Home Blog Page 155

ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati language

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે ખીચું બનાવવાની રીત – ખીચું રેસિપી  શીખીશું. ખીચું તમે એમજ હલકા નાસ્તા તરીકે ખાઈ શકો છો અથવા એમાંથી પાપડ કે સેવ બનાવી સૂકવી ને તરી ને ખાઈ શકાય છે આ ખીચું ખાવામાં ખૂબ ટેસ્ટી ને બનાવવું ખૂબ સરળ છે તો ચાલો khichu banavani rit – khichu recipe in gujarati language શીખીએ.

ખીચું બનાવવા જરૂરી સામગ્રી | khichu recipe ingredients

  • ચોખા નો લોટ 1 કપ
  • આદુ નો ટુકડો ને 1-2 મરચા ના ટુકડાની પેસ્ટ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ 1 ચપટી
  • સફેદ તલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ખીચું ના તડકા માટે જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • લસણ ની કનીઓ કટ કરેલ 1 ચમચી
  • પાઉંભાજી મસાલો 1 ચમચી

ખીચું ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • તલનું તેલ / મગફળી નું તેલ/ તેલ જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • આચાર મસાલો જરૂર મુજબ
  • તલ 1 ચમચી

ખીચું બનાવવાની રીત | ખીચું રેસિપી

ખીચું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં જીરું, હાથ થી મસળી ને અજમો નાખો સાથે આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સફેદ તેલ નાંખી મિક્સ કરો ને ઢાંકી ને બે ત્રણ મિનિટ ઉકાળો

પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડો થોડો ચોખાનો લોટ નાખતા જઈ ને મિક્સ કરો  ને ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરો બધી લોટ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી સાવ ધીમા તાપે ચડવા દયો

હવે એક વઘરિયા માં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લસણ ગોલ્ડન થાય એટલે તેમાં પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરો ને તૈયાર વઘાર ને ખીચું નાખી દયો ( આ વઘાર નાખવો ઓપ્શનલ છે)

સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ઢાંકી ને બે મિનિટ સુધી એક બાજુ મૂકો

ખીચું તૈયાર થાય એટલે સર્વ કરો ઉપર થી તેલ, તલ, લીલા ધાણા ને લાલ મરચાનો પાઉડર કે આચાર મસાલા છાંટી ને ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખીચું

khichu recipe in gujarati notes

  • ખીચું બનાવવા 1:૩ નો માપ રાખવો એક વાટકી લોટ ને ત્રણ વાટકી પાણી લેવું
  • તમને બાળકો માટે બનાવવા માટે લીલા મરચા કે લાલ મરચા ઓછા નાખી શકો છો
  • ખીચું માં તમે તમારી પસંદ ના ગરમ મસાલા નો વઘાર નાખી શકો છો

ખીચું રેસિપી વિડીયો  | khichu banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khichu recipe in gujarati language

ખીચું બનાવવાની રીત - ખીચું રેસિપી - khichu recipe in gujarati language - khichu recipe in gujarati -khichu banavani rit - khichu recipe

ખીચું બનાવવાની રીત | khichu banavani rit | ખીચું રેસિપી | khichu recipe in gujarati | khichu recipe in gujarati language

આજે આપણે ખીચું બનાવવાની રીત – ખીચું રેસિપી  શીખીશું. ખીચું તમે એમજ હલકા નાસ્તા તરીકે ખાઈ શકો છો અથવા એમાંથી પાપડ કે સેવ બનાવી સૂકવી ને તરી ને ખાઈ શકાય છે આ ખીચું ખાવામાં ખૂબ ટેસ્ટી ને બનાવવું ખૂબ સરળ છે તો ચાલો khichu banavani rit – khichu recipe in gujarati language શીખીએ
4.82 from 11 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ખીચું બનાવવા જરૂરી સામગ્રી | khichu recipe ingredients

  • 1 કપ ચોખાનો લોટ
  • 1 ચમચી આદુનો ટુકડો ને1-2 મરચા ના ટુકડાની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી સફેદતલ
  • સ્વાદ મુજબ મીઠું

ખીચુંના તડકા માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ની કનીઓ કટ કરેલ
  • 1 ચમચી પાઉંભાજી મસાલો

ખીચું ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • તલનું તેલ / મગફળી નું તેલ/તેલ જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલાધાણા સુધારેલા
  • આચાર મસાલો જરૂર મુજબ
  • 1 ચમચી તલ

Instructions

ખીચું બનાવવાનીરીત | khichu banavani rit | ખીચું રેસિપી | khichu recipe in gujarati

  • ખીચું બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ કપ પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં જીરું, હાથ થી મસળી ને અજમો નાખો સાથે આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, સફેદ તેલ નાંખી મિક્સ કરો ને ઢાંકી ને બે ત્રણ મિનિટ ઉકાળો
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડો થોડો ચોખાનો લોટ નાખતા જઈ ને મિક્સ કરો  ને ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરો બધી લોટ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાયએટલે ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી સાવ ધીમા તાપે ચડવા દયો
  • હવે એક વઘરિયા માં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લસણ ગોલ્ડન થાય એટલે તેમાં પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરોને તૈયાર વઘાર ને ખીચું નાખી દયો ( આ વઘાર નાખવો ઓપ્શનલ છે)
  • સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ઢાંકી ને બે મિનિટ સુધી એક બાજુ મૂકો
  • ખીચું તૈયાર થાય એટલે સર્વ કરો ઉપર થી તેલ, તલ, લીલા ધાણા ને લાલ મરચાનો પાઉડર કે આચાર મસાલા છાંટીને ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખીચું

khichu recipe in gujarati notes

  • ખીચું બનાવવા 1:૩ નો માપ રાખવોએક વાટકી લોટ ને ત્રણ વાટકી પાણી લેવું
  • તમને બાળકો માટે બનાવવા માટે લીલા મરચા કે લાલ મરચા ઓછા નાખી શકો છો
  • ખીચુંમાં તમે તમારી પસંદ ના ગરમ મસાલા નો વઘાર નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રગડા પુરી બનાવવાની રીત | રગડા પાણીપુરી બનાવવાની રીત | ragda puri banavani rit | ragda puri recipe in gujarati | ragda pani puri banavani rit | ragda pani puri recipe in gujarati

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi | megi banavani rit | masala maggi recipe in gujarati

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit | ભૂંગળા બટાકા બનાવવાની રીત | ભૂંગરા બટાકા બનાવવાની રીત

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ruchira’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે ફજેતો બનાવવાની રીત – fajeto banavani rit શીખીશું. ફજેતો એ એક ગુજરાતી વાનગી છે એમ કહેવાય કે ગુજરતી કોઈ વસ્તુ ને એમજ ફેંકી ન દે એમ આંબા માંથી પણ પૂરો કસ કાઢી લેવા માટે આંબા ની ગોટલી ને પાણીમાં ધોઇ એનો પુરો રસ કાઢી લઈ ને હે વાનગી બને એને ફજેતો કે કેરીની કઢી કહેવાય છે જે કાચી કેરી અથવા આંબા માંથી તૈયાર કરવામાં આવે છેતો ચાલો fajeto gujarati recipe –  fajeto recipe in gujarati language કેરી ની કઢી બનાવવાની રીત – keri ni kadhi banavani rit gujarati ma – keri ni kadhi recipe in gujarati શીખીએ.

ફજેતો બનાવવા જરૂરી સામગ્રી | fajeto recipe ingredients

  • ઘી 2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મરચા આદુ પેસ્ટ 1 ચમચી
  • ગોળ / ખાંડ 2 ચમચી
  • દહી 1/2 કપ
  • બેસન 2 ચમચી
  • આંબા નો પલ્પ ½ કપ
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

ફજેતો બનાવવાની રીત | કેરી ની કઢી બનાવવાની રીત | fajeto recipe in gujarati language

ફજેતો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં , બેસન ને આંબા નો પલ્પ લ્યો ને  બરોબર મિક્સ કરો જેથી ગાંઠા ના પડે ત્યાર બાદ એમાં બીજા દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી ઉકળવા દયો ને થોડી થોડી વારે હલાવતા રહો

હવે વઘારિયાં માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં રાઈ જીરું ને મેથી દાણા તતડાવો ત્યારબાદ બાદ એમાં હિંગ અને સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો

તૈયાર વઘાર ને ઉકળતા ફજેતો માં નાખી ને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ ઉકળી લ્યો તો તૈયાર છે ફજેતો

fajeto gujarati recipe notes

  • તમે ફજેતો બનાવવા પાકા આંબા અથવા કાચી કેરી પીસી ને પણ લઈ શકો છો
  • ફજેતો નું મિશ્રણ પહેલા તૈયાર કરી ને ચારણી થી ચારી ત્યાર બાદ ગેસ પર ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
  • જ્યાં સુંધી ફજેતો ગેસ પર ચડાવી ને ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહેવું નહિતર બની શકે કે છાસ પાણી અલગ થઈ જાય ને ફોદા ફોદા થઈ જાય

ફજેતો બનાવવાની રીત વિડીયો | fajeto banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchira’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

keri ni kadhi banavani rit gujarati ma | fajeto gujarati recipe | fajeto recipe in gujarati | keri ni kadhi recipe in gujarati

fajeto recipe in gujarati language - fajeto gujarati recipe - fajeto banavani rit - ફજેતો બનાવવાની રીત - keri ni kadhi banavani rit gujarati ma - keri ni kadhi recipe in gujarati - કેરી ની કઢી બનાવવાની રીત - keri ni kadhi banavani rit gujarati ma - keri ni kadhi recipe in gujarati

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati | fajeto gujarati recipe | fajeto recipe in gujarati language | કેરી ની કઢી બનાવવાની રીત | keri ni kadhi banavani rit gujarati ma | keri ni kadhi recipe in gujarati

આજે આપણે ફજેતો બનાવવાની રીત – fajeto banavani rit શીખીશું. ફજેતો એ એક ગુજરાતી વાનગી છે એમ કહેવાય કે ગુજરતી કોઈ વસ્તુ ને એમજ ફેંકી ન દે એમ આંબા માંથી પણ પૂરો કસ કાઢી લેવા માટે આંબા ની ગોટલી ને પાણીમાં ધોઇ એનો પુરો રસ કાઢી લઈ ને હે વાનગી બને એને ફજેતો કે કેરીની કઢી કહેવાય છે જે કાચી કેરી અથવા આંબા માંથી તૈયાર કરવામાં આવેછે તો ચાલો fajeto gujarati recipe –  fajeto recipe in gujarati language – કેરી નીકઢી બનાવવાની રીત –  keri ni kadhi banavani rit gujarati ma – keri ni kadhi recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ અથવા તપેલી

Ingredients

ફજેતો બનાવવા જરૂરી સામગ્રી | fajeto recipe ingredients

  • 2 ચમચી ઘી
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી મરચા આદુ પેસ્ટ
  • 2 ચમચી ગોળ / ખાંડ
  • ½ કપ દહી
  • 2 ચમચી બેસન
  • ½ કપ આંબા નો પલ્પ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • 2 ચમચી લીલાધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

ફજેતો બનાવવાનીરીત | fajeto banavani rit | fajeto recipe in gujarati |fajeto gujarati recipe |  fajeto recipe in gujarati language

  • ફજેતો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં , બેસન ને આંબા નો પલ્પ લ્યો ને બરોબર મિક્સ કરો જેથી ગાંઠા ના પડે ત્યાર બાદ એમાં બીજા દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરો
  • હવે એમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લીલા ધાણા સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, ગોળ / ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર મૂકી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી ઉકળવા દયો ને થોડી થોડી વારે હલાવતા રહો
  • હવે વઘારિયાં માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી એમાં રાઈ જીરું ને મેથી દાણા તતડાવો ત્યારબાદ બાદ એમાં હિંગ અને સૂકા લાલ મરચા ને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો
  • તૈયાર વઘાર ને ઉકળતા ફજેતો માં નાખી ને મિક્સ કરી ફરી બે ત્રણ મિનિટ ઉકળી લ્યો તો તૈયાર છે ફજેતો

fajeto gujarati recipe notes

  • તમે ફજેતો બનાવવા પાકા આંબા અથવા કાચી કેરી પીસી ને પણ લઈ શકો છો
  • ફજેતોનું મિશ્રણ પહેલા તૈયાર કરી ને ચારણી થી ચારી ત્યાર બાદ ગેસ પર ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
  • ફજેતો ગેસ પર ચડાવી ને જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવી લેવો નહિતર બની શકે કે છાસ પાણી અલગ થઈ જાય ને ફોદા ફોદા થઈ જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak | bharela ringan nu shaak banavani rit | bharela karela nu shaak recipe in gujarati

વેજ પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe

નમસ્તે મિત્રો આજે If you like the recipe do subscribe Rita Arora Recipes  YouTube channel on YouTube  આપણે માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત – માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત શીખીશું. ટોપરા પાક ને કોપરા પાક, કોકોન્ટ બરફી પણ કહેવાય છે આ કોપરા પાક બનાવવાની વિધિ બધાની અલગ અલગ હોય છે ઘણા કંડેસ મિલ્ક થી બનાવે ઘણા માવા વાળો તો ઘણા ચાસણી બનાવી ને તૈયાર કરતા હોય છે પણ આજ આપણે એકદમ સરળ રીત mava vagar no kopra pak recipe in gujarati – mava vagar no kopra pak banavani rit – mava vagar no topra pak recipe in gujarati language – mava vagar no topra pak banavani rit gujarati ma શીખીએ.

માવા વગરનો ટોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી | mava vagar no topra pak ingredients

  • નારિયળ નું છીણ 2 ¼ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • ખાંડ ¾ કપ
  • કેસરના તાંતણા 10-12
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 1 ચમચી
  • મિક્સ ડ્રાય ફ્રુટ / ચાંદી ની વરખ
  • ફૂડ કલર 2-3 ટીપાં

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | mava vagar no topra pak recipe in gujarati language

માવા વગરનો ટોપરા પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકું ગરમ થાય એટલે બે ચમચી દૂધ એક વાટકી માં કાઢી એમાં કેસરના તાંતણા નાખી એક બાજુ મૂકો

દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે એમાં કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો ને જો તમારે ફૂડ કલર નાખવો હોય તો ને ત્રણ ટીપાં કેસરી રંગ નાખી મિક્સ કરી ઉકાળો બે મિનિટ ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણ નાખી ધીમા તાપે મિક્સ કરી ત્રણ ચાર મિનિટ હલાવતા રહો

ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બે મિનિટ પછી એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખી

હવે ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં ટોપરા પાક નું મિશ્રણ નાખી એક સરખું પાથરી/ ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ કે ચાંદી ની વરખ લગાવી દયો ને એક બે કલાક પછી ઠંડુ થવા દયો

ટોપરા પાક ઠંડો થાય એટલે ચાકુ થી એના મનગમતી સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ડબ્બા માં ભરી લ્યો બહાર આ ટોપરા પાક બે દિવસ સાચવી શકાય ને ફ્રીઝ માં ચાર પાંચ દિવસ સુધી સાચવી શકો છો

તો તૈયાર છે માવા વગરનો ટોપરા પાક

mava vagar no topra pak recipe notes

  • અહી તમે મિલ્ક પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો
  • ડ્રાય ફ્રુટ ને થોડા ઘી માં શેકી ને વાપરશો તો ટેસ્ટ ખૂબ સારો આવશે
  • એલચી પાઉડર ના ભાવે તો ના નાખવો
  • જે રંગ નો ટોપરા પાક બનાવવો હોય એ રંગ ના બે ત્રણ ટીપાં ફૂડ કલર નાખી ને તમે અલગ અલગ કલર ના ટોપરા પાક બનાવી સકો છો

માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત વિડીયો | mava vagar no kopra pak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

માવા વગરનો કોપરાપાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત - માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત - માવા વગરનો કોપરાપાક બનાવવાની રીત - mava vagar no kopra pak recipe in gujarati - mava vagar no kopra pak banavani rit - mava vagar no topra pak recipe in gujarati language - mava vagar no topra pak banavani rit gujarati ma

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | માવા વગરનો કોપરાપાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati language | mava vagar no topra pak banavani rit gujarati ma

આપણે માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત – માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત શીખીશું. ટોપરા પાક ને કોપરા પાક, કોકોન્ટ બરફી પણ કહેવાય છે આ કોપરા પાક બનાવવાની વિધિ બધાની અલગ અલગ હોય છે ઘણા કંડેસ મિલ્ક થી બનાવે ઘણા માવા વાળો તો ઘણા ચાસણી બનાવી ને તૈયાર કરતા હોય છે પણ આજ આપણે એકદમ સરળ રીત mava vagar no kopra pak recipe in gujarati – mava vagar no kopra pak banavani rit – mava vagar no topra pak recipe in gujarati language – mava vagar no topra pak banavani rit gujarati ma શીખીએ
4.63 from 8 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

માવા વગરનો ટોપરાપાક બનાવવા જરૂરી સામગ્રી | mava vagar no topra pak ingredients

  • 2 ¼ કપ નારિયળનું છીણ
  • 1 કપ ફૂલક્રીમ દૂધ
  • ¾ કપ ખાંડ
  • 10-12 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1 ચમચી ઘી
  • મિક્સ ડ્રાય ફ્રુટ / ચાંદી ની વરખ
  • 2-3 ટીપાં ફૂડ કલર

Instructions

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagarno kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit

  • માવા વગરનો ટોપરા પાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ નવશેકુંગરમ થાય એટલે બે ચમચી દૂધ એક વાટકી માં કાઢી એમાં કેસરના તાંતણા નાખી એક બાજુ મૂકો
  • દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાખી મિક્સ કરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ખાંડ ઓગળીજાય એટલે એમાં કેસર વાળુ દૂધ નાખી મિક્સ કરો ને જો તમારે ફૂડ કલર નાખવો હોય તો ને ત્રણટીપાં કેસરી રંગ નાખી મિક્સ કરી ઉકાળો બે મિનિટ ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણનાખી ધીમા તાપે મિક્સ કરી ત્રણ ચાર મિનિટ હલાવતા રહો
  • ત્યારબાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો બે મિનિટપછી એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખી
  • હવે ઘી થી ગ્રીસ કરેલ થાળીમાં ટોપરા પાક નું મિશ્રણ નાખી એક સરખું પાથરી/ ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટકે ચાંદી ની વરખ લગાવી દયો ને એક બે કલાક પછી ઠંડુ થવા દયો
  • ટોપરા પાક ઠંડો થાય એટલે ચાકુ થી એના મનગમતી સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ડબ્બા માંભરી લ્યો બહાર આ ટોપરા પાક બે દિવસ સાચવી શકાય ને ફ્રીઝ માં ચાર પાંચ દિવસ સુધી સાચવી શકો છો
  • તો તૈયાર છે માવા વગરનો ટોપરા પાક

mava vagar no topra pak recipe notes

  • અહી તમે મિલ્ક પાવડર નો ઉપયોગ પણ કરી શકો છો
  • ડ્રાયફ્રુટ ને થોડા ઘી માં શેકી ને વાપરશો તો ટેસ્ટ ખૂબ સારો આવશે
  • એલચી પાઉડર ના ભાવે તો ના નાખવો
  • જે રંગનો ટોપરા પાક બનાવવો હોય એ રંગ ના બે ત્રણ ટીપાં ફૂડ કલર નાખી ને તમે અલગ અલગ કલર ના ટોપરા પાક બનાવી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

મેસુબ બનાવવાની રીત | મૈસુક બનાવવાની રીત | mesub recipe in gujarati | mesuk recipe | mesuk pak banavani rit | Mesuk banavani rit

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit| ghari banavani recipe | surti ghari recipe in gujarati

અંગુરી રબડી બનાવવાની રીત | અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati | angoor rabdi banavani rit | angoori rabdi recipe in gujarati | angoori rabdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi  YouTube channel on YouTube  આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત – ભરેલા રીંગણનું શાક ની રેસીપી શીખીશું. કોઈ પણ ભરેલ શાક હોય ખૂબ ટેસ્ટી લાગતું જ હોય પણ રીંગડ એવું શાક છે જે વધારે કોઈ ને પસંદ આવતું નથી પણ જો તમે એક વખત આપેલ રીત મુજબ ભરેલા રીંગડા બનાવશો તો ઘરમાંથી ચોક્કસ બીજી વખત બનાવવાનું કહેશે તો ચાલો આખા રીંગણ નુ શાક બનાવવાની રીત bharela karela nu shaak recipe in gujarati – bharela ringan nu shaak banavani rit શીખીએ.

ભરેલા રીંગણનું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela karela nu shaak recipe ingredients  

  • રીંગણા 500 ગ્રામ
  • બેસન ¾ કપ
  • શેકેલ સીંગદાણા  3-4 ચમચી
  • શેકેલ સફેદ તલ 2 ચમચી
  • સૂકા નારિયળ નું છીણ 2 ચમચી(ઓપ્શનલ છે)
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લસણ આદુની પેસ્ટ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10
  • તલ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | ભરેલા રીંગણનું શાક ની રેસીપી | bharela karela nu shaak recipe in gujarati

ભરેલા રીંગણા બનાવવા માટેની સૌ પ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યો ને એના પર ચાકુ થી ચોકડી કાપા અથવા અડધો કાપો પાડી પાણી માં મૂકો

હવે મિક્સર જાર માં શેકેલા સીંગદાણા ના ફોતરા ઉતારી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલા તલ નાખી ફરી એક વખત પીસી લ્યો

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં બેસન ચારી ને લ્યો એને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો શેકેલા બેસન ને એક વાસણમાં કાઢી લ્યો

શેકેલા બેસન માં પીસી રાખેલ સીંગદાણા તલ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ખાંડ, સ્વાદ મુજબ મીઠું, લસણ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો

બેસન મસાલા  ની મુઠી બને એટલું તેલ નાખવું મસાલો તૈયાર થઈ જાય એટલે જે રીંગણા પાણી માં મૂકેલ એ કાઢી ને એના કાપા માં મતૈયાર કરેલ મસાલો ભરી લ્યો બધા રીંગણા ભરાઈ જાય એટલે એને મોટી ચારણી કે થાળીમાં મુકો

હવે ગેસ પર ઢોકરીંયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો ને પાણી ગરમ થાય એટલે એમાં રીંગણા વાળી ચારણી કે થાળી મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો

પંદર મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો રીંગણા બરોબર ચડી ગયા હોય તો બહાર કઢી લ્યો નહિતર બીજી પાંચ મિનિટ બાફી લ્યો બાફેલા ભરેલા રીંગણા ને બહાર કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ને હિંગ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં તલ, મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી એક મિનિટ શેકો

 ત્યાર બાદ એમાં બાફેલા ભરેલા રીંગણા નાખી બે ત્રણ મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા

bharela ringan nu shaak banavani recipe notes

  • રીંગણા ના બીજ પાકેલ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર કડછા લાગશે
  • મસાલા માં તમે ખાંડ ની જગ્યાએ ગોળ ને આમચૂર ની જગ્યાએ લીંબુ પણ વાપરી શકો છો
  • આ મસાલા થી તમે ભરેલા રીંગણા ઉપરાંત ડુંગરી, મરચા, કરેલા વગેરે જેવા શાક પણ ભરી ને તૈયાર કરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું

ભરેલા રીંગણનું શાક ની રેસીપી | bharela ringan nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આખા રીંગણ નુ શાક બનાવવાની રીત | bharela ringan nu shaak in gujarati

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત - ભરેલા રીંગણનું શાક ની રેસીપી - આખા રીંગણ નુ શાક - આખા રીંગણા – bharela karela nu shaak recipe in gujarati - bharela ringan nu shaak gujarati recipe - bharela ringan nu shaak in gujarati - bharela ringan nu shaak banavani rit - bharela ringan nu shaak banavani recipe

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | ભરેલા રીંગણનું શાક ની રેસીપી | આખા રીંગણ નુ શાક | bharela karela nu shaak recipe in gujarati | bharela ringan nu shaak gujarati recipe | bharela ringan nu shaak banavani rit | bharela ringan nu shaak banavani recipe

આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત – ભરેલા રીંગણનું શાક ની રેસીપી શીખીશું. કોઈ પણ ભરેલ શાક હોય ખૂબ ટેસ્ટી લાગતું જ હોય પણ રીંગડ એવું શાક છે જે વધારે કોઈ ને પસંદ આવતું નથી પણ જો તમે એક વખત આપેલ રીત મુજબ ભરેલા રીંગડા બનાવશો તો ઘરમાંથી ચોક્કસ બીજી વખત બનાવવાનું કહેશે તો ચાલો આખા રીંગણ નુ શાક બનાવવાની રીત bharelakarela nu shaak recipe in gujarati – bharela ringan nu shaak banavani rit શીખીએ
3.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું
  • 1 કડાઈ

Ingredients

ભરેલા રીંગણનું શાક બનાવવા જરૂરી સામગ્રી | bharela karela nu shaak recipe ingredients  

  • 500 ગ્રામ રીંગણા
  • ¾ કપ બેસન
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા 
  • 2 ચમચી શેકેલ સફેદ તલ
  • 2 ચમચી સૂકા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી લસણ આદુની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2 ચમચી તલ
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત  | ભરેલા રીંગણનું શાક ની રેસીપી| આખા રીંગણ નુ શાક | bharela karela nu shaak recipe ingujarati | bharela ringan nu shaak gujarati recipe | bharela ringan nu shaak banavani rit | bharela ringan nu shaak banavani recipe

  • ભરેલા રીંગણા બનાવવા માટેની સૌ પ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યો ને એના પર ચાકુ થી ચોકડીકાપા અથવા અડધો કાપો પાડી પાણી માં મૂકો
  • હવે મિક્સર જાર માં શેકેલા સીંગદાણા ના ફોતરા ઉતારી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં શેકેલાતલ નાખી ફરી એક વખત પીસી લ્યો
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં બેસન ચારી ને લ્યો એને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો શેકેલાબેસન ને એક વાસણમાં કાઢી લ્યો
  • શેકેલા બેસન માં પીસી રાખેલ સીંગદાણા તલ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ખાંડ,સ્વાદ મુજબ મીઠું, લસણ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા ને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો
  • બેસન મસાલા  ની મુઠી બને એટલું તેલ નાખવું મસાલોતૈયાર થઈ જાય એટલે જે રીંગણા પાણી માં મૂકેલ એ કાઢી ને એના કાપા માં મતૈયાર કરેલ મસાલોભરી લ્યો બધા રીંગણા ભરાઈ જાય એટલે એને મોટી ચારણી કે થાળીમાં મુકો
  • હવે ગેસ પર ઢોકરીંયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો ને પાણી ગરમ થાયએટલે એમાં રીંગણા વાળી ચારણી કે થાળી મૂકો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો
  • પંદર મિનિટ પછી ચાકુ થી ચેક કરી લ્યો જો રીંગણા બરોબર ચડી ગયા હોય તો બહાર કઢી લ્યો નહિતરબીજી પાંચ મિનિટ બાફી લ્યો બાફેલા ભરેલા રીંગણા ને બહાર કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ ને હિંગનાંખી તતડાવો ત્યાર બાદ એમાં તલ, મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી એક મિનિટ શેકો
  •  ત્યાર બાદ એમાં બાફેલા ભરેલા રીંગણા નાખી બે ત્રણ મિનિટ સુધી શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો ને ગરમ ગરમ સર્વ કરો ભરેલા રીંગણા

bharela ringan nu shaak banavani recipe notes

  • રીંગણાના બીજ પાકેલ ના હોય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર કડછા લાગશે
  • મસાલામાં તમે ખાંડ ની જગ્યાએ ગોળ ને આમચૂર ની જગ્યાએ લીંબુ પણ વાપરી શકો છો
  • આ મસાલા થી તમે ભરેલા રીંગણા ઉપરાંત ડુંગરી, મરચા, કરેલા વગેરે જેવા શાક પણ ભરી ને તૈયાર કરી શકોછો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વાલ નું શાક બનાવવાની રીત | વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak | vaal nu shaak recipe in gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak banavani recipe

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત | સેવ ટામેટા ની રેસીપી | sev tameta nu shaak recipe in gujarati | gujarati sev tameta nu shaak banavani rit

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kinjal Modi YouTube channel on YouTube  આજે આપણે વાલ નું શાક બનાવવાની રીત – વાલ ની સબ્જી બનાવવાની રીત શીખીશું. વાલ એ એક કઠોળ છે ને એનું શાક ઘણી વખત લગ્ન પ્રસંગમાં ખાવા મળતું હોય છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી ખાટું મીઠું લાગતું હોય છે આજ આપણે ઘરે vaal nu shaak recipe in gujarati – vaal nu shaak banavani rit – vaal nu shaak banavani recipe શીખીએ.

વાલ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | vaal nu shaak recipe ingredients

  • સફેદ વાલ 1 કપ
  • હળદર ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા આખા લાલ મરચાં 1-2
  • બેસન 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ટમેટા પ્યુરી ½ કપ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • આંબલી 2 ચમચી
  • ગોળ 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak recipe in gujarati

સૌપ્રથમ વાલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો ને એક થી દોઢ કપ પાણી નાખી સાત આઠ કલાક અથવા આખી રાત પલાડી રાખો

વાલ આઠ કલાક સુધી પલળી જાય એટલે એનું પાણી નિતારી નાખો ને નિતારેલ વાલ ને કૂકરમાં નાખી એમાં બે કપ પાણી સ્વાદ મુજબ મીઠુ ને અડધી ચમચી હળદર નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે પાંચ છ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો

ગેસ પર એક નાની તપેલીમાં આમલી ને ગોળ લ્યો ને એમાં અડધો કપ પાણી નાખી ગરમ કરી પાંચ મિનિટ સુધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગોળ આંબલી ના પાણી ને ગાળી લ્યો એક વાટકામાં ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખો ને એમાં આદુ પેસ્ટ , બેસન નાખી અડધી મિનિટ શેકો બેસન ને સાથે સૂકા લાલ મરચાનો નાખી  મિક્સ કરી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી કરી લ્યો

ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી બનાવેલી હતી એ નાખી ને મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે તેમાં બાફી રાખેલ વાલ નાખી મિક્સ કરી લ્યો ને સાથે ગોળ આંબલી નું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ સુધી ધીમા ચડવા દેવું

દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડવી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો વાલ નું શાક

vaal nu shaak banavani rit notes

  • વાલ પલાડતી વખતે અથવા બાફતી વખતે ચપટી બેકીંગ સોડા ચપટી નાખશો તો વાલ ચડી ગયા પછી સોફ્ટ થઈ જશે
  • જો તમારા પાસે સમય નથી તો ગરમ પાણીમાં ચપટી સોડા નાખી વાલ ને ચાર પાંચ કલાક સુધી પલાળી રાખો તો પણ ચાલે
  • જો આંબલી ના હોય તો લીંબુ નો રસ પણ નાખી શકો છો
  • તમે ચાહો તો ઉપર થી વઘરિયાં માં એક ચમચી તેલ ગરમ કરી ગેસ બંધ કરી એમાં અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ઉપર થી નાખી શકો છો

વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kinjal Modi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vaal nu shaak banavani rit

વાલ નું શાક બનાવવાની રીત - વાલ ની સબ્જી બનાવવાની રીત - vaal nu shaak recipe in gujarati - vaal nu shaak banavani rit - vaal nu shaak banavani recipe

વાલ નું શાક બનાવવાની રીત | વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak | vaal nu shaak recipe in gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak banavani recipe

આજે આપણે વાલ નું શાક બનાવવાની રીત – વાલ ની સબ્જી બનાવવાની રીત શીખીશું.વાલ એ એક કઠોળ છે ને એનું શાક ઘણી વખત લગ્ન પ્રસંગમાં ખાવા મળતું હોયછે જે ખાવા માં ખૂબ ટેસ્ટી ખાટું મીઠું લાગતું હોય છે આજ આપણે ઘરે vaal nu shaak recipe in gujarati – vaal nu shaak banavani rit – vaal nu shaak banavani recipe શીખીએ
4.34 from 9 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

વાલ નું શાક બનાવવા જરૂરી સામગ્રી | vaal nu shaak recipe ingredients

  • 1 કપ સફેદવાલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા આખા લાલ મરચાં
  • 1-2 ચમચી બેસન
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ કપ ટમેટા પ્યુરી
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી આંબલી
  • 2 ચમચી ગોળ
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

વાલ નું શાક બનાવવાની રીત | વાલ ની સબ્જી બનાવવાની રીત | vaal nu shaak | vaal nu shaak recipe in gujarati | vaal nu shaak banavani rit | vaal nu shaak banavani recipe

  • વાલ નું શાક બનાવવા સૌપ્રથમ વાલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી થી ધોઇ લ્યો ને એકથી દોઢ કપ પાણી નાખી સાત આઠ કલાક અથવા આખી રાત પલાડી રાખો
  • વાલ આઠ કલાક સુધી પલળી જાય એટલે એનું પાણી નિતારી નાખો ને નિતારેલ વાલ ને કૂકરમાં નાખી એમાં બે કપ પાણી સ્વાદ મુજબ મીઠુ ને અડધી ચમચી હળદર નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે પાંચ છ સીટી વગાડી લ્યો પાંચ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો
  • ગેસ પર એક નાની તપેલીમાં આમલી ને ગોળ લ્યો ને એમાં અડધો કપ પાણી નાખી ગરમ કરી પાંચ મિનિટ સુધી ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગોળ આંબલી ના પાણી ને ગાળી લ્યો એક વાટકામાં ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી નાખો ને એમાં આદુ પેસ્ટ , બેસન નાખી અડધી મિનિટ શેકો બેસન ને સાથે સૂકા લાલ મરચાનો નાખી  મિક્સ કરી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી કરીલ્યો
  • ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી બનાવેલી હતી એ નાખી ને મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે તેમાં બાફી રાખેલ વાલ નાખી મિક્સ કરી લ્યો ને સાથે ગોળ આંબલીનું પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ સુધી ધીમા ચડવા દેવું
  • દસ મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડવી લેવું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોને સર્વિંગ પ્લેટ માં કાઢી લ્યો ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો વાલ નું શાક

vaal nu shaak banavani rit notes

  • વાલ પલાડતી વખતે અથવા બાફતી વખતે ચપટી બેકીંગ સોડા ચપટી નાખશો તો વાલ ચડી ગયા પછી સોફ્ટ થઈ જશે
  • જો તમારા પાસે સમય નથી તો ગરમ પાણીમાં ચપટી સોડા નાખી વાલ ને ચાર પાંચ કલાક સુધી પલાળી રાખોતો પણ ચાલે
  • જો આંબલી ના હોય તો લીંબુ નો રસ પણ નાખી શકો છો
  • તમે ચાહો તો ઉપર થી વઘરિયાં માં એક ચમચી તેલ ગરમ કરી ગેસ બંધ કરી એમાં અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ઉપર થી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat banavani rit | aloo tikki chaat recipe in Gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

વેજ પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe BaaVlee’s Umang Talaviya YouTube channel on YouTube  આજે આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. એમ કહી શકાય કે આ શાક કોઈ ગુજરાતી એ જ પહેલી વખત બનાવ્યું હસે કેમ કે એક ગુજરાતી જ ફરસાણ નો ખુબ શોકીન હોય છે ને એજ આવી અલગ વાનગી વિચારી શકે તો ચાલો kaju gathiya recipe in gujarati – kaju gathiya nu shaak recipe in gujarati language શીખીએ.

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kaju gathiya nu shaak recipe ingredients

  • કાજુ 2 કપ
  • ભાવનગરી ગઠીયા / જાડા ગઠીયા 1 કપ
  • ડુંગરી 3-4
  • ટમેટા 4-5
  •  લસણ ની કણી 10-15
  • આદુ નો ટુકડો 1
  • લીલા મરચા સુધારેલા 3-4
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • કીસમીસ 1-2 ચમચી/ ગોળ/ખાંડ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ 4-5 ચમચી

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak recipe in gujarati

સૌ પ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળી ને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો

 પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણ ચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો

ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખી બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક

kaju gathiya nu shaak recipe in gujarati notes

  • ગાંઠિયા તમે ગમે તે ભાવનગરી કે મખાનીયા ગાંઠિયા વાપરી શકો છો
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • ગાંઠિયા છેલ્લે નાખવા ને ગાંઠિયા નાખ્યા પછી ગેસ બંધ કરી નાખવો
  • અહી કીસમીસ નાખેલ છે તમે એની જગ્યાએ ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી શકો છો

kaju gathiya nu shaak ni recipe video | kaju gathiya nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BaaVlee’s Umang Talaviya ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત - kaju gathiya sabji recipe - kaju gathiya ni recipe - kaju gathiya nu shaak ni recipe - kaju gathiya nu shaak banavani rit - kaju gathiya nu shaak recipe in gujarati - kaju gathiya recipe in gujarati language - kaju gathiya nu shaak ni recipe

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya sabji recipe | kaju gathiya ni recipe | kaju gathiya nu shaak ni recipe | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

આજે આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. એમ કહી શકાય કે આ શાક કોઈ ગુજરાતી એ જ પહેલી વખત બનાવ્યું હસે કેમ કે એક ગુજરાતી જ ફરસાણ નો ખુબ શોકીન હોય છે ને એજ આવી અલગ વાનગી વિચારી શકે તોચાલો kaju gathiya recipe in gujarati – kaju gathiya nu shaak recipe in gujarati language શીખીએ
3.86 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | kaju gathiya nu shaak recipe ingredients

  • 2 કપ કાજુ
  • 1 કપ ભાવનગરી ગઠીયા / જાડા ગઠીયા
  • 3-4 ડુંગરી
  • 4-5 ટમેટા
  • 10-15 લસણ ની કણી
  • 1 આદુ નો ટુકડો
  • 3-4 સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી કીસમીસ / ગોળ/ખાંડ 1 ચમચી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • 4-5 ચમચી તેલ

Instructions

કાજુ ગાંઠિયાનું શાક | કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત| kaju gathiya ni recipe | kaju gathiya nu shaak ni recipe | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe

  • કાજુ ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળીને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો
  •  પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
  • ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખીબે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક

kaju gathiya nu shaak recipe in gujarati notes

  • ગાંઠિયા તમે ગમે તે ભાવનગરી કે મખાનીયા ગાંઠિયા વાપરી શકો છો
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
  • ગાંઠિયા છેલ્લે નાખવા ને ગાંઠિયા નાખ્યા પછી ગેસ બંધ કરી નાખવો
  • અહી કીસમીસ નાખેલ છે તમે એની જગ્યાએ ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit | turiya nu shaak recipe in gujarati | gisoda nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | tindora nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

બટર નાન બનાવવાની રીત | naan recipe in gujarati | naan banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe KhushiMittal’s kitchen YouTube channel on YouTube  આજે આપણે બટર નાન બનાવવાની રીત – નાન બનાવવાની રેસીપી શીખીશું. બજાર જેવીજ સોફ્ટ ને ક્રિસ્પી નાન યિસ્ટ વગર ઘરે બનાવવાની એકદમ સરળ રીત આજ આપણે શીખીશું જેને તમે દરેક પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો butter naan banavani rit gujarati ma , butter naan recipe in gujarati શીખીએ.

બટર નાન બનાવવા જરૂરી સામગ્રી | butter naan recipe ingredients

  • મેંદો 3 કપ અથવા 500 ગ્રામ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું 1 ચમચી અથવા સ્વાદ મુજબ
  • દહી ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • નવશેકું પાણી 1 ½ કપ
  • માખણ જરૂર મુજબ
  • લીલા ધાણા ઝીણા સુધારેલ 3-4 ચમચી
  • કળોંજી જરૂર મુજબ

નાન બનાવવાની રીત | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma

બટર નાન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ ને દહી નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધો બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી મસળી લ્યો લોટ મસળી ને સોફ્ટ થાય એટલે ઢાંકી ને એક કલાક એક બાજુ મૂકી દેવો

એક કલાક પછી પાછો લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને બધા લુવા ને ઢાંકી ને મૂકો એક બાજુ

ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે એને ત્રિકોણ આકાર માં રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી થી કાણા કરી લ્યો અને ઉપર ની બાજુ લીલા ધાણા અને કલોંજી છાંટી ફરી એક બે વખત વણી લેવી

હવે વણેલી નાન ને પાટલા પર જ ઉથલાવી બીજી બાજુ પાણી વારો હાથ ફેરવી પાણી લગાવી દયો ને પાણી વારી સાઈડ તવી પર આવે એમ નાન ને તવી પર મૂકો

બાજુ માં બીજા ગેસ પર પેન અથવા કડાઈ ગરમ મુકો જ્યારે નાન એક બાજુ ચડી જાય અને ઉપર ના ભાગ માં ફૂગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગરમ પેન ઉપર અથવા કડાઈ ઉપર મૂકી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો

અથવા

નાન ની ઉપર ની બાજુ નાના નાના ફુગા આવે એટલે તવી ને  ઉથલાવી ને ગેસ પર ફેરવતા જઈ બધી બાજુ ચડાવી લ્યો ને બરોબર  ચડી જાય એટલે તવી સીધી કરી લ્યો ને તવિથાં થી ઉખાડી લ્યો ને એના પર માખણ લગાવી લ્યો

આમ બધી નાન વણી ને ચડવી લેવી

naan recipe notes

  • લોટ બાંધતી વખતે તમે ખાંડ અને દૂધ નો ઉપયોગ કરશો તો નાન નો રંગ સારો એવો ગોલ્ડન બ્રાઉન થાય છે
  • નાન ને  નોન સ્ટીક પેન પર ના બનાવવી
  • બીજી બાજુ શેકવા માટે પેન કે કડાઈ નો ઉપયોગ કરવાથી નાન બરી જસે નહિ ને સોફ્ટ બને છે

બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર KhushiMittal’s kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati

નાન બનાવવાની રીત - નાન બનાવવાની રેસીપી - બટર નાન બનાવવાની રીત - naan banavani rit – naan banavani rit gujarati ma - butter naan banavani rit gujarati ma - butter naan recipe in gujarati - naan recipe in gujarati

બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati

આજે આપણે બટર નાન બનાવવાની રીત – નાન બનાવવાની રેસીપી શીખીશું. બજાર જેવીજ સોફ્ટને ક્રિસ્પી નાન યિસ્ટ વગર ઘરે બનાવવાની એકદમ સરળ રીત આજ આપણે શીખીશું જેને તમે દરેક પંજાબી શાક સાથે સર્વ કરી શકો છો તો ચાલો butter naan banavani rit gujarati ma , butter naan recipe in gujarati શીખીએ
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પેન અથવા કડાઈ

Ingredients

બટર નાન બનાવવા જરૂરી સામગ્રી | butter naan recipe ingredients

  • 3 કપ મેંદો અથવા 500 ગ્રામ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી મીઠું અથવા સ્વાદ મુજબ
  • ½ કપ દહી
  • કપ નવશેકું પાણી
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલ
  • માખણ જરૂર મુજબ
  • કળોંજી જરૂર મુજબ

Instructions

બટર નાન બનાવવાની રીત | નાન બનાવવાની રીત | નાન બનાવવાની રેસીપી | naan banavani rit | naan banavani rit gujarati ma | butter naan banavani rit gujarati ma | butter naan recipe in gujarati | naan recipe in gujarati

  • બટર નાન બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ને ખાંડ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ ને દહી નાખી બરોબર મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધો બાંધેલા લોટ ને દસ મિનિટ સુધી મસળી લ્યો લોટ મસળી ને સોફ્ટ થાય એટલે ઢાંકી ને એક કલાક એક બાજુ મૂકી દેવો
  • એક કલાક પછી પાછો લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની નાન બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને બધા લુવા ને ઢાંકી ને મૂકો એક બાજુ
  • ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી એક લુવો લ્યો ને કોરા લોટ સાથે એને ત્રિકોણ આકાર માં રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી થી કાણા કરી લ્યો અને ઉપરની બાજુ લીલા ધાણા અને કલોંજી છાંટી ફરી એક બે વખત વણી લેવી
  • હવે વણેલી નાન ને પાટલા પર જ ઉથલાવી બીજી બાજુ પાણી વારો હાથ ફેરવી પાણી લગાવી દયો ને પાણીવારી સાઈડ તવી પર આવે એમ નાન ને તવી પર મૂકો
  • બાજુમાં બીજા ગેસ પર પેન અથવા કડાઈ ગરમ મુકો જ્યારે નાન એક બાજુ ચડી જાય અને ઉપર ના ભાગમાં ફૂગા આવે એટલે તવી ને ઉથલાવી ને ગરમ પેન ઉપર અથવા કડાઈ ઉપર મૂકી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો
  • અથવા
  • નાન ની ઉપર ની બાજુ નાના નાના ફુગા આવે એટલે તવી ને  ઉથલાવી ને ગેસ પર ફેરવતા જઈ બધી બાજુ ચડાવી લ્યો ને બરોબર  ચડી જાય એટલે તવી સીધી કરી લ્યો ને તવિથાં થી ઉખાડી લ્યો ને એના પર માખણ લગાવી લ્યો
  • આમ બધી નાન વણી ને ચડવી લેવી

naan recipe notes

  • લોટ બાંધતી વખતે તમે ખાંડ અને દૂધ નો ઉપયોગ કરશો તો નાન નો રંગ સારો એવો ગોલ્ડન બ્રાઉન થાય છે
  • નાન ને  નોન સ્ટીક પેન પર ના બનાવવી
  • બીજી બાજુ શેકવા માટે પેન કે કડાઈ નો ઉપયોગ કરવાથી નાન બરી જસે નહિ ને સોફ્ટ બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Veg Kolhapuri recipe In Gujarati |veg kolhapuri banavani rit

શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza banavani rit | Paneer do pyaza recipe in Gujarati

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit