ને બે ત્રણ મિનિટ શેકી ને ક્રિસ્પી કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં ઘી નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં ગોળ નાખી હલાવતા રહો ને ગોળ ને ઓગળવા દયો (ગોળ ને હલાવતા રહેવું કેમ કેજો ગોળ ના હલાવવા ના કારણે ગોળ ચોંટી ને બરી જસે તો ચીકી નો સ્વાદ બગડી જસે)
  • ગોળ ઓગળીને થોડો રંગ બદલે એટલે ગેસ બંધ કરી એમાં શેકેલા મમરા નાખી મિક્સ કરો ને ફરી બે ત્રણ મિનિટ ગેસ ચાલુ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • થાળી માં ઘી કે તેલ થી ગ્રીસ કરી લેવી
  • હવે ગ્રીસ કરેલ થાળી માં મમરા નું મિશ્રણ નાખી વાટકી વડે હલકા હાથે દબાવી ને સેટ કરો નેઉપર થી ડ્રાય ફ્રુટ છાંટી ને ફરી હલકા હતે દબાવી સેટ કરો ને કુકી કટર કે વાટકા થી આકારઆપી તૈયાર કરો
  • તૈયાર મમરા ની ચીકી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને મમરા ની ચીકી ની મજા માણી

mamra chikki recipe in gujarati notes

  • ગરર્નીશ કરવા માટે કાજુ ,બદામ, પિસ્તાની કતરણ ઓપ્સનલ છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Masala Kitchen YouTube channel,  આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીશું. મિત્રો પકોડા તો આપને અલગ અલગ પ્રકારના કેટલાય ખાતા હોઈએ છીએ ને ખાસ વરસાદ ની મોસમ માં તો દરેક ઘરે પકોડા, ગોલા , બ્રેડ પકોડા બનાવતાજ હોઈએ જે ગરમ ગરમ ચટણી ને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે બજાર કરતા પણ ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીએ તો ચાલો શીખીએ બ્રેડ પકોડા , bread pakora recipe in gujarati , બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો, bread pakoda banavani rit.

બ્રેડ પકોડા બનાવવા જરૂરી સામગ્રી | bread pakora banava jaruri samgri

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | lili chani banava jaruri samgri

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • આદુનો ટુકડો 1 નાનો
  • લસણની કળીઓ 4-5
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા ¼ કપ
  • કેપ્સીકમ 1 સુધારેલ
  • ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા નું પડ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ / 200 ગ્રામ
  • પા ચમચી હળદર
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાનના કટકા 4-5
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા ના સ્ટફિંગ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | pakoda na staffing no masalo banava jaruri samgri

  • બાફેલા બટાકા 4-5
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા સૂકા ધાણા ½ ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • પા ચમચી હળદર
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ટમેટો કેચઅપ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • બ્રેડની સ્લાઈસ 5-6
  • તરવા માટે તેલ

Bread pakora recipe in gujarati

લીલી ચટણી બનાવવાની રીત | lili chatani banavani rit

સૌ પ્રથમ લીલા ધાણાને સાફ કરી લ્યો ને પાણીથી બરોબર ધોઇ લેવા

ત્યાર બાદ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલ, સિંગદાણા , આદુનો ટુકડો, લીલા મરચા( તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ ના તીખા મરચા લેવા), લસણ( જો લસણ ના ખાતા હો તો નહિ નાખાવું), કેપ્સીકમ, ખાંડ, લીંબુનો રસ ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને ચટણી તૈયાર કરો

પકોડા નું પડ બનાવવાની રીત | pakoda nu pad banavani rit

સૌ પ્રથમ એક વાસણમાં બેસનને ચારી લ્યો ત્યાર બાદ એમાં અજમો, હળદર, હિંગ, મીઠો લીમડો નાખી મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ ઘોળું તૈયાર કરો તૈયાર ઘોળું ને એક બાજુ મૂકો

પકોડા સ્ટફિંગ ના મસાલો બનાવવાની રીત | pakoda no masalo banavani rit

એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો  તૈયાર કરી રાખો

એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ ધીમો કરો ને તેમાં જીરું , આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય

હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો  હવે એમાં ટમેટો કેચઅપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો

હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનું સ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલા વાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો

હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો

ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો

હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવી ને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડા તરી ને તૈયાર કરી લ્યો

તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો

bread pakoda banavani rit | bread pakora banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakora recipe in gujarati

bread pakora recipe in gujarati - બ્રેડ પકોડા બનાવવાની રીત - બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો - bread pakoda banavani rit

બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakora recipe in gujarati | bread pakoda banavani rit gujarati ma

આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીશું. મિત્રો પકોડા તો આપને અલગ અલગ પ્રકારના કેટલાય ખાતા હોઈએ છીએ ને ખાસ વરસાદ ની મોસમ માં તો દરેક ઘરે પકોડા, ગોલા, બ્રેડ પકોડા બનાવતા જ હોઈએ જે ગરમ ગરમ ચટણી ને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આજ આપણે બજાર કરતા પણ ટેસ્ટી બ્રેડ પકોડા બનાવવાની રીત શીખીએ તો ચાલો શીખીએ બ્રેડ પકોડા , bread pakora recipe in gujarati , બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો, bread pakoda banavani rit gujarati ma
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી | lili chani banava jaruri samgri

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1 નાનો આદુ નો ટુકડો
  • 4-5 લસણ ની કળીઓ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ સીંગદાણા
  • 1 કેપ્સીકમ સુધારેલ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા નું પડ બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ બેસન / 1 કપ
  • પા ચમચી હળદર
  • ½ ચમચી અજમો ચમચી
  • ¼ ચમચી હિંગ
  • 4-5 મીઠા લીમડા ના પાનના કટકા
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પકોડા ના સ્ટફિંગ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | pakoda na staffing no masalo banava jaruri samgri

  • 4-5 બાફેલા બટાકા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા સૂકા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • પા ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1-2 ચમચી ટમેટો કેચઅપ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 5-6 બ્રેડની સ્લાઈસ
  • તરવા માટે તેલ

Instructions

bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | બ્રેડ પકોડા બનાવવાની રીત બતાવો | bread pakoda banavani rit gujarati ma

  • બ્રેડ પકોડા બનવાની રીત મા પહેલા આપને ચાની બનાવતા શીખીશું ત્યાર પછી પકોડા નું પડ બનાવવાની રીત શીખીશું અને છેલે પકોડા ની સ્ટફિંગ નો મસાલો બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત | lili chatani banavani rit

  • સૌ પ્રથમ લીલા ધાણાને સાફ કરી લ્યો ને પાણીથી બરોબર ધોઇ લેવા
  • ત્યારબાદ મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલ, સિંગદાણા , આદુનો ટુકડો, લીલા મરચા(તમને જે મુજબ તીખાશ પસંદ હોય એ મુજબ ના તીખા મરચા લેવા), લસણ( જો લસણ ના ખાતા હો તો નહિ નાખાવું), કેપ્સીકમ, ખાંડ, લીંબુનો રસ નેસ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને ચટણી તૈયાર કરો

પકોડા નું પડ બનાવવાની રીત | pakoda nu pad banavani rit

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસનને ચારી લ્યો ત્યાર બાદ એમાં અજમો, હળદર, હિંગ,મીઠો લીમડો નાખી મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ ઘોળું તૈયાર કરો તૈયાર ઘોળું ને એક બાજુમૂકો

પકોડા સ્ટફિંગ ના મસાલો બનાવવાની રીત | pakoda no masalo banavani rit

  • એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, આમચૂર પાઉડર, હળદર નાખી મિક્સ કરી મસાલો  તૈયાર કરી રાખો
  • એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે  ગેસ ધીમો કરો ને તેમાં જીરું, આખા સૂકા ધાણા ને વરિયાળી નાખો ત્યાર બાદ એમાં વાટકામાં તૈયાર કરેલ મસાલો નાખો ને મિક્સ કરો હવે એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી દયો જેથી મસાલા બરી ના જાય
  • હવે મસાલામાં મેસ કરેલા બટાકા નાખી મસાલો ને બટાકા ને બરોબર મિક્સ કરો  હવે એમાં ટમેટો કેચ અપ નાખી બરોબર મિક્સ કરો ને છેલ્લે તેમા લીલા ધાણા સુધારેલાનાખી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા મૂકો
  • હવે બ્રેડ ની એક સ્લાઇજ લ્યો તેના પર લીલી ચટણી લગાડો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ બતકનુંસ્ટફિંગ મસાલો લગાવો ને તેના પર બ્રેડ ની બીજી સ્લાઈજ પર લીલી ચટણી લગાડી એને મસાલાવાળી બ્રેડ સ્લાઈસ પર મૂકી સેજ દબાવી લ્યો આમ બધા પકોડા તૈયાર કરી લ્યો
  • હવે બેસનનું ઘોળું જે તૈયાર કરેલ હતું એમાં પા ચમચી બેકિંગ પાઉડર નાખી મિક્સ કરો
  • ગેસ પર એક કડાઈમાં પકોડા તરવા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી નાખો
  • હવે સ્ટફિંગ બ્રેડ ના ત્રિકોણ આકાર કટકા કરો ને એ કટકા ને બેસન ના ધોળ માં બધી બાજુ ફેરવીને કોટિંગ કરો ને તેલ નાંખી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધાજ પકોડાતરી ને તૈયાર કરી લ્યો
  • તૈયાર બ્રેડ પકોડા ચટણી ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aloo paratha recipe in gujarati | aloo paratha banavani rit gujarati ma

