Home Blog Page 100

ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત | gisoda nu bharelu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત – gisoda nu bharelu shaak banavani rit શીખીશું. ગીસોડા નું નામ આવતાં જ ઘરમાં બધાનું મોઢું બગડી જતું હોય છે કોઈ ને ખાવું નથી હોતું, If you like the recipe do subscribe Sangeeta’s World YouTube channel on YouTube , પણ આજ આપણે થોડું અલગ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત શીખીશું જે એક વખત ચાખ્યા પછી બીજી વખત બનાવવાનું ચોક્કસ કહે છે તો ચાલો ભરેલા ગિસોડા નું શાક બનાવવાની રીત – gisoda nu bharelu shaak recipe in gujarati શીખીએ.

ગીસોડા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગિસોડા 250 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ + ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લસણ ની કણી 12-15
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત | ભરેલા ગિસોડા નું શાક બનાવવાની રીત

ગીસોડા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ ગિસોડા ને ધોઇ લ્યો  ત્યારે બાદ એને ચાકુથી છોલી ને સાફ કરી લ્યો. અને ફરીથી ધોઇ લ્યો. હવે આંગળી ની સાઇઝ ના લાંબા લાંબા કાપી ને કટકા કરી લ્યો ને દરેક કટકા માં વચ્ચે એક લાંબો કાપો પાડી એક બાજુ મૂકો આમ બધા જ કટકા માં કાપા પાડી લ્યો.

હવે એક લસણ અને લાલ મરચા નો પાઉડર લઈ ને ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું અને હિંગ નાખી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. આમ મસાલો બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ફૂટી ને તૈયાર કરેલ મસાલા ને એક એક  ગિસોડા ના કાપા માં બરોબર દબાવી ને ભરી લ્યો આમ બધા જ ગિસોડા ભરી ને તૈયાર કરી લ્યો .

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભેરલા ગિસોડા નાખી દયો ને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયો વચ્ચે બે ત્રણ મિનિટ એ ગિસોડા ને ચમચા થી ફેરવતા રહો જેથી બધી બાજુથી બરોબર ચડી જાય.

દસ મિનિટ પછી એમાં જો મસાલો બચેલ હોય તો એ નાખી ને હલકા હાથે મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો ભરેલા ગિસોડા નું શાક.

gisoda nu bharelu shaak recipe in gujarati notes

  • અહી તમે શાક ને થોડું તીખું બનાવું હોય તો થોડો તીખા લાલ મરચાનો પાઉડર પણ નાખી શકો છો.
  • મસાલા ને તમે મિક્સર જાર માં પણ ફૂટી શકો છો.

gisoda nu bharelu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gisoda nu bharelu shaak recipe in gujarati

gisoda nu bharelu shaak - ગીસોડા નું ભરેલું શાક - ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત - gisoda nu bharelu shaak banavani rit - gisoda nu bharelu shaak recipe in gujarati

ગીસોડા નું ભરેલું શાક | gisoda nu bharelu shaak banavani rit | gisoda nu bharelu shaak recipe in gujarati | ભરેલા ગિસોડા નું શાક બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ગીસોડા નું ભરેલું શાક બનાવવાની રીત – gisoda nu bharelu shaak banavani rit શીખીશું. ગીસોડા નું નામ આવતાં જ ઘરમાં બધાનું મોઢું બગડી જતું હોય છે કોઈ ને ખાવુંનથી હોતું, પણ આજ આપણે થોડું અલગ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત શીખીશું જે એકવખત ચાખ્યા પછી બીજી વખત બનાવવાનું ચોક્કસ કહે છે તો ચાલો ભરેલા ગિસોડા નું શાક બનાવવાનીરીત – gisoda nu bharelu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગીસોડા નું ભરેલું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગિસોડા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ + ¼ ચમચી હિંગ
  • 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 12-15 લસણની કણી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ગીસોડા નું ભરેલું શાક | gisoda nu bharelu shaak banavani rit | gisoda nu bharelu shaak recipe in gujarati | ભરેલા ગિસોડા નું શાક

  • ગીસોડા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ ગિસોડા ને ધોઇ લ્યો  ત્યારે બાદ એને ચાકુથી છોલી ને સાફ કરી લ્યો. અને ફરીથી ધોઇ લ્યો. હવે આંગળી ની સાઇઝ ના લાંબા લાંબા કાપી ને કટકા કરીલ્યો ને દરેક કટકા માં વચ્ચે એક લાંબો કાપો પાડી એક બાજુ મૂકો આમ બધા જ કટકા માં કાપાપાડી લ્યો.
  • હવે એક લસણ અને લાલ મરચા નો પાઉડર લઈ ને ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું અને હિંગનાખી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. આમ મસાલો બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ફૂટી ને તૈયાર કરેલ મસાલા ને એક એક  ગિસોડા ના કાપા માં બરોબર દબાવી નેભરી લ્યો આમ બધા જ ગિસોડા ભરી ને તૈયાર કરી લ્યો .
  • ત્યારબાદગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભેરલા ગિસોડા નાખી દયો ને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયોવચ્ચે બે ત્રણ મિનિટ એ ગિસોડા ને ચમચા થી ફેરવતા રહો જેથી બધી બાજુથી બરોબર ચડી જાય.

gisoda nu bharelu shaak recipe in gujarati notes

  • અહીતમે શાક ને થોડું તીખું બનાવું હોય તો થોડો તીખા લાલ મરચાનો પાઉડર પણ નાખી શકો છો.
  • મસાલાને તમે મિક્સર જાર માં પણ ફૂટી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત | advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati

ત્રણ ફ્લેવર્સ ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત | crispy nasto banavani rit

દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા પોપ્સ બનાવવાની રીત – Pizza Pops banavani rit શીખીશું. આ પીઝા પોપ ને તમે ચીઝ પોપ કે પીઝા બોમ પણ કહી શકો છો , If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Hindi  YouTube channel on YouTube , જો તમને કે તમારા બાળકો ને પીઝા તો ખાવા હોય પણ બહાર ના  અન હેલ્થી પીઝા નથી ખાવા તો આજ આપણે ઘરે પીઝા ના ફ્લેવર્સ વાળા હેલ્થી અને ઝટપટ તૈયાર થઈ જાય ને સાંજ ના નાસ્તા કે બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકાય એવા પીઝા પોપ બનાવવાની રીત શીખીશું. તો ચાલો Pizza Pops recipe in gujarati શીખીએ.

પીઝા પોપ્સ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • નવશેકું દૂધ ¾ કપ
  • તેલ 2-3 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા મકાઈ ના દાણા ½ કપ
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¾ કપ
  • છીણેલું પનીર ¾ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • ઇટાલિયન હર્બસ 2 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • ઓલિવ ના કટકા 2 ચમચી
  • મોઝરેલા ચીઝ ½ કપ
  • છેડર ચીઝ ¼ કપ
  • પ્રોસેસ ચીઝ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

પીઝા પોપ્સ બનાવવાની રીત

પીઝા પોપ્સ બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું ત્યાર બાદ સ્ટફિંગ તૈયાર કરી લોટ માંથી પુરી બનાવી વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરી ને પોટલી બનાવી બરોબર પેક કરી હથેળી વચ્ચે દબાવી ને ચપટા કરી તવી કે ઓવેન માં શેકી લેશું ઉપર માખણ મિક્સ હર્બસ છાંટી ને સોસ સાથે મજા લેશું પીઝા પોપ.

લોટ બાંધવાની રીત

એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં પીસેલી ખાંડ, તેલ, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં બાફેલા મકાઈ ના દાણા, ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલું પનીર. લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન હર્બસ, મરી પાઉડર, ઓલિવ,  મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને છેડાર ચીઝ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.

પીઝા પોપ્સ બનાવવાની રેસીપી

પીઝા પોપ્સ બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી જે સાઇઝ પોપ બનાવવા હોય એ સાઇઝ માં લુવો બનાવો ને કોરા લોટ થી વચ્ચે થોડો જાડો અને કિનારી થી થોડી પાતળી પૂરી બનાવી લ્યો ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ ની બે ત્રણ કે જરૂર મુજબ નું સ્ટફિંગ ભરી કિનારી પર પાણી વારી આંગળી લાગવી પેક કરી પોટલી બનાવી લ્યો.

તૈયાર પોટલી ને હથેળી વચ્ચે થોડી દબાવી દયો આમ બધા જ પોપ વણી ને સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક માટે ની તવી કે નોર્મલ તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાર સુંધી માં જે પોપ તૈયાર કરેલ છે એમાં જે સાઈડ થી આપણે પેક કરેલા હતા એ બાજુ પાણી લગાવી દયો.

હવે તવી ગરમ થાય એટલે કે સાઈડ પાણી લગાવેલ છે એ બાજુ તવી પર ચોંટાડી દયો ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડવા દયો. ત્રણ મિનિટ પછી તવી ને સાણસી વડે પકડી ને ગેસ ફૂલ કરી તવી ઊંધી કરી પોપ ને સીધા ગેસ પર ફેરવી ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી લ્યો.

શેકેલ પોપ ને તવિથા વડે ઉખાડી ને સાઈડ ની કિનારી ને પણ તવી પર  ફેરવી ને શેકી લેવી. આમ બધા પોપ ને થોડા થોડા કરી ને શેકી લ્યો અથવા તમે ઓવેન માં 180 ડિગ્રી પર પંદર વીસ મિનિટ શેકી ને પણ તૈયાર કરી શકો છો તૈયાર પોપ ઉપર માખણ લગાવી મિક્સ હર્બસ છાંટી ને મજા લ્યો પીઝા પોપ.

Pizza Pops recipe in gujarati notes

  • અહી તમે ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો.
  • તમે આ પોપ ને અપ્પમ પાત્ર ની સાઇઝ ના કરી એમાં પણ શેકી ને તૈયાર કરી શકો છો.

Pizza Pops banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

પીઝા પોપ્સ બનાવવાની રીત - Pizza Pops banavani rit - Pizza Pops recipe in gujarati

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા પોપ્સ બનાવવાની રીત – Pizza Pops banavani rit શીખીશું. આ પીઝા પોપ ને તમે ચીઝ પોપ કે પીઝા બોમ પણ કહી શકો છો ,જો તમને કે તમારા બાળકો ને પીઝા તો ખાવાહોય પણ બહાર ના  અન હેલ્થીપીઝા નથી ખાવા તો આજ આપણે ઘરે પીઝા ના ફ્લેવર્સ વાળા હેલ્થી અને ઝટપટ તૈયાર થઈ જાયને સાંજ ના નાસ્તા કે બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકાય એવા પીઝા પોપ બનાવવાનીરીત શીખીશું. તો ચાલો Pizza Pops recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 તવી / માટી ની તવી / ઓવેન

Ingredients

પીઝા પોપ્સ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • ¾ કપ નવશે કુંદૂધ
  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ બાફેલા મકાઈ ના દાણા
  • ¾ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ¾ કપ છીણેલું પનીર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ચમચી ઇટાલિયન હર્બસ
  • 1 ચમચી મરી પાઉડર
  • 2 ચમચી ઓલિવ ના કટકા
  • ½ કપ મોઝરેલા ચીઝ
  • ¼ કપ છેડર ચીઝ
  • ¼ કપ પ્રોસેસ ચીઝ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati

  • પીઝા પોપ્સ બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું ત્યાર બાદ સ્ટફિંગતૈયાર કરી લોટ માંથી પુરી બનાવી વચ્ચે તૈયાર સ્ટફિંગ ભરી ને પોટલી બનાવી બરોબર પેકકરી હથેળી વચ્ચે દબાવી ને ચપટા કરી તવી કે ઓવેન માં શેકી લેશું ઉપર માખણ મિક્સ હર્બસછાંટી ને સોસ સાથે મજા લેશું પીઝા પોપ.

લોટ બાંધવાની રીત

  • એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં પીસેલી ખાંડ, તેલ, બેકિંગ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને ઘઉંનો લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ તેલ લગાવી દસ મિનિટ ઢાંકીને એક બાજુ મૂકો.

સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા મકાઈ ના દાણા, ઝીણા સમારેલા કેપ્સીકમ, છીણેલું પનીર. લીલા ધાણા સુધારેલા, આદુ મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ, ઇટાલિયન હર્બસ, મરીપાઉડર, ઓલિવ, મોઝરેલા ચીઝ, પ્રોસેસ ચીઝ અને છેડાર ચીઝનાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયારકરી લ્યો.

પીઝા પોપ્સ બનાવવાની રેસીપી

  • પીઝા પોપ્સ બનાવવા બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યોત્યાર બાદ એમાંથી જે સાઇઝ પોપ બનાવવા હોય એ સાઇઝ માં લુવો બનાવો ને કોરા લોટ થી વચ્ચેથોડો જાડો અને કિનારી થી થોડી પાતળી પૂરી બનાવી લ્યો ત્યાર બાદ વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગની બે ત્રણ કે જરૂર મુજબ નું સ્ટફિંગ ભરી કિનારી પર પાણી વારી આંગળી લાગવી પેક કરીપોટલી બનાવી લ્યો.
  • તૈયાર પોટલી ને હથેળી વચ્ચે થોડી દબાવી દયો આમ બધા જ પોપ વણી ને સ્ટફિંગ ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક માટે ની તવીકે નોર્મલ તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાર સુંધી માં જે પોપ તૈયાર કરેલ છેએમાં જે સાઈડ થી આપણે પેક કરેલા હતા એ બાજુ પાણી લગાવી દયો.
  • હવે તવી ગરમ થાય એટલે કે સાઈડ પાણી લગાવેલ છે એ બાજુ તવી પર ચોંટાડી દયો ને ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડવા દયો. ત્રણ મિનિટ પછી તવી ને સાણસી વડે પકડી ને ગેસ ફૂલ કરી તવી ઊંધી કરી પોપ નેસીધા ગેસ પર ફેરવી ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી લ્યો.
  • શેકેલ પોપ ને તવિથા વડે ઉખાડી ને સાઈડ ની કિનારી ને પણ તવી પર  ફેરવી ને શેકી લેવી. આમ બધા પોપ ને થોડા થોડા કરી નેશેકી લ્યો અથવા તમે ઓવેન માં 180 ડિગ્રી પર પંદર વીસ મિનિટ શેકીને પણ તૈયાર કરી શકો છો તૈયાર પોપ ઉપર માખણ લગાવી મિક્સ હર્બસ છાંટી ને મજા લ્યો પીઝા પોપ.

Pizza Pops recipe in gujarati notes

  • અહી તમે ઘઉંની જગ્યાએ મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ માં તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો.
  • તમે આ પોપ ને અપ્પમ પાત્ર ની સાઇઝ ના કરી એમાં પણ શેકી ને તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit | baby corn chilli dry recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit

બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit | baby corn chilli dry recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવાની રીત – baby corn chilli dry banavani rit શીખીશું. આ એક સ્ટાર્ટર વાનગી છે જે આપને વધારે પડતી હોટલ ને રેસ્ટોરન્ટ માં મંગાવી ને ખાતા હોઈએ છીએ, If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , જે પોટેટો ચીલી કે ચીલી પનીર પ્રખ્યાત છે એમ આ પણ ઘણા ને પસંદ આવતા હોય છે તો ચાલો baby corn chilli dry recipe in gujarati શીખીએ.

બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી જરૂર મુજબ
  • બેબી કોર્ન 250 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • કોર્ન ફ્લોર ½ કપ
  • મેંદા નો લોટ ¼ કપ
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર 1-2 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • ડુંગળી સુધારેલ 1 નાની
  • આદુ 1 ઇંચ ની કતરણ
  • લસણ સુધારેલ 4 ચમચી
  • લીલા ધાણા ની દાડી સુધારેલ 1-2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • વેજીટેબલ સ્ટોક / ગરમ પાણી 200 એમ. એલ.
  • સોયા સોસ 1 ½  ચમચી
  • ગ્રીન ચીલી પેસ્ટ 1 ચમચી
  • ખાંડ 1-2 ચપટી
  • સફેદ મરી પાઉડર 1 ચપટી
  • કોર્ન સ્ટાર્ચ 1 ચમચી
  • કેપિસ્કમ સુધારેલ ⅓ કપ
  • લીલી ડુંગળી સુધારેલ 1-2 ( ઓપ્શન લ છે હોય તો નાખવી )
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવાની રીત

બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ બેબી કોર્ન ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બે ટેરવા જેટલા કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને કટકા કરેલ બેબી કોર્ન નાખી સાત થી આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.

હવે એક વાસણમાં કોર્ન ફ્લોર, મેંદા નો લોટ, બેકિંગ પાઉડર, મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં બાફી રાખેલ બેબી કોર્ન નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક એક બેબી કોર્ન નાખી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો બેબી કોર્ન ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી ને ચારણી માં કાઢી લ્યો.

ત્યારબાદ એક વાટકામાં કોર્ન સ્ટાર્ચ અને ને ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ ના કટકા, લસણ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા ની દાડી સુધારેલ નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો.

હવે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સોયા સોસ, ગ્રીન ચીલી પેસ્ટ, ખાંડ, મીઠું, સફેદ મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન સ્ટાર્ચ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ઉકળવા લાગે ત્યાં સુંધી ચડાવો.

 ત્યાર બાદ એમાં તરી રાખેલ બેબી કોર્ન, કેપ્સીકમ ના કટકા, લીલી ડુંગળી અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો બેબી કોર્ન ચીલી.

baby corn chilli dry recipe in gujarati notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

 baby corn chilli dry banavani rit | Recipe Video 

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

baby corn chilli dry recipe in gujarati

બેબી કોર્ન ચીલી ડ્રાય - બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવાની રીત - baby corn chilli dry - baby corn chilli dry banavani rit - baby corn chilli dry recipe - baby corn chilli dry recipe in gujarati

બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit | baby corn chilli dry recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવાની રીત – baby corn chilli dry banavani rit શીખીશું. આ એક સ્ટાર્ટર વાનગીછે જે આપને વધારે પડતી હોટલ ને રેસ્ટોરન્ટ માં મંગાવી ને ખાતા હોઈએ છીએ, જે પોટેટો ચીલી કેચીલી પનીર પ્રખ્યાત છે એમ આ પણ ઘણા ને પસંદ આવતા હોય છે તો ચાલો baby corn chilli dry recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ બેબી કોર્ન
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ કોર્ન ફ્લોર
  • ¼ કપ મેંદા નો લોટ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1-2 ચપટી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 નાની ડુંગળી સુધારેલ
  • 1 ઇંચ આદુ ની કતરણ
  • 4 ચમચી લસણ સુધારેલ
  • 1-2 ચમચી લીલા ધાણા ની દાડી સુધારેલ
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 200 એમ. એલ. ગરમ પાણી /વેજીટેબલ સ્ટોક
  • 1 ½  ચમચી સોયા સોસ
  • 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ
  • 1-2 ચપટી ખાંડ
  • 1 ચપટી સફેદ મરી પાઉડર
  • 1 ચમચી કોર્ન સ્ટાર્ચ
  • કપ કેપિસ્કમ સુધારેલ
  • 1-2 લીલી ડુંગળી સુધારેલ ( ઓપ્શન લ છે હોય તો નાખવી )
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવાની રીત | baby corn chilli dry | baby corn chilli dry recipe         

  • બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ બેબી કોર્ન ને ધોઇ નેસાફ કરી લ્યો ત્યાર બાદ એના બે ટેરવા જેટલા કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસપાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને કટકાકરેલ બેબી કોર્ન નાખી સાત થી આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.
  • હવે એક વાસણમાં કોર્ન ફ્લોર, મેંદા નો લોટ, બેકિંગ પાઉડર, મીઠુંસ્વાદ મુજબ, મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુપાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં બાફી રાખેલ બેબી કોર્ન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક એક બેબી કોર્ન નાખી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો બેબી કોર્ન ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી ને ચારણીમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ એક વાટકામાં કોર્ન સ્ટાર્ચ અને ને ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ ના કટકા, લસણ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલાધાણા ની દાડી સુધારેલ નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સોયા સોસ, ગ્રીન ચીલી પેસ્ટ, ખાંડ, મીઠું, સફેદ મરી પાઉડર નાખીમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન સ્ટાર્ચ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ઉકળવાલાગે ત્યાં સુંધી ચડાવો.
  •  ત્યાર બાદ એમાં તરી રાખેલ બેબી કોર્ન,કેપ્સીકમ ના કટકા, લીલી ડુંગળી અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો બેબી કોર્ન ચીલી.

baby corn chilli dry recipe in gujarati notes

  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ગલકા ના પરોઠા બનાવવાની રીત | Galka na parotha banavani rit | Galka na parotha recipe in gujarati

મીની પીઝા બનાવવાની રીત | Mini pizza banavani rit | Mini pizza recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

મીઠી મઠરી બનાવવાની રીત | meethi mathri banavani rit | meethi mathri recipe in gujarati

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – milk powder na gulab jambu banavani rit શીખીશું. આ ગુલાબજાંબુ ખાવા માં માવા વાળા ગુલાબજાંબુ જેવાજ ટેસ્ટી ને સોફ્ટ બને છે, If you like the recipe do subscribe Cooking With Chef Ashok  YouTube channel on YouTube ,  માવા આજકલ બહુ ભેળસેળ વાળા આવતા હોવાથી ઘણી વખત કોઈ વાનગીમાં ઉપયોગ કરતા બીક લાગે છે કે નકલી કે ખરાબ હસે તો ?એથી નથી વાપરતા કે ઓછો વાપરતા હોઈએ છીએ. પણ અમુક મીઠાઈ માવા વગર ના બને એવું વિચારતા હોઈએ જેમ કે ગુલાબજાંબુ. તો આજ આપણે માવા વગર ના ગુલાબજાંબુ બનાવવાની રીત શીખીશું તો ચાલો milk powder gulab jamun recipe in gujarati શીખીએ.

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 1 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • સોજી 2 ચમચી
  • ઘી 1 ચમચી
  • મેંદા નો લોટ 3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી

ગુલાબ જાંબુ ની ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 1 ½ કપ
  • પાણી 1 ½ કપ
  • કેવડાજળ ¼ ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એ એક બાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ માટેનો લોટ તૈયાર કરી એમાંથી જાંબુ બનાવી ધીમા તાપે ગોલ્ડન તરી લેશું અને ચાસણી માં નાખી ને તૈયાર કરીશું મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.

ગુલાબ જાંબુ ની ચાસણી બનાવવાની રીત | gulab jambu ni chasni banavani rit

એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય એટલે એમાં કેવડાજળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ચાસણી ને ઉકળવા દયો ચાસણી ઉકાળી ચિકાસ લાગવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઢાંકી ને એક બાજુ મૂકો. તો તૈયાર છે ચાસણી.

જાંબુ બનાવવાની રીત | jambu banavani rit

મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં દૂધ લ્યો એમાં ઘી, સોજી, મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો ચાર પાંચ મિનિટ પછી મિશ્રણ ઘટ્ટ થવા લાગશે.

મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દયો. મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બરોબર મિક્સ કરી લ્યો અને એમાં એલચી પાઉડર, મેંદા નો લોટ અને બેકિંગ પાઉડર નાખી એના પર પા ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યારબાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી નાના નાના લુવા કરી લ્યો ને એક એક લુવા ને બને હથેળી વડે ગોળ ફેરવી ને ગોળ અથવા લંબગોળ આકાર આપી દયો. આમ બધા જાંબુબનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલ જાંબુ નાખી ને એક બે મિનિટ એમજ રહેવા દયો ને તેલ ને ઝારા થી હલાવી પણ જાંબુ ને ના હલાવવા. ધીરે ધીરે જાંબુ ઉપર આવી જસે ત્યાં પછી જાંબુ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. જાંબુ ગોલ્ડન થાય એટલે એને ગરમ ચાસણી માં નાખી દયો

 હવે નવશેકા તેલ માં બીજા જાંબુ ને તરવા નાખો આમ બધા જ જાંબુ ને ગોલ્ડન તરી ને ગરમ ચાસણી માં નાખતા જાઓ. અને ચાસણી ને બે ચાર મિનિટ ગેસ ચાલુ કરી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગુલાબજાંબુ ને એમજ ચાસણી માં એક થી બે કલાક રહવા દયો ત્યાર બાદ મજા લ્યો મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.

milk powder gulab jamun recipe in gujarati notes

  • તમે માપ બરોબર રાખશો તો જાંબુ તરતી વખતે ફાટી નહિ જાય.
  • જો તમને જાંબુ ની વચ્ચે પિસ્તા ની કતરણ કે બદામ કે કાજુ ની કતરણ નાખવી હોય તો એ પણ નાખી શકો છો અને જો એલચી ગમતી હોય તો વચ્ચે એલચી નો દાણો પણ મૂકી શકો છો.
  • ચાસણી નો કોઈ તાર નથી બનાવવાની પણ માટે થોડી ચિકાસ પકડે એટલી જ ચડવવાની છે.

milk powder na gulab jambu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

milk powder gulab jamun recipe in gujarati

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત - milk powder na gulab jambu banavani rit - milk powder gulab jamun recipe in gujarati

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | milk powder na gulab jambu banavani rit | milk powder gulab jamun recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – milk powder na gulab jambu banavani rit શીખીશું. આ ગુલાબજાંબુ ખાવા માંમાવા વાળા ગુલાબજાંબુ જેવાજ ટેસ્ટી ને સોફ્ટ બને છે, માવા આજકલ બહુ ભેળસેળ વાળા આવતા હોવાથી ઘણી વખત કોઈ વાનગીમાં ઉપયોગ કરતા બીક લાગે છે કે નકલી કે ખરાબ હસે તો ?એથી નથી વાપરતા કે ઓછો વાપરતા હોઈએ છીએ. પણ અમુક મીઠાઈમાવા વગર ના બને એવું વિચારતા હોઈએ જેમ કે ગુલાબજાંબુ. તો આજઆપણે માવા વગર ના ગુલાબજાંબુ બનાવવાની રીત શીખીશું તો ચાલો milk powder gulab jamun recipe in gujarati શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 29 minutes
Total Time: 39 minutes
Servings: 22 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ દૂધ
  • 1 કપ મિલ્ક પાઉડર
  • 2 ચમચી સોજી 2
  • 1 ચમચી ઘી
  • 3 ચમચી મેંદા નો લોટ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી બેકિંગ પાઉડર

ગુલાબ જાંબુ ની ચાસણી માટેની સામગ્રી

  • 1 ½ કપ ખાંડ
  • 1 ½ કપ પાણી
  • ¼ ચમચી કેવડાજળ
  • ½ ચમચી એલચી પાઉડર

Instructions

મિલ્ક પાવડરના ગુલાબ જાંબુ | milk powder na gulab jamun | milk powder gulab jamun recipe

  • મિલ્ક પાવડર ના ગુલાબ જાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એ એકબાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ માટેનો લોટ તૈયાર કરી એમાંથી જાંબુ બનાવી ધીમા તાપે ગોલ્ડનતરી લેશું અને ચાસણી માં નાખી ને તૈયાર કરીશું મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.

ગુલાબ જાંબુ ની ચાસણી બનાવવાની રીત | gulab jambu ni chasni banavani rit

  • એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી ને મિક્સ કરી ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ખાંડ નેઓગળી લ્યો. ખાંડ ઓગળી જાયએટલે એમાં કેવડાજળ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ચાસણી ને ઉકળવા દયો ચાસણી ઉકાળી ચિકાસલાગવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઢાંકી ને એક બાજુ મૂકો.તો તૈયાર છે ચાસણી.

જાંબુ બનાવવાની રીત | jambu banavani rit

  • મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં દૂધ લ્યો એમાં ઘી, સોજી, મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ને ગેસચાલુ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો ચાર પાંચ મિનિટ પછી મિશ્રણઘટ્ટ થવા લાગશે.
  • મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દયો. મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બરોબર મિક્સ કરી લ્યો અને એમાં એલચી પાઉડર,મેંદા નો લોટ અને બેકિંગ પાઉડર નાખી એના પર પા ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી નાના નાના લુવા કરી લ્યો ને એક એક લુવાને બને હથેળી વડે ગોળ ફેરવી ને ગોળ અથવા લંબગોળ આકાર આપી દયો. આમ બધા જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલ જાંબુ નાખી ને એક બે મિનિટ એમજ રહેવા દયો ને તેલ ને ઝારા થી હલાવી પણ જાંબુ ને ના હલાવવા.ધીરે ધીરે જાંબુ ઉપર આવી જસે ત્યાં પછી જાંબુ ને ગોલ્ડન થાય ત્યાં સુંધીતરી લ્યો. જાંબુ ગોલ્ડન થાય એટલે એને ગરમ ચાસણી માં નાખી દયો
  •  હવે નવશેકા તેલ માં બીજા જાંબુ નેતરવા નાખો આમ બધા જ જાંબુ ને ગોલ્ડન તરી ને ગરમ ચાસણી માં નાખતા જાઓ. અને ચાસણી ને બે ચાર મિનિટ ગેસ ચાલુ કરી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગુલાબજાંબુ ને એમજ ચાસણી માં એક થી બે કલાક રહવા દયોત્યાર બાદ મજા લ્યો મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.

milk powder gulab jamun recipe in gujarati notes

  • તમે માપ બરોબર રાખશો તો જાંબુ તરતી વખતે ફાટી નહિ જાય.
  • જો તમને જાંબુ ની વચ્ચે પિસ્તા ની કતરણ કે બદામ કે કાજુ ની કતરણ નાખવી હોય તો એ પણ નાખી શકો છો અને જો એલચી ગમતી હોય તો વચ્ચે એલચી નો દાણો પણ મૂકી શકો છો.
  • ચાસણી નો કોઈ તાર નથી બનાવવાની પણ માટે થોડી ચિકાસ પકડે એટલી જ ચડવવાની છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati

સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંગ ની બરફી બનાવવાની રીત – sing ni barfi banavani rit શીખીશું. આ સિંગ બરફી તમે મીઠા મોરા વ્રત કે પછી કોઈ પણ વ્રત જેમ કે એકાદશી, નવરાત્રી, શ્રાવણ માસ, પરસોત્તમ માસ માં ખાઈ શકો છો, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube , તમે આ બરફી ને વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો.  આ બરફી ને બે થી ત્રણ પીસ ખાઈ ઉપર દૂધ પી લેવાથી પેટ ફૂલ ભરાઈ જાય છે ને વ્રત ઉપવાસમાં ભૂખ પણ ઓછી લાગે છે. આ સિંગ બરફી ને એક વખત બનાવી ને તમે પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. અને પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો. તો ચાલો sing ni barfi recipe in gujarati શીખીએ.

સિંગ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • સીંગદાણા 2 કપ
  • મિલ્ક પાઉડર 3-4 ચમચી
  • ખાંડ  1 ½ કપ
  • એલચી પાઉડર  ¼ ચમચી
  • પાણી ¾ કપ
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી

સિંગ ની બરફી બનાવવાની રીત

સિંગ ની બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને વાટકા ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ સીંગદાણા ને સાફ કરી એમાંથી ખરાબ દાણા અલગ કરી નાખો હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી ધીમા તાપે સીંગદાણા ને હલાવતા રહી શેકો જેથી સીંગદાણા બધી બાજુથી બરોબર શેકાઈ શકે.

સીંગદાણા શકવાની સુંગંધ આવે અથવા સીંગદાણા ચટકવા/ ફોતરા નીકળવા લાગે એટલે ગેસ બંધ કરી ને શેકેલ સીંગદાણા બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

સીંગદાણા ઠંડા થાય એટલે સાફ ને કોરા કપડા માં નાખી ને પોટલી બનાવી ને મસળી ને એના ફોતરા અલગ કરી નાખો ત્યાર ઝારા થી ફોતરા ને દાણા અલગ અલગ કરી લ્યો. હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ચાલુ કરી પીસી ને પાઉડર કરી લ્યો. અને ચારણી થી ચાળી લ્યો ને રહી ગયેલ મોટા દાણા ને ફરી પ્લસ મોડ માં પીસી ને ચાળી લ્યો.

હવે પીસેલા સીંગદાણા માં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી એક તાર નું ચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં થોડો થોડો પીસેલા સીંગદાણા નો પાઉડર નાખતા જઈ હલાવતા રહો.

બધો જ પાઉડર ને ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી ને ધીમા તાપે હલાવતા રહી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો.

હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ નાખી એકસરખું ફેલાવી લ્યો અને ગ્રીસ કરેલ વાટકા થી દબાવી દબાવી ને બરોબર સેટ કરો અને એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ફરી દબાવી નાખો જેથી પિસ્તા બરોબર ચોટી જાય અને ચાકુ થી મનગમતા આકાર ના કાપા પાડી ઠંડી થવા મૂકો. બરફી બિલકુલ ઠંડી થાય એટલે તવિથા થી કાઢી લ્યો ને ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સિંગ બરફી.

sing ni barfi recipe in gujarati notes

  • તમે બજાર માંથી તૈયાર શેકેલ સીંગદાણા પણ વાપરી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ ગોળ ને ઓગળી ને પણ આ બરફી તૈયાર કરી શકો છો.

sing ni barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sing ni barfi recipe in gujarati

સિંગ ની બરફી - સિંગ ની બરફી બનાવવાની રીત - sing ni barfi banavani rit - sing ni barfi recipe in gujarati

સિંગ ની બરફી | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંગ ની બરફી બનાવવાની રીત – sing ni barfi banavani rit શીખીશું. આ સિંગ બરફી તમે મીઠામોરા વ્રત કે પછી કોઈ પણ વ્રત જેમ કે એકાદશી, નવરાત્રી,શ્રાવણ માસ, પરસોત્તમ માસ માં ખાઈ શકો છો, તમે આ બરફી ને વ્રતઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો. આ બરફી ને બે થી ત્રણ પીસ ખાઈ ઉપર દૂધ પી લેવાથી પેટ ફૂલ ભરાઈજાય છે ને વ્રત ઉપવાસમાં ભૂખ પણ ઓછી લાગે છે. આ સિંગ બરફી નેએક વખત બનાવી ને તમે પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો. અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. તો ચાલો sing ni barfi recipe in gujarati શીખીએ.
3.40 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 20 પીસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

સિંગ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ સીંગદાણા
  • 3-4 ચમચી મિલ્ક પાઉડર
  • કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર 
  • ¾ કપ પાણી
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

સિંગ ની બરફી બનાવવાની રીત| sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

  • સિંગ ની બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને વાટકા ને ઘી થી ગ્રીસ કરી એકબાજુ મૂકો. ત્યાર બાદ સીંગદાણા ને સાફ કરી એમાંથી ખરાબ દાણા અલગ કરી નાખો હવે ગેસ પર એકકડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી ધીમા તાપે સીંગદાણા ને હલાવતા રહી શેકો જેથી સીંગદાણાબધી બાજુથી બરોબર શેકાઈ શકે.
  • સીંગદાણા શેકવાની સુંગંધ આવે અથવા સીંગદાણા ચટકવા/ ફોતરા નીકળવા લાગે એટલે ગેસ બંધ કરી ને શેકેલ સીંગદાણા બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
  • સીંગદાણા ઠંડા થાય એટલે સાફ ને કોરા કપડા માં નાખી ને પોટલી બનાવી ને મસળી ને એના ફોતરા અલગ કરી નાખો ત્યાર ઝારા થી ફોતરા ને દાણા અલગ અલગ કરી લ્યો. હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ચાલુ કરી પીસી ને પાઉડર કરી લ્યો.અને ચારણી થી ચાળી લ્યો ને રહી ગયેલ મોટા દાણા ને ફરી પ્લસ મોડ માં પીસીને ચાળી લ્યો.
  • હવે પીસેલા સીંગદાણા માં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કડાઈ માં ખાંડ નાખો સાથેપાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી એક તાર નુંચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ સાવ ધીમોકરી એમાં થોડો થોડો પીસેલા સીંગદાણા નો પાઉડર નાખતા જઈ હલાવતા રહો.
  • બધો જ પાઉડર ને ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી ને ધીમા તાપે હલાવતા રહી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો.
  • હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ નાખી એકસરખું ફેલાવી લ્યો અને ગ્રીસ કરેલ વાટકાથી દબાવી દબાવી ને બરોબર સેટ કરો અને એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ફરી દબાવી નાખો જેથી પિસ્તા બરોબર ચોટી જાય અને ચાકુ થી મનગમતા આકાર ના કાપા પાડી ઠંડી થવા મૂકો. બરફી બિલકુલ ઠંડી થાય એટલે તવિથા થી કાઢી લ્યો ને ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સિંગ બરફી.

sing ni barfi recipe in gujarati notes

  • તમે બજાર માંથી તૈયાર શેકેલ સીંગદાણા પણ વાપરી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ ગોળ ને ઓગળી ને પણ આ બરફી તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma | cake recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત | advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત – advi nu shaak banavani rit શીખીશું. અડવી ને અરબી પણ કહેતા હોય છે. આ અડવી માંથી અલગ અલગ વાનગીઓ બનવવામાં આવતી હોય છે, If you like the recipe do subscribe Ajay Chopra YouTube channel on YouTube , જેને બાફી ને ખાવા થી બાફેલા બટેકા જેવી લાગે છે જે વધારે પડતી સિંધી લોકો અલગ અલગ વાનગી બનાવી ને ખાતા હોય છે જેમાંથી અડવી ટૂક વધારે પ્રખ્યાત છે. આ અડવી ને તમે ફરાળ માં પણ ખાઈ શકો છો તો ચાલો advi nu shaak recipe in gujarati શીખીએ.

પહેલા પ્રકારનું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી

  • બાફેલી અડવી 2 કપ
  • તેલ 1-2 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • આદુ સુધારેલ ½ ચમચી
  • લસણ સુધારેલ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • બેસન 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

અડવી નું બીજું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી

  • બાફેલી અડવી 2 કપ
  • તેલ 2-3 ચમચી
  • અજમો 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

અળવી નું શાક બનાવવાની રીત

આજ આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે જેના માટે સૌથી પહેલા આપણે અડવી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને બાફી લેશું અડવી બરોબર બફાઈ જાય એટલે પાણી માંથી કાઢી ઠંડી કરી એને છોલી ને સાફ કરી ગોળ કે લાંબા કટકા કરી લેશું. તો ચાલો બનાવતા શીખીએ.

પહેલા પ્રકારનું અડવી નું બેસન વાળુ શાક બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લસણ સુધારેલ અને આદુ સુધારેલ નાખી ને મિક્સ કરી અડધી થી એક મિનિટ શેકી લેશું.

લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફેલી અડવી ના કટકા નાખી ને મિક્સ કરી ને બે ચાર મિનિટ તેલ માં શેકી લ્યો અડવી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, અને બેસન નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો સાત મિનિટ પછી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો.

ચાર મિનિટ પછી ઢાંકણ ખોઈ શાક ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો અડવી નું બેસન વાળુ શાક.

બીજી રીતે અડવી નું શાક બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો ને હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં બાફેલી અડવી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો.

હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અડવી નું શાક.

advi nu shaak recipe in gujarati notes

  • અડવી ના ઘણી મોટી સાઇઝ ની લેવી ના ઘણી નાની સાઇઝ ની લેવી મિડિયમ સાઇઝ ની અડવી લેશો તો તમને એમાંથી શાક કે બીજી વાનગી બનાવવી ફાવશે.
  • અડવી ને બાફી લીધા બાદ થોડી ચિકાસ વાળી લાગશે પણ એમાંથી શાક તૈયાર કરી ખાસો તો શાક માં એ ચિકાસ નહિ લાગે.
  • અડવી ને ક્યારે પાણી સાથે નહિ વાપરવી હમેશા કોરી કરી ને વાપરવી નહિતર ચિકાસ વધારે થઈ જશે.

advi nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

advi nu shaak recipe in gujarati

Image credit – Youtube/Ajay Chopra

અળવી નું શાક | advi nu shaak | advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત – advi nu shaak banavani rit શીખીશું. અડવી ને અરબી પણ કહેતાહોય છે. આ અડવી માંથી અલગ અલગ વાનગીઓ બનવવામાં આવતી હોય છે, જેને બાફી ને ખાવાથી બાફેલા બટેકા જેવી લાગે છે જે વધારે પડતી સિંધી લોકો અલગ અલગ વાનગી બનાવી ને ખાતા હોય છે જેમાંથી અડવી ટૂક વધારે પ્રખ્યાત છે. આ અડવી ને તમે ફરાળમાં પણ ખાઈ શકો છો તો ચાલો advi nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પહેલા પ્રકારનું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ બાફેલી અડવી
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી આદુ સુધારેલ
  • 2 ચમચી લસણ સુધારેલ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2 ચમચી બેસન
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

અડવી નું બીજું અળવી નું શાક બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ બાફેલી અડવી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી અજમો
  • 1-2 સૂકા લાલ મરચા
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અળવી નું શાક બનાવવાની રીત| advi nu shaak banavani rit | advi nu shaak recipe in gujarati

  • આજ આપણે બે પ્રકારથી અળવી નું શાક બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે જેના માટે સૌથી પહેલા આપણે અડવી ને બરોબર ધોઇ ને સાફ કરી લેશું ત્યાર બાદ કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને બાફી લેશું અડવી બરોબર બફાઈ જાય એટલે પાણી માંથી કાઢી ઠંડી કરી એને છોલી ને સાફ કરી ગોળ કે લાંબા કટકા કરી લેશું. તો ચાલો બનાવતા શીખીએ.

પહેલા પ્રકારનું અડવી નું બેસન વાળુ શાક બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લસણ સુધારેલ અને આદુ સુધારેલ નાખી ને મિક્સ કરી અડધી થી એક મિનિટ શેકી લેશું.
  • લસણ બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફેલી અડવી ના કટકા નાખી ને મિક્સ કરી ને બે ચાર મિનિટ તેલ માં શેકી લ્યો અડવી બરોબર શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, અને બેસન નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો સાત મિનિટ પછીએમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો.
  • ચા રમિનિટ પછી ઢાંકણ ખોઈ શાક ને બરોબર મિકસ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો અડવીનું બેસન વાળુ શાક.

બીજી રીતે અડવી નું શાક બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં અજમો ને હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન શેકી લ્યો. ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં બાફેલી અડવી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર અનેલીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો અડવી નું શાક.

advi nu shaak recipe in gujarati notes

  • અડવી ના ઘણી મોટી સાઇઝ ની લેવી ના ઘણી નાની સાઇઝ ની લેવી મિડિયમ સાઇઝ ની અડવી લેશો તો તમનેએમાંથી શાક કે બીજી વાનગી બનાવવી ફાવશે.
  • અડવી ને બાફી લીધા બાદ થોડી ચિકાસ વાળી લાગશે પણ એમાંથી શાક તૈયાર કરી ખાસો તો શાક માં એ ચિકાસ નહિ લાગે.
  • અડવી ને ક્યારે પાણી સાથે નહિ વાપરવી હમેશા કોરી કરી ને વાપરવી નહિતર ચિકાસ વધારે થઈ જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

નારિયેળ ના લાડુ | nariyal na ladu | nariyal na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે નારિયેળ ના લાડુ બનાવવાની રીત – nariyal na ladu banavani rit – nariyal na ladva banavani rit શીખીશું. આ નારિયળ લાડુ ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Rastogi Kitchen YouTube channel on YouTube , અને ભગવાન ને પ્રસાદી કે ભોગ માં બનાવી ને ધરાવી શકાય છે. સાથે વ્રત ઉપવાસમાં બનાવી ખાઈ શકો છો અને  વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકો છો. આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર આ લાડુ તૈયાર કરવાની રીત શીખીશું તો ચાલો નારિયેળ ના લાડવા બનાવવાની રીત – nariyal na ladu recipe in gujarati – nariyal na ladoo recipe in gujarati શીખીએ.

નારિયેળ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • નારિયળ નું છીણ  1 કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર 3 ચમચી
  • એલચી પાઉડર 1-2 ચપટી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • ગરમ કરી ઠંડુ કરેલ દૂધ જરૂર મુજબ
  • કેસરી ફૂડ કલર 1 ટીપાં (ઓપ્શનલ છે )
  • પીળો ફૂડ કલર 1 ટીપાં (ઓપ્શનલ છે )

નારિયેળ ના લાડવા બનાવવાની રીત | નારિયેળ ના લાડુ બનાવવાની રીત

નારિયળ ના લાડુ બનાવવા સૌપ્રથમ વસુકા નારિયળ ના છીણ ને એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ, એલચી પાઉડર, મિલ્ક પાઉડર, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ નાખી બધી કોરી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે પહેલા થી ગરમ કરેલ દૂધ ને બિલકુલ ઠંડુ કરી નાખો ને દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે દૂધ ની બે ચાર બે ચાર ચમચી નાખતા જઈ લોટ બાંધીએ એમ મિશ્રણ ને બરોબર બાંધી લ્યો.

હવે જો લાડુ ને રંગબેરંગી બનવવા હોય તો એના સરખા ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ માં કેસરી રંગ ના ટીપાં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા ભાગ માં પીળો રંગ નાખી મિક્સ કરી લ્યો ને ત્રીજા ભાગ ને એમજ સફેદ રહેવા દયો.

ત્યારબાદ પહેલા સફેદ રંગ માંથી જે સાઇઝ ના લાડુ બનાવવા હોય એ સાઇઝ ના લાડુ બનાવી લ્યો ત્યાર બાદ પીળા વાળા માંથી લાડુ બનાવી લ્યો અને ત્યાર બાદ કેસરી વાળા લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ તૈયાર કરી લ્યો ને મજા લ્યો નારિયળ ના લાડુ.

nariyal na ladoo recipe in gujarati notes

  • લાડુ માટે તમે ઇચ્છતા હો તો નારિયળ ના છીણ ને થોડા શેકી ને ઠંડુ કરી ને પણ વાપરી શકો છો.
  • પીસેલી ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા કરી શકો છો.

 nariyal na ladu banavani rit | nariyal na ladva banavani rit | Recipe Video

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

nariyal na ladoo recipe in gujarati | nariyal na ladu recipe in gujarati

નારિયેળ ના લાડુ - નારિયેળ ના લાડવા - નારિયેળ ના લાડુ બનાવવાની રીત - nariyal na ladu - nariyal na ladu banavani rit - nariyal na ladu recipe in gujarati - nariyal na ladva banavani rit - nariyal na ladoo recipe in gujarati

નારિયેળ ના લાડુ | nariyal na ladu banavani rit | nariyal na ladu recipe in gujarati | nariyal na ladva banavani rit | nariyal na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે નારિયેળ ના લાડુ બનાવવાની રીત – nariyal na ladu banavani rit – nariyal na ladva banavani rit શીખીશું.આ નારિયળ લાડુ ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે, અને ભગવાન ને પ્રસાદી કે ભોગ માં બનાવી ને ધરાવી શકાય છે. સાથે વ્રત ઉપવાસમાં બનાવી ખાઈ શકો છો અને  વ્રત ઉપવાસ વગર પણ બનાવી ને ખાઈ શકોછો. આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર આ લાડુ તૈયાર કરવાની રીત શીખીશુંતો ચાલો નારિયેળના લાડવા બનાવવાની રીત – nariyal na ladu recipe in gujarati – nariyal na ladoo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

નારિયેળ ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ નારિયળ નું છીણ 
  • ½ કપ પીસેલી ખાંડ
  • 3 ચમચી મિલ્ક પાઉડર
  • 1-2 ચપટી એલચી પાઉડર
  • 2 ચમચી બદામની કતરણ
  • 1 ચમચી પિસ્તાની કતરણ
  • ગરમ કરી ઠંડુ કરેલ દૂધ જરૂર મુજબ
  • 1 ટીપાં કેસરી ફૂડ કલર (ઓપ્શનલ છે )
  • 1 ટીપાં પીળોફૂડ કલર (ઓપ્શનલ છે )

Instructions

નારિયેળ ના લાડવા| nariyal na ladu | nariyal na ladoo | nariyal na ladva | nariyal na ladu recipe in gujarati | nariyal na ladoo recipe in gujarati

  • નારિયળ ના લાડુ બનાવવા સૌપ્રથમ વસુકા નારિયળ ના છીણ ને એક મોટા વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ, એલચી પાઉડર, મિલ્ક પાઉડર, બદામની કતરણ, પિસ્તા ની કતરણ નાખી બધી કોરી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે પહેલા થી ગરમ કરેલ દૂધ ને બિલકુલ ઠંડુ કરી નાખો ને દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે દૂધ નીબે ચાર બે ચાર ચમચી નાખતા જઈ લોટ બાંધીએ એમ મિશ્રણ ને બરોબર બાંધી લ્યો.
  • હવે જો લાડુ ને રંગબેરંગી બનવવા હોય તો એના સરખા ત્રણ ભાગ કરી લ્યો હવે એક ભાગ માં કેસરી રંગ ના ટીપાં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા ભાગ માં પીળો રંગ નાખી મિક્સ કરી લ્યો ને ત્રીજા ભાગ ને એમજ સફેદ રહેવા દયો.
  • ત્યારબાદ પહેલા સફેદ રંગ માંથી જે સાઇઝ ના લાડુ બનાવવા હોય એ સાઇઝ ના લાડુ બનાવી લ્યો ત્યારબાદ પીળા વાળા માંથી લાડુ બનાવી લ્યો અને ત્યાર બાદ કેસરી વાળા લાડુ બનાવી લ્યો આમ બધા લાડુ તૈયાર કરી લ્યો ને મજા લ્યો નારિયળ ના લાડુ.

nariyal na ladoo recipe in gujarati notes

  • લાડુ માટે તમે ઇચ્છતા હો તો નારિયળ ના છીણ ને થોડા શેકી ને ઠંડુ કરી ને પણ વાપરી શકો છો.
  • પીસેલી ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati| gulab jamun banavani rit