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube.  આજે આપણે ઘણા વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન દાળ ઢોકળી કેવી રીતે બનાવાય ?,દાળ ઢોકળી બનાવવાની રીત બતાવો, તો આજ દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં શીખીશું. દાળ ઢોકળી એ એક ગુજરાતી વાનગી છે જે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં ખવાતી હોય છે એ સ્વાદિષ્ટ તો લાગેજ છે સાથે સાથે હલકો ને પ્રોટીન યુક્ત વાનગી છે જ્યારે પણ કંઈ બનાવવાનું ના સુજે તો જટ પટ બનતી વાનગી દાળ બાટી બનાવી શકો છો જે બીજી કોઈ વાનગી બનવવ્યા વગર એકલી જ ખાઈ શકાય છે એટલે કે શાક – રોટલી, દાળ – ભાત વગર એકલી પણ ખાઈ શકાય તો ચાલો બનાવતા શીખીએ દાળ ઢોકળી રેસીપી, dal dhokli banavani recipe, dal dhokli banavani rit gujarati ma, dal dhokli recipe in gujarati.

Dal dhokli ingredients | દાળ ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી | Dal dhokli banava jaruri samgri

દાળ માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • ઘી 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • તમાલપત્ર 1
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળી બનાવવા જરૂરી  સામગ્રી | dhokli banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 કપ
  • બેસન 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તડકા માટેની સામગ્રી
  • ઘી 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • સૂકા લાલ મરચા 3-4
  • મીઠા લીમડા ના પાન 8-10
  • નાનો તજ નો ટુકડો  1
  • લવિંગ 2-3
  • ગોળ 1 ચમચી
  • કોકમ 2-3 / લીંબુનો રસ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • ડુંગરી ઝીણી સુધારેલી 1
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ

Dal dhokli recipe in gujarati | દાળ ઢોકળી રેસીપી

દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ પાણીથી બરોબર તો એ ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખો

દાળ ઢોકળી ની દાળ બાફવાની રીત | dal dhokli ni dar bafvani rit

હવે ગેસ પર એક કૂકરમાં અથવા કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલી તુવેર નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર , લાલ મરચાંનો ભૂકો, સિંગદાણા અને તમાલપત્ર નું પાન નાખી ચમચાથી  હલાવી ઢાંકણ ઢાંકી દાળ ગળી જાય ત્યાં સુધી ચડાવો ( જો કૂકરમાં  દાળ બાફી હોય તો 2-3 સીટી કરવી)

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો ભૂકો, હીંગ અજમો અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો બાંધેલા લોટ ના પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

દાળનો વઘાર કરવાની રીત | dal no vaghar karvani rit

ગેસ પર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથીના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નો ટુકડો નાખો

ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો

તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને  ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો

દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો

વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટર થી  સ્ટાર,  ડાયમંડ કટ અથવા ચોરસ  કટકા કરી લો

તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો

દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી  ગરમાગરમ પીરસો

Dal dhokli recipe notes

  • વઘાર ઘી થી કરેલ હસે તો વધુ સારો લાગશે
  • લોટ બાંધવા માં થોડો અજમો નાખવા થી ઢોકળી નો સ્વાદ ખૂબ જ સારો લાગશે
  • પીરસતી વખતે ઉપર થી ઘી , ડુંગરી ને લીલા ધાણા છાંટવાથી ખૂબ ટેસ્ટી લાગશે
  • જો ડુંગરી ના ખાતા હો તો ઘી ને લીલા ધાણા થી પણ સારા લાગશે

દાળ ઢોકળી બનાવવા નો વિડિયો | dal dhokli banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં | dal dhokli banavani rit gujarati ma

dal dhokli recipe in gujarati - દાળ ઢોકળી રેસીપી - દાળ ઢોકળી બનાવવા નો વિડિયો - dal dhokli banavani recipe - દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં - dal dhokli banavani rit gujarati ma

dal dhokli recipe in gujarati | દાળ ઢોકળી રેસીપી | દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં

નમસ્તે મિત્રો આજે આપણે ઘણા વ્યક્તિઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન દાળ ઢોકળી કેવી રીતે બનાવાય ?,દાળ ઢોકળી બનાવવાની રીત બતાવો, તો આજ દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં શીખીશું. દાળ ઢોકળી એ એક ગુજરાતી વાનગી છે જે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં ખવાતી હોય છે એ સ્વાદિષ્ટ તો લાગેજ છે સાથે સાથે હલકો ને પ્રોટીન યુક્ત વાનગી છે જ્યારે પણ કંઈ બનાવવાનું ના સુજે તો જટ પટ બનતી વાનગી દાળ બાટી બનાવી શકો છો જે બીજી કોઈ વાનગી બનવવ્યા વગર એકલી જ ખાઈ શકાય છે એટલેકે શાક – રોટલી, દાળ – ભાત વગર એકલી પણ ખાઈ શકાય તો ચાલો બનાવતા શીખીએ દાળ ઢોકળી રેસીપી, dal dhokli banavani recipe, dal dhokli banavani rit gujarati ma, da ldhokli recipe in gujarati.
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 30 minutes
Total Time: 45 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

દાળ ઢોકળી બનાવવા જરૂરી સામગ્રી | Dal dhokli banava jaruri samgri | Dal dhokli ingredients

  • દાળ માટેની સામગ્રી
  • 1 કપ તુવેર દાળ
  • 1 ચમચી ઘી 1
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 તમાલપત્ર
  • મીઠું સ્વાદ મુજબ

ઢોકળી બનાવવા જરૂરી  સામગ્રી | dhokli banava jaruri samgri

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

તડકા માટેની સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી મેથી દાણા
  • ¼ કપ સીંગ દાણા
  • 3-4 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1 નાનો તજ નો ટુકડો 
  • 2-3 લવિંગ
  • 1 ચમચી ગોળ
  • 2-3 ચમચી કોકમ / લીંબુનો રસ 1 ચમચી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ડુંગરી ઝીણી સુધારેલી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

Instructions

દાળ ઢોકળી બનાવવાની રીત ગુજરાતીમાં | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit gujarati ma

  • દાળ ઢોકળી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ પાણીથી બરોબર તો એ ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખો

દાળ ઢોકળી ની દાળ બાફવાની રીત | dal dhokli ni dar bafvani rit

  • હવે ગેસ પર એક કૂકરમાં અથવા કડાઈમાં બે થી ત્રણ કપ પાણી ગરમ મૂકો પાણી ગરમ થાય એટલે એમાં પલાળેલી તુવેર નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર , લાલ મરચાંનો ભૂકો, સિંગદાણા અને તમાલપત્ર નું પાન નાખી ચમચાથી  હલાવી ઢાંકણ ઢાંકી દાળ ગળી જાય ત્યાં સુધી ચડાવો ( જોકૂકરમાં  દાળ બાફી હોયતો 2-3 સીટી કરવી)

ઢોકળી બનાવવાની રીત | dhokli banavani rit

  • એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાંનો ભૂકો, હીંગ અજમો અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ પર ફરી એક ચમચી તેલ નાખી લોટને બરાબર મસળી લો બાંધેલા લોટ ના પાંચ મિનિટ એક બાજુ મૂકી દો

દાળ નો વઘાર કરવાની રીત | dal no vaghar karvani rit

  • ગેસપર એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ , મેથી ના દાણા નાખો મેથી ના દાણા ચડી જાય એટલે કે ગોલ્ડન કરો ત્યારબાદ તેમાં લવિંગ, તજ નોટુકડો નાખો
  • ત્યારબાદ તેમાં હિંગ, મીઠો લીમડો ,સૂકાં લાલ મરચાં નાખી બરોબર મિક્સ કરો બધું બરોબર મિક્સ કરી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘારને બાફેલી દાળમાં નાખો અને દાળ ને પાતળી કરવા એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો અને  ગોળ ને કોકમ નાખો અને જરૂર લાગે તોમીઠું નાંખી મિક્સ કરી દાળની ઉકાળો દો
  • દાળ ઉકળે ત્યાં સુંધી બાંધેલા લોટમાંથી મિડિયમ સાઈઝના લુઆ તૈયાર કરી લો તૈયાર લુવા ને વણી મીડીયમ પાતળી રોટલી વણી લો
  • વણેલી રોટલી ને ગેસ પર તવી પર બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલીના ચાકુ અથવા કુકી કટરથી  સ્ટાર,  ડાયમંડ કટ અથવા ચોરસ  કટકા કરી લો
  • તૈયાર કટકાને ઉકળતી દાળમાં નાંખી બરોબર મિક્સ કરો ત્યારબાદ ધીમે તાપે પંદરથી વીસ મિનિટ સુધી ચડાવો
  • દાળ સાથે ઢોકળી બરાબર ચડી જાય એટલે છેલ્લે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરો પીરસતી વખતે તેના પર સુધારેલી ડુંગરી અને લીલા ધાણાથી ગાર્નિશ કરી  ગરમા ગરમ પીરસો

dal dhokli recipe notes

  • વઘાર ઘી થી કરેલ હસે તો વધુ સારો લાગશે
  • લોટ બાંધવા માં થોડો અજમો નાખવા થી ઢોકળી નો સ્વાદ ખૂબ જ સારો લાગશે
  • પીરસતી વખતે ઉપર થી ઘી , ડુંગરી ને લીલા ધાણા છાંટવાથી ખૂબ ટેસ્ટી લાગશે
  • જો ડુંગરી ના ખાતા હો તો ઘી ને લીલા ધાણા થી પણ સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati